1) define tendinitis (ટેન્ડીનાઇટીસ ની વ્યાખ્યા આપો):=
મસલ્સ ટેન્ડન ના ઈન્ફલામેશન ને ટેન્ડીનાઇટીસ કહે છે.
2) define traction (ટ્રેક્શન ને વ્યાખ્યાયિત કરો)
Body ના પાર્ટ ઉપર ફોર્સ નું એપ્લિકેશન કરવામાં આવે તેને traction કહે છે.
3) define strain (સ્ટ્રેઇન ને વ્યાખ્યાયિત કરો)
મસ્કયુલો સ્ટેન્ડેનીયસ ઇન્જરી ને સ્ટ્રેઇન કહેવામાં આવે છે ( musculo stendinous injury its called strain).
4)define sprain ( સ્પ્રેઇને વ્યાખ્યાયિત કરો)
જોઈન્ટ ના લીગામેન્ટ અને સોફ્ટ ટીશ્યુને ઇંજરી થવાને સ્પ્રેઇન કહેવામાં આવે છે.
5) define Kyphosis (કાઇફોસીસ ને વ્યાખ્યાયિત કરો)
કાઇફોસીસ (Kyphosis) એ સ્પાઇન ની deformity છે, જેમાં ખાસ કરીને થોરાસિક ભાગમાં spine નું posterior (backward) curvature થાય છે, જેના કારણે Upper back rounded or hunchback દેખાય છે.
6)define Scoliosis ( સ્કોલિયોસીસ ને વ્યાખ્યાયિત કરો)
સ્કોલીઓસિસ એ એવી ડીફોર્મિટી છે જેમાં સ્પાઇન લેટરલ તરફ વળે છે અને તેની રચના ‘S’ અથવા ‘C’ આકારમાં થઇ જાય છે. તે શોલ્ડર અને હિપની અસમતોલ ઊંચાઈ (Unbalanced height), પેલ્વિસ ટિલ્ટ અને રિબ હમ્પ તરીકે દેખાઈ શકે છે. આ કન્ડિશન એ ખાસ કરીને એડોલેસન્ટ પેશન્ટ્સમાં સામાન્ય છે અને તેને આઇડિયોપેથિક (Idiopathic) સ્કોલીઓસિસ તરીકે ઓળખવામાં આવે છે.
7) define Lordosis. (લોર્ડોસીસને વ્યાખ્યાયિત કરો)
લોર્ડોસીસમા લમ્બર સ્પાઇનનું ઇન્વાર્ડ કર્વેચર ઇંક્રીઝ થાય છે. તેથી લોર્ડોસીસ મા સ્વેબેક (સ્વેબેક:= સ્વેબેક એટલે પેલ્વિક એ આગળની તરફ ટિલ્ટ (ઝૂકવું) થાય છે તથા એબડોમન એ બહાર ( પ્રોટ્રુઝન) નીકળી જાય છે) જોવા મળે છે.
8) define Abduction. (એબડકશન ને વ્યાખ્યાયિત કરો)
બોડીની સેન્ટર લાઈન માંથી or median line માથી બોડી ને અવે (Away) મુમેન્ટ કરાવવામાં આવે છે.
9) define Adduction. (એડડકશન ને વ્યાખ્યાયિત કરો).
આમાં બોડી પાર્ટ્સને બોડીના center part તરફ or median part તરફ મુમેન્ટ કરાવવામાં આવે છે.
10) define splint. (સ્પલિન્ટ ને વ્યાખ્યાયિત કરો).
એવા પ્રકારનું ડિવાઇસ છે કે જે અફેકટેડ બોડી પાર્ટ્સની અલાયમેન્ટ જાળવી રાખવા માટે ,તથા તેનું ઇમમોબિલાઈઝેશન કરવા માટે, સપોર્ટ પ્રોવાઈડ કરવા માટે બનાવવામાં આવેલું છે.
11)define allograft. ( એલો ગ્રાફ્ટ ને વ્યાખ્યાયિત કરો).
આમાં ટીશ્યુ ડોનરમાંથી મેળવવામાં આવે છે કોઈપણ બીજા doner માં ગ્રાફટ પ્રોવાઇડ કરવા માટે.
આ ફાઇબ્રસ ટીશ્યુ કે જે ફ્રેક્ચર સાઈડ આવેલા હોય છે.
34) define osteoblast. (ઓસ્ટિઓબ્લાસ્ટ ને વ્યાખ્યાયિત કરો.)
આ બોન ફોર્મિંગ સેલ છે.
35) define cast.( કાસ્ટ ને વ્યાખ્યાયિત કરો)
Cast એક rigid immobiling ડિવાઇસ છે કે જે બોડી પાર્ટ ને countour રાખે છે.
36) define ossification. (ઓશીફિકેશન ને વ્યાખ્યાયિત કરો).
ઓશીફિકેશન (Ossification) એ Bone Formation માટેની Physiological Process છે, જેમાં કેલ્શિયમના સોલ્ટ્સ અને કાર્બનિક મેટ્રિક્સ ડિપોઝિટ થઇને, કાર્ટિલેજ અથવા ફાઇબ્રસ ટિશ્યૂને હાર્ડ બોનમાં કન્વર્ટ કરે છે.
આમાં મસલ્સ અથવા જોઈન્ટ અથવા બંનેનું એબનોર્મલ શોર્ટનીંગ થાય છે.
38) define meniscus.(મેનિસ્કસને વ્યાખ્યાયિત કરો)
મેનિસ્કસ એક ક્રિસેન્ટ શેપ ( crescent shape અર્ધચંદ્રાકાર 🌙) fibro muscular cartilage છે કે જે knee જોઈન્ટ માં આવેલા હોય છે.
39) define contusion. (કન્ટયુઝન ની વ્યાખ્યાયિત કરો)
આ એક blunt ફોર્સ injury છે કે જે સોફ્ટ tissue મા લાગે છે.
40) define joints. (જોઇન્ટસ ને વ્યાખ્યાયિત કરો).
જોઇન્ટ (Joints) એ એવી પ્લેસ છે જ્યાં બે કે તેથી વધુ બોન, અથવા બોન અને કાર્ટિલેજ એકબીજા સાથે અટેચ થાય છે, જે બોડી ને સ્ટેબીલીટી આપે છે અને જરૂરી મુવમેન્ટ (movement) કરવા દે છે.
41)define crepitus (ક્રેપિટસને વ્યાખ્યાયિત કરો)
Crepitus એ એક ગ્રેટીંગ સાઉન્ડ છે કે જે બોની ફ્રેગમેન્ટ એ એકબીજા સાથે ઘસાવવાના કારણે જોવા મળે છે.
42) define fracture reduction. (ફ્રેક્ચર રિડક્શન ને વ્યાખ્યાયિત કરો).
આમા ફ્રેક્ચર ફ્રેગમેન્ટ નું રિસ્ટોરેશન તેના એનાટોમિકલ પોઝિશન ઉપર કરવામાં આવે છે.
પેશન્ટનું એબનોર્મલ motion છે કે નહીં તે જોવુ. limbs measurement
assess joints and test joint movements.
પેશન્ટ ને range of motion એક્સરસાઇઝ assess કરવું.
પેશન્ટને જોઈન્ટ ના joint ની stability કરવી.
note deformity associated with contracture or dislocation.
assess muscles strength and range of motion.
પેશન્ટના મુમેન્ટ ની કોઓર્ડીનેશન (coordination) assess કરવી.
muscles ની સાઈઝ and contour ઇન્સ્પેક્ટ કરવી.
palpate muscles tone.
identify range of motion movement.
neuromuscular aspect includes
પેશન્ટનું સર્ક્યુલેટરી સ્ટેટસ assess કરવું તેમાં એક્સ્ટ્રીમિટી તેનું સ્કીન નો કલર, ટેમ્પરેચર, પેરીફેરી પલ્સ ,capillary rifill response and pain level assess કરવું.
પેશન્ટની extrimities ના રિફ્લેક્શન assess કરવા.
compaired all uninjured/unaffected extremity.
skin component
પેશન્ટ ને કોઈપણ ટ્રોમેન્ટિક injury થય છે કે નહીં તે જોવું( cuts/ bruises).
સંતને કોઈ પણ cronic કન્ડિશન છે કે નહીં તે અસેસ કરવુ( dermatitis/stasis/ulcer).
પેશન્ટનું હેર ડીસ્ટ્રીબ્યુશન તથા તેના નેઇલ કન્ડિશનને assess કરવા.
સ્કીનની warmth તથા તેને coolness ને assess કરવી.
પેશન્ટ ની રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ assess કરવી.
explain how to talk history of patient with musculoskeletal system disorder
પેશન્ટની હેલ્થ હિસ્ટ્રીમાં પેશન્ટ ના બાયોગ્રાફીકલ ડેટા, તેની ચીફ કમ્પ્લેઈન પાસ્ટ તથા પ્રેઝન્ટ ફેમિલી અને કરંટ ડીસ ઓર્ડર છે કે નહીં તેના વિશે માહિતી એકઠી કરવી.
1) biographical data ( બાયોગ્રાફિકલ ડેટા)
બાયોગ્રાફિકલ ડેટામાં પેશન્ટની
Age, Sex, Occupation, Dietary pattern, Habit, વગેરે વિશે પેશન્ટ ને પૂછવું.
2) chief complaint ( ચીફ કમ્પ્લેઇન)
આમા પેશન્ટને કોઈ પણ દુખાવો, વીકનેસ , મસલ વિકનેસ, જોઈન્ટ સ્ટીફનેશ મુમેન્ટ એ ઓછી થવી, તથા સેસરી ચેન્જીસ એ કમ્પ્લેન છે કે નહીં તે પૂછવું.
જો પેશન્ટને આમાંથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન લેવું.
2) pain level ( પેઇન લેવલ)
પેશન્ટ પાસે ડિસ્ક્રિપ્શન લેવું pain ઇન્ટેન્સિટી ,લોકેશન, duration અને એવા શું શું પગલાં લઈ શકાય કે જે pain રીલીવ થઈ શકે.
3) sensory changes ( સેન્સરી ચેન્જીસ)
પેશન્ટની કોઈ પ્રકારનું એબનોર્મલ સેસ્સેશન થતું નથી ને તે માટે જોવું તેમાં નંબનેસ ( numbness ), tingling ,આવા sensation થાય છે કે નહીં તેના વિશે કમ્પ્લીટ માહિતી લેવી.
4)Swelling ( સ્વેલિંગ )
પેશન્ટને બોન્સ તથા જોઇન્ટ્સ માં કોઈ પણ સ્વેલિંગ કે નહીં તેના વિશે પૂછવું. એવા ફેક્ટર કે જે સ્વેલિંગને ઓછું કરે તેના વિશે પૂછવું કે જેમાં સ્વોલેન થયેલા પાર્ટને એલિવેટ કરવો.
5) deformity and immobility (ડિફોરમીટી તથા ઇમમોબિલીટી)
આમાંથી એના વિશે પૂછવુ કે ડિફરમીટી એ કેવી રીતે થાય છે અને તે અને તે મોબીલીટી ને કઈ રીતે અફેક્ટ કરે છે.
તને કોઈપણ પ્રકારના સપોટીવ equipment જેમ કે crutches, a walker, or wheel chair કે યુઝ કરે છે કે નહીં તેના વિશે પૂછવું.
6)past health history (પાસ્ટ હેલ્થ હિસ્ટ્રી)
પાસ્ટહેલ્થહિસ્ટ્રીમાં પેશન્ટને કોઈપણ trauma , એકસીડન્ટ અથવા મશ્કેલોસ્કેલેટલ સિસ્ટમની કોઈપણ સર્જરી થયેલ છે કે નહીં તે પૂછવું.
પેશન્ટ એ કોઈ પણ પ્રકારની મેડીકેશન યુઝ કરે છે કે નહીં તેના વિશે પૂછવું જેમાં કોટીકોસ્ટૅરોડ, NSAID drugs, તથા relaxant નો ઉપયોગ કરે છે કે નહીં તેના વિશે પૂછવું.
7)family health history (ફેમિલી હેલ્થ હિસ્ટ્રી)
આમાં પેશન્ટને arthritis,
Osteoporosis,
Gout,
Ankylosis and spondylitis, muscular dystrophy and Scoliosis આમાં કોઈ પણ ડિસઓર્ડર છે કે નહીં તે પૂછવુ.
8) psychosocial history (સાયકો સોશિયલ હિસ્ટ્રી)
આમા પેશન્ટની ડેઇલી એક્ટિવિટી તેની એક્સરસાઇઝ ન્યુટ્રીશન,Habit, and safety પેશન્ટ ને પૂછવું.
physical examination.
three are of musculoskeletal assessment are:
Inspection, Palpation, And range of motion નો ઉપયોગ કરવામાં આવે છે પેશન્ટનું posture, gait, bone integrity, joint function and muscles strength and size .
inspection.
આમાં પેશન્ટના posture તથા તેના gait ને ઇન્સ્પેક્ટ કરવુ.
પેશન્ટ ની મોબિલિટી ગેઇટસ જેમકે cane અથવા વોકર નો ઉપયોગ કરે છે કે નહીં તે assess કરવું.
જ્યારે સ્પાઇન નું ઇન્સ્પેક્શન કરતા હોય ત્યારે તેને બેક ( back ),બટક્ષ ( buttock)તથા લેગસ( legs ) નું એક્ઝામિનેશન કરવું.
સ્પાઈન ની કર્વેચર ને અસેસ કરવી જેમાં લોરડોસીસ( Lordosis), સ્કોલીઓસીસ( Scoliosis), અને કાઈફોસીસ( Kyphosis) છે કે નહીં તે જોવું.
હાથ ,પગ, માં કોઈપણ જોઈન્ટ અને મસલ્સમાં કોઈ પણ ડિફોરમીટી તથા ટેમ્પરેચર ઇન્ક્રીઝ છે કે નહીં તે જોવું.
જોઈન્ટ માં એકદમ પેઇન થતું હોય તો તેમાં કોઈપણ ઇફયુઝન ,સ્વેલિંગ તથા ઇન્ફ્લામેશન છે કે નહીં તે જોવું.
જોઈન્ટ ડીફોર્મીટી એ મુખ્યત્વે કોન્ટ્રાક્ટચર, ડીસ લોકેશન ,સબ લોકેશન તથા સ્ટ્રક્ચર નું ડિસ્રરપ્શન થાય છે.
પેશન્ટનુ જનરલ ન્યુટ્રીશનલ સ્ટેટસ કરવું.
મસલ્સ ની સ્ટ્રેંથ, તેની મુવમેન્ટ, તથા contraction or deformity છે કે નહીં તે જોવું.
patient નુ Neurological function assess કરવુ તેમા reflexes, sensation and motor ability assess કરવુ.
palpation.
After inspection patient નુ warmth, Swelling, Tenderness, Redness, Muscles mass નુ palpation કરવું.
The tissue surrounding joints એ nodule formation.
Rheumatoid arthritis,Gout, Osteoarthritis may produce characteristics nodules.
range of motion.
Patient ને joint ની મોબિલિટી અસેસ કરવી.
Assess the range of motion exercises assess કરવી.
પેશન્ટની રેન્જ ઓફ મોશન માં કોઈપણ Abnormality છે કે નહીં તે જોવું.
પેશન્ટની ડેઇલી રૂટીન એક્ટિવિટી એસેસ કરવી.
પેશન્ટની ડેઇલી routine એક્ટિવિટીમાં રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ એ કેટલા પ્રમાણમાં કરી શકે તે પણ ઓબ્ઝર્વ કરવું.
આમાં મસ્ક્યુલર સિસ્ટમ એ મસલ્સની strength અને કોઓર્ડીનેશન ને assess કરવું.
Weakness of a group of muscles might such as polyneuropathy, Electrolyte imbalance, Myasthenia gravity, Polio, Muscular dystrophy એ સેસ કરવી.
explain the diagnostic evaluation of musculoskeletal system( મશ્કયુલો સ્કેલેટલ સિસ્ટમ diagnostic evaluation લખો).
explain Arthrography (અથૅરોગ્રાફી વણૅવો)
આથૅરોગ્રાફી એ મુખ્યત્વે જોઈન્ટ પેઇન ને assess કરવા માટે કરવામાં આવે છે.
આ મુખ્યત્વે Acute અથવા chronic joint કેપ્સ્યુલ માં તથા તેના supporting ligament જેમા knee, shoulder, ankle, hip, or wrist વગેરે માં tear છે કે નહીં તે identify કરવા માટે કરવામાં આવે છે.
આમાં કોન્ટ્રાસ આયોડિન સોલ્યુશન જોઈન્ટ એરિયામાં ઇન્જેકટ કરવામાં આવે છે joint area ને હાઈલાઈટ કરવા માટે.
ફલુરોસ્કોપ નો ઉપયોગ કરી જોઈન્ટ નું એક્સરે લેવામાં આવે છે.
અને આમાં જોઈન્ટ નું ઈમેજ show કરવામાં આવે છે.
explain Bone densitometry (બોન ડેનસીયો મેટ્રી ને એક્સપ્લેઇન કરો).
આ ટેસ્ટ એ મુખ્યત્વે bone mineral density ને assess કરવા માટે કરવામાં આવે છે.
અને કેટલા અમાઉન્ટમાં osteoporosis છે તે અસેસ કરવા માટે કરવામાં આવે છે.
DEXA:= DUAL ENERGY X RAY absorptiometry
(ડયુલ એનર્જી એક્સરે એબસોર્બસીયોમેટ્રી) આ મુખ્યત્વે wrist, hip, and spine ની density ને assess કરવા માટે કરવામાં આવે છે.
explain X Ray ( એક્સરે ને એક્સપ્લેઇન કરો)
બોન એક્સરે એ બોનની ડેન્સિટી, તેનું ટેક્સચર, erosion, integrity તથા બોનમાં કોઈપણ પ્રકારના changes થયા છે કે કેમ તે assess કરવા માટે કરવામાં આવે છે.
explain ct scan સીટી સ્કેનને વર્ણવો
સીટી સ્કેન એ મુખ્યત્વે કોઈપણ ટ્યુમર અથવા લીગામેન્ટ અને ટેન્ડેન્સમાં injury છે કે નહીં તે અસેસ કરવા માટે કરવામાં આવે છે.
સીટી સ્કેન એ મુખ્યત્વે કોન્ટ્રસ્ટ એજન્ટ નો ઉપયોગ કરી કરવામાં આવે છે.
સીટી સ્કેન મા મુખ્યત્વે કોઈપણ ટ્યુમર અથવા લીગામેન્ટ મા તથા tendon મા injury થય હોય તો તેને અસેસ કરવા માટે કરવામાં આવે છે.
explain MRI (એમ. આર .આઇ ને એક્સપ્લેન કરો.)
એમ .આર .આઇ. એ મુખ્યત્વે કોઈપણ એવાસ્ક્યુલર નેક્રોસિસ ( avascular necrosis), ઓસ્ટીઓ માયેલાઇટીસ( osteomyelitis), ટયુમર( tumor), ડીસ્ક એબનોરમાંલીટી( disk Abnormality) ,ligament or cartilage માં કોઈપણ ટેર( tear ) થયું હોય તો તેને અએસ કરવા માટે કરવામાં આવે છે.
explain Bone scan (બોન સ્કેનને એક્સપ્લેન કરો.)
બોન સ્કેન એ મુખ્યત્વે અનયુઝવલી active Bone ફોર્મેશન થયું હોય તો તેને આઇડેન્ટીફાય કરવા માટે કરવામાં આવે છે.
આ મુખ્યત્વે કોઇપણ arthritis, osteomyelitis, metastatic or primary bone tumor and necrosis હોય તો તેને આઇડેન્ટીફાય કરવા માટે કરવામાં આવે છે.
આ મુખ્યત્વે મેટાબોલિક અથવા પ્રાઇમરી bone tumor તથા નેક્રોસિસ ,બોન ટ્યુમર, ઓસ્ટીઓમાયલાઇટિંસ, અમુક ફ્રેક્ચર , તથા નેક્રોસિસ હોય તો તેને આઇડેન્ટીફાય કરવા માટે કરવામાં આવે છે.
આરૅરોસીન્ટેસીસમાં synovial fluid ને joint માંથી રીમુવ કરવામાં આવે છે તેનું એક્ઝામિનેશન કરવા માટે તથા જોઈન્ટમાં રહેલા એક્સ્ટ્રા ફ્લુઇડને રીમુવ કરવા માટે.
Synovial fluid એ મુખ્યત્વે clear, pale ,straw color તથા scanty in volume હોય છે.
જ્યારે મસલસના ટીશ્યુ એ ડેમેજ થાય છે ત્યારે ઘણા બધા અમાઉન્ટમાં એન્ઝાઈમ એ બ્લડમાં રિલીઝ થાય છે.
જેમા skeletal muscles creatinine kinase( ck-mm), Aldosterone ( Ald), Aspartate aminotransferase( AST), Lactate dehydrogenase ( LDH), મુખ્યત્વે મસલ્સની disease ને ઇન્ક્રીઝ કરે છે જેમ કે muscles dystrophy, polymyositis, and dermatomyositis.
explain myoglobin (માયોગ્લોબીનને વર્ણવો).
માયોગ્લોબીન એ પ્રોટીન છે કે જે સ્કેલેટલ તથા કાર્ડિયાક મસલ્સ મા પ્રેઝન્ટ હોય છે.
અને આ મુખ્યત્વે મસલ્સ નું રેડ કલર કરે છે.
જ્યારે કે skeletal તથા કાર્ડીયાક મસલ્સ એ damage થાય છે ત્યારે બ્લડમાં માયોગ્લોબીન લેવલ એ ઇન્ક્રીઝ થાય છે.