skip to main content

general drugs-joshna,nita,jagu

GENERAL DRUGS

PARACETAMOL-PCM (પેરાસીટામોલ)

Anti Inflamantory (NSAID-Non Steroid Anti Inflamantory Drugs )

Dosages (ડોઝ)
250,500,650mg
1 gm એડલ્ટ માં.

Group-ગ્રુપ
► Antipyretic (એન્ટિપાઇરેટીક- ફિવર ઓછો કરે તેવી મેડિસીન)
► Analgesic (એનાલજેસીક-દુખાવો ઓછો કરે તેવી મેડિસીન)

Brand Name-બ્રાન્ડ નેમ
Panadol
Calpol
Tylenol
Alvedon

Mode of Action (મોડ ઓફ એક્શન- કઈ રીતે કામ કરશે)
પેરાસીટામોલ એ પ્રોસ્ટાગ્લેન્ડિંન ના સિન્થેસિસ ને ઈન્હેબિટ કરે છે જે એક્ટિવ ફોર્મ cox 1 અને cox 2 દ્વારા રિડ્યુસ થાય છે.
જે ડિસેન્ડીંગ સેરેટો નર્જીક પાથવે નુ એક્ટિવેશન દ્વારા સેન્ટ્રલ એનલજેસિક ઇફેક્ટ કરે છે.

Indication (ઇન્ડિકેશન-કોને આપવા મા આવે છે)
►Fever-તાવ
►Head-ache-હેડ એક
►Tention-ટેન્શન
►Migrane-માઈગ્રેન ►Back ache -પીઠ નો દુખાવો ►Muscle pain Toothache-સ્નાયુ માં દુખાવો દાંતમાં દુખાવો
►Menstrual pain-માસિક નો દુખાવો
►A cold-શરદી
►sore throat-ગળામાં દુખાવો
►Pain in the sinuses-સાઇનસ માં દુખાવો

Contra-Indication (કોન્ટ્રા ઈન્ડીકેશ-શેમા આપવી જોઇએ નહીં)
► એલર્જીક રિએક્શન ► Liver and kidney problem -લીવર અને કિડની પ્રોબ્લમ (કારણ કે PCM એ હિપેટોટોક્સિક (Hepatotoxic) છે તે)

Side effects -સાઈડ ઈફેક્ટ
►Feel tired-થાક લાગે
►If there is high blood pressure, hard disease and stroke can occur -જો વધારે બ્લડ પ્રેશર હોય તો હાર્ડ ડિસિઝ અને સ્ટ્રોક થઈ શકે. ►શ્વાસ લેવામાં તકલીફ હોઠ અને ફિંગર બ્લુ થઈ જાય ►એનીમિયા-Anemia

Nursing Responsibility (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)

પેશન્ટ ને મેડીસીન આપતા પહેલા 5 ‘R’ check કરવું.

1.Right પેશન્ટ

2.Right મેડીસીન

૩.Right ડોઝ

4.Right ટાઈમ

5.Right રૂટ


મેડીટેશન આપતા પહેલા દર્દીના દુખાવાના સેસ કરવું.
દુખાવાના લેવલને ચેક કરવું.
જે હેલ્થ કેર પ્રોવાઇડર ને ડોઝ ઓળખવામાં હેલ્પ કરશે.
ટેમ્પરેચર ચેક કરવું.
એલર્જીક રિએક્શન ચેક કરવુ.

ડાઈક્લોફીનેક

ડોઝ :18-35 એમ.જી/થ્રી ટાઈમ અ ડે

ગ્રુપ : એના જેસીક, એન્ટિ ઇન્ફ્લામેન્ટરી, એન એસ એ આઈ ડી.

મોડ ઓફ એક્શન
ડાઈક્લોફિનેક સાઇકલો ઓક્સિજીનેસ 1,2 ને ઇન હીબિટ કરે છે. આ એન્ઝાઈમ પ્રોષ્ટા ગ્લેન્ડીન g2 ના પ્રોડક્શન માટે રિસ્પોન્સિબલ હોય છે. તેથી આ મોલેક્યુલ પેઈન અને ઇન્ફ્લામેશનમાં ભાગ ભજવે છે, તેથી ડાઇકલોફીનેક આ એક્ટિવિટી ને ઇન્હિબિટ કરે છે.

ઇન્ડિકેશન ઓફ ડાઈકલોફીનેક

વેરીંગ કન્ડિશનમાં પેન અને ઇન્ફોર્મેશનની ટ્રીટમેન્ટ તરીકે યુઝ થાય છે. તે કન્ડિશન જેવી કે
ઓસ્ટીયોઆર્થરાઇટિસ
રુમેટોઈડ આર્થરાઇટિસ.

એન્કાઈલોસીસ સ્પોન્ડી લાઈટીસ.

ઇન્જરી રિલેટેડ ઇન્ફલાર્મેશન અને પેઈન હોય જેમકે સર્જરી
ફિઝિકલ ટ્રોમા.

મીઝો પ્રોસ્ટોલ સાથે કોમ્બિનેશનમાં લેવામાં આવે છે જેને એમ.એસ.આઇ.ડી સ ઈનડ્ડયૂસ અલ્સર થતા હોય.

એ ક્યુટ માય ગ્રેન
એક ક્યુટ મસ્ક્યુલોસ્કેલેટલ પેઈન
ફીવર
જોઈન્ટ પેઈન.

ઇન્ફ્લામેન્ટ્રી ડીસીઝ ઓફ થ્રોટ, ઓરલ.

ન્યુરોપેથીક પેઈન

પોસ્ટ ઓપરેટિવ પેઈન

કોન્ટ્રા ઇન્ડિકેશન
એક્ટિવ પેપટીક અલસર
હાઈપર સેન્સિટિવિટી ટુ ડાય ક્લોફિનેટ.

એલર્જી રિએક્શન ટુ એસ્પિરિન એન્ડ એન એસ એસ એ આઈડી.

થર્ડ ટ્રાઈમેસ્ટર ઓફ પ્રેગનેન્સી.

સાઈડ ઈફેક્ટ
સ્ટમક પેઈન
બ્લેક સ્ટુલ
બ્લડી યુરીન

ડીક્રીઝ જ ફ્રીક્વન્ટ અમાઉન્ટ ઓફ યુરીન.
ડાયરિયા
હેડ એક
હાર્ટ બન
એબ નોર્મલ કિડની ફંક્શન
રેસિસ
નોઝિયા એન્ડ વોમીટીંગ.

નર્સિંગ રિસ્પોન્સિબિલિટી

ડાઈકલોફીનેક એડમિનિસ્ટર કર્યા પછી થેરાપ્યુટિક રિસ્પોન્સ ને ચેક કરવો જેમકે પેઈન લેવલ, જોઈન્ટ સ્ટીફનેસ, જોઈન્ટ સ્વેલિંગ.

જો ડાઈકલોફીનેક લોન્ગ ટર્મ થેરાપી ચાલે તો પિરીયોડીક ઓપથેલમોલોજીક એક્ઝામિનેશન કરવું .

પેશન્ટને હાઈ રીસ્ક હોય છે જીઆઇ બ્લડિંગ અને રીનલ ઈનસફિસિયન્ટ માટે તેથી તેનું મોનિટર કરવું જોઈએ.

જો ફીવર, રેસ,ઈચિંગ, વેઇટ ગેંઈન, સ્વેલિંગ ઇન એન્કલ, ચેન્જ ઈન વિઝન જોવા મળે તો રિપોર્ટ કરવો.

ડાઈક્લોફિનેક એક હંમેશા ફૂડ સાથે અથવા આફ્ટર મિલ લેવું જોઈએ.

[ક્લોરોકવીનોન

ગ્રુપ: એન્ટી મલેરિયલ.

ડોઝ:500 એમ.જી/વિકલી

મોડ ઓફ એક્શન
ક્લોરોકવીન એક બેક્ટેરિયા સાઈડલ છે. તે ડીએનએ અને આરએનએનું બાયો સિન્થેસિસને ઇન્ફીબિટ કરે છે.

તેમજ તે પ્રોટીન, ન્યુ ક્લિક એસિડના સિન્થેસિસને ઇન્હિબિટ કરે છે, હિમમાંથી હીમેજોઈન માં કન્વર્ટ થતાં પ્રિવેન્ટ કરે છે.

ઇન્ડિકેશન

ક્લોરો ક્વીન તે પ્લાઝમોડિયમ વાઈવેક્ષ ,પ્લાઝમોડિયમ મલેરિયા પ્લાઝમોડિયમ ફેલ્સીપારમ, અને પ્લાઝમોડિયમ ઓવેલ ના ઇન્ફેક્શનને ટ્રીટ કરે છે.

એક્સ્ટ્રા ઈન્ટેસ્ટાઈનલ અમીબીઆસિસ.

રૂમેટીક ડીસીસ

ટ્રીટમેન્ટ એન્ડ પ્રોફાઈલ લેક્ટિવ તરીકે ઝિકા વાયરસ ઇન્ફેક્શન.

કરંટલી કોવિડ 19 માં ક્લિનિકલ ટ્રાયલ માં ક્લોરો ક્વીન નો યુઝ કરવામાં આવ્યો હતો.

પોલીમોરફીક લાઈટ ઇરપસન

ડીસકોઈડ લ્યુપસ. ઈરીધે મેટર્સ.

સારુ કોઈ ડોસીસ

સોમ ટાઈમ યુઝડ ટુ ટ્રીટ અધર સ્કીન ઈનફ્લામેન્ટરી કન્ડિશન.

કોન્ટ્રા ઇન્ડિકેશન

પેશન્ટ વિથ હાઈપરસેન્સીટિવિટિ.

પ્રેગનેટ એન્ડ લેક્ટેટિંગ વુમન, ચિલ્ડ્રન માં કેરફૂલી યુઝ કરવામાં આવે છે.

સાઈડ ઈફેક્ટ
નોઝિયા
હેડ એક
લોસ ઓફ એપેટાઇડ
ડાયરિયા
અપસેટ સ્ટમક
સ્ટમક પેઈન
રેસ
ઇચિંગ
ઇમ પેડ કિડની ફંક્શન

નર્સિંગ રિસ્પોન્સિબિલિટી

નર્સ એ પેશન્ટની ઇન્ફોર્મ કરવું કે 3 મંથ સુધી દર મંથે બ્લડ કાઉન્ટ કરવું.

પેશન્ટનું રીનલ ફંક્શન ચેક કરવું.

ઓપથેલમિક એક્ઝામિનેશન કરવુ.

ડીપ ટેન્ડરના રિફ્લેક્સ ને પિરીયોડીકલી અસેસ કરવા.

during થેરાપી હીયરિંગ ને અસેસ કરવું.

ઓબ્ઝર્વ કરવું કે સ્કીન રેસિસ ડેવલોપ થયા.

જ્યારે આ ડ્રગ લેતા હોય ત્યારે સ્મોકિંગ અને આલ્કોહોલને અવોઇડ કરવું.

ચિલ્ડ્રન માટે આ એક્સ્ટ્રીમલી ટોક્સિક છે તેથી તેનું સેફ સ્ટોરેજ કરવું.

આ ડ્રગ સ્ટાર્ટ હોય ત્યારે પેશન્ટને ફોટો ફોબિયા જોવા મળે છે તેથી તેનું પ્રોપર મેનેજમેન્ટ કરવું.

એમિકા સીન

ડોઝ:250 એમ.જી/BD/day

ગ્રુપ: એમિનો ગ્લાયકોસીડ એન્ટિબાયોટિક.

મોડ ઓફ એક્શન
એમિકા સીન તે 30 S બેક્ટેરિયલ rebozom સાથે બાયડી થઈ છે જેના કારણે જીનેટીક કોડ ને રીડિંગ કરવામાં ઇન્ટરફિયર થાય છે. તે એમ.આર.એન.એ, ટી.આર એન એ એક સેપટર સાઇટ સાથે બાઈન્ડિંગ થતા પ્રિવેન્ટ કરે છે. તેમજ પ્રોટીન નું સિન્થેસીસ ને ઇનહીબિત કરે છે જેના કારણે બેક્ટેરિયાનું મલ્ટિપ્લિકેશન થતું નથી.

ઇન્ડિકેશન

એમીકા સિન તે ગ્રામ નેગેટિવ બેકટેરિયાની ટ્રીટમેન્ટ તરીકે યુઝ થાય છે.

સિરિયસ રેસીપી રેટરી ટ્રેક ઇન્ફેક્શન.

બોન એન્ડ જોઈન્ટ ઇન્ફેક્શન.

સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને સ્કીન નું ઇન્ફેક્શન.

ઇન્ટ્રા એબડોમીનલ ઇન્ફેક્શન.

બન્સ
પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શન.

સિરિયસ કોમ્પ્લિકેટેડ, રી કરંટ યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન.

ટ્યુબરક્યુલોસિસ

પલ્મોનરી ઇન્ફેક્શન.

નિયોનેટર સેપ્સીસ.

નુઝોકોમીયલ ન્યુમોનિયા.

કોન્ટ્રા ઇન્ડિકેશન

હિસ્ટ્રી ઓફ હાઈપરસેનસીટીવીટી.

રીનલ ડિસફક્શન.

સાઈડ ઈફેક્ટ
ઇજીટેશન
ક્લાઉડી યુરીન

બ્લુ ઇસ લીપ

બરની ગ
ઈચિંગ
નમનેસ
ડિફિકલ્ટી વિથ બ્રિધીંગ
ડીક્રીઝ યુરિન આઉટપુટ
ચીલ
પ્રીકલિંગ

નર્સિંગ રિસ્પોન્સિબિલિટી

રીનલ ,હીપેટી ક ડીસ ફંકશનના સાઈન ઓબ્ઝર્વ કરવા.

ઓબ્ઝર્વ કરવું કે એની સાઈન ઓલીગ યુરિયા, હીમેચુરિયા જોવા મળે છે, જો પ્રેઝન્ટ હોય તો રિપોર્ટ કરવો.

પેશન્ટને બેલહાઈડ્રેટ રાખવું જેથી ને ફ્રોટોક્સિસિટીના રિસ્ક ને ઘટાડી શકીએ.

વાઈટલ સાઇન ને મોનિટર કરવા.

મેટ્રોનીડાઝોલ

ડોઝ
250,400,500,750mg ઓરલી .
500 એમજી /100ml
Iv ઈનફ્યુઝન

ગ્રુપ
એન્ટિબાયોટિક્સ . નાઇટ્રોલમીડાઝોલ એન્ટી માઇક્રોબીયલ..

બ્રાન્ડ નેમ
મેટ્રોઝાઇલ અને ફ્લેઝાઈલ

મોડ ઓફ એક્શન
મેટ્રોનીડlઝોલ એ ઓર્ગેનિઝમને ડિફયુઝ કરે છે. તેના DNA સાથે ઇન્ટરેક્શન કરી પ્રોટીનના સિન્થેસિસ ને ઇનહીબિટ કરે છે .જેના કારણે હેલિકલ ડીએનએ સ્ટ્રક્ચર લોસ થાય છે અને બ્રેક ડાઉન થાય છે. જેથી સસેપ્ટીબલ ઓર્ગેનિઝમના સેલ ડેટ થાય છે.

સાઇડ ઇફેક્ટ
ડીઝીનેશ હાર્ટ બર્ન
વેઇટ લોસ સ્લીપ માં પ્રોબ્લેમ
સ્ટમક ક્રેમ્સ હેડેક
નોઝિયા, વોમીટીંગ ભૂખ ન લાગવી
_કબજિયાત

ઇન્ડિકેશન ઓફ મેટ્રો નીડાઝોલ
ડાયેરિયા ઇન્ટેસ્ટાઈનલ એમેબી યાસિસ
લીવર એમ એમેબિયાસીસ બેક્ટેરિયલ સેપ્ટીસેમિયા
હાડકા અને જોઈન્ટ નું ઇન્ફેક્શન મેનીનજાયટીસ
બ્રેન એબ્સેસ સ્કીન ઇન્ફેક્શન
માઉથ ઇન્ફેક્શન ડેન્ટલ અબસેસ
ગમ્સ ઇન્ફેક્શન બેક્ટેરિયલ વજાઈનોસિસ
એબડોમીનલ ઇન્ફેક્શન લોવર રેસ્પાયરેટરી ટ્રેક ઇન્ફેક્શન
_સર્જીકલ પ્રોફાઇલ એક્સિસ, કોલોરેકટલ સર્જરી

કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ મેટ્રોનીડાઝોલ
હાઇપર સેનસીટીવીટી ફર્સ્ટ ટ્રાયમેસ્ટર પ્રેગ્નન્સી
આલ્કોહોલિક દર્દી હિપેટીક ઇન સિફેલોપથી
સી એન એસ પ્રોબ્લેમ કિડની ડિસઓર્ડર

નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
ટ્રીટમેન્ટ આપતા પહેલા અને તે દરમિયાન દર્દીનું ઇન્ફેક્શન ને અસેસ કરવું.
દર્દીની આંખો તેનું દરરોજ વજન ,દર્દીનુ સ્ટેટસ, વિકનેસ ,અને આંચકીને મોનિટર કરવી.

ફેમોટીડીન

ગ્રુપ
હિસ્ટામાઇન H2 રીસેપટર એન્ટાગોનીસ્ટ ઓર H2 બ્લોકર એન્ટાસિડ

ડોઝ
20 mg iv and ઓરલી

મોડ ઓફ એક્શન
ફેમોટીડીન એ ગેસ્ટ્રીક એસિડ નું પ્રોડક્શન ઓછું કરે છે અને પેપ્સીન કન્ટેન્ટ અને એસિડના concentration ને સપ્રેઝ કરે છે .
HCLના વોલ્યુમ ને ઓછું કરે છે તેમજ એચટુ રીસેપ્ટરને બ્લોક કરે છે.

બ્રાન્ડ નેમ
પેપ્સીડ અને ઝેંટેક

ઇન્ડિકેસન ઓફ ફેમો ટીડીન
ડીઓડીનલ અલ્સર
ગેસ્ટ્રો ઇસોફેસિયલ રિફ્લક્ષ ડીસીઝ
હાર્ટ બર્ન
અપચો
સ્ટમક અલ્સર

કોન્ટ્રા ઇન્ડિકેશન ઓફ ફેમોટીડીન
હાઇપર સેન્સીટીવીટી
H2 RAS ની ક્રોસ સેનસી ટીવીટી

સાઈડ ઈફેક્ટ
માથું દુખાવો
ડીઝીનેસ
કબજિયાત
ઝાળl
ચિંતા
સ્કીન ઉખડી જવી
સ્ટૂલ અને યુરિનમાં લોહી આવવું
શ્વાસ લેવામાં તકલીફ થવી
પલ્સ ફાસ્ટ થઈ જવા.

નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
જો કોઈ સાઈડ ઈફેક્ટ થાય તો મોનિટર કરવી.
એબડોમીનલ પીઇનને અસેસ કરવું.
CBC ,ફ્લુઈડ અને ફાઇબર ઇન્ટેક રેગ્યુલર મોનિટર કરવા.

Dicyclomine tablet (ડાય સાઇકલો માઈન)

Group (ગ્રુપ) :-

એન્ટીસ્પાઝમોડિક,
એન્ટીકોલીનર્જીક OR
એન્ટીમશ્કેરીનિક,
અને તેનો ક્યારેક ઉપયોગ એન્ટીઈમેટિક તરીકે પણ થાય છે.

Dose (ડોઝ)

20-40mg(ઓરલ આપતા હોય ત્યારે ),
10- 20mg(IM-ઇન્ટ્રામસ્ક્યુલર આપતા હોય ત્યારે),
IV ક્યારેય ન આપવુ.

Synonyms (સીનોનેમ)

ડાય સાઇકલોવેરીન,
ડાઈ સાઇકલો વેરીનમ,
ડાય સાઇકલો વેરીની,
ડાય સાઇકલોવેરીના.

MOA(Mode of Action, મોડ ઓફ એક્શન)

આ એન્ટીકોલીનર્જીક છે કે જે એસીટાઈલ કોલાઇન રિસેપ્ટર ઉપર વર્ક કરે છે,

પ્રથમ અસર તેની, એસીટાઈલ કોલાઈન રિસેપ્ટરને બ્લોક કરે છે. જેમાં એસિટાઈલ કોલાઇન એ મસલનું સ્પાસમ (ખેચાણ) કરાવે છે.

તેનું બીજું કાર્ય એ સ્મુથ મસલ્સ પર અસર કરે છે તેમાં તે ઇન્ટેસસ્ટાઈનમા આવેલા સ્મૂથ મસલ્સને રિલેક્સ કરે જે જેથી ખેંચાણ જે મસલમાં આવેલું હોય છે તે ઘટી જાય છે.

Use (ઉપયોગ)

ફંકશનલ બોવેલ ડિસઓર્ડર અને ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમ માટે ઉપયોગ કરી શકાય છે,

તે સ્ટમક અને આંતરડામાં જે ખેંચાણ થતું હોય તે ઓછું કરે છે અને તેના મસલને રિલેક્સ કરે છે.

આ મેડિસિન ડોક્ટરના કહ્યા પ્રમાણે ફૂડ સાથે અથવા ફૂડ વગર દિવસમાં ચાર વખત લેવી.

આ મેડિસિનને શરૂઆતમાં લો ડોઝ સાથે લેવી અને પછી હાઈ ડોઝ સાથે લેવી ડોક્ટરના કહયા પ્રમાણે.

Indications(ઇન્ડિકેશન)

ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમ,

પેટનો દુખાવો,

આંતરડાની મોમેન્ટ ને ઓછી કરવા,

વધારે એક્ટિવ બ્લાડર માટે,

ડાયરિયા( જાળા),

મોશન સિકનેસ,

વોમિટિંગ, ડીસમેનોરિયા,

મોર્નિંગ સિકનેસ.

Contraindications(કોન્ટ્રા ઈન્ડીકેશન)

હાયપર સેનસીટીવીટી,

ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકના ઓબસ્ટ્રક્ટિવ (અવરોધક) ડીસીઝ,

સીવીયર અલ્સરેટીવ કોલાઈટીસ,

ઈસો ફેજાયટીસ,

ગ્લકોમા, માયસ્થીનિયા ગ્રેવીસ

ઇન્ફન્ટ કે જે છ મહિના કરતાં નાનું હોય તેને, ઉપરના ડીસીઝ ધરાવતા વ્યક્તિને આ મેડિસિન ન આપવી જોઈએ.

સાઈડ ઈફેક્ટ

ડીઝિનેસ,

ડ્રાઉસીનેસ,
લાઈટહેડેડનેસ,નબળાઈ

ડ્રાય માઉથ,નોઝિયા,

બ્લરડ વિઝન, ડ્રાય આઈસ,

ડ્રાય માઉથ,

કોન્સ્ટિપેશન (કબજિયાત),

એબડોમીનલ બ્લોટીંગ

લોસ ઓફ એપેટાઇડ(ભૂખ ન લાગવી)

નર્સિંગ રિસ્પોન્સિબિલિટી

પેશન્ટને ડ્રગ આપતી વખતે ફાઈવ આર (5R) ચેક કરીને ડ્રગ આપવી. ત્યાં રાઈટ પેશન્ટ ,રાઇટ ડ્રગ ,રાઇટ રૂટ ,રાઇટ ડોસ, રાઈટ ટાઈમ ચેક કરવા.

નરશે પેશન્ટની એલર્જીની હિસ્ટ્રી લેવી જો તેને અગાઉ હિસ્ટ્રી હોય તો મેડિસિન ન આપવી.

નર્સે પેશન્ટની બીજી મેડિકલ કોઈપણ કન્ડિશન વિશેની માહિતી લેવી જેથી તે મેડિસિન એ પેશન્ટ માટે કોન્ટ્રાઈન્ડીકેટેડ છે એ નક્કી કરી શકાય.

મેડીસીનની સાઈડ ઈફેક્ટ વિશે પેશન્ટને પહેલેથી જ જાણકારી આપવી .

પેશન્ટમાં જો ડ્રગ લીધા પછી સિરિયસ પ્રોબ્લેમ જોવા મળે તો તેને જલ્દીથી સારવાર કરવી.

કોઈપણ ડેન્જરસ અસર થાય પેશન્ટ પર તો ડોક્ટરને જાણ કરવી.

ડાયસાઈક્લોમાઇન ને કારણે સાઈડ ઈફેક્ટમાં વધારે ડીઝનેસ તથા ડ્રાઉઝીનેસ થાય છે તેથી પેશન્ટને ડ્રાઇવિંગ અને મશીનરી કાર્ય તથા બીજા કાર્ય કરવાની ના પાડવી.

બ્રીસ્ટ ફીડીંગ કરાવતી મધરને આ મેડિસિન ન આપવી આ મેડિસિન એ બ્રેસ્ટ મિલ્કમાં પાસ થાય છે તેથી તે ઇન્ફન્ટમાં જાય છે અને તેમાં અયોગ્ય અસર કરી શકે છે
તેથી ન આપવી.

છ મહિનાથી નાના બાળકોને આ મેડિસિન ન આપવી કારણકે તેમાં સાઈડ ઈફેક્ટ વધારે જોખમી થઈ શકે છે .

ઓવરડોઝ ન થાય તે બાબતનું ધ્યાન રાખવું.

નરશે ધ્યાન રાખવું કે
એન્ટાએસિડ ની સાથે ડાય સાઇક્લોમાઇન ક્યારે ન આપવી કારણકે એન્ટાએસિડ એ ડાયસસાયકલોમાઈન ટેબલેટ નું એબશોપ્શન ઘટાડે છે

જો એન્ટા એસિડ સાથે ડોક્ટરે લખેલી હોય તો ડાયસાઇકલો માઈનને જમ્યા પહેલા લેવી અને એન્ટા એસિડને જમ્યા પછી લેવી.

Iron & Folic acid tablet

Group

સપ્લીમેન્ટરી ન્યુટ્રિઅન્ટ તરીકે હોય છે.

Dose

Route

ઓરલ એટલે કે મુખ દ્વારા આપી શકાય છે.

MOA :- Mode of action

શરીરમાં RBC( રેડ બ્લડ સેલ) અને HB એટલે કે હિમોગ્લોબિન નું ઉત્પન્ન વધારી દે છે.

Uses

આ ટેબલેટ નો ઉપયોગ બ્લડમાં આયર્નના લેવલને ઓછું થવાથી પ્રિવેન્ટ કરે છે અથવા ટ્રીટ કરે છે.

HB અને RBC સેલ ની ખામીને અને એનેમિયાને ટ્રીટ( સારવાર) કરે છે.

ફોલિક એસિડ એ RBC( રેડ બ્લડ સેલ )ના બનવા માટે જરૂરી હોય છે.

Indications

આયર્ન ની ખામી,
ફોલિક એસિડ ની ખામી, એનેમીયા,
પ્રેગનેન્સી દરમિયાન પ્રોફાઈલેકટીક તરીકે.

Contraindication

આયર્ન ઓવરલોડ ડીસીઝ,
લીવર પ્રોબ્લમ,
સ્ટમક અને ઈન્ટેસ્ટાઇન મા અલસર.

Side effects

કોન્સ્ટીપેશન (કબજિયાત),

ડાયરિયા (જાળા),

સ્ટમકમા ખેંચાણ,

અપસેટ સ્ટમક ,

બ્લેક સ્ટૂલ / ડાર્ક સ્ટૂલ,

બ્લેક ટીથ,

જીનજીવાયટીસ.

Nursing Responsibility (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)

નરસે પેશન્ટને આ મેડિસિન આપતા પહેલા ફાઈવ આર ચેક કરવા ગયા જેમાં રાઈટ પેશન્ટ, રાઈટ ટાઈમ અને રાઈટ ડ્રગ, રાઇટ રૂટ, રાઈટ ડોઝ વગેરે.

નરશે કોઈ પણ પેશન્ટમાં આ ટેબલેટ પ્રત્યે હાઈપર્સેનસીટીવીટી છે કે નહીં તે ચેક કરવું અથવા તેની હિસ્ટ્રી લેવી.

પેશન્ટનૂ ડોક્ટરના કહ્યા પ્રમાણે બ્લડ ટેસ્ટ રેગ્યુલર સમયાંતરે કરવું જેથી HB અને RBC( રેડ બ્લડ સેલ) કાઉન્ટ ચેક કરી શકાય અને તે પ્રમાણે ટ્રીટમેન્ટ પેશન્ટને આપી શકાય.

પેશન્ટમાં કબજિયાત છે કે નહીં તે ચેક કરવું તેની ખાતરી પેશન્ટ પાસેથી લેવી.

નરશે 1mg (મિલિગ્રામ )કરતા વધારે ફોલિક એસિડ ન આપવી કારણ કે વધારે ફોલીક એસિડને કારણે સીઝર (આજકી) આવે છે, જે વધારે ફોલ્લીક એસિડની સાઇડ ઇફેક્ટ છે.

આ ઉપરાંત નર્સે પેશન્ટને એવી સલાહ આપવી કે આયરનની ટેબલેટ એ જમ્યા પહેલા લેવી જેને કારણે આયર્નનું એબસોપ્શન વધારે થાય છે જે વધારે અસરકારક હોય છે.

પેશન્ટનું બોવેલ મોમેન્ટ ચેક કરતા રહેવું જેથી કબજિયાતની પ્રોબ્લેમ છે કે નહીં તે જલ્દીથી શોધી શકાય.

જો પેશન્ટમાં પરનીસીયસ એનીમિયા હોય તો તેને ફોલિક એસિડ ન આપવી કારણ કે પરનીસીયસ એનિમિયા એ વિટામિન B12 ના ખામીથી થાય છે.

આ ઉપરાંત આયર્નની ટેબલેટને ખાટા ફળો અથવા વિટામીન સી સાથે લેવાથી તેનું એબઝોપશન વધે છે એટલે તેની સાથે લેવું.

તથા કોફી, ટી અને ડેરી પ્રોડક્ટ તથા ઈગ (ઈંડા) વગેરે સાથે આયર્નની ટેબલેટ ન લેવી જોઈએ આ નર્સે પેશન્ટને સલાહ આપવી.

આ ઉપરાંત પેશન્ટમાં બીજી કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળે તો તરત જ ડોક્ટરને જાણ કરવી.

પેશન્ટને યોગ્ય સમયાંતરે બ્લડ રિપોર્ટ કરીને HB કાઉન્ટ ની તપાસ કરવી અને તેના આધારે આ ટેબલેટ નો ડોઝ પેશન્ટને આપવો.

તથા પેશન્ટ યોગ્ય સમયાંતરે મેડિસિન લે છે કે નહીં તે ખાતરી કરવી.

Calcium gluconate tablet

Group

કેલ્શિયમ સોલ્ટ , કાર્ડિયો પ્રોટેક્ટિવ એજન્ટ

Route

ઓરલ ,IV(ઇન્ટ્રા વિનસ)

Dose

એડલ્ટ (પુખ્ત વય) :- 500 mg/day

MOA (મોડ ઓફ એક્શન)

કેલ્શિયમ ગ્લુકોનેટ એ બ્લડમાં કેલ્શિયમ નું લેવલ વધારે છે અથવા વધારે પડતા પોટેશિયમ અને મેગ્નેશિયમની સાથે જોડાઈ છે અને તેને પરિણામે કેલ્શિયમનું લેવલ વધારે છે.

Uses

કેલ્શિયમ ગ્લુકોનેટનો ઉપયોગ એ હાઈપો કેલ્શિયમ એટલે કે કેલ્શિયમનું ઓછું લેવલ હોય ત્યારે, કાર્ડિયાકરેસ્ટ, હાઇપર કેલેમિયા અથવા હાઈપર મેગ્નેશિયમને કારણે કાર્ડીઓટોકસી સીટી વગેરેને મેનેજ કરે છે.

પ્રેગ્નેન્સી અને બ્રેસ્ટ ફીડીંગ માં તેનો ઉપયોગ થાય છે.

Mgso4 (મેગ્નેશિયમ સલ્ફેટ )નો એન્ટીડોટ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે,

જ્યારે Mgso4 ની ટોકસીસીટી થાય છે ત્યારે તેના ઉપયોગ કરવામાં આવે છે.

Indications

હાયપોકેલસેમિયા,
કારડીયાક રેસ્ટ,
હાઇપર મેગ્નેશિયમ,
હાઈપર કેલેમિયા,
મેગ્નેશિયમ સલ્ફેટની ટોકસીસીટી, બ્રેસ્ટ ફીડીંગ, પ્રેગનેન્સી.

Contraindications

હાઇપરકેલ્શિયમ ,

હાઇપર સેનસીટીવીટી,

સેક્રોઇડોસીસ,

કોઈપણ ઓર્ગન અથવા ટીસ્યુ માં લમ્પ હોય ત્યારે,

વેન્ટ્રીક્યુલર ફેબ્રીલેશન,

હાઇપોકેલેમિયા, રીનલ કેલક્યૂલી,

કેન્સરનું પેશન્ટ કે જેમાં બોનનું મેટાસ્ટેસસીસ થયેલું હોય.

Side effect

CNS (સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ) :-

ટીંગલિંગ સેન્સેશન,
કોઈ જુલમ કરે એવું સેન્સેશન, સિનકોપ.

CV (કાર્ડિયો વાસ્ક્યુલર) :-

બ્રેડિકાર્ડીયા,
કારડીયાક અરેસ્ટ ,
એરીધેમિયા.

GI( ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ) :-

કોન્સ્ટીપેશન (કબજીયાત), ઇરિટેશન,
નોઝિયા ,વોમીટીંગ, તરસ લાગવી પેટમાં દુખાવો, ફટીક.

GU(જનાઈટોયુરીનરી) :-

પોલી યુરિયા,
રીનલ કેલ્ક્યુલી.

મેટાબોલિક :-
હાયપર કેલ્શિયમ.

ચામડી :-

ચામડીમાં રેસ, લોકલ રિએક્શન,
ઇચિંગ (ખંજવાળ),
ફેસમાં ,લિપ્સ ,જીભ અને થ્રોટમાં સોજો.

Nursing responsibility

ડિજિટલાઈઝડ દર્દી અને સેંક્રોઈ ડોસીસ, રીનલ અને કાર્ડિયાક ડિસીઝ ધરાવતા દર્દીઓમાં કેલ્શિયમની ગમે તે મેડિસિન આપતા હોય ત્યારે વધારે સાવધાની રાખવી જોઈએ.

કેલ્શિયમનું લેવલ વારંવાર ચેક કરવું નોર્મલ કેલ્શિયમનું લેવલ 9-10.5 mg/dl જાળવી રાખવું.

નરસે પેશન્ટમાં વધુ ખતરનાક હાઇપરકેલ્શિમયાના સાઇન અને સિમટમ ને ધ્યાનમાં રાખવા તથા પેશન્ટને પણ આ સાઇન અને સીમટમ્સ વિશે જાણકારી આપવી જેથી વધારે કોઈ જોખમી કન્ડિશન ઊભી ન થાય અને જો થાય તો તેને ટ્રિટ કરી શકાય.

હાઇપર કેલ્શિયમયાના ચિન્હો જેવા કે કન્ફ્યુઝન,કોમા,
સ્ટુપર એટલે કે મૂર્ખતા વગેરે હોય છે.

નરશે કેલ્શિયમ ને કેલ્શિટ્રાયોલ,કેલ્શિયમ ગ્લુકોનેટને કેલ્શિયમ ગ્લુબીયોનેટ ,કેલ્શિયમ ક્લોરાઇડ ને કેલ્શિયમ ગ્લુકોનેટ સાથે કન્ફ્યુઝ નહીં થવાનું.

જો દર્દીમાં GI( ગેસ્ટ્રો ઇન્ટરસ્ટાઈનલ) સીસ્ટમ અપસેટ થાય તો તેને જમ્યા પછીના એક થી બે કલાકની અંદર મુખ દ્વારા એટલે કે ઓરલ કેલ્શિયમ લેવાની સલાહ આપવી.

આ ઉપરાંત પેશન્ટને એક આખા ગ્લાસ પાણી સાથે કેલ્શિયમ મેડિસિન મુખ દ્વારા લેવાની સલાહ આપવી.

પેશન્ટને જો નોઝીયા, વોમિટિંગ, પેટમાં દુખાવો, પોલીયુરિયા, તરસ લાગવી, એનોરેકસિયા (ભૂખ ન લાગવી ),કબજિયાત વગેરે થાય તો તરત જ જાણ કરવા કહેવું.

પેશન્ટને એવી સલાહ આપવી કે તે કેલ્શિયમને લે તે પહેલા તેના ભોજનમાં હોલ અનાજ અને કઠોળ તથા ડ્રાય પ્રોડક્ટ ન હોવી જોઈએ કારણ કે તે કેલ્શિયમના શોષણમાં અસર કરે છે.

Ascorbic acid tablet (vitamin c) *

Group
વિટામીનસ સપ્લીમેન્ટરી.

ડોઝ
500 mg

Route
ઓરલ( મુખ દ્વારા)

Use

વિટામીન સી એ એનટી ઓક્સીડન્ટ મેડીકેશન હોય છે.

તે ચુવેબલ ટેબલેટ તરીકે મળી આવે છે.

તેનો ઉપયોગ એ વિટામિન સી નું ઓછા પ્રમાણ હોય તેમાં થાય છે.

વિટામીન c બોડીના સેલ, ઈમ્યુન સિસ્ટમ, બોન્સ અને બ્લડ વેસલ્સ વગેરેને મેન્ટેન તથા હેલ્ધી રાખે છે.

તેનો ઉપયોગ સ્કરવી પ્રિવેન્ટ કરવા માટે થાય છે.

આ ઉપરાંત વિટામિન સી નો ઉપયોગ એ આયર્ન એબ્ઝોપ્શન અને કોલેજનનું પ્રોડક્શન( ઉત્પન્નg કરવા માટે થાય છે .

તથા વિટામીન સી એ જીનજીવાયટીસ અને કોલેજન ડીસઓર્ડરમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત વિટામિન સી નો ઉપયોગ એ ટિશ્યુ રીપેર અને વૂંડ હિલિંગ એટલે કે ઘા રૂજવવા માટે થાય છે.

બેબીમાં બોન અને દાંતના ડેવલપમેન્ટમાં મદદ કરે છે.
Indications

વિટામીન સી ની ખામી,

સ્કરવી,

વુંડ(ઘા) અને બોનમા ડીલે હીલિંગ(રૂજાવુ) થતું હોય.

યુરિન એસીડીફીકેશન.

આ ઉપરાંત, એન્ટીઓકસીડન્ટ અને એન્ટિવાયરલ તરીકે પણ ઇફેક્ટિવ હોય છે.

વિટામીન સી ,વિટામિન ડી, વિટામીન એ, ની ખામી માટે પણ ઉપયોગી હોય છે .

કોમન કોલ્ડ,

ઓરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન,

આયર્ન ડેફિસિયન્સી (ખમી), ફોલેટ ખામી.

વગેરે જેવા રોગોમાં વિટામીન સી નો ઉપયોગ થાય છે.

condraindication

હાઈપર્સ સેનસીટીવીટી,
બ્લડ ડિસઓર્ડર જેવા કે,
થેલેસેમીયા,
સિકલસેલ ડીસીઝ,
હિમો ક્રોમેટોસિસ એટલે કે આયર્નનું લેવલ વધારે હોય.

સાઈડ ઈફેક્ટ

ડાયરીયા, નોઝિયા
હાર્ટ બન્સ,
સ્ફટિક, ફ્લશિંગ,
હેડએક,
ગેસ, માઉથ શોર વગેરે.

નર્સીગ રિસ્પોન્સિબિલિટી

નર્સ ડોક્ટરનો ઓર્ડર ચેક કરવો.

આ ઉપરાંત પેશન્ટને મેડિસિન આપતા પહેલા 5R ને ચેક કરવા જેમાં રાઈટ પેશન્ટ, રાઈટ ટાઈમ, રાઈટ રુટ ,રાઈટ ડ્રગ ,રાઇટ ડોઝ વગેરેનો સમાવેશ થાય છે.

મેડિસિન આપતી વખતે પેશન્ટને મેડિસિનની સાઇડ ઇફેક્ટ વિશે માહિતી આપવી.

આ ઉપરાંત પેશન્ટને મેડિસિન લીધા પછી કોઈ વધારાના સાઈન અને સીમટમ જોવા મળે તો તરત જ જાણ કરવા કહેવું.
અને ડોક્ટરને નરશે જાણ કરવી.

આ ઉપરાંત નરસે પેશન્ટને વિટામીન સી ની ફાયદા કારક અસર વિશે જાણ કરવી જેમ કે તે ઘા રૂજવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે,
તે બધી જ માહિતી આપવી.

પેશન્ટમાં જો એલર્જીક અસર જોવા મળે તો તરત જ ડોક્ટર ને જાણ કરવી.

ટાઈમ સર પેશન્ટને મેડિસિન આપવી અને યોગ્ય ડોઝ પણ જાળવવો.

Published
Categorized as Uncategorised