AS PER INC SYLLABUS
Fluid and electrolyte balance and Imbalance
a) Water contents of body, electrolyte and Acid – Base balance
b) Homeostasis
c) Review mechanism of regulating fluid and electrolyte movement
d) Fluid and electrolyte Acid-Base imbalance and its management
1)osmolarity( ઓસ્મોલારિટી):=
એક લીટર સોલ્યુશન માં રહેલા નંબર ઓફ સોલ્યુટ( number of solute) ને ઓસ્મોલારિટી કહેવામાં આવે છે.
2)osmolality ( ઓસ્મોલાલીટી)
ઓસ્મોલા લીટી એટલે એક કિલોગ્રામ વોટર સોલ્યુશન માં રહેલા નંબર ઓફ સોલ્યુટ ને ઓસ્મોલાલીટી કહેવામાં આવે છે.
3)isotonic( આઈસોટોનિક):=
આઈસોટોનિક ફ્લૂઈડ( solutions) એટલે એવું ફ્યુડ( solutions) કે જેના સેલના વોલ્યુમમાં ચેન્જીસ થતા નથી.
Ex. 0.9 % NaCl, Ringer Lactate (RL),Dextrose 5 percent
4)hypotonic (હાઈપોટોનિક):=
હાઇપો ટોનીક સોલ્યુશન એ એવું હોય છે કે તે સેલ Swelling કરે છે.
0.45% NaCl,0.33%,NaCl,0.2 % NaCl,2.5 %Dextrose
5) hypertonic solutions (હાઈપરટોનિક):=
આનો મતલબ કે આ સોલ્યુશન એ સેલ ને shrink ( શંકોચાવે )આવે છે.
3% NaCl,5%NaCl, Manitol (મેનીટોલ)
Fluid , ઇલેક્ટ્રોલાઇટ અને એસિડ બેઝ બેલેન્સ એ એક ડાયનેમિક પ્રોસેસ છે અને તે લાઈફમાં crucial હોય છે.
પેશન્ટનું ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ નું અસેસમેન્ટ કરવું અને તેને મેઇન્ટેન રાખવું એ નર્સિંગની એક મુખ્ય રિસ્પોન્સિલિટી છે.
જો બોડીમાં ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ નું બેલેન્સ એ નોર્મલ હશે તો બોડી નું ફંક્શન એ નોર્મલ રહેશે.
પરંતુ જ્યારે Fluid and ઇલેક્ટ્રોલાઇટમાં થોડું પણ ulteration આવે તો બોડી ની નોર્મલ ફિઝિયોલોજીમાં પણ અલ્ટ્રેશન આવે છે.
બોડી fuid એ fluid ઇનટેક અને fluid આઉટપુટ નોર્મલ હોય તો બંનેમાં બેલેન્સ રહે છે.
હેલ્થના પ્રમોશન માટે બોડીમાં ફલુઇડ અને એસિડ- બેઝ બેલેન્સ નું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે.
બોડીમાં કંટીન્યુઅસ ડાયનેમિક ચેનજીસ થતા હોય છે.
બોડીમાં પ્રોપર અમાઉન્ટ fluid ની ખૂબ જરૂરિયાત રહે છે.
બોડીમાં થતા ચેન્જીસ ને સપોર્ટ કરવા માટે અને તેમાંથી વેસ્ટ મટીરીયલ ને એક્સક્રીટ ( excreate) કરવા માટે.
◙ BODY FLUID (બોડી ફ્લુઇડ)
મેલની બોડીમાં 60% એ વોટર કન્ટેઇન હોય છે.
જ્યારે ફીમેલ બોડીમાં 50% વોટર કન્ટેઇન હોય છે.
તેમાં 75% જેટલું વોટર એ બ્રેઇનમાં,
70 થી 75% જેટલું વોટર એ મસલ્સમાં ,
અને 22% બોનમાં આવેલું હોય છે.
ઈલ્ડરલી પીપલ( elderly people) માં 50% કરતાં ઓછું વોટર હોય છે.
અને ઇન્ફન્ટમાં 70 % થી 80% જેટલું વોટર હોય છે.
1)extraacellular fluid ( સેલની બહાર આવેલું ફ્લુઇડ)
:=35-40% હોય ( 14 liter) છે.
•interstitial fluid :=10.5liter, (બે સેલ ની વચ્ચે આવેલું)
•plasma:=3liter ,(પ્લાઝમા)
transcellular fluid:=0.5liter. (cerebrospinal fluid. synovial fluid (joint fluid) aqueous humour (ocular fluid)
2) intracellular fluid ( સેલની અંદર આવેલું ફ્લુઇડ) 60-65%( 28 liter) હોય છે
બોડીમાં 6 -10 લીટર જેટલું લિંફ( lymph) આવેલું હોય છે.
અને 3.5 – 5 liter જેટલું બ્લડ ( blood )આવેલું હોય છે.
◙ explain the body Fluid ( બોડી ફ્લૂઈડ નું વર્ણન કરો
બોડી fuid એ fluid ઇનટેક અને fluid આઉટપુટ નોર્મલ હોય તો બંનેમાં બેલેન્સ રહે છે.
હેલ્થના પ્રમોશન માટે બોડીમાં ફલુઇડ અને એસિડ- બેઝ બેલેન્સ નું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે.
બોડીમાં કંટીન્યુઅસ ડાયનેમિક ચેનજીસ થતા હોય છે.
બોડીમાં પ્રોપર અમાઉન્ટ fluid ની ખૂબ જરૂરિયાત રહે છે.
બોડીમાં થતા ચેન્જીસ ને સપોર્ટ કરવા માટે અને તેમાંથી વેસ્ટ મટીરીયલ ને એક્સક્રીડ ( exceed)કરવા માટે.
મેલની બોડીમાં 60% એ વોટર કન્ટેઇન હોય છે.
જ્યારે ફીમેલ બોડીમાં 50% વોટર કન્ટેઇન હોય છે.
તેમાં 75% જેટલું વોટર એ બ્રેઇનમાં,
70 થી 75% જેટલું વોટર એ મસલ્સમાં ,
અને 22% બોનમાં આવેલું હોય છે.
ઈલ્ડરલી પીપલ( elderly people) માં 50% કરતાં ઓછું વોટર હોય છે.
અને ઇન્ફન્ટમાં 70 % થી 80% જેટલું વોટર હોય છ
◙ explain the fluid balance( પ્લુઇડ બેલેન્સ વર્ણવો) :-
બોડી નું ફલૂઈડ એ કોન્સ્ટન્ટલી લોસ થતું હોય અને હ્યુમન બિંગ જે પણ લિક્વિડ્સ, ફૂડ એ ઇન્ટેક કરતા હોય તેના દ્વારા ફ્લ્યુડ બેલેન્સ એ નોર્મલ થતું હોય છે.
ફલુઇડ બેલેન્સ એ એવું બેલેન્સ છે કે જેમાં વોટર એ બોડીમાં ઇન્ટેક થાય છે.
કોઈપણ ડ્રીંક, ફૂડ વગેરે દ્વારા,
અને વોટર એ બોડી માંથી excrete થાય છે યુરીન અને બીજી વેસ્ટ પ્રોડક્ટ દ્વારા ,
આમ થવાથી બોડીમાં fluid બેલેન્સ જળવાઈ રહે છે.
ફ્લુઇડ એ મુખ્યત્વે કિડની, લંગ્સ અને સ્કીન માંથી એક્સક્રીટ થાય છે.
બોડી ફ્લુઈડ એ ઓક્સિજન અને ન્યુટ્રીયંટ્સ એ સેલ ને સપ્લાય કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
Bodily fluid મા aqueous humour( એકવસ હ્યુમર := તે આંખની એન્ટિરિયર ચેમ્બરમાં આવેલું છે),
Vitrous humour( વાઇટરસ હ્યુમર := તે આંખની પોસ્ટીરીયર ચેમ્બરમાં આવેલું છે),
Bile( બાઇલ),
blood serum( બ્લડ સિરમ),
Breast milk( બ્રેસ્ટ મિલ્ક),
Cerebrospinal fluid( સેરેબ્રો સ્પાઇનલ ફ્લુડ),
Cerumen( earwax),
Endolymph and perilymph,
Gastric juice ( ગેસ્ટ્રીક જ્યુસ),
Mucous ( મ્યુકસ),
Peritoneal fluid( abdomen ની આજુબાજુમાં આવેલું ફ્લુઇડ),
Pleural fluid( lungs ની આજુબાજુમાં આવેલું ફ્લુઇડ),
Saliva( લાળ),
Sebum ( skin oil),
Semen ( વીર્ય),
Sweat( પરસેવો),
Tears( આંસુ),
Vaginal secretion ( વજાઈનલ સિકરિશન),
Vomit, urin , etc વગેરે બોડીમાં આવેલું હોય છે અને બોડી ના ઇન્ટર્નલ એન્વાયરમેન્ટ નું
હોમિયોસ્ટેસિસ ( homeostasis)મેઇન્ટેન રાખે છે.
◙ body fluid has been divided into
Two compartment:
1) intracellular fluid:=
2) extracellular fluid:=
એક્સ્ટ્રા સેલ્યુલર ફ્યુડ એ પાછા ત્રણ ભાગમાં ડિવાઇડ થાય છે.
1)interstitial fluid:=
ઇન્ટરસ્ટીશીયલ fluid એ cell ની આજુબાજુમાં આવેલું હોય છે.
આ ઈન્ટર્સટીશીયલ ફ્યુડ( interstitial fluid ) એ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્યુઇડ( extra cellular fluid )ના 3/4 એટલું આવેલું હોય છે.
2)intravascular fluid( plasma):=
Fluid અને ઇલેક્ટ્રોલાઇટ એ ઇન્ટરસ્ટીયલ તથા ઇન્ટ્રાવસ્ક્યુલર fluid ની વચ્ચે મુવ થાય છે અને તે પ્લાઝમા હોય છે.
પ્લાઝમા એ બ્લડનું એક્સ્ટ્રા સેલ્યુલર કમ્પોનન્ટ તરીકે સર્ક્યુલેટ થાય છે.
અને તે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડના 1/4 પ્રમાણમાં હોય છે.
3) transcellular fluid:=
આ fluid નો સેટ છે કે જે નોર્મલ કમ્પાર્ટમેન્ટની બહાર હોય છે.
અને આ એકથી બે લીટર( 1-2 liter) જેટલું હોય છે.
જેમાં સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ( CSF := CEREBRO SPINAL FLUID) ,ડાયજેસ્ટિવ જ્યુસ( DIAGESTIVE JUICE), MUCOUS નો સમાવેશ થાય છે.
1) બ્લડ એ ન્યુટ્રિઅન્સ ને સેલ તરફ પહોંચાડે છે અને સેલના waste પ્રોડક્ટ ને બોડી માંથી રીમુવ કરવાનું કામ કરે છે.
2) બોડી ફ્લૂઈડ એ બ્લડ વોલ્યુમ તથા બ્લડ પ્રેશર એ નોર્મલ તથા તેમની વચ્ચે મેઇન્ટેનન્સ રાખવાનું કામ કરે છે.
3) બોડી fluid એ બોડી નું ટેમ્પરેચર મેન્ટેન રાખે છે.
4) આ બોડી ફ્લુઇડ એ સ્વેટિંગ દ્વારા ફલુઇડનું ઇવાપોરેટ કરી અને બોડીનું હોમિયોસ્ટેસીસ એ maintain રાખે છે.
5) બોડી ફ્લૂઈડ એ સેલ માટે એક્વાસ મિડીયમ( aqueous medium) તરીકે વર્ક કરે છે.
6) તે ઘણા બધા સોલવન્ટ માટે કેમિકલ રિએક્શન માટેનું કામ કરે છે.
7) તે fluid દ્વારા ફૂડનું ડાયજેશન કરવામાં મદદ કરે છે.
8) fluid એ વેસ્ટ પ્રોડક્ટ ના એક્સક્રિશન માટેનું વકૅ કરે છે.
9) એ વાઈટલ ઓર્ગન ના cushion ( ગાદી)તરીકે વર્ક કરે છે અને વાયરલ ઓર્ગનને પ્રોટેક્ટ કરે છે.
10) ફ્લુઇડ એ ફૂડને એનર્જીમાં કન્વર્ટ કરવા માટે મદદ કરે છે.
11) fluid એ બોન્સ ના જોઈન્ટ ની વચ્ચે causations ( એટલે ગાદી )તરીકે વર્તે છે.
12) fluid એ વેસ્ટ પ્રોડક્ટ ના એલિમિનેશન નું કામ કરે છે.
13) ફ્લુઇડ એ intestine ના હેલ્થને ઈમ્પ્રુવ કરે છે અને તેના કારણે constipation દૂર થાય છે.
14) fluid એ કિડનીને flushed કરે છે જેના કારણે metabolism ની waste પ્રોડક્ટ એ બોડી માંથી દૂર થાય છે.
15) fluid એ બોડીના વાઈટલ ફંકશન ને નોર્મલ રાખવા માટેનું કામ કરે છે.