MSN 1 : UNIT 3 Pathophysiological mechanism of disease.

Pathophysiological mechanism of disease (પેથોફીઝીયોલોજીકલ મીકેનીઝમ ઓફ ડિસીઝ):

a) Stress Adaptation, Stressors, Management and Nursing Management (સ્ટ્રેસ એડપસ્ટેશન સ્ટ્રેસર, મેનેજમેન્ટ, એન્ડ નર્સિંગ મેનેજમેન્ટ).

  • ફિઝિકલ, કેમિકલ અને ઈમોશનલ ફેક્ટરના કારણે સ્ટ્રેસ અરાઈસ થાઈ છે. તેના કારણે શારીરિક અને માનસિક ડિસ્ટર્બન્સ (Disturbance) જોવા મળે છે.
  • જ્યારે ઇન્ડિવિજ્યુલ ડિમાન્ડ સામે એડિકવેટ કોપ ના કરી શકે તેના કારણે સ્ટ્રેસ અરાઈસ થાય છે. જ્યારે પર્સન તેને સ્ટ્રેસર (સ્ટ્રેસ આપનાર પરિબળો) તરીકે પરસીવ કરે તેના કારણે સ્ટ્રેસફુલ ઇવેન્ટ જોવા મળે છે.

Common Sources of Stress. (કોમન સોર્સ ઓફ સ્ટ્રેસ):

Sensory Input (સેનસરી ઈનપુટ):

  • જ્યારે પેઈન ,બ્રાઇટ લાઈટ, નોઇસ, ટેમ્પરેચર ,કોઈ એન્વાયરમેન્ટલ પરિબળો જેવા કે કેટલાક એન્વાયરમેન્ટલ સરકમસ્ટનસ પર લેક કંટ્રોલના કારણે જેવા કે ફૂડ, એર ,વોટર ક્વાલિટી, હાઉસિંગ, હેલ્થ, ફ્રીડમ ,મોબિલિટી વગેરે પરિબળો ના કારણે સ્ટ્રેસ ઉદ્ભવે છે.

Social Factors (સોશિયલ ફેકટર્સ) :

  • સોશિયલ ફેકટર્સ જેવા કે બ્રેકઅપ, રિલેશનશિપ કોન્ફલીકટ, કોઈ સોશિયલ ડિફેક્ટ, બર્થ, ડેથ, ડાઈવોરસ, મેરેજ વગેરે ફેક્ટર ના કારણે સ્ટ્રેસ જોવા મળે.

Various Life Experious (વેરીયસ લાઈફ એક્સપિરિયન્સ):

  • લાઈફ એક્સપિરિયન્સ જેવા કે પોવર્ટી (ગરીબી), અનએમ્પ્લોઇમેન્ટ (બેરોજગારી), ક્લિનિકલ ડિપ્રેશન, ઓસીડી (માનસિક બીમારી), હેવી ડ્રીન્કિંગ, ઈનસફિસિયન્ટ સ્લીપ, એક્ઝામ વગેરે કારણોના કારણે સ્ટ્રેસ જોવા મળે છે.

Other Factors (અધર ફેકટર્સ):

  • એલર્જી, મેન્સ્ત્રુંઅલ ડીસઓર્ડર, થાઇરોડ ડિસઓર્ડર, એડ્રીનલ હાઇપો ફંક્શન વગેરે કારણોના કારણે સ્ટ્રેસ જોવા મળે છે.

Physiological Response Of body to Stress (ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ ઓફ બોડી ટુ સ્ટ્રેસ).

Reproductive System (રીપ્રોડક્ટિવ સિસ્ટમ)

  • સ્ટ્રેસના કારણે રીપ્રોડક્ટિવ સિસ્ટમમા ઈન્ફર્ટિલિટી, પ્રીમેચ્યોર ઈજેકયૂલેશન, ઈમ્પોર્ટન્સ (ફિઝિકલ અને મેન્ટલ કોઝના કારણે સેક્સૂલી એક્ટિવિટી કરવા માટે અનએબલ હોય) વગેરે જોવા મળે છે.

Skin (સ્કીન)

  • સ્ટ્રેસના કારણે સ્કીન મા એક્ઝીમા, સોરિયાસીસ, ડર્મેટાઈટીસ, રેસીસ વગેરે જોવા મળે છે.

Central Nervous System (સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ)

  • સ્ટ્રેસ તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે. જેના કારણે પુઅર કોન્સન્ટ્રેશન, મેમરી પ્રોબ્લેમ, સ્લીપ ડિસ્ટર્બન્સ ,અને ડિસિઝન લેવામા કેપેબલ ન હોય ,માઈગ્રેન, હેડેક, એન્ઝાઈટી ,ડિપ્રેશન વગેરે જેવા પ્રોબ્લેમ્સ જોવા મળે છે.

Cardio Vascular System (કાર્ડીઓ વાસક્યુલર સિસ્ટમ)

  • સ્ટ્રેસના કારણે વાસ્ક્યુલર સિસ્ટમમા હાઇપરટેન્શન, એથરોસ્કેલેરોસિસ, ટેકીકાર્ડિયા, પાલ્પીટેશન વગેરે જોવા મળે છે.

Respiratory System (રેસ્પિરેટરી સિસ્ટમ)

  • સ્ટ્રેસ ના કારણે રેસ્પિરેટરી સિસ્ટમમા અસ્થમા, બ્રેથલેસનેશ, વગેરે જોવા મળે છે.

Digestive System (ડાયજેસ્ટિવ સિસ્ટમ)

  • ડાયજેસ્ટિવ સિસ્ટમમા સ્ટમક અપસેટ, અલ્સર, ડાયરિયા,ગેસ્ટ્રાઈટિસ, ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમ ,કોલેટી કેન્કર શોર ઇન માઉથ વગેરે જોવા મળે છે.

Masculo Skeletal System (મસક્યુલો સ્કેલેટલ સિસ્ટમ)

  • જેમા મસલ્સ અને જોઈન્ટ માં ટેન્શન જોવા મળે છે. બેકએક, મલ્ટીપલ સ્કલેરોસીસ, બોડી પેઈન, વગેરે લક્ષણો જોવા મળે છે.

Endocraine System (એન્ડોક્રાઇન સિસ્ટમ)

  • સ્ટ્રેસના કારણે એન્ડોક્રાઇન સિસ્ટમમા મસ્ક્યુલર પેઈન જોવા મળે છે. ડીજનરેટિવ ડીસીસ જેવાકે રૂમેટોઇડ આર્થરાઇટિસ જોવા મળે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી હોર્મોનલ ડીસ્ટર્બન્સ ના કારણે ડાયાબીટીસ તથા થાયરોઇડ ને લગતા ડીસઓર્ડેર પણ જોવા મળી શકે છે.

Immune System (ઇમ્યુન સિસ્ટમ)

  • સ્ટ્રેસના કારણે ઇમ્યુન સિસ્ટમમા રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને કોઈપણ ઇન્ફેક્શન સામેનુ રજીસ્ટન્સ ઘટી જાય છે. કોઈ પણ પ્રકાર ના ઇન્ફેકશન લાગવાની શક્યતા રહે છે.

Stages of Stress ( સ્ટેજીસ ઓફ સ્ટ્રેસ):

  • ડોક્ટર હાન્સ સેલી ( Hans Selye ) દ્વારા સ્ટ્રેસ દરમિયાન આપવામા આવતા બોડી રિસ્પોન્સ ને ત્રણ સ્ટેજમાં દર્શાવવામાં આવ્યા છે. જેને જનરલ એડપટેશન સિન્ડ્રોમ (General Adaptation Syndrome) કહેવાય. આ સ્ટેજીસ નીચે મુજબ ના છે.

(1) Alarm Stage (એલાર્મ સ્ટેજ).
(2) Resistance or Adaptation Stage (રેજીસ્ટન્સ ઓર એડપસ્ટેશન સ્ટેજ).
(3) Exhaustion Stage (એક્ઝોસન સ્ટેજ).

(1) Alarm Stage (એલાર્મ સ્ટેજ).

  • ફાઈટ ઓર ફ્લાઇટ રિએક્શન આ સ્ટેજમા પ્રેઝન્ટ હોય છે. બોડી તે ફિઝિકલી એડ્રીનલીન અને બીજા હોર્મોન રિલીઝ કરીને સ્ટ્રેસ સામે રીએક્ટ આપે છે. બીજા ફિઝિકલ રિસ્પોન્સ જેવા કે સ્ટમકમા બટરફ્લાય, બ્લડ પ્રેશર એલિવેટ થાય, આઈ મા પ્યુપીલ નુ ડાયલિટેશન જોવા મળે, ડ્રાય માઉથ, ડિફીકલ્ટી ઇન કોન્સન્ટ્રેશન વગેરે બોડી રિસ્પોન્સ જોવા મળે છે જે ટેમ્પરરી હોય છે.
  • ઉપરોક્ત તમામ લક્ષણો એ કોઈ પણ સ્ટ્રેસ આપતી સિચ્યુએશન મા શરૂઆત ના એલાર્મ સ્ટેજ મા જેવા મળે છે.

(2) Resistance or Adaptation Stage (રેજીસ્ટન્સ ઓર એડપસ્ટેશન સ્ટેજ).

  • રેજીસ્ટન્સ તે સેકન્ડ સ્ટેજ છે. જો સ્ટ્રેસર (સ્ટ્રેસ આપતા ફેકટર્સ) કંટીન્યુ હોય તો જરૂરી છે કે સ્ટ્રેસ સામે કોપીંગ કરવુ. બોડી તે એનવાયરમેન્ટની ડિમાન્ડ અને સ્ટ્રેસ સામે કોપિંગ કરવાની ટ્રાય કરે છે, પરંતુ બોડી જો કોપ ન કરી શકે તો રેઝિસ્ટન્સ કરવાના સબસ્ટૅન્સમા ઘટાડો જોવા મળે છે. જેના કારણે ઇમ્યુન સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ થાય છે. જેથી ઇલનેસ થવાની સસેપટીબીલીટી વધી જાય છે.
  • અમુક દિવસ બોડી તે સ્ટ્રેસ સામે રજીસ્ટન્સ અને એડપસ્ટેશન આપે છે. તે દરમિયાન જો બોડી સ્ટ્રેસ ને કોપ કરી શકે તો સ્ટ્રેસ મીનીમાઈઝ થાય છે અને એડજેસ્ટમેન્ટ આવે છે પરંતુ જો હજુ પણ સ્ત્રેસર્સ કન્ટીન્યુ જ રહે તો બોડી લાંબો સમય સુધી રઝીસ્ટ કરી શકતું નથી અને આગળ નું સ્ટેજ જોવા મળે છે.

(3) Exhaustion Stage (એક્ઝોસન સ્ટેજ).

  • એક્ઝોસન તે ફાઇનલ સ્ટેજ છે. આ સ્ટેજમા બોડીના રેઝિસ્ટન્સ કરતા ફેક્ટર ઘટી જાય છે. જેના કારણે બોડી તે નોર્મલ ફંક્શન કરવા માટે અનએબલ બને છે. શરૂઆતમા ઓટોનોમિક નર્વસ સિસ્ટમના સિમટમ્સ જેવા કે સ્વેટિંગ , હાર્ટ રેટ વધી જાય જોવા મળે છે.
  • જો આ સ્ટેજ એક્સટેન્ડ થાય તો તેના કારણે લોંગ ટર્મ ડેમેજ થાય જેથી બોડીની ઇમ્યુન સિસ્ટમ વિક થાય અને બોડી નું ફંક્શન ઇમપેડૅ થાય છે. જેથી બાયોલોજીકલ અને સાયકોલોજીકલ ડીસીઝ જોવા મળે છે.

Masures for Stress Adaptation (સ્ટ્રેસ એડપટેસન મેજર્સ).

Constructive (કોન્સ્ટ્રકટીવ):

  • કોન્સ્ટ્રકટીવ મેજર માં પર્સન તે રિસોલ કરવા માટે ચેલેન્જ લે છે.

Destructive (ડિસ્ટ્રક્ટિવ):

  • જેમાં સ્ટ્રેસને રીલીવ કરવા માટે પર્સન આલ્કોહોલ અને ડ્રગ નો યુઝ કરે છે
  • સાઇકોલોજીકલ બીહેવિયર મા કોપીંગ મિકેનિઝમ જેવી કે પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનીક દ્વારા પ્રોબ્લેમ નું સોલ્યુશન કરીને સ્ટ્રેસને રિલીવ કરી શકીએ.

Stress Management ( સ્ટ્રેસ મેનેજમેન્ટ).

સ્ટ્રેસફુલ સિચ્યુએશન ડીલ કરવા માટે 4 A મુજબ મેનેજમેન્ટ કરી શકાય છે જેમા

  • અવોઈડ ધ સ્ટ્રેશર્સ (જેમા સ્ટ્રેસ આપતી ઇવેન્ટ ને અવોઇડ કરવી)
  • એડપટ ટુ ધ સ્ટ્રેશર્સ (જેમા સ્ટ્રેસ સાથે એડપટેશન સાધી લેવુ)
  • અલ્ટર ધ સ્ટ્રેશર્સ (જેમા તેને બીજી દિશામા મોડીફાઈ કરી શકાય)
  • એક્સેપ્ટ ધ સ્ટ્રેશર્સ ( જેમા સ્ટ્રેસ ને એક્સેપ્ટ કરી લેવો)

Healthy ways for stress management (હેલ્દી વે ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ):

  • દરરોજ વોકિંગ કરવું.
  • નેચર સાથે ટાઇમ સ્પેન્ડ કરવું.
  • સ્ટ્રેસ રીલીવ કરવા માટે ગુડ ફ્રેન્ડ સાથે કમ્યુનિકેશન કરવું જેથી ગુડ ફીલ કરી શકાય.
  • દરરોજ એક્સરસાઇઝ કરવી.
  • પોતાની જર્નલ બુક માં રાઇટીંગ દ્વારા સ્ટ્રેસ રિલીવ કરવું.
  • લોંગ બાથ લેવી.
  • લાઈટ કે કેન્ડલ નો યુઝ કરવો જેથી ગુડ ફીલીગ આવે.
  • આલ્કોહોલ, સિગરેટ અને ડ્રગને, અવોઇડ કરવુ.
  • જો જરૂર લાગે તો વાર્મ કપ કોફી કે ચા લેવી.
  • પાલતુ પ્રાણીઓ કે નાના બાળકો સાથે રમવુ જેથી માઈન્ડ ફ્રેશ થાય.
  • ગુડ બુકને રીડ કરવી.
  • મ્યુઝિક ને સાંભળવું.
  • ફ્રી ટાઈમ માં કોમેડી જોવી.
  • હેલ્દી ડાયટ ખાવો જોઈએ.
  • ડીપ બ્રિધીગ એક્સરસાઇઝ કરવી.
  • મેડીટેશન કરવું.
  • ફેમિલી સપોર્ટ સિસ્ટમ દ્વારા સ્ટ્રેસને રિલીવ કરી શકીએ.
  • નર્સિંગ ઇન્ટરવેશન ઈન સ્ટ્રેસ.
  • પર્સનની પ્રોબ્લેમ વિશે ડિસ્કશન કરવું.
  • પ્રોબ્લેમ ના કોઝ ઓળખીને તેને ટ્રીટ કરવા જો તે ટ્રીટેબલ ન હોય તો તેને કેવી રીતે કોપીંગ કરવું તે શીખવાડવું.
  • સાયકોલોજીકલ સપોર્ટ આપો.
  • ફોલ્સ રીસ્યોરન્સ આપવું નહીં.
  • ફેન્ટસી અને ફેક્ટ વિશે ક્લેરીફાઈ કરવું.
  • કોમ્યુનિટીના રિસોર્સિસ સાથે લીંક કરવું.
  • નેટવર્કના રીસ્ટાબલિસ કરવામાં હેલ્પ કરવી
  • સાયકો ફાર્મેકોલોજીકલ રીતે તેને ટ્રીટ કરવુ.
  • જો તે પર્સન ઓવર વર્ક કરતો હોય તો તેને ઇન બીટવીન વર્ક બ્રેક લેવા કહેવું.
  • આફ્ટર વર્ક પૂરતા પ્રમાણમાં સ્લીપ કરવી.
  • ગુડ ડાયટ લેવો.
  • ડીપ બ્રિધીગ એકસરસાઈઝ કરવી.
  • સ્ટ્રેસફુલ પર્સનને ગુડ ફ્રેન્ડ શોધવામાં મદદ કરવી.
  • જ્યારે પર્સન ફ્રી હોય ત્યારે પીસફુલ જગ્યા એ ફરવા જવુ.
  • પર્સનને ગુડ એન્વાયરમેન્ટ સાથે વર્ક કરવા કહેવું.
  • પ્રોબ્લેમ સોલવિંગ મેથડ દ્વારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું.
  • ફેમિલી અને ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા કેવુ.
  • આલ્કોહોલ અને ડ્રગનું એડીકેટ થતાં પ્રિવેન્ટ કરવું.

Inflammation (ઇન્ફ્લામેશન):

Definition (ડેફીનેશન):

  • કોઈપણ એજન્ટ (માઈક્રોઓર્ગેનિઝમ) દ્વારા થતી બોડીની ઇન્જરી ના કારણે લિવિંગ સેલ દ્વારા આપવામા આવતા લોકલ રિસ્પોન્સને ઇન્ફ્લામેશન કહેવાય છે.
  • ઇન્ફ્લામેશન તે બોડી દ્વારા એન્ટર થયેલા એન્ટીજન પ્રત્યે આપવામાં આવતો રિસ્પોન્સ છે.
  • ઇન્ફ્લામેશન પ્રોસેસના કારણે બોડી નું ઈમ્યુન સિસ્ટમ માં માલફંકશન જોવા મળે છે.
  • ઇન્ફ્લામેશન એ એક એવી પ્રોસેસ છે કે જેમાં બોડીના વ્હાઈટ બ્લડ સેલ અને કેમિકલ તે ફોરેન સબસ્ટન્સ કે ઇન્ફેક્શન એજન્ટ થી બોડી ને પ્રોટેક કરે છે.
  • જે લોકલાઈઝ ટીશ્યુ નું પ્રોટેક્ટિવ રિએક્શન હોય છે જેના કારણે લોકલાઈઝ પેઈન, રેડનેશ, સ્વેલિંગ અને કેટલીક વાર લોસ ઓફ ફંકશન જોવા મળે છે.
  • ઇન્જરીના કારણે ડેમેજ થયેલા ટીશ્યુ તે ઇન્ફ્લામેશનની એન્ટાયર પ્રોસેસને સ્ટીમ્યુલેટ કરે છે. જે સ્કીન અને અધર ટીસ્યુ દ્વારા આપવામા આવતો લોકલ રિસ્પોન્સ હોય છે. જેના કારણે રેડનેશ, હીટ,સ્વેલિંગ જોવા મળે છે. બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થવાના લીધે તે અરિયા હોટ પણ જોવા મળે છે.
    આ બધા એલિમેન્ટ્સ તે ઇમ્યુન સેલ ની એક્ટિવિટી ના કારણે થાય છે.

Types of Inflammation (ટાઈપ ઓફ ઇન્ફ્લામેશન):

Acute Inflammation (એક્યુટ ઇન્ફ્લામેશન):

  • એક્યુટ ઇન્ફ્લામેશન રેપિડ ઓનસેટ (જલ્દી થી આગળ વધતુ) જોવા મળે છે. જેમા લોકલ વાસ્ક્યુલર અને એક્સક્યુડેટીવ ચેન્જ જોવા મળે છે. તેનો ડ્યુરેશન લેસ ધેન ટુ વીક હોય છે. એક્યુટ ઇન્ફ્લામેશનમા ઇમિડીયેટ રિસ્પોન્સ જોવા મળે છે. ઇન્જરીયસ એજન્ટ (માઈક્રોઓર્ગેનીઝમ) તે રીમુવ થાય ત્યારે ઇન્ફ્લામેશન ઓછુ થાય છે અને રિટર્ન નોર્મલ ફંકશનની સાથે હીલિંગ સ્ટાર્ટ થાય છે. છેલ્લે સ્ટ્રકચર નોર્મલ થાય છે.

Chronic Inflammation (ક્રોનિક ઇન્ફ્લામેશન):

  • ક્રોનિક ઇન્ફ્લામેશન જ્યારે એજન્ટ કંટીન્યુ ઇન્જરી કરે ત્યારે જોવા મળે છે. તેમા સિમટમ્સ લોંગ ડ્યુરેશન રહે છે. જે મન્થ કે યર સુધી હોય છે.
  • ક્રોનિક ઇન્ફ્લામેશનમા ઇન્જરી સાઇટ મા પ્રોલીફરેટિવ ચેન્જીસ જોવા મળે છે. આ સાયકલમા સેલ્યુલર ઈનફિલ્ત્રેશન, નેક્રોસિસ અને ફાઇબ્રોસીસ જોવા મળે જેના કારણે ટીશ્યુ નુ પર્મનેન્ટ ડેમેજ થાય છે.

Sub Acute Inflammation (સબ એક્યુટ ઇન્ફ્લામેશન).

  • સબ એક્યુટ ઇન્ફ્લામેશન તે એક્યુટ ઇન્ફ્લામેશન અને ક્રોનિક ઇન્ફ્લામેશનની વચ્ચે હોય છે. જેમા એક્યુટ ફેઝ ની જેમ એલિમેન્ટ એક્ટિવ થાય છે અને રીપેર ક્રોનિક ફેસની જેમ થાય છે.

Etiology (ઇટિયોલોજી):

Exogenous factors (એક્સોજીનીયસ ફેકટર્સ):

(1) Physical Factores (ફિઝિકલ ફેકટર્સ):

Mechanical agent (મિકેનિકલ એજન્ટ)

  • જેમા ફ્રેક્ચર ,ફોરેન સબસ્ટન્સ ના કારણે ઇન્ફ્લામેશન થાય

Thermal agent (થર્મલ એજન્ટ)

  • બર્ન્સ, ફ્રીઝીંગ ના કારણે ઇન્ફ્લામેશન થાય

Chemical agent (કેમિકલ એજન્ટ)

  • કેમિકલ જેવા કે ટોક્સિક ગેસ, એસિડ બેઇઝ, ડ્રગ અને વિનોમ (ઝેર) ના કારણે ઇન્ફ્લામેશન થાય

(2) Biological factors (બાયોલોજીકલ ફેકટર્સ):

  • બેક્ટેરિયા
  • વાયરસ
  • પેરાસાઈટ અને ફન્ગાઈ ના કારણે ઇન્ફ્લામેશન લાગે

Endogenous factors (એન્ડોજીનીયસ ફેકટર્સ).

  • સર્ક્યુલેશન ડીસઓર્ડર
    થ્રોમ્બોસીસ
    ઇન્ફાર્કશન
    હેમરેજ
  • ઉપરના તમામ કારનો ને લીધે ઇન્ફ્લામેશન થાય છે.

Process of Inflammation (પ્રોસેસ ઓફ ઇન્ફ્લામેશન).

Vasodilation (વાઝોડાયલેટેશન):

  • જ્યારે કોઈપણ બોડીના પાર્ટને ઇન્જરી થાય ત્યારે કેમિકલ રીએક્શન ના લીધે ત્યા આવેલી નાની આર્ટરી નુ ડાયલેટેશન થાય છે અને તે તરફ બ્લડ સપ્લાય વધારે જોવા મળે છે.

Vascular permeability (વાસકયુલર પરમીએબિલિટી):

  • તે એરિયામા બ્લડ ફ્લો વધી જાય છે જેના કારણે વાઝોએક્ટિવ સબસ્ટન્સ તે આર્ટેરીયલ્સની પર્મીએબિલિટી વધારે છે.

Exudation (એક્ઝુડેશન):

  • ઇન્જરી થયેલા એરિયામા ફ્લુડ, રેડ બ્લડ સેલ, વાઈટ બ્લડ સેલ એક્યુમ્યુલેશન થાય છે. જેના કારણે સ્વેલિંગ જોવા મળે છે. જે નર્વ્સ રીસેપટર્સ ને કમ્પ્રેસ કરે છે. જેના કારણે પેઈન જોવા મળે છે. જેના કારણે એક્સ્ટ્રા વાસ્ક્યુલર ઓસમોટિક પ્રેસર વધી જાય છે.

Vascular stasis (વાસ્ક્યુલર સ્ટેટિસ):

  • વાઝોડાયલેટેશનના કારણે બ્લડ સપ્લાય વધવાથી ત્યા ફ્લુઇડ એકયુમ્યુલેશન થાય છે. જે કેમિકલ મેડીએટરને અને ઇન્ફ્લાયમેટરી સેલ ને કલેક્ટ કરે છે અને સ્ટીમયુલસ પ્રત્યે રિસ્પોન્સ આપે છે.

Stages of the Inflammatory Reaction (સ્ટેજિસ ઓફ ધ ઇન્ફ્લામેન્ટરી રિએક્શન).

ઇન્ફ્લામેટરી રિએક્શન તે બોડી દ્વારા આપવામા આવતા ઘણા રિએક્શન નુ કોમ્બિનેશન છે. તેમાંની છે મુજબ ના રીએક્શન જોવા મળે છે.

(1)Tissue Injury (ટીસ્યુ ઇન્જરી):

  • પેથોજન્સ ના લીધે, ટ્રોમા કે લાગવાથી, પડી જવાથી, કટીંગ દરમિયાન વગેરે કારણ ના લીધે ટીશ્યુ ને ઇન્જરી થાય છે.

(2) Release of chemical (રિલીઝ ઓફ કેમિકલ):

  • જ્યારે ટીશ્યુ સેલ ઇન્જર્ડ થાય ત્યારે કેટલાક કેમિકલ તે ઇન્ફ્લામેન્ટરી રિસ્પોન્સની શરૂઆત કરે છે. ટીસ્યુ ઇન્જરીના કારણે કેટલાક કેમિકલ મીડિયેટર જેવા કે હિસ્ટેમાઇન, બ્રેડીકાંઈનીન, પ્રોસ્ટાગ્લેન્ડીન, લીમ્ફોકાઇનેઝ જે ઇન્ફ્લામેન્ટરી પ્રોસેસને એક્ટિવેટ કરે છે. આ કેમિકલ કલેક્ટ થાય છે જેના કારણે વાઝોડાઇલેશન થાય છે અને કેપેલરીની પરમીએબીલીટી મા વધારો થાય છે.
  • જેના કારણે ઇન્જરી સાઇટ તરફ બ્લડ ફ્લો મા વધારો થાય છે. જે એક કેમિકલ મેસેન્જર તરીકે વર્તે છે અને બોડીના બીજા નેચરલ ડિફેન્સ સેલ ને અટ્રેક કરે છે જેને કીમોટેક્સીસ કહેવાય છે.
  • ઇન્જરી સાઈડ તરફ બ્લડ ફલો વધવાના કારણે રેડનેસ અને વાર્મનેશ જોવા મળે છે. કેપીલરીમા પર્મીએબિલિટી વધવાની સાથે પ્લાઝમા નુ લીકેજ જોવા મળે છે. જેના કારણે કેપીલરી ની બહાર ફ્લુઇડ નું કલેક્શન થવાથી નોન પીટીંગ એડીમા (સોજો) જોવા મળે છે.

(3) Leukocyte migration (લ્યુકોસાઈટ માઈગ્રેસન):

  • કિમોટેક્સીસ ના કારણે લ્યુકોસાઈટસ ડેમેજ એરીયા તરફ માઈગ્રેન થાય છે. જે ડેમેજ ટીસ્યુનુ ઇનફિલ્ડ્રેટ કરી અને બેક્ટેરિયા ને એનગલ્ફ (ગળી જવુ) કરે છે.
  • બે પ્રકારના લ્યુકોસાઈટ હોય જે ઇન્ફ્લામેટરી પ્રોસેસને રિસ્પોન્સ આપે છે.
    મેક્રો ફેજિસ
    ન્યુટ્રોફિલ્સ
  • ન્યુટ્રોફિલ્સ તે ઇન્જરી સાઇટ પહેલા પહોંચે અને હાર્મફુલ બેક્ટેરિયાને ન્યુટ્રલાઈઝ કરવાનુ કામ કરે છે.
  • મેક્રોફેજીસ તે બેક્ટેરિયા અને ડેથ સેલને એંગલ્ફ કરીને હીલિંગ પ્રોસેસ ને ફાસ્ટ કરે છે.
    જે ઇન્જરીના 72 કલાક ની અંદર ત્યા પહોંચે છે અને ઇન્જરી પછી અઠવાડિયા સુધી રહે છે.
  • ડીસ્ટ્રોય થયેલા આઈડેન્ટીકલ અને સિમ્યુલર સ્ટ્રક્ચર અને ફંકશન ધરાવતા સેલનુ રિપ્લેસ્ટ થાય છે. ટીસ્યુ હીલિંગ પ્રમોટ થાય અને ફાઇબર ટીશ્યુ નુ ફોર્મેશન થાય કે જે ટીશ્યુની ફંક્શન કરવાની કેપેસિટી ને ઘટાડે છે.

Tissue Healing (ટીસ્યુ હિલીગ).

હીલિંગ એ ઇન્જરી સામે બોડીનો રિસ્પોન્સ છે જે નોર્મલ ફંકશન અને સ્ટ્રકચરને રીસ્ટોર કરે છે. હીલિંગ તે બે રીતે થાય છે.

1.Regeneration (રીજનરેશન)
2.Repair (રીપેર)

1.Regeneration (રીજનરેશન):

  • પેરેન્કાઈમલ સેલ નુ પ્રોલીફરેશન થાય જેના કારણે ઓરીજનલ ટીશ્યુ કમ્પ્લેટ્લી રીસ્ટોર થાય.
  • કેટલાક પેરેનકાઈમલ સેલ તેનુ શોર્ટ લાઈફ સ્પાન પણ હોય ત્યારે અધર સેલનુ લોંગ લાઈફ સ્પાન હોય. જે ટીશ્યુ ના સ્ટ્રકચરને પ્રોપર મેન્ટેન રાખે છે.
  • ગ્રોથ ફેકટર તે ટીશ્યુ ના રીજનરેશનમા મદદ કરે છે
  • જેમા નીચેના ગ્રોથ ફેક્ટર નો સમાવેશ થાય છે
    એપીડર્મલ ગ્રોથ ફેક્ટર
    ફાઇબર બ્લાસ્ટ ગ્રોથ ફેક્ટર
    પ્લેટલેટ ડિરાઈવ્ડ ગ્રોથ ફેકટર
  • એન્ડોથેલીયમ ગ્રોથ ફેક્ટર
    ટ્રાન્સફોર્મીગ ગ્રોથ ફેક્ટર
  • બે સક્સેસિવ સેલ ના ડિવિઝન ના વચ્ચેના સમયગાળાને સેલ સાઇકલ કહેવામા આવે છે. જે ચાર અન ઇકવલ ફેસમા ડિવાઇડ થાય છે
  • બોડીના સેલ તે ત્રણ ટાઈપના હોય છે

(1) Liable cell (લાયેબલ સેલ):

  • આ સેલ નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશન ની અંદર કંટીન્યુ મલ્ટિપ્લિકેશન થાય છે. થ્રુ આઉટ લાઇફ દરમિયાન તેમા સેલ ડીવીઝન શરુ હોય છે.
  • એપીડર્મીસ સેલ, બોનમેરો ના હિમેટોપોએટીક સેલ, લિંફ નોડના સેલ વગેરે સેલ્સ આવી કેરેક્ટરિસ્ટિક ધરાવે છે.

(2) Stable cell (સ્ટેબલ સેલ):

  • આ સેલ આફ્ટર એડોલેસન તેનુ પ્રોલીફરેશન થવાની એબિલિટીમા ઘટાડો થાય પરંતુ સ્ટીમ્યુલઇ પ્રત્યે રિસ્પોન્સ તરીકે એડલ્ટ લાઈફ મા પણ મલ્ટીપ્લાય થવાની કેપીસીટી ધરાવે છે. જે લીવર, પેનક્રિયાઝ, કિડની મા આ પ્રકારના સેલ જોવા મળે છે.

(3) Permanent cell (પર્મેનન્ટ સેલ):

  • આ સેલ એટ બર્થ ટાઈમ જ પ્રોલીફરેશન થાય છે. નર્વસ સિસ્ટમ, સ્કેલેટલ મસલ્સ મા આ પ્રકારના સેલ ધરાવે છે. આ સેલ મા રીજનરેશન નહીવત પ્રમાણમા થાય છે. જેથી આ સેલ્સ મલ્ટીપ્લાય થવાની કેરેકટરિસ્ટીકસ ધરાવતા નથી.

2.Repair (રીપેર):

  • રીપેર મા કનેક્ટિવ ટીશ્યુ એલિમિનેટ થાય જેના કારણે ફાઇબ્રોસિસ અને સ્કાર જોવા મળે. જેમા ચાર ફેઝ જોવા મળે.

1.Collagenation (કોલેજીયનેશન):

  • ઇન્ફ્લામેટરી પ્રોસેસ ના એન્ડ મા હીલિંગ પ્રોસેસ થાય છે. મેક્રોફેજીસ ડેમેજ ટીશ્યુ ને ક્લિયર કરે છે, અને નવા ટીસ્યુ ના રિજનરેશન થવા માટે સ્પેસ પુરી પાડે છે. ફાઇબ્રોબ્લાસ્ટ કોલેજન મેટ્રિક્સ બનાવે છે, જે એક ન્યુ ટીશ્યુ સેલના ફ્રેમ વર્ક તરીકે વર્તે છે.

2. Angiogenesis (એનજીઓજીનેસિસ):

  • ડેમેજ એરિયામા ડેમેજ ટીશ્યુ નુ ક્લીનસીંગ ના કારણે ત્યા નવી કેપીલરીઝ બને છે. જેને એનજીઓજીનેસિસ અથવા રીવાસ્ક્યુલરાઈઝેશન કહેવાય છે. રીઇન્ટ્રોડ્યુસ થયેલી બ્લડ વેસલ્સ ના કારણે ત્યા રહેલા સેલનો ગ્રોથ થાય છે.

3. Proliferation (પ્રોલીફરેશન):

  • આ ફેઝ ચાર વિક થી ઉપર હોય છે. જયારે ઇન્જરી વધારે સીવીયર હોય, જેમા સ્પેસિફિક ટીસ્યુ જેવી કે મસલ્સ ટીસ્યુ અને બીજી ટીશ્યુ વચ્ચે મિક્ચર જોવા મળે છે તેને ગ્રેન્યુલેસન ટીસ્યુ કહેવાય.

4. Remodeling (રિમોડેલિંગ):

  • રિમોડેલિંગ ની આ સ્ટેજમા નવા ટીસ્યુનુ રીમોડલીંગ થાય જે ફંક્શન કન્વર્ટ થાય છે. રીમોડેલિંગ ની પ્રોસેસ મહિનાઓ તથા વર્ષો સુધી ચાલે છે.

Systemic and Local Signs of Inflammation (સિસટેમેટિક અને લોકલ સાઇન ઓફ ઇન્ફ્લામેશન):

  • રેડનેસ ‌વાઝોડાયલેટેશન ના કારણે બ્લડ ત્યા વધારે ભેગુ થાય જેના કારણે રેડનેસ જોવા મળે.
  • વાર્મ વાઝોડાયલેટેશન ના કારણે ત્યા બ્લડ ફ્લો વધે જેના કારણે લોકલ એરિયા વાર્મ જોવા મળે.
  • એડીમા (સોજો) લ્યુકોસાઈટ અને ફ્લુઇડ તે સર્ક્યુલર સિસ્ટમમા એન્ટર થવાના કારણે એડીમા જોવા મળે છે. ઇન્ફ્લામેશન વાડી જગ્યા તરફ બ્લડ સપ્લાય વધારે હોય છે અને વિનસ રીટર્ન તે જગ્યા પરથી લીમીટેડ થવાના લીધે પણ સ્વેલીંગ જોવા મળે છે.
  • પૂરુંલન્ટ એક્સઝ્યુડેટ
  • પેઈન લોકલ એરિયા મા સ્વેલીંગ અવન લીધે ત્યાના નર્વસ એન્ડીંગ પર કમ્પ્રેસ થવાના કારણે.
  • લોસ ઓફ ફંક્શન
  • ફીવર
  • વિકનેસ
  • ઇન્ક્રીઝ રેસ્પિરેશન
  • ઇન્ક્રીઝ પલ્સ
  • WBC ની સંખ્યા મા વધારો

Treatment of Inflammation (ટ્રીટમેન્ટ ઓફ ઇન્ફ્લામેશન).

  • ઇન્ફ્લામેશન એ બોડી નો સ્ટીમ્યુલાઈ પ્રત્યે નો શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ રિસ્પોન્સ છે. આ રિસ્પોન્સ દરમિયાન બોડીમા ડેવલપ થતા ચેન્જીસ તથા ડિસ્કમ્ફર્ટ મીનીમાઇઝ કરવા માટે ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. ઇન્ફ્લામેશન દરમિયાન નીચે મુજબ ની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

Non-steroidal anti-inflammatory drug (નોન સ્ટીરોઈડ એન્ટિ ઇન્ફલામેટરી ડ્રગ) (NSAID):

  • આ ડ્રગ તે સેલ માથી પ્રોસ્ટાગ્લેન્ડીન નુ પ્રોડકશન ઇનહિબિટ કરે છે.
  • પેરાસીટામોલ, આયબુપ્રોફેન વગેરે મેડીસીન આમા આપી શકાય છે.

Corticosteroid (કોર્ટીકોસ્ટીરોઈડ):

  • સ્ટીરોઈડ તે પ્રોસ્ટાગ્લેન્ડીંગ નુ ફોર્મેશન થતા અવરોધે અને વાઈટ બ્લડ સેલ ના ફંક્શનને અવરોધે છે કે જે ઇન્ફ્લામેટરી પ્રોસેસમા અગત્યનો રોલ પ્લે કરે છે. તે બોડી ની ટેમ્પરરી ઈમ્યુનીટી પણ સપ્રેસ કરે છે જેથી બોડીનો રઝીસ્ટન્સ મીનીમાઇઝ કરી શકાય.

Anti histamine (એન્ટી હિસ્ટેમાઈન):

  • હિસ્ટેમાઈન એક કેમિકલ છે. જે WBC તથા કનેકટીવ ટીસ્યુ ના સેલ્સ દ્વારા પ્રોડ્યુસ થાય છે. જેમકે બેઝોફિલ્સ અને માસ્ટ સેલ જે એલર્જીક રિસ્પોન્સ મા હીસ્ટામીન સિક્રેટ કરે છે. એન્ટી હીસ્ટામીન ના કારણે લોકલ ઇન્ફ્લામેશન ના સિમ્પટમ્સ ધટાડી શકાય છે અને તે બેઝોફીલ્સ અને માસ્ટ સેલ ના પ્રોડક્શન ને બ્લોક કરે છે.

Hot and Cold therapy (હોટ અને કોલ્ડ થેરાપી):

  • Cold therapy (કોલ્ડ થેરાપી) ના કારણે બ્લડ વેસલ્સ નેરોવિંગ (સાંકડી) થાય છે, જે ઇન્ફ્લામેશન ને અવરોધે છે પેઈન ઓછુ કરીને એરિયાને કુલ કરે છે.
  • Hot Application (હોટ એપ્લિકેશન) ઇન્ફ્લામેશન ના લક્ષણો ને વધારે છે પરંતુ તે સ્પાઝમ કે મસલ્સમાં ક્રેમપ્સ હોય તો તે ઓછુ કરીને હેલ્પ કરે છે.

Nursing Management of Inflammation ( ઇન્ફ્લામેશન નું નર્સિંગ મેનેજમેન્ટ)..

Assessment (અસેસમેન્ટ):

  • ક્લાઈન્ટને રિસ્ક ફેક્ટર, ન્યુટ્રીશન, મેડિસિન યુસ, લોકેશન, ડ્યુરેશન, રેડનેસ, પેઈન, સ્વેલિંગ વિશે પૂછવું.
  • ઇન્જરી પાર્ટની મુવમેન્ટ અને સર્ક્યુલેશન ચેક કરવું અને કોઈ પણ ડિસ્ચાર્જ છે કે નહીં તે ચકાસવુ.

Nursing Management (નર્સિંગ મેનેજમેન્ટ):

Pain (પેઈન):

  • પેઈન સ્કેલ નો યુઝ કરીને પેઈન નું લેવલ જાણવુ
  • કમફર્ટ મેજર જેવા કે બેક રબ, આરામદાયક પોઝીશન પ્રોવાઇડ કરવુ અને માઈન્ડ ડાઈવરજનલ એક્ટિવિટી કરવી.
  • ડોક્ટરના ઓર્ડર મુજબ એનાલજેસીક અને એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપવી.
  • રેસ્ટ માટે એનકરેજ કરવું.
  • પેઈન ને રીલીવ કરવા માટે હોટ અને કોલ્ડ એપ્લિકેશન આપવી.
  • જો પોસિબલ હોય તો ઇન્ફ્લામેશન વાળા પાર્ટને ઊંચો રાખવો.

Tissue Integrity (ટીશ્યુ ઈન્ટીગ્રિટી):

  • હીલિંગ પ્રોસેસ માટે ન્યુટ્રીશનલ ખોરાક આપવો
  • અફેક્ટેડ પાર્ટમા સર્ક્યુલેશન અને સરાઉન્ડીંગ એરીયા ની સ્કીન ને ચેક કરવિ.
  • ઇન્ફાલ્મડ પાર્ટને ક્લીન કરવા માટે સ્ટરાઈલ વોટર અથવા નોર્મલ સલાઈન નો યુઝ કરવો.
  • ઇન્ફાલ્મડ એરિયાને ક્લીન અને ડ્રાય કરવો. તેને હવામા ખુલ્લો રાખવો જેથી હીલિંગ સારું થાય.

Prevent Infection (પ્રિવેન્ટ ઇન્ફેક્શન):

  • વુંડ ને ચેક કરવો, તેમા ઇન્ફેક્શનના કોઈ સાઈન છે કે નહીં જેવા કે પસ થવા, ધીરે હીલિંગ થવું ખરાબ સ્મેલ આવી વગેરે. પસ જોવા મળે તો તેને કલ્ચર માટે મોકલવુ.
  • વાઈટલ સાઇન જેવા કે ટેમ્પરેચર, પલ્સ, બીપી, રેસ્સીપીરેશન ચેક કરવું.
  • ડબલ્યુ. બી. સી. નુ કાઉન્ટ ટેસ્ટ કરાવો કમ્પ્લીટ બ્લડ એકઝામીનેશન કરાવવી.
  • ફ્લુઇડ આપવુ અને ન્યુટ્રીશનલ ડાયટ આપવુ.
  • જો વુંન્ડ હોય તો એસેપ્ટિક ટેકનીક થી ડ્રેસિંગ કરવું.
  • ઇન્ફાલ્મડ એરિયાને ટચ કરતા પહેલા હેન્ડ વોશ કરવા અને આફ્ટર ટચ હેન્ડ વોશ કરવા.
  • વિટામીન સી યુક્ત ખોરાક આપવો જે હીલિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે.

Defence against Injury (ડિફેન્સ અગેઇનસ્ટ ઈન્જરી).

  • હ્યુમન બોડીમા ઘણી બધી ડિફેન્સ મિકેનિઝમ આવેલી હોય છે કે જે ઇન્ફેક્શન, ડિસિઝ થતા પ્રિવેન્ટ કરે છે.
  • નોન સ્પેસિફિક ડિફેન્સ મિકેનિઝમ તે વાઈડ રેન્જના પેથોજન સામે ડિફેન્સ કરે છે.
  • જ્યારે સ્પેસિફિક ડિફેન્સ મિકેનિઝમ તે કેટલાક પરટીક્યુલર પેથોજન સામે જ ડિફેન્સ કરે છે.

Nonspecific defense mechanism (નોન સ્પેસિફિક ડીફેન્સ મિકેનિઝમ):

નોન સ્પેસિફિક મિકેનિઝમમા

Anatomical Barrier (એનાટોમીકલ બેરિયર):

  • એનાટોમીકલ બેરિયરમા નેઝલ ઓપનિંગ થી રેસીપિરેટરી સિસ્ટમ , સ્કલ અને વર્ટેબલ કોલમ, સ્કીન જે મેઝર એનાટોમીકલ બેરિયર છે. જે માઇક્રો ઓર્ગેનિઝમને બોડીમા એન્ટર થતા પ્રિવેન્ટ કરે છે. મ્યુકસ મેમરેન તેમજ મ્યુકસ નુ સિક્રીશન કરે છે જે માઇક્રો ઓર્ગેનિઝમ સામે ફાઈટ કરે છે.

Physiological Barrier (ફિઝિયોલોજીકલ બેરિયર):

  • ફિઝિયોલોજિકલ બેરિયર તરીકે આંસુ તે આંખને કંટીન્યુ ફ્લશ કરે છે, વજાઈનલ સીકરિશન તે એસિડીક હોય છે જેના કારણે બેક્ટેરિયાને આગળ જતા રોકે છે.
  • સ્ટમક મા આવેલ હોસ્ટાઈલ એન્વાયરમેન્ટ ઘણા પેથોજનના ગ્રોથને અવરોધે છે.
  • આંખ, માઉથ, અને નેઝલ ઉપની તે આંસુ ,સલાયવા અને નેઝલ સીકરિશન કે જેમા એન્ઝાઈમ આવેલા હોય જેને લાઇસોઝાઈમ કહેવાય તે બેક્ટેરિયલ સેલ નુ બ્રેકડાઉન કરે છે. તેમજ બ્લડ, સ્વેટ ,અને કેટલાક ટિસ્યુ ફ્લુઇડ મા લાયસોઝાઈમ આવેલા હોય છે. જે ફિઝિયોલોજીકલ બેરિયર તરીકે વર્તે છે.
  • બ્લડ કે જેમા વાઈટ બ્લડ સેલ આવેલા હોય છે. તેમાં કેટલાક ટાઈપના ફેગોસાયટીક સેલ આવેલા હોય છે કે જે બેક્ટેરિયા અને વાઇરસને ડિટેક્ટ કરે તેને ટ્રેક કરીને ઓગાળી જાય અને તેને કિલ કરે તે ઈન્ફેકટેડ હોસ્ટ સેલ અને બીજા ડેબ્રિજ સામે પણ પ્રોટેક્ટ કરે.
  • ઇન્ફલામેટરિ રિસ્પોન્સ તે એક નોન સ્પેસિફિક ડિફેન્સ મિકેનિઝમ છે કે જે ઇન્ફેક્શન ને બોડીમાં સ્પ્રેડ થતાં પ્રિવેન્ટ કરે. ઈન્ફ્લામેશન કે જેમાં સ્વેલીગ, રેડનેસ, એલિવેટેડ બોડી ટેમ્પરેચર, અને પેઈન જોવા મળે છે. વારંવાર ઇન્ફ્લામેશન ના કારણે ટીશ્યુનું ડેમેજ થાય છે સિવ્યર કેસિસમાં તેનું ડેથ પણ થઈ શકે.
  • નોર્મલ ફલોરા તે પ્રોટેક્ટીવ લેયર છે. સ્કિન, માઉથ, ગેસ્ટો ઇન્ટેસ્ટાઇન ટ્રેક, અને બીજા બોડીના એરિયામા આવેલું હોય છે જેમા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે. જે પેથોજન સામે પ્રોટેક્ટ કરે છે જો નોર્મલ ફ્લોર સપ્રેશ થાય તો એજન્ટ ને ગ્રો થવા માટેની તક મળે જેના કારણે ડીસીઝ થાય.

Specific defense mechanism (સ્પેસિફિક ડીફેન્સ મિકેનિઝમ):

  • જ્યારે નોન સ્પેસિફિક મિકેનીઝ ફેઈલ થાય ત્યારે બોડી બીજી સ્પેસિફિક ડિફેન્સ મિકેનિઝમ ઈનીસીએટ કરે છે.
  • સ્પેસિફિક ઈમ્યુન રિસ્પોન્સ તે ટાર્ગેટ પેથોજન અને ઈનફેક્ટેડ સેલ નુ ડિસ્ટ્રિક્શન કરે છે.
  • તે રિસ્પોન્સ સ્પેશીયલ ટાઈપ ના WBC પર ડીપેંડ હોય છે, જેમા લીમ્ફોસાઈટ, T સેલ, B સેલ આવેલા હોય છે
  • T સેલ તે થાઈમસ ગ્લેન્ડ મા મેચ્યોર થાય છે. લીમ્ફોસાઈટ દ્વારા પ્રોડ્યુસ થાય છે.
  • B સેલ બોનમેરોમા મેચ્યોર થાય છે અને લિફોસાઈટ દ્વારા પ્રોડ્યુસ થાય છે.
  • સ્પેસિફિક ઇમ્યુનો રિસ્પોન્સ તે સેલ મીડીયેટેડ રિસ્પોન્સ અને એન્ટીબોડી મીડીએટેડ રિસ્પોન્સ હોય છે.
  • સેલ મિડીયટ રિસ્પોન્સ મા T સેલ નો સમાવેશ થાય છે. જે બોડી ના સેલ કે જે કેન્સરિયસ કે ઇનફેકટેડ હોય તેને ડાયરેક્ટ ડીસ્ત્રોય કરે છે અને બીજા ઇમ્યુન સેલ ને એક્ટિવેટ કરે છે .
  • એન્ટીબોડી મીડિયેટર રિસ્પોન્સ મા T સેલ ,B સેલ નો સમાવેશ થાય છે જે એન્ટર થયેલા પેથોજનનું ડિસ્ટર્બસન કરે તેમ જ ટોક્સિન નુ એલિમિનેટ કરે છે.
  • મેક્રોફેજિસ તે પેથોજનને એન્ગ્લ્ફ કરી સેલ મીડિયેટેડ અને એન્ટીબોડી મીડીએટેડ રિસ્પોન્સ આપે છે.

Immunity (ઇમ્યુનિટી):

  • જ્યારે હોસ્ટ તે એન્ટીજન નુ એનકાઉન્ટર કરે ત્યારે સ્પેસિફિક ઇમ્યુન રિસ્પોન્સ ને ટ્રીગર કરે જેથી સેકન્ડ ટાઈમ તે પેથોજન બોડીમાં એન્ટર થાય તો મેમરી લિમ્ફોસાઇડ તેને રેકગનાઈઝ કરી લિફોકાઈનેજ અને એન્ટીબોડી ને પ્રોડ્યુસ કરે.
  • સેકન્ડ એનકાઉન્ટર ક્વીકલી કરે અને ઇમ્યુન રિસ્પોન્સ આપીને તેથી પેથોજન ને પૂરતા પ્રમાણમા રીપ્રોડ્યુસ થવા માટે ટાઈમ ન મળે જેથી બોડીમા બીમારી થતા પહેલા જ તેને અટકાવી શકીએ. મેમરી રિસ્પોન્સ તે વેક્સિનેશન દ્વારા પણ ઉત્પન્ન કરી શકીએ જે પહેલી વખત બીમારી થતા અટકાવે છે.

Vaccination (વેક્સિનેશન):

  • વેક્સિન તે કિલર કે એટેન્યુટેડ હોય છે. પર્ટીક્યુલર પેથોજન પ્રત્યે સોલ્યુશનમાં પેથોજન નુ કન્ટેન્ટ આવેલું હોય છે. વેક્સિનમાં આવેલા એન્ટીજન પ્રત્યે બોડી રિસ્પોન્સ આપે છે પરંતુ એન્ટીજન આટલા કેપેબલ ન હોય કે તે ડીસીઝ કરી શકે. વેક્સીન આપવાથી સ્પેસિફિક ડીસીઝ પ્રીવેન્ટ કરી શકાય છે.

Inflammation (ઇન્ફ્લામેશન):

  • જ્યારે કોઈ ઇન્જરી થાય ત્યારે માઇક્રોઓર્ગેનિઝમ તે બોડીમા એન્ટર થાય જેના કારણે અફેક્ટેડ એરિયામા ઇન્ફ્લામેશન જોવા મળે.
  • ઘણી કન્ડિશનના કારણે ઇન્ફ્લામેશન થઈ શકે. ઇન્ફ્લામેશન તે એક બોડીનો એન્ટીજન સામેનો ડિફેન્સ છે.
  • ઇન્ફ્લામેશન ના કારણે ટીશ્યુ ડેમેજ થાય છે. બોડી નુ ટેમ્પરેચર વધી જવુ તે એક ઇન્જરી સામે પ્રોટેક્ટિવ રિસ્પોન્સ છે. જે એક ડિફેન્સ મિકેનિઝમ છે. જેના કારણે ડીસકમ્ફર્ટ થાય છે.
  • આમ ઉપરોક્ત મીકેનીઝમ એ ડીફેન્સ મીકેનીઝમ તરીકે બોડી ને પ્રોટેક્ટ કરવામાં હેલ્પ કરે છે.

Nutritional Considerations (ન્યુટ્રીશનલ કન્સીડરેશન):

  • ફ્લોરેન્સ નાઈન્ટીગલ એ ન્યુટ્રીસન ને ઈમ્પોર્ટન્સ સમજ્યુ.
    પેશન્ટને ફીડિંગ કરાવવામા નર્સ ઈમ્પોર્ટન્ટ રોલ ધરાવે છે.
  • કેટલીક બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઇન્ફ્લામેન્ટરી બોવેલ ડીસીસ ના કંટ્રોલ મા ન્યુટ્રીશન નો અગત્યનો રોલ છે.
  • બોડીના ફંકશન માટે ન્યુટ્રીશનની જરૂર છે બોડી તે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન, મિનરલ, ફેટ, દ્વારા એનર્જી મેળવે છે.
  • વોટર તે મેટાબોલિક પ્રોસેસમાં એક સોલ્વન્ટ તરીકે વર્ક કરે છે.
  • વિટામીન અને મિનરલ્સ તે મેટાબોલિક પ્રોસેસ માટે જરૂરી છે જે એસિડ બેઇઝ બેલેન્સ રાખે છે તે બોડી ને એનર્જી પ્રોવાઇડ કરતુ નથી.
  • ઇન્ટેક કરેલા ફૂડમાંથી કિલો કેલરીના સ્વરૂપમાં બોડીને એનર્જીની જરૂર હોય છે.
  • જો એનર્જીની ડિમાન્ડ કરતાં વધારે કિલો કેલરી નો ઇન્ટેક કરે તો વેઇટ ગેંઈન થાય છે અને એનર્જીની ડિમાન્ડ કરતાં ઓછી કિલો કેલરી નો ઇન્ટેક કરે તો વેઇટ લોસ થાય છે.
  • પ્રેગનેન્સી, ઇલનેસ, લેક્ટેસન, અને એક્ટિવિટી લેવલ તે બોડીની મેટાબોલીક પ્રોસેસને અફેક્ટ કરે છે.
  • નાઇટ્રોજન બેલેન્સ તે ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે જે બોડીની હેલ્થ અને ગ્રોથને અફેક્ટ કરે છે.
  • જ્યારે નાઇટ્રોજનનો ઇન્ટેક અને આઉટપુટ ઇકવલ હોય ત્યારે નાઈટ્રોજનનું બેલેન્સ જળવાય છે. જો નાઇટ્રોજનનું ઇન્ટેક વધી જાય આઉટપુટ કરતા તો બોડીમાં પોઝિટિવ નાઇટ્રોજન બેલેન્સ ઉત્પન્ન થાય છે. પોઝિટિવ બેલેન્સ તે બોડી ના ગ્રોથ, નોર્મલ પ્રેગ્નન્સી, બોડી માસ ના મેન્ટેનન્સ માટે, વાઈટલ ઓર્ગન અને વુડ હીલિંગ માટે જરૂર છે. જમા થયેલા ન્યુટ્રીશન તે બોડીના બિલ્ડીંગ , રીપેર અને ટીશ્યુ ના રિપ્લેસમેન્ટ માં યુઝ થાય છે.
  • જો બોડી વધારે પ્રમાણમાં નાઇટ્રોજનનું લોસ થાય તો નેગેટીવ નાઇટ્રોજન બેલેન્સ થાય. જે ઇન્ફેક્શન, સેપસીસ, બન્સ, ફિવર, ભૂખમરો, હેડ ઈન્જરી અને ટ્રોમા થયું હોય ત્યારે જોવા મળે છે.
  • જો બોડીમાં નાઇટ્રોજન લોસ થવાનું વધી જાય તો તેના કારણે ટીશ્યુનું ડિસ્ટ્રિક્શન થવા લાગે અને બોડી ફ્લુડમાંથી નાઇટ્રોજનનું લેવલ ઘટી જાય.
  • આ દર્શાવે છે કે બોડીમાં ન્યુટ્રીશન કેટલું જરૂરી છે.
    પ્રોટીન નું બોડી ના ગ્રોથ અને રીપેર માટે જરૂરી રોલ હોય છે.
  • તેથી દરેક પર્સન એ બોડીની જરૂરિયાત કેલરી અને બેલેન્સ ડાયટ લેવો જોઈએ બોડી ને મેન્ટેન રાખવા .

Factors Affecting Nutrition (ફેક્ટર અફેકટીંગ ઓન ન્યુટ્રીશન):

  • ધર્મ, કલચર, બેકગ્રાઉંડ, એઈજ, ઇકોનોમિક સ્ટેટસ, લાઈફ સ્ટાઇલ, બાયોલોજીકલ ફેક્ટર, પર્સનલ પ્રીફરન્સ જેવા કે તેનો ઇન્ટરેસ્ટ, ફૂડ હેબિટ, ફિઝિકલ સ્ટેટસ, ફૂડની અવેલેબિલિટી, સાયકોલોજીકલ ફેક્ટર, એન્વાયરમેન્ટ ફેક્ટર વગેરે જેવા ન્યુટ્રીસન ને અફેક્ટ કરે છે.
  • પેશન્ટનુ ન્યુટ્રીશનલ લેવલ જાળવવા મા નર્સનો અગત્યનો રોલ હોય છે અને બોડી ના ફંકશનને મેન્ટેન્ટ રાખવામાં તે ભાગ ભજવે છે.
  • ફૂડ દ્વારા બોડીને એનર્જી સપ્લાય કરે છે. જે બોડી ના વેરિયસ ફંક્શન કરવામાં તેની જરૂર હોય છે. ઇફેક્ટિવ ડાયેટરી પ્લાન્ટ દ્વારા બોડીના ઓલ ન્યુટ્રીટીવ સપ્લાય પ્રોવાઇડ કરી શકીએ તેથી ડાયટરિ મેનેજમેન્ટ નું ઈમ્પોર્ટન્ટ રોલ હોય છે. બોડીના હેલ્થ અને વેલબીંઇંગ માટે તેમજ તે વિવિધ બીમારીઓથી પ્રિવેન્ટ પણ કરે છે.
Published
Categorized as GNM-SY-MSN 1-FULL COURSE, Uncategorised