skip to main content

COMMUNITY HEALTHA NURSING -18/04/2023 (done-only shs-modify pending)-PAPER NO.SIX

Q-1 a) What is Panchayati Raj? પંચાયતી રાજ શુ છે?

પંચાયતી રાજ એટલે શુ ?
👉 પંચાયતી રાજ સિસ્ટમ 1957માં રજૂ કરવામાં આવી હતી.
આ સિસ્ટમ ગામડાઓને જિલ્લાઓ સાથે જોડે છે ,જેથી લોકોનું પાર્ટીશીપેશન વધે અને પાયાના સ્તરે એડમિનિસ્ટ્રેશન મજબૂત બને.
પંચાયતી રાજ સિસ્ટમમાં વિવિધ લેવલે લોકોને ઇન્વોલ્વ કરવા માટે રૂરલ સેલ્ફ ગવર્મેન્ટ ના ત્રણ સ્તરીય માળખાનો સમાવેશ થાય છે .
1 પંચાયત એટ વિલેજ લેવલ
2 પંચાયત સમિતિ એટ બ્લોક લેવલ
3 જિલ્લા પરિષદ એટ ડીસ્ટ્રીક લેવલ

પંચાયતી રાજ સમિતિ ઓ આપણી ડેમોક્રેટિક પેટનની યુનિક વેલફેર એજન્સીઓ છે જેમાં પબ્લિક વેલફેર પ્લાન એન્ડ ડેવલપમેન્ટલ પ્રોગ્રામ ને ગ્રાસ રૂટ લેવલે ચલાવી શકાય છે.

b) Explain about Panchayati Raj at village level. ગ્રામ્ય સ્તરે પંચાયતી રાજ વિશે સમજાવો.

ગ્રામ્ય સ્તરે પંચાયતી રાજ વિશે સમજાવો
👉 પંચાયત રાજ વિલેજ લેવલે નીચે દર્શાવેલી ત્રણ સંસ્થાઓનો સમાવેશ થાય છે.
1 ગ્રામ સભા
2 ગ્રામ પંચાયત
3 ન્યાય પંચાયત

1.ગ્રામ સભા
ગ્રામ સભા એ વિલેજ ના બધા એડલ્ટ ની સભા છે જે ગામના રજીસ્ટર મતદારો છે.
તેઓ વર્ષમાં ઓછામાં ઓછા બે વખત મળે છે અને ઈમ્પોર્ટન્ટ મુદ્દાઓ ઉપર ડિસ્કસ કરે છે .
તે હેલ્થ રીલેટેડ ડેવલોપમેન્ટલ પાસાઓ પર ચર્ચા કરે છે. ગ્રામસભા ગ્રામ પંચાયતના મેમ્બરની ચૂંટણી કરે છે
2.ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયતમાં 15 થી 30 ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે જેને પંચ તરીકે ઓળખવામાં આવે છે તે ગ્રામસભા નું કાર્યકારી અંગ છે ગ્રામ પંચાયત એ 5000 અથવા 15,000 થી વધારે પોપ્યુલેશનને કવર કરે છે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે તેમાં વાઈસ પ્રેસિડેન્ટ ડેપ્યુટી સરપંચ અને પંચાયત સેક્રેટરીનો પણ સમાવેશ થાય છે ગ્રામ પંચાયતના સભ્યો ત્રણથી ચાર વર્ષની મુદત માટે ઓદો ધરાવે છે.

ગ્રામ પંચાયત નાં કાર્યો-Functions
  • ગ્રામ પંચાયતના ફંકશન ખૂબ જ વ્યાપક છે અને તે સિવિલ એડમિનિસ્ટ્રેશનના એન્ટાયર ફિલ્ડને કવર કરે છે ફંકશન નીચે મુજબ છે
  • સેનિટેશન
  • પબ્લિક હેલ્થ
  • સોસીયો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ વિલેજ
  • વિલેજમાં હેલ્થ એક્ટિવિટી પ્લાનિંગ કરવી અને ઓર્ગેનાઇઝ કરવી

3.ન્યાય પંચાયત

  • તેમાં પંચાયતના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે
  • તે ગામના બે પક્ષો અથવા જૂથો અથવા ગામના વ્યક્તિઓ વચ્ચેના વિવાદોમાં પરસ્પર સંમતિથી ઉકેલ આપે છે
  • તે ઔપચારિક ન્યાયિક પ્રણાલીમાં જવાની પ્રોબ્લેમનું નિરાકરણ લાવે છે તથા સભ્યો અને વિલેજમાં હાર્મોની એન્ડ પીસ ફુલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે

c) Write down functions of Primary Health Centre. પ્રાથમિક આરોગ્ય કેન્દુ ના કાર્યો લખો.

પ્રાઇમરી હેલ્થ સેન્ટરના કાર્યો:

  • રૂરલ એરિયામાં હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરવા માટે ભોર કમિટી દ્વારા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ( PHC ) નું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું હતું જે પ્લેઇન એરિયામાં 30,000 ની પોપ્યુલેશન એ એક PHC હોય છે જ્યારે હિલી, ટ્રાઇબલ, તથા બેક વડૅ એરિયામાં 20,000 ની પોપ્યુલેશન એ એક PHC હોય છે કે જે કોમ્યુનિટીના પીપલ્સ ને હેલ્થ કેર સર્વિસીસ પ્રોવાઇડ કરે છે.

પ્રાઇમરી હેલ્થ સેન્ટર ( PHC ) ના કાર્યો નીચે મુજબ છે:

  • 1) મેડિકલ કેર
  • 2)MCH સર્વિસીસ ઇન્ક્લુડીંગ ફેમિલી પ્લાનિંગ.
  • 3) સેફ વોટર સપ્લાય એન્ડ બેઝિક સેનિટેશન.
  • 4) પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમીક ડિસીઝ
  • 5) કલેક્શન એન્ડ રિપોર્ટિંગ ઓફ વાઇટલ સ્ટેટેસ્ટિક્સ.
  • 6) એજ્યુકેશન અબાઉટ હેલ્થ.
  • 7) નેશનલ હેલ્થ પ્રોગ્રામ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ અવેરનેસ
  • 8) રેફરલ સર્વિસીસ
  • 9) ટ્રેઇનિંગ ઓફ હેલ્થ ગાઇડ,હેલ્થ વર્કર, લોકલ દાઇ એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ.
  • 10) બેઝિક લેબોરેટરી સર્વિસીસ.

ડિસ્ક્રિપ્શન:

•>1) મેડિકલ કેર:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એક્યુટ તથા ક્રોનિક હેલ્થ કન્ડિશન ને ટ્રીટ કરવા માટે બેઝીક મેડિકલ કેર પ્રોવાઇડ કરે છે. તેમાં આઉટ પેશન્ટ સર્વિસીસ થ્રુ ડાયગ્નોસીસ, ટ્રીટમેન્ટ તથા માઇનર ઇલનેસ અને ઇંજરી માટેની ટ્રીટમેન્ટ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • કોમ્યુનિટી ની ઇમીડીયેટ હેલ્થ નીડ ને પહોંચી વળવા માટે માટે PHC મેડિકલ કેર એસેન્સિયલ છે.
  • મેડિકલ કેરમાં પેશન્ટ ને તેમના ડીઝીઝના પ્રમાણે ટેબલેટ, ઇન્જેક્શન, ડ્રેસીંગ, અને બીજી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રિવેન્ટીવ, ક્યુરેટીવ, પ્રમોટીવ કેર પ્રોવાઇડ કરવામા આવે છે.

2)MCH( મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ )સર્વિસીસ ઇન્ક્લુડિંગ ફેમિલી પ્લાનિંગ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર માં કોમ્પ્રાહેંસીવ મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં, પ્રિનેટલ કેર,
  • એન્ટિનેટલ ચેકઅપ,
  • સેફ ડીલેવરી સર્વિસીસ,
  • પોસ્ટ નેટલ કેર,
  • તથા ચાઇલ્ડ માટે ઇમ્યુનાઇઝેશન પણ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • તેમાં ફેમિલી પ્લાનિંગ ઇનીસીયેટીવ્સ ને સપોર્ટ કરવા માટે,
  • ફેમિલી પ્લાનિંગ,
  • કાઉન્સેલિંગ,
  • કોન્ટ્રાસેપ્ટીવ ,
  • તથા રિપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • આમાં મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થમાં RCH નો પણ સમાવેશ થાય છે જેમાં મધરની રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થમાં એડોલ્સન્ટ સુધીની કેર લેવામાં આવે છે.
  • આમાં મધરની એન્ટીનેટલ કેર,ન્યુટ્રીશન,હાઇજીન,ઇમ્યુનાઇઝેશન, તથા લેબોરેટરી એક્ઝામિનેશન વગેરે વિશે સમજાવવામાં આવે છે.
  • પોસ્ટ નેટલ પિરિયડ માં રેગ્યુલર ચેકઅપ, ઓબ્ઝર્વેશન, તેમજ ફેમિલી પ્લાનિંગ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.

3) સેફ વોટર સપ્લાય એન્ડ બેઝિક સેનિટેશન:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ કોમ્યુનિટી માં સેફ ડ્રિંકિંગ વોટર તથા સેનીટેશન ની ફેસીલીટી પ્રોવાઇડ કરીને કોમ્યુનિટી મા પબ્લિક ની હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટેનું વર્ક કરે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ વોટર બોર્ન ડિસીઝ ને પ્રિવેન્ટ કરવા માટે તથા કોમ્યુનિટી ની ઓવરઓલ હેલ્થ ને ઇમ્પ્રુવ કરવા માટે હાઇજીનિક પ્રેક્ટિસ, તથા ક્લીન વોટર સોર્સ ને પ્રમોટ કરવા માટે, તથા સેનિટેશન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • એન્વાયરમેન્ટ ક્લિનલીનેસ ને જાળવવા માટે પગલાં લેવામાં આવે છે જેમાં લોકોને બેઝિક સેનિટેશન વિશે, એક્સક્રીટા ડિસ્પોઝલ, તથા ક્લીનલીનેસ ઓફ કિચન, ગાર્ડન વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • આ ઉપરાંત સેફ વોટર સપ્લાય માટે પીવાના પાણીના કુવા તથા નળ હોવા જોઇએ જેનું ક્લોરીનેશન થવું જોઇએ.

4) પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમીક ડિસીઝ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ પ્રિવેન્શન ,સર્વેઇલન્સ, તથા લોકલી એન્ડેમીક ડીસીઝ ને કંટ્રોલ કરવા માટે ક્રુશિયલ રોલ પ્લે કરે છે.
  • તેમાં ડિસિઝને પ્રિવેન્ટ કરવા માટેના મેઝર્સ લેવામાં આવે છે જેમાં, વેક્સિનેશન પ્રોવાઇડ કરવામાં આવે, એન્ડેમીક ડીસીઝની ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે , તથા ડિસીઝ ને આઉટ બ્રેક થતું પ્રિવેન્ટ કરવા માટે તેના ટ્રેન્સ ને મોનિટર કરવામાં આવે છે.

5) કલેક્શન એન્ડ રિપોર્ટિંગ ઓફ વાઇટલ સ્ટેટેસ્ટિક્સ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ વાઇટલ સ્ટેટેસ્ટિક જેમકે બર્થ રેટ, ડેથ રેટ, તથા પર્ટિક્યુલર કોમ્યુનિટીમાં કોઇપણ ડીસીઝ ના ઇન્સિડન્સ થયા હોય તો તેને કલેક્ટ તથા રિપોર્ટિંગ કરવા માટે નુ વર્ક કરે છે. આ કલેક્ટ કરેલા ડેટા એ હેલ્થના પ્લાનિંગ માટે, રિસોર્સીસ ના એલોકેશન માટે, હેલ્થના આઉટ કમ્સ ને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અને હેલ્થ ઇન્ટરવેન્શન ને પ્રાયોરિટીઝ આપવા માટે હેલ્થ ટ્રેન્ડ્સ નું મોનિટરિંગ કરવા માટે આવશ્યક હોય છે.

6) એજ્યુકેશન અબાઉટ હેલ્થ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ વ્યક્તિ તથા કમ્યુનિટી ને પ્રીવેન્ટીવ હેલ્થ પ્રેક્ટિસિસ, ન્યુટ્રીશન, હાઇજીન, સેનિટેશન તથા ડીસીઝ પ્રિવેન્શન સ્ટ્રેટેજીસ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ હેલ્થ કન્ડિશન માં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે હેલ્થ એજ્યુકેશન સેસન, વર્કશોપ તથા સેમીનાર ને ઓર્ગેનાઇઝ કરે છે.

7) નેશનલ હેલ્થ પ્રોગ્રામ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ અવેરનેસ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ નેશનલ હેલ્થ પ્રોગ્રામ તથા કંમ્પેઇનિંગ નું ઇમ્પ્લીમેન્ટ કરે છે જેનો મેઇન એઇમ એ,
  • સ્પેસિફિક હેલ્થ ઇસ્યુસ ને ઉદેશીને હોય છે જેમાં, ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવ,
  • ડિસીઝ ઇરાડીકેશન એફ્ટ્સ, ન્યુટ્રીશન સપ્લીમેન્ટેશન, તથા હેલ્થ અવેરનેસ વિશેની ઝુંબેશ ચલાવવામાં આવે છે.
  • તેઓ નેશનલ હેલ્થ પ્રાયોરિટીઝ વિશે અવેરનેસ ફેલાવે છે અને હેલ્થ ઇનિશિયેટિવ્સ માં કોમ્યુનિટી ના પાર્ટીશીપેશન ને એન્કરેજ કરે છે.
  • દરેક નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં મહત્વની કામગીરી હોય છે ક્લિનિકમાં નેશનલ હેલ્થ પ્રોગ્રામની લગતી સેવાઓ પ્રોવાઇડ કરવામાં આવે છે જેમ કે,
  • એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ,
  • મેલેરિયા,ડાયરિયા,લેપ્રસી, ઇમ્યુનાઇઝેશન, ટીબી કંટ્રોલ પ્રોગ્રામ,સપ્લીમેન્ટરી પ્રોગ્રામ લેબર દરમિયાન એમનોર્મલ કન્ડિશનમાં મધર ને વધારાની સેવાઓ માટે રિફર કરવું, તેને ફિમેલ હેલ્થ વર્કર , ઓક્ઝિલરી એન્ડ નર્સ મીડ વાઇફ કે મેડિકલ ઓફિસર પાસે પ્રાઇમરી હેલ્થ સેન્ટર મા રીફર કરવું.

8) રેફરલ સર્વિસીસ:

  • જ્યારે પેશન્ટને કોઇપણ સ્પેશિયાલિસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ ની જરૂરિયાત હોય અથવા કોઇપણ સ્પેસિફિક ડાયગ્નોસીસ કરવાની જરૂરિયાત હોય અને જો પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં તેની ફેસિલિટીઝ અવેલેબલ ન હોય તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ પેશન્ટ ને રીફર કરવા માટેનું પણ વર્ક કરે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ પેશન્ટની જરૂરિયાત પ્રમાણે તેને ઇમિડીએટલી રેફરલ સર્વિસીઝ પ્રોવાઇડ કરે છે જેના કારણે પેશન્ટની હેલ્થ કન્ડિશનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય તથા કોમ્પ્લિકેશન ને થતું પ્રિવેન્ટ કરી શકાય.

9) ટ્રેઇનિંગ ઓફ હેલ્થ ગાઇડ હેલ્થ વર્કરસ,લોકલ દાઇસ, એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ.

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ ટ્રેનિંગ પ્રોગ્રામને કંડક્ટ કરે છે જેમાં, કોમ્યુનિટી હેલ્થ વર્કર, ટ્રેડિશનલ બર્થ અટેન્ડન્સ, હેલ્થ આસિસ્ટન્ટ, તથા બીજા હેલ્થ કેર પર્સનલ્સ ને તેમની સ્કિલ તથા નોલેજને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે.
  • આ ટ્રેઇનિંગનો મેઇન એમ એ હેલ્થનું પ્રમોશન કરવું, ડીસીઝ નું પ્રિવેન્શન, મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, તથા બેઝિક મેડિકલ કેરમાં હેલ્થ કેર પર્સનલ્સ ની સ્કીલ નું ઇમ્પ્રુવમેન્ટ કરવું તે હોય છે.

10) બેઝિક લેબોરેટરી સર્વિસીસ:

  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ બેઝિક લેબોરેટરી સર્વિસિસ કંડક્ટ કરે છે જેમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, માઇક્રોસ્કોપિક ટેસ્ટ, યુરીન ટેસ્ટ વગેરે જેવા ટેસ્ટ કરવામાં આવે છે.
  • પ્રાઇમરી હેલ્થ સેન્ટર દ્વારા પ્રોવાઇડ કરવામાં આવતા આ બધા ફંકશન્સ દ્વારા કોમ્યુનિટીને પ્રિવેન્ટીવ, પ્રોમોટીવ, ક્યુરેટીવ કેર પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે કોમ્યુનિટી ના પીપલ્સનું ઓવરઓલ હેલ્થ કન્ડિશન ઇમ્પ્રુવમેન્ટ પરું થય શકે તથા તેની વેલ્બિંગ એ મેઇન્ટેન રહી શકે

OR

a) Define Demography. ડેમોગ્રાફી ની વ્યાખ્યા લખો.

Paper solution-3 1/9/2020 Q-1 (a)

b) Explain stages of Demographic cycle. ડેમોગ્રાફીક ચક્રના સ્ટેજીસ વિશે સમજાવો.

Paper solution-3 1/9/2020 Q-1 (b)

c) Discuss small family norms. નાના કુટુંબના ધોરણોની ચર્ચા કરો.

Paper solution-2 23/03/21 Q-1 (c)

Q-2 a) Explain major health problems in India. ભારતમાં થતી મુખ્ય આરોગ્ય સમસ્યાઓ સમજાવો.

Paper solution-4 14/9/21 Q-1 (a)

b) Write functions of UNICEF. યુનિસેફ ના કાર્યો લખો.

1.child health
‌યુનિસેફ એ ઘણા દેશોમાં વેક્સિન પ્રોડક્શન માટે સહાય પૂરી પાડે છે
‌યુનિસેફ એ વિલેજમાં રહેતા લોકોની ક્વોલિટી ઓફ લાઈફને ઈમ્પ્રુવ કરવા માટે પીવાનું પાણી અને ઘરગથ્થુ ઉપયોગમાં સેફ વોટર મળે તેના માટે એન્વાયરમેન્ટલ સેનીટેશન પ્રોગ્રામમાં હેલ્પ કરે છે.
‌હાલમાં માતા અને બાળકને પ્રાઇમરી હેલ્થ કેર મળી રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જેમાં ઇમ્યુનાઈઝેશન ઇન ફંડ એન્ડ યંગ ચીલીકેર ફેમિલી પ્લાનિંગ ના ફેમિલી હેલ્થના સેફ વોટર એન્ડ સેનિટેશનનો સમાવેશ થાય છે.

  1. Child nutrition
    યુનિસે ન્યુટ્રીશનને ઇમ્પ્રો કરવા માટે હાઈ પ્રાયોરિટી આપે છે જૂની સેફ એ 1950 માં ઓછા ખર્ચે પ્રોટીન યુક્ત ખોરાકના મિશ્રણ ના વિકાસ સાથે બાળ આહારને પૂરક બનાવીને પોષણમાં પ્રથમવાર મદદ કરી છે.
    FAO ના સહયોગથી યુનિસે સામુદાયિક વિકાસ, કૃષિ વિસ્તરણ, શાળા અને આરોગ્ય સેવાઓ જેવી ચેનલો દ્વારા એપ્લાય ન્યૂટ્રેશનલ પ્રોગ્રામમાં સહાયતા કરવાનું શરૂ કર્યું, જેથી કરીને ગ્રામીણ વિસ્તારને વધુ સારા બાળ પોષણ માટે જરૂરી ખોરાકનો વિકાસ કરવા અને ખાવા માટે પ્રોત્સાહન અને મદદ કરી શકાય.
    યુનિસેફ ભારતના વિવિધ ભાગોમાં આધુનિક ડેરી પ્લાન માટે સાધનો પણ પૂરા પાડે છે
  2. ફેમિલી એન્ડ ચાઈલ્ડ વેલફેર
    યુનિસેફનો મેન હેતુ ઘરની અંદર અને ઘરની બહાર ચિલ્ડ્રનની કેરને ઈમ્પ્રુવ કરવાનો છે જે પેરેન્ટ્સ એજ્યુકેશન ડે કેર સેન્ટર ,ચાઈલ્ડ વેલફેર એન્ડ યુથ એજન્સી એન્ડ વુમેન્સ ક્લબ દ્વારા કરવામાં આવે છે
    આ પ્રોગ્રામ હેલ્થ ,ન્યુટ્રીશન એજ્યુકેશન એન્ડ હોમ ઈકોનોમિક્સ ના વિસ્તરણ ના ભાગરૂપે હાથ ધરવામાં આવે છે
  3. એજ્યુકેશન યુનિસેફ એ યુનેસ્કોના સહયોગથી આરોગ્ય અને સ્વચ્છતા કામદારો શિક્ષક સહિતના બધા જ પર્સનની તાલીમ માટેનો ફંડપૂરો પાડે છે યુનિવર્સલ ઇમ્યુનાઈઝેશન ઈઝ બેસ્ટ પ્રિવેન્શન તે સૂત્ર પર ભાર મૂકે છે યુનિસેફ એ ટેકનિકલ સપ્લાય, ઇક્વિપમેન્ટ, ટેક્સ બુક માટેના પેપર, હેલ્થ ક્લિનિક ની મેડિસિન અને વિલેજમાં શુદ્ધ વોટર સપ્લાય માટે પાઇપ પણ પૂરા પાડે છે
    તે સરકારને માતા અને બાળ આરોગ્ય પોષણ સ્વચ્છ પાણી અને સ્વચ્છતા ના ક્ષેત્રોમાં સમુદાય આધારિત સેવાઓનું આયોજન વિકાસ વિસ્તરણ કરવામાં મદદ કરે છે
    તે નેચરલ ડિઝાસ્ટર માં બે વ્યક્તિઓ વચ્ચેના ઝઘડામાં અને એપિડેમિક ડીસીઝ માં મધર અને બાળકની હેલ્પ કરે છે
    તે ટીબી મેલેરિયા આંખના રોગો અને પ્રિવેન્ટ કરવા માટેના પ્રયત્નો કરે છે
    યુનિસેફ એ બાળકો માટેના વિવિધ કાર્યો અને બાળકના અધિકારો પરના સંમેલનને સમર્થન આપે છે અને તેના અમલીકરણમાં મદદ કરે છે
    યુનિસેફ એ બાળકોના સર્વાયવલમાં રક્ષણ અને વિકાસમાં મદદ કરતા કાર્યક્રમોને આવરી લે છે જેમ કે ઇમ્યુનાઈઝેશન ,ન્યુટ્રેશનલ હેબિટ ,ગ્રોથ મોનિટરિંગ ,હોમ બેસ્ટ મેનેજમેન્ટ, ડ્રીન્કિંગ વોટર, એન્વાયરમેન્ટ, ફીટીંગ પ્રેક્ટિસ ,સેનિટેશન એન્ડ એજ્યુકેશન ઓફ ગર્લ્સ વગેરે

OR

a) Write down the role of community health nurse in school health services. સ્કૂલ હેલ્થ સર્વિસીસમાં કમ્યુનીટી હેલ્થ નર્સની ભૂમિકા લખો.

આરોગ્ય નર્સનો શાળા આરોગ્ય કાર્યક્રમમાં મહત્વપૂર્ણ રોલ છે.તેઓ શાળા વિદ્યાર્થીઓની આરોગ્ય સેવાઓ અને કલ્યાણ માટે જવાબદાર હોય છે. તેમની મુખ્ય જવાબદારીઓ નીચે મુજબ છે:

  1. આરોગ્ય તપાસ અને મોનિટરિંગ:
    શાળામાં નર્સ દ્વારા વિદ્યાર્થીઓનું આરોગ્ય નિરીક્ષણ કરવામાં આવે છે, જેમ કે લેન્થ, વેઇટ , વિઝન એન્ડ યરીંગ સિસ્ટમની તપાસ, અને આવશ્યકતા મુજબ ઉપચાર આપવામાં આવે છે
  2. બિમારી અને તેનું નિવારણ:
    નર્સ આરોગ્ય સમસ્યાઓ વિશે શિક્ષણ આપે છે અને હેલ્થ એડુકેશન સેશન યોજે છે, જેમ કે સ્વચ્છતા, હમણાંની બીમારીઓ, અને ડીસીઝ નું પ્રિવેન્શન
  3. એમર્જન્સી સારવાર:
    વિદ્યાર્થીઓને ઈજાઓ કે તાત્કાલિક આરોગ્ય સમસ્યાઓના સમયે તરત સારવાર ઉપલબ્ધ કરાવવી.
  4. માનસિક સ્વાસ્થ્ય :
    નર્સ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિને તપાસ કરે છે તેના રિલેટેડ પ્રોબ્લેમ માં સહાય આપે છે વિશે જેમ ડિપ્રેશન એન્ઝાઈટી અન્ય પ્રોબ્લેમ
  5. માર્ગદર્શન:
    વિદ્યાર્થીઓને આરોગ્ય સંબંધિત પ્રશ્નો અને બાબતો પર માર્ગદર્શન આપવું અને તેમના માટે ઉપલબ્ધ સેવાઓ વિશે જાણકારી પ્રદાન કરવી.. જ્ઞાતિવિહિન આરોગ્ય પ્રોગ્રામ: નર્સ તેમના શાળા માટે આરોગ્ય સમૂહોને વિકસાવવાનું, જેમ કે સ્કૂલ સ્ક્રીનિંગ, ન્યૂટ્રિશન, અને શ્રેષ્ઠ આરોગ્ય નિયમો અંગે કામ કરે છે.

આ રીતે, સમુદાય આરોગ્ય નર્સ શાળાઓમાં શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સેવા પૂરી પાડે છે.
સમુદાય આરોગ્ય નર્સ શાળા આરોગ્ય કાર્યક્રમમાં વધુ વ્યાપક અને મહત્વપૂર્ણ ભૂમિકા બજાવે છે. તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારજનો માટે આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે અને સ્વસ્થ પ્રચાર કરે છે.

  1. વિદ્યાર્થીઓ માટે આરોગ્ય શિક્ષણ અને પ્રચાર:
    નર્સ વિદ્યાર્થીઓને શારીરિક સ્વાસ્થ્ય, પોષણ, સ્વચ્છતા, સાવચેતી અને દૈનિક જીવનશૈલી પર શિક્ષણ આપે છે.
    બીમારીઓ અને રોગચાળાઓથી બચવા માટે માર્ગદર્શન આપે છે, જેમ કે સ્વચ્છતા, આરોગ્યપ્રદ આહાર, વ્યાયામ, અને મનોવિજ્ઞાનિક સારું સ્વાસ્થ્ય.
    એડિક્શન જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરો પાડે છે.
  2. વૈદિક નિરીક્ષણ અને મેડિકલ મોનિટરિંગ:
    નર્સ શાળામાં નિયમિત આરોગ્ય સ્ક્રીનિંગ કરે છે, જેમ કે આઈ ઈયર અને માઉથની સમસ્યાઓ માટે સ્કેન કરે છે
    ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ પર નજર રાખી, જરૂરી સામાજિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપે છે.
  3. માયક્રોપ્લાનિંગ અને જાહેર આરોગ્ય:
    શાળાઓમાં હેલ્થ પ્રોગ્રામનું આયોજન કરી ડીસીસ સામે પ્રતિકાર માટેનું પ્લાનિંગ કરે છે હેલ્થ કેર માં હેલ્પ માટે શિક્ષક અને માતા-પિતાને તાલીમ આપે છે જેથી તેઓ બાળકના આરોગ્ય પર મોનિટરિંગ કરી શકે
    4.પ્રાઇમરી હેલ્થ કેર એન્ડ ઇમરજન્સી સારવાર
    નર્સ સ્કૂલમાં કોઈ તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી સમયે શરૂઆતની સારવાર પૂરી પાડે છે, જેમ કે એક્સિડેન્ટલ ઇન્જરી સિવ્યર બ્લીડિંગ, , કેન્સર સંબંધિત પ્રાથમિક નિદાન વગેરે.
    નર્સ ઘાયલ વિદ્યાર્થીઓ માટે યોગ્ય તબીબી સંસ્થાઓમાં મોકલવા માટે એક્ટિવ હોય છે.
  4. રેકોર્ડિંગ એન્ડ રિપોર્ટિંગ
    નર્સ આરોગ્ય રેકોર્ડ જાળવી રાખે છે, જેમાં વિદ્યાર્થીઓના પ્રાથમિક આરોગ્યનો ડેટા, રોગના હિસ્ટ્રી અને સારવારનો રેકોર્ડ હોય છે.
    આ ડેટા આરોગ્ય સેવાને સુવિધાવપૂર્ણ બનાવવા માટે મહત્વપૂર્ણ છે.
  5. આરોગ્ય પ્રોત્સાહન અને આરોગ્યને લગતા પ્રોજેક્ટ્સ:
    શાળાઓમાં આરોગ્ય સંબંધિત કાર્યક્રમો ચલાવવા માટે નર્સ પ્રેરણા આપે છે, જેમ કે “લોક તંદુરસ્ત જીવન માટે પ્રવૃત્તિ”, “સ્વચ્છતા અને સલામતી અભિયાન”, “પોષણ માટે અભિયાનો”, વગેરે.
    તેઓ વિદ્યાર્થીઓને આરોગ્ય માટે સજાગ કરે છે અને તેમના પર્યાવરણમાં આરોગ્યની રીતે રહી શકે તે માટે ચિંતાઓ અને વ્યવસ્થાઓ પ્રેરિત કરે છે
    આ રીતે, સમુદાય આરોગ્ય નર્સનો શાળા આરોગ્ય કાર્યક્રમમાં કામ કરવું એ વિદ્યાર્થીની શારીરિક, માનસિક, અને સામાજિક સાવચેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

b) Draw the health organization chart at state level – રાજય સ્તરે આરોગ્ય સંસ્થાનો ચાર્ટ દોરો.

સ્ટેટમાં સ્ટેટ મિનિસ્ટર ઓફ હેલ્થ તે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના હેડ હોય છે અને હેલ્થ સેક્રેટરી અને કમિશન ઓફ હેલ્થ અને જુદા જુદા ડાયરેક્ટર તેના અંડર માં કામ કરતા હોય છે તેનું પોતાનું એક પોલિટિકલ વિઝન હોય છે અને તે મુજબ હેલ્થ સેક્રેટરી તેમજ બહોળા પ્રમાણમાં આવેલો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ તે મુજબ કામ કરતો હોય છે

સ્ટેટ હેલ્થ ડાયરેક્ટર(State Health Directotate)

સ્ટેટ લેવલના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટની આ એક ટેકનિકલ વિંગ છે કે જેમાં હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના ડાયરેક્ટર તેના હેડ હોય છે જેના અંડરમાં પબ્લિક હેલ્થ અને હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર સર્વિસીસ તેમજ ફેમિલી પ્લાનિંગ સર્વિસિસ વગેરેની કામગીરી આવતી હોય છે તેને મદદ કરવા માટે ડેપ્યુટી ડાયરેક્ટર પણ હોય છે અને ગુજરાત જેવા સ્ટેટમાં આગળ રિઝ્યુનલ ડેપ્યુટી ડાયરેક્ટર પણ હોય છે જૂનું મુખ્ય કામ વા અને તેના માટે ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ માટે અને હેલ્થ એજ્યુકેશન માટે હોય છે
એટ સ્ટેટ લેવલ
⬇️
સ્ટેટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ સ્ટેટ હેલ્થ ડાયરેક્ટર

                 સ્ટેટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ
                          ⬇️ હેડેડ બાય
       મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર 
                          ⬇️
    ડેપ્યુટી મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર   
                            ⬇️
                      હેલ્થ સિક્રેટરી
                            ⬇️
                     ડેપ્યુટી સેક્રેટરી
                             ⬇️
               લાર્જ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ

➡️ સ્ટેટ હેલ્થ ડાયરેક્ટર
⬇️
હેડેડ બાય
⬇️
ડાયરેક્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમેલી વેલ્ફેર
⬇️
ડેપ્યુટી ડાયરેક્ટર
⬇️
આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ હેલ્થ
⬇️

  • રિજનલ એક્ટિવિટીઝ પબ્લિક હેલ્થ *ફંક્શનલએક્ટિવિટી
    એમસીએચ
    ન્યુટ્રીશન
    ટીબી
    ફેમિલી પ્લાનિંગ
    લેપ્રસી
    હેલ્થ એજ્યુકેશન

Q-3 Write short answer (any two)

a) Classify occupational hazards. ઓકયુપેશનલ હેઝાર્ડસનું વર્ગીકરણ કરો.

Paper solution-3 (1/9/2020) Q-1 (b)

b) Write down role of nurse in prevention and control of malaria. મેલેરિયાના નિવારણ અને નિયંત્રણમાં નર્સની ભૂમિકા વિશે લખો.

B) Role of CHN in prevention and control of malaria
મલેરિયાના prevention માટે CHN નો રોલ નીચે મુજબ છે,

  1. પોતાના area ના ANC, PNC અને infant ના blood smear collect કરવા તેમજ testing કરવા મોકલવા.
  2. preservative treatment પોતાના એરિયાના ફેમિલી માં પૂરી પાડવી.
  3. Positive test ने radical treatment આપવી.
  4. જરૂરી જરૂરીયાત વાળા case ને PHC કે CHC માં refer કરવા.
  5. Health education આપવું જેમાં ખાસ કરીને,
  • agent
  • host
  • environment
    વિશેની માહિતી આપવી.
    Host protection બાબતે સમજાવવુ.
    મચ્છર નો ઉપદ્રવ ઓછો કરવાના ઘરગથ્થુ પગલા વિશે
    સમજાવવુ.મચ્છરોને ઘરમાં આવતા અટકાવવા માટે લોકોને સમજૂતી આપવી.
    Mosquito net ના ઉપયોગ માટે લોકોને સમજાવવુ.
    Spraying વિશે લોકોને સમજાવું.
  1. Promotion of health
  2. Serious અને complicated disease management કરવું
  3. Mortality rate ઘટાડવા પ્રયત્ન કરવો. આમ nurse નો malaria ના prevention અને control બાબતે અગત્યનો role છે.
    A) spraying
    બે કે તેથી વધુ cases ધરાવતા area માં vector control ન થાય ત્યાં સુધી DDT spray કરવામાં આવે છે.
    1st spraying round ની effect ન થાય તો 3 round spraying ની ભલામણ કરવામાં આવે છે અને તેમ છતાં પણ effect ન થાય તો 6 week ના duration માં સિન્થેટિક pyrethroid વાયરીંગ નો spray કરવામાં આવે છે જેના દ્વારા malaria નો પ્રભાવ મોટાભાગે અટકી જાય છે.
    B) Servelence
    અમુક પ્રકારના ચોક્કસ એરિયામાં active અને passive servelence ચાલુ રાખવામાં આવે છે
    દર 75 years એક વાર survey કરવામાં આવે છે.
    Modified plan operation ની । key aliment છેSurvey દ્વારા blood smear અને exam કરવામાં આવે છે.
    C) Entomological assessment
    Entomological key તેનું direct assessment કરે છે.
    Area માં suspected case ના testing કરે છે તેમજ તે area માં જંતુનાશક proper medicine નક્કી કરવામાં આવે છે.
    D) Treatment
    આમાં ખાસ કરીને preservative અને radical treatment આપવામાં આવે છે.
    Radical treatment તરીકે effective case ને આપવામાં આવે છે.
    e)Follow up
    Medical treatment પૂરી થયા પછી ફરી blood smear લેવામાં આવે છે.
    Positive case માં એક વર્ષની અંદર monthly blood smear regular લેવામાં આવે છે.
    F) Health education
    Malaria control activities ні people j co- operation મળે તે માટે people માં awareness લાવવા માટે તેને જુદી જુદી method દ્વારા health education આપવામાં આવે છે.
    G) Reporting system
    દર બે week એ મલેરિયા ને લગતી કામગીરીનો અહેવાલ CHC ને પહોંચાડવાનો હોય છે.
    આવી ઇન્ફોર્મેશન જે તે એરિયાના M.O. પૂરી પાડે છે.
    CHC ના મોકલાયેલ report district health quarter માં મોકલવામાં આવે છે.
    ઉપરોક્ત દરેક કામગીરી modified plan operation દ્વારા કરવામાં આવે છે.

c) Describe temporary methods of family planning. ફેમીલી પ્લાનિંગ ની ટેમ્પરેરી પધ્ધતિઓનું વર્ણન કરો.

1.Barrier method
a.ફીઝીકલ મેથડ
મેલ કોન્ડમ :- તે થીન લેટેક્ષ અને પ્લાસ્ટિકની બનેલી સીથ છે કે જે સેક્સ્યુઅલ એક્ટ પહેલા પેનીસ પર ઇરેક્ટ કરવામાં આવે છે.ઈજાક્યુલેસન પછી તેને કેરફૂલી વિથડ્રો કરવામાં આવે છે અને સિમેન લીકેજ ન થાય તેવી રીતે ડિસ્પોઝ કરવામાં આવે છે.કોન્ડમ એક બેરિયર તરીકે કામ કરે છે કે જે સિમેનને વજાયનાના કોન્ટેક્ટમાં આવતા પ્રિવેન્ટ કરે છે.
ફિમેલ કોન્ડમ :- તે polyurethane બનેલું છે. બે રિંગ આવેલી હોય છે ,એક્સટર્નલ રીંગ સર્વિક્ષ ને કવર કરે છે અને ઈનટર્નલ રીંગ vagina ને કવર કરે છે.તે સિલિકોન થી prelubricated હોય છે.
Diaphragm :- તે એક સિન્થેટિક રબર અને પ્લાસ્ટિકનું બનેલું મટીરીયલ છે, જેનો ડાયામીટર 5 થી 10 cm હોય છે.તે ફિમેલ દ્વારા યુઝ કરવામાં આવે છે.તેમાં પરમિસાઈડલ જેલી હોય છે ફીમેલ દ્વારા તેને ઇન્ટરકોશ પહેલા વિયર કરવામાં આવે છે.

વજાઈનલ સ્પંજ :- તે એક સ્મોલ ડિવાઇસ છે કે જેપોલી યુરેથેન નું બનેલું છે.તે ડાયાફરામ કરતા ઓછું ઇફેક્ટિવ છે અને તેનો ફેલિયર રેટ વધારે છે.
b.કેમિકલ મેથડ
કેમિકલ કોન્ટ્રાસેપસન ને વજાઇના માં પ્લેસ કરવામાં આવે છે.તેમાં કેમિકલ પ્રેઝન્ટ હોય છે કે sperm ને ડીસ્ટ્રોય કરે છે.
કેમિકલ ડિવાઇસની ટોટલ ચાર કેટેગરી છે ;
-ટેબલેટ ફોમ , foam aerosol
-ક્રીમ, જેલી ,પેસ્ટ
-suppositories
-soluble films
c.કમબાઈન મેથડ
તેમાં કોન્ડમની સાથે કેમિકલ કોન્ટ્રાસેપ્શનનો પણ કમ્બાઇન યુઝ કરવામાં આવે છે,તેને combined ડિવાઇસ કહેવામાં આવે છે.કે જે પ્રેગનેન્સી ની અગેન્સ્ટ માં ડબલ પ્રોટેક્શન આપે છે.
2.IUCD – આઈ.યુ.સી.ડી
ઇન્ટ્રોડક્શન

  • ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ એ T શેપ નું સ્મોલ તથા ફ્લેક્સિબલ ડિવાઇસ છે કે જે પ્રેગ્નેન્સી પ્રિવેન્ટ કરવા માટે યુટેરાઇન કેવીટીમાં ઇન્સર્ટ કરવામાં આવે છે.
  • ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ (IUCDs) એ લોંગ ટર્મ કોન્ટ્રાસેટીવ તરીકે ની પોપ્યુલર મેથડ છે જેનો ફેમેલી વેલફેર પ્રોગ્રામ માં તેમની ઇફેક્ટીવનેસ ના કારણે ઇન્વોલ્વમેન્ટ થાય છે.
    ગ્રાફેન બર્ગ દ્વારા જર્મનીમાં 1929 માં ગ્રાફિનબર્ગ રીંગ યુઝ કરવામાં આવી હતી ત્યારબાદ ઘણા જુદા જુદા પ્રકારની ડિવાઇસીસ ની શોધ થઇ હતી જેને મેઇન્લી બે ભાગમાં વહેંચવામાં આવે છે.
    જેમાં,
    1) Copper iucd
    ડિસ્ક્રિપ્શન: પ્લાસ્ટિક અને કોપરનું બનેલું હોય છે. કોપર સ્પરમીસાઇડલ તરીકે કામ કરે છે, અને ફર્ટિલાઇઝેશન ને અટકાવે છે.
    ડ્યુરેશન સ્પેસિફિક ટાઇપ પર આધાર રાખી ને, 5–10 વર્ષ માટે ઇફેક્ટીવ હોય છે.
    ઉદાહરણો: કોપર T 380A, મલ્ટિલોડ 375.2) dominal IUCD (LNG-IUD)
    ડિસ્ક્રિપ્શન: પ્લાસ્ટિકનું બનેલું હોય છે અને લેવોનોર્જેસ્ટ્રેલ રિલીઝ છે, જે સર્વાઇકલ મ્યુકસ ને થીક કરે છે, સ્પર્મ ને અટકાવે છે અને યુટેરાઇન લાઇનિંગ ને થીન કરે છે.
    ડ્યુરેશન 3-5 વર્ષ માટે અસરકારક.
    ઉદાહરણો: મિરેના, સ્કાયલા, લિલેટા, કાયલીના.
    ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇસ માં નીચે મુજબની કોન્ટ્રાસેટીવ ડિવાઇસ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
    1)lippes loop
    2) CUT 200 в
    3)CuT 380 A,
    4) Multiload Cu 250,
    5) Multiload 375,
    6)progesttasert,
    7) Levonorgestrel IUCD.
    1)lippes loop:
  • લિપીસ લુપ એ ફર્સ્ટ જનરેશન ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ છે લિપીસ લૂપ એ પોલીઇથીલીન માંથી ફોર્મ થાય છે.
    અને તે ડબલ એસ (S) શેપનું હોય છે અને નાયલોનનો થ્રેડ એ તેની સાથે અટેચ થયેલો હોય છે કે જે વજાઇનામાં રહે છે, કે જે લૂપને ઇન્ટ્રાયુટેરાઇન કેવીટીમાંથી રીમુવ કરવામાં મદદ કરે છે. તે ચાર સાઇઝમાં એટલે કે,A,B,C એન્ડ D માં અવેઇલેબલ હોય છે.
  • લિપીસ લુપ એ નોનટોક્સિક, રીલાયેબલ તથા સ્ટેબલ હોય છે. તે યુટેરાઇન વોલ ને પર્ફોરેશન પણ કરી શકે છે. તેમાં થોડા અમાઉન્ટમાં બેરીયમ5 પ્રેઝન્ટ હોય છે જેના કારણે તે એક્સરે માં વિઝીબલ હોય છે પરંતુ હાલમાં તેનો યુઝ થતો નથી.
    2) CU T 200 В:
  • CU T 200 B એ વાઇડલી યુઝ થતી મેડીકેટેડ ડિવાઇસ છે. જેમાં 215 sq mm સરફેસ એરીયા ધરાવતો કોપર વાયર એ ડિવાઇસના વર્ટિકલ સ્ટેમ ની રાઉન્ડમાં વીંટળાયેલ હોય છે.
  • ટી- આકારના ડિવાઇસ નું સ્ટેમ એ પોલિઇથિલિન ફ્રેમ થી બનેલું છે.તેમાં પોલિઇથિલિન એક મોનોફિલામેન્ટ છે જે વર્ટિકલ સ્ટેમ ના અંતમાં બંધાયેલ છે.
  • આ ડિવાઇસ એ 4 યર્સ બાદ રીમુવ કરવામાં આવે છે.
  • Cut 200 B એ 120 mg કોપર ધરાવતો 200 sq mm સરફેસ વાયર ધરાવે છે અને 3 વર્ષ પછી દૂર કરવામાં આવે છે3)CuT 380 A:
  • CUT 380 A તે ગવર્મેન્ટ સપ્લાય CUT 380 A છે. તેમાં ટી શેપ ડિવાઇસ સાથે બે સોલિડ કોપર સ્લીમ્સ ટ્રાન્સવર્સ આર્મ અને કોપર વાયર વર્ટિકલ સ્ટેમ ઉપર હોય છે.
  • કોપરનો ટોટલ સરફેસ એરીયા એ 380 Sq mm જેમા 314 mm ઉપર વાયર અને 33 sq mm દરેક કોપરસ્લિવ પર હોય છે. તેમાં મોનોફિલામેન્ટ વાઇટ થ્રેડ હોય છે.
    તે આશરે 10 વર્ષ સુધી ઇફેક્ટિવ રહે છે.
    4) Multiload Cu 250:
  • ડિવાઇસ એ એપ્લીકેટર સાથે સ્ટરાઇલ પેકેટમાં અવેઇલેબલ હોય છે. તેમાં ઇન્ટ્રોડ્યુસર કે પ્લન્જર અવેઇલેબલ હોતું નથી.
  • ડિવાઇસ એ એક વર્ષના સમયગાળા દરમિયાન દરરોજ 60–100 μg કોપરનું રિલીઝ કરે છે. ડિવાઇસ ને 3 વર્ષ પછી બદલવાનું હોય છે.
    5) Multiload 375: તેના વર્ટિકલ સ્ટેમ ની આસપાસ 375 mm² તાંબાના વાયર નો સપાટી વિસ્તાર છે. રિપ્લેસમેન્ટ દર 5 વર્ષે હોય છે
    6)progesttasert: પ્રોજેસેટ્રોન (38 Mg) ના માઇક્રો
    ક્રિસ્ટલ ધરાવતો બાયોએક્ટિવ કોર પ્લાસ્ટિક ની દિવાલની અંદર બંધાયેલ છે જે દરરોજ લગભગ 65 μg પ્રોજેસ્ટ્રોજન યુટેરાઇન ની કેવીટી માં રિલીઝ કરે છે. ડેપોમાંથી રિલીઝ માત્ર એક વર્ષ માટે ચાલુ રહે છે. આમ, તેને એક વર્ષ પછી રિપ્લેસ કરવુ જોઇએ.7) Levonorgestrel IUCD:
    આ ટી- આકારનું ડિવાઇસ છે
    સ્ટેમ ની આજુબાજુ પોલિડાઇમેથિલસિલોક્સેન મેમ્બરેન એ સ્ટીરોઇડ ના રિઝરવિયર તરીકે કામ કરે છે. લેવોનોર્જેસ્ટ્રેલની કુલ માત્રા 52mg છે જે 20 μg/ ડે ના દરે રિલીઝ થાય છે. આ ડિવાઇસ એ દર 5 વર્ષે રિપ્લેસ હોય છે.
  • >મિકેનિઝમ ઓફ એક્શન
    1) હોર્મોનલ IUD કોપર આયનો રિલીઝ કરે છે, સ્પર્મ માટે અગમ્ય વાતાવરણ બનાવે છે. સ્પર્મ દ્વારા એગ્સ નું ફર્ટિલાઇઝ થતા પ્રિવેન્ટ કરે છે. જો ફર્ટિલાઇઝેશન થાય તો ઇમ્પ્લાન્ટેશન અટકાવી શકે છે.
    2) હોર્મોનલ IUD
    સર્વાઇકલ મ્યુકસ ને થીક કરવા માટે લેવોનોર્જેસ્ટ્રેલ રિલીઝ કરે છે, સ્પર્મ ને યુટ્રસ મા એન્ટર થતા પ્રિવેન્ટ કરે છે. એન્ડોમેટ્રાયલ ગ્રોથ ને સપ્રેઝ કરે છે, યુટેરાઇન કેવીટી ની લાઇનીંગ ને ઇમ્પ્લાન્ટેશન માટે અનસ્યુટેબલ બનાવે છે. કેટલીક ફિમેલ માં ઓવ્યુલેશન ને પાર્શીયલી રીતે સપ્રેઝ કરી દે છે.
    બેનિફિટ્સ
    અસરકારક: પ્રેગ્નેન્સીને પ્રિવેન્ટ કરવામાં 99% થી વધુ અસરકારક.
    લોંગ લાસ્ટિંગ: ઘણા વર્ષો સુધી કોન્ટ્રાસેટીવ તરીકે વર્ક કરે છે.
    રિવર્સીબલ: દૂર કર્યા પછી ફર્ટિલાઇઝેશન ઝડપથી પાછી આવે છે.કન્વિનીયન્સ : ઇન્સર્ટ કર્યા પછી થોડી જાળવણી ની જરૂર છે.
    કોસ્ટ ઇફેક્ટિવ: ઇકોનોમિકલ રિતે પરવળી શકે તેવી હોય છે.
    ઇન્સરશન એન્ડ રિમુવલ
    ઇન્સરશન: ટ્રેઇન્ડ હેલ્થ કેર પર્સનલ દ્વારા કરવામાં આવે છે.
    સામાન્ય રીતે મેન્સ્ટ્રુએશન પિરિયડ દરમિયાન અથવા કોઇપણ સમયે પ્રેગ્નેન્સી ને રુલઆઉટ કરી શકાય છે.
    પ્રોસીઝર મા સર્વિક્સ દ્વારા યુટેરાઇન કેવીટી મા IUD ઇન્સર્ટ કરવામા આવે છે.
    રિમુવલ હેલ્થકેર પ્રોવાઇડર દ્વારા કોઇપણ સમયે કરી શકાય छे.
    ફર્ટિલાઇઝેશન સામાન્ય રીતે રિમુવ કર્યા પછી ઇમીડીએટલી રિટર્ન થાય છે.
    કોમન સાઇડ ઇફેક્ટ ઇન્ટ્રોડક્શન કરતી સમયે તથા કર્યા બાદ કેમ્પિંગ પેઇન થવું.
    ઇરરેગ્યુલર બિલ્ડિંગ તથા સ્પોર્ટ્સ થવું સ્પેશિયલી ફર્સ્ટ મન્થ દરમિયાન.
    હેવી મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ થવું.
    હોર્મોનલ IUD સાથે પીરિયડ્સ ઓછા થવા અથવા મિસ્ડ થય જવા.
    3.Hormonal method
    A.ઓરલ પીલ્સ
  • કમબાઈન પીલ્સ
    -માલા એન , i.e.નોરએથીસ્ટેરોન એસીટેટ + ઈથીનિલએસ્ટ્રોડીયોલ
    -માલા ડી ,i.e. D નોરજેસ્ટ્રોલ + ઈથિનીલએસ્ટ્રોડિયલ
  • મીની પીલ્સ
    તેમાં ખાલી પ્રોજેસ્ટિન કન્ટેન હોય છે.i.e.norethistterone + levonorgestrol
  • combined pills
    મેનસ્ટૃવલ સાયકલ ના પાંચમા દિવસથી સ્ટાર્ટ કરવામાં આવે છે અને 21 દિવસ સુધી કંટીન્યુ કરવામાં આવે છે.તેને રેગ્યુલરલી લેવામાં આવે છે.

Q4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)

a) ASHA – આશા

Paper solution-3 Q-2(2)

b) Sources of vital statistics – સોર્સીસ ઓફ વાયટલ સ્ટેટેસ્ટીકસ

Paper solution -4 (14/9/21 ) Q-1(b)

c) Elements of Primary Health Care – પ્રાથમિક આરોગ્ય સંભાળના ઘટકો

Paper solution-2( 23/3/21) Q-2(a)

d) Bhore Committee – ભોર કમિટિ

Paper solution -2 (23/3/21) Q-2 (c)

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)

a) Health – આરોગ્ય

1948 માં W.H.0 (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એવ હેલ્થ ની ડેફિનેશન આપેલ છે, જે નીચે પ્રમાણે છે.
” હેલ્થ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત હોય અને તેને કોઈપણ જાત નો રોગ કે ખોડ-ખાંપણ ન હોય તેને હેલ્થ કહે છે “
As per WHO
“Health is a state or complete physical, mental, social and spiritual well being and not merely an absence of disease or infirmity.”

b) Rehabilitation – પુનવસન

કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માં રિહેબિલિટેશન નો અર્થ એ છે કે કોઈ પર્સન ફેમિલી અથવા તો કોમ્યુનિટી ને કોઈપણ એકસીડન્ટ અથવા ઇન કેપેબીલીટી પછી તેમના ગુડ ફિઝિકલ મેન્ટલ સોશિયલ અને ઇકોનોમિકલ વર્કના સ્તર પર પાછા લઈ આવવું. આ પ્રક્રિયા મેડિકલ સાયકોલોજીકલ અને સામાજિક સોશિયલ સહાયથી પર્સન ને તેની નોર્મલ લાઈફ સ્ટાઈલ ની અંદર પાછું લાવવામાં આવે છે.છે.

c) Occupational Health – વ્યાવસાયિક સ્વાસ્થ્ય

  • એક્યુપેશન હેલ્થ એ પબ્લિક હેલ્થ ની બ્રાન્ચ છે જે ફિઝીકલ, કેમીકલ, બાયોલોજીકલ, અર્ગનોમિક અને સાયકોલોજિકલ ફેક્ટર્સ સહિત વર્કપ્લેસ ને લગતા હેલ્થ રિસ્ક નુ આઇડેન્ટિફિકેશન, ઇવાલ્યુએશન અને કંટ્રોલ સાથે સંબંધિત છે.તેનો હેતુ ઓક્યુપેશનલ ડિસીઝ, ઇન્જરી અને એક્સીડન્ટ ને અટકાવીને તમામ ઓક્યુપેશનલ વર્કર ની હાઇએસ્ટ ડિગ્રી મા ફિઝીકલ, મેન્ટલ અને સોસિયલ વેલ્બીંગ ને પ્રમોટ કરવુ અને તેને મેઇટેઇન રાખવુ તે હોય છે.
  • ઓક્યુપેશનલ હેલ્થ નો જનરલ એઇમ એ બધાજ ઓક્યુપેશન માં વર્કસ ના હાઇએસ્ટ ડિગ્રી ની ફિઝિકલ,મેન્ટલ અને સોશિયલ વેલ્બીંગ ને પ્રમોશન કરવુ અને તેનુ મેઇન્ટેનન્સ કરવુ,
  • હેલ્થ ને એડવસૅ ફેક્ટર્સ ના પરિણામે રિસ્ક થી તેમના એમ્પ્લોઇ માં વર્કર્સ નું પ્રોટેકશન કરવુ વર્કર્સ ને તેમની ફિઝીકલ અને સાયકોલોજિકલ નીડ ને અનુરૂપ ઓક્યુપેશનલ એન્વાયરમેન્ટ માં મૂકવું અને તેનુ મેઇન્ટેનન્સ કરવુ.

d) Pandemic – પેન્ડેમીક

પેન્ડેમિક એટલે કે એવી બીમારી છે આખા વર્લ્ડ વાઈડ ફેલાયેલી હોય જેમાં પીપલ એ ખૂબ મોટી સંખ્યામાં તે ડીઝીઝથી સંક્રમિત થયેલા હોય અને તે બીમારી જલ્દીથી પીપલની અંદર ફેલાયેલી હોય તેને મિક્સ કહે છે
Ex. કોવિડ 19 બીમારી

e) Target couple – ટારગેટ કપલ

ટારગેટ કપલ ટાર્ગેટ કપલ એટલે એવા કપલ કે જેમને 2 થી 3 લાઇવ ચાઇલ્ડ હોય અને તેમને ફેમિલી પ્લાનિંગ વિશે હાઇલી મોટીવેટ કરવાની જરૂરિયાત હોય તેમને ટાર્ગેટ કપલ કહેવામાં આવે છે.

f) Family welfare -ફેમીલી વેલફેર

ફેમિલી વેલફેર નો અર્થ એ છે કે ફેમિલીના મેમ્બર્સની ટોટલ ફેસિલિટીઝને ધ્યાનમાં રાખીને તેમની ફિઝિકલ મેન્ટલ સોશિયલ અને ઇકોનોમિકલ સુવિધાઓને ઇમ્પ્રુવ કરવા માટે ના પ્રોગ્રામ નો સમાવેશ કરવામાં આવે છે આ આ પ્રોગ્રામ પીપલના લીવિંગ સ્ટાન્ડર્ડ ને એજ્યુકેશનને અને ઇકોનોમિકલ પ્રોટેકશનના હેતુથી ઈમ્પ્રુવ કરવા માટેનો હોય છે.

g) Community – કોમ્યુનિટી

A community can be described as a group of persons who socially interact because of shared goals and interests (McEwen & Nies, 2019).
સમુદાયને વ્યક્તિઓના જૂથ તરીકે વર્ણવી શકાય છે જેઓ વહેંચાયેલા લક્ષ્યો અને રુચિઓને કારણે સામાજિક રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે(McEwen & Nies, 2019).
(2) All the people who live in a particular place, area, etc. when considered as a group
એક જૂથ તરીકે ગણવામાં આવે ત્યારે ચોક્કસ સ્થાન, વિસ્તાર, વગેરેમાં રહેતા તમામ લોકો
(3) A group of people with a common characteristic or interest living together within a larger society.

h) Infertility વંધ્યત્વ

ઇનફર્ટીલીટી તે એક મેડિકલ કન્ડિશન છે કે જેમાં
1 યર અથવા તેના કરતાં પણ વધારે સમયથી રેગ્યુલર તથા અનપ્રોટેકટેડ કોઇટસ કરવા છતા પણ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામા ઇનએબિલિટી હોય તો આવી કન્ડિશન ને ઇનફર્ટીલીટી કહેવામા આવે છે.
તે વિશ્વભરના આશરે 10–15% કપલ્સ ને અફેક્ટ કરે છે. ઇનફર્ટીલીટી એ મેલ, ફિમેલ અથવા બંને ને અફેક્ટ કરતા વિવિધ ફેક્ટર ના કારણે હોય શકે છે, અને તે ટેમ્પરરી અથવા પર્મનેન્ટ હોય શકે છે.
ટાઇપ ઓફ ઇન્ફર્ટિલિટી
ઇન્ફર્ટિલિટી ના સામાન્ય રીતે બે ટાઇપ પડે છે.

  • 1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી,
  • 2) સેકન્ડરી ઇનફર્ટિલિટી
    1) પ્રાઇમરી ઇનફર્ટિલિટી: તે એવા પેશન્ટ ને સૂચવે છે જે એક પણ વખત પ્રેગ્નેન્સિ કન્સિવ કરી શક્યા ન હોય.
    2) સેકન્ડરી ઇનફર્ટિલિટી: આમા, પ્રિવ્યસ પ્રેગ્નન્સી કન્સિવ
    થયેલ ઇન્ડિકેટ કરે છે પરંતુ ત્યારબાદ પ્રેગ્નેન્સિ કન્સિવ કરવામાં ફેઇલ્યોર થાય તેને સેકન્ડરી ઇન્ફર્ટીલીટી કહેવામા આવે છે.

Q-6(A) Fill in the blanks- ખાલી જગ્યા પુરો.

1.The full form of VVM is…… Vaccine Vial Monitor
વીવીએમ નુ આખુ નામ….. છે વેક્સિન વાઇલ મોનિટર

2…….,..month is known as antimalarial month. June
………માસ એ એન્ટીમેલેરીઅલ માસ તરીકે ઓળખાય છે. જૂન

3.National rural health mission was launched on……… 12th April 2005
નેશનલ રૂરલ હેલ્થ મિશન………..ના દિવસે લોન્ચ કરવામાં આવ્યો. 12 એપ્રિલ, 2005

4.NSV stands for……. Non-Scalpel Vasectomy
એનએસવી નુ આખુ નામ…………છે. નૉન-સ્કેલ્પલ વાસેક્ટોમિ

5.International nurses day celebrated on………… 12th May
ઈન્ટરનેશનલ નર્સિસ ડે…………દિવસે ઉજવાય છે. 12 મે

(B) True or False – ખશ ખોટા જણાવો. ❌✅

1.The judicial organ of the gram sabha is Nyay Panchayat.
ગ્રામ્ય સભાનું ન્યાયિક અંગ ન્યાય પંચાયત છે. ✅ કારણ: Nyay Panchayat is the judicial organ of the Gram Sabha, responsible for resolving minor disputes at the village level.-ગ્રામ્ય સભાનું ન્યાયિક અંગ ન્યાય પંચાયત છે, જે ગામના સ્તરે નાની-મોટી વિવાદો ઉકેલવા માટે જવાબદાર છે.

2.Indian red cross society was established in 1920. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ૧૯૨૦ માં સ્થાપવામાં આવી હતી. ✅ કારણ: The Indian Red Cross Society was established in 1920 under the Indian Red Cross Society Act to provide humanitarian services.-ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 1920માં સ્થાપિત થઈ હતી અને તે માનવતાવાદી સેવાઓ પૂરી પાડે છે.

3.Census is taken every nine years. વસ્તી ગણતરી દર નવ વર્ષે કરવામાં આવે છે.❌ કારણ: The census in India is conducted every ten years to collect demographic and other statistical data.-ભારતમાં વસ્તી ગણતરી દર દસ વર્ષે કરવામાં આવે છે, જે લોકસાંખ્યિક અને અન્ય આંકડાકીય ડેટા એકત્રિત કરે છે.

4.380A device provides protection Copper-T for five years.
કોપર-ટી ૩૮૦ એ પાંચ વર્ષ સુધી રક્ષણ આપે છે.❌કારણ: The Copper-T 380A device provides protection for up to 10 years, making it a long-term contraceptive method.કોપર-ટી 380A ઉપકરણ 10 વર્ષ સુધી રક્ષણ આપે છે, જે લાંબા ગાળાનું ગર્ભનિરોધક સાધન છે.

5.Vitamin A administration is initiated at the age of 9 months.
વિટામીન-એ ૯ માસની ઉંમરથી આપવામાં આવે છે.✅કારણ: The first dose of Vitamin A is given at 9 months along with the measles vaccine to prevent Vitamin A deficiency and associated complications.-વિટામિન Aની પહેલી ડોઝ 9 મહિનાની ઉંમરે મિસલ રસી સાથે આપવામાં આવે છે જે વિટામિન Aની ઊણપ અને સંબંધિત સમસ્યાઓને ટાળે છે.

(C) Multiple Choice Questions – નીચેના માંથી સચો વિકલ્પ લખો.

1.Essential obstetrical care and emergency obstetrical care are mportant components એસેન્સિઅલ ઓબ્સ્ટેટ્રિકલ કેર અને ઈમરજેન્સી ઓબ્સ્ટેટ્રિકલ કેર કોના અગત્યના ઘટકો છે.

a) National family planning programme

b) 20 point programme

c) RCH programme RCH પ્રોગ્રામ

કારણ: Essential and emergency obstetrical care are critical components of the Reproductive and Child Health (RCH) programme, aimed at improving maternal and child health outcomes.-પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ (RCH) માં માતાના અને બાળકોના આરોગ્યમાં સુધાર માટે અત્યાવશ્યક અને તાત્કાલિક ઓબ્સ્ટેટ્રિકલ કેર સામેલ છે.

d) None of these

2.BCG vaccine is used to prevent – બીસીજી ની રસી આના રક્ષણ માટે અપાય છે.

a) Polio

b) T.Bટી.બી.

કારણ: The Bacillus Calmette-Guerin (BCG) vaccine is specifically used to protect against tuberculosis (T.B), particularly in children. બેસિલસ કેલમેટે-ગ્યુરિન (BCG) રસી ખાસ કરીને ટી.બી. સામે રક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, ખાસ કરીને બાળકોમાં.

c) Hepatitis

d) All of above

3.World Health Day is celebrated on – વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી આ દિવસે કરવામાં આવે છે.

a) 1″ December

b) 12th May

c) 30th June

d) 7th April7 એપ્રિલ

કારણ: World Health Day is celebrated annually on 7th April to mark the founding of the World Health Organization (WHO) in 1948.-વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)**ની 1948 માં સ્થાપના યાદ કરવા માટે 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

4.Cold chain should be maintained for preservation of- ની જાળવણી માટે કોલ્ડ ચેઈન જાળવી રાખવી જોઈએ.

a) Vaccinesરસી

કારણ: Cold chain systems are essential for maintaining the potency of vaccines by keeping them at the recommended temperatures from production to administration.- રસીના પોટન્સી જાળવવા માટે ઠંડકની જાળવણી સિસ્ટમ આવશ્યક છે, જેથી ઉત્પાદનથી લઈને વપરાશ સુધી યોગ્ય તાપમાને રાખી શકાય.

c) Blood transfusion

b) Ampules

d) Costly Injections

5.The mid-day meal programme is an integral part of- મીડ ડે મીલ પ્રોગ્રામ એ આનો અભિન્ન ભાગ છે.

a) Special nutrition Programme

b) Applied nutrition programmeએપ્લાઈડ ન્યુટ્રિશન પ્રોગ્રામ

કારણ: The mid-day meal programme, aimed at improving the nutritional status of school children, is part of the Applied Nutrition Programme.-મિડ-ડે મીલ પ્રોગ્રામ, જે શાળા બાળકોના પોષણ સ્થિતિમાં સુધાર માટે છે, તે એપ્લાઈડ ન્યુટ્રિશન પ્રોગ્રામનો ભાગ છે.

c) Supplementary feeding programme

d) Feeding for specific deficiency

Published
Categorized as GNM-T.Y.CHN-II-PAPERS, Uncategorised