Q-1 a) Define cancer. કેન્સરની વ્યાખ્યા આપો.
b) Enlist warning signs of cancer. કેન્સરના ભયજનક ચિહ્નનો લખો.
c) Describe treatment modalities of cancer. કેન્સરની ઉપચાર પધ્ધતિઓ વર્ણવો.
OR
a) What is myocardial infarction? માયોકાર્ડિયલ ઈનફાર્કશન એટલે શું?
b) Write down signs and symptoms of myocardial infraction. માયોકાર્ડિયલ ઈનફાકેશનના ચિહ્નનો અને લક્ષણો જણાવો.
c) Describe medical and nursing management of myocardial infraction. માયોકાર્ડિયલ ઈનફાર્કશનનું મેડિકલ અને નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.
Q-2 a) Describe angina pectoris. એન્જાઈના પેક્ટોરીસ વિશે વર્ણવો.
b) Describe sickle cell anemia. સીકલ સેલ એનીમિયા વિશે વર્ણવો.
OR
a) Describe eye bank. આંખની બેંક વિશે લખો.
b) Explain blindness control programme. બ્લાઈન્ડનેસ કન્ટ્રોલ પ્રોગામ વિશે લખો.
Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપયા બે ).6+6-12
a) Explain osteoarthritis -સંધિવા વિશે સમજાવો
b) Explain radiotherapy – રેડ્યોથેરાપી વિશે સમજાવો
c) Explain chemotherapy – કીમોથેરાપી વિશે સમજાવો
Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)12
a) Mastitis – માસ્ટાઈટીસ
b) Causes of burns – દાઝવાના કારણો
c) Bone marrow transplantation – બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન
d) Types of fracture – ફેક્ચારના પ્રકારો
Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)12
a) Neoplasia – નિયોપ્લાસિયા –
b) Phlebotomy – લેબોટોમી
c) Subluxation – સબલક્ષેશન
d) Blepharitis – બ્લેફેરાઈટીસ
e) Aneurysm – એન્યુરિઝમ
f) Gynecomastia – ગાયનેકોમાસ્ટીયા
g) Burns – બર્ન્સ
h) Entropion – એન્ટ્રોપિયન
6 (A) Fill in the blanks – ખાલી જગ્યા પુરો.05
1.Normal intra ocular pressure is ……… નોરમલ ઈન્ટ્રા ઓકયુલર પ્રેશર ……….હોય છે. (IOP) સામાન્ય રીતે 10 થી 21 mmHg
2.Normal blood pressure is…….. સામાન્ય બ્લડ પ્રેશર …………હોય છે. 120/80 mmHg
3.Energy used in defibrillator is…… ડીફીબ્રીલેટરમાં ……..કેલરી શક્તિ વાપરવામાં આવે છે. 200 થી 360 જુલ (Joules)
4.Tracheostomy is done between…….. tracheal ring. ટ્રેકપોસ્ટોમી……… ટ્રેકીયલ રિંગની વચ્ચે કરવામાં આવે છે. 2nd અને 4th
5…….. nerve is responsible for olfaction.
……….ચેતા સુંઘવા માટે જવાબદાર છે. ઓલ્ફેક્ટરી નર્વ (Olfactory Nerve)
(B) True or False – ખરા ખોટા જણાવો.
1.Second degree burns does not have pain. સેકન્ડ ડીગ્રી બર્નમાં દુખાવો થતો નથી. ❌
2.Allergy test should be done before administration of penicillin. પેનિસીલીન આપતા પહેલા એલર્જી ટેસ્ટ કરવું જરૂરી છે. ✅
3.Tonometer is used for IOP measuring. ઈન્ટ્રા ઓકયુલર પ્રેશર માપવા માટે ટોનોમીટર વાપરવામાં આવે છે. ✅
4.Cancer can be cured after metastasis. મેટાસ્ટેસિસ થયા બાદ કેન્સર મટી શકે છે. ❌
5.AIDS can be cured: એઈડ્સ મટી શકે છે. ❌
(C) Match the following – નીચેના જોડકા જોડો.
A B
1.Cyclone વાવાઝોડું 1.Antibiotic એન્ટીબાયોટીક
2.To prevent blood clot બ્લડને જામતું અટકાવે 2.Streptokinase સ્ટ્રેપ્ટોકાઈનેઝ
3.Bomb blast બોમ્બમારો 3.Man-made disaster માનવ સર્જીત આપત્તિ –
4.Thirombolytic થ્રોમ્બોલાયટીક 4.Streptomycin સ્ટ્રેપ્ટોમાયસીન
5.Heparin હીપેરીન 5.Natural disaster. કુદરતી આપત્તિ
6.For blood clotting લોહીને જામવા માટે