ATTENTION (અટેન્શન) :
Introduction (ઇન્ટ્રોડક્શન):
Definition (ડેફીનેશન):
Nature of attention (નેચર ઓફ અટેન્શન):
Type of attention (ટાઈપ ઓફ અટેન્શન):
અટેન્શનના મુખ્યત્વે બે ટાઈપ પડે છે :
1) involuntary / non volitional attention (ઇનવોલેન્ટરી / નોન વોલીસનલ અટેન્શન)
2) voluntary / volitional attention (વોલેન્ટેરી / વોલીસનલ અટેન્શન)
1) Involuntary / nonvolitional attention (ઇનવોલેન્ટરી / નોન વોલીસનલ અટેન્શન)
– ઇનવોલેન્ટરી અટેન્શનને નોન વોલીસનલ અટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે.
i) enforced involuntary attention (એનફોર્સ ઇનવોલેન્ટરી અટેન્શન)
ii) spontaneous involuntary attention (સ્પોન્ટેનિયસ ઇનવોલન્ટરી અટેન્શન)
i) Enforced involuntary attention (એનફોર્સ ઇનવોલેન્ટરી અટેન્શન)
ii) Spontaneous involuntary attention (સ્પોન્ટેનિયસ ઇનવોલન્ટરી અટેન્શન)
2) Voluntary/volitional attention (વોલેન્ટેરી / વોલીસનલ અટેન્શન):
i) implicit volitional attention (ઇમ્પલીસીટ વોલીસનલ અટેન્શન)
ii) explicit volitional attention (એક્સપ્લિસીટ વોલીસનલ અટેન્શન)
i) Implicit volitional attention (ઇમ્પલીસીટ વોલીસનલ અટેન્શન)
ii) Explicit volitional attention (એક્સપ્લિસીટ વોલીસનલ અટેન્શન)
Factor affecting attention (ફેક્ટર અફેકટીંગ અટેન્શન):
અટેન્શન એ માઈન્ડની સિલેકટીંગ એક્ટિવિટી છે. અટેન્શન પર અમુક ફેક્ટર અસર કરે છે. જેને બે ભાગમાં વહેંચવામાં આવેલ છે.
1) Internal factor / subjective condition ( ઇન્ટર્નલ ફેક્ટર/ સબ્જેક્ટીવ કન્ડિશન )
2) External factor / objective condition (એક્સટર્નલ ફેક્ટર ઓબ્જેક્ટીવ કન્ડિશન )
1) Internal factor / subjective condition ( ઇન્ટર્નલ ફેક્ટર/ સબ્જેક્ટીવ કન્ડિશન ) :
અટેન્શન માટે વ્યક્તિની અંદરના સાયકોલોજીકલ ફેક્ટર પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ બધા જ ફેક્ટર એ કોઈ પણ બાબત પર અટેન્શન જાળવી રાખવા માટે ખૂબ જ અગત્યના છે. જો આ બધા ફેક્ટર પોઝિટિવ કાર્ય કરતા હોય તો અટેન્શન લાંબો સમય સુધી જાળવી શકાય છે. પરંતુ જો આ બધા નેગેટિવ ઇફેક્ટ દર્શાવતા હોય તો અટેન્શન લાંબો સમય સુધી જાળવી શકાતું નથી.
• interest (ઈન્ટરેસ્ટ)
– આપણને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય અથવા જે વસ્તુ આપણા માટે લાભદાયી હોય તે વસ્તુમાં આપણે વધારે અટેન્શન આપીએ છીએ. જેમ કે કોઈ સ્ટુડન્ટ ને ભણવા કરતા મુવી જોવામાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે એટલે મુવીમાં તેનું ફુલ અટેન્શન જોવા મળશે.
• Hebit (હેબીટ)
– હેબિટ એ અટેન્શન માટેનું એક અગત્યનું ફેક્ટર છે. વ્યક્તિની મહત્વની બાબતોમાં ધ્યાન આપવાની હેબિટ એ અટેન્શનમાં મદદ કરે છે.
• Motives (મોટીવ)
– આપણી મોટીવ અને ઓર્ગેનિક સ્ટેટ એ અટેન્શન પર અફેક્ટ કરે છે. જેમકે ભૂખ,તરસ અટેન્શન ઊભું કરે છે. ઉદાહરણ તરીકે ભૂખ લાગેલ વ્યક્તિ એ રેસ્ટોરન્ટ પર વધારે અટેન્શન ધરાવશે.
• Emotion (ઈમોશન)
– સ્ટ્રોંગ ઈમોશન એ વધારે એટ્રેક કરે છે.પોઝિટિવ ફિલિંગ એ વધારે ધ્યાન આકર્ષિત કરે છે. જ્યારે નેગેટીવ ફિલિંગ એ ઓછું ધ્યાન એટ્રેક્ કરે છે.
• Aim (એઈમ)
– વ્યક્તિ દ્વારા સિલેક્ટ કરેલો એઈમ એ સ્ટીમયુલાઈ પ્રત્યે અટેન્શન જાળવવા મદદરૂપ થાય છે.
• Organic state (ઓર્ગેનિક સ્ટેટ)
– વ્યક્તિની ફિઝિકલ સ્ટેટ અટેન્શન પર અફેક્ટ કરે છે. જેમકે ટાયર્ડનેસ, ડિસ્કમ્ફર્ટ, સિકનેસ વગેરે અટેન્શન પર અફેક્ટ કરે છે.
• Mental set or expectancy (મેન્ટલ સેટ અથવા એક્સપેક્ટન્સી)
– વ્યક્તિ હંમેશા તેજ વિષય પર ધ્યાન આપે છે જેનું તે માઈન્ડ સેટઅપ ધરાવતો હોય એટલે કે વ્યક્તિનું મન જેમાં સેટ થતું હોય તેમાં વધારે અટેન્શન ધરાવે છે.
• Besic drive (બેઝિક ડ્રાઈવ)
– વ્યક્તિની બેઝિક ઈચ્છાઓ અને જરૂરિયાતો અટેન્શનમાં મહત્વનો ભાગ ભજવે છે. અનુભવે જાણવા મળેલ છે કે જ્યારે વ્યક્તિને ભૂખ લાગે ત્યારે તે ન ભાવતી વસ્તુ પણ ખાઈ જાય છે પરંતુ જો તેને ભૂખ ન લાગી હોય તો તે તેને ભાવતી વસ્તુ પણ અટેન્શન ઊભું કરતું નથી.
• Past experience (પાસ્ટ એક્સપિરિયન્સ)
– પાસ્ટ એક્સપિરિયન્સ એ લર્નિંગ અટેન્શન ઉપર ઘણી બધી અસર કરે છે. જો તે વસ્તુ ભૂતકાળમાં આપણા માટે ફાયદાકારક રહી હોય તો તેના પર આપણે ફોકસ કરીશું.
2) External factor / objective condition (એક્સટર્નલ ફેક્ટર ઓબ્જેક્ટીવ કન્ડિશન ) :
આ બધા ફેક્ટર એન્વાયરમેન્ટમાં પ્રેઝન્ટ હોય છે જે અટેન્શન પર અફેક્ટ કરે છે.
• Nature of stimuli (નેચર ઓફ સ્ટીમયુલય)
– સ્ટીમ્યુલયનો નેચર એ અટેન્શન પર અફેક્ટ કરે છે. જેમ કે આકાર, રંગ વગેરે. ઉદાહરણ તરીકે વર્ડ કરતા પિક્ચર વધારે અટેન્શન ધરાવે છે.
• Location of stimuli (લોકેશન ઓફ સ્ટીમયુલય)
– સ્ટીમયુલયનુ લોકેશન પણ અટેન્શન પર અફેક્ટ કરે છે. ઉદાહરણ તરીકે ન્યૂઝ પેપરમાં આગળના પેજમાં આવેલું પિક્ચર એ વચ્ચેના પેજમાં આવેલ પિક્ચર કરતા વધારે એટ્રેક્ટ કરે છે.
• Intensity of stimuli (ઇન્ટેન્સિટી ઓફ સ્ટીમયુલય)
– સ્ટીમયુલયની ઇન્ટેન્સિટીએ અટેન્શન પર અફેક્ટ કરે છે. વિક સ્ટીમ્યુલેશન કરતા સ્ટ્રોંગ સ્ટીમ્યુલેશન તરફ વધારે અટેન્શન જોવા મળે છે જેમકે ઊંચો અવાજ.
• Size of stimuli (સાઈઝ ઓફ સ્ટીમયુલય)
– વિઝ્યુઅલ સ્ટીમ્યુલેશન માં સ્ટીમ્યુલેશન ની સાઈઝ અફેક્ટ કરે છે. જો મોટી સાઈઝ હોય તો તે વધારે અટેન્શન ઊભું કરે છે. પરંતુ એવરેજ સાઇઝની સરખામણીમાં નાની સાઈઝ વધારે એટ્રેક કરે છે.
• Movement (મુવમેન્ટ)
– સ્થિર રહેલા ઓબ્જેક્ટ કરતા મુવમેન્ટ કરતું ઓબ્જેક્ટ વધારે એટ્રેક કરે છે.
• Novelty (નોવેલ્ટી)
– કોઈપણ એક ઓબ્જેક્ટ ઉપર વધારે સમય અટેન્શન જાળવી શકાતું નથી. આથી જો તેમાં ફેરફાર કરવામાં આવે અને સુધારા વધારા કરવામાં આવે તો અટેન્શન જાળવી શકાય છે. ઉદાહરણ તરીકે ડ્રેસમાં આવેલી નવી ફેશન એ આપણને એટ્રેક કરે છે.
• Contrast (કોન્ટ્રાસટ)
– કોઈપણ વસ્તુ કે જે તેની આસપાસની વસ્તુઓથી અલગ હોય છે અથવા તો અલગ પડે છે તે આપણું ધ્યાન આકર્ષિત કરે છે.
• Repetation (રીપીટેશન)
– કેટલીક વાર સ્ટીમ્યુલેશન એ તીવ્ર અથવા મોટા હોતા નથી તેમ છતાં તેનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો તે આપણું ધ્યાન ખેંચી શકે છે. આથી અમુક ચોક્કસ સમયને અંતે સ્ટીમ્યુલેશન નું રિપીટેશન થવું જરૂરી છે જે અટેન્શન જાળવવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીનું ધ્યાન આકર્ષિત કરવા માટે ટીચર દ્વારા ઈમ્પોર્ટન્ટ બાબતોનું વારંવાર રિપીટેશન કરવામાં આવે છે.
• Duration of stimuli (ડયુરેસન ઓફ સ્ટીમ્યુલાઈ)
– જ્યાં સુધી વધારે સ્ટીમ્યુલેશન જોવા મળે ત્યાં સુધી અટેન્શન પણ વધારે જોવા મળે છે. પરંતુ ઘણીવાર એક નાનો ચમકારો મોટા સ્ટીમ્યુલેશનની સરખામણીએ વધારે અટેન્શન ઉભુ કરે છે.
• Colour (કલર)
– કલર પણ અટેન્શન પર અફેક્ટ કરે છે. ડાર્ક કલર એ લાઇટ કલર કરતાં વધારે એટ્રેક કરે છે. ઉદાહરણ તરીકે બ્લેક એન્ડ વાઈટ પિક્ચર કરતા કલરફુલ પિક્ચર વધારે એટ્રેક કરે છે.
Distraction (ડિસ્ટ્રેકશન) :-
Step to eliminate distraction (સ્ટેપ ટુ એલિમેન્ટ ડિસ્ટ્રેકશન):
Alteration in attention (અલ્ટ્રેશન ઈન અટેન્શન) :
• attention deficit hyperactivity disorder (અટેન્શન ડેફીશીટ હાયપર એક્ટિવિટી ડિસઓર્ડર) :–
PERCEPTION (પરસેપ્શન) :
Introduction ( ઇન્ટ્રોડક્શન ):
DEFINITION ( ડેફીનેશન ) :
NATURE OF PERCEPTION (નેચર ઓફ પરસેપ્શન) :
PRINCIPLE / LAW OF PERCEPTION (પરસેપ્શન ના પ્રિન્સિપલ્સ) :
Principle of figure ground relationship (પ્રિન્સિપલ ઓફ ફિગર ગ્રાઉન્ડ રિલેશનશિપ ):
PRINCIPLE OF FIGURE GROUND RELATIONSHIP
PRINCIPLE OF CLOSURE ( પ્રિન્સિપલ ઓફ ક્લોઝર ) :
PRINCIPLE OF GROUPING (પ્રિન્સિપલ ઓફ ગ્રૂપિંગ):
પ્રિન્સિપલ ઓફ ગ્રૂપિંગ ને ત્રણ ટાઈપમાં વહેંચવામાં આવેલ છે :
A) PRINCIPLE OF PROXIMITY (પ્રિન્સિપલ ઓફ પ્રોકસીમીટી):
પ્રોકસીમિટી એટલે નીકટતા
B) PRINCIPLE OF SIMILARITY (પ્રિન્સિપલ ઓફ સીમીલારીટી):
સીમીલારીટી એટલે સમાનતા.
C) PRINCIPLE OF CONTINUITY (પ્રિન્સિપલ ઓફ કંટીન્યુટી ):
કંટીન્યુટી એટલે સાતત્ય
PRINCIPLE OF CONTRAST (પ્રિન્સિપલ ઓફ કોન્ટ્રાસટ):
PRINCIPLE OF GOOD FIGURE (પ્રિન્સિપલ ઓફ ગુડ ફિગર):
PRINCIPLE OF MOVEMENT (પ્રિન્સિપલ ઓફ movement):
PRINCIPLE OF ADAPTABILITY (પ્રિન્સિપલ ઓફ એડેપટેબિલિટી):
PRINCIPLE OF CONTOUR (પ્રિન્સિપલ ઓફ કોન્ટર):
PRINCIPLE OF CONNECTEDNESS (પ્રિન્સિપલ ઓફ કનેક્ટેડનેસ) :
કનેક્ટેડનેસ એટલે જોડાણ.
પ્રિન્સિપલ ઓફ કનેક્ટેડનેસ મુજબ એક એકમ તરીકે રેખાઓ, આકારો અથવા રંગો તથા તેમની સાથે જોડાયેલ ઘટકોને એક ગ્રુપ તરીકે જોવાનું વલણ ધરાવીએ છીએ.
PRINCIPLE OF SYMMETRY (પ્રિન્સિપલ ઓફ સીમેટ્રી) :
સીમેટ્રી એટલે સમપ્રમાણતા
PRINCIPLE OF COMMON FATE ( પ્રિન્સિપલ ઓફ કોમન ફેટ ) :
TYPE OF PERCEPTION (ટાઈપ્સ ઓફ પરસેપ્શન) :
DEPTH PERCEPTION (ડેપ્થ પરસેપ્શન):
ડેપ્થ પરસેપ્શનમાં ઓબ્જેક્ટને 3 ડાયમેન્શનમાં જોવામાં આવે છે અને OBJECT કેટલું દૂર છે તે જાણવામાં મદદરૂપ થાય છે.
FORM PERCEPTION (ફોર્મ પરસેપ્શન):
ફોર્મ પરસેપ્શન એ object અથવા પિક્ચરને તેના shape અને pattern માં જોવાની ability છે. ઉદાહરણ તરીકે B માથી P word જોવો.
MOTION PERCEPTION (મોશન પરસેપ્શન):
મોશન પરસેપ્શનને movement perception તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં visual અને ઇનપુટ ના આધારે object ની speed અને ડાયરેક્શન જોવામાં આવે છે.
SIZE PERCEPTION (સાઈઝ પરસેપ્શન):
જ્યારે આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુ ચોક્કસ size ની છે ત્યારે આપણે તેને તે જ size તરીકે જોવાનું વલણ રાખીએ છીએ પછી ભલે તે આપણાથી ઘણી દૂર આવેલ હોય. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વ્યક્તિ આપણાથી દૂર જઈ રહ્યું હોય ત્યારે રટાઇનામાં તે વસ્તુ નાની થતી જાય છે પરંતુ આપણે તે વ્યક્તિને તેની સાઈઝ પ્રમાણે જોઈએ છીએ.
TIME PERCEPTION (ટાઈમ પરસેપ્શન):
ટાઈમ પરસેપ્શનમાં વ્યક્તિએ પોતાને ગમતી અને ન ગમતી activity માં અલગ અલગ રીતે ટાઈમ પરસીવ કરે છે. ઉદાહરણ તરીકે આપણને ન ગમતી એક્ટિવિટી અથવા ઘટનામાં સમય ધીરેથી પસાર થતો હોય તેમ લાગે છે. જ્યારે ગમતી વસ્તુ માં સમય તરતથી પસાર થઈ જાય છે.
COLOUR PERCEPTION (કલર પરસેપ્શન):
કલર પરસેપ્શનમાં human eye દ્વારા વિવિધ કલરને ઓળખવામાં આવે છે.
VISUAL PERCEPTION (વિઝ્યુઅલ પરસેપ્શન):
વિઝ્યુઅલ પરસેપ્શનમાં આંખ સુધી પહોંચતા દ્રશ્યમાન પ્રકાશની માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે.
HAPTIC PERCEPTION (હેપ્ટીક પરસેપ્શન):
હેપ્ટીક પરસેપ્શનમાં હાથનો ઉપયોગ કરીને ટચના તમામ પાસાઓને ઓળખવામાં આવે છે.
SPEECH PERCEPTION (સ્પીચ પરસેપ્શન):
સ્પીચ પરસેપ્શન એ વ્યક્તિઓ દ્વારા ઉપયોગ કરાતી ભાષાઓના અવાજોનો અર્થઘટન કરવા અને તેને સમજવામાં મદદ કરે છે.
HARMONIC PERCEPTION (હારમોનિક પરસેપ્શન):
હારમોનિક પરસેપ્શન એ જુદા જુદા સમયે થતા પીચ મૂલ્યો વચ્ચેના સંબંધને સમજવામાં મદદ કરે છે.
AMODAL PERCEPTION (એમોડલ પરસેપ્શન):
એમોડલ પરસેપ્શનમાં વાસ્તવમાં જે વસ્તુ પૂર્ણ ન હોય તેને પૂર્ણ થયેલી જોવામાં આવે છે.
FACTOR AFFECTING PERCEPTION (પરસેપ્શનને અસર કરતા ફેક્ટર):
પરસેપ્શનને અસર કરતા ફેક્ટરને બે ભાગમાં વહેંચવામાં આવેલ છે :
OBJECTIVE FACTOR (ઓબ્જેકટીવ ફેક્ટર)
SUBJECTIVE FACTOR (સબ્જેક્ટિવ ફેક્ટર)
OBJECTIVE FACTOR (ઓબ્જેકટીવ ફેક્ટર):
ઓબ્જેકટીવ ફેક્ટરમાં stimuli ની physical character ને અસર કરતા factor નો સમાવેશ કરવામાં આવે છે.
INTENSITY ( ઇન્ટેન્સિટી ) :
જેમ ઇન્ટેન્સિટી વધારે હશે તેમ વ્યક્તિ તેને વધારે પરસીવ કરશે. ઉદાહરણ તરીકે વ્યક્તિ મોટો અવાજ વધારે પરસીવ કરે છે.
DISTINCT & STRIKING (વિશિષ્ટ અને આકર્ષક):
અલગ અને આઘાતજનક વસ્તુઓ આપણે પહેલા પરસીવ કરીએ છીએ.
MOVEMENT ( મુવમેન્ટ ):
જ્યારે સ્થિર રહેલી વસ્તુ એ મુવમેન્ટ કરે ત્યારે તેને આપણે ઝડપથી પરસીવ કરીએ છીએ.
NOVELTY (નવીનતા) :
જૂની અને વપરાયેલી વસ્તુ કરતાં નવી અને નવીન વસ્તુ જલ્દી પરસીવ કરીએ છીએ.
REPETATION (રિપીટેશન ):
રિપીટેશન એ આપણને repeated stimuli સાથે adjustment કરવા માટેનું કારણ બને છે.
SUBJECTIVE FACTOR (સબ્જેક્ટિવ ફેક્ટર):
સબ્જેક્ટિવ ફેક્ટરમાં પરસીવરને અસર કરતા factor નો સમાવેશ થાય છે.
SENSE ORGAN (સેન્સ ઓર્ગન):
પરસેપ્શન એ sensory organ અને તેના receptor પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે જો retina માં આવેલ cone cell develop થયેલા ન હોય તો આપણે color ને પરસીવ કરી શકતા નથી.
BRAIN (બ્રેઈન):
બ્રેઈનમાં આવેલ sensory area અને તેની સાથે સંકળાયેલ area એ perception પર affect કરે છે. જો auditory area એ destroy થયેલ હશે તો auditory perception થશે નહીં.
PAST EXPERIENCE (પાસ્ટ એક્સપિરિયન્સ):
પાસ્ટ એક્સપિરિયન્સ એ perception પર અસર કરે છે. પહેલા ની stimuli એ અત્યાર ના stimulation ને અસર કરે છે.
INTEREST & MIND SET (રુચિ અને મન સેટ):
જે વસ્તુ માં આપણે interest હશે અને તેના વિશે પહેલેથી આપણે mind set up એટલે મન બનાવેલું હશે તો તે વસ્તુને આપણે ઝડપથી પરસીવ કરી શકીશું.
NEED AND DESIRE (જરૂરિયાત અને ઈચ્છાઓ):
આપણી જરૂરિયાત અને ઈચ્છાઓ એ perception ને change કરે છે.
MOOD & EMOTION (મૂડ અને ઈમોશન):
આપણું મૂડ અને ઈમોશન એ perception ઉપર અસર કરે છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે સારા mood માં હોઈએ ત્યારે બધી વસ્તુ આપણે સારી રીતે પરસીવ કરીએ છીએ
ERROR IN PERCEPTION (perception માં એરર):
perception એટલે કે આપણા sense organ દ્વારા external environment માંથી કોઈપણ stimuli ને ગ્રહણ કરી તેનું યોગ્ય અર્થઘટન કરવું. આ પ્રોસેસમાં અમુક એરર જોવા મળે છે જે નીચે મુજબ છે :
HALLUCINATION (હેલ્યુસીનેસન):
આ એક પ્રકારની perception error છે. જેમાં વ્યક્તિને external environment માં કોઈપણ પ્રકારના stimulation ન હોવા છતાં પણ તેને તેનું perception થાય છે. એટલે કે stimulation નો અભાવ જોવા મળે છે છતાં પણ વ્યક્તિ તેનું perception કરે છે.
ઉદાહરણ તરીકે રાતના સમયે વ્યક્તિને કોઈના હાલવાનો અને ઘૂઘરી વાગવાનો છમ છમ અવાજ સંભળાવો.
Hallucination મોટાભાગે mentally ill વ્યક્તિમાં જોવા મળે છે.
Hallucination ના પાંચ ટાઈપ પડે છે :
1) Auditory hallucinations
2) Visual hallucinations
3) Tactile hallucinations
4) Olfactory hallucinations
5) Gustatory hallucinations
ILLUSION (ઇલ્યુઝન):
(a)Illusion caused by stimulus factor – stimulus ના પરિબળને કારણે થતો ભ્રમ:
આડા, ઊભા ભ્રમ ઉત્તેજના પરિબળને કારણે થાય છે દા.ત., દોરડાને બદલે સાપ.
(b)Muller Lyer-Illusion/geometrical illusion મુલર લાયર-ઇલ્યુઝન/ભૌમિતિક ભ્રમ:
મુલર લાયર-ઇલ્યુઝન/ભૌમિતિક ભ્રમ: આપેલ આકૃતિનું અવલોકન દરેક સામાન્ય વ્યક્તિ એવું કહેવા તરફ દોરી જશે કે આડી રેખા ‘A’ રેખા “B” કરતા નાની દેખાય છે.પરંતુ વાસ્તવમાં બંને રેખાઓ સમાન લંબાઈની છે.
(c)Hering Illusion/Fan’s illusion હેરિંગ ઇલ્યુઝન/પંખાનો ભ્રમ
નીચેની આકૃતિમાં, બે આડી રેખાઓ સમાંતર છે. 1 અને 2 વચ્ચેનું અંતર સમગ્ર આકૃતિમાં સમાન છે. પરંતુ, તેઓ દરેકને અપ્રતિમ તરીકે દેખાય છે.
(d) Zollner Illusion: આ બધી રેખાઓ સમાંતર રીતે દોરવામાં આવી છે. પરંતુ તેઓ સમાંતર તરીકે જોવામાં આવતા નથી.
(e) Height Width Illusion: ઊંચાઈ પહોળાઈનો ભ્રમ: ટૂંકી ફૂલદાનીમાં ઊંચી ટોપી મૂકવામાં આવે છે. ટોપીઓની ઊંચાઈ અને પહોળાઈ સમાન છે. પરંતુ એક બીજા કરતા ઉંચો દેખાય છે.
(f) Ponzo Illusion: પોન્ઝો ઇલ્યુઝન: તે એક ભૌમિતિક ભ્રમણા પણ છે. વર્તુળ 1 અને 2 ખરેખર સમાન કદના છે. પરંતુ વર્તુળ એક મોટું અને એક નાનું લાગે છે.
(g) Jastrow Illusion: જેસ્ટ્રો ઇલ્યુઝન: બે અર્ધચંદ્રાકાર 1 અને 2 સમાન કદના છે પરંતુ 2 1 કરતા મોટુ દેખાય છે.
(h) Illusion of movement: હલનચલનનો ભ્રમ: જ્યારે કોઈ નિરીક્ષક ગતિશીલ ચિત્રને જુએ છે જ્યારે વાસ્તવમાં વસ્તુ હલતી નથી.
(i) Moon Illusion: મૂન ઇલ્યુઝન: ચંદ્ર ક્ષિતિજની નજીક n કરતાં ઘણો મોટો દેખાય છે જ્યારે તે તેની ટોચ પર હોય છે, તેમ છતાં ચંદ્ર દ્વારા સબટેન્ડેડ દ્રશ્ય કોણ સ્થિર રહે.
OBSERVATION AND NURSE ( ઓબ્ઝર્વેશન્સ એન્ડ નર્સ ) :
STEP FOR IMPROVE OBSERVATION ( સ્ટેપ્સ ફોર ઇમ્પ્રુવ ઓબ્ઝર્વેશન ):