skip to main content

UNIT-2-ENVIRONMENTAL FACTORS CONTRIBUTING TO HEALTH- WATER (PART-1)(upload)

As Per INC Syllabus :-

  • Sources and characteristics of safe wholesome water type
  • Uses of water.
  • Rain water harvesting
  • Water pollution
  • natural and acquired impurities Purification
  • Water borne diseases plant, sewage
  • Water purification-small and large scale

Sources and characteristics of safe and wholesome water

Water ( પાણી)

  • પાણી જીવનની મૂળભૂત જરૂરિયાત છે તેના વિના જીવન અસંભવ છે.
  • પાણી એ માનવ શરીરનો સૌથી મોટો ઘટક છે.
  • તેની ગેરહાજરીમાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અશક્ય છે.
  • સલામત અને આરોગ્યદાયક પાણી દરેક વ્યક્તિ ની બેઝિક Need છે.
  • India અને ઘણા દેશોમાં બીમારી અસલામત પાણીથી થાય છે.
  • W.H.O એ ઈ.સ 1980 માં સુધીમાં દરેક વ્યક્તિને safe safe water મળી શકે તેવા પ્રયત્નો કરવા જેથી બીમારી ન થઈ શકે અને 2000 ની સાલ સુધીમાં W.H.O, નો health અંગેનો GOAL સીદ્ગ કરી શકાય જે આપણે safe water નુ મહત્વ બતાવે છે.

Sources  of water (પાણી ના પ્રાપ્તિ સ્થાનો):-

પાણી આપણને મુખ્યત્વે જે સ્મિત દ્વારા મળે છે તેમાં મુખ્ય ત્રણ પ્રાપ્તિ સ્થાનો છે જેમાં અનુક્રમે રેઈન water ,surface water ,and ground water

1)Rain water (વરસાદ નુ પાણી) :-

દરેક પ્રકાર ના પાણીનું મુખ્ય પ્રતિષ્ઠાન વરસાદ છે વરસાદનું પાણી પીવા માટે સલામત છે જેમાં chemical soft હોય છે અને તેમાં ઓછા પ્રમાણમાં pathogenic બેક્ટેરિયા ભરેલા હોય છે.

વરસાદ water વાતાવરણ માંથી પસાર થઈ જમીન પર આવતા થોડી અશુદ્ધિઓ ભળે છે જેમાં વાતાવરણ માંથી 10 પ્રકારના ગેસીસ અને બેક્ટેરિયા ભળે છે તેથી વરસાદના પાણીને care fully collect કરી store કરવું જોઈએ.

2) suarface water (સપાટીનું પાણી):-

વરસાદનું પાણી જમીન પર પડતા તે surface water તરીકે ઓળખાય છે. ભારતના ઘણા પ્રાપ્તિ સ્થાનો તેના પર આધારિત છે.

ઉચ્ચ સ્તરની સપાટીનું પાણી– કૃત્રિમ તળાવ, ડેમ, કુદરતી તળાવ

નીચી સપાટીનું પાણી– તળાવ, કૃત્રિમ જમીન,પાણીની ટાંકી

(I) Lake(તળાવ) :-

Lake માં હંમેશા જમીનની સપાટીથી થોડું ઉપર બધી તેમાં વરસાદનું પાણી store કરવામાં આવે છે. જે આવું પાણી store કરવામાં આવે ત્યાં આજુબાજુ નો વિસ્તાર clean હોય છે છતાં પણ તેનું ક્લોરીનેશન કરી store કરવું જોઈએ. બોમ્બે, ચેન્નઈ તેમજ નાગપુર જેવા શહેરોમાં આવું પાણી વાપરવામાં આવે છે.

(II) River (નદી):-

નદીનું પાણીએ અગત્યનું પ્રાપ્તિસ્થાન છે ઘણા મોટા શહેરો નદીના પાણી પર નભે છે. આ પાણીના મુખ્ય ગેરફાયદા એ છે કે તે પ્રદૂષિત હોય છે અને ક્લોરીનેશન કાર્ય સિવાય ઉપયોગમાં લઈ શકાતું નથી. આ પ્રદુષિત થવા માટે ઘણા પરિબળો જવાબદાર છે. જેમકે સુએજ ,નદીમાં કપડાં ધોવા, ઇન્ડસ્ટ્રીઝિયન નો વેસ્ટ નદીમાં ઠાલવવો વગેરે મુખ્ય જવાબદાર કારણો છે.

(III) Pond (ક્રુત્રિમ-તળાવ):-

જમીનને ખોદીને તેમાં surface water store કરવામાં આવે છે આ પાણી ખુલ્લુ હોવાથી સલામત નથી તેમ જ લોકો તેની આજુબાજુ bath લેતા હોય છે તેથી તે જલ્દીથી પ્રદૂષિત થાય છે.

(IV) Ground water (ગ્રાઉન્ડ વૉટર):-

જ્યારે વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય ત્યારે તે ground water કહેવાય છે જમીનમાં જવાથી આ પાણી ગાળણ પ્રક્રિયાથી શુદ્ધ થાય છે.

તે surface water કરતા ઉત્તમ છે કારણ કે તેમાં કોઈ પણ જાતના organism હોતા નથી તેને કોઈપણ જાતની treatment જરૂર નથી. અને water supply તરત જ મળી રહે છે.

* Surface water ના ગેરફાયદા:-

Surface water hard હોય છે તેને pump દ્વારા બહાર કાઢવું પડે છે આ આપણને ફુવા કે ઝરણા દ્વારા મળી શકે છે

5) well (કુવા):-

આપણે ત્યાં ભારતમાં ઘણા ગામડાઓને શહેરોમાં કુવાનું પાણી મુખ્ય પ્રતિષ્ઠાન ગણાય છે. જેના દ્વારા water supply કરવામાં આવે છે કુવાના મુખ્ય બે પ્રકાર છે.

  1) Shallow well  (છિછરો કૂવો)‌

2) Deep well (ઉંડો કૂવો)

1) shallow well (છિછરો કૂવો)‌ :-

જે જગ્યા ઉપર જમીનના પહેલા impervious.layer માંથી (અભેદ પડ) પાણી મળે છે તેને shallow well કહે છે shallow શબ્દ સાથે કુવાની ઊંડાઈ સાથે કોઈ સંબંધ નથી પણ આ સામાન્ય રીતે 10 foot થી ઓછી વાળો હોય છે ક્યારેક 30 થી 40 foot પણ હોય છે. India ના મોટાભાગના કુવા shallow well type ના છે આ well નું પાણી પીવા માટે સલામત નથી કારણ કે તે ગટર, કુવા, લેટરીન વગેરેથી દુષિત હોય છે.

2) deep well:-

જે કુવામાં જમીનના impervious layer પછીથી પાણી માળે તેને deep well કહે છે. Shallow well કરતા deep well નું પાણી ચોખ્ખું હોય છે પરંતુ જો ખુલ્લો Deep well હોય તો તે પાણી નુકસાનકારક હોય છે સરવાણી કૂવો એ Deep well કુવાનું એક પ્રકાર છે જેમાં પાણીમાં pressure હોય છે આપણે ત્યાં ઘણા ઓછા સરવાણી well હોય છે.

આદર્શ કુવા જણાવો :-

1) Location (લોકેશન):-

કુવા માટે ખાસ જગ્યા પસંદ કરવી જોઈએ તેમાં કુવાની આજુબાજુના 50 foot or 15 m ના area કોઈપણ પ્રકારની ગંદગી ન હોવી જોઈએ જે જમીનથી ઉંચી હોવો જોઈએ તેની આજુબાજુ લેટરીન કે toilet ન હોવા જોઈએ.

2) Lining (લાઇનિગ) :-

કુવાની અંદરની બાજુ 20 foot  or 6 m સુધી પથ્થરની દિવાલ ખોદેલી હોવી જોઈએ એને તેના પર સિમેન્ટનું plaster કરેલું હોવું જોઈએ જેથી બહારનું પ્રદૂષિત પાણી કૂવાની અંદર જઈ શકે નહીં.

3) para pate (પેરા પ્લેટ) :-

જે કુવાની ઉપરની બાજુએ 70+75 cm or 28  ઈંચ ઉંચી હોવી જોઈએ તેમજ બહાર અને અંદરથી તેના પર સિમેન્ટનું plaster હોવું જોઈએ જેથી બહારનું ગંદુ પાણી અંદર જતું અટકાવી શકાય.

4) Plat form (પ્લેટ ફોર્મ):-

કુવાની આજુબાજુ 3 foot or 1 m પહોળું સિમેન્ટ કોન્ટ્રીટ નું બનાવેલું plat from હોવું જોઈએ અને તેમાં થોડું બહારની બાજુ ઢળતો ઢાળ હોવો જોઈએ.

5) ડ્રેન  (ગટર) :-

કુવાની ધારની આગળ નીચેની તરફ એક પાકી ગટર હોવી જોઈએ એના દ્વારા નકામું પાણી ડ્રેન દ્વારા નિકાલ થઈ શકે.

6) કવરીંગ ( covring) :-

કુવાની ઉપર  cement contractor નું cover હોવું જોઈએ or બીજા કોઈ પણ મટીરીયલ માંથી બનેલું cover હોવું જોઈએ જેનાથી પાણીમાં અશુદ્ધિ અટકે છે ખુલ્લા ફુવા નું પાણી અશુદ્ધ થાય છે તેથી આવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

7) Hand pump (હેન્ડ પમ્પ) :-

કુવા પર હંમેશા hand pump મુકેલો હોવો જોઈએ or તેમાંથી પાણી કાઢવા માટે એક સ્વચ્છ વાસણ હોવું જોઈએ બને ત્યાં સુધી બકેટ અને rop નો ઉપયોગ પાણી કાઢવા માટે કરવો નહીં કારણ કે તેનાથી પાણી અશુદ્ધ થાય છે.

8) Quality (ક્વૉલિટી):-

પાણી પીવા લાયક છે કે કેમ તેના માટે તેની quality નો test કરાવવો જોઈએ જેમાં પાણીનો specially , chemically, બેક્ટેરિયોલોજિકલી test કરવામાં આવે છે.

9) Health education (હેલ્થ એજ્યુકેશન) :-

કુવા પર લોકોને નાહવાની, કપડાં ધોવાની, વાસણ સાફ કરવાની મનાઈ કરવી જોઈએ. આ રીતે health education આપી કુવા નો ઉપયોગ કઈ રીતે કરવો તે સમજાવું જોઈએ.

(6) Tube well (ટ્યુબ-વેલ):-

જમીનના જે layer માંથી પાણી મળતું હોય ત્યાં સુધી ખોદકામ કરી તેમાં tube ઉતારવામાં આવે છે અને પાઇપના છેડા પર જાડી ફીટ કરવામાં આવે છે અને ઉપરની બાજુએ હેન્ડ પંપ મૂકવા મા આવે છે તેને tube well કહે છે.

      Tube well માંથી સારા પ્રમાણમાં પાણી મળી રહે છે તેથી પાણીને ચોખ્ખું રાખવું જોઈએ કુવાની માફક tube well પણ બે પ્રકારના હોય છે સેલો વેલ અને deep well

(7) Spring’s ( પાણીના ઝરા):-

ઝરાના પાણીને Ground water તરીકે ઓળખવામાં આવે છે. તે ચાર પ્રકારના હોય છે.

1) shallow spring– Shallow spring shallow well જેવા હોય છે

2) Deep spring– જ્યારે deep spring deep well જેવા હોય છે તેમાં પૂરtaa પ્રમાણમાં પાણી હોતું નથી તેને water supply માટે તે અગત્યના નથી

3) મિનરલ spring-મિનરલ springs માં કેટલાક પ્રકારના Mineral આવેલા હોય છે પરંતુ તેનું પાણી ગરમ હોતું નથી

4) Hot and thermal spring-Thermal spring કે જેમાં પણ કેટલાક પ્રકારના mineral આવેલા હોય છે કે જેનું પાણી ગરમ હોય છે જે કેટલાક disease માં treatment તરીકે વપરાય છે.

Safe and wholesome water ( વોલસમ વોટર ) (આરોગ્ય પ્રદ )

વ્યક્તિ માટે જે પાણી વપરાશમાં લેવાનું હોય છે તે સલામત તેમજ આરોગ્યપ્રદ અને પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ સલામત પાણીની વ્યાખ્યા નીચે પ્રમાણે છે.

  • રોગકારક જીવોથી મુક્ત (free from pathogenic micro-organism) તે કોઈપણ પ્રકારના આરોગ્યને નુકસાનકારક ન હોય અને તે જીવ-જંતુઓથી મુક્ત હોવું જોઈએ.
  • હાનિકારક રસાયણોથી મુક્ત એટલે કે chemical મુક્ત જોઈએ
  • યોગ્ય તાપમાન અને રંગ એટલે કે colourless હોવું જોઈએ
  • સુખદ સ્વાદ એટેલે પીવા માટે યોગ્ય સ્વાદ ખારું કે કડવુંનાં હોવું જોઈએ
  • તે ઘરગથ્થુ વપરાશ માટે ઉપયોગમાં લઈ શકાય તેવું હોવું જોઈએ આ પ્રકારના પાણીને સલામત પાણી કહી શકાય.

Uses of water (પાણીનાં ઉપયોગો):-

પાણીના અનેક રીતે ઉપયોગ થાય છે. Social, economical, Industries માટે પાણીનો ઉપયોગ થાય છે પાણીના ઉપયોગનો નીચે મુજબ થાય છે.

1) ડોમેસ્ટિક યુજ ( ઘરગથ્થુ વપરાશ):- ઘર વપરાશ માટે ,પીવા માટે, રસોઈ માટે ,સ્નાન માટે વોશિંગ મશીન મા ,સાફ સફાઈ કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

2)  public use (જાહેર ઉપયોગ):- જેમાં રસ્તા ને સાફ કરવા માટે , Swimming pool માટે  Public ગાર્ડન માટે , ફુવારા માટે તેમજ અગ્નિશામક તરીકે ઉપયોગમાં લેવાય છે. 

3) ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ:- આમાં અમુક ઇન્ડસ્ટ્રીઝમાં જેવી કે paper cloth વગેરેમાં પૃષ્ઠફળ પ્રમાણમાં પાણી વપરાય છે.

4) એગ્રીકલ્ચર use:- જેમાં ખોરાક રો મટીરીયલ માંથી વિકસાવવા માટે તેમજ દરેક પ્રકાર ના પાક ઉગવા માટે પાણી વપરાય છે.

5) Power production (પાવર પ્રૉડક્શન):- જેમાં હાઈડ્રો પાવર ઉત્પન્ન કરવા મા વપરાશ થાય છે

To explain the importance of water for Body (શરીર માટે પાણી નુ મહ્ત્વ સમજાવો)

તાપમાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા. નિયમન કરવામાં ઉપયોગી.

  1. લોહીની ઘટક માં (Ingredirnt of blood)
  2. કચરાના ઉત્સર્જનમાં (નિકાલ માં) વપરાય છે
  3. સ્વચ્છતા માં
  • વ્યક્તિની બેઝિક ફિઝિયોલોજીકલ પાણી ની જરુરિયાત હવામાન પર આધારિત છે છતાં પણ એક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2 litre પાણી પીવું જરૂરી છે.
  • આ પાણી વ્યક્તિને ફક્ત જીવવા માટે જરૂરી નથી. પરંતુ પાણીની ઉણપ થી થતા રોગો થી પણ બચવા જરૂરી છે.
  • આ પાણીની ગુણવત્તા સારી હોવી જોઈએ.
  • વપરાશ માટે જોઈએ તો એક વ્યક્તિએ 150+200 લીટર પાણી વાપરવું જરૂરી છે. જેના દ્વારા વ્યક્તિ પોતાના રોજિંદા કાર્ય કરી શકે છે.

Explain Rain water harvesting (વરસાદ ના પાણી નો સંગ્રહ સમજાવો)

અર્બનાઈઝેશન અને ઇન્ડસ્ટ્રીયલાઈઝેશન અને પોપ્યુલેશનમાં ધરખમ વધારો થવાથી પાણીની ડિમાન્ડ ખૂબ જ વધે છે તેમજ હાલની એન્વાયરમેન્ટલ પરિસ્થિતિ જોતા તેમાં જણાય છે કે વરસાદી સિસ્ટમ થોડી ખોરવાઈ છે અને તેમાં થોડો ઘટાડો પણ જણાય છે આપણો મુખ્ય પાણીનો સ્ત્રોત નદી ઝરણાઓ તળાવો છે જે વરસાદ આવતા પહેલા સુકાઈ જાય છે તેમજ આપણી જમીનનું પાણી વરસાદ દ્વારા જ તેનું રિપ્લેસમેન્ટ કરે છે વરસાદના પાણી દ્વારા જ આપણે એગ્રીકલ્ચરનો મુખ્ય આધાર રહેલો છે તેથી પાણીને સાચવવું તેનો સંગ્રહ કરવો અને ભૂમિ તળને યોગ્ય કરવું ખૂબ જરૂરી છે. પાણીની ડિમાન્ડ વધવાથી ભૂમિગત પાણી પ્રમાણ માં વધુ ઉપયોગ કરવાથી તેના તળ ખુબજ નીચે જઈ રહ્યા છે અને ઘણી વખત તે સમય પહેલા જ તેમાંથી પાણી આવતું બંધ થઈ જાય છે અને પાણીની હાડ મારી ભોગવવાનો સમય આવે છે તેથી આવા પ્રોબ્લેમ ન આવે તે માટે લોકોને આપણે પાણીનો દુરુપયોગ ન કરીએ તે માટે એમને હેલ્થ એજ્યુકેશન આપીએ તેમજ જે વરસાદનું પાણી આવે છે તેને પ્રિઝર્વ કરીએ અને તેનો કુંવા રિચાર્જ બોર રિચાર્જ વગેરે દ્વારા આપણે પાણીનું હાર્વેસ્ટિંગ કરીએ.

વરસાદના પાણીનો યોગ્ય ઉપયોગ કરવાથી તેમજ તેનો સંગ્રહ કરવાથી જળ સંકટને દૂર કરી શકીએ છીએ કારણ કે મોટા ભાગનું વરસાદનું પાણી કાં તો વેડફાઈ જાય છે અથવા તો નદી દ્વારા સમુદ્રમાં વહી જાય તેથી જો આ પાણીને યોગ્ય રીતે સાચવવામાં આવે તો આપણે પાણીના સંકટની સોલ્વ કરી શકીએ છીએ જેમાં આપણે વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે રૂફટોપ માંથી આવતા પાણીની ટાંકાઓ બનાવી તેમાં સંગ્રહ કરી શકીએ તેમજ કુવાઓ અને બોરમાં એવી સિસ્ટમ બનાવીએ કે વરસાદના પાણી તેમાં જઈ શકે જેથી તેના પર ઊંચા આવી શકે તેમજ મોટા મોટા ખાડાઓ બનાવી તેમાં વરસાદનું પાણી સાચવવી જેથી તે વેડફાતું અને વહી જતું અટકાવી શકીએ તેના માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ અને યુનિસેફ જેવી સંસ્થાઓ પણ કાર્ય કરે છે
જેમાં પીવીસી ના પાઇપ દ્વારા રૂફટોપ પર આવેલા વરસાદી પાણીને ગ્રાઉન્ડમાં લેયર બનાવી નીચે ખાડા દ્વારા કનેક્ટ કરી તેને ટ્યુબવેલ ની અંદર આ પાણીને ઉતારવામાં આવે છે જેથી વોટર હાર્વેસ્ટિંગ એટલે કે રિચાર્જ કરી શકીએ

Describe the recharge of ground water by rain water: નીચે મુજબ ભૂગર્ભ જળનું રિચાર્જિંગ-

  1. કુવાઓ અને ટ્યુબવેલનું સંરક્ષણ (conservation)
  2. ન વપરાયેલ ટ્યુબવેલ અને બાવડીઓને રિચાર્જ કરો
  3. બહુમાળી ઇમારત માટે રિચાર્જ માળખું
  4. રિચાર્જ શાફ્ટ (shaft)
  5. તળાવ દ્વારા રિચાર્જ (recharge by ponds)
  6. ભૂગર્ભ ટાંકીઓ રિચાર્જ કરો (recharge underground tanks)
  7. નદીના પાણીનું રિચાર્જ (recharge of river water)
  8. નહેરના પાણીનું રિચાર્જ (recharge of canal water)
  9. ઝરણાના પાણીનું રિચાર્જ (recharge of spring water)

Impurities of water (પાણી મા રહેલી અશુદ્ધિઓ):-

Chemical ની રીતે જોઈએ તો પાણીમાં કોઈને કોઈ પ્રકારની અશુદ્ધિ અને chemicals ભણેલા હોય છે એ અશુદ્ધિઓમાં દા. ત ડિજોલ (ઓગળેલી) or સસ્પેન્ડડ  ( ઓગળે તેવી) અશુધ્ધિઓ ભરેલી હોય છે.

Dissolved impurities (ઓગળેલીઅશુદ્ધિઓ):-

પાણીમાં ઓગળેલી અશુદ્ધિ બે પ્રકારની હોય છે. Organic and and inorganic , organic માં કેટલા ગેસીસ, કાર્બન, albumin  salt વગેરે chemical નો સમાવેશ થાય છે જ્યારે inorganic અશુદ્ધિમાં લીક magnesium, આર્યન વગેરેનો સમાવેશ થાય છે.

Suspended impurities (ઓગળે તેવી):-

આપણ બે પ્રકારની છે જેમાં organic માં સુખા પાંદડા લીલ, bacteria વાયરસ ઇનસ્કેટ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે inorganic માં તેની, માટી, પાક વગેરેનો સમાવેશ થાય છે.

Enlist the sources of water pollution:

જળ પ્રદૂષણના સ્ત્રોતોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

1. કુદરતી અશુદ્ધિઓ (natural impurities)

2. હસ્તગત અશુદ્ધિઓ (acquired impurities)

Natural impurities: (કુદરતી અશુદ્ધિઓ) 

a. પાણીમાં દ્રાવ્ય વાયુઓ-કાર્બન ડાયોક્સાઇડ,એમોનિયા,હાઇડ્રોજન સલ્ફાઈડ,નાઇટજન

b. પાણીમાં દ્રાવ્ય ખનિજો-મેગ્નેશિયમ,કેલ્શિયમ,મેંગેનિઝ,લેડ ,સોડિયમ વગેરે

c. શાકભાજીની અશુદ્ધિઓ-અલ્ગિ, સુકા પાંદડા

D. પેથોજેનિક એજન્ટો, અકાર્બનિક અશુદ્ધિઓ, ધૂળ વગેરે-બેક્ટેરીયા વાઇરસ,ઓવા વગેરે

Acquired impurities (હસ્તગત અશુદ્ધિઓ)

A. માનવ પ્રવૃત્તિઓ દ્વારા:

a. ગટર(Sewage) :-

water poluticon માં sewage પણ અગત્યનું ભાગ ભજવે છે.sewage એટલે ” ઘર , શેરી factory ની solid and લિકવીડ  axcreta જે દુર્ગંધ અને ગંદા પાણી સાથે હોય તેમાં 99% પાણી અને 1%  solid મટીરીયલ હોય છે. તેમાં અસંખ્ય organism તેમજ bacteria મળેલા હોય છે જેને sewage  કહેવામાં આવે છે.

             આવા પાણીમાં જે પેથોજનિક organism  હોય છે. તે અનેક પ્રકારના રોગો ફેલાવે છે જે human તથા animal excreta નો proper નિકાલ નહીં કરવાથી તેમજ પાણીમાં છોડવાથી or કુવાની આજુબાજુ લેટ્રીન અને toilet હોય તો આવી અશુદ્ધિ પાણીમાં ભળે છે અને જે પાણીને દૂષિત કરે છે.

b. ઔદ્યોગિક કચરા વાળુ પાણી (industrial refuge):-

દરેક વિકસતા દેશોમાં ઇન્ડસ્ટ્રીપલ waste પણ pollution નું એક કારણ છે કારણ કે factory હાથી નીકળતા toxic agent પાણીમાં વહાવી દેવાથી પાણીમાં polution પડે છે અને પાણી અશુદ્ધ થાય છે.

C. કૃષિ પ્રદૂષકો (agricultural pollutant):-પીવા માટેનું પાણી ખેતી માટે વપરાતા ફર્ટિલાઇઝર દ્વારા દૂષિત થાય છે અને આ પાણીમાં તે બધી અશુદ્ધિઓ ભળે છે.

D. ભૌતિક પ્રદૂષકો- એસિડ, કિરણોત્સર્ગી પદાર્થ (radioactive substance)

E. અયોગ્ય સામાજિક પરંપરાઓ (inappropriate social tradition) – માનવ અને પ્રાણીઓના મૃતદેહો, સામૂહિક સ્નાન

Water Related Disaster :-

  • Flood (પુર)
  • Draught (દુષ્કાળ)
  • Tsunamis
  • Land Degradation
  • Famine
  • Salinization
  • water pollution
  • water Epidemic
  • Water Born Disease

To define the water born disease:

જ્યારે માનવ ,પ્રાણીઓ અથવા વનસ્પતિઓ અજાણતા અથવા જાણી જોઈને પ્રદૂષિત પાણીનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ કરે છે, ત્યારે તે કેટલાક ચેપી રોગોને જન્મ આપે છે.

To enlist the causes of water born disease:

  • ખાદ્ય પદાર્થો સાથે દૂષિત પીવાનું પાણી (contaminated drinking water with edible substance)
  • વ્યક્તિગત ઉપયોગ માટે (using in personal use)

Related disease or water born disease or To describe the types of water born disease::-

કન્ટામીનેટેડ પાણી ઉપયોગમાં લેવાથી વ્યક્તિનું આરોગ્ય જોખમ આપ છે તેના લીધે ઘણા રોગો થાય છે જેને water born disease કહે છે વિકસતા દેશોમાં શુદ્ધ પાણી મળતું ન હોવા થી water related ઘણા disease જોવા મળે છે જેમાં ડાયરિયા, vomiting, કોલેરા, ડિસેન્ટ્રી, અમિબિયાસિસ કેટલાક chemical polution ,એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ west પાણીમાં ભળવાથી પાણીને દૂષિત કરે છે જેનાથી વ્યક્તિને ઇનડાયરેક્ટ અસર થાય છે તેથી આવું પાણી વાપરતા પહેલા શુદ્ધ કરી પછી વાપરવાથી water born disease અટકાવી શકાય છે પાણીમાં વધુ પડતો ક્લોરાઇડ પડેલ હોય તો ક્લોરોસિસ ની  condition ઉત્પન્ન થાય છે જેમાં ખાસ કરીને દાંતના ઉપરના ઇનેમલ ને અસર થાય છે અને દાંત પડી જાય છે.

આને બે વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે-

1. વોટર born disease ચેપને કારણે થાય છે..

A. વાયરસ- 

વાયરલ હેપેટાઇટિસ, પોલિયો

b. બેક્ટેરિયા- 

કોલેરા, ટાઇફોઇડ, ઝાડા, મરડો.

c .પ્રોટોઝોઆ-

એમીબીઆસિસ, giardia 

D. પરોપજીવી – રિંગ વોર્મ, guinea વોર્મ, થ્રેડ વોર્મ.

2. પાણીમાં રાસાયણિક ફેરફારોને કારણે થતા રોગો..

a. નાઈટ્રેટ, ફ્લોરાઈડ્સ, lead, આર્સેનિક (arsenic) ,પારો વગેરે જૉ વધુ પડતા પ્રમાણમાં પાણી માં હોય તો તેની ઝેરી અસરથી થતો રોગ થાય છે.

b. ગટરના પાણીનું મિશ્રણ-  આંતરડાના રોગ, ચેપી રોગો

Hardness of water (પાણી ની હાર્ડનેસ-સખત પાણી):-

સખત પાણીની વ્યાખ્યા કરીએ તો જે પાણી સાબુ સાથે ભળવાથી ફીણ ન વળી શકે તેને સખત પાણી કહે છે. or Hard water કહે છે Hardness બે પ્રકારની હોય છે.

અને Permenent hardness, hardness થવાના કારણમાં જોઈએ તો તેમાં કેટલાક ક્ષારો વધુ પ્રમાણમાં હોવાને લીધે પાણી Hard હોય છે.

Temporary hardness (ટેમ્પરરી હાર્ડનેસ)

ટેમ્પરરી હાર્ડનેસ એ એવી હાર્ડનેસ છે જેનું મુખ્ય કારણ પાણીમાં કૅલ્શિયમ (Ca²⁺) અને મેગ્નેશિયમ (Mg²⁺)ના બાઈકાર્બોનેટ જેવા તત્વો દ્વારા હોય છે

ટેમ્પરરી હાર્ડનેસના ક્ષારો

ટેમ્પરરી હાર્ડનેસ ઉકાળવાથી દૂર કરી શકાય છે.

કૅલ્શિયમ બાઈકાર્બોનેટ (Ca(HCO₃)₂)

મેગ્નેશિયમ બાઈકાર્બોનેટ (Mg(HCO₃)₂)

2) Permanent hardness (પરમેનન્ટ હાર્ડનેસ):-

પર્માનન્ટ હાર્ડનેસ રાસાયણિક પદ્ધતિઓ, જેમ કે સોડિયમ કાર્બોનેટ અથવા આયન એક્સચેન્જ પદ્ધતિ, દ્વારા દૂર કરી શકાય છે.

પર્મનન્ટ હાર્ડનેસના ક્ષારો

  • કૅલ્શિયમ સલ્ફેટ (CaSO₄)
  • મેગ્નેશિયમ સલ્ફેટ (MgSO₄)
  • કૅલ્શિયમ ક્લોરાઇડ (CaCl₂)
  • મેગ્નેશિયમ ક્લોરાઇડ (MgCl₂)
  • પર્માનન્ટ હાર્ડનેસ રાસાયણિક પદ્ધતિઓ, જેમ કે સોડિયમ કાર્બોનેટ અથવા આયન એક્સચેન્જ પદ્ધતિ, દ્વારા દૂર કરી શકાય છે.

Permanent hardness એટલે કે પાણીને ઉકાળવાથી પણ ને દૂર થઈ શકતી નથી આ hardness water માં સલ્ફેટ, ક્લોરાઇડ ,ca, Mg જેવા saltકારણો હોય છે.

પાણી ની હાર્ડનેસનું માપન (Measurement of Hardness):

પાણીની હાર્ડનેસ માપવા માટે વિવિધ પદ્ધતિઓ અને એકમોનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે હાર્ડનેસને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે: ટેમ્પરરી હાર્ડનેસ અને પર્માનન્ટ હાર્ડનેસ.

માપનના એકમો (Units of Measurement):

  1. મિલિગ્રામ પર લિટર (mg/L):
    • હાર્ડનેસનું પ્રમાણ પાણીમાં દ્રવ્યના મિલિગ્રામ પર લિટર તરીકે વ્યક્ત કરવામાં આવે છે.
    • આ એકમને ppm (Parts Per Million) તરીકે પણ ઓળખવામાં આવે છે.
    • 1 mg/L = 1 ppm
  2. ડીગ્રી ઓફ હાર્ડનેસ (Degrees of Hardness):
    • આ પદ્ધતિ યુનિટમાં એ અલગ અલગ દેશો દ્વારા માપવામાં આવે છે:
      • ક્લાર્ક ડિગ્રી (°Clark):
        1°Clark = 1 grain/gallon
      • ફ્રેંચ ડિગ્રી (°French):
        1°French = 10 mg/L of CaCO₃ equivalent
      • જર્મન ડિગ્રી (°German or °dH):
        1°dH = 10 mg/L of CaO equivalent
  3. Equivalents of Calcium Carbonate (CaCO₃):
    • હાર્ડનેસના લવણોનું પ્રમાણ કૅલ્શિયમ કાર્બોનેટ (CaCO₃) ના તુલ્ય તરીકે વ્યક્ત થાય છે.

હાર્ડનેસ માપવા માટે પદ્ધતિઓ (Methods for Measuring Hardness):

  1. ટાઇટ્રેશન પદ્ધતિ (Titration Method):
    • EDTA (Ethylenediaminetetraacetic Acid) ટાઇટ્રેશન:
      • EDTAનું ઉપયોગ કરીને હાર્ડનેસ માપવામાં આવે છે, જ્યાં Ca²⁺ અને Mg²⁺ આયનનું પરિમાણ થાય છે.
      • પરિણામ CaCO₃ ના mg/L તુલ્યમાં વ્યક્ત થાય છે.
  2. સોપ ટેસ્ટ (Soap Test):
    • આ પદ્ધતિમાં પાણીમાં સોફ ઉમેરવામાં આવે છે અને જો ફોમ ના બને, તો પાણી હાર્ડ છે.
  3. સંવેદનશીલ મીટર (Sensitive Meters):
    • ડિજિટલ મીટર અથવા ઈલેક્ટ્રિક કંડક્ટિવિટી મીટર હાર્ડનેસ માપવા માટે ઉપયોગ થાય છે.
  4. સ્પેક્ટ્રોફોટોમેટ્રી (Spectrophotometry):
    • ખાસ પ્રકારના પાણી માં રહેલા તત્વો નું Concentration માપવા માટે ઉપયોગ થાય છે.

હાર્ડનેસના સ્તરો (Levels of Hardness):

  • મુલાયમ પાણી (Soft Water):
    0-60 mg/L (ppm)
  • મધ્યમ હાર્ડ પાણી (Moderately Hard Water):
    61-120 mg/L (ppm)
  • હાર્ડ પાણી (Hard Water):
    121-180 mg/L (ppm)
  • ખૂબ જ હાર્ડ પાણી (Very Hard Water):180 mg/L (ppm)

હાર્ડનેસનું માપન ppm (mg/L), °Clark, °French, અને °German જેવી એકમોમાં થાય છે, અને સામાન્ય રીતે EDTA ટાઇટ્રેશન પદ્ધતિ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે.

પાણીની hardness મેજર કરવા માટે 1 લિટર પાણીઓ કેટલી hardness છે તે જોવામાં આવે છે જો 1 પાણીમાં 1 mg કરતા પણ ઓછા પ્રમાણમાં salt હોય તો તે પાણીમાં hardness ઓછી છે તેમ કહી શકાય.

Hardness ના ગેરફાયદા :-

  • wastage of soapHardness ના કારણે સાબુના ફીણ થતા નહીં હોવાથી સાબુનો ખોટો બગાડ થાય છે.
  • wastag of fuel Hard water ના લીધે બળતણ વધુ પ્રમાણમાં વપરાય છે કારણ કે તેનાથી heat conductiion થતી નથી.
  • ઘરના વાસણોમાં અંદરના ભાગમાં ચાર જામી જાય છે તેના લીધે વાસણો સાફ કરવામાં તકલીફ પડે છે વાસણ ઝડપથી તૂટી જાય છે તેમજ બોઇલર અને પ્રેશર કુકર ફાટવાનો ભય રહે છે.
  • કપડા ધોવામાં વધુ સમય લાગે છે તેમજ કપડા જલ્દી ફાટી જાય છે.
  • ઇન્ડસ્ટ્રીજ મા મશીનરી ને નુકસાન પહોંચે છે.

Removal of hardness (હાર્ડનેસ ને રિમૂવ કરવાની પદ્ધતિ )

પાણીની hardness દૂર કરવા માટે અલગ અલગ method ઉપયોગમાં લેવાય છે.

Removal of hardness –  Permanent method    -Temporary Method

1) Boiling method:-

Boiling એ temporary hardness દૂર કરવાની simple રીત છે પાણીને ઉકાળવાથી તેમાં રહેલા બાઈકાર્બોનેટ્સ (Ca(HCO₃)₂ અને Mg(HCO₃)₂) ઝડપથી દૂર થાય છે. ઉકાળવાથી બાઈકાર્બોનેટ કૅલ્શિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટમાં પરિવર્તિત થાય છે, તેને solid ફોર્મમાં પાણીમાંથી અલગ કરી શકાય છે. અને આ Method large સ્કેલ પર ખૂબ ખર્ચાળ બને છે તેથી વપરાતી નથી.

2) Lime ઉમેરીને :-

આને ક્લાર્ક્સ ( Clarks) process પણ કહે છે Temporary hardness દૂર કરવાની આ સારી method છે. જેમાં સખત પાણીમાં Lime ઉમેરી ને કે કેલ્શિયમ હાઈડ્રોક્સાઇડ નાખવાથી CO2 છૂટો પડે છે અને સાથે સાથે Mg અને Caco2 ને પણ દૂર કરે છે.

3) સોડિયમ કાર્બોનેટ ઉમેરીને:-

સખત પાણીમાં NaCl co3 નાખવાથી temporary and permanent બંને પ્રકારની hardness દૂર થાય છે.

4) પરમ્યુટેટ પ્રોસેસ Permutet process:-

આ પ્રક્રિયા મુખ્યત્વે હાર્ડ વોટર (કઠોર પાણી) માંથી કેલ્શિયમ (Ca²⁺) અને મેગ્નેશિયમ (Mg²⁺) જેવા કઠોરતા લાવનારા આયન્સને દૂર કરવા માટે વપરાય છે. તે આઇઓન-એક્સચેન્જ રેઝિન (જેમ કે સોડિયમ પરમ્યુટેટ)નો ઉપયોગ કરે છે, જે આ આયન્સને સોડિયમ (Na⁺) આયન સાથે બદલે છે.

મોટા પાયા પર or વધુ જથ્થામાં જ્યારે પાણીનું પ્યુરિફિકેશન અને Hardness દૂર કરવા આ પરમ્યુટિક process નો ઉપયોગ વધુ થાય છે આનાથી પાણીની Hardness ઓછા ખર્ચે દૂર થાય છે અને પાણીને Soft બનાવી શકાય છે.

  1. પરમ્યુટેટ રેઝિન:
    • આ એક કૃત્રિમ આઇઓન-એક્સચેન્જ સામગ્રી છે, જે સોડિયમથી સમૃદ્ધ હોય છે.
    • જ્યારે કઠોર પાણી પરમ્યુટેટ પરથી પસાર થાય છે, ત્યારે તે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન્સને શોષી લે છે અને સોડિયમ આયન છોડે છે.
  2. પ્રક્રિયા:
    • સોડિયમ આયનનું વિનિમય (Ion Exchange):
      Ca²⁺ અથવા Mg²⁺ આયન્સને દૂર કરી સોડિયમ આપવું.
    • રિજેનરેશન:
      ઉપયોગ પછી પરમ્યુટેટ રેઝિનને સોડિયમ ક્લોરાઇડ (NaCl) સાથે રિજેનરેટ કરવું પડે છે.

ડોમેસ્ટિક પાણી નરમ કરવું (Softening Water for Household Use).

બોઈલર ફીડ વોટર તૈયાર કરવું.

કઈ પણ ઉદ્યોગો માટે કે જ્યાં સોફ્ટ વોટર જરૂરી હોય છે.

પ્યુરિફિકેશન of water:

Community ની health જાળવી રાખવા માટે water પ્યુરિફિકેશનની ખૂબ જરૂરિયાત છે જે બે સ્કેલ પર થાય છે 

1) પ્યુરિફિકેશન of water ની large સ્કેલ 

2) પ્યુરિફિકેશન of on Small સ્કેલ

1.Purification of water on large scale (મોટા પાયા પર પાણી નું શુદ્ધીકરણ):-

    Large સ્કેલ પર પાણીનું શુદ્ધિકરણ સેન્ડ ફિલ્ટરશન દ્વારા કરી શકાય છે. આ ફિલ્ટરશન બે પ્રકારના હોય છે. જેને અનુક્રમે

    1) સ્લો સેન્ડ ફિલ્ટરેશન or બાયોલોજીકલ સેન્ડ ફિલ્ટરેશન (Slow sand filtration or Biological stand filtration)

    2) રેપિડ સેન્ડ ફિલ્ટરેશન or મીકેનીકલ સેન્ડ ફિલ્ટરેશન કહેવાય છે (Rapid Sand Filtration or Mechanical sand filtration).

    લાર્જ સ્કેલ પર પાણી નું શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા પબ્લિક વોટર સપ્લાય સિસ્ટમ અંતર્ગત કરવામાં આવે છે. જેથી મોટી સંખ્યામાં લોકોને શુદ્ધ પાણી પહોંચાડી શકાય.

    Storage – (સ્ટોરેજ-પાણી નો સંગ્રહ)

    લાર્જ સ્કેલમાં પાણીના શુદ્ધિકરણ ની પ્રક્રિયા પહેલા તેને નેચરલી અથવા તો આર્ટિફિશિયલ કન્સ્ટ્રકટ એટલે કે બાંધકામ કરવામાં આવે છે કે જ્યાં મોટા જથ્થામાં પાણીની સ્ટોરેજ કરી શકાય ત્યાં ઓટોમેટીક નીચેના ત્રણ સ્ટેજમાં પાણીનો પ્યુરીફિકેશન થાય છે.

    1. ફિઝિકલ પ્યોરીફિકેશન (Physical Purification):

    સૂર્યપ્રકાશ અને ગ્રેવિટી ના કારણે સ્ટોરેજ કરેલા પાણીમાં રહેલી ઘણી બધી અશુદ્ધિઓ કે જે તરતી હોય છે તે 24 કલાકની અંદર તળિયે સેટલ થઈ જાય. અને મોટાભાગની impuritiesઅહીં જ દૂર થાય છે

    2. કેમિકલ પ્યોરીફિકેશન (Chemical Purification):

    કેમિકલ પેરિફિકેશનમાં પાણીમાં રહેલા એનેરોબીક બેક્ટેરિયા જે પાણીમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરી ઓર્ગેનિક સબસ્ટન્સનું ઓક્સિડાઇઝીંગ કરે છે તેથી પાણીમાં ફ્રી અમોનિયા નું પ્રમાણ ઘટે છે અને નાઈટ્રેટનું પ્રમાણ વધે છે અને આ બેક્ટેરિયાથી પાણીના કેમિકલ પ્રોપર્ટીઝમાં પણ ચેન્જીસ આવે છે.

    3. બાયોલોજીકલ પ્યોરીફિકેશન (Biological Purification):

    પાંચ થી સાત દિવસ સુધી પાણીને સતત સ્ટોર કરવાથી તેમાં રહેલા પેથોજનિક બેક્ટેરિયા નાશ પામે છે. પરંતુ જો તેને વધારે સમય રાખવામાં આવે તો તેમાં અલગી (Algae-લીલ) બની જાય છે અને પાણીમાં દુર્ગંધ આવવાનો પણ શરૂ થઈ શકે છે.

    (1) સ્લો સેન્ડ ફિલ્ટરેશન or બાયોલોજીકલ સેન્ડ ફિલ્ટરેશન (Slow sand filtration or Biological stand filtration)

      આ સૌ પ્રથમ 1804 માં સ્કોટલેન્ડ કરવામાં આવ્યું હાલમાં દરેક જગ્યાએ આ Method નો ઉપયોગ પ્યુરિફિકેશનના સ્ટાન્ડર્ડ Method તરીકે કરવામાં આવે છે.

      1.supernatant water (ઉપર નું પાણી) :-આમાં પ્રથમ આ ઉપર ની સતહ ને Raw water થી ભરવામાં આવે છે જેની હાઈટ 1 થી 1.5 મીટર હોય છે. ત્યાં પાણી 12 કલાક કે તેનાથી વધુ એટલે કે પાણીની ફિલ્ટર અને વિલોસીટિ (ગતિ) ની કેપેસીટી મુજબ ફિલ્ટર થાય છે.અહીં પાણી નો જથ્થો એક સરખો જ રહે છે

      2.Slow sand filter bed (સ્લો સેન્ડ ફિલ્ટર બેડ) :- બીજા તબક્કામાં આ પાણીને સ્લો સેન્ડ ફિલ્ટરમાં દાખલ કરવામાં આવે છે તેને ફિલ્ટર bed કહે છે. આ bed ની રચના ઉપર થી નીચે તરફ આ રીતે થયેલી હોય છે. જેમાં 1.4 મીટર માં પાણી હોય છે તેની નીચે 1.2 મીટર ઝીણી રેતી હોય છે તેની નીચે 0.4 મીટર માં મોટા કાકડા, અને રેતી ની બરછટ હોય છે હોય છે.

      3.Filter Control-ફિલ્ટર કંટ્રોલ :-સેન્ડ bed માં રેતીએ મુખ્ય ફિલ્ટરિંગ માધ્યમ છે આની જાડાઈ 1.2 મીટર હોય છે તળિયાના ભાગે રેતી હોય છે જે રેતીનું layer છે તે sand bed ને support કરે છે આ send bed ના તળિયાના ભાગમાં પાઇપ હોય છે જે હોલ વાળા હોય છે તેના દ્વારા ફિલ્ટર થયેલું પાણી ભેગું થઈને બહાર મુખ્ય ટાંકીમાં પાઇપ દ્વારા આવે છે આ રીતે send ફિલ્ટર દ્વારા પાણીને શુદ્ધ કરવાની ના બીજા ઘણા મિકેનિઝમ જવાબદાર છે જે નીચે પ્રમાણે

      1) Mechanical

      2) Sendimentation

      3) Absorption

      4) oxidation of Impurities

      5) Bacterial action.

      Vital layer અથવા જુગ્લીયર લેયર

      • આ દરેક બાબતો પોતાનો થોડો ઘણો ભાગ Water purification માં ભજવે છે.
      • પરંતુ મહત્વનો ભાગ Send bed ઉપર or જુગલિયર layer  or vital layer ઉપર હોય છે. આ એક પાતળું અને ચીકાશવાળું layer છે જેમાં ઘણા પ્રકારના આલ્કલી પ્રોટોજુઆ જોવા અને  bactria હોય છે.
      • આ layer બનતા બે થી ત્રણ દિવસનો સમય લાગે છે vital layer ને slow layer દ્વારા હાનિકારક bacteria નો નાશ થાય છે અને પાણી 98% જેટલું શુદ્ધ બને છે આથી નવી send bed ઉપર જ્યાં સુધી વાઈટલ layer તૈયાર ના થાય ત્યાં સુધી filter થયેલ પાણી વપરાશમાં લેવું હિતાવહ નથી.
      • Slow sand filtration માં 2 થી 3 મિલિયન ગેલન પાણી filter માં દર 1 કલાક એ 2 ગેલન પાણી filter કરી શકાય છે.
      • Filter bed પર vital  layer  ની thickness વધી જાય તો તેમાંથી પાણી બરાબર filter થઈ શકતું નથી અને filtration નું પ્રમાણ ઘટી જાય છે.
      • Filter bed ની ક્ષમતા થોડા અઠવાડિયા કે દિવસો પછી ઘટી જાય છે. જેને લોસ of bed કહે છે. જ્યારે આનું પ્રમાણ 4 feet જે વધી જાય ત્યારે.
      • પાણી filtration  કરવું હિતાવહ ગણાય નહીં. આવા વખતે vital layer ઉપરના ભાગેથી. 2 to 3 cm જેટલું સ્ક્રેચ કરવામાં આવે છે.
      • આ સ્ક્રેચ કરવાની ક્રિયાને ક્લીનીંગ the filter કહેવામાં આવે છે. જે bed મા વારંવાર કરવી જોઈએ.
      • જ્યારે sand bed ની thickness 30 to 40 CM જેટલી ઓછી થઈ જાય ત્યારે ક્લોઝ કરી દેવામાં આવે છે.
      • અને bed નો રીકન્સ્ટ્રક્શન કરી process ફરી ચાલુ કરવામાં આવે છે. Slow sand filtration માં મુખ્ય ગેરફાયદો એ છે કે તેમાં થોડા થોડા સમયે bed બદલાવવાની જરૂર પડે છે!

      યાદ રાખો :-

      Raw water- 1 to 1.5 મીટર

      Sand bed- 1.2 મીટર

      Coarse sand/Gravel Bed – up to 0.૩0 metre

      Filter Bed :-0.

      ફાયદા :- 99.2 percent પાણી ડીસ-ઈનફેક્ટ થાયછે

      2.રેપિડ સેન્ડ ફિલ્ટ્રેશન (Rapid Sand filtration or mechanical filtration) :-

        પ્રથમ Rapid sand filtration ની શરૂઆત 1885 માં U.S.A માં થઈ Rapid sand Filtration ના બે પ્રકાર છે.

        (1) Pressure Type (પ્રેસર ટાઈપ)

        (2) Gravity Type (ગ્રેવિટી ટાઇપ)

        Rapid sand filtration માટે નીચે પ્રમાણેના step નો ઉપયોગ કરવામાં આવે છે.

        (1) Coagulation (કોગયુલેશન-જમા વાની પ્રક્રિયા)

        (2) Mixing Chamber(મિક્ષ્ઇંગ ચેમ્બર ) 

        (3) Flocculation (ફ્લોકુલેશનગઠાં થવા)

        (4)Sedimantation (સેડીમેન્ટેશન-તળિયે પડવાની પ્રક્રિયા)

        (5)Filtration (ફીલટ્રેશન )

        1. coagulation :- આમાં raw water ને પહેલા chemically coagulant કરવામાં આવે છે. ફટકડી વાપરીને ડોહળાશ્ કરવામાં આવે છે. ફટકડી નો dose 5 to 40 mg / liter ડોહળાશ્ પ્રમાણે નાખવામાં આવે છે.
        2. mixing chamber :- ફટકડી નાખ્યા પછી થોડા પાણીને સમય માટે mixing chamber‌ માં ભરી રાખવામાં આવે છે.અને તેમાં special સાધન વડે પાણીમાં ફટકડી નાખવામાં આવે છે! ફટકડી બરાબર mix થયા પછી ત્રીજા step માં જવા દેવામાં આવે છે.
        1. flocculation:- આમાં પાણીને flocculation Chamber માંથી પસાર કરવામાં આવે છે જ્યારે તેને ધીમે ધીમે 30 મિનિટ સુધી special સાધન વડે હલાવવામાં આવે છે જેના લીધે એલ્યુમિનિયમ હાઈડ્રોક્સાઈડ વધુ પ્રમાણમાં ઘટ બને છે.
        2. sadimantation:- આ સ્ટેપમાં પાણીને sadimantation ટેંક માં ભરવામાં આવે છે જેમાં તેને બે કલાકથી માંડી 6 કલાક સુધી રાખવામાં આવે છે જેથી તેમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજી અશુદ્ધ ટેન્ક ના તળિયે બેસી જાય છે અને પાણી શુદ્ધ બને છે.

        5) filtration:- આ તબક્કામાં પાણી 99% શુદ્ધ થાય છે rapid send filtration પાણી 510 W send filtration ની જેમ જે હોય છે ફિલ્ટરશન મીડિયા send અને filter થયેલ પાણી હોલ વાળા pipe મારફતે ભેગું થાય છે આમાં પણ slow send માફક Bed પર પાતળું larer બનાવવામાં આવે છે જે slow sand filter જુગલિયર layer એવું જ હોય છે. Filtration ના કારણે તેના પર અશુદ્ધિ એકઠી થાય છે. જેથી તે જલ્દીથી ગંદુ જેને bed washing process કહે છે.

                       =>  Sand bed ની અશુદ્ધિને પાણીનો રિવર્સ Raw છોડી શુદ્ધ કરવામાં આવે છે. આ શુદ્ધ કરવા માટેનો સમય 15 to 20 મિનિટ જેટલો હોય છે. ત્યારબાદ bed ફરીથી વાપરવા તૈયાર થાય છે.

                  => slow sand અને Rapid sand‌ ની રીત થોડી અલગ છે. કારણ કે sllow sand માં એક વખત પાણી filter થયા પછી.આખી bed ફરી બનાવવામાં આવે છે. જ્યારે Rapid sand માં Bed washing પછી filter bed કરી   ઉપયોગમાં લઇ શકાય છે.

        chlorination or clorification :- પાણીના શુદ્ધિકરણ માં Clorination એ ફાઇનલ step છે. તેમાંથી harm full bacteria નો‌ નાશ થાય છે. સ્પોરફોરમીગ bacteria નો નાશ થતો નથી. જો હાય dose માં clorination કરવામાં આવે તો. Virus નો નાશ થાય છે. Clorin ના ઓકિઝી ડાઈઝિન એજન્ટ તરીકે આર્યન, MN , હાઈડ્રોજન સલ્ફાઇડ વગેરે ના લીધે વાસ ઉત્પન્ન કરતા તત્વો નો નાશ કરવાની કેપેસીટી ઉત્પન્ન થાય છે.  

        clorine ની action :- પાણીમાં clorine નાખવાની Hydroclorine અને hydrocloric acid બને છે. Hydrocloric acid પાણીની બેઝિકતાથી nutri light થાય છે. અને H+ આયન થી hypocloric acid આપો નાઈઝ થાય છે. આ સારામાં સારા જરની સાઈઝ તરીકે clorination ની ક્રિયામાં કાર્ય કરે છે.

        chlorin demand of water :- Chlorination પહેલા પાણીમાં chlorine જરૂરિયાતનો માપ કાઢી લેવું જોઈએ જેથી પાણીમાં તે પ્રમાણે clorin નાખી શકાય. પાણીમાં CL ની જરૂરિયાત કેટલી છે ! તેની વ્યાખ્યા જોઈએ તો bacteria નો નાશ કરવા માટે અને પાણીમાં રહેલી organic અશુદ્ધિઓ નાશ કરવા માટે જરૂરી CL ની માત્રાને clorin dimand of water કહે છે. આ લેબ દ્વારા નક્કી થઈ શકે છે.

        (1) break point :- પાણીમાં CL જરૂરિયાત સંપૂર્ણ પણે પૂરી થાય તે point ને break point કહે છે. આનાથી વધુ CL પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીમાં free clorin જોવા મળે છે.

        * (2) free Residual chlorin = પાણીમાં chronic ની Dimand હોય તેનાથી થોડો વધુ CL નાખવાથી આ વધુ પ્રમાણમાં રહેલા CL ને free residual chlorine કહે છે. પિતાનું પાણીમાં આનું પ્રમાણ 0.5 mg / liter હોય છે.જે કલોરીનેશન પછી રાખવામાં આવે છે.free Residual chlorine રાખવાનો હેતુ સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન વખતે થયેલ‌ કંટામિનેશન અટકાવવાનો છે.

        ortho toludint test :- પાણીમાં CL નું પ્રમાણ જાણવા માટે આ Test કરવામાં આવે છે. આ Test માટે પાણીમાં નાખી Mix કરવામાં આવે છે. પાણીમાં રી એજન્ટ નાખવાથી જો વધુ પ્રમાણમાં CL હોય તો તે yellow colour નું બની જાય છે! આ‌ yellow colour નું પાણી Tube stand માં રાખવામાં આવે છે! તેની સાથે કમ્પ્રેટર રાખવામાં આવે છે! જેની સાથે આ પાણીને સરખાવવામાં આવે છે! આ પ્રમાણે Test કર્યા પછી પાણીમાં કેટલા પ્રમાણમાં chlorine છે! Or ક્લોરીનેશન થયેલું છે કે નહીં તે નક્કી થઈ શકે છે.

                  પાણીની ક્વોલિટીની જાણવા માટે આ રીએજન્ટ mix કર્યા પછી 10 મિનિટમાં જ રીડિંગ લેવું જોઈએ  

        * method’s of chlorination:- મોટા પ્રમાણમાં પાણી ને ___ કરવા માટે નીચે દર્શાવેલી કોઈ પણ એક chlorine રીત વાપરી શકાય.

        (1) chlorine gas

        (2) chloromin 

        (3) perth Loren or high Test hypochloride  

        (4) બ્લીચીંગ પાઉડર

        1) chlorine gas :- મોટા જથ્થામાં પાણી શુદ્ધ કરવા માટે chlorine gas ની પસંદગી સારી છે.કા.કે. chlorine gas ના ફાયદા જાણવા જરૂરી છે.જે નીચે મુજબ છે!

        – તે ખૂબ સસ્તો છે.

        – તેનું કાર્ય ઝડપી છે.

        – તે વધુ active અને અસરકારક છે .

        – તે વાપરવામાં સરળ પડે છે.

                       Chlorine gas સિલિડિરમાં મળે છે.તે આંખ માટે ખૂબ જ ઇરીટન્ટ છે. અને poissons પણ છે. તેના માટે સ્પેશિયલ સાધનો પણ છે. જેને ક્લોરો નોમાઈન કહે છે. જેના ઉપયોગથી chlorine gas યોગ્ય પ્રમાણમાં supply કરી શકાય છે. ક્લોરોનોમિક દરેક water works માં હોય છે.

        (2) chloramine :- અમુક water work’s માં fluorine ને બદલે chloramine વાપરવામાં આવે છે. આમાં chlorine અને એમોનિયા બંને હોય છે. એમોનિયા ને લીધે પાણીમાં થોડા પ્રમાણમાં chlorine gas સતત હાજર જ હોય છે. આ ક્લોરામીન નો મુખ્ય ગેરફાયદો એ છે કે તે chlorine જેટલો અસરકારક કે જંતુનારાક નથી. તેથી આનો ઉપયોગ ઓછા પ્રમાણમાં થાય છે.

        (3) પરફલોરન :- પરફ્લોરિન માં કેલ્શિયમ કમ્પાઉન્ડમાં કેલ્શિયમ તેમજ 65.75 % ફ્લોરિન હોય છે. તે પણ water ડીઈન્ફેકટન્સ તરીકે કામ કરે છે. Community માં water supply નો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. 

        disinfection of well: ભારતના ગામડાઓમાં કુવાનું પાણી એ મુખ્ય જળ સ્ત્રોત છે જેથી તેને સમયાંતરે વારંવાર શુદ્ધ કરવું જોઈએ કારણ કે કુવાનું પાણી જલ્દીથી પ્રદૂષિત થાય છે તેના મુખ્ય કારણ માં દરેક વ્યક્તિ કુવામાંથી પાણી કાઢવા માટે અલગ અલગ દોરડા અને બાકીનો ઉપયોગ કરે છે તેથી પાણીમાં પ્રદૂષણ જલ્દીથી ફેલાય છે તેના લીધે ગેસ્ટોઇન્સટેડ સ્ટાઇલ disease જેવા કે ડિસેન્ટ્રી ડાબરીયા વગેરે ફેલાય છે તેનાથી કુવાનું પાણી બ્લીચિંગ પાવડર દ્વારા disinfect કરવું જોઈએ 

        steps of wheel disintegration:- 

        1) management of will:-  કુવાના પાણીને dislntect કરવા માટે સૌપ્રથમ કૂવામાં કેટલા પ્રમાણમાં પાણી છે તેનું માપ કાઢ વામાં આવે છે આ માટે કુવાની ઊંડાઈ અને પહોળાઈ માપવા માટે દોરી નો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી કુવાનું માપ અને તેમાં રહેલા પાણી નું માપ નીકળી શકે છે. 

        2) amount of filter:- કુવાની ઊંચાઈ તથા પહોળાઈ નું માપ લીધા પછી કુવાના પાણીનું માપ કાઢવા માટે નીચેની ફોર્મ્યુલા નો ઉપયોગ કરવામાં આવે છે

        A) પાણીની ઊંડાઈ માપવા માટે clum- H નો મીટર માં ઉપયોગ કરવો

        B) કુવાની પહોળાઈ માપવા માટે colam- D ઉપયોગ કરવો ઉપરોક્ત  management માપ લઈને H અને D ને સૂત્ર પ્રમાણે મુકતા

          3.14×d2×H

          4×1000

         તે પ્રમાણે પાણીનું પ્રમાણ નક્કી થઈ શકે એ યાદ રાખવું જરૂરી છે કે એક ટ્યુબિક મીટર 1000 લીટર આ ફોર્મ્યુલા નો ઉપયોગ કરી કુવામાં પાણીનું માપ કાઢવામાં આવે છે. 

        3) amount of bliching poulder :- કૂવાના પાણીમાં 2.5 gm સારી કોલેટીનો બ્લીચિંગ પાવડર 1000   લીટર પાણી માટે વાપરવો જેના દ્વારા પાણીનું સારી રીતે ક્લોરીનેશન થઈ શકે છે જેમાં ડાયરેક્ટ ક્લોરિનેશન કહે છે પાણીમાં ક્લોરિન ની જરૂરિયાત જાણવા માટે ઓપરેટર ખાલી જગ્યા સાધનો ઉપયોગ કરવામાં આવે છે

        1 liter પાણીમાં 0.7gm clearing ની જરૂર પડે છે. 

        4) mixing of bleaching powder:- પાણીમાં જે bliching powder નાખવાનું હોય છે તેને પહેલા એક બકેટમાં નાખવામાં આવે છે અને તેમાં થોડું થોડું પાણી ઉમેરી બ્લીચિંગ પાવડર ની પાતળી past બનાવવામાં આવે છે ત્યારબાદ તેમાં પાણી તેટલું વધુ પાણી ઉમેરવામાં આવે છે ત્યારબાદ તેને ઠરવા દેવામાં આવે છે  જેથી લાઈમ solt પેટના તળિયે બેસી જશે અને ઉપરનું પાણી કે જેમાં ક્લોરિન હોય છે તે બીજી બકેટમાં લઈ લેવું અને નીચે વધેલું lim salt વાળું પાણી ફેંકી દેવું કારણકે તેમાંથી પાણીની hardness માં વધારો થાય છે. 

        5) (એડિશન) Addition of bliching powder:- માર્કેટમાં ક્લોરિન solution ભરેલું છે તે બકેટ ને દોરડા દ્વારા કુવામાં ઉતારી અને પાણીમાં ડૂબાવામાં આવે છે અને ધીમે ધીમે Clarine solution કુવાના પાણી mix થઈ જાય છે.       

        6) contact period:- ક્લોરિન સંપૂર્ણપણે પાણીમાં mix થયા પછી 60mi બેઠોજનિક bactria નાશ પામે છે જેને contact period કહેવાય છે કુવાના ક્લોરીનેશનનું કાર્ય શક્ય હોય તો રાત્રે કરવું જેથી બીજા દિવસે પાણી ઉપયોગમાં લઈ શકાય પાણી ઉપયોગમાં લેતા પહેલા પાણીમાં ક્લોરીન નાખ્યા પછી 1કલાક પછી પાણી નો test કરવો જરૂરી છે જેથી organism નાશ થયેલ છે કે કેમ તે જાણી શકાય છે. 

        7) orthotaludin test :- કુવાના પાણીનું શુદ્ધિકરણ થયા પછી 1 કલાક પછી orthotoludin test કરાવવું જેમાં પાણીમાં preresidule chlorine કેટલા પ્રમાણમાં છે. તે જાણી શકાય છે. જો તેનું પ્રમાણ 0.5 mg / Li થી ઓછું હોય તો વધુ પ્રમાણમાં bleaching powder ઉમેરવાની જરૂર છે. તેવું પુરવાર થઈ શકે છે.

                      આ Test કરવા માટે એક સાધન આવે છે. જેમાં 1 Tube માં chlorination કરેલ પાણી ભરી તેમાં 0.1 ml orthotoludin reagent mix કરવામાં આવે છે. અને તેમાં રહેલા અલગ – અલગ કલર સાથે પાણીને મેચ કરવામાં આવે છે. જેના દ્વારા પાણીમાં chlorination બરાબર થવું છે. કે કેમ તે જાણી શકાય છે. કોલેરાના epidemic વખતે પાણીનું  chlorination ખાસ કરીને આ રીતે કરવામાં આવે છે. 

        * પાણીના શુદ્ધિકરણની ડબલ pot method :-   પાણીને distnfect કરવાની આ ખૂબ જ મોર્ડન method છે. જેને શોધ national environmental engineering રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ના દ્વારા કરવામાં આવેલ આ method‌ થી 2 to 3 week સુધી કંટીન્યુ ક્લોરીનેશન process જાણવી શકાય છે.

        ‌             આમાં બે pot હોય છે. જેના ઇન્ટરપોટ માં બ્લીચીંગ પાઉડર અને 2 kg ઝીણી રેતીનું mixer ભરેલું હોય છે. આ pot ને outer pot મા રાખવા આવે છે. અને બંધ કરી દેવામાં આવે છે. બંને pot માં એક હોલ હોય છે. જેનો ડાયામિટર 1 cm હોય છે. ઇનરપોટમા હોલ ઉપર અને outer pot માં હોલ નીચે હોય છે . બ્લીચિંગ પાવડર અને રેતીવાળા આ pot ને કુવાના પાણીમાં 1 m ઊંડે સુધી દોરી વડે બાંધી ઉડે ઉતારી દેવામાં આવે છે. અને ત્યારબાદ તેને રોફથી બાંધી દેવામાં આવે છે.આ duble pot થી bleaching સતત મળ્યા કરે છે. આ રીતે 2 to 3 week સુધી pot  ને પાણીમાં રાખવાથી પાણી વધુ સારી રીતે શુભ થઈ શકે છે. 

        * examination of water :-  પાણીની સંપૂર્ણ તપાસ કરવા નીચેની ત્રણ બાબતો ખાસ જરૂરી છે.

        (1) સેનેટરી સર્વે

        (2) સેમ્પલિંગ

        (3) લેબોટરી exam

              (A) physical exam

              (B) chemical exam

              (C) bacterio logical exam  

         (1) સેનેટરી સર્વે :-

        જે બે રીતે થાય છે પાણીના પ્રાપ્તિ સ્થાનની જગ્યા નું ઇન્સ્પેક્શન કરીને અને પાણીના પ્રાપ્તિસ્થાન ની આજુબાજુ વિસ્તારનો ઇન્સ્પેક્શન કરીને sanetory સર્વે કરી શકાય છે. 

        (2) સેમ્પલિંગ :- જેમાં પાણીનું sample તેની physical, chemical અને Bacterio logical exam કરવા ઓછામાં ઓછા 2 Li પાણીની જરૂર પડે છે. પાણીને ચોખ્ખી ઢાંકેલી બોટલમાં ભરવું તેમજ પાણી ને તે બોટલમાં ભરતા પહેલા તે જ sample વાળા પાણીથી ત્રણ વખત wash કરવી. Bacterio logical exam ના Semple માટે 250 ml વાળી capacity વાળી bottle માં clect કરવું જોઈએ. તેનું ઢાંકણ પણ કાચનું હોવું જોઈએ. પાણીની bottle ને જ્યાં સુધી exam માટે લેવામાં ન આવે. ત્યાં સુધી બરફમાં રાખવી જોઈએ.  

        3) લેબોરેટરી examination:- 

        A) special examination:- જેમાં પાણીનો colour , terbidity સ્માઈલ અને test વગેરે જોવા માં આવે છે.

        પીવાનું પાણી હંમેશા ચોખ્ખું હોવું જોઈએ તેમાં કોઈ પણ પ્રકારની વાસ આવવી જોઈએ નહીં તેમજ સ્વાદિષ્ટ હોવું જોઈએ safe water ફક્ત physical exam થી યોગ્ય ન ગણાય પરંતુ તેના માટે પાણીની chemical અને bactriological exam ખુબ જ જરૂરી છે. 

         B) chemical examination:- આ exam માટે પાણીમાં કાર્બોદિત, નાઈટ્રેટ ,એમોનિયા, O2 અને બીજા તત્વો જોવા કે લેડ,mg , આસેનિક(as) વગેરે કેટલા પ્રમાણમાં છે તથા hardness કેટલી છે તે પણ જોવામાં આવે છે પીવાના પાણીમાં સામાન્ય રીતે નીચે દર્શાવેલ તત્વો અને પ્રમાણમાં હોવા જોઈએ. 

         તત્વ.         પ્રમાણ

        Arsenic             0.01(P) 

                                  0.7

                                   0.3

        Barium.           0.003

        Boron.            0.05(P)

        Cadmium.      0.07

        Copper.          1.5

        Cyanide.        0.01

        Fluoride.       05 (P)

        Lead.              0.001

        Monganess.   0.07

        Morcury.          0.02

        Molybdenum

        Niael

        Nitrate (asno3).    50

        Nitrite ( asno2).     3(P)

        Selenium.              0.10 

        bactriological examination:-

        પાણીની શુદ્ધ જોવા માટે આ ઘણો test છે આમાં પાણીની Microsopy exam કરવામાં આવે છે અને તેમાં કોઈપણ હાનિકારક bacteria છે કે કેમ તે જોવામાં આવે છે.

        Distribution of Ulster ( પાણીની વહેંચણી):-   

        પાણીની વહેંચણી માટે બે રીત ખૂબ જ પ્રચલિત છે જેને અનુક્રમે કંટીન્યુ method અને ઇન્ટરમીટેન્ટ method તરીકે ઓળખવામાં આવે છે કંટીન્યુ method માં પાણી 24 કલાક મળે છે જ્યારે ઇન્ટરમીટેન્ટ system અમુક નક્કી કરેલ ચોક્કસ સમય માં જ પાણી મળે છે. 

        W. H. O ની એકસપટ vanity 1965 માં એવું નક્કી કર્યું કે પાણીનો પુરવઠો દરેક વ્યક્તિને 24 કલાક મળવો જોઈએ ઇન્ટરમીટેન્ટ system નો ગેરફાયદો એ છે કે જ્યારે water supply બંધ હોય ત્યારે pipeline માં લીકેજ હોવાને કારણે તેમજ ગંદકી ભરાય જવાથી તે પાણીને પ્રદૂષિત કરે છે. 

        swing pul:- Swing Sul દ્વારા લોકોને ઘણા પ્રકારના રોગ થાય છે દા. ત વાપરલ infection 1 મસા કાન, નાક, ગળામાં infe respiratory infe intestinal tract infe થાય છે આથી swimming pul ની સ્વચ્છતા જાળવવી જરૂરી બને છે. 

        *sailming pul ની સ્વચ્છતા જાળવવાના મુદ્દાઓ:- 

        1) personal regulation : જે લોકો સ્વિમિંગમાં કે જાય છે તેને સ્વિમિંગમાં જતા પહેલા સાબુ પાણીથી bath લઈ scorpio પહેરી સ્વિમિંગ પૂલમાં જવું જોઈએ આ ઉપરાંત તેને કોઈપણ પ્રકારનું eye કે skin infection ન હોવું જોઈએ શરદી ,ઉધરસ, કાનમાંથી discharge ન નીકળતો હોવો જોઈએ urinary bladder ખાલી હોવું જોઈએ વગેરે rules follow કરવા જોઈએ pul માં ગયા પછી pul ના પાણી માં કોગળા કરવાની સ્નીજીગ કરવાની સખત મનાઈ હોવી જોઈએ pul આજુબાજુનું વાતાવરણ સંપૂર્ણપણે dislinfect કરેલું હોવું જોઈએ. 

        ફિલ્ટરસન and ક્લોરીનેશન of water:- 

        સ્વિમિંગ પૂલના પાણીનું સતત filtrati on and clorination માટે આ પાણીમાં રેફિડ અને filter સગવડતા હોવી જોઈએ pul નું પાણી clorination થયેલું હોવું જોઈએ આ પાણીની bacteriological કોલેટી પણ જાળવવી જોઈએ સમયાંતરે swimming pul આ પાણીને filter કરીને નવું ભરવું જોઈએ અને આ પાણી ઉપરાંત રોજ 15% પાણીનો ઉમેરો કરવો જોઈએ.

        harrx oprater:- પાણી test કરવા માટેનું આ એક સાધન છે 100 લેગન પાણી dislinfect કરવા કેટલાક બ્લીચિંગ પાવડરની જરૂર છે જે horrx oprate થી જાણી શકાય છે જેને રચના નીચે પ્રમાણે થયેલી છે (100 ગેલન = 455લીટર) 

        *રચના:-  

        1) 6 સફેદ એનેમલના કપ લઈ તે cup 200 ml પાણી રહી શકે તેટલી ક્ષમતા હોવી જોઈએ આ દરેક cup પૂરેપૂરા પાણીથી ભરવામાં આવે છે.

        2) એક black ઇનિમલ cup જેમાં અંદરની બાજુ મેજરમેન્ટ માટે ના આંકડા લખેલા હોય છે અને તે સફેદ ring બનેલી હોય છે.

        3) બે મેટલના સ્પુન દરેક spoon ની capacity 2 gm bliching

        powder રહી શકે તેવી હોવી જોઈએ.

        -6 નંગ glass row ( રો) (કાચના સળિયા)

        -પીપટ

        -કેડિયમ, સ્ટાર્ચ, આયોડિન, ઇન્ડિકેટર, solution

        ઉપયોગ:-

         આ ઓપરેટર્સનો ઉપયોગ નીચે પ્રમાણે કરવામાં આવે છે

        પ્રથમ 2 spoon bliching powder પાણી નાખી bliching powder ની પાનવી pest બનાવવામાં આવે છે તેને cup અંદર સફેદ ring સુધી ઝડપથી હલાવી પાણી ભરી દેવું જેને stock solution કહે છે 6 સફેદ enemal ના cup માં ઉપરનો 1/4 ભાગ છોડી બાકી પાણીથી ભરી દેવાનો ત્યારબાદ stock solution માંથી કીપેડ દ્વારા પહેલા cup 1 drops બીજા cup માં 2 drop,3 cup માં 3 drop તે રીતે  6 એ 6 cup માં stock solution નાખું ત્યારબાદ દરેક cup ના પાણીને અલગ અલગ glass રોડથી હલાવો અડધી કલાક પછી તેમાં કેડીએમ તાજ અને આયોડિનના 3-3 dreops દરેક સફેદ cup માં નાખવા અને તેને ફરીથી કાચના સળિયાથી હલાવવા ત્યારબાદ પ્રથમ કાર્યક્રમમાં પાણી blue colour નો થાય છે તેની નોંધ કરવી દા.ત ત્રીજા નંબરના cup માં સૌપ્રથમ blue colour bliching powder સૂર્યા તે પ્રકારના પાણીમાં 100 ગેલનમાં 6gm છે તે નક્કી થઈ શકે છે.

        Published
        Categorized as GNM FULL COURSE ENVIROMENTAL HYGINE, Uncategorised