THE FAMILY (ધ ફેમેલી):
Definition (ડેફીનેશન):
Introduction (ઇન્ટ્રોડક્શન):
Characteristics of family (કેરેક્ટેરાઇસ્ટીક્સ ઓફ ફેમેલી):
(1) Matting relationship (મીટીંગ રિલેશનશિપ):
જ્યારે એક સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે મીટીંગ રિલેશનશિપ ડેવલોપ કરે છે ત્યારે ફેમિલીની શરૂઆત થાય છે.
(2) Selection of mates (સિલેક્શન ઓફ મેટસ):
પતિ અને પત્ની મોટાભાગે માતા-પિતા કે ઘરના વડીલ દ્વારા પસંદ કરવામાં આવે છે અથવા વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ પસંદગી કરે છે અને પસંદગીમાં ઘણા બધા નીતિ નિયમો પાડવામાં આવે છે.
(3) A form of marriage (ફોર્મ ઓફ મેરેજ):
મીટીંગ રિલેશનશિપને મેરેજ થી સ્થાપવામાં આવે છે લગ્ન તે સોસાયટીના નીતિ નિયમો મુજબ નક્કી કરવામાં આવે છે.
(4) System of Name (સિસ્ટમ ઓફ નોમન (નામ):
દરેક ફેમિલી તે પોતાની સ્વતંત્ર નામથી ઓળખીતી હોય છે.
(5) Have tracing of descent (હેવ ટ્રેસિંગ ઓફ ડિસેન્ટ):
દરેક ફેમિલીને પોતાનું ટ્રેસિંગ ડિસેન્ટ હોય છે તે વ્યક્તિના બાયોલોજીકલ રિલેશનશિપ નક્કી કરે છે ફેમિલી પ્રધાન કે પુરુષ પ્રધાન હોઈ શકે અથવા બંને બાજુથી સરખી રીતે ઓળખાતું હોય છે.
(6) Common resident (કોમન રેસીડન્ટ):
ફેમિલી ના દરેક સભ્યો રહેવા માટે ઘરની જરૂરિયાત હોય છે અને ફેમિલીના દરેક સભ્યોએ કોમન મકાનમાં રહેતા હોય છે.
(7) Economical provision (ઈકોનોમિક પ્રોવિઝન):
ફેમિલી ના દરેક સભ્યોને ઇકોનોમિક રક્ષણ પૂરું પાડે છે ફેમિલીના દરેક સભ્યોની ઇકોનોમિક નીડ પૂર્ણ થાય છે.
Type of Family (ટાઈપ ઓફ ફેમિલી):
ભારતમાં જુદી જુદી ટાઈપની ફેમિલી જોવા મળે છે ફેમિલીની રહેણીકણી સફળતા બંધારણ વગેરેના મુજબ ફેમિલી નું વિભાજન કરવામાં આવે છે ભારતમાં બંધારણ ,મેરેજ ના આધારે ફેમિલી નું વિભાજન કરવામાં આવે છે બાળક મોટેભાગે પિતાના નામથી ઓળખાય છે પિતાના ઓળખાણ થી બાળકની ઓળખાણ થાય છે પિતા પછી બાળક તેની પ્રોપર્ટીનો વારસદાર બને છે
(1) Based on authority (ઓથોરીટીના ના આધારે):
(A) Patruarchal Family (પેટ્રિકલ ફેમિલી):
પેટ્રિકલ ફેમિલી માં મેલ તે ફેમિલી નો હેડ હોય છે તેના પાસે પાવર હોય છે તેને ફેમિલી પ્રોપર્ટીનું ઓવનર કહેવાય છે
(B) Matriachal Family (મેટ્રિકલ ફેમિલી):
મેટ્રિકલ ફેમિલીમાં વુમન હેડ હોય છે ફેમિલી નું તેને પોતાની પ્રોપર્ટી અને રૂલ્સ હોય છે પેરેન્ટ્સ દ્વારા ડોટર ને ઇન હેરિટેજ મળે છે
(2) Based on structure (સ્ટ્રક્ચર ના આધારે):
(A) Nuclear Family (ન્યુક્લિયર ફેમેલી):
જેમાં એક જ ફેમિલી હોય છે ન્યુક્લિયર ફેમિલીમાં પતિ પત્ની અને તેમના બાળકોનો સમાવેશ થયેલો હોય છે ફેમિલી તે ઇનડીપેન્ડે હોય છે.
(B) Joint Family (જોઈન્ટ ફેમિલી):
જોઈન્ટ ફેમિલી તે લાર્જ હોય છે જેમાં માતા પિતા તેના બાળકો ગ્રાન્ડ ચિલ્ડ્રન બધા નજીકના સંબંધો હોય છે બધા ફેમિલી મેમ્બર તે સાથે રહેતા હોય છે અને કિચનને શેર કરતા હોય છે ઘરનો ઓલ્ડેસ્ટ મેમ્બર તે ઘરનો હેડ હોય છે જે ફેમિલી નું ડિસિઝન કરે છે
(3) Based on residence (રેસીડેન્સ ના આધારે):
(A) Matrilocal Family (મેટ્રીલોકલ ફેમિલી):
આ ફેમિલી ટાઈપમાં હસબન્ડ તેના વાઈફ ના ઘરે રહે
(B) Patrilocal Family (પેટ્રીલોકલ ફેમિલી):
આ ફેમિલી ટાઈપમાં વાઈફ તેના હસબન્ડ ના ઘરે રહે છે
(4) On the basis of marriage (મેરેજ ના આધારે):
(A) Monogamous family (મોનોગેમસ ફેમીલી):
જેમાં વન મેન વન વુમન સાથે મેરેજ કરે છે
(B) Polygamous Family (પોલીગેમસ ફેમેલી):
આ ફેમિલીમાં વન મેન તે ઘણી વુમન સાથે મેરેજ કરે છે
(C) PolyAndroid Family (પોલી એન્ડ્રોઇડ ફેમેલી):
આ ફેમિલીમાં વન વુમન તે ઘણા મેન સાથે મેરેજ કરે છે તેની સાથે રહે અથવા અલ્ટરનેટિવ રહે છે
(5) Based on ancestry (એનસેન્ટ્રી ના આધારે):
(A) Matrilineal family (મેટ્રીલીનીયલ ફેમેલી):
આ ફેમિલીમાં મધર એન સેટરી આધારે હોય છે જેમાં વુમન એન સેન્ટર માં બીલીવ કરે છે.
(B) Patrilineal family (પેટ્રીલીનીયલ ફેમેલી):
જેમાં ફાધર તરફથી એન સેન્ટી હોય છે જે મોસ્ટ કોમન જોવા મળે છે.
Family Cycle (ફેમિલી સાયકલ):
(1) Unattached adult (અનઅટેજ એડલ્ટ):
આ ફર્સ્ટ સ્ટેજમાં મેન ઇસ્યુ જોવા મળે છે જેમાં બાળક તે માતા પિતા થી સેપરેટ થાય છે દાખલા તરીકે જ્યારે બાળક 20 વર્ષની એજમાં એન્ટર થાય છે ત્યારે તે કોલેજએ જાય છે ત્યારે તે પોતાના માતા પિતા થી સેપરેટ થાય છે અને પોતાની લાઇફનો એક્સપિરિયન્સ થાય છે તે પોતાના કરિયરની શરૂઆત કરવા માટે પોતાના ફેમિલી મેમ્બર થી સેપરેટ થઈ અને પિયર્સ ગ્રુપ સાથે કનેક્ટ થાય છે.
(2) Newly married adult (ન્યુલીમેરીડ એડલ્ટ):
આ સ્ટેજમાં મેન ઇસયુ મેરેજનું કમિટમેન્ટ હોય છે જેમાં પર્સન્ટે કેવી રીતે તેની વાઈફ અને રિલેશનશિપને મેન્ટેન રાખવું તે શીખે છે વ્યક્તિ તે આ ફેઝમાં પોતાની મરાઈટલ સિસ્ટમની શરૂઆત કરે છે.
(3) Childbearing Adult (ચાઈલ્ડબિયરિંગ એડલ્ટ):
આ ફેઝમાં કપલની લાઈફમાં ન્યુ ફેમિલી મેમ્બર આવે છે જે ન્યુ ફેમિલી મેમ્બર ને એક્સેપ્ટ કરે છે આ સ્ટેજમાં તેને બાળકની સાથે તેનું ફાઇનાન્સિયલ સ્ટેટ્સ ડ્યુટીસ અને બાળકની કેર જળવાઈ રહે તે માટેનું એડજસ્ટમેન્ટ કરવાની જરૂર હોય છે તેને બાળકના દાદા અને દાદી સાથે વિઝીટ કરાવવાની જરૂર હોય છે જો તે સાથે ન રહેતા હોય તો.
(4) Pre-school age children (પ્રી સ્કૂલર એજ ચિલ્ડ્રન):
આ સ્ટેજમાં બાળક તે ફૂલ એનર્જી જોઈ અને ક્યુરિયોસિટી સાથે પ્રી સ્કૂલમાં એન્ટર થાય છે
(5) School-age child (સ્કૂલ એજ ચાઈલ્ડ):
આ સ્ટેજમાં બાળક તે સ્કૂલમાં એન્ટર થાય છે માતા પિતા બાળકને અલૂમ કરે છે કે તે બીજા સાથે રિલેશનશિપ મેન્ટેન કરે અને તેને સોશ્યલી ઇન્ટરેક્શનમાં ઇનકરેજ કરે છે જેમાં એજ્યુકેશન અને અધર એક્ટિવિટી હોય છે
(6) Teenage child (ટીનેજ ચાઈલ્ડ):
જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે માતા પિતા માટે એક ચેલેન્જ ટાઈમ હોય છે ક્યારે બાળક ઇન્ડિપેન્ડન્ટ થવાનું ઈચ્છે છે આ સ્ટેજમાં ફ્લેક્સિબલ ફેમિલી બાઉન્ડીસ માં વધારો થાય છે માતા પિતાએ પોતાના બાળકના ગ્રોથ થવા માટે તક આપવી જોઈએ.
(7) Launching Center (લોન્ચિંગ સેન્ટર):
આ સ્ટેજમાં બાળક પોતાની કોલેજ લાઈફને જીવે છે બાળક તે પોતાની ફેમિલી થી દૂર થાય છે બાળક પોતાનું આગળના એજ્યુકેશન માટે તે ઘરથી દૂર જાય છે અને ઘણા બધા મહિનાઓ પછી તે વિઝીટ કરવા આવે છે જેમાં બાળક માટે એક ટાસ્ક હોય છે કે ફેમિલી તેને સપોર્ટ કરે.
(8) Middle-aged adult (મિડલ એજ એડલ્ટ):
જેમાં માતા-પિતાને ઘરમાં એકલા રહેવાની ફીલિંગ આવે છે જેમાં એડલ્ટ તે બીજા સાથે કનવરજેશન કરે છે અને પોતાના વિચારો એકબીજા સાથે શેર કરે છે અને અધર એડલ્ટ સાથે ક્લોઝ જોવા મળે છે એડલ્ટ તે મેરેજ કરે છે અને તેમના નવી બીમારીઓ અને ચેલેન્જને ફેસ કરે છે.
(9) Retired Adult (રીટાયર્ડ એડલ્ટ):
આ સ્ટેજમાં મેઇન ઇસયુ રીટર્નમેન્ટ નું હોય છે જેમાં તેને રિટાયરમેન્ટને એક્સેપ્ટ કરવી જોઈએ તેમાં પોતાના હેલ્થનું ધ્યાન રાખવું અને પોતાના ફેમિલી મેમ્બર અને તેમના બાળકોનું સાથે ક્લોઝ રહેવું અને ગ્રીફ સાથે ડીલીંગ કરવી.
Basic need of Family (બેઝિક નીડ ઓફ ફેમિલી):
તે મેટર ના કરે કે તે લાઈફના ક્યા સ્ટેજમાં છે દરેકની બેઝિક નીડ હોય છે જે નીડ ફિઝિકલ ઈમોશનલ સોશિયલ અને ઈન્ટેલેચ્યુઅલ સ્પીરીચ્યુઅલ અને ક્રિએટિવ હોય છે. જ્યારે આ બધી જરૂરતો મળી રહે તો તે જોઈ અને ગુડ ફીલિંગ સાથે રહે.
(1) Physical need (ફિઝિકલ નીડ):
આ બેઝિક નીડ છે જેમાં હવા, પાણી, નીંદર, એકસરસાઈઝ અને સેક્સ ની જરૂરિયાત હોય છે.
(2) Emotional need (ઈમોશનલ નીડ):
જેમાં વખાણ, લવ, ટ્રસ્ટ અને સિક્યુરિટી ની જરૂર હોય છે.
(3) Social need (સોશિયલ નીડ):
જેમાં કમ્પેન્સીપ અને ફ્રેન્ડશીપ ની જરૂર હોય છે મોસ્ટલી પિયર ગ્રુપ સાથે.
(4) Intellectual Need (ઇન્ટલેકચ્યુઅલ નીડ):
જેમાં ચેલેન્જિંગ થોટ રીડિંગ કંઈક નવું શીખવું અને માઈન્ડ સ્ટીમ્યુલેશન ની જરૂર હોય છે.
(5) Spiritual need (સ્પીરીચ્યુઅલ નીડ):
વ્યક્તિ ને પોતાના કરતા સ્પીરીચ્યુઅલ પર વધારે વિશ્વાસ હોય છે આ એક કવાઈટ નીડ હોય છે જે લાઈફ પ્રત્યેની અવેરનેસ અને સેનસીટીવીટીને વધારે.
(6) Creative Need (ક્રિએટિવ નીડ):
જેમાં કાંઈ ક્રિએટિવ એક્ટિવિટી દ્વારા તેની નીડ પુરી પાડે છે જેમ કે પેઇન્ટિંગ, ડાન્સિંગ.
Important Functions of family and their Problems (ઈમ્પોર્ટન્ટ ફંકશન્સ ઓફ ફેમિલી એન્ડ ધેર પ્રોબ્લમ):
(A) Essential function (એસેન્સિયલ ફંક્શન):
(1) Stable Status Function of Sex (સ્ટેબલ સ્ટેટિસ ફંક્શન ઓફ સેક્સ):
ફેમિલી નું મુખ્ય જરૂરી કાર્ય જાતીય જીવનની પરીતૃપ્તિ છે મોટાભાગના સમાજ દ્વારા સ્વીકારવામાં આવેલ સંબંધો છે ફેમિલીમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને મર્યાદામાં રહીને પોતાના જાતીય જીવનની જરૂરીયાતો ફેમિલીના માધ્યમથી પૂર્ણ કરે છે આ એક સમાજની લગ્ન વ્યવસ્થા નક્કી કરેલી છે જે વ્યક્તિને જીવન ફરિયાદ સેક્સ જરૂરીયાતો પૂરું પાડે છે ફેમિલીના માધ્યમ દ્વારા જે બાળકો ઉત્પન્ન થાય છે તે સમાજ દ્વારા સ્વીકાર્ય હોય છે સેક્સ્યુઅલી જરૂરીયાતો અને બેટર પર્સનાલિટી એડજેસ્ટમેન્ટ ફેમિલીના માધ્યમથી પૂર્ણ થાય છે.
(2) The reproductive function (ધ રીપ્રોડક્ટિવ ફંક્શન):
દરેક સમાજ દ્વારા સ્વીકારવામાં આવેલું છે કે ફેમિલી દ્વારા ઉત્પન્ન થતા બાળકો સમાજને માન્ય હોય છે
(3) Provision of Home (પ્રોવિઝન ઓફ હોમ):
ફેમિલી તેના દરેક સભ્યને ઘર પૂરું પાડે છે દરેક સ્ત્રી અને પુરુષમાં પોતાનું ઘર બનાવવાનું પ્રબળ ઈચ્છા હોય છે વ્યક્તિને પોતાની ઓરીજીનલ જન્મની જગ્યા કરતાં જે ઘરમાં તેને ઉછેર થાય છે તેને સારી રીતે યાદ રાખે છે ફેમિલીના દરેક સભ્યો ઘરમાં શાંતિ અને સલામતી જીવન જીવે ઘર એ ધરતીનો છેડો છે દુનિયાનો સૌથી મધુર સ્થળ એ ઘર છે
(4) Socialization Function (સોશિયલાઈઝેશન ફંકશન):
વ્યક્તિ ફેમિલીના માધ્યમથી જે સમાજમાં રહેતો હોય છે તે સમાજના નીતિ નિયમો શીખે છે વ્યક્તિ જે સમાજમાં જનમ્યો હોય તે સમાજની બીહેવીયર પેટન શીખે છે દરેક ફેમિલીને પોતાની એક આગવી ઈમેજ હોય છે અને વ્યક્તિ તેના માધ્યમથી અલગ તરી આવે છે ફેમિલી બાળકને સમાજના મોરલ નૈતિકતાઓ
ધારા ધોરણો શીખવે છે ફેમિલી બાળકો માટે રોલ મોડલ છે અને તે બાળકને સામાજિક વ્યક્તિ બનાવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે.
(5) Affectional function (અફેક્ષનલ ફંકશન):
ફેમિલી તેના દરેક સભ્યને લવ અને અફેક્ષન ને સલામતી પૂરી પાડે છે ફેમિલીના દરેક સભ્યોને મેન્ટલ અને ઈમોશનલી જરૂરિયાતો પૂરી પાડે છે ફેમિલી તેના દરેક સભ્ય વચ્ચે લવલી રિલેશનશિપને ડેવલોપ કરે છે દરેક વ્યક્તિ પ્રથમ પ્રેમની અનુભૂતિ પોતાના માતા-પિતા દ્વારા ફેમિલી માંથી મેળવે છે માતા પિતા અને ભાઈ બંધુઓને અફેક્ષન પૂરા પાડે છે અફેક્ષન ની ઉણપ બાળકના ડેવલોપમેન્ટને અવરોધ ઊભો કરે છે જે વ્યક્તિ પોતાના બાળપણમાં લવ અને અફેક્ષન ની જરૂરિયાત થી વંચિત રહેલો હોય તે પોતાની જિંદગીમાં ખુશ હોતો નથી.
(B) Non Essential Function (નોન એસનસીએલ ફંકશન):
(1) Status Function (સ્ટેટસ ફંકશન):
વ્યક્તિ કયા ફેમિલીમાં જન્મ્યું છે તે પ્રમાણે તેનું સ્ટેટસ અને પોઝિશન મળે છે આમ ફેમિલી વ્યક્તિને તેનું સ્ટેટસ અને પોઝિશન આપે છે જેથી વ્યક્તિ સારી રીતે લર્નિંગ કરી શકે અને લાઇફની વેલ્યુ સમજી શકે છે અને આ સારી જિંદગી જીવી શકે.
ફેમિલી એ સામાજિક ઓળખ માટેનું એક માધ્યમ છે જેમાં વ્યક્તિનો વર્ગ તેની ધર્મનું સ્થાન રહેણીકરણ એજ્યુકેશન વગેરે ફેમિલી સાથે સંકળાયેલું હોય છે.
(2) Protective Function (પ્રોટેકટીવ ફંક્શન):
ફેમિલી વ્યક્તિને ફિઝિકલ સાયકોલોજીકલ અને ઇકોનોમિકલી પ્રોટેક કરે છે આ પ્રોટેક્શન અમુક મર્યાદા સુધીનું હોય છે સમાજમાં કોઈ એક વ્યક્તિ પણ અટેક કરવામાં આવે તો તેની આખા ફેમિલી ઉપર કે સમાજ ઉપર અટેક માનવામાં આવે છે અને તેની સામે ફેમિલી અથવા સમાજ તેનું રક્ષણ કરે છે
(3) Economical Function (ઇકોનોમિકલ ફંકશન):
ફેમિલી તેના દરેક સભ્યની ઇકોનોમિક નીડને પૂર્ણ કરે છે આ એક ફેમિલીનો ટ્રેડિશનલ ફંકશન છે પહેલાના સમયમાં ફેમિલી એક ઇકોનોમિકલ યુનીટ હતી અને તેમાં વસ્તુનું ઉત્પાદન થતું હતું હાલના સમયમાં ફેમિલીનો ઇકોનોમિકલ રોલ બદલાયેલો છે ઉદ્યોગિકરણને કારણે ફેમિલીની ઉપર તેની ઊંડી અસર પડેલી છે ફેમિલીના સભ્યો ઘરમાં કાર્ય રોકી શકતા નથી મોટાભાગનું ઉત્પાદન સેન્ટ્રલાઈઝ થયેલું છે ઘરમાં થતું ઉત્પાદન હવે ફેક્ટરીઓમાં થાય છે
(4) Educational Function (એજ્યુકેશનલ ફંકશન):
બાળકોનું પ્રાથમિકતા ફેમિલી માંથી શીખવા મળે છે બાળકોને સમાજના નીતિ નિયમો પાડવા મોટા થઈ સમાજમાં કઈ રીતે વર્તન કરવું વગેરે બાબતો ફેમિલીમાંથી શીખવા મળે છે સમાજ તરફનું વ્યક્તિનું વલણ અમુક પ્રકારની હેબિટો વગેરેનું જ્ઞાન અને ટ્રેઈનીંગ બાળકને ફેમિલી માંથી મળે છે આ ઉપરાંત કોઈ મેનરથી લોકો સાથે વાતચીત કરવી વર્તન કરવું વગેરે બાબતો બાળક ફેમિલી માંથી શીખે છે આમ ફેમિલી એજ્યુકેશન યુનિટ છે.
(5) Religious Funtion (રિલિજિયસ ફંક્શન):
રિલિજિયસ માટે મુખ્ય કેન્દ્ર family છે બાળકના જન્મ સાથે જ તેનો ધર્મ નક્કી થઈ જાય છે બાળકને ધાર્મિક ટ્રેનિંગ આપતું પ્રથમ યુનિટ ફેમિલી છે ધર્મ માટે નામ મોરલ તેની વેલ્યુ અને ભગવાન વિશેનો ખ્યાલ બાળકને પ્રથમ ફેમિલી માંથી મળે છે નૈતિકતાનો પાઠ બાળક ફેમિલી માંથી ભણે છે જે તેની સાથે જીવન પર્યંત રહે છે આ ઉપરાંત બાળકની ફેમિલી દ્વારા પૂર્ણ થાય છે ફેમિલીના માધ્યમથી ધર્મ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે
(6) Recreation function (રીક્રીએશન ફંક્શન):
ફેમિલી વ્યક્તિની રિક્રિએશનલી નીડ પુરી પડે છે પહેલાના સમયમાં રીક્રીએશન ફેસીલીટી ખૂબ ઓછી હતી ત્યારે ફેમિલીના માધ્યમથી વ્યક્તિ પોતાની મનોરંજનની જરૂરિયાતો પૂર્ણ કરતું હાલના સમયમાં માસ મીડિયા સ્પેશિયલ મુવીઝ ટેલિવિઝન દ્વારા રીક્રિએશન મેળવે છે ન્યુક્લિયર ફેમિલી નો રીક્રિએશન આપવાનો રોલ ઓછો થતો જાય છે.
(7) Transmission of culture (ટ્રાન્સમિશન ઓફ કલ્ચર):
કલ્ચર હેરીટેટ ને ટ્રાન્સફર કરવાનું કાર્ય ફેમિલી કરે છે કુટુંબના વારસાગત રીતે રિવાજો ,આદર્શો નૈતિકતાના નિયમો ,વગેરે બાબતો વ્યક્તિ ફેમિલીમાંથી શીખે છે અને તેને એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર કરે છે.
(8) Health Function of Family (હેલ્થ ફંક્શન ઓફ ફેમિલી):
(9) Government Function (ગવરમેન્ટ ફંકશન):
ફેમિલી તેના બાળકોને અમુક લેવલ સુધી કંટ્રોલમાં રાખે છે અને તેમની વચ્ચે યોગ્ય નિર્ણય રહે છે ફેમિલી નું સ્ટેટ, લો ,રેગ્યુલેશન, લેજિસ્લેશન ,પોલીસી ,કોટ વગેરે તરીકેના કાર્ય કરે છે.
Problem of Family (પ્રોબ્લમ ઓફ ફેમિલી):
(1) separation (સેપરેશન):
કપલમાં ફર્સ્ટ સ્ટેપ સેપરેશન જોવા મળે છે જો તેનું રિલેશનશિપ સારું ન રહે જે બ્રેકઅપ કે ડાઈવોર્સ હોય છે.
(2) Divorce (ડાઈવોર્સ):
હાલના સમયમાં મોર્ડન સોસાયટીમાં ડાઈવર્સના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જો માતા પિતાનું ડાઈવર્સ થાય તો બાળકમાં એન્ઝાઈટી અને ડિપ્રેશન જોવા મળે છે જે બાળક ઉપર અફેક્ટ કરે છે જેના કારણે બાળક તે પોતાની ફીલિંગ પોતાની જાતે એક્સપ્રેસ કરે છે, ગુસ્સો ગ્રીફ અને સ્કૂલમાં તેનું પુવર પર્ફોર્મન્સ જોવા મળે છે
જે બાળક માટે એક પેઈન ફૂલ એક્સપિરિયન્સ હોય છે
(3) Alcohol or Drug Addicted Parents (આલ્કોહોલ ઓર ડ્રગ એડીકેટેડ પેરેન્ટ્સ):
આલ્કોહોલિક અને ડ્રગ એડીકેટેડ પેરેન્ટ્સ ફેમિલીમાં સેડ અને એનસાયટી ઉત્પન્ન કરે છે તે ફેમિલીને પૂરતું અટેન્શન આપી શકતા નથી અને તેની કેર કરી શકતા નથી જે એક ફેમિલી માટે ખૂબ ડિફિકલ્ટ હોય છે.
(4) Abuse Parents (એબ્યુઝ પેરેન્ટ્સ):
એબ્યુઝ પેરેન્ટ્સ એટલે લો સેલ્ફ ઈસ્ટીમ છે એન્ઝાઇટી અને ડિપ્રેશન ઉત્પન્ન કરે એબ્યુઝ તે ફિઝિકલી, સેક્સ્યુઅલી ઈમોશનલ, હોય છે.
(5) Over Protective Parents (ઓવર પ્રોટેકટીવ પેરેન્ટ્સ):
ઓવર પ્રોટેક્ટિવ તે પોતાના બાળક માટે વધારે રૂલ્સ બનાવે છે જેના કારણે બાળક તે લેક ઈન ડીપેન્ડેડ સમજે છે અને ફ્યુચરમાં તે પ્રોબ્લેમ ની ફેસ કરે છે.
Types of Marriage (ટાઈપ ઓફ મેરેજ):
On the Basics of Number of Mates (ઓન ધ બેઝિક ઓફ નંબર ઓફ મેટ્સ):
(1) Monogamy (મોનોગામી):
(A) Serial monogamy (સીરીયલ મોનોગામી):
સીરીયલ મોનોગામી મેરેજમાં પોસીબીલીટી હોય છે કે તે રીમેરેજ કરે જ્યારે ડાઈવર્સ કે ડેથ થયું હોય.
(B) NonSerial monogamy (નોન સિરિયલ મોનોગામી):
ટાઈપ માં રીમેરેજ થતા નથી
(2) Polygamy (પોલીગામી):
આ ટાઈપ મેરેજમાં વન મેન તે ઘણી બધી વુમન સાથે લગ્ન કરે છે જે તે સમયે જેમાં ત્રણ ટાઈપ જોવા મળે છે
(A) Polygancy (પોલીગેંનસી):
આ ટાઈપમાં મેન તે ઘણી બધી વુમન સાથે મેરેજ કરે છે જેમાં દરેક વાઇફનું સેપરેટ ઘર હોય છે અને હસબન્ડ તેને વિઝીટ માં જાય છે આ મેજોરીટી પોપ્યુલેશન માં જોવા મળતું નથી.
(B) Polyantry (પોલીએન્ટ્રી):
આ એક રિયલ ટાઈપ છે મેરેજ નો જેમાં વન વુમન તે ઘણા બધા મેન સાથે એટ અ ટાઈમ મેરેજ કરે છે
જેમાં વુમન ને મોર ધેન વન મેન હોય છે જે બધા ભાઈઓ હોય છે જે પોતાની વાઈફ ને શેર કરે છે
(C) Endogamy (એન્ડોગામી):
એન્ડોગામી તે ગ્રુપ મેરેજ તરીકે પણ ઓળખાય છે જેમાં ગ્રુપ ઓફ મેન તે ગ્રુપ ઓફ વુમન સાથે મેરેજ કરે
On the Basic of Choice of Mate (ઓન ધ બેઝિક ઓફ ચોઈસ ઓફ મેટ):
ઓન ધ બેઝિક ઓફ ચોઈસ ઓફ મેટ ના આધારે મેરેજના બે ટાઈપ હોય છે
1.Exogamous (એક્ઝોગેમસ)
2. Endogamous (એન્ડોગેમસ)
એન્ડોગામી તે ચાર સબ ટાઈપ માં ડિવાઇડ થાય છે
તેમજ એકઝોગેમસ મેરેજ તે ચાર ટાઈપમાં ડિવાઇડ થાય છે જેમ કે
(1) Endogamy Marrige (એન્ડોગામી મેરેજ):
આ પ્રકારના મેરેજમાં મેરેજ તે પોતાનું ગ્રુપ જેમ કે કાસ્ટ સબકાસ્ટ વરના અને ટ્રાઇબની અંદર જ કરવામાં આવે તેને એન્ડોગામી મેરેજ કહેવામાં આવે છે.
Cast Endogamy (કાસ્ટ એન્ડોગામી):
કાસ્ટ એન્ડોગામી મેરેજમાં જે તે પર્સન પોતાની કાસ્ટમાં જ મેરેજ કરે તેને કાસ્ટ એન્ડોગામી મેરેજ કહેવાય સોસાયટી તેને સ્ટ્રીકલી ફોલો કરે છે.
Subcast Endogamy (સબકાસ્ટ એન્ડોગામી):
આ એક એન્ડોગામી મેરેજનું એક બીજો ટાઈપ છે કે જેમાં જે તે પર્સન મેરેજ પોતાની સબ કાસ્ટ મા જ કરે. કાસ્ટ તે ડિવાઇડ થઈને સબ કાસ્ટ બનાવે છે સબ કાસ્ટ તે એન્ડોગેમસ યુનિટ તરીકે ઓળખાય છે
Varana Endogamy (વરના એન્ડોગામી):
આ એક એન્ડોગામી મેરેજનું ટાઈપ છે ટ્રેડિશનલ ઇન્ડિયન સોસાયટીમાં ચાર વરસ હોય છે જેમ કે બ્રાહમીન, ક્ષત્રિય, વેશ્યા, સૃદા. જેમાં વરના એન્ડોગામીમાં જે તે પર્સનની ચોઈસ પોતાના વરનામાં છે.
Tribal Endogamy (ટ્રાયબલ એન્ડોગામી):
ડ્રાઈવ તે ટેરીટોરિયલ ગ્રુપ છે જેમાં જે તે પર્સન ના મેરેજ પોતાના ટ્રાઇબલ ગ્રુપ સાથે રિસ્ટ્રિક્ટેડ હોય છે
(2) Exogamy Marrige (એકસોગામી મેરેજ):
આ એન્ડોગામી મેરેજ થી ઓપોઝિટ હોય છે આ ટાઈપના મેરેજમાં ઇન્ડિવિઝન તે પોતાના ગોત્ર ,પ્રવાર, વિલેજ ની આઉટ સાઈડ મેરેજ કરે છે આ ટાઈપના મેરેજ ના કારણે બાળક તે હેલ્દી અને ઇન્ટેલિજન જન્મે છે.
Gotra Exogamy (ગોત્રા એક્ઝોગામી):
ગોત્રા મેમ્બરના બ્લડ રિલેશન ક્લોઝ હોય છે જેના કારણે આઉટ સાઈડ મેરેજ કરવામાં આવે છે. ગોત્રા એટલે ક્લેન.
Pravara Exogamy (પ્રવારા એક્ઝોગામી):
પ્રવરા એટલે સીબલીગ. અકરોડિંગ ટુ પ્રવારા એક્ઝો ગામી મેરેજમાં પોતાના પ્રવારાના આઉટ સાઈડ મેરેજ કરે છે.
Village Exogamy (વિલેજ એકઝોગામી):
આ પ્રિન્સિપલના અકરોડિંગ વન પર્સન તે મેરેજ પોતાના વિલેજમાં જ કરે છે દરેક સોસાયટીના રૂલ્સ હોય છે મેરેજ રિલેટેડ.
Medical and Social Aspects of Marriage (મેડિકલ એન્ડ સોશિયલ આસ્પેકટ ઓફ મેરેજ):
General Health (જનરલ હેલ્થ):
જો બોથ મેન અને વુમન તે હેપીલી મેરીડ હોય તો જનરલ હેલ્થ બેટર હોય છે કારણકે તે કેરફૂલી ડાયટ અને એક્સરસાઇઝ કરે છે અને એકબીજાને અકાઉન્ટેબલ હોલ્ડિંગ કરે છે.
Less Risk Behaviour (લેસ રિસ્ક બિહેવિયર):
મેરીડ પીપલ તે રિસ્ક બીહેવિયર કરતા પહેલા વિચારે છે ખરાબ આદતો જેવી કે, બુકિંગ ડ્રીન્કિંગ બ્રેકલેસ ડ્રાઇવિંગ વગેરે કરતાં પહેલાં વિચારે છે.
Long Avity (લોંગ એવીટી):
જો બેટર જનરલ હેલ્થ અને બેટર લાઈફ સ્ટાઈલની ચોઈસ અને અંડરસ્ટેન્ડબલ હોય તો મેરીડ કપલ લોંગ ટાઇમ હેપી રહે છે .
Married people is More Happy (મેરીડ પીપલ ઈઝ મોર હેપ્પી):
હેપ્પી મેરેજ કપલ તે પોતાની વધતી જતી એજ રિલેટેડ તે ઇનસિક્યુર જોવા મળતા નથી તે પોતાના હેપી રિલેશનશિપ જેમાં પાર્ટનર તરફથી લવ અને કેર જોવા મળે છે.
Recover from the elements more quickly (રિકવર ફ્રોમ એલિમેન્ટ મોર ક્વીકલી):
હેપી રિલેશનશિપમાં કપલ તે કેટલા એલિમેન્ટ પ્રત્યે ક્વીકલી રિકવર થાય છે જે તેના તરફથી કેર કન્ફોર્ડ અને મેડિસિન, કન્સલ્ટ ધ ડોક્ટર અને જે તેને જરૂર છે તે પ્રોવાઇડ કરીને તેને રિકવર કરે છે.
Importance of Interdependence of Family Members (ઈમ્પોર્ટન્સ ઓફ ઇન્ટર ડિપેન્ડન્સ ફેમિલી મેમ્બર):