ટેસ્ટ પેપર આપતા પહેલા ખાસ વાંચજો
✅ My Nursing App દ્વારા COH ની 1903 ની ભરતી માટે ખાસ નેગેટિવ માર્કિંગ સાથે રિયલ ટાઈમ ટેસ્ટ એક્સપિરિયન્સ કરી શકાય એ હેતુથી ટેસ્ટ પેપર સીરીઝ શરૂ કરવામાં આવેલ છે.
✅ ટેસ્ટ પેપર સીરીઝની ખાસ વિશેષતાઓ :-
✅ દરેક ક્વેશ્ચન માટે ચોક્કસ સમયમાં જવાબ આપવા ની પ્રેક્ટિસ કરવા માટે ક્વેશ્ચન ટાઈમિંગ અલગથી આપેલ છે.
✅ નેગેટિવ માર્ક કપાઈ તમે આપેલ ટેસ્ટનું તાત્કાલિક પરિણામ તમે જોઈ શકશો.
✅ ટેસ્ટ પેપર ભરાઈ ગયા પછી આન્સર કી પણ ડિસ્ક્રિપ્શન સાથે જોઈ શકો છો જેથી તમારા દરેક ખોટા જવાબ માટે તમે રેફરન્સ મેળવી શકશો.
✅ આ ટેસ્ટ સીરીઝમાં અગાઉના વર્ષોમાં પુછાયેલા ક્વેસ્ચન પેપર પણ મુકેલા હોય જેની પ્રેક્ટિસ કરી શકશો.
ALL THE BEST