તારીખઃ 23/09/2024
પ્રજા-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
1) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટની વ્યાખ્યા લખી તેના હેતુઓ જણાવો.
(૨) જનસમુદાયમાં પરિવર્તન લાવવામાં એ.એન.એમ નો કાળો લખો.
(3 ) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટના પગથિયાં જણાવો.
અથવા
(૧) કોમ્યુનીકેશનના ઘટકો જણાવો.
(૨) એ.વી.એઈડ્સ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લખો.
(૩) એ.વી.એઈડ્સના ઉપયોગો લખો અને કળીપબુક વિશે લખો.
પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧) કાઉં-શૈલીમ કરવા માટે ના સાત પગથિયાં જણાવો.
(૨) સારા કાઉન્સેલરના ગુણો જણાવો.
અથવા
(૧) આરોપ શિક્ષણ એટલે શું? કંપા કવા વિષય ઉપર આરોગ્ય શિક્ષણ આપી શકાય છે? અને આરોગ્ય શિક્ષશના સિધ્ધાંતો જણાવો.
(2 ) BMNCH – A વિશે લખો.
પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે)
(૧) આરોગ્યને અસર કરતા પરિબળો જણાવો.
(૨) નેશનલ ટયુબરકયુલોલીસ એલિમીનેશન પ્રોગ્રામ
(૩) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે શું? પી.એચ.સી વિશે સવિસ્તાર જણાયો.
પ્રશ્ન-૪ ટુંક નોંધ લખો. (કોઈપણ ત્રણ)
(1) ગ્રામ પંચાયત
(૨) પુનવર્સન
(૩) મેરેજ
(૪) વ્યકિત વિકલાંગ ધારો – ૧૯૯૫
પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)
(૧) લર્નિંગ
(૨) ઈન્ડીકેટર
(૩) એન.આર.એચ.એમ (NRHM)
(૪) PLA (પાટીસીપેટરી લવિંગ એન્ડ એક્શન)
(૫) બુલેટીન બોર્ડ
(૭) શ્રીવાસ્તવ કમિટી
(૮) સી.એસ.એસ.એમ (CSSM )
પ્રશ્ન-૬ (અ) પૂર્ણ રૂપ લખો.
(1) SBA (Skilled Birth Attendant)
(2) GOBI (Growth monitoring, Oral rehydration, Breastfeeding, Immunization)
(3) CARE
(4) DDT (Dichlorodiphenyltrichloroethane)
(4) INC Indian National Congress
(બ) ખાલી જગ્યા પુરો.
(૧) યુનેસ્કોની સ્થાપના……………વર્ષ માં થઈ હતી. 1945
(૨) ચોગ મોનીટરીંગ ચાર્ટમાં આડી લાઈન ……………….સૂચવે છે. સમય (Time)
(३) વિશ્વ ટી .બી .દિવસ ………..દિવસે ઉજવવામાં આવે છે. 24 માર્ચ
(૪) એક આંગણવાડી વિસ્તારમાં આશરે …………….બાળકો હોવા જોઈએ. 40-60
(૫) જર્મ ધીસ્મરીના પ્રણેતા ……………….છે. લૂઈ પાશ્ચર (Louis Pasteur) અને રોબર્ટ કોચ (Robert Koch)
(4) નીચેના જોડકા જોડો.
(1) WHO (1) 1944
(2) UNICEF (2) 1948
(3) WORLD (3) 1966
(4) ILO (4)1976
(5) UNDP (5) 1946
(6) 1919