[8:25 am, 25/10/2023] Pankhaniya Deepali. Team: ANATOMY AND PHYSIOLOGY:=
THE URINARY SYSTEM:=
## KEY TERMS:=
1)Renal cortex ( રીનલ કોરટેક્શ):=
કિડનીનું સૌથી આઉટર લેયર( ભાગ) ,
2)Bowman s capsule ( બાઉમેન કેપ્સ્યુલ):= nephrone ( નેફ્રરોન= કે જે કિડનીનું બેઝિક ફંકશનલ યુનિટ છે) બાઉમેન કેપ્સ્યુલ એ નેફ્રરોન નો કપ શેપ માઉથ જેવો ભાગ છે.
3)Nephrone (નેફ્રરોન ):= તે કિડની નું બેઝિક ફંકશનલ એકમ છે.
4)Renal medulla ( રીનલ મેડ્યુલા):= આ કિડનીનું સૌથી અંદરનું લેયર છે.
5)Glomerulus
(ગ્લોમેરુલસ):=
આ ગલોમેરૂલસ એ એકદમ પાતળી કેપી લેરીસ નું ગુચડુ છે કે જે બાઉમેન capsule ની અંદર તરફ આવેલી હોય છે.
6)osmolarity ( ઓસમોલારીટી):=
ઉસ્મોલા રીટીમાં કોઈપણ સોલ્યુશનન( પ્રવાહી) નું ઓસ્મોટિક પ્રેશર એક્સપ્રેસ કરવામાં આવી છે કે જેમાં પર કિલોગ્રામ વોટરમાં કેટલા નંબર ઓફ મોલ પ્રેઝન્ટ છે.
7)ureters
(યુરેટ્સ):= આ એક પ્રકારનું ટ્યુબયુલર સ્ટ્રક્ચર છે કે જે ટ્યુબ કિડની થી યુરીનરી બ્લેડર ને જોડે છે, અને યુરીન ને કિડની માંથી બ્લેડર તરફ પાસ કરાવે છે.
8)urethra ( યુરેથરા):=
આ એક પ્રકારનું ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર છે કે જે યુરીનરી બ્લેડર થી બોડીના એક્સટર્નલ એન્વાયરમેન્ટ સુધી કનેકટ થાય છે
9)Bifurcation( બાય ફૂરકેશન):= બાયફૂરકેશન મા કોઈપણ બ્રાન્ચીસને બે ભાગમાં ડિવાઇડ કરવું.
10)Diuresis
ડાયયુરેશીસ:= આમાં યુરેન નું વધારે પ્રમાણમાં પ્રોડક્શન.
11)Renal aartery ( રીનલ આર્ટરી):= આ એવી બ્લડ વેસલ છે કેજે કિડની મ। બ્લડ સપ્લાય પહોંચાડે છે.
12)Excretion
(એક્સક્રીઝન):= આમાં બોડીનું જે કાંઈ પણ વેસ્ટ પ્રોડક્ટ હોય તેને શરીરની બહાર કાઢવું.
13)Renal vein( રીનલ વેઇન) := આ બ્લડ વેસલ એ ફિલ્ટર થયેલું બ્લડ એ સર્ક્યુલેશનમાં પહોંચાડે છે.
14)Renin *
( રેનીન) :=*
આ હોર્મોન એ સિસ્ટમિક બ્લડ પ્રેશર નું અલ્ટ્રેશન કરે છે.
15)Spincter( ર-પીંકટર) := આ રીંગ જેવા મસલ્સ ફાઇબર છે કે જે સંકોચાવા માટેની ક્ષમતા ધરાવે છે.
[8:25 am, 25/10/2023] Pankhaniya Deepali. Team: ## Introduction:=of urinary system :=
યુરીનરી સિસ્ટમ એ એ એક પ્રકારની બોડી ની એક્સક્રીટરી સિસ્ટમ છે.
એટલે કે બોડીના વેસ્ટ પ્રોડક્ટની બોડી ની બહાર રીમુવ કરે છે.
બોડીના જે પણ પદાર્થો કે
જેનું બોડીમાં યુઝ થતો નથી તેને બોડીની બહાર કાઢે છે.
તેમાં નીચે પ્રમાણેના ઓર્ગનનું સમાવે શ થાય છે
★ 2kidneys := કે જે યુરેન નું secretion કરે છે.
★ 2 ureters:= કે જે યુરીન ને કિડની માંથી યુરીનરી બ્લેડર તરફ લાવે છે.
★ 1urinary bladder := આ એવું ઓર્ગન છે કે જેમાં યુરીન નું કલેક્શન થાય છે.
★ 1 urethra:= કે જેના દ્વારા યુરીનરી બ્લેડરમાં એકઠું થયેલું યુરીન એ બોડીની બહાર Excretion થાય છે.
[8:25 am, 25/10/2023] Pankhaniya Deepali. Team: ★★Function of urinary system:=
~>1) યુરીનરી સિસ્ટમ એ મેટાબોલિક વેસ્ટ પ્રોડક્ટ અને કેમિકલસ જેવા કે યુરિયા યુરિક એસિડ ક્રિએટીનીન અને ઘણી ડ્રગ્સ નું બોડી માંથી એક્સક્રીશન કરે છે.
~~>2) યુરીનરી સિસ્ટમ એ બોડી નું ફ્લુઇડ વોલ્યુમ અને ઉસ્મોલારીટી મેન્ટેન રાખે છે.
~~>3) તે બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ અને જુદા જુદા આયન નું કોન્સન્ટ્રેશન મેન્ટેન રાખે છે.
~~>4) તે બોડી મા એસિડ બેઇઝ નું બેલેન્સ જાળવી રાખે છે.
~~>5) યુરીનરી સિસ્ટમ એ આર્ટરીમાં બ્લડપ્રેશર નું મેન્ટેન રાખે છે સોડિયમ અને વોટરનું એક્સક્રીશન કરીને બ્લડ પ્રેશર મેન્ટેન રાખે છે.
~~>6) તે જુદા જુદા હોર્મોન્સનું પ્રોડક્શન કરે છે જેમ કે એરિથ્રોપોએટીન, ડાયહાઈડ્રોક્સીકોલેકેલસીફેરોલ,
રેનીન, prostaglandins etc.
~~>7) યુરીનરી સિસ્ટમ એ જુદા જુદા હોર્મોન નું metabolism કરે છે જેમ કેinsulin,glucagone,parathyroid hormone.
[8:25 am, 25/10/2023] Pankhaniya Deepali. Team: ☆☆ KIDNEY :=
INTRODUCTION ( POSITION):=
કિડની એ એબડોમિનલ વોલ ની પાછળની બાજુ આવેલી હોય છે.
( Retroperitonially)
Retro := પાછળ,
Peritoneal:=abdomen.
એટલે કે abdomen ની પાછળ આવેલી હોય છે.
## વર્ટેબરા કોલમની બંને બાજુએ કિડની આવેલી હોય છે.
## ડાબી બાજુની કિડની એ જમણી બાજુની કિડની કરતા થોડી ઊંચી આવેલી હોય છે કારણકે જમણી બાજુ લીવર ના કારણે તે જગ્યા રોકી લે છે તેથી જમણી કિડની થોડી નીચી આવેલી હોય છે.
★★shape and size:=
કિડની એ beans ( વાલ નો દાણ।) જેવા આકારની હોય છે.
KIDNEY mesurse:=
★length:=11cm. ★breath:=5-6cm.
★thickness:= 2.5 – 4cm.
weight:=150gm.
1) It has two pole :=
#Upper and lower
2)it has two border :=median and lateral,
3)it has two surface:= anterior and posterior.
કિડનીમાં ઉપરનો ભાગ એ એકદમ બ્રોડ હોય છે અને તેના સાથે એડ્રીનલ ગ્લેન્ડ જોડાયેલી હોય છે.
કિડની નો નીચેનો ભાગ એ pointed હોય છે.
કિડની નો સાઈડનો ભાગ convex( બહિર્ગોળ) હોય છે.
કિડનીનો વચ્ચેની side concave (અંતઃગોળ) હોય છે.
કિડનીના વચ્ચેના ભાગમાં ખાચા જેવું હોય છે જેને Hilume( હાઈલમ) કહે છે.
Hilum માંથી બ્લડ બેસલ કિડનીમાં અંદર તરફ જાય છે અને બહાર તરફ નીકળે છે.
કિડની પોતાની જગ્યા પર fat ના ગુચ્છાના કારણે સ્થિર રહેલી હોય છે.
કિડનીએ યુરીનરી સિસ્ટમનું એક મહત્વનું ઓર્ગન છે.
[5:15 pm, 25/10/2023] Pankhaniya Deepali. Team: ★★Structure present in the Hilume of kidney:=
(From anterior to posterior):=
★ RENAL AARTERY,
★ RENAL VEIN ,
★ URETERS,
WE CAN EASILLY MEMMORISED BY (VAU)
OTHER STRUCTURE IN URETERS ARE:=>NERVES, >LYMPHATICS.
(ORGAN ASSOSIATED WITH KINEY)( કિડનીની આજુબાજુ આવેલા ઓર્ગન):=
Superior (એટલે ઉપર),
Anterior ( એટલે આગળ),
Posterior( એટલે પાછળ).
કિડની આજુબાજુ નીચે પ્રમાણેના ઓર્ગન આવેલા છે.
## Right kidney:=
Superiorly := જમણી કિડની ઉપર બાજુ એડ્રીનલ ગ્રંથિ આવેલી છે.
Anteriorly:= આમાં કિડનીની આગળ તરફ રાઈટ લોબ ઓફ લીવર duodenum, અને કોલોનનો વડેલો ભાગ આવેલો છે.
Posteriorly:= જમણી કિડની પાછળની બાજુ ડાયાફાર્મ અને posterior abdominal wall ના મસલ્સ આવેલા છે.
*LEFT KIDNEY:=
દરેક Renal papilla એ કપ જેવું સ્ટ્રક્ચર હોય તેમાં ખુલે છે કે જેને કેલીક્સ calyx કહે છે.
બધા calyx જોઈન્ટ થઇને એક મોટું કલેક્શન reservoir બનાવે છે કે જેને રીનલ pelvis કહે છે .
રીનલ પેલ્વિસ એ કિડનીમાં નેરો પોર્શન બનાવે છે અને તે hilum મા આવેલું હોય છે અને યુરેટર સાથે જોડાયેલું હોય છે.
પેલ્વિસ ની wall કે સ્મુધ મસલની બનેલી હોય છે કે જેમાં ટ્રાન્સીઝનલ એપી થેલીયમ સેલ આવેલા હોય છે.
પેલ્વિસ ના સ્મૂથ મસલ્સ કોન્ટ્રાકશન થાય છે અને યુરિન પેલવીસ થ્રુ પાસ થાય છે.
આ કિડનીનું ગ્રોસ સ્ટ્રક્ચર છે.
[5:15 pm, 25/10/2023] Pankhaniya Deepali. Team: ★★Microscopic structure of the kidney:=
Main function:=formation of urine.
#1)simple filtration,
#2)selective reabsorption,
#3)secretion.
કિડનીનું મેન ફંકશન એ યુરીનનું excretion કરવું છે કે જેમાં યુરિન એ કિડનીમાં ફોર્મેશન થાય છે અને યુરીનરી બ્લેડરમાં સ્ટોર થાય છે અને યુરેથરા દ્વારા એક સ્ક્રિટ આઉટ થાય છે.
★SIMPLE FILTRATION:=
આમાં વોટર અને સોલ્યુટસ ની મોમેન્ટ એ ગ્લોમેરુલ્લસમાં સેમી પરમીએબલ મેમ્બરેન દ્વારા થાય છે.
તેમાં સ્મોલ પાર્ટીકલ્સ ની પાસ થ્રો થવા દે છે અને અમુક પાર્ટીકલ્સની રિએબ્રોબેશન કરે છે.
બ્લડ એ ફિલ્ટર થવા માટે અનએબલ હોય છે અને તે કેપીલારીસમાજ રહે છે.
હાઈડ્રો સ્ટેટિક પ્રેસર ના કારણે બાઉમેન્સ કેપ્સુલ માં ફિલ્ટરેશન થાય છે.
તેની ઓપોઝિટમાં ઓસ્મોટિક પ્રેશર ક્રિએટ થાય છે.
★★★ GFR ( GLOMERULUS FILTRATION RATE) =
આમાં કેટલા અમાઉન્ટમાં ફિલ્ટરેશન થયું છે રીનોલ કોરપસના ગ્લોમેરુલ્સમાં એક મિનિટમાં કેટલા પ્રમાણમાં બ્લડનું ફિલ્ટરેશન થયું છે તેને ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશન રેટ કહેવામાં આવે છે.
NORMAL ADULTS મા 125ml/min which amounts 180 liters a day.
★★selective reabsorption:=
રિએબ્સોપ્શન એ એક્ટિવ અને પેસિવ ટ્રાન્સપોર્ટ દ્વારા થાય છે કે જે રીનોલની બધી જ ટ્યુબયુલ્સ માં થાય છે અને પછી તે વધેલું યુરિન કલેકટીંગ duct મા મા એકઠું થાય છે.
99% એ reabsorption થાય છે અને 1% જેટલું યુરીન દ્વારા બોડીની બહાર નીકળે છે.
Solutes કે જે એક્ટિવ અને પેસિવ પ્રોસેસ દ્વારા reabsorption થાય છે તેમાં glucose, amino acide, sodium, potassium, chloride, calcium etc.
નું સમાવેશ થાય છે.
સોડિયમનું reabsorption એ પ્રો કઝીમલ કોનવોલ્યુટેડ ટ્યુબ યુલ માં થાય છે.
સોડિયમ ના કારણે વોટરનું reabsorption થાય છે.
પેરાથાયરોઇડ હોર્મોન એ પેલા થાઇરોઇડ ગ્રંથિ માંથી તથા કેલસીટોનીન એ થાઈરોઈડ ગ્રંથિ માંથી સિક્રેટ થાય છે અને કેલ્શિયમ તથા ફોસ્ફરસનું reabsorption થાય છે.
Aldosterone એ એડ્રીનલ કોર્ટેક્સ માંથી સિક્રેટ થાય છે અને સોડિયમ નું રીએબસોબર્શન કરાવે છે અને પોટેશિયમ નું એકસ્ક્રિશન કરાવે છે.
★★3)secretion:=
આ ત્રીજું ફંકશન છે નેફ્રોનનું કે જેમાં tubular secretion થાય છે.
આમાં મટીરીયલ્સ એ બ્લડ માંથી tubular fluid માં જાય છે કે જ્યાં ટયુબ્યુલર રીએબ્ઝોબશન થાય છે અને ફિલ્ટર થયેલા સબસ્ટન્સ એ બ્લડમાં જાય છે.
ટ્યુબ્યુલર secretion એ બ્લડ માંથી મટીરીયલ્સ ને રીમુવ કરે છે અને બ્લડમાં પદાર્થોને રિલીઝ કરે છે.
જેમાં હાઈડ્રોજન આયન પોટેશિયમ આયન એમોનિયા આયન્સ ક્રિએટીનીન અને અમુક પ્રકારની દવાઓનો સમાવેશ થાય છે.
★★ Tubular secretion* એ બે પ્રિન્સિપલ્સ પર અફેક્ટ કરે છે.
1) હાઈડ્રોજન આયનના સિક્રીશનના કારણે બ્લડની પીએચ મેન્ટેન રહે છે.
2) અમુક પદાર્થોને બોડી માંથી એલિમિનેટ કરવા કે જેમનું યુઝ હોતો નથી.
અમુક પદાર્થો કે જેમનું section એ ડિસ્ટલ કોનવોલ્યુટેડ ટ્યુબ્યુલસ માંથી થાય છે.
★water,
★urea,
★uric acid,
★creatinine,
★ammonia,
★sodium,
★Potassium,
★chloride,
★phosphate,
★oxalate.
યુરીન નો કલર ક્લિયર પેલ એમ્બર નો ડિપોઝિટ હોય છે.
1) યુરીન નું odour એ એરોમેટિક હોય છે.
2) યુરીન ની પીએચ એસિડિક હોય છે જેમ કે 6.
3) યુરીન ને specific gravity:=1.006 to 1.025. હોય છે.
[5:15 pm, 25/10/2023] Pankhaniya Deepali. Team: ELECTRONIC BALANCE:=
1)BODY WATER CONTENT
2)ELECTROLYTE LEVELS
SODIUM POTASSIUM CONCENTRATION
સોડિયમ એ એક્સ્ટ્રા સેલ્યુલર fluid છે.
તેને ધન આયન હોય છે.
પોટેશિયમ એ ઇન્ટ્રા સેલ્યુલર છે તેને ઋણ આયન કહે છે.
સોડિયમ એ બધા જ ફૂડ્સમાં આવેલું પદાર્થ છે.
સોડિયમ એ વોટરના reabsorption મા મદદ કરે છે.
તે યુરીન દ્વારા અને sweating દ્વારા બોડી માંથી એકસ્ક્રિટ થાય છે.
આલ્ડોસ ટેરોન હોર્મોન એ બોડીમાં સોડિયમ નું લેવલ મેન્ટેન રાખે છે.
[5:15 pm, 25/10/2023] Pankhaniya Deepali. Team: ★★RAAS SYSTEM:=
RENIN ANGIOTENSIN ALDOSTERONE SYSTEM:=
આ સિસ્ટમ જ્યારે આપણી બોડીમાં બ્લડ પ્રેશર ઓછું થયું હોય અથવા બ્લડ વોલ્યુમ ઓછું થયું હોય ત્યારે તેને ઇન્ક્રીઝ કરવા માટે યુઝ થાય છે.
☆જ્યારે બ્લડ વોલ્યુમ અથવા બ્લડ પ્રેશર ઓછું થાય છે ત્યારે juxtaglomerular cells કે જે બાઉમેન્સ કેપ્સુલ ના ગ્લોમેરુલસ માં આવેલા હોય છે તે રેનીન હોર્મોનનું secretion કરે છે.
★★ હવે જ્યારે લીવરમાંથી angiotensinogen હોર્મોન નું secretion થાય છે.
★★હવે રેનીન હોર્મોન એ Angiotensinogen ને angiotensin 1 મા કન્વર્ટ કરે છે.
★★ હવે લન્ગ્સ માંથી(ACE )angiotensine converting enzyme એ સિક્રિટ થાય છે.
★★ કે જે angiotensine 1 ne angiotensine 2 મા કન્વર્ટ કરે છે.
★★angiotensine 2 એ વાઝોકોન્સ્ટ્રીક્શન તરીકે કામ કરે છે.
★★ તેના કારણે બ્લડ વેસલ્સ સંકોચાય છે અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે.
★★ વડી એનજીઓટેન્સિન 2 એ એડ્રીનલ ગ્લેન્ડને એક્ટિવેટ કરે છે અને તેમાંથી આલ્ડોસ્ટેરોન હોર્મોનું રિલીઝ કરે છે.
★★ હવે આ હોર્મોન એ સોડિયમનું reabsorbtion કરે છે. તેના કારણે વોટરનું પણ લેવલ ઇન્ક્રીઝ થાય છે.
★★ તેના કારણે બ્લડનું વોલ્યુમ પણ વધે છે અને બ્લડ પ્રેશર પણ ઇન્ક્રીઝ થાય છે.
આમ raas સિસ્ટમ એ જ્યારે બોડીમાં બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે તેને ઇન્ક્રીઝ કરવા માટે યુઝ થાય છે.
[1:14 pm, 26/10/2023] Team Gagiya Jagu: 1. ureters
યુરેટર્સ નો મેજર રોલ urine ટ્રાન્સપોર્ટ કરવાનો છે .
યુરેટર એ બે ડકટ અથવા ટ્યુબ છે, જે કિડની સાથે અટેચ થયેલી છે જે કિડની થી બ્લડર્સ સુધી પાસ થાય છે.
size
25-30cm અથવા 10-12 ઇંચ જેટલી લંબાઈ હોય છે.
0.6cm (6mm) ડાયામીટર હોય છે .
Location
કિડનીના રીનલ પેલવીસનો અંતનો ભાગ એ સાંકડો થાય છે જેને હાઈલમ કહે છે. હાઈલમ એ હવે યુરેટર નો શરૂઆતનો ભાગ બને છે,
યુરેટર હવે નીચેની તરફ તથા પેરિટોનિયમની પાછળથી પસાર થાય છે ,જે હવે બ્લાડર ની પોસ્ટટેરીયર ભાગથી લેટરલી એટલે બંને બાજુથી યુરેટરનું બ્લડરમાં ઓપનિંગ થાય છે .
Structure
1.mucosa :-(મ્યુકોસા)
તે અંદરનું લેયર છે ,જે મ્યુકસ મેમ્બ્રનનુ બનેલું હોય છે જેની લાઇનિંગમાં ટ્રાન્ઝીશનલ એપીથેલીયમ હોય છે,
2.muscularish or muscle layer (મસ્ક્યુલારીસ અથવા મસલ્સ લેયર)
તે મિડલ લેયર છે ,જેમાં ઇનર લેયર લોનજીટયુડીનલ તથા આઉટર સ્મુથ મસલ્સ ફાઇબરનું સર્ક્યુલર લેયર .
3.adventitia or fibrous layer (એડવેન્ટીસિયા ઓફ ફાઇબરસ લેયર)
તે આઉટર લેયર છે ,જે એરિયોલર કનેક્ટિવ ટીસ્યુનું બનેલું છે જે બ્લડ વેસલ્સ ,લીમ્ફેટિક વેસલ્ર્સ અને નર્વ ધરાવે છે.
Function :-
યુરેટર એ કિડની થી બ્લેડર સુધી યુરીન ને પસાર કરવામાં તથા માર્ગ તરીકે કામ કરે છે.
યુરેટર નું સ્મૂથ મસલ્સ લેયરનું પેરિસ્ટાલટીક કોન્ટ્રાકશન થવાના કારણે યુરીન કિડની થી બ્લડર તરફ ધકેલાય છે .
આ કોન્ટ્રાક્શન એ રીનલ પેલવિસ થી બ્લાડર સુધી પાસ થાય છે .
કોન્ટ્રાક્શન નો રેટ એ એક થી પાંચ પર મિનિટ હોય છે જે યુરીન કેટલી ઝડપથી બને છે એના પર આધાર રાખે છે .
યુરીન એ બ્લડર માંથી યુરેટરમાં પાછું જતું નથી તેનું કારણ એ જયારે બ્લાડર યુરીન વડે ભરાઈ જાય છે ત્યારે બ્લડરની અંદર પ્રેશર વધે છે જેને કારણે ઓપનિંગ પર દબાણ આવે છે જેમાં બ્લડરના મ્યુકોઝાના ફોલ્ડ એ સ્મોલ વાલ્વ તરીકે હોય છે ,જે યુરેટરના ઓપનિંગની ઉપર ઢંકાઈ જાય છે તેના કારણે યુરીન પાછું જતું નથી
Blood supply*
બ્રાન્ચ ઓફ રીનલ આર્ટરી , abdominal એવોરટા ,ગોનાડલ આરટરી,ઇન્ટર્નલ ઈલીઆક આર્ટરી, કોમન ઈલીઆક આર ટરી.
[4:16 pm, 26/10/2023] Team Gagiya Jagu: Urinary bladder
બ્લાડર હોલો ,મસ્ક્યુલર ઓર્ગન છે , તેનું કાર્ય એ સંગ્રાહક તરીકે હોય છે .જે કિડની તરફથી યુરીનને મેળવે છે અને તેનો સંગ્રહ કરે છે અને થોડા સમય અંતરે તેનો નિકાલ કરે છે.
તે ટેમ્પરરી યુરીનનું સ્ટોર કરે છે.
બ્લાડર એ આશરે નાસપતી આકારનું હોય છે ,પરંતુ જ્યારે તે યુરીન વડે ભરાઈ જાય છે ત્યારે તે વધારે પડતું ઓવેલ શેપનું હોય છે.
position
યુરીનરી બ્લડર ની સાઈઝ ,સેપ અને પોઝિશન બધા જ માટે અલગ અલગ હોય છે જે યુરીનનનુ અમાઉન્ટ તથા લોકોની ઉંમરને આધારે હોય છે .
એડલ્ટમાં ખાલી બ્લાડર ટ્રુ પેલેવીસમાં હોય છે ,જ્યારે બ્લાડર યુરીન વડે ભરાઈ જાય છે ત્યારે તે એબડોમીનલ કેવીટીમાં જાય છે .
ન્યુબોર્નમાં એબડોમિનલમાં કેવીટીમા હોય છે.
Capacity
200-300 cc છે. જ્યારે બ્લાડર 300 થી 400 ml યુરીન ધરાવે ત્યારે યુરિન પાસ કરવાની અરજની શરૂઆત થાય છે .
ટોટલ કેપેસિટી બ્લડરની ખૂબ ઓછા પ્રમાણમાં જ 600ml કરતા વધારે હોય છે.
Structure
યુરીનરી બ્લાડર એ ત્રણ લેયરનું બનેલું હોય છે ,
1.mucosa (મ્યુકોજા )
તે ઇનર લેયર છે. જે ટ્રાન્ઝીશનલ
એપીથેલીયમ ધરાવે છે તે ફોલ્ડ બનાવે છે જેને રુગાઈ કહેવાય છે. આ ફોલ્ડ અને ટ્રાન્ઝિસનલ એપીથેલીયમની વિસ્તરણ થવાની એબિલિટીને કારણે બ્લાડર ડિસ્ટેન્ટ થાય છે .
આ મિડલ લેયર છે જે ત્રણ ફાઇબર ધરાવે છે ,
ઇનર લોનજીટીયુડીનાલ ,
મિડલ સર્ક્યુલર ,
આઉટર લોનજીટુડીનાલ ,
આ મસલ્સને ડિટ્રસર (ડેટ્રુસર મસલ્સ )મસલ્સ કહે છે .જેમા
બ્લાડર હોલ એ ત્રણ સ્મુથ મસલ્સના લેયર નું બનેલું હોય છે તેને ડિટ્રઝર (ડેટ્રુસર મસલ્સ )મસલ્સ કહે છે .
3.adventitia or fibrous layer (એડવેન્ટીશઆ અથવા ફાઇબ્રસ લેયર)
તે આઉટર લેયર છે જે લુઝ કનેક્ટિવ ટીશ્યુ નું બનેલું છે ,
જે બ્લડ વેસલ્સ ,ર્લિમ્ફેટિક વેસલ્સ અને નરવ ધરાવે છે .
ટ્રાયગોન
ટ્રાયગોન અથવા ટ્રાય એંગલ બ્લાડર હોલમાં ત્રણ ઓરીફીસ અથવા ઓપનિંગ હોય છે ,જે ટ્રાયએંગલ અથવા ટ્રાયગોન બનાવે છે . ઉપરના બે ઓરિફીસ એ પોસ્ટેરિયર બ્લાડરની હોલમાં બે યુરેટરના ઓપનિંગને કારણે હોય છે અને નીચેનું ઓરીફિસ યુરેથરાના ઓપનિંગને કારણે હોય છે.
સ્ફીનકટર
2.ઇન્ટર્નલ યુરેથ્રલ સ્ફીનકટર :-
ઇન્ટર્નલ યુરેથ્રલ સ્ફીનકટર આપણા કંટ્રોલમાં હોતું નથી ,જ્યારે એક્સટર્નલ સ્પિન્કટર એ આપણા કંટ્રોલમાં હોય છે .
Function
બ્લાડર યુરિનના સંગ્રાહક તરીકે હોય છે કે, જ્યારે યુરીન બોડી માંથી બહાર ન નીકળ્યું હોય.
યુરેથ્રરાની મદદથી યુરીનને બોડીની બહાર કાઢવામાં મદદ કરે છે .
ડીટ્રઝર મસલ્સ અને ટ્રાન્ઝિશનલ એપીથેલીયમ તે બ્લડરમાં યુરિન સ્ટોર કરવા માટે જવાબદાર હોય છે .
Blood supply
બ્લડ સપ્લાય ઇન્ટર્નલ ઇલિયાક આર્ટરી અને ડ્રેઈન એ ઇન્ટર્નલ ઇલીયાક વેઇન કરે છે.
[6:50 pm, 26/10/2023] Team Gagiya Jagu: urethra
યુરેથરા એ પાતળી વોલ ધરાવતી ટ્યુબ છે જે બ્લાડર થી શરીરની બહાર તરફ પેરિસટાલસટિક રીતે યુરીનનૂ વહન કરે છે .
યુરેથરા એ નેક ઓફ બ્લાડર થી એક્સટર્નલ યુરેથ્રલ ઓરિફીસ સુધી ફેલાયેલી હોય છે .
ફિમેલ યુરેથ્રરા
ત્રણ થી ચાર સેન્ટીમીટર (3-4cm)લાંબુ હોય છે. તેનું એક્સટર્નલ ઓરિફીસ એ વજાયનલ ઓપનિંગના એન્ટિરિયરલી આવેલું હોય છે અને સીમ ફાયસીસ પ્યુબીસની પાછળની તરફ આવેલું હોય છે.
યુરેથરા વજાઈનાથી અલગ હોય છે યુરેથ્રલ ઓપનિંગ પહેલા હોય છે અને પછી વજાઈનલ ઓપનિંગ .
મેલ યુરથરા
તે 18 થી 20 cm લાંબુ હોય છે .તેના ત્રણ ભાગ હોય છે પ્રોસ્ટેટિક પાર્ટ,મેમ્બ્રેનીયસ,સ્પંજી અથવા પેનાઈલ પાર્ટ .
તે પેનિસના ટીપના ભાગમાં ઓપન થાય છે .મેલ યુરેથરા એ યુરિનરી સિસ્ટમ તથા રિપ્રોડક્ટિવ સિસ્ટમ બનેંનો પાર્ટ બનાવે છે .
સ્ટ્રક્ચર
1.મ્યુકોઝા
મ્યુકોઝા તે અંદરનું લેયર છે .
જે યુરીનરીબ્લાડરનની જેમ જ લેયર આવેલું હોય છે પરંતુ તેના અંતનો ભાગ એ સ્ટ્રેટીફાઈડ કવેમસ એપીથેલીયમનો બનેલો હોય છે .
2.મસ્ક્યુલારી અથવા મસલ્સ લેયર
તે પણ યુરીનરી બ્લડરની લેયરની જેમ જ હોય છે .
3.સબ મ્યુકોજા
તે સ્પંનજી લેયર છે જે બ્લડ વેસલ્ર્સ અને નર્વર્ ધરાવે છે .
Sphincter
1.ઇન્ટર્નલ યુરેથ્રલ સ્પિંકટર :-
તે નેક ઓફ બ્લડરના ભાગમાં આવેલું હોય છે તે ઇલાસ્ટિક ટીસ્યુ અને સ્મુથ મસલ્સ ફાઇબર ધરાવે છે જે ઓટોનોમસ નર્વસ સિસ્ટમના કંટ્રોલમાં હોય છે .
કંટીન્યુ અને સ્લોકોન્ટ્રાકશન કારણે યુરેથ્રલ સ્ફીનકટરએ બંધ રહે છે .
ઇન્ટર્નલ્સ સ્ફીનકટર એ ઇન વોલેન્ટરી હોય છે .
2.એક્સટર્નલ સ્ફિનકટર
તેની આજુબાજુ skeletal મસલ્સ આવેલ હોય છે જ્યાં પુડેન્ડલ નર્વ સપ્લાય થાય છે . તે વોલન્ટરી હોય છે.
[10:37 pm, 26/10/2023] Team Gagiya Jagu: Micturation
મિક્ચયુરેશન અથવા વોઇડિંગ તે એક એવી પ્રોસેસ છે કે જેમાં બ્લાડર એમટી અથવા ખાલી થાય છે.
મિક્ચયુરેશન એ એક એવી પ્રોસેસ છે કે જેમાં બ્લાડર જ્યારે યુરિનથી ભરાઈ જાય છે ત્યારે બ્લાડરની ખાલી થવાની પ્રોસેસને મિક્ચયુરેશન કહે છે.
પ્રોસેસ ઓફ મિકચયુરેશન
એક્યુમ્યુલેશન
બ્લાડર એ કંટીન્યુ યુરીન નું કલેક્શન કરે છે કે જ્યાં સુધી યુરીન 200 ml જેટલું ન ભરાઈ જાય .
એક્ટીવેશન
બ્લાડર એ યુરિનથી ભરાવાને કારણે બ્લાડર હોલનું સ્ટ્રેચિંગ થાય છે જેને કારણે બ્લડરમાં આવેલા સ્ટ્રેચ રીસેપ્ટર એ ઉત્તેજિત થાય છે .
ટ્રાન્સમિશન
ઈમ્પલસીસ એ ટ્રાન્સમીટેડ થાય છે સ્પાઇનલ કોડના સેકરલ ભાગથી સ્પાઈનલ સેન્ટર (S2-3) સુધી પહોંચે છે અને ફરી પાછો સ્ટીમયુલાયનો રિસ્પોન્સ બ્લાડર સુધી પહોંચે છે ,જેને કારણે
ડીટ્રઝર મસલ્સનુ કોન્ટ્રાકશન થાય છે .
પેસેજ
બ્લાડરમાં કોન્ટ્રાક્સન સ્ટ્રોંગ થવાને કારણે યુરીન એ ફોર્સ થી ઇન્ટર્નલ યુરેથ્રલ સ્ફીનકટર ને પાસ કરે છે અહી ઇન્ટર્નલ યુરેથ્રલ સ્ફીનકટરનુ રિલેક્સેશન થાય છે. અને યુરીન એ યુરેથ્રાના ઉપરના ભાગમાં પહોંચે છે .
એક્સટર્નલ સ્પિન્ટર
એક્સ્ટર્નલ સ્પિન્ટરમાં સ્કેલેટલ મસલ્સ આવવાને કારણે તથા વોલનટરી કંટ્રોલના કારણે ,
આપણે ચુઝ કરી શકીએ કે સ્ફીનકટરને ક્લોઝ રાખવુ અથવા રિલેક્સ કરીને યુરિનનો શરીરની બહાર નિકાલ કરી શકીએ છીએ જેને મિક્ચ્યુરેશન કહે છે.