REPRODUCTIVE SYSYTEM
INTRODUCTION
એક એવી અબિલિટી કે જેનાથી એક વ્યક્તિ (individual) નવા individual ને ઉત્પન્ન કરી શકે અથવા તો તેના offspring (બાળકો) ને જન્મ આપી શકે આ પ્રોસેસ ને reproduction( પ્રજનન) કેહવાય છે
➡️ Reproduction ના કારણે જે તે species (જાતિ) પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે
➡️body ની almost બધી જ system જન્મ સમય પર શરૂ થય જાય છે પણ reproductive sytem એ એવી sytem છે જે puberty સમય એ શરૂ થાય છે
➡️human being ની અંદર અમુક પ્રકાર ના જર્મ સેલ્સ હોય છે તેને ગેમેટ કેહવાય છે
➡️female ના primary (મુખ્ય) સેક્સ ઓર્ગન ovary હોય છે અને MALE ને testies હોય છે
➡️ovary female egg પ્રોડયુસ કરે છે અને testies male sperm produce કરે છે
➡️બીજા બધા reproductive organ accessory organ supportive organ તરીકે વર્ક કરે છે
➡️મેલ અને ફીમેલ ગેમેટ જ્યારે ફુયુસ થાય છે ત્યારે ઝાયગોટ બનાવે છે અને તે આગળ જતાં ભ્રૂણ બને છે
Human reproductive system નીચે મુજબ છે :-
1))FEMALE REPRODUCTIVE SYSTEM
2))MALE REPRODUCTIVE SYSTEM
➡️mons pubis (મોન્સ પ્યુંબિસ)
➡️labia majora (લેબીયા મેજોરા)
➡️labia minora(લિબિયા માયનોરા
➡️clitoris (ક્લાઈતોરીસ)
➡️perineum(પેરીનિયમ)
➡️vestibule(વેસ્તિબ્યુલ)
➡️mammary gland (મેમરી ગ્લેન્ડ)
▫️MONS PUBIS (મોન્સ પ્યુબિસ)
➡️મોન્સ પ્યુબીસ એ કુશન જેવું સ્ટ્રકચર છે જે ફેટ થી અને સ્કિન થી બનેલું હોય છે જે symphysis pubis ની ફ્રન્ટ માં આવેલું હોય છે
➡️ puberty દરમિયાન તે hair થી કવર થાય છે અને એક હોરીઝોન્ટલ મર્જીન બનાવે છે
LABIA MAJORA
➡️ આ two થિક ફોલ્ડ હોય છે જે vulva ની બ્રીમ (brim) બનાવે છે (vulva એટલે કે external reproductive organ તેને vulva પણ કેહવાય છે )
➡️labia majora સ્કિન, ફેટ ,areolar ટિસ્સું, અને smooth muscle નું બનેલું હોય છે અને જેના ઉપર surface ઉપર hairs આવેલા હોય છે અને તેના અંદર ની બાજુ શિબેસિયસ ગ્લેન્ડ આવેલા હોય છે .
➡️રાઉન્ડ લિગામેંટ એ labia majora એ એન્ડ થાય છે
➡️ લેબીયાં મેજોરા આગળ ની બાજુથી (anteriorly) મોન્સ પયુબિસ પાસે મળે છે અને posteriorly તે perineum ની સ્કિન પાસે મળે છે
➡️જેમ મેલ માં testies હોય છે તેમ ફીમેલ માં labia majora હોય છે
(Homologous organ
LABIA MINORA
➡️labia minora એ બે નાના સ્કિન ફોલ્ડ્સ (જેની અંદર ફેટ, hairs હોતા નથી પણ ઘણા બધા શિબેસિયસ ગ્લેન્ડ હોય છે ) લિબિયા મે ની અંદર હોય છે
➡️તેનું ઉપર નો ભાગ તે ક્લાયટોરિસ પાસે મળી ને prepuse (પ્રીપયુસ- જેમ મેલ માં પેનિસ માં ફોર સ્કિન આવેલી હોય એમ ફિમેલ માં ક્લાઈટોરીસનું કવર) બનાવે છે
અને નીચે નો ભાગ ક્લાઈટોરીસ નું તળિયું(frenulum )બનાવે છે
CLITORIS:-
➡️ આ cylindrical (નળાકાર) shape અને triangular shape નું હોય છે અને erectile tissue (ઉતેજના કરે તેવી) થી બનેલું હોય છે
➡️આ જેમ મેલ માં પેનિસ હોય તેમ આ ફિમેલ માં હોય છે
➡️આની અંદર સેંસરી નર્વ ending આવેલા હોય છે
➡️જાતિય સંબંધ (સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સે) દરમિયાન ઉતેજના નું કામ કરે છે
PERINEUM
➡️ આ એક એવો area છે જે લિબિયા મેજોરા ના બેસ (base) થી લઇ ને એનલ (anal) કેનાલ સુધી લંબાયેલો હોય છે
➡️અંદાજે આ ત્રિકોણ આકાર નો હોય છે
➡️તે connective tissue , ફેટ, અને muscle નું બનેલું હોય છે
➡️તે પેલ્વિક ફ્લોર ના મસલ્સ ને attachment આપે છે
VESTIBULE
➡️vestibular ગ્લેન્ડ એટલે કે (bartholin gland ) તે 2 હોય છે અને vaginal opening ની બન્ને બાજુ આવેલા હોય છે તેની સાઈઝ વટાણા જેવડી હોય છે તેમાં ducts (નડિયો) આવેલી હોઈ તે vagina માં ખૂલે છે અને તે mucous સિક્રિટ કરે છે જેનાથી vulva માં moisture રહે છે અને wet રહે છે
*2. INTERNAL REPRODUCTIVE ORGAN ✨➡️ આ ઓર્ગન પેલ્વિક કેવિટી ની અંદર રહે છે જેમાં નીચે મુજબ ના ઓર્ગન નો સમાવેશ થાય છે
➡️internal reproductive organ નીચે મુજબ છે :-
➡️vagina (વજાઈના)
➡️uterus (યુટરસ)
➡️uterine tube or fallopian tube or salphinges (યુટરાઈન ટ્યુબ/ફેલોપિયન ટ્યુબ/સલ્ફિંજસ)
➡️ ovaries (ઓવિયઝ)
VAGINA :-
➡️vagina એ ફાયબ્રો મસ્ક્યુલર ટ્યુબ છે જેની લયનિંગ સ્ટરેટીફાઈડ સ્કેવેમ્સ એપીથેલિમ થી બનેલી છે જે અંદરના અને બહાર ના (internal અને external) reproductive ઓર્ગન ને જોડી રાખતી કળી છે
➡️ તે 45° ના એંગ્લ થી સેજ ક્રોસ , પાછળ અને ઉપર વધે છે બ્લેડર આગળ અને રેક્ટમ પાછળ હોય છે
➡️તેની આગળ ની વોલ 7.5 cm ની હોય છે અને પાછળ ની વોલ 9cm હોય છે
▫️ structure of vagina :-
(વજાઇના નું બંધારણ )
➡️ વજાયના ના ત્રણ લેયર આવેલા હોય છે
▫️Blood supply:-
➡️ અર્ટીરિયલ પ્લેક્સસ તે યુટરસ ની અને vagina ના અર્ટ્રીસ માંથી બને છે જે internel ઈલિયાક આર્ટરી નું ડિવિઝન છે
➡️ વિનસ પલેક્સસ એ મસલ્સ ના વોલ માં આવેલી હોઈ છે અને ઇન્ટરનલ ઇલિયાક વેઈન માં ડ્રેઈન થાય છે
▫️ લિમ્ફ ડ્રેનેજ (LYMPH DRAINAGE)
➡️ આ ઉપર અને ઊંડાણ માં આવેલા લીમ્ફ ગ્લેન્ડ માંથી સેક્રીટ થાય છે
▫️NERVE SUPPLY (નર્વ સપ્લાય)
➡️Parasympthetic nerves , અને sympathic અને somatic નર્વ supply હોય છે
▫️ FUNCTIONS :-
➡️ ઇન્ટરકોર્સ વજાઈના એ પેનિસ ની એન્ટ્રી ને allow કરે છે અને એક elastic સ્ટ્રકચરલ પાર્ટ છે જે બર્થ સમય એ બેબી ને બહાર અવવામાં મદદ કરે છે
UTERUS :-
➡️ યુટરસ એ હોલો (ખોખલો ) અને મુસ્ક્યુલર ઊંધા પીયર (પેરુ) આકાર નું ઓર્ગન છે .
➡️ તે પેલ્વિક કેવીટી ની અંદર આવેલું ઓર્ગન છે જે યુરીનરી બ્લેડર અને રેક્ટમ ની વચ્ચે આવેલું છે
➡️મોસ્ટ ઓફ વુમન ની અંદર યુટરસ આગળ ની બાજુ વળેલું હોય છે (anteflexion) અને ફોરવર્ડ હોય છે (anteversion) અને વજાઈના કાટખૂણે (90°- right angle) એ હોય છે .
➡️તેની anterior વોલ બ્લેડર ઉપર જુકેલી હોય છે અને વેસિકોયુટેરાઈન પાઉચ બનાવે છે( બ્લેડર અને યુટરસ વચ્ચે જે પેરીટોનિયમ નું જે પાઉચ બને છે તેને આ વેસિકોયુટેરાઈન પાઉચ કેહવાય છે).
➡️જ્યારે બોડી upright position માં હોય છે ત્યારે યુટરસ ની લંબાઈ 3ઇંચ , પોહડાય 2ઇંચ અને જાડાઈ 1ઇંચ હોય છે. તેનું વજન 30 થી40 ગ્રામ હોય છે
➡️ યુટરસ ના પર્ટ્સ નીચે મુજબ હોય છે :-
▫️ STRUCTURE :-
➡️ યુટરસ ને 3 લેયર હોય છે (પળ) :- •પેરીમેટ્રીયમ(perimetrium)
•માયોમેટ્રિયમ (myometrium)
•એંન્ડો મેટ્રિયમ (endometrium)
▫️Perimetrium :-
➡️ આ એક પેરિટોનિયમ નું પડ છે જે યુટરસ ની આજુ બાજુ ફેલાયેલું હોય છે
➡️આગળ ની બાજુ ફન્ડ્સ અને બોડી અને ઉપર ની બાજુ યુરીનરી બ્લેડર ઉપર પેરિટોનિયમ નો ફોલ્ડ હોય છે . આગળ ની બાજુ યુટરસ અને બ્લેડર વચ્ચે જે પેરિટોનિયમ નું પાઉચ બને તેને વેસિકો યુટેરાઈન પાઉચ કેહવાય
➡️પાછળ ની બાજુ પેરિટોનિયમ ફંડસ થી લય સર્વિક્સ સુધી પોહચેલું હોય છે અને રેકટમ અને યૂટરસ ની વચ્ચે જે પાઉચ બને તેને પાઉચ ઓફ ડગલસ (pouch of douglas)કેહવાય છે અથવા તેને રેક્ટોયુટેરાઈન પાઉચ કેહવાય છે
➡️ લેટરલી (બાજુ માં ) તે double fold થાય છે પેરિટોનિયમ નું લેયર બનાવે છે તે બ્રોડ લીગામેન્ટ અને રાઉન્ડ લીગામેન્ટ બનાવે છે તે યુટેરસ ને pelvis સાથ join રાખે છે
MYOMETRIUM (માયોમેટ્રિયમ) :-
➡️ આ યુટરસ નું સૌથી જાડું લેયર છે
➡️આમાં smooth muscle નો જથ્થો હોય છે અને હારે હારે એરીઓલાર ટિસ્યુ , બ્લડ વેસલ્સ અને નર્વસ આવેલી હોઈ છે
ENDOMETRIUM :-
➡️ તે કોલ્યુંમેનાર એપીથેલિયમ થી બનેલું હોય છે અને મ્યુકસ સિક્રિટ કરે તેવા ટ્યુબુલર ગ્લેન્ડ્સ તેમાં આવેલા હોય છે
તેના કુલ બે લેયર હોય છે :-
એન્ડોમેટ્રિયમ નો 2/3 લેયર તે મયુક્સ મેમ્બ્રેન થી બનેલું હોય છે અને નીચે નો ભાગ વાજાઈના સુધી stratified squamous epithelium (લાદી સમ છેડ કોસ) નો બનેલો હોય છે
[2:06 pm, 27/10/2023] Team Vruddhi Sevak: BLOOD SUPPLY:-
▫️ આર્ટિરિયલ સપ્લાય :-
➡️યુટરાઈન આર્ટરી દ્વારા બ્લડ પોહોચે છે અને તે ઈનટરનલ ઇલિયક આર્ટરી ની શાખાઓ હોય છે
▫️વિનસ ડ્રેનેજ :-
➡️વેન માં સેમ આર્ટરી જેમ જ હોય છે પણ blood ડ્રેન ઈલિયાક વેઇન મા થાય છે
▫️ લિમફ ડ્રેનેજ :-
➡️Deep અને સુપરફિસિયલ lymph વેસલ્સ દ્વારા
▫️નર્વ સપ્લાય:-
➡️ પેરા સિમ્પથેટિક નર્વ સપ્લાય સેક્રમ માંથી થાય છે અને સિમ્પથેટીક લંબર માંથી થાય છે
▫️ સપોરર્ટિંગ સ્ત્રકચર :-
➡️ યુટરસ આજુ બાજુ ના ઓર્ગન થી સપોર્ટેડ હોય છે જે પેલ્વિક કેવિટિ માં હોય છે અને લીગામેન્ટ્સ બનેલા હોય છે જે યુટરસ ને સપોર્ટ કરે છે
જેવા કે :-
FALLOPIAN TUBE/ SALPHINGES / MULERIAN DUCT / UTERINE TUBE (ફેલોપિયન ટ્યુબ , સાલ્ફિંજીસ, મુલેરીયન ડક્ટ, યુટેરાઇન ટ્યુબ)
➡️તે 2 હોય છે અને તે ફંડસ અને બોડી એ ચોંટેલી હોય છે અને બન્ને બાજુ હોય છે
➡️તે 10cm લાંબી હોય છે
તેના મેઇન કંપોનન્ટ્સ નીચે મુજબ હોય છે :-
▫️મિડલ જે મસલ્સ થી બનેલું હોય છે
▫️ ઇનર લેયર મયુકસ મેમ્બ્રેન અને સિલિયેટેડ એપિથેલિયમ થી બનેલું હોય છે
▫️function of FALLOPIAN TUBE:-
➡️ તે એગ ને પેરિસ્ટાલસિસ મૂવમેન્ટ કરાવે છે અને એમપ્યુલ્લા સુધી પોહોચાડે છે તેમાંથી જે મ્યૂકસ સિક્રિટ થાય છે તે ઓવા અને સ્પ્મ ને આઇડિયલ વાતાવરણ આપે છે
➡️એગ અને sperm ફર્ટિલાઇઝ થાય છે અને ઝયગોટ બને છે તે યુટ રસ માં રહે છે