2018
Q-1 a)Explain about anesthesia. એનસ્થેસિયા વિશે સમજાવો. 03
એનેસ્થેસિયા એટલે આ એક કેમિકલ એજન્ટ નુ ગ્રુપ છે કે જેના દ્વારા પાર્શીયલ અથવા કમપ્લિટ સેન્સેશન લોઝ થાય છે.
b) List the types of anesthesia એનસિયાના પ્રકારોની યાદી બનાવો. 04
એનેસ્થેસિયાના ત્રણ પ્રકાર છે.
1)લોકલ એનેસ્થેસિયા:-
આ શરીરના મર્યાદિત વિસ્તાર (લોકલ ભાગ ) ને અસર કરે છે. આ સામાન્ય રીતે શરીરના જે ભાગ પર સર્જરી કરવાની હોય ત્યા જ અસર થાય છે કે જે ભાગ ને સુન્ન કરવાની જરૂર હોય છે.
લોકલ એનેસ્થેસિયા મા નીચે મુજબ ના કેમિકલ નો ઉપયોગ કરવામા આવે છે.
ઝાયલોકેન હાઇડ્રોક્લોરાઇડ
લિગ્નોકેઇન હાઇડ્રોક્લોરાઇડ
એમેથોકેઇન હાઇડ્રોક્લોરાઇડ
પ્રોકેઇન હાઇડ્રોક્લોરાઇડ
2) સ્પાઇનલ એનેસ્થેસિયા :-
આના બે પ્રકાર છે-
1)એપિડ્યુરલ એનેસ્થેસિયા:- જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના એપિડ્યુરલ ભાગમા ઇન્જેક્ટ કરવામા આવે છે, ત્યારે તેને એપિડ્યુરલ એનેસ્થેસિયા કહેવામા આવે છે.
2)સ્પાઇનલ એનેસ્થેસિયા:- જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના સબએરેકનોઇડ જગ્યામા ઇન્જેક્ટ કરવામા આવે છે, ત્યારે તેને સ્પાઇનલ એનેસ્થેસિયા કહેવામા આવે છે.
સ્પાઇનલ એનેસ્થેસિયાનો ઉપયોગ:-
ઓર્કિડેક્ટોમી
સિઝેરિયન
હર્નીયા સર્જરી
હાઇડ્રોસિલ સર્જરી
પીનાઇલ સર્જરી
પ્રોસ્ટેટ સર્જરી વગેરે..
Complication :-
યુરીનરી રીટેન્શન
મેનિન્જાઇટિસ
CSF લિકેજ
હાયપોટેન્શન
પેરાલીસીસ
એલર્જી, હેડેક વગેરે …
3) જનરલ એનેસ્થેસિયા:- જ્યારે આખા બોડી મા સંવેદના (સેંસેશન ) લોસ કરવાની હોય છે, ત્યારે વ્યક્તિને બેભાન કરવામા આવે છે. તેને જનરલ એનેસ્થેસિયા કહેવામા આવે છે. જનરલ એનેસ્થેસિયા નીચે પ્રમાણે આપી શકાય છે-
૨. ઇન્હેલેશન દ્વારા
ઇન્ટ્રાવિનસ દ્વારા:-
I.V. ઈન્જેક્શન દ્વારા જનરલ એનેસ્થેસિયા મા નીચે મુજબ ની દવાઓનો ઉપયોગ થાય છે.
થિયોપેન્ટલ સોડિયમ 2.5%
હેક્સાબાર્બિટોન 10%
મેથોહેક્સિટલ સોડિયમ 1%
પ્રોપોફોલ
મિડાઝોલમ
ફેન્ટાનીલ
કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ
ડ્રોપેરીડોલ
ઇન્હેલેશન એનેસ્થેટિક્સ:-
આ એનેસ્થેસિયા શ્વાસ મારફતે આપવા મા આવે છે જેનાથી દર્દી અન કોન્સિયસ થાય છે.
આ એનેસ્થેસિયા આપતા પહેલા દર્દી ને અમુક સેડેટીવ આપવામા આવે છે પછી એન્ડો ટ્રેકિયલ ટ્યૂબ ને એર વે મા માખવામા આવે છે પછી ઇન્હેંલેશન દ્વારા આપવામા આવે છે.
આમા નીચે પ્રમાણે ની દવા ઓ નો ઉપયોગ કરવામા આવે છે.
સેવોફ્લુરેન
નાઈટ્રસ ઓક્સાઇડ
ઈથર
સાયક્લોપ્રોપેન
મેથોક્સીફ્લુરેન
એન્ફ્લુરેન
પેન્થ્રેન
c. Describe any one type of anesthesia in detail. 05 એનેસ્થેસિયાના કોઇ પણ એક પ્રકાર વિશે વર્ણવો
સ્પાઇનલ એનેસ્થેસિયા:- જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના સબએરેકનોઇડ જગ્યામા ઇન્જેક્ટ કરવામા આવે છે, ત્યારે તેને સ્પાઇનલ એનેસ્થેસિયા કહેવામા આવે છે.
સ્પાઇનલ એનેસ્થેસિયાનો ઉપયોગ:-
ઓર્કિડેક્ટોમી
સિઝેરિયન
હર્નીયા સર્જરી
હાઇડ્રોસિલ સર્જરી
પીનાઇલ સર્જરી
પ્રોસ્ટેટ સર્જરી વગેરે..
ફાયદા:-
Complication :-
યુરીનરી રીટેન્શન
મેનિન્જાઇટિસ
CSF લિકેજ
હાયપોટેન્શન
પેરાલીસીસ
એલર્જી, હેડેક વગેરે …
OR
a) Whst is Diabetes Mellifus, ડાયાબીટીસ મલાઇટસ એટલે શું? 03
ડાયાબિટીસ એ એક એનડોક્રાઈન ડીસિઝ છે. જેમા સ્વાદુપિંડ ( સ્પલિન)માથી સ્ત્રાવ થતા ઇન્સ્યુલિન હોર્મોનની ઉણપને કારણે શરીરમા ગ્લુકોઝ ની માત્રા વધે છે. જેથી યુરીંન મારફતે ગ્લુકોઝ શરીરમાથી બહાર આવવા લાગે છે. બ્લડ મા ગ્લુકોઝ નુ લેવલ વધવા ને (હાઇપરગ્લાયસેમીયા) ડાયાબીટીસ મેલાઈટસ કહે છે.
તેના ત્રણ મુખ્ય લક્ષણો છે – (3P)
b. Write the signs & symptoms of Diabetes Mellitus. 04 ડાયાબીટીસ મેલાઇટસના ચિન્હો અને લક્ષણો લખો.
તેના ત્રણ મુખ્ય લક્ષણો જોવા મળે છે જેમાં
બીજા લક્ષણો માં :-
c. Write in detail about complications occur due to Diabetes Mellitus. ડાયાબીટીસ મલાઇટસના કારણે થતા કોમ્પ્લીકેશન્સ વિશે લખો. 05
Q.2. Write nursing care plan for pneumonia patient. ન્યુમોનીયાના દર્દી માટેનો નર્સિગ કેર પ્લાન લેખો 08
ન્યુમોનિયા વાળા દર્દીઓ માં નર્સિંગ કેર પ્લાન અને કેર મા દર્દી ની મેડીકલ હિસ્ટ્રી , દર ચાર (4) કલાકે રેસપાયરેટરી સ્ટેટસ નુ અસેસમેન્ટ, ફિઝિકલ એક્ઝામિનેશન અને ABG અસેસમેન્ટ કરવામા આવે છે. બીજી સારવાર તરીકે ઓક્સિજન , સક્શન, હાઇડ્રેશન અને મિકેનિકલ વેન્ટિલેશનનો ઊપયોગ થાય છે.
Nursing Problem Priorities:-
ન્યુમોનિયા વાળા દર્દીઓ માટે નર્સિંગની પ્રાયોરિટી નીચે મુજબ છે.
Nursing Assessment:-
Assess for the following subjective and objective data:-
Nursing Diagnosis:-
નર્સિંગ અસેસમેંટ પછી નર્સિંગ ડાયગનોસિસ કરવામા આવે છે. જેમા કેર આપવા માટે નુ ફ્રેમ વર્ક તૈયાર કરવામા આવે છે.
નર્સિંગ ડાયગનોસિસ મા દર્દી ની નીડ પ્રાયોરીટી મુજબ ગોઠવવામા આવે છે. અને તેના પછી ગોલ નુ સેટિંગ્સ કરવામા આવે છે.
Nursing Goals:-
Nursing Interventions or care plan :-
2. Ineffective airway clearance related to increased production of secretions :-
3. Activity intolerance related to inadequate oxygenation and dyspnea:
4.Anxiety related to acute breathing difficulties and fear of suffocation:-
5. Disturbed sleep pattern related to dyspnea and external stimuli:-
6. Administering Medications and Pharmacological Support
7.Initiating Measures for Infection Control & Management
8.Managing Acute Pain & Discomfort
9.Maintaining Normal Body Thermoregulation
10.Promoting Optimal Nutrition & Fluid Balance
11. Promote client education
b) Explain Postural Drainage. — પોસ્ચરલ ઇનેજ સમજો, 04
OR
A) List the types of Meningitis and describe about pyogenic meningitis. મેની જાઇટીસના પ્રકારોની યાદી અનન્ય અને પાળીની મેનીન્જલસ વિમ મથ
b. Explain Glasgow coma scale. – ગ્લાસગો ક્રોમા સ્કેલ સમજાવો
Q-3, Enlist autoimmune diseases. How autoimmunity develops in human body. ઓટોઇમ્યુન રોગોની યાદી બનાવો ઓટોઇમ્યુનીટી માનવ શરીરમાં કંઇ રીતે ડૅવલપ થાય છે તે સમજાવો.
b. Explain Haemodialysis – હીમોડાયાલીસીસ વિશે સમજાવો.
Q.4. Write Shortnotes (ANY THREE) ટૂંકનોધ લખો (કોઇપણ ત્રણ)
a. Defence against injury- ઇજા સામે સંરક્ષણ
b. Hemorrhoids- -હેમરોઇડસ
➡️ Hemorrhoids એ માસીસ હોય છે એનલ એરિયામાં જે ડાયઇલટેડ વેઇનના બનેલા હોય છે અથવા તો તેને વાસ્ક્યુલર માસિસ પણ કહી શકાય છે ઘણી વખત તે ઇન્ટર્નલ સ્પીંગટર માં પણ થાય છે અને એક્સટર્નલ સ્ફિન્કટરમાં પણ થાય છે તે બહારની બાજુ જોવા મળે છે જેમાંથી બ્લીડિંગ આવે છે અને પ્રુરાઈટીસ જોવા મળે છે એટલે કે રસી જોવા મળે છે અને તે બહાર આવે છે અને પેઇન થાય છે આ બધા જ એજ ગ્રુપમાં જોવા મળે છે.
c. Hypersensitivity-હાઇપરસેન્સીટીવીટી
d. Nursing management of immune therapy -ઇમ્યુન થેરાપીનું નર્સિંગ મનેજમેન્ટ
➡️side effect માટે મોનીટર કરવું આ થેરપી થી મેન્ટલ સ્લોવિંગ થય શકે , confusion થઈ, શકે , lethargy થય શકે , ફીવર અને ચિલ્સ આવી શકે , nausea vomiting થય શકે severe ફટિગ થય શકે , stomatitis થય શકે , erythropoietin ના કારણે acute hypertension થય શકે
➡️ enzymes એન્ડ biochemical indicators ને મોનીટર કરવા
➡️patient નું evaluation કરવું અને symotoms જોવા
➡️patient ને asses કરી અને કોપિંગ mechenism શીખવાડવું
➡️ ફટીગ અને ડિપ્રેશન ને મેનેજ કરવું
➡️ દિદિઝન લેતા અને સેલ્ફ કેર કરતા શીખવાડવું
➡️જેનું મેન્ટલ ફનક્ષન અલટર થયેલું હોય તેનું ખાસ ધ્યાન રાખવું
➡️જો દર્દી પોતે જાતે મેનેજ કરી શકતા નથી તો કેવી રીતે medicine administer કરવી તે જોવું અને caregiver એ ધ્યાન રાખવું અને તેના ઈકીપ મેન્ટ નું પણ ધ્યાન રાખવું
e: Difference between Active and Passive immunity. એક્ટીવ અને પેસીવ ઇમ્યુનીટીનો તફાવત
➡️ આ slow પ્રકારનું હોય છે
➡️તેને સમય લાગે છે
➡️તેનો અસર long lasting
હોય છે અને harmless હોય છે
તેના 2 types છે:-
➡️ આ એક resistence છે જે vaccine દ્વારા induce (કરાવડાવું) કરવામાં આવે છે
➡️vaccine ના ઉદાહરણ નીચે મુજબ છે :-
આ બધાજ ઉદાહરણ acquired active Immunity ના છે
2. PASSIVE IMMUNITY
➡️ જ્યારે કોઈ પણ રોગ ની વિરુદ્ધ તૈયાર (ready made ) antibody વ્યક્તિ ના શરીરની અંદર inject કરવામાં આવે તેને passive immunity કેહવામાં આવે છે
Eg. :- એન્ટી રેબિસ સીરમ
➡️આ ફાસ્ટ પ્રકાર નું છે
➡️તેનો અસર લાંબા સમય સુધી રહેતો નથી
➡️તેને બનવાનો સમય લાગતો નથી
➡️આનાથી problems થય શકે છે
➡️તેના પણ 2 types હોય છે :-
➡️જ્યારે વ્યક્તિ ને direct natural antibody મળે છે દા. ત. 1. Breast feeding દરમિયાન IgA સિદ્ધુ mother ના breast milk માંથી મળે છે.
➡️આ IgA infant ને 3 મહિના સુધી protect કરી શકે છે
➡️Igg antibody પણ placenta દ્વારા બાળકોમાં સ્પ્રેડ થાય છે .
➡️ આ એક એવું resistence છે કે જે directly injection ના સ્વરૂપ માં antibody administer કરવામાં આવે છે.
➡️તેની અંદર હ્યુમન અથવા પ્રાણી ના serum નો ઉપયોગ કરવામાં આવે છે .
➡️serum ની અંદર antibody રહેલા હોય છે
➡️તેના ઉદાહરણ નીચે મુજબ છે
આ બધું જ acquired passive immunity નું છે .
Q.5 Write Definition (ANY SIX) વ્યાખ્યા લખો. (કોઇપણ છે)
a.Symptoms – લક્ષણો
➡️ Symtoms એ સબજેક્ટિવ પ્રકાર નો પુરાવો છે જે એવું દેખાડે છે કે જે તે વ્યક્તિ ના શરીર માં disease છે. Symptoms છે તે વ્યક્તિ દ્વારા ફીલ કરવામાં આવે છે , ઘણી વખત તેને જોઈ શકાતું નથી અને માપી પણ શકાતું નથી
eg: pain in abdomen
તેના જ compare માં sign છે તેને જોઈ શકાય છે અને માપી પણ શકાય છે
Eg: body temperature (જો fever આવ્યો હોય તો)
b. Ischemia – ઇસ્ચેમિયા
➡️ જયારે કોઈ પણ ઓર્ગન નો blood supply ઓછું થાય ઓર પૂરતું blood supply ના થાય તેને ischemia કેહવામાં આવે છે . તેના કારણો નીચે મુજબ છે : 1. જ્યારે બ્લડ કોલેસ્ટેરોલ લેવલ વધી જાય અને હાર્ટ ની નડીઓ ને બ્લોક કરે ત્યારે હાર્ટ માં ischemia જોવા મળે છે
c. Inflammation- ઇન્ફલામેશન
➡️ inflammation માં inflame એટલે કે સળગવું જ્યારે કોઈ પણ એવો ફોરેન પદાર્થ શરીર માં આવે ત્યારે જે તે body પાર્ટ ને અફેક્ટ કરે ત્યારે ઇન્ફ્લાલમેટરી રિસ્પોન્સ આવે જેની અંદર વસોડાયલેશન (vasodialation) જોવા મળે છે અને blood vessels ની પરમિયાબિલિટી (permiability) ને વધારે છે અને અફેક્ટેડ એરિયા માં ફ્લુઇડ, exudate , લ્યુકોસાઈટ્સ , ફાઇબર નું ભરાવો થાય છે જેના કારણો physical injury , ischemic injury, pathogenic , trauma , chemical , immunity etc.
Charecterised by : redness , warmth , swelling, pain , loss of function etc.
Inflammation એ એક બોડી નો પ્રમુખ રિસ્પોન્સ છે
d-Idiopathic-=- ઇડીલોપેથીક છે.
➡️ ઇડીઓપથીક એ મેડિકલ ફિલ્ડ ની એ terminology છે જે ત્યારે use કરવામાં આવે છે જ્યારે disease થવાનું કારણ
મળતું નથી (when cause is unknown) અને રોગ અચાનક થી થયેલો હોય (sponteneous ) છે તેને idiopathic કેહવામા આવે છે
Eg : pulmonary fibrosis
Alzheimer’s disease
e. Hyperthyroidis હાયપરથાઇરોડીઝમ
➡️ hyper એટલે એ થાઇરોઇડ ગ્રંથિ નો disease છે જેમાં જ્યારે થાઇરોઇડ હોર્મોન્સ (T3 nd T4 )વધારે પડતાં સિક્રિટ થાય અને બોડી ફનકશન ને અલટર કરે છે. થાઇરોઇડ ગ્લેન્ડ નું નોર્મલ કાર્ય મેટાબોલિઝ્મ છે પણ hyperthyroidim માં overmetabolism થાય છે જેના કારણો: grave’s disease (autoimmune ) , plummers disease (nodules બને છે ) , thyrotoxicosis , carcinoma etc. જેના લક્ષણો નીચે મુજબ છે : exopthalmus (આંખ ના ડોળા બહાર આવી જાય છે )
Increased BLOOD PRESSURE, weight loss , lack of sleep etc
f.Bronchiectasis-બ્રોન્કીએક્ટ્રેસીસ
➡️ Bronchiectesis એ bronchi નું permanent , abnormal , ફરી ક્યારેય સરખું ન થાય (irreversible ) ઓવર dilatation છે જેમાં એક bronchi થી લઇ આખું bronchial tree involve થઈ શકે છે જેનું કારણે એ છે કે વારે વારે infection લાગવા ના કારણે mucous form થાય છે અને ફાઇબર ટિસ્સુ બની જાય છે અને bronchi overdilate થાય છે જેને cynosis , clubbing , rhonchi, night coughing , hemoptysis જેવા લક્ષણો થી ઓળખી શકાય છે
8 Pneumothorax- ન્યુમોથોરેકસ
➡️ pneumothorax ની અંદર abnormally air નું accumulation (ભરાવો) થાય છે જેના કારણે lung collapse થઈ શકે છે જેના 2 મુખ્ય કારણો ઓર પ્રકાર છે
2) open :
➡️ જ્યારે chest માં કોઈ પણ opening થઈ જાય ઓર ઓપન વુંડ (wound ) or injury થાય ત્યારે air direct pleural સ્પેસ માં એન્ટર થઈ જાઈ છે અને pneumothorax થાય છે eg . Direct gun shot on chest ( છાતી પર ગોળી વાગવી) etc.
h. Pleurasy- –પ્લુરસી
Q.6 A. Fill in the blanks. “ખાલી જગ્યા પૂરો.
1.____procedure is done for the direct visual examination of the Gustrointestinal trac. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્વેસીપી જોઇને તમામ કરવો માટે પ્રોસીઝર કરવામાં આવે છે. એન્ડોસ્કોપી (endoscopy)
2.Accumulation of purulant material in the plural space is known as___ પ્યુરલ સ્પેસમાં પ્યુરુલેન્ટ મટીરીયલ એકઠુ થાય (જમા) તેને______કહેવાય છે. એમ્પાયમાં (empyema)
3.Inflamtration of gastric mucosa is known as___ ગેસ્ટ્રીક મ્યુકોઝામાં રોપ લાગે તેને__ ____કહે છે. gastritis (ગેસટ્રાયટિસ)
4 Blood present in the spintum is known as___ સ્પુટમમાં બ્લેડ જોવા મળે તેને _ ______કહે છે. હિમોપટીસિસ (hymoptysis)
5.Paralysis occurs in one limb is known as ________ ગમે તે એક જ લામ્બમાં પેરાલીસીસ જોવા મળે તે કંડીશનને _____કહે છે. monoplegia (મોનોપ્લેજિયા)
B. State whether following statements are True or False (ખરા-ખોટા જણાવો.)
1.Stone formation in urinary bladder is known as cholelithiasis. યુરીનરી બ્લેડરમાં સ્ટોન ફોર્મેશન થાય તે કંડીશનને કોલીલીથીઆસીસ કહે છે. False
2. Hyposecretion of insulin is known as diabetes insipidus ઇન્સ્યુલીનના સ્ત્રાવનું પ્રમાણ ઓછું થાય તેને ડાયાબીટીસ ઇન્સીપીડસ કરે છે. True
3. A simple Goiter is result from lack of lodine. સીમ્પલ ગોઇટર આયોડીનની ઉણપથી થાય છે. True
4. A sudden momentary loss of muscles tone is known as atonic or akinetic અચાનક મસલ્સ ટોન ન જોવા મળે તે પરિસ્થિતીને એટોનીક અથવા એડાયટી કહે છે. True
5.Head traume is the most common risk factor for Alzheimer disease અઝાઇમરના રોગ થવા નું મુખ્ય કારણ છે. ઇજરી છે. True