CLASSIFICATION OF NEW BORN BABY :
નવજાત શિશુ નુ વર્ગીકરણ :
▸PRE TERM (પ્રિ ટર્મ) :
૩૭ અઠવાડીયા પહેલા (ર૫૯ દિવસ) પહેલા જન્મેલા બાળક ને પ્રિટર્મ કહેવાય.
►TERM (24) :
૩૭ અઠવાડીયા કરતા વધુ પરંતુ ૪૨ અઠવાડીયા પહેલા (૨૫૯ થી ૨૯૩ દિવસ) જન્મેલા બાળક ને ટર્મ બેબી
કહેવાય.
►POST TERM (પોસ્ટ ટર્મ):
૪૨ અઠવાડીયા અથવા ૨૯૪ દિવસ કરતા વધારે દિવસો બાદ જન્મેલા બાળકને પોસ્ટ ટર્મ બેબી કહેવાય.
Special needs of high risk baby
HIGH RISK RISK CHILD વધુ જોખમી બાળક કોને કહેવાય છે ?
૧) વ : જન્મ સમયે ૨.૫ કિ.ગ્રામ કરતા ઓછુ વજન હોય.
૨) ધ : બાળક બરાબર ધાવી ન શકતુ હોય. ૨
૩) જો : જોડીયા બાળકો હોય.
૪) ખ : જન્મ સમયે ખોડખાપણ હોય.
૫) મી : મુશ્કેલી ભરી માતા હોય દાત: સીવીયર એનીમીયા
૬) બા : બાળકો વધુ હોય
૭) ળ : કોઈપણ ચેપ હોય
૮) ક: કુપોષણ હોય.
આ ઉપરાંત નીચેના લક્ષણો પણ જોખમી ગણી શકાય
♦️ બાળક મોડું રડે
♦️ઝડપી શ્વાસોશ્વાસ
♦️ કમળો
♦️પેટ ફુલવું
♦ આંચકી આવવી.
♦ શરીર પર ૧૦ કે થી વધુ પરૂની ફોલ્લીઓ
♦️વધુ પડતો તાવ
♦️વારંવાર ઉલ્ટી થવી.
INFANT MORTALITY RATE:
IMR : બાળ મરણ પ્રમાણ :
એક કેલેન્ડર વર્ષ દરમ્યાન એક હજાર જીવીત જન્મોએ એક વર્ષની અંદરના બાળકોના થયેલા મરણને આઈ.એમ.આર. કહેવાય છે.
ટુંકમાં….
આઈ.એમ.આર.
એક વર્ષમાં થયેલ એક વર્ષની અંદરના બાળકોના મૃત્યુ×૧૦૦૦= એક વર્ષમાં થયેલ કુલ જીવીત જન્મો
MMR : આઈ.એમ.આર.ના કારણો : –
૪૦% બાળ મૃત્યુ …. ડાયેરીયા, જોન્ડીસ, એ.આર.આઈ. અને આસ્ફેક્સીયા ૬૦%
►CHILDREN
► C …. Care & Congenital Abnormality (સારવાર નો અભાવ અને જન્મજાત ખખડખા પણ)
► H…. Hypothermia & High Paraty (ઠંડુ પડી જવું અને વધુ સુવાવડ)
► I…… Infection & Illiteracy (ચેપ અને અજ્ઞાનતા)
► L….. Low weight Baby (બેબીનું વજન ૨.૫ કિગ્રામથી ઓછુ હોવુ)
► D….. Diarrhea (ઝાડા)
► R…. Respiratory Tract Infection (શ્વસનતંત્ર નો ચેપ)
▸E…. Epidemic Diseases (કોઈપણ રોગનો એપીડેમીક )
▶ N…. Nutrition (પોષણનો અભાવ )
નવજાત શિશુની તરત પછી ની સારવાર)
લેટર કેર એટલે એવા પ્રકારની સારવાર કે લેબર રૂમમાંથી બાળકને ટ્રાન્સફર કરી પોસ્ટ નેટલ વોર્ડમાં લાવવામાં
→ RECEIVING રીસીવિંગ :
♦ બેબીને માતાની સાથે જ પોસ્ટનેટલ વોર્ડમાં રાખવુ.
♦ બબીનો કલર, ટેમ્પરેચર, કોર્ડ, કોઈપણ પકારની અબનોર્માલીટી વગેરેની તપાસ કરવી.
♦ માતાને ન્યુબોર્નની કેર લેતા શીખવવુ.
► BATHING બાથિંગ:
♦ બેબીને પ્રથમ બે કે ત્રણ દિવસ બાથ આપવો નહી માત્ર ડ્રાઈ કરવું.
♦️બેબીને વધુ સમય ખુલ્લુ રાખવુ નહી.
♦️શિયાળામાં બે દિવસે એકવાર સ્પંજબાથ આપવો
♦ ઉનાળામાં દરરોજ સ્પંજબાથ આપવો.
♦ આંખમાં કાઈ ઓજવું નહી.
♦ કાનમાં પાણી ન જાય તેનો ખ્યાલ રાખવો.
♦️બેબીને ડ્રાય કરતી વખતે ઘસવું નહી પરંતુ ખાલી મોપ કરવુ.
▶ CLOTHING ક્લોથીંગ :
♦ બાથ આપ્યા બાદ ચોખ્ખા અને ડ્રાય કપડા પહેરાવવા.
♦️ કપડા કોટનના લુઝ અને સોફ્ટ હોવા જોઈએ.
♦️કપડા સિઝન પ્રમાણે પહેરાવવા.
♦ પગમાં મોજા અને માથે ટોપી પહેરાવવી.
▸FEEDING ફિડીંગ :
♦ બેબીને અડધા જ કલાકમાં જ ધાવણ ચાલુ કરવું.
♦️કોઈપણ જાતની ગળથુથી પાવી નહી.
♦ બેબીને માતાનું પ્રથમ ધાવણ (કોલેસ્ટ્રોમ) આપવુ.
♦ માતાને બ્રેસ્ટ ફિડીંગના ફાયદાઓ અંગે સમજણ આપવી.
કોલેસ્ટ્રોમ ::
♦️બેબીને તાત્કાલીક ધ્રાવણ આપવાથી તુરત જ સક કરવાથી
♦️ ઓકસીટોસીનની અસરથી યુટેરાઈન કોન્ટ્રાકશન માં મદદ મળે છે.
♦ માતાને બ્રેસ્ટ ફિડીંગ ના ફાયદાઓ સમજાવવા.
► URINE & BOWEL CARE યુરીન અને બોવેલ કેર :
♦ સામાન્ય રીતે બેબી ૮ થી ર૪ કલાકમાં મ્યુકેનીયમ-પાસ કરે છે.
♦ બેબી જેટલી વાર ફીડ લે તેટલીવાર સ્ટૂલ પાસ કરે છે.
♦ સામાન્ય રીતે ૧૨ કલાકમાં યુરીન પાસ કરે છે.
▸♦ દિવસમાં ૬ થી ૮ વખત યુરીન પાસ કરે છે.
♦ દરેક વખતે બેબીને બરાબર ડ્રાય કરવુ.
♦️બટકસના ભાગે પાવડર લગાવવો.
♦ માતાએ સાબુ પાણીથી હાથ ધોવા.
EARLY SIGNS OF DISEASES : રોગનું વહેલાસરનું નિદાન :
♦️૨૪ કલાકમાં મ્યુકોનીયમ પાસ ન કરે.
♦️ ૧૨ કલાકમાં યુરીન પાસ ન કરે.
♦️ ૨૪ ક્લાકમાં જોન્ડીસ(કમળો) દેખાય
♦ કોઈપણ જગ્યાએ બ્લીડીંગ હોય
♦ ધાવણ બરાબર ન લેતુ હોય
♦ આંચકી આવે
♦ શ્વાસોશ્વાસોમાં તકલીફ
♦ બાળક ઠંડુ પડી જાય
NORMAL PHENOMENA AT BIRTH : જન્મ વખતની કેટલીક નોર્મલ સ્થિતીઓ :
જન્મ સમય તથા થોડા સમય માટે કેટલાક સામાન્ય પ્રશ્નો બાળકોમાં જોવા મળે છે. જે સારવાર આપ્યા વગર પણ મટી જાય છે. તો આવા પ્રોબલેમ્સની માતાને જાણ કરવી જોઈએ. અને સાચી સલાહ આપવી જોઈએ.
▸♦ મોટાભાગના બેબી ૧૨ ક્લાકમાં મ્યુકોનિયમ પાસ કરે છે. ઘણી વખત આમાં ૨૪ ક્લાક પણ થઈ જાય છે.
♦ મોટાભાગના બેબી પ્રથમ ૨૪ કલાકમાં યુરીન પાસ કરે છે. ઘણી વખત ૪૮ કલાકનો સમય પણ લે છે. પરંતુ ત્યારબાદ યુરીન પાસ ન થાય તો સલાહ લેવી જોઈએ.
♦ ત્રીજા થી દસમાં દિવસ સુધી નવજાત શિશુમાં ૧૦ થી ૧૫ વખત સ્ટૂલ પાસ થાય છે. જે પાણી જેવા અથવા ગ્રીન ક્લરના હોય છે જેમાં સારવારની જરૂર જણાતી નથી.
♦ જન્મના પ્રથમ થોડા દિવસ બેબી ફિડીંગ બહાર કાઢી નાખે છે. સતત વોમીટીંગ કરે છે. કારણ કે માતાનું બ્લડ કે એમનીયોટીક ફ્લ્યુઈડ ગળી ગયેલ હોય છે.
♦ ઘણા બેબીના લંબો સેકલ રીજીયન પર બ્લુ કે ગ્રે સ્પોટ જોવા મળે છે. જેને મેન્ગોલીયન સ્પોટ કહેવાય છે. તે ઘણી વખત સોલ્ડર, હાથ પગ કે બટકસના ભાગ પર પણ જોવા મળે છે. જેમ જેમ બેબી મોટુ થતુ જાય તેમ તેમ તે અદૃશ્ય થતુ જાય છે. સારવાર ની જરૂર જણાતી નથી.
♦ પ્રથમ કે બીજા દિવસે લાલ કલરના દાણા દેખાય છે. જે મોટા ભાગે ચહેરા પર, પેટ પર હાથની હથેળી કે પગના તળીયે હોય છે. જેમાં સારવારની જરૂર જણાતી નથી.
♦ ફિમેલ બેબીમાં બીજા કે ત્રીજા દિવસે વ્હાઈટ ડીસ્ચાર્જ જોવા મળે છે. જે સામાન્ય છે. સારવારની જરૂર જણાતી નથી.
♦ પાંચમાં થી સાતમાં દિવસે ફિમેલ બેબીમાં વજાયનલ બ્લીડીંગ જોવા મળે છે. જે માતાના ઈસ્ટ્રોજનના લેવલના કારણે હોય છે. જે સામાન્ય છે. સારવારની જરૂર જણાતી નથી.
♦ ઘણી બેબીમાં બ્રેસ્ટ એગોજમેન્ટ(બ્રેસ્ટની સાઈઝ મોટી) હોય છે. જે પણ ઈસ્ટ્રોજન હોર્મોસના લીધે હોય છે. ધીમે ધીમે સામાન્ય થઈ જાય છે.
♦ ઘણી વખત બેબીમાં સબ કન્ઝકટાઈવલ હેમરેજ (આંખ લાલ થઈ જવી) જોવા મળે છે. જે એની મેળે સામાન્ય થઈ જાય છે.
બાળકનું સરેરાશ વજન (કીગ્રામ) કાઢવાનું સૂત્ર… ઉંમર વર્ષમાં+૩×૨
દા.ત તરીકે 10 વર્ષના બાળકનું વજન…૧૦+૩×૨=૧૦+૬=૧૬ kg
Kangaroo Mother Care કાંગારૂ મધર કેર
: કાંગારૂ મધર કેર એટલે એટલે બાળકને હુંફાળુ રાખવા માટે આપવામાં આવતા ચામડીથી ચામડીનો સ્પર્શ દ્રારા ગરમી
♦ હેતુઓ :
૧) બાળકને હાઈપોથર્મિયામાંથી બચાવવા
૨) બાળકને હુંફાળુ રાખવા
૩) બાળકને કોઈપણ ચેપથી બચાવવા
૪) આર્થિક રીતે ખર્ચ ઓછો કરવા
૫) માતા અને બાળકનો પ્રેમ જળવાઈ રહે તે માટે
૬) સારી રીતે બ્રેસ્ટ ફીડીંગ લઈ શકે તે માટે
♦ સાધનો :
◊કેવી રીતે આપશો ?
૧) આ કેર દીવસ અને રાત બન્ને સમયે આપી શકાય શકય હોય તેટલી વધુ વખત આપી શકાય પણ એક વખતમાં એક કલાક તો આપવી જ
૨) માતાને એકાંત આપવુ.
૨) બાળકના શરીરના કપડા દુર કરી ટોપી, લંગોટ અને હાથપગના મોજા પહેરાવવા.
૩) બાળકને માતાની છાતી પર બને બ્રેસ્ટની વચ્ચે હાથપગ લાબાં કરી દેડકાની જેમ ગોઠવો મો એક તરફ ફેરવી ને રાખવુ.
૪) માતાને બ્લેકેટ કે ચાદર કે શર્ટ વડે ઢાંકવુ.
૫) વારંવાર બ્રેસ્ટ ફીડીંગ આપવાની સમજણ આપો
૬) શકય હોય તો હુંફાળો ઓરડો રાખો
૭) માતા ન હોય તો અન્ય પુખ્તવયની વ્યકિત પણ આ આપી શકે છે.
૮) બાળક ભીનુ થાય તો લંગોટ બદલો.
♦ ચામડીથી ચામડીનો સ્પશ શકય ન હોય તો શું કરશો ?