Ideal Labour Room આદર્શ લેબરરૂમ :
આદર્શ લેબર રૂમ એટલે કે જેમાં બધા જ જરૂરી સાધનો અને જરૂરી દવાઓ હોય અને તે સીસ્ટેમીક અને યોગ્ય રીતે ગોઠવાયેલ હોય તેને આર્દશ લેબરરૂમ કહેવાય છે.
આદર્શ લેબર રૂમમાં નીચે મુજબની સગવડતાઓ હોવી જોઈએ,
♦ પોસ્ટર:
♦️ મેનેજમેન્ટ ઓફ પી.પી.એચ. PPમ્
♦ એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર
♦ કાંગારૂ મધર કેર
♦️બ્રસ્ટ ફીડીંગ
♦ હેન્ડ વોસીંગના સ્ટેપ્સ
♦️બાયો મેડીકલ વેસ્ટ
નિયમો : /
♦️બંધ હોવો જોઈએ તથા ડબલ ડોર વાળો હોવો જોઈએ.
♦️કલીન હોવો જોઈએ.
♦ દરેક સાધનો યોગ્ય જગ્યાએ ગોઠવાયેલા હોવા જોઈએ.
♦ હોસ્પિટલ સ્ટાફ, માતા તથા મમતા સખી સિવાય કોઈને પ્રવેશ હોવો જોઈએ નહી.
♦ ટેબલ વર્ક કરવા માટે અલગ જગ્યા હોવી જોઈએ.
♦️ એન્ટી્ કરતા પહેલા સ્ક્રબ થવુ જોઈએ.
♦ બારીઓમાં ફોસ્ટેડ ગ્લાસ હોવા જોઈએ અને પડદા હોવા જોઈએ.
♦ ૨૪ કલાક પાણીની વ્યવસ્થા હોવી જોઈએ.
♦ એલ્બો ટેપ નળની વ્યવસ્થા હોવી જોઈએ.
♦ એટેચ ટોઈલેટ બાથરૂમ હોવુ જોઈએ.
►સાધન સામગ્રીઓ :
♦ સેકન્ડ કાંટા વાળી દિવાલ ઘડીયાળ સામે જ હોવી જોઈએ.
♦ એન્વાર્યમેન્ટલ થર્મોમીટર હોવુ જોઈએ.
♦️ડીલેવરી ટ્રોલી ઈમરજન્સી ડ્રગ્સ સાથે હોવી જોઈએ.
▸ ♦ રીસકસ્ટીટેશન ટ્રે ચાલુ હાલતમાં હોવી જોઈએ.
♦ પલ્સ ઓફિસમીટર તથા રેફ્રિઝરેટર હોવુ જોઈએ.
♦ન્યુબોર્ન કેર કોર્નર કે બેબી કોર્નર હોવુ જોઈએ જેમાં…
♦️ રેડીઅન્ટ વોર્મર
♦ ઓકિસજન સીલીન્ડર
♦ બેબી રીસકસીટેશન ટ્રે
♦ સકશન મશીન
♦ સકશન કેથેટર ૧૦ અને ૧૨ નંબર
♦️મ્યુક્સ સકર
► સાત ટ્રે તૈયાર હોવી જોઈએ.
♦ બેબી ટ્રે
♦️ડીલેવરી ટ્રે
♦ એપીઝીયોટોમી ટ્રે
♦ મેડીસીન ટ્રે
♦ ઈમરજન્સી ડ્રગ્સ ટ્રે
▸ પી.પી. આઈ.યુ.સી.ડી ટ્રે
♦ ડી.એન.ઈ. ટે
►♦ બેબી વેઈટ મશીન ચાલુ હાલતમાં હોવુ જોઈએ.
►રેકોર્ડ અને રજીસ્ટર:
♦ લેબર રજીસ્ટર
♦️રીફર રજીસ્ટર
♦ ઓવર બૂક
♦ પાર્ટોગ્રાફ
♦️ કેશ પેપર
♦ જન્મ મરણ રજીસ્ટર
♦ ઓટોલેવ રજીસ્ટર કલીનીનેસ ચાર્ટ
► લેબર ટેબલ :
♦️ ઓછામાં ઓછા બે હોવા જોઈએ.
♦️ચડવા માટે પગથીયા હોવા જોઈએ.
♦ મેકીન ટોસ ડ્રોસીટ પાથરેલા હોવા જોઈએ.
♦️ લીયોટોમી પોઝીશન માટેની સગવડતા હોવી જોઈએ.
♦️કેલી પેડ હોવુ જોઈએ.(બ્લડ ટેબલ પર ન રહે તે માટે )
►લાઈટ :
♦ પુરતો પ્રકાશ હોવો જોઈએ.
♦ સેડોલેશ લાઈટની વ્યવસ્થા હોવી જોઈએ.
) સ્ટરાઈલ ડ્રમ :
♦ દરેક ડ્રમમાં તમામ પ્રકારના સાધનો ઓટોક્લેવ હોવા જોઈએ.
♦️ ગ્લાઉઝ,લીનન,ઈન્સ્ટ્રુમેન્ટ તથા કોટન સ્વોબ અને ગોઝ પીસીસના ડ્રમ હોવા જોઈએ.
→ કલીનીનેશ :
♦ દરરોજ સફાઈ થવી જોઈએ. (દર ત્રણ કલાકે)
♦ દરેક ડીલેવરી બાદ લેબર ટેબલને ફિનોલ વડ અથવા બ્લીચીંગ સોલ્યુશન વડે સાફ કરવુ જોઈએ.
♦️ દરેક વસ્તુનું ડસ્ટીંગ કાર્બોલીક લોશન વડે રેગ્યુલર કરવુ જોઈએ.
♦️બ્લડ સ્ટેઈનને બાયોમેડીકલના નિયમ મુજબ સાફ કરવુ જઈએ.
♦️ગ્લોઝ કે વાપરેલ લીનનને જયાં ત્યા નાખવા નહી.
♦ રેગ્યુલર રેન્ડમલી સ્વોબ લઈ પેથોલોજીકલ તપાસ માટે મોકલવું જોઈએ.
Seven cleans & it’s Importance :
►Seven cleans સ્વચ્છ સપ્તક :
►Clean Delivery Surface સ્વચ્છ જગ્યા(સુવાવડ માટેની)
→ Clean Hand of Birth attendant સ્વચ્છ હાથ (સુવાવડ કરનારના)
▸Clean Cord cutting Instruments સ્વચ્છ સાધન (નાળ કાપવા માટેના)
▸Clean Cord tying thread or Clamp સ્વચ્છ દોરો (નાળ બાંધવા માટેનો)
▸Clean Cord સ્વચ્છ નાળ
Clean Mother Crafts માતાના સ્વચ્છ પહેરવાના કપડા
► Clean mother’s genital Organs માતાના સ્વસ્થ જનાઈટલ ઓર્ગન
Management of 1″ stage of Labour લેબર ના પ્રથમ તબક્કાનું મેનેજમેન્ટ
જયારે લેબરમાં માતા ડિલવરી માટે દાખલ થવા આવે ત્યારે તેમની નીચે મુજબની કેર લેવી અત્યંત જરૂરી છે અથવા તો આપણે કહી શકીએ કે માતા જયારે આવે ત્યારે પોતે એક્ટીવ ફેઈઝમાં દાખલ થાય છે અને આપણે લેબરના પ્રથમ તબકકામાં આપવામાં આવતી સારવાર આપવાની જરૂર પડે છે.
લેબરના પ્રથમ તબક્કાનું મેનેજમેન્ટ નીચે મુજબ છે.
૧)Admission એડમીશન
2) Psychological Support સાયકોલોજીકલ સપોર્ટ
3) History હિસ્ટ્રી: જનરલ, ઓબસટ્રેટીક)
૪) Examination એકઝામીનેશન
૫) Partograph પાર્ટોગ્રાફ
૬) Observation ઓબ્ઝર્વેશન
૭) F.H.S. એફ.એચ.એસ.
૮) Skin Preperation સ્કીન પ્રિપરેશન(શેવીંગ)
૯) Bladder & Bowel સ્લાઇડર અને બોવેલ કેર
૧૦) Enema એનીમા
૧૧) Fluid & Diet ફલ્યુઈડ અને ડાયેટ
૧૨) Medicine મેડીસીન
13) Position & Exercise પોઝીશન અને એકસરસાઈઝ
૧૪) Preperation of Mother & Midwife પ્રિપરેશન માતા અને મીડ વાઈફ
૧)Admission એડમીશન
•મમતાકાર્ડની ચકાસણી કરવી
2) Psychological Support સાયકોલોજીકલ સપોર્ટ
૩) History હિસ્ટ્રી: જનરલ, ઓબસ્ટ્રેટીકલ)
મમતાકાર્ડમાં જણાવ્યા મુજબ તમામ હીસ્ટ્રી લેવી તથા જોવી .
કોઈપણ જાતની અન્ય બીમારી હોય તો તપાસ કરવી.
૪) Examination એકઝામીનેશન:
ટી.પી.આર., બી.પી., એફ.એચ.એસ.. ઈડીમા વગેરે જોવુ.
• સ્પેશીયલ એક્ઝામીનેશન કરવી જેમાં… પાલ્પેશન, સોનોગ્રાફી અને પી.વી. એક્ઝામીનેશન કરવી.
૫) Partograph પાર્ટોગ્રાફ
૬) Observation ઓબ્ઝર્વેશન
૭) F.H.S. એફ.એચ.એસ.
૮) Skin Preperation સ્કીન પ્રિપરેશન(શેવીંગ)
૯) Bladder & Bowel બ્લાડર અન બોવેલ કેર
૧૦) Enema એનીમા
(૧૧) Fluid & Diet ફલ્યુઈડ અને ડાયેટ
૧૨)Medicine મેડીસીન
13) Position & Exercise પોઝીશન અને એકસરસાઈઝ
૧૪)Preperation of Mother & Midwife પ્રિપરેશન: માતા અને મીડ વાઈફ
હોસ્પિટલના કપડા પહેરાવવા
માનસીક તૈયાર કરવી.
મમતાસખીન સાથે રાખવી
તમામ પ્રકારની ટ્રે તૈયાર કરવી.
લેબર ટેબલ તૈયાર કરવું
લેબરરૂમનું વાતાવરણ વોર્મ કરવુ.
Exercise શરૂઆતમાં કરવાની કસરતો :-
માતાને હલન ચલન કરવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. તેના ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી. માતાને આરામ મળે તેવી કોઈપણ સ્થિતિ આપી શકાય છે માતાને નીચે મુજબની સ્થિતિ આપી શકાય છે.
•ઘુંટણભેર બેસી શકે છે.
•પલંગને પકડીને જમીન ઉપર બેસી શકે છે. • સહાયકને પકડીને જમીન ઉપર બેસી શકે છે.
•ઘણી માતાઓ પીઠ તથા પેટ ઉપર નરમ માલીશ કરાવે છે.
પ્રસુતિનો બીજો તબકકો…
માતાને તેની પસંદગી મુજબ સ્થિતિ આપવી જોઈએ.
•ઘુંટણભેર બેસવું.
•સહાયકનો આધાર લઈ જમીન પર ઉભા રહેવુ કે બેસવુ.
•જયારે બાળકનું માથુ બહાર આવે ત્યારે સ્ત્રીને ઉતાવળા શ્વાસો લેવા જણાવવું. જેનાંથી ઓકસીજનની કમી
ઉત્પન્ન નહી થાય.
Per Vaginal Examination વઝાઈનલ એક્ઝામિનેશન
Objectives હેતુઓ:
સર્વિક્સનું ડાયલેટેશન જાણવા માટે
→ Articles આટીકલસ
→ Procedure પ્રોસીઝર :
સેકન્ડ સ્ટેજ ઓફ લેબર (Second Stage of Labour):
સર્વિકસના ફૂલ ડાયલેટેશન થી શરૂ કરીને બેબીનો જન્મ થાય ત્યા સુધીનો સમયગાળાને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર અથવા લેબરનો બીજો તબકકા કહેવાય છે.
સમય :
પ્રાઈમીગ્રેવીડા.. ૧ થી ર કલાક
મલ્ટીપારા…30 મિનીટ
લેબરના બીજા તબકકાની નિશાનીઓ નીચે મુજબ છે.
Signs of 2nd Stage of Labour લેબરના બીજા તબકકાની નિશાનીઓ :
૧) Contraction . કોન્ટ્રાકશન
२) Bleeding.. બ્લડિંગ
3) Rupture of Membrane રપ્ચર ઓફ મેમ્બરેન
૪) Dilatation of Rectum…. ડાયલેશન ઓફ રેકટમ
૫) Pressure Between Anus & Coccyx… એનસ અને કોકસીક વચ્ચે દબાણ
૬) Gapping of Valva . ગેપીંગ ઓફ વલ્યા
૭) Presenting Parts ….. પ્રેઝન્ટિંગ પાર્ટ
८) Thining of Perineum થીનીંગ ઓફ પેરીનીયમ
૧) Contraction ..કોન્ટ્રાકશન
કોન્ટ્રાકશનનો ડયુરેશન સમયગાળો ઘટે છે.
२) Bleeding.. બ્લડિંગ
3) Rupture of Membrane …રપ્ચર ઓફ મેમ્બ્રેન
૪) Dilatation of Rectum … ડાયલેશન ઓફ રેકટમ
૫) Pressure Between Anus & Coccyx… એનસ અને કોકસીક વચ્ચે દબાણ
૬) Gapping of Valva ગેપીંગ ઓફ વલ્વા
૭) Presenting Parts ….. પ્રેઝન્ટિંગ પાર્ટ
2) Thining of Perineum ….. થીનીંગ ઓફ પેરીનિયમ
Observation of 2nd Stage બીજા તબકકાનું નિરીક્ષણ :
૧) Observation of Foetus ઓબર્ઝવેશન ઓફ ફીટસ :
Observation of Mother ઓબર્ઝવેશન ઓફ મધર :
•એમ્નીયોટીક ફલ્યુઈડનો કલરૂ જોવો.ડહોળુ કે હોય તો અગાઉથી જ તૈયારી કરવી.
Position of Delivery ડીલેવરી માટેની સારામાં સારી પોઝીશન ડોરસલ પોઝીશન છે શા માટે ? :
ડીલવરીસમયે ડોરસલ પોઝીશન એ સારામાં સારી પોઝીશન છ કારણ કે….
Baring Down Pain : બેરીંગ ડાઉન પેઈન કેવી રીતે લેવડાવવા જોઈએ ?
Preperation of Delivery Tray :
Articles સાધનો :
Methods of Delivery ડીલેવરી કરવાની જુદી જુદી રીતો
દરેક દેશમાં અને હોસ્પિટલમાં ડીલેવરી કરવવાની અલગ અલગ મેથડ હોય છે પરંતુ એક જ સિધ્ધાંત હોય છે કે માતા અને બાળકને કોઈપણ જાતના કોમ્પલીકેશન વગર સેઈફ જન્મ કરાવવો. આપણે મોટા ભાગની ડીલેવરી ડોરસલ પોઝીશનથી કરાવવામાં આવે છે.
Head Delivery હેડની ડીલેવરી :
લેટરલ ફ્લેકશન ઓફ ધ બોડી થાય ત્યારે બેબીને ઉપરની પેટની બાજુ તરફથી આગળ બહાર લેવુ .
Sholder Delivery શોલ્ડરની ડીલેવરી :
Cord cutting કોર્ડ કટીંગ :
Indentification of Baby બેબીની ઓળખ :
લેબરરૂમમાં જ મધરને બેબીની સેકસ જણાવી દેવી.
Management of Second Stage of Labour લેબરના બીજા તબકકાનું મેનેજમેન્ટ :
લેબરના બીજા તબકકાનું મેનેજમેન્ટ નીચે મુજબ કરવામાં આવે છે.
૧)Observation… ઓબ્ઝર્વેશન : માતા અને ફીટસ
2) Psychological Support સાયકોલોજિકલ સપોર્ટ
3) Blader & Bowel Care બ્લાડર અને બોવેલ કેર
૪) I.V. Fluid આઈ.વી. ફલ્યુઈડ
૫) Partograph પાર્ટોગ્રાફ
૬) Position : પોઝીશન
૭) Preperation of all types of Tray પ્રિપરેશન: તમામ ટ્રે
८) Rupture of Membrane મેમ્બરેન રપ્ચર
૯) Birth જન્મ કરાવવો
૧૦) Cord cutting કોર્ડ કટીંગ
৭৭) Identification of Baby બેબી ની ઓળખ
૧૨) Care of Baby બેબીની સંભાળ
૧) Observation .. ઓબઝર્વેશન: માતા અને ફીટસ
2) Psychological Support સાયકોલોજીકલ સપોર્ટ
3) Bladder & Bowel Care બ્લાડર અને બોવેલ કેર
૪) I.V.Fluid આઈ.વી. ફલ્યુઈડ
૫) Partograph પાર્ટોગ્રાફ
5) Position : પોઝીશન
૭) Preperation of all types of Tray પ્રિપ્રેશન તમામ ટ્રે
સેકન્ડ સ્ટેજ દરમ્યાન નીચે મુજબની તમામ ટ્રે તૈયાર રાખવી જોઈએ.
2) Rupture of Membrane મેમ્બ્રેન રપ્ચર
૯) Birth જન્મ કરાવવો
૧૦) Cord cutting કોર્ડ કટીંગ
৭৭) Identification of Baby બેબીની ઓળખ :
૧૨) Care of Baby બેબીની સંભાળ :
બેબી સંભાળ માટેના પાંચ આવશ્યક પગલાઓ અનુસરવા જેમા…….
થર્ડ સ્ટેજ ઓફ લેબર (Third Stage of Labour ):
બેબીનો જન્મ થાય ત્યાંથી શરૂ કરીને પ્લાસન્ટા અને મેમ્બ્રેન બહાર આવે ત્યા સુધીના સમયગાળાને થર્ડ સ્ટેજ ઓફ લેબર અથવા લેબરનો ત્રીજો તબકકો કહેવામાં આવે છે.
સમય
: પ્રાઈમીગ્રેવીડા…૧૦ થી ૧૫ મિનીટ
મલ્ટીપારા…૧૦ થી ૧૫ મિનીટ
ત્રીજા તબકકામાં જોવા મળતા ફેરફારો : (પ્લાસન્ટા છુટી પડવાના ચિન્હો જણાવો)
પ્રસૃતિના ત્રીજા તબકકામાં જોવા મળતા શારીરીક ફેરફારોમાં પ્લાસન્ટા છુટી પડવાના ચિન્હો લક્ષણો પણ કહી શકાય છે.
૧) ઈન્ક્રીઝ લેન્થ ઓફ કોર્ડ (Increase Length of Cord )- કોર્ડની લંબાઈ વધવી
૨) ફેશ બ્લડ (Fresh Blood) – તાજુ લોહી
૩) કંપ્લીટ પ્લાસન્ટા (Complete Placenta )- પ્લાસન્ટા નું પુરેપુરુ બહાર આવવું
૪) હાર્ડનેશ ઓફ યુટરસ (Hardness of Uterus ) – યુટરસનું સખત થઈ જવું
૧) ઈન્દ્રીઝ લેન્થ ઓફ કોર્ડ (Increase Length of Cord ) – કોર્ડની લંબાઈ વધવી
♦ ફીટસ બહાર આવ્યાબાદ કોર્ડ કલેમ્પ કરી કટ કરી આર્ટરી ફોર્સેપ્સ વડે પકડવામાં આવે છે. ધીમે ધીમે ઓબ્ઝર્વ કરતા કોર્ડ જેમ જેમ છુટી પડે તેમ કોર્ડની લંબાઈ વધતી જાય છે.
૨) ફ્રેશ બ્લડ (Fresh Blood) – તાજુ લોહી
♦ પ્લાસન્ટા વચ્ચેના ભાગથી છુટી થઈને કીનારીની તરફ છુટી પડે છે એટલે વચ્ચેના ભાગમાં બ્લડ વૈસલ્સ તુટવાથી થોડુ બ્લીડીંગ પણ થાય છે.
૩) કંપ્લીટ પ્લાસન્ટા (Complete Placenta )- પ્લાસન્ટા નું પુરેપુરુ બહાર આવવું
♦️ ૧૦ થી ૧૫ મીનીટના ગાળામાં કંમ્પલીટ પ્લાસન્ટા બહાર આવી જાય છે.
♦ પ્લાસન્ટાના બન્ને સરફેઈસ પર લોબની તપાસ કરવી જોઈએ.
૪) હાર્ડનેશ ઓફ યુટરસ (Hardness of Uterus ) યુટરસનું સખન થઈ જવું
♦ પ્લાસન્ટા બહાર આવ્યા બાદ યુટરસના મસલ્સ નું રિટે્ક્શન થાય છે.
♦️ યુટર્સમાં આવેલા લિવિંગ લાઇગેચર કાર્યરત થતા તે સખત બને છે.
Mechanism of Sepration of Placenta પ્લાસન્ટા કઈ રીતે છુટી પડે છે ?
Control of Bleeding કંટ્રોલ ઓફ બ્લીડીંગ :
Natural Method of Expulsion of Placenta પ્લાસન્ટા છુટી પડવાની કુદરતી રીતો :
કુદરતી બે રીતો દ્વારા પ્લાસન્ટા છૂટી પડે છે.
৭) Schultz Method સલ્ઝ મેથડ
2) Methew Dunkan Method મેથ્યુઝ ડંકન મેથડ
৭) Schultz Method સલ્ઝ મેથડ
૨) Methew Dunkan Method મેથ્યુઝ ડંકન મેથડ
Management of Third Stage of Labour લેબરના ત્રીજા તબકકાનું મેનેજમેન્ટ :
લેબરના બીજા તબકકાનું મેનેજમેન્ટ નીચે મુજબ કરવામાં આવે છે.
૧) Observation … ઓબઝર્વેશન : માતા અને ફીટસ
૨) Psychological Support સાયકોલોજીકલ સપોર્ટ
3) Blader & Bowel Care બ્લડર અને બોવેલ કેર
૪) Placenta Out & Observation પ્લાસન્ટા આઉટ અને પ્લાસન્ટા ઓબર્ઝવેશન
૫) P.P.H. પી.પી.એચ.
૬) Mother Care
৩) Rupture of Membrane રપ્ચર ઓફ મેમ્બ્રેન
८) Pad & Bandage પેડ અને બેન્ડેજ
૯) Cord Care કોર્ડ કેર
৭০) Medication મેડીકેશન
૧૧) Baby Care બેબી કેર :
৭৭) Mother Craft & Baby Craft માતા અને બાળકના કપડા
Explution of Placenta પ્લાસન્ટા બહાર કાઢવાની પધ્ધિતીઓ :
૧) Controlled Cord Traction કન્ટ્રોલ્ડ કોર્ડ ટ્રેકશન :-
પ્લાસન્ટાને જલ્દીથી છુટી પાડવા માટે, બ્લીડીંગ ઘટાડવા માટે તથા લેબર નો ત્રીજો તબકકો ટુંકાવવા માટે કન્ટ્રોલ્ડ કોર્ડ ટ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેકશન આપતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
*અંબેલીલ કોર્ડને ક્લેમ્પ કરી બેબીને માતાના એબ્ડોમીન પર આપો •એક હાથ વડે ક્લેમ્પ પકડો અને બીજો હાથ સીમ્ફેસીસ પ્યુબીસ પર મુકો
•થોડા પ્રમાણમાં નીચેની બાજુએ ખેચો
•યુટેરાઈન કોન્ટ્રાકશન આવવાની રાહ જુઓ.
•કોન્ટ્રાકશન આવે કે તુરત જ ઉપરની બાજુ એ ખેંચો
•યુટરસ પર ધીમેથી મસાજ કરો
યુટરસનો મસાજ:-
યુટરસનો મસાજ સંકોચનોને ઉત્તેજિત કરે છે. બાળકના જન્મ પછી તુરત જ મસાજ કરી શકાય છે. બાળકના જન્મ પછી બે કલાક સુધી દર ૧૫ મીનીટે મસાજ કરવો જોઈએ.
રીત :-
►જો પ્લાસન્ટા આઉટ આવ્યા બાદ બ્લીડીંગ જોવા મળે તથા યુટરસ નરમ અનુભવાય ત્યારે યુટરસને મસાજ આપવામાં આવે છે.
તમારી પ્યાલાકાર બનાવેલી હથેળી વડે યુટરસના ઉપરના ભાગે વર્તુળાકાર ગતિ દ્રારા માલીશ કરશે.આવું જયાં સુધી યુટરસ સારી રીતે સંકોચાઈ જાય ત્યાં સુધી કરો.
►જયારે તમે યુટરસને સખત અનુભવો તથા સારી રીતે સંકોચાઈ ગયેલુ અનુભવો ત્યારે તમારી આંગળીઓ યુટરસના ઉપરના ભાગની પાછળ રાખી ક્લોટસ બહાર કાઢવા માટે નીચે તરફ એક ત્વરીત ધકકો મારો.
2) Using Fundal Pressure ફંડલ પ્રેશરનો ઉપયોગ કરીને:-
• આ રીતનો ઉપયોગ કયારેક જ કરવામાં આવે છે.
3) Barring Down Effect બેરિંગ ગાઉન અસર વડે
Signs & Symptoms of Sepration Of Placenta પ્લાસન્ટા છુટી પડવાની નિશાનીઓ :
પ્રસૃતિના ત્રીજા તબકકામાં જોવા મળતા શારીરીક ફેરફારોમાં પ્લાસન્ટા છુટી પડવાના ચિન્હો લક્ષણો પણ કહી શકાય છે.
(૧) ઈન્દ્રીઝ લેન્થ ઓફ કોર્ડ (Increase Length of Cord ) – કોર્ડની લંબાઈ વધવી
ર) ફ્રેશ બ્લડ (Fresh Blood) – તાજુ લોહી
૩) કેપ્લીટ પ્લાસન્ટા (Complete Placenta )- પ્લાસન્ટા નું પુરેપુરુ બહાર આવવું
૪) હાર્ડનેશ ઓફ યુટરસ (Hardness of Uterus ) – યુટરસનું સખત થઈ જવું
૧) ઈન્ક્રીઝ લેન્થ ઓફ કોર્ડ (Increase Length of Cord ) – કોર્ડની લંબાઈ વધવી
♦ ફીટસ બહાર આવ્યાબાદ કોર્ડ ક્લેમ્પ કરી કટ કરી આર્ટરી ફોર્સેપ્સ વડે પકડવામાં આવે છે. ધીમે ધીમે ઓબ્ઝર્વ કરતા કોર્ડ જેમ જેમ છુટી પડે તેમ કોર્ડની લંબાઈ વધતી જાય છે.
૨) ફ્રેશ બ્લડ (Fresh Blood) – તાજુ લોહી
♦ પ્લાસન્ટા વચ્ચેના ભાગથી છુટી થઈને કીનારીની તરફ છુટી પડે છે એટલે વચ્ચેના ભાગમાં બ્લડ વેસલ્સ તુટવાથી થોડુ બ્લીડીંગ પણ થાય છે.
૩) કંપ્લીટ પ્લાસન્ટા (Complete Placenta )- પ્લાસન્ટા નું પુરેપુરુ બહાર આવવું
♦️૧૦ થી ૧૫ મીનીટના ગાળામાં કમ્પલીટ પ્લાસન્ટા બહાર આવી જાય છે.
♦ પ્લાસન્ટાના બન્ને સરફેઈસ પર લોબની તપાસ કરવી જોઈએ.
૪) હાર્ડનેશ ઓફ યુટરસ (Hardness of Uterus ) યુટરસનું સખત થઈ જવું
♦ પ્લાસન્ટા બહાર આવ્યા બાદ યુટરસના મસલ્સનું રીટ્રેશન થાય છે.
♦ યુટરસમાં આવેલા લીવીંગ લાઈગેચર કાર્યરત થતા તે સખત બને છે.
Examination Of Placenta પ્લાસન્ટા ની તપાસ અથવા નિરીક્ષણ
પ્રસૃતિના ત્રીજા તબકકામાં પ્લાસન્ટા છુટી પડીને બહાર આવી જાય છે. પ્લાસન્ટાનું કંપલીટ નીરીક્ષણ કરવું ખુબ જ અગત્યનું છે. જેનાથી પી.પી.એચ. અટકાવી શકાય અને બાળકની સ્થિતીનો ખ્યાલ આવી શકે છે.
Inspection of Membrain મેમ્બનની તપાસ :
Inspection of the Maternal & Fetal Surface મેટરનલ અને ફીટલ સરફેસ તપાસ :
તમામ કોટીલોઈડ છે ને તે જોવુ.
Fourth Stage of Labour લેબરનો ચોથો તબકકો
પ્લાસન્ટા અને મેમ્બ્રેન કંપલીટ આઉટ આવી ગયા બાદના બે કલાકના સમયગાળાને લેબરના ચોથા તબક કા તરીકે ઓળખવામાં આવે છે.
સમયગાળો : બે કલાકનો
આ તબકકામાં પી.પી.એચ માટેનુ ઓબઝર્વેશન કરવામાં આવે છે. જરૂર જણાયતો એબ્ડોમીનના ભાગ પર યુટરસ પર મસાજ કરવામાં આવે છે. જેથી યુટરસમાંથી બ્લડ ક્લોટ અને અન્ય પ્રવાહી બહાર નીકળી જાય છે.
Management of Fourth Stage of Labour લેબરનો ચોથો તબકકાનું મેનેજમેન્ટ
લેબરના ચોથા તબક્કાનું મેનેજમેન્ટ નીચે મુજબ કરવામાં આવે છે.
૧) Observation … ઓબઝર્વેશન:માતા અને ફીટસ
૨) Psychological Support સાયકોલોજીકલ સપોર્ટ
3) Blader & Bowel Care બ્લાડર અને બોવેલ કેર
૪) Breast Feeding બ્રેસ્ટ ફીડીંગ
૫) P.P.H. પી.પી.એચ.
૬) Mother Care મધર કેર
૭) Pain પેઈન
८) Pad & Bandage પેડ અને બેન્ડેઝ
૯) Cord Care કોર્ડ કેર
৭০) Medication મેડીટેશન
૧૧) Baby Care બેબી કેર
૧૨) Mother Care માતાની સંભાળ
૧૩) Breast Care સ્તનની સંભાળ
Tear and it’s Care ટેર અને તેની સંભાળ :
Establishment of Breast Feeding Exclusive Breast Feeding
Exclusive Breast Feeding માત્ર અને માત્ર સ્તનપાન
એકસ્કલુઝીવ બ્રેસ્ટ ફીડીંગ એટલે માતાએ બાળકને છ મહિના સુધી માત્ર અને માત્ર ધાવણ જ આપવું.
બ્રેસ્ટ ફીડીંગ વિશે માતાને નીચે મુજબની સમજણ આપવી.
૧) પોષણ (Nutrition) :
૨) હળવું કામ (No Heavy work):
૩) રીત રિવાજ (Traditional custom):
૪) ડીટડીની સારવાર(Care of Nipple):
૫) સાથે રાખવા (Rooming with)
૬) એકાંત (Privacy):
૭) ચિંતા મુક્ત (Free From Worry):
૧) પોષણ (Nutrition):
માતાને સમજાવવું કે તેમને સારો અને પૌષ્ટીક આહાર લેવો જોઈએ.જો તેના શરીરમાં ચરબી ભેગી થશે તો જ સારી રીતે બ્રેસ્ટ ફીડ કરાવી શકશે.
૨) હળવું કામ (No Heavy work) :
માતાને હળવું કામ કરવા માટે ની સલાહ આપવી જેથી ધાવણ સારૂ આવી શકે.
૩) રીત રિવાજ (Traditional custom) :
માતાને ધાવણ પર અસર કરતી અમુક પરિબળો જેવા કે ઉપવાસ કરવો, અમુક વસ્તુઓની બાધા રાખવી
વગેરે ધાવણ પર અસર કરે છે.
૪) ડીટડીની સારવાર (Care of Nipple):
નીપલ નાની અથવા નીપલ ચપટી હોય બાળક બરાબર ચુસી ન શકે તેમ હોય તો સીરીજ વડે નીપલને બહાર ખેંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને બાળકને વારંવાર વળગાળવા માતાને સલાહ આપવી જોઈએ.
૫) સાથે રાખવા (Rooming with)
માતા અને બાળકને એક જ રૂમમાં સાથે જ રાખવા જોઈએ.આમ, કરવાથી માતા અને બાળકનું બંધન વધે છે. અને બ્રેસ્ટ મિલ્કમાં વધારો થાય છે.
(૬) એકાંત (Privacy):
માતા અને બાળકને એક જ રૂમમાં અલગ જયાં કોઈપણ પ્રકારની આવન જાવન ન થાય તેવી જગ્યાએ રાખવા જેથી માતા ઈચ્છે ત્યારે આરામ થી બાળકને ધવડાવી શકે. અને માતા ચિંતા મુકત રહે છે. માતાને સમજણ આપવી જોઈએ કે ૨૪ કલાકમાં દિવસ અને રાત સહિત ઓછામાં ઓછા આઠ વખત બાળકને ધવડાવવું જોઈએ.
૭) ચિંતા મુક્ત (Free From Worry):
જો માતા ચિંતા માં હોયતો ધાવણ આવતું નથી આવી વખતે માતાને ખાસ સલાહ આપવી જોઈએ કે ચિંતા મુક્ત રહી ને ધાવણ આપવું જોઈએ.
Principles of Breast Feeding બાળકને ધવડાવવાના સિધ્ધાંતો:
(૧) જન્મના અડધા કલાકમાં જ ધાવણ આપવું જોઈએ.
(૨) બાળકને માતાનું પહેલું ધાવણ ખાસ આપવું જોઈએ.
(૩) બન્ને બ્રેસ્ટ પર વારાફરતી બાળકને ધવડાવવું શરૂઆતમાં એક બ્રેસ્ટ પર ૩ મીનીટ બાળકને ધવડાવવું અને પછી ધીમે ધીમે ટાઈમ વધારતો જવો.
(૪) બાળક માંગે તેટલીવાર ધવડાવો (Demand Feeding) એટલે કે બાળક રડે તુરતજ આપો.
(૫) બે ફીડ વચ્ચે ૧ કલાક થી ચાર કલાક નો ગાળો હોય છે.
૬) રાત્રી દરમિયાન પણ ધવડાવવાનું ચાલુ રાખો.
(૭) માતાને સમજાવવું કે બાળકને પુરેપુરુ ધવડાવો એક બ્રેસ્ટને પુરેપુરુ ખાલી થવા દો.
(૮) છ માસ સુધી ફકત ને ફક્ત ધાવણ જ આપવું.
(૯) બાળકને ખુબ જ શાંત ચિતે ધવડાવવું.
(૧૦) બાળકને એકાંતમાં અને બેસીને કે સુઈને આરામદાયક સ્થિતીમાં ધવડાવવું.
(૧૧) બાળક કે માતા બીમાર હોય તો પણ ધવડાવવાનું ચાલુ રાખવું.
(૧૨) છ માસ બાદ ધાવણની સાથે સાથે પુરક આહાર(Weaning Diet) પણ આપવો.
(૧૩) બાળક ને ધવડાવ્યા બાદ ખભા પર રાખી પીઠના ભાગમાં થાબડવું જેથી ફીડીંગ લેતી વખતે હવા પેટમાં ગઈ હોય તે ઓડકારના રૂપમાં નીકળી જશે.
બેસ્ટ ફિડીંગના ફાયદાઓ (Advantages of Breast Feeding ):
પ્રથમ અડધા જ કલાકમાં માતાને ધાવણ આપવા માટે સમજણ આપવી જોઈએ,માતાનું પહેલુ ધાવણ જ તેને ગળથુથીના રૂપમાં આપવું,કોલોસ્ટ્રોમ એ બાળક માટે રસીકરણનું કામ કરે છે. તેમાં ઘણા પ્રકારની એન્ટીબોડી રહેલી હોય છે. બેબી બ્રેસ્ટ ઉપર સક કરવાથી ઓકસીટોસીન નામનો સ્ત્રાવ છુટો થાય છે. જે ઓવ્યુલેશનમાં ખુબ જ
મદદ કરે છે. બ્રેસ્ટ ફિડીંગના ફાયદાઓ નીચે પ્રમાણે છે.
(૧) બાળકને પાચનમાં સરળતા રહે છે. કારણ કે તેમાં પ્રોટીન વધુ અને ચરબીનું પ્રમાણ ઓછુ હોય છે.
૨) બાળકને ચેપ (Infection) સામે રક્ષણ આપતા એન્ટીબોડીઝ હોય છે.
૩) તે હુંફાળુ અને જંતુમુક્ત હોય છે.
(૪) કોઈપણ જાતની તૈયારી કરવી પડતી નથી.ગમે ત્યારે મળી શકે છે.
(૫) બાળકની સકિંગ ક્રિયાથી માતાના યુટરસનું સંકોચન થાય છે.
૬) માતા અને બાળકને પ્રેમ અને હુંફ મળી રહે છે.
૭) બાળકને પુરતા પ્રમાણમાં રોગપ્રતિકાર શકિત મળે છે.
(૮) ધાવણ આપતી વખતે બાળકનું પુરુપુરૂ નિરીક્ષણ કરી શકાય છે.
(૯) આ સરળ,સુગમ અને બીન ખર્ચાળ છે.
(૧૦) બ્રેસ્ટ કેન્સર જેવા રોગથી રક્ષણ મળે છે.
(૧૧) બે બાળકો વચ્ચે ગાળો રાખવામાં મદદ કરે છે.
(૧૨) બાળમૃત્યુ નું પ્રમાણ ઘટાડવવામાં મદદ કરે છે.
(૧૩) પ્લેસેન્ટા છુટી પાડવામાં મદદ કરે છે.
Difficulties in Mother during Breast Feeding બ્રેસ્ટ ફિડીંગમાં માતાની મુશ્કેલીઓ :
માતાને કોઈપણ જાતનો ચેપી રોગ હોય દાત:ટી.બી.કેન્સર,એઈડસ કમળો
►એકલેમ્સીયા
►બ્રેસ્ટ એબ્સેસ
►નિપલ ક્રેક હોય
►ઈમોશનલ ડીસ્ટ્રબ હોય
Difficulties in Baby during Breast Feeding બ્રેસ્ટ ફિડીંગમાં બાળકની મુશ્કેલીઓ
►બાળક અધુરા માસે જન્મેલ હોય (Premature Baby)
►મોઢામાં કાઈ ચેપ હોય(Oral Infection )
►જન્મજાત ખોડખાપણ હોય જેવી કે કલેફ્ટ પેલેટ,હેર લીપ(Congenatal Abnormalities )
બ્રેસ્ટ ફિડીંગ આપતી વખતે બાળક વળગાવવાની સાચી રીત :
(૧) બાળકનું માથુ અને શરીર સીધા હોય.
(૨) બાળકનું નાક બ્રેસ્ટની નિપલ સામે રહે તેમ માતાની બ્રેસ્ટ સમક્ષ ચહેરો
(૩) બાળકનું શરીર માતાના શરીરથી ખુબ નજીક હોય
(૪) બાળકના આખાય શરીર ને આધાર મળતો હોય.
બાળક યોગ્ય રીતે વળગેલ છે તે માટે ના ચાર લક્ષણો :
( ૧) બાળકની પરોળી મળે ફાડ
(ર) બહારની તરફ વળેલો બાળકનો નીચલો હોઠ
૩) સ્તનને અડતી(અથવા સ્તનની ખુબ નજીક)બાળકની દાઢી
( (૪) ડીંટડીની આસ પાસ ની કાળી ચામડી બાળકના મહોની ઉપર થી વધુ દેખાય નીચે થી નહી..
–બાળક યોગ્ય રીતે વળગેલ ન હોય તે માટે ના ચાર લક્ષણો :
(૧) સ્તનને બાળકની દાઢી અડતી ન હોય
(૨) બાળકની પ્હોળી મ્હો ફાડ ન હોય માત્ર હોઠ આગળ પડતા જ હોય
(૩) બાળકનો નીચલાં હોઠ અંદર વળેલો હોય
(૪) બાળકના મ્હોની ઉપર અને નીચે ડીંટડીની આસપાસ કાળી ચામડીનો ભાગ સરખો સરખો દેખાય કે મ્હો નીચે વધુ પડતો દેખાય
►બાળક અસરકારક રીતે ચુસે તેના ચાર લક્ષણો :
(૧) ધીમી ચૂસ
(ર) ઉડી ચૂસ
(૩) વચ્ચે વચ્ચે અટકે
(૪) ગળે ઉતારતુ જોઈ શકાય કે ક્યારેક અવાજ પણ સંભળાય.
Kangaroo Mather Care – કાંગારૂ મધર કેર
જન્મ સમયે ઓછા વજનવાળા(૨.૫ કિગ્રામ કે તેના કરતા ઓછુ વજન ધરાવતા) બાળકોને ચામડી થી ચામડી ના સ્પર્શ વડે આપવામાં આવતી હુંફને કાંગારૂ મધર કેર કહેવાય છે.
હેતુઓ :
૧) બાળકને હુંફાળુ રાખવા માટે
૨) બાળકને ઈન્ફેકશનથી બચાવવા માટે
૩) માતા અને બાળકનું બોન્ડ જળવાય તે માટે
૪) બાળકનું વજન સારૂ વધી શકે તે માટે
૫) ખર્ચનો બચાવ થઈ શકે છે.
૬) ઘરે સારવાર આપી શકાય તે માટે
સાધનો :
બેબીનો લંગોટ , બેબીની ટોપી, બેબીના મોજા, ઝોલી, ટોપ સીટ, ચેર
રીત :
Baby Friendly Hospital initiative બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ની શરૂઆત :
(૧) આ હોસ્પિટલ માત્ર અને માત્ર સ્તનપાન પકટીસને પ્રોત્સાહન આપે છે. કારણ કે તે માતા અને બાળક બન્ને માટે ફાયદાકારક છે. સારા વૃધ્ધિ અને વિકાસ માટે સ્તનપાન અને તે પણ પહેલા જ અડધી ક્લાકની અંદર ખુબ જ જરૂરી છે.
(૨) દરેક સગર્ભામાતા કે જેઓ મમતા કલીનીક માં આવે છે તેને ધાવણનું મહત્વ અને તેના ફાયદાઓ વિશે જાણ કરવામાં આવે છે.જે થી કોઈપણ બાળક માહીતી ના અભાવે મોડું સ્તનપાન ન મેળવે.
(૩) દરેક નવજાત શીશુઓને જન્મબાદ અડધા જ ક્લાકમાં ધાવણ આપવામાં આવશે.જે બાળકને ઓપરેશનથી જન્મેલ હશે તેમને ૪ થી ૬ ક્લાકબાદ જયારે માતાની તંદુરસ્તી સારી થઈ જાય ત્યારે આપવામાં આવશે.અને તેની નોંધ કરવા માં આવશે.
(૪) દરેક નવજાત શીશુઓને જન્મબાદ તેની માતા સાથે જ રાખવામાં આવશે.ફક્ત માંદા બાળકોને અલગ વોર્ડમાં રાખવા માં આવશે. આવા વોર્ડમાં માતાને ધવડાવવા માટે ની પરવાનગી આપવામાં આવશે.જે બાળક બરાબર ચૂસી શકતા
ન હોય અને નબળા હોય તેવા બાળક ની માતાને ચોખ્ખી વાટકી કે પલાડીમાં હાથ વડે દુધ કાઢી ને બાળકને આપવામાં આવશે.જો જરૂર જણાય તો Ryle’s Tube રાયલ્સ ટયુબ વડે ફિડીંગ આપવામાં આવશે.જે તમામ વસ્તુઓ જંતુ રહિત કરેલી વાપરવામાં આવશે.
(૫) હોસ્પિટલમાં બોટલ ફીડીંગ,ટીન પેક ફીડીંગ/કે અન્ય ધાવણના અવેજી ખોરાકો આપવામાં આવતા નથી. અને તેની સખત મનાઈ છે.
(૬) માતાને જણાવવામાં આવે છે કે બાળક ને છ માસ સુધી માત્ર અને માત્ર ધાવણ જ આપવું ઉપરનું કોઈપણ પ્રવાહી આપવું નહી.ગળથુથી પણ આપવી નહી.
(૭) છ માસ બાદ બાળકને ઉપરનો પુરક આહાર આપવાનું શરૂ કરો જેમાં શરૂઆતથી જ ચમચીએ ચોટે તેવો અર્ધઘટ ખોરાક આપવોટ્ટ અને ધીમે ધીમે ઘટટ્ટ આપવાનું શરૂ કરા.
( ૮) માતાના દરેક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.અને જરૂરી તમામ સલાહ આપવામાં આવશે.
(૯)માતા અને બાળકને હોસ્પિટલમાંથી રજા આપતા પહેલા તમામ જે જરૂરી રસીઓ છે તે મુકવામાં આવશે.
જન્મની નોંધણી ખુબ જ અગત્યની બાબત છે. જયાં પણ બેબીનો જન્મ થયેલ હોય તે ઓથોરીટીની જવાબદારી છે કે જેતે ડીપાર્ટમેન્ટમાં જન્મની નોંધણી અચૂક કરાવવી જોઈએ.
જન્મની નોંધણી બેબીના જન્મબાદ ૨૧ દિવસમાં કરાવવી ફરજીયાત છે. જો ૨૧ દિવસમાં નોંધણી ન
કરાવવામાં આવે તો ત્યારબાદ મેજીસ્ટ્રેટ દ્રારા એફીડેવીટ કરાવવાની જરૂરીયાત રહે છે. અને તમામ ખર્ચ માટે ઓથોરીટી જવાબદાર છે.