OVUM : ઓવમ :-
➡ઓવ્યુલેશન પછી ઓવમ ની સાઈઝ ૦.૧૫ મીમી લંબાઈ હોય છે.
ફેલોપીયન ટયુબમાં પસાર થાય છે.
→ તે પોતાની જોતે આગળ વધતો નથી. પરંતુ ટયુબના પેરીસ્ટાલ્ટીક હલનચલન અને તેમાં આવેલા ઈન્ફન્ડીબ્યુલમ જે કપ જેવો હોય છે અને સીલીયાની મદદથી તે ગભાશય તરફ આગળ ધકેલાય છે.
Chromosome: ક્રોમોઝોમ (રંગસુત્રો) :
દરેક માનવ શરીરમાં કુલ ૪૬ ક્રોમોઝોમ હોય છે. તે જોડીમાં હોય છે એટલે કે ૨૩ જોડ હોય છે.
૨૩ જોડમાંથી રર જોડ પોતાના જેવી જ હોય છે જયારે એક જોડ સેકસ ક્રોમોઝોમની હોય છે.
→ ૨૩ જોડમાંથી એક જોડ ફર્ટિલાઈઝશન થવામાં ઉપયોગી હોય છે. રર જોડ બાળકના બંધારણ માટે હોય છે. સોગેટીક ડ્રીમોએન્ટ) (બોટોએમ્બા)
→ ક્રોમોઝોમના લીધે બાળકનો દેખાવ, સ્વભાવ રંગ વગેરે વારસામાં મળે છે.
→ સ્ત્રીઓ(ઓવમ)માં તે XX રૂપમાં હોય છે.
→ પુરૂષો(સ્પર્મ)માં તે XY રૂપમાં હોય છે,
→ જયારે ફર્ટિલાઈઝેશન થાય ત્યારે જો સ્પૅમ માંથી X અને ઓવમમાંથી X છુટો પડે તો female child
જન્મે છે. ટુકમાં XX તો FEMALE
CONCEPTION AND FERTILIZATION
CONCEPTION: કંસેપ્શન :
➡કસેપ્શન એટલે ઓવમ અને સ્પમ નું એક બીજાને મળવુ
FERTILIZATION: ફર્ટિલાઈઝેશન :
→ કંસેપ્શન થયા બાદ ફર્ટિલાઈઝેશન થાય છે.
→ મેન્સ્ટ્રુએશન સાયકલના ૧૪ દિવસે ઓવરીમાંથી ઓવમ બહાર આવે છે.
→ ઓવમ બહાર આવતા જ ઈન્ફન્ડીબ્યુલમ ઓવમને પકડી લે,છે અને તે સમય દરમિયાન જો ઈન્ટરકોસૅ
કરવામાં આવ તો સ્પૅમ સર્વાઈકલ કેનાલ મારફતે યુટરસમાં દાખલ થાય છે અને ફેલોપીયન ટયુબના એમ્પ્યુલાના ભાગમાં દાખલ થયેલ ઓવમની દિવાલ તોડી તેની અંદર દાખલ થાય છે જે ક્રિયાને કંસેપ્શન કહેવાય છે.
→ ફર્ટિલાઈઝેશન ફેલોપીયન ટયુબના એમ્પ્યુલાના ભાગમાં થાય છે.
જો સ્પૅમ ફર્ટિલાઈઝ ન થાય તો. ૪૮ ક્લાકમાં ઓવમનું ડેથ થાય છે.
ત્યારબાદ ૪૮ થી ૭ર કલાકમાં સ્પર્મનું પણ ડેથ થઈ જાય છે.
→ એક વખત એક સ્પૅમ દ્રારા ફર્ટિલાઈઝેશન થયાબાદ બીજુ સ્પૅમ દાખલ થઈ શકતુ નથી.
→ એક વખત એક સ્પૅમ ઓવમ દાખલ થયા બાદ તેની પુછડી ખરી જાય છે જેને ફયુઝન કહે છે.
→ ફર્ટિલાઈઝ થયેલા ઓવમનું વિભાજન થાય છે તેને ફર્ટિલાઇઝેશન કહેવાય છે.
Development of Fertile Ovum (ફટીલાઈઝ થયેલા ઓવમનો વિકાસ) :-
→ ફ્ટીલાઈઝેશન ક્રિયા પછીથી ઓવમ ૩ થી ૪ દિવસ સુધી ફેલોપીયન ટયુબમાં રહે છે.
→ ફટીલાઈઝેશન ઓવમને ઝાયગોટ કહેવાય છે.
→ ઝાયગોટનું બે ના ગુણાકમાં કોષ વિભાજન થાય છે. ૨-૪-૮-૧૬ એમ વધતા જ રહે છે. અને ઝુમખા જેવી રચના તૈયાર કરે છે. તેને મોરૂલા કે મુલબેરી કહેવાય છે.
→ યુટરસમાં પહોચ્યા બાદ મોરૂલામાં કેવીટી તૈયાર થાય છે જેને બ્લાસ્ટોસીસ કહે છે.
→ આગળ જતા બધા સેલ્સ એક ભાગમાં થઈ જાય છે અને અંદર ઝુમખા જેવુ તૈયાર થાય છે જેને ઈનર માસ સેલ કહેવાય છે.
→ ત્યારબાદ તેમાં જીણા જીણા ફણગાવેલા કઠોળના તાતણા જેવી રચના તૈયાર થાય છે જેને ટ્રોફોબ્લાસ્ટ કહે છે.
➡જેમાં ટ્રોફોબ્લાસ્ટીકસેલ હોય છે જેન સીન્સીયો ટ્રોફોબ્લાસ્ટ કહેવાય છે.જે યુટરસની દિવાલ સાથે ચોટે છે.
→ ફર્ટિલાઈઝ ઓવમ એન્ડોમેટ્રીયમ સાથે ચોટી ગયા બાદ તેમાંથી ટ્રોફોબ્લાસ્ટીક કોરીયોનીક વિલાઈ તૈયાર થાય છે અને આ તાતણા વડે ઓવમ પોતાનું પોષણ મેળવે છે.
Development of Embryo (એમ્બ્રીયોનો વિકાસ) :-
→ ૧૪ મો દિવસથી શરૂ કરી ને ૮ અઠવાડીયા સુધીના ગર્ભના વિકાસને એમ્બ્રીયો કહેવાય છે.
→ એમ્બ્રીયોના ત્રણ લેયર હોય છે જે દરેક લેયર ફિટસના વિકાસ માટે ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે,
→ એકટોડર્મ
→ મીઝોડર્મ
→ એન્ડોડર્મ
એક્ટોડર્મ:-
એક્ટોડર્મ ફિટસના શરીરના નીચે મુજબના ભાગો બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.
→ મીઝોડર્મ :
મીઝોડર્મ ફિટસના શરીરના નીચે મજબના ભાગો બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.
Formation of Desidua (ડેસીડયુઆનું તૈયાર થવુ) :- યુટરસના એન્ડોમેટ્રીયમના લેયરને ડેસીડયુઆ કહે છે. ફટીલાઈઝેશનના સમયથી એન્ડોમેટ્રીયમ તેના સામાન્ય કદ કરતાં ૪ ગણું જાડું થઈ જાય છે.એટલે કે ૧.૫ સેમી થી વધીને ૬.૦ સેમી જેટલુ થઈ જાય છે. આવું ઈસ્ટ્રોજનનું સીડી વધવાના કારણે થાય છે. કોર્પસ લ્યુટીયમ પ્રોજેસ્ટેરોનનું સીઢીશન વધારે છે. જે એન્ડોમેટ્રીયલ ગ્રંથિઓની સીક્રીટરી પ્રવૃતિઓ વધારે છે. બ્લડ વેસલ્સ પહોળી થવાથી એન્ડોમેટ્રીયમ નરમ સ્પંજી બની જાય છે. જેથી તેમાં ફટીલાઈઝ થયેલા ઓવમનું એમ્બેન્ડીંગ(ચોટી) થઈ શકે છે.
ડેસીડયુઆના ત્રણ લેયર હોય છે.
→ ડેસીડયુઆ બેઝાલીસ
→ ડેસીડયુઆ કેપ્સુલારીસ
→ ડેસીડયુઆ વેરા
→ ડેસીડયુઆ બેઝાલીસ :
જે ભાગમાં ફટીલાઈઝ ઓવમનું એમ્બેન્ડીંગ(ચોટી) થાય તેની નીચેના ભાગને ડેસીડયુઆ બેઝાલીસ કહેવાય છે.
→ ડેસીડયુઆ કેપ્સુલારીસ :
જેમ જેમ ટીલાઈઝ ઓવમની સાઈઝ વધતી જાય અને તેની ઉપર કેપ્સુલ જેવુ કવર બને તેને ડેસીડયુઆ કેપ્સુલારીસ કહેવાય છે.
→ ડેસીડયુઆ વેશ :
યુટરસના બાકીના ભાગ પર આવેલ કવરને ડેસીડયુઆ વેરા કહેવાય છે. ૧૨માં વીક બાદ ડેસીડયુઆ વેરાના સંપર્કમાં ડેસીડયુઆ કેપ્સુલારસી આવ છે અને ડેસીડયુઆ કેપ્સુલારીસ અદ્રશ્ય થઈ જાય છે.
Formation of Cavity (કેવીટીઓનું તૈયાર થવુ) :-
ઈનર માસ સેલ્સમાં બે કેવીટી તૈયાર થાય છે.
→ એમ્નીયોટીક સેક :
→ બે સેક વચ્ચેના ભાગને એમ્નીયોટીક એરીયા કહેવાય છે.
→ ૬ અઠવાડીયે પ્રાથમિક કક્ષાનું લોહીનું પરિભ્રમણ શરૂ થઈ જાય છે અને ૧૨માં અઠવાડીયે કંપલીટ શરૂ થઈ જાય છે.
Amniotic Fluid (એમ્નીઓટીક ફલ્યુઈડ)
♦️એમ્નીઓટીક ફ્લ્યુઈડએ એમ્નીઓટીક સેકમાં રહેલુ હોય છે.
♦️એમ્નીઓટીક ફલ્યુઈડ માતા તથા ગર્ભસ્થ શિશુ એમ બંનેમાંથી આવે છે.
♦ તે એમ્નીઓન દ્રારા ઉત્પન્ન થાય છે કે જે પ્લાસન્ટા અને અમ્બલીકલ કોર્ડને કવર કરે છે.
♦ એમ્નીઓટીક ફ્લ્યુઈડમાંનુ પાણી દર ત્રણ કલાકે બદલાતું રહે છે.
♦️જે તે આછા-પીળા રંગનું હોય છે. આ ચોખ્ખું અને ફિકકું પ્રવાહી છે
♦ તેનું આશરે પ્રમાણ ૫૦૦ થી ૧૫૦૦ એમએલ જેટલુ હોય છે.
♦ જો આ પ્રમાણ ૫૦૦ એમએલ કરતા ઘટી જાય તો તેને ઓલીગોહાડ્રોમ્નીઓસ કહેવાય છે.
♦ જો આ પ્રમાણ ૧૫૦૦ એમએલ કરતા વધી જાય તો તેને પોલીહાડ્રોમ્નીઓસ કહેવાય છે.
♦ એમ્નીયોટીક ફ્લ્યુઈડમાં ૯૦% પાણી અને બાકીનનાં ક્ષાર, યુરીયા,પ્રોટીન,લેન્યુગો આવેલા હોય છે.
♦️ એમ્નીયોટીક ફલ્યુઈડ ઘણી વખત ડહોળ લાગે છે કારણ કે તેમાં ફીટસની ચામડીનું એપીડમીસ લેયરના. લીધે હોય છે તો કયારેક ફીટસ મ્યુકોનીયમ પાસ કરી ગયુ હોય તેના લીધે હોય છે. આમ બને તો આ ફીટર્સ ડીસ્ટે્સ ની નિશાની છે.
એમ્નીયોટીક લ્યુઈડનું પ્રમાણ કયારે વધે કે ઘટે ?
•ગર્ભાવસ્થાના ૧૦ મા અઠવાડિયાથી ગર્ભસ્થ શિશુનો પેશાબ એમ્ફીઓટીક ફ્લ્યુઈડમાં વધારો કરે છે.
*ગર્ભસ્થ શિશુ સામાન્યપણે એમ્નીઓટીક ફલ્યુઈડને ગળી જતું હોય છે.
જો ગર્ભસ્થ શિશુ અમ્નીઓટીક ફલ્યુઈડને ગળી ન શકે તો એમ્નીઓટીક ફલ્યુઈડના પ્રમાણમાં વધારો થાય છે, જે સામાન્ય કરતા પણ વધી જાય છે.
આ જ રીતે જો ગર્ભસ્થ શિશુ પેશાબ ન કરી શકે તો એમ્નીઓટીકે ફલ્યુઈડના પ્રમાણમાં ઘટાડો થાય છે.
વનીસ કેસીયોઝા :- આ ગર્ભસ્થ શિશુને ઢાંકતુ ચરબીનું પડ છે, જે ગભસ્થ શિશુનું રક્ષણ કરે છે.
લેન્યુગો : આ ગર્ભસ્થ શિશુના નાના નાના વાળ જેવુ આવરણ છે.
એમ્નીઓટીક ફલ્યુઈડની અસામાન્યતામાં મ્યુકોનીયમ જોવા મળે છે. તે ગર્ભસ્થ શિશુના મુંઝાઈ હ એમ્નીઓટીક ફલ્યુઈડની તપાસ કરવાની ક્રિયાને એમ્નીસીન્ચેસીસ)કહે છે. Nasir
1 એન્નીયોટીક ફલ્યુઈડના કાર્યો :-
♦ ફિટસના વૃધ્ધિ અને વિકાસ માટે
♦️ફિટસને હલનચલન માટે જગ્યા પુરી પાડે છે.
♦ ફિટસને ઈજા સામે રક્ષણ આપે છે.
♦ ફિટસને તેમાંથી થોડા પ્રમાણમાં પૌષક તત્વો પણ મળે છે.
♦ ફિટસનું તાપમાન જાળવી રાખે છે.
♦ જયારે ઓસનું ડાયલેટેશન થાય છે. ત્યારે અંદરના અવયવોના સ્પર્શ માટે એમ્નીઓટીક ફલ્યુઈડની કોથળી મદદરૂપ થાય છે.
♦ લેબર દરમ્યાન બર્ચ કેનાલને ચોખ્ખી રાખે છે.
♦ લેબર દરમ્યાન બર્થ કેનાલમાં લાગતા ઈન્ફેક્શનથી રક્ષણ આપે છે.
♦ એક સરખુ દબાણ જાળવી સખે છે.
એમ્નીયોટીક લ્યુઈડના કલર અને તેને સંબંધીત કંડીશન :-
♦️જો એમ્નીઓટીક ફલ્યુઈડનો કલર બ્રીન હોય તો… મ્યુકોનીયમ હોય
♦ જો એમ્નીઓટીક ફલ્યુઈડનો ડાર્ક રેડ – બ્રાઉન હોય તો … ફીટલ ડેથ હોય
♦️ જો એમ્નીઓટીક ફલ્યુઈડનો કલર સેફોન હોય તો … પોસ્ટ મેચ્યુઆરીટી હોય
♦️ જો. એમ્નીઓટીક ફલ્યુઈડનો ક્લર બ્લડ સ્ટેઈન હોય તો … ટ્રોમા કે ઈન્જયુરી હોય
Umbilical Cord (એમ્બેલીકલ કોર્ડ)
♦️અમ્બેલીકલ કોર્ડ કીટસના અમ્બેલીકલ થી શરૂ થઈ પ્લાસન્ટાની ફીટલ સરફેસ સુધી આવેલ હોય છે. ૐ તે કનેકટીવ ટીસ્યુની બનેલી હોય છે.
♦ તેના પર એમ્નીયોન નું ક્વર આવેલુ હોય છે.
♦ કોર્ડમાં બે આર્ટરી અને એક વેઈન આવેલી હોય છે.
♦ આર્ટરીમાં અંબેલીકલથી પ્લાસન્ટા તરફ જતુ અશુધ્ધ બ્લડ હોય છે.તે હાઈપોગેસ્ટ્રીક આર્ટરી સાથે જોડાયેલ હોય છે.
♦ અંબેલીકલ વેઈનમાં શુધ્ધ બ્લડ હોય છે. જે પ્લાસન્ટા તરફથી ફીટસમાં આવે છે.
♦ જયારે બાળકનો જન્મ થાય ત્યારે ઘણી વખત તાત્કાલીક સારવાર આપવાની જરૂર પડે તેવી કંડીશનમાં અંબેલીકલ વેઈન દ્રારા ઈન્જેશન આપી શકાય છે.
♦ કોર્ડની એવરેજ લંબાઈ ૫૬ સેમી જેટલી હોય છે જો ૪૦ સેમી કરતા ઓછી લંબાઈ હોય તો તેને ટૂંકી કોર્ડ છે તેમ કહી શકાય છે.
♦ અંબેલીક કોર્ડ દેખાવે વોટસન જેલી હોય છે.
♦️ટુંકામાં ટૂંકી ૧૫ સેમી અને લાંબામાં લાબી ર મીટર જેટલી કોર્ડ જોવા મળેલ છે.
♦ કોર્ડ કયારેક વધુ લાંબી હોય તો ગળાની આજુબાજુ વીટળાઈ જાય છે. અને ફીટસ ડેથ થઈ જાય છે. ક્યારેક કોડ માં. સાચી ગાંઠ વળી જાય છે અને ફીટસ ડેથ થઈ શકે છે.
♦ પ્લાસન્ટામાં કોર્ડ કઈ જગ્યાએ દાખલ થયેલ છે તે પ્રમાણે તેના નામ આપવામાં આવેલ છે.
♦ સેન્ટ્રલ ઈન્સરેશન : મધ્યમાંથી પસાર થાય છે.
♦ લેટરલ ઈન્સરેશન : થોડા દુરના ભાગેથી દાખલ થાય છે.
♦ બેટલડોર ઈસુરેશન : છેડાના ભાગેથી દાખલ થાય છે.
♦️ વેલ્મેન્ટોસા ઈન્સરેશન : પ્લાસન્ટાના છેડાથી ફીટસના સેક મેમ્બ્રેનમાં ૫ થી ૧૦ સેમી સુધી દાખલ થાય છે.
આકૃતિ
Placenta (પ્લાસન્ટા)
♦ પ્લાસન્ટાએ વધારે બ્લડ વેસલ્સ ધરાવતો માસ છે.
♦ તે ચપટી, ગોળ અને મુલાયમ હોય છે.
♦ તેનો વ્યાસ આશરે ૧૫ થી ૨૦ સેમી જેટલો હોય છે.અને જાડાઈ ૨.૫ સેમી હોય છે.
♦ તેનો વજન ૪૦૦ થી ૫૦૦ ગ્રામ હોય છે (બાળકના વજનના ૬ઠા ભાગનો)
♦ તેની ઉત્પતી ટ્રોફોબ્લાસ્ટ સેલમાંથી થાય છે.
♦ તેનું જોડાણ માતાના બ્લડ સરક્યુલેશન સાથે થાય છે.
♦ ફીટસના વિકાસ અને જીવન ટકાવી રાખવા માટે પ્લાસન્ટા ખુબ જ ઉપયોગી છે.
Formation of Placenta (પ્લાસન્ટાનું બંધારણ) તે)
♦️ફટીલાઈઝ થયેલ ઓવમ એટલે કે ટ્રોફલબ્લાસ્ટ અવસ્થા તેની પર નાજુક ફણગાવેલ કઠોળના તાંતણા જોવા મળે છે.
♦️ ત્રણ અઠવાડીયા દરમ્યાન તેનો ફેલાવો થાય છે. અને શાખા બને છે. અને તેમાંથી કોરીયોનીક વિલાઈ તૈયાર થાય છે.
♦ આ ભાગ ડેસીડયુઆ સાથે ચોટી જાય છે.
♦ ઘણી બધી વિલાઈની શાખાઓ બનીને માતાના બ્લડ સરકયુલેશન સાથે જોડાય જાય છે.
♦ અંબેલીક આર્ટરી અને વેઈનની શાખાઓ કોરીઓનીક મેમ્બ્રેનમાં ખુલે છે
♦️પ્લાસન્ટાનો વિકાસ ૬ઠા અઠવાડીયાથી શરૂ થઈ ૧રમાં અઠવાડીયે સંપૂર્ણ કાર્યરત થઈ જાય છે.
♦ ધીમે ધીમે કોરીયોનીક વિલાઈનો વિકાસ થાય છે. અને ઓકિસજન અને કાર્બન ડાયોકસાઈડની આપ લે થાય છે.
♦૧૨ થી ૨૦ અઠવાડીયે પ્લાસન્ટાનું વજન ફીટસ કરતા વધુ થઈ જાય છે.
Surface of Placenta (પ્લાસન્ટાની સપાટી)
પ્લાસન્ટામાં બે સપાટી હોય છે.
૧) મેટરનલ સરફેઈસ
૨) ફીટલ સરફેઈસ
૧) મેટરનલ સરફેઈસ :
♦ તે યુટરસ સાથે જોડાયેલ હોય છે.
♦ તેનો રંગ ઘેરો લાલ હોય છે.
♦ તેની સપાટી ખડબચડી અને મુલાયમ હોય છે.
♦ તે કોરીયોનીક વીલાઈના પડથી કવર થયેલ હોય છે.
♦ તેમાં ૧૫ થી ૨૦ જેટલા લોબ હોય છે. દરેક લોબને કોટીલોઈડ કહેવાય છે.
♦ તે અબેલીકલ કોર્ડ સાથે જોડાયેલ હોય છે.
૨) ફીટલ સરફેઈસ :
♦ તેનો રંગ સફેદ અને ચળકતો હોય છે.
♦ તેમાં અંબેલીક વેઈન અને આર્ટરીની શાખા દેખાતી હોય છે.
♦ તે એમ્નીયોન ના પડથી ક્વર થયેલ હોય છે.
Circulation of Placenta (પ્લાસન્ટલ સરક્યુલેશન)
♦ ફીટસમાંથી અબેલીકલ આર્ટરી અને તેની શાખાઓ અશુધ્ધ બ્લડને માતાની તરફ લઈ જાય છે.
♦ અહી ફીટસ પોતાના બ્લડમાં રહેલ કાર્બન ડાયોકસાઈડ માતાને આપી દે છે
♦ ફીટસના હાર્ટમા અશુધ્ધ લોહી અબેલીકલ આર્ટરી દ્રારા પ્લાસન્ટામાં આવે છે.
આ રીતે પ્લાસન્ટલ સરક્યુલેશન જોવા મળે છે.
♦ કોરીયોનીક વીલાઈમાં રહેલા શુધ્ધ ઓકિસજનેટેડ બ્લડ અંબેલીકલ વેઈન દ્રારા ફીટસમાં આવે છે.
Functions of Placenta (પ્લાસ-ટાના કાર્યો)
ખાસન્ટોના કાર્યો નીચે મુજબ છે.(GREENA)
1) ન્યુટ્રીટીવ
૨) ગ્લાયકોજનીક
3) રેસ્પીરેટરી
(૪) એકસ્ક્રીટરી
૫) એન્ડોકાઈન
૬) એન્ટી ઈન્ફેક્ટીવ અથવા ઈનએકટીવ
૧) ન્યુટ્રીટીવ :
•પ્રવાહી,ઈલેકટ્રોલાઈટ,હિમોગ્લોબીન અને લાગે પુરા પાડે છે.
-૨) ગ્લાયકોજનીક
3) રેસ્પીરેટરી
૪) એકસ્ટ્રીટરી
૫) એન્ડોકાઈન
૬) એન્ટી ઈન્ફેકટીય અથવા ઈનએક્ટીવ :
ખોડખાંણ વાળી પ્લાસન્ટા મુજબ હોય છે.
(૧) ગ્લાસો સરકમવેલેટા
૩) પ્લાસન્ટા સકસીન્ચ્યુરીએટ
૩) પ્લાસન્ટા બાય પાટીટા
૪) પ્લાસન્ટા ટ્રાય પાટીટા
૫) પ્લાસન્ટા વૈલ્મેન્ટોસા
૬) પ્લાસા બેટલડોર
૧) પ્લાસન્ટા સરકમવેલેટા
૨) પ્લાસન્ટા સકસીન્ચ્યુરીયેટા
(3) પ્લાસન્ટા બાય પાટીટા
(૪) પ્લાસન્ટા ટ્રાય પાર્ટીટા
•દરેક લોબની બ્લડ વેસલ્સ અભેલીકલ કોર્ડ પાસે ભેગી થાય છે.
(૫) પ્લાસન્ટા વેલ્મેન્ટોસા
Vesicular Mole (વેસીક્યુલર માલ) : –
સારવાર :
આમાં પ્લાસન્ટા મોટી અને ફીકકી અને ભુખરા રંગની હોય છે.
તેમાં આર્ટરી અને વેઈનની દીવાલમાં સોજો આવેલો હોય છે.
આમાં પ્લાસન્ટામાંથી પાણી ઝરતુ હોય છે.
FOETAL CIRCULATION ફિટલ સરક્યુલેશન
: ફિટલ તેનું બ્લડ જાતે જ તૈયાર કરે છે. ફિટસ આર.બી.સી. અને ડબલ્યુ બી.સી. તૈયાર કરે છે. પ્લાસન્ટા માંથી ફીટ સરક્યુલેશન થાય છે. ફિટસને ઈન્ટ્રા યુટેરાઈન લાઈફ દરમિયાન ડાયજેસ્ટીવ સીસ્ટીમ કે રેસ્પીરેટરી સીસ્ટીમ કામ કરતી નથી. તેથી પોષણ મેળવવા માતાના લોહીમાંથી પોષક તત્વો અને ઓકિંજન મેળવે છે.આમ માતા દ્વારા થતા સરક્યુર્ણ.. ને ફિટલ સરક્યુલેશન કહેવાય છે.
ફિટલ સરક્યુલેશનમાં ચાર ટેમ્પરેરી બંધારણ હોય છે.
૧) ડકટ વેનોસીસ
ર) ફોરામીન ઓવેલ
૩) ડકટ આટીરીયોસીસ
૪) હાઈપોગેસ્ટ્રીક આર્ટરી
૧) ડકટ વેનોસીસ : (vein to rein) ► વેઈન નું વેઈન થી જોડાણ
♦ અંબેલીકલ વેઈન અને ઈન્ફીરીયર વેનાકેવા ના જોડાણને ડકટ વેનોસીસ કહેવાય છે.
♦ આમાં પ્લાસનટા દ્વારા શુધ્ધ થયેલ લોહી ઓકસીજન યુક્ત લોહી ઈન્ફીરીયર વેનાકેવામાં આવે છે.
૨) ફોરામીન ઓવેલ :
♦ ત્યાંથી ફીટસના રાઈટ એટ્રીયમમાં આવે છે.
♦ ફોરામીન ઓવેલ એટલે રાઈટ એટ્રીયમ અને લેફ્ટ એટ્રીયમ વચ્ચેનું કાણુ
♦ રાઈટ એટ્રીયમ માથી બ્લડ લેફ્ટ એટ્રીયમમાં જાય છે.
૩) ડકટ આટીરીયોસીસ:
♦ આર્ટરી થી આર્ટરીનું જોડાણ
♦ પલ્મોનરી આર્ટરીની એક શાખાનું એવોર્ટા સાથેના જોડાણને ડકટ આટીરીયોસીસ કહેવાય છે.
૪) હાઈપોગેસ્ટ્રીક આર્ટરી
આ ઈન્ટરલ ઈલીયાક આટૅરીની શાખા છે.
અંબેલીકલમાં દાખલ થાય તેને અબેલીકલ આર્ટરી કહે છે. જેમાં અશુધ્ધ બ્લડ હોય છે..
આ બ્લડ પ્લાસન્ટા માંથી ઓકિસજન અને પોષક તત્વો મેળવવા માટે આવે છે.
ચાટૅ
Changing After Birth બાળકના જન્મબાદ જોવા
મળતા ફેરફારો
જન્મ સમયે બાળક રેસ્પીરેશન લે છે ત્યારે પલ્મોનરી આર્ટરી દ્રારા લંગ્સમાનુ લોહી ખેંચાઈ જાય છે. ત્યાંથી તે ડાબા એટ્રીયમમાં ભેગું થાય છે. ત્યાંથી હાર્ટની ચાર પલ્મોનરી વેઈનમાં જાય છે કે જે હવે બાળકના નિયમીત લોહીના પરિભ્રમણ સાથે જોડાઈ ગયેલ હોય છે.
૦ બાળકના પોષણ માટે બસ્ટફીડીંગ શરુ થઈ જાય છે.
૦ શરીરના નકામા કચરાના નિકાલ માટે કિડની અને ઈન્ટેસ્ટાઈન કાર્ય કરવા લાગે છે.
MULTIPLE PREGNANCY
મલ્ટીપલ પ્રેગ્નન્સી
જયારે યુટરસમાં એક સાથે એક કરતા વધારે ફિટસનું ડેવલ્પમેન્ટ સાથે થતુ હોય તો તેવી કંડીશનને મલ્ટીપ- પ્રેગ્નન્સી કહેવાય છે.
જયારે એક સાથે બે ફિટસ હોય તો તેને ટવીન પ્રેગ્નન્સી (Twin Pregnancy) કહેવાય છે. આમ ……
♦ ત્રણ ફિટસ હોય તો …. ટ્રીપ્લેટ પ્રેગ્નન્સી(Triplet Pregnancy)
♦ ચાર હોય તો કવાડ્પ્લેટ પ્રેગ્નન્સી (Quadruplet Pregnancy)
♦ પાંચ હોય તો ….કવીન્ટુપ્લેટ પે્ગનેન્સી (Quintuplet Pregnancy)
♦️છ હોય તો સિક્સટુપ્લેટ પે્ગનેન્સી (Sextuplet Pregnancy)
ટ્વીટ પે્ગનેન્સી (Twin Pregnancy):
આ પ્રેગ્નન્સી સામાન્ય રીતે વધુ જોવા મળે છે. તેના મુખ્ય બે પ્રકાર છે.
♦ ડીઝાયગોટીક ટવીન્સ :
૮૦. આ પ્રકારના ટવીન્સ હોય છે જેમાં બે ઓવમનું ફટીલાઈઝેશન થાય છે જેને ફેટર્નલ ટવીન્સ કહેવાય છે.
♦ મોનોઝાયગોટીક ટવીન્સ:
૨૦% આ પ્રકારના ટવીન્સ હોય છે જેમાં એક જ ઓવમનું ફટીલાઈઝેશન થાય છે જેને આઈડેન્ટીકલ ટવીન્સ કહેવાય છે.
કેવી રીતે નિદાન કરી શકાય ?
૧) હિસ્ટ્રી : ઓવ્યુલેશન ઈન્ડયુસીંગ દવા લીધાની હીસ્ટ્રી હોય
૨) મેટરનલ સાઈડે ફેમીલીમાં ટવીન્સની હીસ્ટ્રી હોય
૩) ચિન્હો અને લક્ષણો પરથી.
♦ એબ્ડોમીનલ ગથ વધુ હોય
♦ મોર્નિંગ સિકનેશ વધુ જોવા મળે
♦ પાલ્પીટેશન અને બ્રીધીંગ ટુંકા જોવા મળે છે.
♦ પગમાં સોજા, વેરીકોઈન વેઈન તથા હેમરોઈડ જોવા મળે છે.
♦ વધુ પડતી ફિટલ મુવમેન્ટ જોવા મળે છે.
૪) જનરલ એકઝામીનેશન પરથી …
♦ એનીમિયાનું પ્રમાણ વધુ જોવા મળે
♦ વજન વધવાનું પ્રમાણ વધુ જોવા મળે
♦ પ્રિએલેમ્સીયાનું પ્રમાણ વધુ જોવા મળે
૫) એન્ડોમીનલ એઝામીનેશન પરથી ..
♦ બેરલ સેઈપ જોવા મળે
♦ ફંડલ હાઈટ નોર્મલ જસ્ટેશન કરતા વધુ જોવા મળે
♦ પાલ્પેશન કરતા વધારે ફિટલ પાર્ટ જોવા મળે
♦ પાલ્પેશન કરતા બે હેડ જોવા મળે.
૬) ઈન્વેસ્ટીગેશનની મદદથી …..
♦ સોનોગ્રાફી પરથી
♦️ રેડીયોલોજીકલ ટેસ્ટ પરથી
♦ બાયોકેમીકલ ટેસ્ટ પરથી (કોરિયોનીક ગોનેડોટોપીક હોર્મોન વધારે આવે)
કોમ્પલીકેશન ઓફ ટટ્વીન્સ પ્રેગ્નન્સી :
૧) વધુ પડતુ મોર્નિગ સીકનેશ જનરલ હેલ્થ બગડે છે.
૨) એબોર્શનના ચાન્સ વધે છે.
૩) પગ્નન્સીના ડીસઓર્ડર જોવા મળે છે.
૪) એન્ટીપાર્ટમ હેમરેજ જોવા મળે છે.
કઈ મેથડથી ડીલેવીરી થઈ શકે ?
૧) વર્ટેક્ષ – વર્ટેક્ષ.. ૫૦ %
૨) વર્ટેક્ષ – બ્રીચ.. ૨૦ %
3) બ્રીચ – વટેક્ષ.. ૨૦%
૪) બ્રીચ – બ્રીચ ..૧૦%