skip to main content

✅A.N.M.-2st year-મિડવાઇફરી- Unit-16-Abnormal puerperium

Post partum hamarrhage
Defination:
Post partum hamarrhage એટલે કે soome કરતા વધારે blood loss normal delivery મા અને loome કરતા વધારે cegarean secton માં જોવા મળે તો તેને PPH કહે છે.

POST PARTUM HAMARRHAGE ના બે પ્રકાર છે.

  • 1.Primary post partum hamorrhage
  • 2.Secondary post partum hamorrhage

1.Primary post partum hamorrhage
Primary post partum hamorrhage એટલે કે dilivery થયા પછી 24 hours ની અંદર bleeding જોવા મળે તેને primary PPH કહે છે.

2.Secondary post partum hamorrhage
Secondary post partum hamorrhage એટલે કે delivery થયાના 24 hours પછી કહે છે.

=) causes:

  • 2.TISSUE : Retained placenta (30 minit ની અંદર placenta બહાર ના આવે.)
    3.traume: અંદરની બાજુ ઘા થઈ હોય.
    4.Thrombosis:
    (Blood નુ cloting ન થાય)
    =>Uterine rupture
    =>Retained product
    => Hypertensive disorder
    (Pre eclampsia Eclampsia)

=>Sign and symptos:
PPH મા sign & symptos blood Loos ની serverity તથા shock ની digree ઉપર આધાર રાખે છે.
=> વધારે પડતુ blood Loos.
=>Tachycardia (plus ઓછુ થઈ જાય)
=>Low blood pressure
=>Weakness
=>ફિક્કુ પડી જવું
=>Urine output ઓછો થવો.
=>Sab involution of uterus
=>Restlessness

=>. Preventive measures

  • During antenetal period
  • first visit સમયે obstrefic history લેવી.
  • hospital મા delivery કરાવવા પ્રોત્સાહિત કરવા.
  • anemia ને detect કરી તેની સારવાર આપવી તથા iron & folic acid ની tablet આપવી.
  • During labour:-
  • જો mother ને morbid adherent placenta હોય ત્યારે આવા cases મા sinior doctor પાસે delivery કરાવવી.
  • Photograph નો ઉપયોગ કરે labour નો process check કરવો.
  • Urinary catheter દ્વારા bladder empty કરાવવુ .
  • baby ને 1st stage of labour મા push ન કરવુ.
  • baby નો birth કરાવવા માટે તેને fundal pressure ન આપવુ
  • જો blood ની જરૂર હોય તો blood આપવુ.
    =>During 3rd stage of labour:-
  • Oxytocin (10 to 20 unit) અથવા mithargin(0.4) આપવુ.
  • placenta ની delivery થવા બાદ uterine મસાજ આપવુ તે uterine confraction ને ઉત્તેજિત કરશે તથા જો blood clote અંદરથી રહી ગયો હોય તો આ process દરમિયાન નીકળી જશે.
  • જો placenta હજુ સુધી અંદર હોય તો control cord traction આપવું .
  • placenta ની delivery થયા પછી inspect of Valva, vagina, perinium lasretion ને identify કરવા.
  • placenta અને membrane ને inspect કરવી કે complete બહાર આવી ગઈ છે કે નહીં.
    Medication:-
  • Oxytocin I/V (10 to 40 unit) 500ml to 1000 ml in 10 minit by I/V fluid.
  • mithargin I/M ,I/V 0.2 mg every 2.40 u hourly.

Management of PPh
.- Uterus ની તપાસ કરવી જો placenta નો કોઈ ભાગ અંદર રહી ગયો હોય તો તપાસ કરવી.

  • adquate fluid આપવું
  • massage આપવો.
  • bleeding માટે જોવું.
  • vital sign check કરવા તથા O2 નુ પ્રમાણ normal છે કે નહીં તે જોવું.
  • cervix અને vagina માથી clote ને બહાર કાઢવો.
  • mother ના leg નો 20 to 30 digree ઉપરની તરફ alivate કરવા.
  • shock ને prevante કરવા માટે Intake output chare maintain કરવો.
  • catheterization કરવું .

Purperal sepsis:-
Child birth અથવા obortion દરમિયાન female reproductive organ માં infection લાગે તેનેpuerperal sepsis કહે છે.
=> Causes

  • malnutrition
  • pre term labour
  • retained bils of placenta
  • Atonic uterus cutorus માં contraction થતું નથી.
  • anamia
  • maternal infection urinary
  • delivery conduct કરાવતી વખતે aseptic technique કરવામાં ન આવે છે.
  • delivery દરમિયાન insury
    થઈ હોય .
  • troumetic delivery conduct કરવામાં આવેલ હોય ત્યારે
  • prom, presipted lobour
  • episiotomy દરમિયાન sterile technique નો use કરવામાં ન આવેલ હોય.
  • organism:-
  • strepto cocus pyogen
  • E- colai
  • psuedomonas
  • sign and symptoms:-
  • fiver અને ઠંડી લાગે
  • fati gul
  • pallor સ્કીન
  • septicemia ( all body inf -> blood પોઇઝનીંગ)
  • tochy cardia
  • weakness
  • uterus swelling
  • pus formation
  • વધારે પડતું bleeding
  • lochla માં ખરાબ smell આવે.

management:-
A) medical management

  • માતાને general examinationકરવું
  • antibioticealel infectional control કરવું.
  • gentamicin 80 mg અથવા cloxitine antibiotic દિવસમાં બે વાર પાંચ દિવસ I/v સુધી આપવું
  • pain અને fever ઘટાડવા tablet PCM 500 mg orally દર 8 hourly આપવી.
  • જો siviour anemia હોય તો by ચાલુ કરવું
  • constipation ન થાય તે માટે stool softener drugs આપવી
  • Antiseptic solution- દ્વારા wound ને કરી તેનું dresing કરવું
  • B) surgical management:-
  • Calpotomy: vaginal hole માં incision મૂકે અને તેના દ્વારા pelvic absess drained
  • C) nursing management:-
  • mother ને separate room માં isolate આપવી
  • fluidઅને electrolyte balance જાળવવું.
  • intake output chart maintain કરવો.
  • Wound નું dresing કરવું અને તેની condition check કરવું .
  • dtcon વધારે vitamin, protein, mineral વાળો ખોરાક આપો તથા વધારે પ્રમાણમાં fluid આપવું.
  • mother અને breasal ની care માટે સલાહ આપવી જેમકે દરેક feed આપતા પહેલા ને ગરમ પાણી અને સાબુથી wash કરવી પરંતુ nipple પર સાબુ apply કરવો નહીં.
  • patientને bowed ,bladd er ,care આપવી તથા perinel care આપવી
  • vegina ની care કરી તેને daily wash કરી ped change કરવા.
  • vital sign 2 to 3 hourly check કરવા.
  • follow upcare માટે કહેલું.
  • Breast complication:–
  • breast engorgement
  • mastetis (tissueમા infection લાગે)
  • breast absess (pusનો ભરાવો)
  • craked nipple ( lips a not base મા fissue)

=>માતાની breast મા milk નુ secrition વધે છે તથા breast ભારે લાગે છે fenderness જોવા મળે છે તથા તેની normal size મોટી દેખાય છે. તેને brest ingorgment કહે છે.
=>અથવા breast મા milk વધારે પડતુ તથા દુખાવો જણાય તો breast engorgement કહે છે.

-> causes:-

  • Breast feeding start થવામાં વાર લાગી હોય .
  • baby ને પૂરતું feed આપવામાં આવતું ન હોય .
  • અથવા baby નો sucking power નબળો હોય.
  • sign& symptoms:-
  • બંને breast : સોજો આવે tender, painful ગરમ હોય.
  • Nipple:adanatose , hard ariola, redness જોવા મળે.
  • breast ની vein: ઉપાસેલી તથા engorged low gred fever .
  • malaise
  • feeding કરાવતી વખતે pain થાય .
  • lymphenoid માં સોજો આવે.

Diagnosis:-

  • symport દ્વારા diagnos કરવું.
  • =>. Management
  • 1 brufen drugs આપવી.
  • cold અથવા hot compress આપવા.
  • _Nursing management:-
  • માતાના TPR check કરવા.
  • માતાને ચેક કરવા માટે કહેવું.
  • pain મેં દૂર કરતી દવા આપવી.
  • milk પંપ દ્વારા milk ને બહાર કાઢવું.
  • mother ને બંને breast દ્વારા feeding કરાવવાની સલાહ આપવી.
  • mother ની Breast feeding ની ટેકનીક ચકાસવી તથા માતાને દર 2 કલાકે feeding કરાવવા માટે સલામ આપવી.
  • =>preventive marrager-
  • breast feeding વહેલી ત કે ચાલુ કરવું.
  • baby ને બંને Breast વારાફરતી breast feeding આપવું.
  • જ્યારે Breast હાર્ડ લાગે અને વધારે ભરાઈ જાય ત્યારે milk બહાર કાઢવું ત્યારબાદ જ baby ને breast feeding આપવું.
  • માતાને breast feeding ની ટેકનીક માટે સમજાવવું.

Mastitis:-

Defination:

Breast માં આવેલા ટીસ્યું માં Infection જોવા મળે તો તેને mastitis કહે છે.

=> કારણ ભૂત ઓર્ગેનેશન

  • સ્ટેફાઈલલોકોકસ ઓરીયસ

→ causes

બાળકના માઉથનાં વાહક કેક નીપલ દ્વારા માં breast મા જવાથી.

=>- sign and symptoms:

  • Fiver with chilus
  • હેક એક
  • મલેઈસ( નબળાઈ)
  • બ્રિસ્ટ પર સોજો આવે
  • રેડ નેસ
  • ફટીંગ
  • બ્રિસ્ટ કઠણ લાગે.

Management;=>

1]Medical manage ment

  • બ્રોમો ક્રિપ્ટીન (Bromocriptin) 2.5MG ઓરલી 14 દિવસ (લેકેટેશનને સ્પ્રેસ કરવા)
  • એન્ટિબાયોટિક 10 દિવસ
  • એનાલ જેસીક તથા સેડેટીવ.
    2] nursing management:-
  • mother અને baby ને isolet રાખવા.
  • ડોક્ટરના ઓર્ડર મુજબ એન્ટિબાયોટિક રાખવી.
  • મધર ના વાઈટલ sign check કરવા.
  • breast care રાખવી.
  • milk બહાર કાઢવુ ને Breast angorgement જોવા મળે તો જ્યાં સુધી infection દૂર ન થાય ત્યાં સુધી Breast feeding આપવું નહીં.
  • health education આપવું.

:3] Breast abscess:-

Defination :-

    જ્યારે Breast ના tissue  માં infiamation તથા infection ના કારણે  pus નો ભરાવો થાય તેને  breast abscess  કહે છે.  

causes :-

  • Bacteriological infection

C strepto. coccus, strephylo coccus)

Sign symtoms:-

  • breast મા Readness જોવા જાળે.
  • inflomation
  • Hardness
  • Pain , Tenderness.
  • Fever Pus in nipple
  • Fatigue

-Treatment

  • Breast ને Support આપવો અને bandaduring કરવું.
  • milk બહાર કાઢવું.
  • Affected side baby ને breast feeding ન કરાવવું.
  • infection ને treat કરવા માટે એન્ટિબાયોટિક આપવી.
  • pus ને drain કરવા માટે open કરી surgery કરવી (નિકાલ કરવો)

4] cracked nipple.:-

Defination:

  • cracked nipple એટલે કે nipple lip ઉપર અથવા base માં fissurase જોવા મળે તો તેને cracked nipple કહે છે.

→ causes. :-

  • Baby ને hardly suck કરતું હોય.
  • refrected નીપલ
  • Proper breast care ન લેવા મા હોય.

sign and symptoms:=>

  • soreness અને pain જોવા મળે.
  • જો tissue માં infection લાગે તો તે ઇન્ફેક્શન spread થશે અને mastitis મા પરિણમશે. Treatment:->
  • Baby ની Proper care કરવી
  • cleandyness જાળવવી.
  • nipple ને dry કરવી.
  • જો infected હોય તોantiseptic care નો use કરવો.
  • mother નુ breast milk નીપલ પર apply કરવું
  • Breast milk ને expressed કરવું.
  • જો Breast head ન થાય તો breast feeding stop કરવુ .
  • Retrected nipple:->
  • Pregnancy ના Last trimester માં refrected નીપલ ને બહારની તરફ ખેંચવી.
  • Delievery પછી disposable synimge દ્વારા nipple ને બહારની તરફ ખેંચી normal પોઝીશનમાં લાવવી .

Psychiatric Complication:-

1. Post partum blues
2.post partum depression
3. Post partum psychosis.

1]post partum blues:-
– ઘણી women generally 4 to 5 દિવસમાં Delievery ના experience ના કારણે તથા hornonal change ના કારણે post partum blues જોવા મળે છે.
– તેનો કારણ estrogen અને progesterona hormone નીચે જવાના લીધે જોવા મળે છે.
– post partum blues માં mother ના ચીડીયા પનું , ઉદાસ રહે,confused ,જલદી રડવા લાગે.
– Incedence:-
– 50% case માં post partum blues જોવા મળે છે.
– sign and symptoms:-
– insomania ( ઊંઘ ન આવવી)
– જલદી રડવા લાગે .
– ઉદાસીપણું
– anxiety
– hopelessness (કોઈ છે જ નહીં)
– ચીડીયાપણુ
– Pour concentration- દયા ન હોય.
– જો તેને stress અને depression ની history હશે તો post partum blues major depression માં જોવાઈ જશે.

– Managment:-
– તમારા પાર્ટનર કે ફ્રેન્ડ સાથે તમારી ફીલિંગ શેર કરો.
– પૂરતો આરામ કરો
– તમારા ફ્રેન્ડ કે પાર્ટનરને અથવા family ને help માટે પૂછો.
– તમારો સમય બચાવો.
– જો તમે house wife હોય તો દરરોજ થોડો સમય ઘરની બહાર વિતાવવો.
– post partum blues વાળી માતાને આ બધી adwise આપો તથા proper follow- up માટે કહો. કારણ કે 20% case માં post partum blues ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે.

2] post partum dipression:-

  • biological hormonal તથા psychosocial factors ના લીધે પોસ્ટ પાર્ટમ depression માં વધારે જોવા મળે છે ( 4 to 6 month).
  • જો post partum depression symptoms weekના સુધી જોવા મળે તથા તે વધારે પડતા ખરાબ સ્થિતિમાં ફેરવાઈ જાય છે mouth અને post partum psychosis તથા Majore depression થાય છે.
  • causes:-
  • delivery પછી 48 કલાકની અંદર estrogen અને progesterone નું પ્રમાણ નીચું જાય.
  • Miscarriage અને still birth .
  • Sign and symptoms:–
  • ડિપ્રેશન મૂડ
  • tearfullness(રડવાનું ચાલુ રાખે.)
  • insomnia
  • fatigue
  • oppetite problem (loss of appetite)
  • suicidal attitude
  • conusmfration ઓછું થઈ જવું (બે ધ્યાન)
  • Incidence: 10 to 20%
  • Management:-
    • treatment જલદી ચાલુ કરવી.
  • જનરલ સપોટિવ treatment as post partum blues
  • drug : fluoxetine ( ડિપ્રેશન થી દૂર થવું) .

urinary Retention:-

  • Urinary Retention એટલે કે bladder full હોવા છતાં પણ patient urine pass કરી શકતું નથી અને urine નો ભરાવો થાય.
  • emmediate post partum period દરમિયાન ફેરફારને કારણે delivery પછીના દિવસોમાં urinary retention symptoms જોવા મળે છે.
  • risk factor:-
  • fast vaginal delivery
  • epidural anaesthesia/ spinal
  • CesareanSection
  • perineal injury
  • Prolong labour
  • Sign and symptoms. :-
  • baby ના જન્મ પછી urine pass કરવામાં difficulty થાય છે.
  • urine pass થયા પછી પણ bladder full લાગે છે.

treatment

  • urinary retention ની સારવારમાં combination ( હલન ચલન કરવા કહેવું ) privacy and warm bath લેવા કહેવું.
  • જો તેના દ્વારા પણ urinary retention નાં symptoms relive ન થાય તો cathaferization કરવું.
  • જો 700ml કરતા વધારે urine ન ભરાવો થયો હોય તો લાંબા સમય માટે અથવા વારંવાર cathaferization કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન prophylaxis તરીકે antibiotic આપવી. જેથી ઇન્ફેક્શનના ચાન્સીસ ઘટાડી શકાય.
  • intake – out put chart maintain કરવો.

Published
Categorized as Uncategorised