skip to main content

✅A.N.M.-2st year-મિડવાઇફરી- Unit-26-family well fare

definition of family planning

  • ફેમિલી પ્લાનિંગ એ એક એવો રસ્તો છે કે જે વિચારો દ્વારા લોકોને હેલ્થ અને વેલફેર કેર પૂરી પાડે છે.
  • જે લોકોને આર્થિક અને સામાજિક વૃદ્ધિ માટે મહત્વનું તેના વિશેનો મોડર્ન અભિપ્રાય એવો છે કે ઓછા બાળકો અને બે બાળકો વચ્ચે અંતર રાખો એટલું જ નહીં પરંતુ તે મધર અને ચાલ્ડની health…sterility ની treatment , marriage guidance economy and nutrition સાથે સંકળાયેલ છે તે MCH સાથે સંકળાયેલ છે.

Chat


નેચરલ

  1. LAM – લેપટેશન એમોનેરીયા મેથડ
  • બાળક જ્યારે suck કરે ત્યારે આવ ક્રિયાને એન્ટિરિયર પીટ્યુટરી ગ્રંથિમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તે ઓવરીની પ્રવૃત્તિને મંદ કરી દે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતી રહેતો ગર્ભાવસ્થા સામે 88% જેટલું રક્ષણ પૂરું પાડે છે.
  • માતા તેને બાળકને દિવસમાં 8 કે તેથી વધુ વખત સ્તનપાન કરાવતી હોવી જોઈએ. બે સ્તનપાન વચ્ચે વધુમાં વધુ 4 કલાકનો અંતર હોવું જોઈએ જ્યારે રાત્રે 6 કલાકનું અંતર હોવું જોઈએ.
  • તનપાનના સમય દરમિયાન માતાએ એમોનૈરીયા જોવામાં આવે છે. જો તેનો મેન્ચ્યુએશન પીરીયડ શરૂ થઈ જાય તો આ રીતે બિન ઉપયોગી ગણાય છે તો તેને અન્ય રીતની પસંદગી માટે સલાહ આપવી જોઈએ.
  • માતા આ રીતનો પ્રસુતિ પછી વધુમાં વધુ છ માસ સુધી ઉપયોગ કરી શકે. કારણકે પછી ઓવ્યુલેશન ની ક્રિયા શરૂ થઈ જતી હોય છે.

2.રીધમ / કેલેન્ડર મેથડ

  • આ રીતમાં સલામત પિરિયડ શોધી કાઢવામાં આવે છે.
  • આ રીત અનુમાન ઉપર આધારિત છે તેથી તેને વિશ્વાસપત્રતા હોવી નથી તેનો ભાગ્યત ઉપયોગ થાય છે.
  • 28 દિવસની MC સાયકલમાં 14 મા દિવસે ઓવ્યુલેશન થવાથી તેની આસપાસના આગળ અને પાછળથી ચાર દિવસ બાદ કરતા એટલે કે 11 થી 19 સુધીની પિરિયડ અનસેફ પિરિયડ કહેવાય. આ સમયે ઇન્ટરકોષૅ કરવાથી ગર્ભ રહેતું નથી.

3.શરીરના તાપમાનનું નિરીક્ષણ

  • સ્ત્રીને દરરોજ સવારના સમયે શરીરનું તાપમાન માપવા માટે જણાવો. ઓવ્યુલેશન ક્રિયા પછીથી શરીરનું તાપમાન 0.2c ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે છે. અને તે માસિક ચક્ર સુધી યથાવત રહે છે.
  • માસિક ચક્ર નો બિન ફળદ્રુપતા તબક્કો ત્રીજા દિવસથી શરૂ થાય છે ત્રીજા દિવસ પછી શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે.
  • દરરોજ તાપમાન માપવાનું મુશ્કેલ થાય છે તેથી આ રીતનો ઉપયોગ સલાહ વાળો નથી.

4.સર્વીકસનો સ્પર્શ

  • ક્ષત્રિય દરરોજ તેના સવિૅકશ નો સ્પર્શ કરવો અને માસિક ચક્ર દરમ્યાન તેમાં થતા ફેરફારો જણાવવા.
  • માસિક પછી સર્વિંકસ પેલ્વિકમાં અનુભવાશે તે શખત તથા સુકો જણાવશે તેનો ઓસ જણાશે આ બિન ફળદ્રુપતા ની નિશાની છે.
  • ઓવ્યુલેશન ના સમયની આસપાસ ટૂંકુ , નરમ તથા ખુલેલું જણાય છે આ ફળદ્રુપતા તબક્કાની નિશાની છે.

5.સર્વાઇકલ મ્યુકસ મેથડ

  • માસિક ચક્ર ના ફળદ્રુપતા અને બિન ફળરૂપતા તબક્કા દરમિયાન મ્યુકસ નિ ઘટતા માં ફેરફાર જોવા મળે છે માસિક પછી ઘટ્ટ મ્યુકસ સર્વેકશ ને બંધ કરે છે. અને તે સમયના પ્રવેશને અનુરોધ છે. આ સમયે ઇન્ટર કોર્સ કરવાથી બરફ રહેતો નથી.
  • ઓવ્યુલેશન ની આસપાસના સમય કે જ્યારે ફળદ્રુપતા સૌથી વધારે હોય છે. ત્યારે મ્યુકસ એકદમ પાતળું અને પારદર્શક બની જાય છે. તે ઈંડા ના સફેદ ભાગ જેવો અને ચિકણુ પણ હોય છે.

6.સિમ્પો થમૅલ મેથડ

  • સવિૅકસ માં મ્યુકસ તથા ઓવ્યુલેશન ક્રિયા વખતે થતા ફેરફારો ઉપર આ રીતે આધારિત છે. દા.ત. સ્તનની સખતાઈ , દુખાવા , સ્ત્રીના શરીરનું તાપમાન વધ્યા ના ત્રીજા દિવસથી સવિૅકસ ભીનો દેખાય છે. સૌથી વધુ મ્યુકસ જોવા મળે ત્યાંથી દંપતિ ને સંયમ પાળવો જોઈએ.

7.કોઈટસ ઇન્ટરસ / વિથ ડો્અલ મેથડ

  • આ રીતથી અંદર ઇજેક્યુલેસન થયેલ પેનીસને વિથ ડો્અલ કરવાનું.

8.એબસ્ટીનન્સ ( સયમ પાલન )

  • આ રીતમાં સંભોગની ક્રિયા કરવામાં આવતી નથી. આ રીતને SDM ( સ્ટાન્ડર્ડ ડે મેથડ ) કહેવામાં આવે છે.

નેચરલ મેથડ ના ફાયદાઓ

  • no cast , no side effect

ગેરફાયદા

  • સલામત પિરિયડ કેલ્ક્યુલેટ કરવો છે.
  • મેલ ની અંદર સેલ્ફ કંટ્રોલ જરૂરી છે.
  • પ્રેગનેન્સીના ચાન્સ થી વધારે છે.

આકૃતિ


બેરિયર મેથડ
1. કેમિકલ મેથડ
2. મિકેમિકલ મેથડ

મિકેનિકલ મેથડ
– male:condom
– female: condom , ડાયાફાર્મ , સવાઈકલ કેપ

કેમિકલ મેથડ
– ક્રીમ , જેલિ, ટેબલેટ , સ્પંજ.

કોન્ડમ
– કોન્ડમ તે લેટેક્ટ રબર નો બનેલો છે. આ એક અવરોધક રીતે છે. તેનો ઉપયોગથી દંપતી સલામત રીતે સંભોગની ક્રિયા કરી શકે અને ગર્ભાવસ્થાને પણ અટકાવી શકે આ એક ગોળાકાર પાતળી ટ્યુબ જેવો હોય છે. જેને યોનીમાગૅમાં સંપર્ક પહેલા શિશ્ન ઉપર ચડાવવામાં આવે છે.
– કોન્ડમને આગળનો 1cm ભાગ છોડી દેવો જોઈએ તેમાં બહાર નીકળેલો વીર્ય એકઠું થાય છે. તે આમ ન કરવામાં આવે તો કોન્ડમ ફાટી જાય છે.
– એક કોન્ડમ ફક્ત એક જ વખત ઉપયોગ કરવો જોઈએ.
– વપરાયેલો કોન્ડમનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.

ફાયદા અને ગેરફાયદા
– easily available છે.
– no Contra indication or side effect
– STD સામે રક્ષણ આપે છે.
– પેલ્વીક ઇન્ફ્લામેન્ટ ડિસિઝ સામે રક્ષણ આપે છે.
– ક્યારેક કોન્ડમ ફાટી જવાના ચાન્સીસ રહે છે.

IUCD ( interuterine copper device )

  • UPID એ સ્મોલ પ્લાસ્ટિક અથવા મેટલની બનેલી અને નાયલોન થ્રેડ આવેલો હોય છે તેને વુમન કેવીટીમાં મૂકવામાં આવે છે.

Type of IUCD.-

  • enter uterine contractceptive device
  • નોન મેડીકેટેડ : first જનરેશન IUD
  • મેડિકે્ટેડ : second & third જનરેશન IUD

First generation

  • lips loop

Second generation

  • કોપર-ટી

3rd generation

  • હોર્મોનલ

Third generation :- કોપર-ટી

  • આ કોપર-ટી અંદર મેટાલિક કોપર આવેલું હોય છે જે એન્ટી કોર્ટિલિટી ફેક્ટર આવે છે. દા.ત. કોપર-ટી 380-A

Diagram

જનરેશન : હોમાૅનલ

  • આ કોપર-ટી ની અંદર ફોર્મન રિલીઝ થાય છે. તેને ડાયરેક્ટ ઇન્ફેકટ યુટેરાઇન લાઈનની અને સવાઈકલ મ્યુકસ અને સ્પમ ઉપર થાય છે. આ copper-7 નું નામ ( લીવોનો જેસ્ટ્રોલ ઇન્ટા્ યુટેરાઇન સિસ્ટમ ) evonogestrel intra uterine system છે.

ટાઈમ ઓફ ઈસ્ટ્ક્શન

  • MC સાઈકલ ચાલુ હોય ત્યારે અથવા તેના આજુબાજુના દસ દિવસ સુધીમાં 10 insert કરવાનું.
  • પોસ્ટ પાર્ટન ઇન્ટ્રડક્શન ( ડીલેવરી પછી 6 to 8 week માં )
  • એબોસન બાદ ( તાત્કાલિક MTP પછી કરવાનું )

સાઈડ ઈફેક્ટ & complication

  • બ્લડિંગ , પેઈન , પેલ્વિક inf. લાગે એક્ટોપીક પ્રેગનેન્સી , બહાર નીકળી જાય . મધર મોર્ટાલિટી કેન્સર , ટેરાટોજિનેસિસા ( કંજેક્ટનાઈટર એબનોર્માલિટી )

Clint instructions

  • સ્ત્રીને રેગ્યુલર થે્ડ ચેક કરવા કહેવાનું જો થૈ્ડ ફિલ ન થતો હોય તો ફિઝિશિયન ને જાણ કરવી.
  • સ્ત્રીને ફિવર, પેલ્વીક પેઈન અથવા બ્લડિંગ જોવા મળે તો ક્લિનિકમાં આવવા માટે જણાવો.
  • જો તેનો પિરિયડ મિસ કરે તો ફિઝિશિયન ને જાણ કરવી.

ફાયદા

  • મેનોરેકિયા ( રેગ્યુલર MC ન થવું )
  • ડીસમેનોરીયા ( પેઈન in mc પિરિયડ ) વગેરે જોવા મળતું નથી.
  • PID નું રિસ્ક ઓછું થાય છે.
  • આને એક્શન લાંબી છે અને આનો એક્સપ્લઝન રેટ ઓછો છે.

ફોર્મોનલ કોન્ટ્રાસેપ્ટીવ


ઓરલ પીલ્સ:- કમ્બાઈન

  • તે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની બનાવટ છે. તે malan and mala D સ્વરૂપ મળે છે. એક પેકેટમાં 28 ટીક્કી હોય છે. દરરોજ એક ટીક્કી લેવાની હોય છે. 21 ટીક્કીઓ મોનોકે્ઝિ અને 7 ટિક્કીઓ નોન હોર્મોન હોય છે.

પ્રોજેસ્ટોન એનિલી ફીલ

  • આ પ્રકારની ગોળીઓથી દૂધના ઉત્પાદન પર કોઈ અસર થતી નથી. તેથી પ્રસુતિ પછીના 21 દિવસ આવી ગોળીઓ માતાને સલામત રીતે આપી શકાય છે. પ્રોજેસ્ટોન સવિૅકસના મ્યુકસને ઘટ્ટ બનાવે છે. જે સ્પરમેટોજુઆ ને ગર્ભમાં થતા રોકે છે. આવી ગોળીઓ દરરોજ એક લેવામાં આવે છે.

ગર્ભનિરોધક ઇન્જેક્શન

  • અંતઃસ્ત્રાવોથી બનેલા આવા ઇન્જેક્શન બજારોમાં ઉપલબ્ધ છે.
  • દા.ત‌ DMPA ડોપોટ મેડ્રોકોસી પ્રોજેસ્ટો્ન એસીટેડ , NET – નોન એથીસ્ટેરોન એનેનટેડ
  • આવા ઇન્જેક્શન ડોક્ટરના ઓર્ડર મુજબ સ્નાયુમાં ઊંડાણમાં આપવામાં આવે છે.
  • DMPA એ ISO મિલીગ્રામ 12 week ના અંતરે આપવામાં આવે છે.
  • માસિક સમયના 5 દિવસ ઇન્જેક્શન આપવામાં આવે છે. તેની અસર તરત જ પ્રથમ દિવસે ઉત્પન્ન થાય છે.
  • NET એ 200 મિલીગ્રામ 8 week ના અંતરે આપવામાં આવે છે.
  • જો આ રીતે ન આપતા કોઈપણ સમયથી ઇન્જેક્શન શરૂ કરવામાં આવે તો ઇન્જેક્શન આપ્યાના પ્રથમ 7 દિવસ સુધી અન્ય ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે.
  • આ ખૂબ જ અસરકારક પદ્ધતિ છે. તેમાં સ્ત્રીએ દરરોજ ગોળી લેવાની જરૂર રહેતી નથી.

સાઈડ ઈફેક્ટ

  • ઉબકા આવવા
  • ઉલટી થવી
  • મૂડમાં ફેરફાર
  • સ્તનમાં અસ્વસ્થાન
  • વજન વધે
  • હાડકાની ઘનતા ઘટે.

સબડમૅલ ઈમ્પ્લાન્ટ ;- નોર પ્લાન

  • આ કેમ છો જેવો હોય છે જેમાં પ્રોજેસ્ટોરેન આવેલું છે તેને ઉપરના હાથના ચામડી નીચે મુકવામાં આવે છે. તેને મુકવા માટે સ્ત્રીને લોકલ એનેસ્થેસીયા આપવામાં આવે છે.
  • આ નોર પ્લાન્ટ 6‌ કેપ્ચ્યુઅલ હોય છે. આ ઈમ્પ્લાન્ટને 2 થી 5 વર્ષ સુધી તેને જગ્યાએ રાખી શકાય તેમાંથી શરીરમાં નિયમિતપણે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો રહે છે તેને મુકવા માટે તથા દૂર કરવા માટે સર્જીકલ ક્રિયાની જરૂર પડે છે.

ઓરલ પીલ્સની કોન્ટ્રાઇન્ડિકેશન

  • સર્ક્યુલેટરી ડીસીઝ
  • હાયપર ટેન્શન
  • લીવર ડિસીઝ
  • લીવર એડીસા
  • લીવરનું કેન્સર
  • બ્રેસ્ટ કેન્સર
  • ઓબેસિટી
  • બ્રોન્કયલ અસ્થમા
  • ડિપ્રેશન
  • સ્મોકિંગ
  • age over 35 years

Side effect

  • નોંઝિયા વોમીટીંગ
  • હેડ એક
  • હેવીનેશ ટેન્ડરનેસ ઓફ બ્રેસ્ટ
  • વેઈન ગેઈન ( વધવું )
  • એકની ( ખીલ થાય )
  • ગલ્યુકોરીયા ( વાઈટ ડિસ્ચાર્જ ) વજાઈના માંથી
  • ડિપ્રેશન
  • હાયપર ટેન્શન

પરમેનેન્ટ મેથડ :-

  • આ પુરુષોમાંથી માટેની પરમીનેન્ટ કોન્ટ્રા સેફટીવ સર્જીકલ મેથડ છે જે વ્યક્તિને બે કે વધારે બાળકો હોય તેને આ સર્જરી કરવામાં આવે છે સર્જીકલ ઓપરેશનમાં વાસ ડેકોરન્સ સ્ટાર્ટ ટ્યુબના કટીંગ અને ટાઈગ કરવામાં આવે છે આ મેથડમાં ઓપરેશન યોગ્ય રીતે કરવામાં આવે છે આ મેથડમાં ઓપરેશન 100% ઇફેક્ટિવ સાબિત થાય છે. ફાયદા:-
  • વાસ એક ટોમી સિમ્પલ અને સેફ ઓપરેશન છે.
  • લાંબો સમય હોસ્પિટલાઈઝેસનની જરૂર પડતી નથી.
  • વાસેકટોમી બાદ સેક્સ્યુઅલ ડિઝાયર ઓછી થતી નથી તે તીવ્રતા પણ ઓછી થતી નથી. ગેરફાયદા:-
  • જય ભવિષ્યમાં બાળક જોઈતા હોય તો ટ્યુબ નું ફરીથી જોડાણમાં પણ થઈ શકે.

ટ્યુબેકટોમી (T2) tubeligation :-

  • આ ફિમેલ માટેનું ઓપરેશન છે તેમાં બંને ફિલોપિયન ટ્યુબ ને કટ કરી લાઈગેટ કરવામાં આવે છે.
  • ટ્યુબેકટોમીની બે મેથડ છે સૌથી જૂની અને જાણીતી અને વધારે પ્રમાણમાં વાપરવામાં આવતી મેથડ એબોમિનલ મેથડ છે હાલમાં એબોમિનલ મેથડમાં ઇન્સીઝન 25-35m જેટલો મૂકવામાં આવે છે તેથી આ ઓપરેશન ને મીની ઓપરેશન પણ કહે છે આધુનિક મેથડ જેને લેપ્રોસ્કોપી ટયુંબેકટોમી કહે છે.

ફાયદા

  • 100% ઇફેક્ટિવ મેથડ છે.
  • સેક્સ ડિઝાઇન માં કોઈ ફેરફાર થતો નથી. ઓપરેશન બાદની સલાહ
  • ટયુબેક્ટોમી ઓપરેશન બાદ સ્ત્રી હળવું ઘરકામ 10 દિવસ બાદ કરી શકે છે.
  • ઓપરેશન બાદ 3 વિક સુધી માટે વજન ઊંચકવાનો નહીં.
  • ઓપરેશન ના 4 વિક બાદ સેક્સ્યુઅલ રિલેશન રાખી શકાય.

Role OF ANM in family planning program:-

  • નર્સ ફેમિલી માં હંમેશા વ્યક્તિઓ ને ફેમિલી પ્લાનિંગ અંગે સાચા idea અને મિનિંગ સમજાવે.
  • આ માટે તેણે પોતાની જાતને સંપૂર્ણ રીતે માહિતગાર રાખવી જોઈએ.
  • નર્સ એ ફેમિલીમાં મધરને સાચે જાણકારી આપીને તેનો ભય દૂર કરે છે
  • નર્સ ને community માં સર્વે દ્વારા એલિઝેબલ કપલ શોધી તેને MCH આને ફેમિલી પ્લાનિંગ સર્વિસ આપે છે .
  • નર્સ એ ફેમિલી પ્લાનિંગ સર્વિસ પૂરી પાડે છે તેના કેન્ડમ ,ઓરલ પિલ્સ,IUD,TL વગેરે..
  • નર્સ તે ફેમિલી પ્લાનિંગ ના કાર્યો નો રેકોર્ડ રાખે છે.

Published
Categorized as Uncategorised