DEFINITION OF MIDWIFERY ; મીડવાઈફરી એટલે શું ?
એક એવી બ્રાંચ છે કે જેમાં એન્ટીનેટલ (સગર્ભાવસ્થા) થી શરૂ કરીને ડીલેવરી પછીના છ અઠવાડીયા કે૪૨ દિવસના સમયગાળાનું અથવા એન્ટીનેટલ (સગર્ભાવસ્થા)થી શરૂ કરીને પરપ્યુરમ પીરીએડ સુધીના સમયનું નોલેજ જે બ્રાંચમાં આપવામાં આવે તેવી બ્રાંચને મિડવાફરી કહેવાય છે.
આ ઉપરાંત તેમાં રીપ્રડકટરી સીસ્ટીમના ઓર્ગન્સ (reproductive Organs) તથા તેને લગતા તમામ ડીસીસ (રોગો) અંગેનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે.
DEFINITION OF MIDWIFE ; મિડવાઈફ કોને કહેવાય ?
મીડવાઈફ એક એવી વ્યકિત છે કે જેને મીડવાઈફરીની બેઝીક ટ્રેનીંગ લીધેલ હોય
મીડવાઈફરી અંગેનું માન્ય કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોય
▸એન્ટીનેટલથી શરૂ કરી પરપ્યુરમ પીરીએડ સુધીન કોલેજ અને સ્કીલ ધરાવતી હોય
મધર અને બેબીની કંપલીટ કેર રાખવા માટે કેપેબલ હોય
કોમ્યુનીટીને હેલ્થ એજયુકેશન આપી શકે અને હેલ્થ સ્ટાન્ડર્ડ (તંદુરસ્તીનું ધોરણ) ઉચુ લાવી શકે.
OBJECTIVES(AIMS) OF MIDWIFE ; ફ્રી ના હેતુઓ જણાવો.
એન્ટીનેટલ મધરનું ઓબ્ઝરવેશન (નિરીક્ષણ) અને એકઝામીનેશન (તપાસ) કરી જરૂરી કેર (સારવાર) આપવા માટે.
High Risk Mother (જોખમી માતા) ને અલગ તારવી જરૂરી એકશન લઈ શકાય. ડીલેવરી વખતે ઉભા થતા પ્રોબલેમ્સને આઈડેન્ટીફાઈ કરી શકાય અને કંટ્રોલ કરી શકાય.
▸ Mch ની સારી સર્વિસીસ આપવા માટે.
આઈ.એમ.આરુ.(I.M.R.) ઘટાડવા માટે.
એમ.એમ.આર (M.M.R.) ઘટાડવા માટે.
ઈન્ટ્રાનેટલ કેર (જન્મ સમય) ની સારી કેર લેવા માટે.
સેઈફ ડીલેવરી (સલામત સુવાવડ) કરાવવા માટે.
ફિમેલમાં જોવા મળતા જુદા જુદા ડીસીઝ અને કૂંડીશનની જાણકારી મેળવવા માટે.
નોર્મલ લેબર અને તેનું મેનેજમેન્ટ જાણવા માટે.
ડીલેવરી દરમ્યાનની બેસ્ટ કેર લેવા માટે.
ડીલેવરીમાં વપરાતી જુદી જદી ડ્રગ્સની સ્ટડી કરવા માટે
એમ.ટી.પી. એકટ અને પી.એન.ડી.ટી. એકટની જાણકારી મેળવવા માટે.
ફિમેલ રીપ્રોક્ટરી સીસ્ટીમને નીચે મુજબના ભાગમાં વહેચાયેલ છે.
A) એકસ્ટર્નલ જનાઈટલ ઓર્ગન્સ (External Genital Organs)
1)વાલ્વા । (Valva):
વલ્વા એ ફિમેલ રીપ્રોડકટરી સીસ્ટીમનું એકર્સ્ટનલ જનાઈટલ ઓર્ગન્સ છે.
२) મોન્સ પ્યુબિક (Mons Pubis):
આ ચરબીનું બનેલું પડ છે કે જે સીમ્ફીસીસ પ્યબીસની ઉપરના ભાગે આવેલ હોય છે.પ્યુબટીના સમય પછી થી તે પ્યુબીક હેર થી કવર થઈ જાય છે
3.લેબિયા માઈનોરા (Labia Minora):-
નાના લેયર (પડ) જેવા હોય છે, અને અંદરની તરફ વળેલા હોય છે. જે લેબીયા મેજોરાની વચ્ચે આવેલા હોય છે. આ ચામડીના બે પાતળાં પડ છે. તે આગળથી કલાયટોરીસને ઢાંકે છે અને પાછળની બાજુએ તે એકબીજામાં ભળી જઈ મેમ્બ્રેઈનનું પડ બનાવે છે.
४) લેબિયા મેજોરા (Labia Mejora ):-
આ ફેટી તથા એરીયોલર ટીશ્યુના બે પડ છે. તેની બહારની બાજુ સ્કીન થી અને હેરથી ઢંકાયેલ હોય છે. આ મોન્સ પ્યુબીંસથી શરુ થઈ પેરીનીયમ સુધી જાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં બ્લડ વેસલ્સ હોય છે.
5.ક્લાયટોરીસ (Chtoris):
આ નાનકડો અપૂર્ણ વિકસેલો ભાગ છે કે જે નાના મગના દાણા જેવો ભાગ હોય છે. આ ખૂબ જ સંવેદનશીલ અને વધુ બ્લડ સપ્લાઈ ધરાવતો ભાગ છે. સેક્સની ક્રિયામાં ફિમેલને એકસાઈટમેન્ટ (ઉતેજીત) કરવા માટે આ ભાગ બહુ મહત્વની ભુમિકા ભજવે છે.
6.વેસ્ટીબ્યુલ (Vestibuli):
આ લેબીયા માયનોરાથી ઢંકાયેલ હોય છે. ક્લાઈટોરીસ અને ફોરચીટ વચ્ચેના ભાગ છે. આ ભાગમાં યુરેથલ અને વજાયનલ ઓપનીંગ આવેલા હોય છે.
7.યુરેથલની ઓપનિંગ
ઉપરના ભાગમાં યુરેથ્રલ ઓપનીંગ આવેલુ હોય છે. જે વેસ્ટીગ્યુબનો 34 જેટલો ભાગ યુરેશલ ઓપનીંગ રોકે છે. જેના છેડ sphincter (સ્ફીન્ટર) મસલ્સ આવેલા હોય છે.
૮) બાથેલીન્સ ગ્લેન્ડસ (Bartholine Gland):
આ નાની નાની ગ્લેન્ડસ છે કે જે લેબીયા મેજોરાની પાછળના ભાગે આવેલી હોય છે. તે વજાયનાના ઓપનીંગમાં ખુલતી હોય છે. તેમાંથી મ્યુક્સ ઉત્પન થાય છે, જે વજાયનાને વેટ (ભીની) રાખે છે. તેનું રીએકશન એસિડિક હોય છે તેથી તે બેક્ટેરિયા નો ગ્રોથ અટકાવે છે.
૯) વજાયના (Vagina):
આ એક ઈલાસ્ટીક ટ્યુબ જેવી હોય છે. તે યુટરસ સર્વિકસ અને વલ્વા સાથે જોડાયેલ હોય છે. આ બહારનું ઓપનીંગ છે તે હાઈમેન નામના પાતળા પડથી કવર હોય છે. વજાયનાની લબાઈ ૭.૫ સેમી. હોય છે તેનો આકાર સીલીન્ડર કે એગ્સ જેવો હોય છે.
૧૦) હાઈમેન (Hymen):
આ મ્યુકોઝલ ટીસ્યુનું પાતળુ મેમ્બ્રેન છે. જે એકસ્ટર્નલ વજાયનલ ઓપનીંગને કવર કરે છે. આ મેમ્બ્રેન લગ્ન પછી પહેલી વખતના ઈન્ટરકોસ બાદ બ્રેક થઈ જાય છે. અને થોડા પ્રમાણમર્મા બ્લીડીંગ થાય છે.
૧૧) ફોર ગીટ (Forechit)
લીબીયા માયનોરા પાછળ નીચેના ભાગે મળે છે અને પાતળુ પડ તૈયાર થાય છે તેને ફોરચીટ કહેવાય છે. ડીલેવરી વખતે જો બરાબર સપોર્ટ આપવામાં ન આવે તો ટેર થાય છે. (ચીરાઈ જાય છે). એફિઝીયોટોમી મુકવાની આ આદર્શ જગ્યા છે.
૧૨) પેરીનીયમ (Perinium):
ફોર ચીટ થી શરૂ કરી એનસના ભાગ સુધીને પેરીનીયમ કહેવાય છે. તે કનેકટીવ ટીસ્યુનો ટ્રાઈએન્ગ્યુલર ભાગ છે. રેકટમ અને વજાયનાના વચ્ચેના ભાગે જોડાયેલ હોય છે.
VAGINA : વજાયનાનું બંધારણ અને કાર્યો :-
વજાયનાએ એક કેનાલ છે કે જે વેસ્ટીબ્યુલથી શરુ થઈ ગ્રીવા સુધી જતી હોય છે. તે નીચેનાથી બનેલ હોય છે.
બંધારણ :
એન્ટીરીયર વોલ : તે ૭.૫ સેમી લાંબી હોય છે.
પોસ્ટીરીયર વોલ : તે ૧૦ સેમી લાંબી હોય છે.
વોલ્ટ : વજાયનાના ઉપરના છેડાને વોલ્ટ કહે છે. જે ફોનીકસની ચાર શાખાઓ બનાવે છે.
રગી : વજાયનાની દિવાલો ગુલાબી હોય છે. તેમાં નાની નાની રીન્કલ્સ (કરચલીઓ) જોવા મળે છે.
LAYER OF VAGINA
વજાયનાના આવરણો :
વજાયનાના બે આવરણો હોય છે.
Glands ગ્લેન્ડસ :
વજાયનામાં ગ્લેન્ડસ હોતી નથી. પરંતુ લીબીયા માઈનોરા અને લીબીયા મેજોસ વચ્ચે બાથોલીન ગ્લેન્ડ હોય છે.
જે વજાયનાના મ્યુક્સ ગ્રીવાનું સોકીશન આલ્કલાઈન હોય છે. આ સીશિન વજાયનાની દિવાલમાં રહેલી વેઈનમાંથી
પસાર થતું હોય છે. વજાયનાનું પ્રવાહી એસિડીક હોય છે. તેમા ડોડરલીન બેસીલાઈ રહેલા હોય છે.
વજાયના સીક્રિશનના આ એસિડીક રીએક્શનના કારણે તેમાં બેક્ટેરીયાનો વિકાસ થતો અટકે છે.
Blood, Lymph & Nerve supply
ઈન્ટરનલ ઈલીયાક આર્ટરી, વજાઈનલ આર્ટરી તથા યુટેરાઈન આર્ટરીની શાખાઓ. દ્વારા બ્લડ સપ્લાય થાય છે.
ઈન્ગવાઈનલ, ઇન્ટરનલ ઈલીયાક તથા સૈકલ ગ્લેન્ડસ, દારા લીમ્ફનું ડ્રેનેજ થાય છે.
પેલ્વીક પ્લેકસસ દ્વારા નર્વ સપ્લાય થાય છે.
Relation of Vagina વજાયના ના સંબંધો :-
એ.એન.એમ.એ વજાયનલ એકઝામીનેશન કરવાની હોય છે. તેથી તેને વજાયનાના સંબંધોનું જ્ઞાન હોવું આવશ્યક છે.
એન્ટીરીયર વોલ : આ દિવાલ મુત્રાશય તથા યુરેથ્રા સાથે જોડાયેલી હોય છે. પોસ્ટીરીયર વોલ : તેનો 1/3 ભાગ પાઉચ ઓફ ડગ્લાસ, એનસ તથા પેરીનીયલ બોડી રોકે છે.
લેટરલ વોલ : 2/3 જેટલો ભાગ પેલ્વીક ફેસીયા અને યુરેટરના સંપર્કમાં રહે છે. નીચેનો 1/3 જેટલો
ભાગ મસલ્સ અને પેલ્વીક ફલોરના સંપર્કમાં રહે છે.
B) INTERNAL ORGAN
ઈન્ટરનલ ઓર્ગેસ નીચે મુજબ હોય છે.
UTERUS
યુટરસ (ગર્ભાશય)
બ્લેડર અને ફેટમની વરચે આવેલું છે.
•યુટરસ એ મસલ્સનું બનેલ પોલુ (હોલો મસ્કયુલર) આર્ગન છે.
•જે પેલ્વીસમાં રહેલું હોય છે.
•તે જમરુખ( Upside down pear) આકારનું હોય છે.
•વજન : આશરે ૬૦ ગ્રામ
•લંબાઈ : ૭.૫ સેમી
Diagram
Parts of Uterus યુટરસના ભાગો નીચે મુજબ છે.
૧. બોડી(કોર્ષસ) (Body :- યુટરસની ઉપરનો ⅔% જેટલો ભાગ બોડી રોકે છે.
૨. ફંડસ (Fundus): તે ઘુમ્મટ આકારનું હોય છે. તે બંને ફેલોપીયન ટયુબની વચ્ચે રહેલ હોય છે. (રસેન,
3.સર્વિકસ (Cervix):
કોર્ન (Com) : આ યુટરસનો બહારનો કોર્નર છે. અહિયા ફેલોપીયન ટટ્યુબ જોડાય છે.
કેવીટી (Cavity: યુટસની અંદરની આ જગ્યા છે, જે સામાન્ય રીતે ત્રિકોણાકાર હોય છે.
ઈસ્મમસ (Exsthmus): કેવીટી અને ગ્રીવા વચ્ચેની આ ચાંકડી જગ્યા છે. તે ૭ મીની જેટલી લાબી હોય છે. ગર્ભવરના દરમિયાન આ જગ્યા પહેળી થતી જાય છે તથા તે યુટરસનો નીચેનો ભાગ બનાવે છે.
ગ્રીવા (Griva):- તેને યુટરસની ગરદન’ પણ કહે છે. ગ્રીવાનો અડધો ભાગ યુટરસમાં રહેલો હોય છે, જેને સુપ્રા વજાઈનલ પાર્ટ પણ કહે છે. બાકીનો અડધો ભાગ વજાયનામાં રહેલ છે, જેને ઈન્ફ્રા વજાઈનલ પાર્ટ કહે છે.
ઓસ (Os) :- ગ્રીવાના ઓપનીંગના ભાગને ઓસ કહે છે.
ઈન્ટનલ ઓસ (Internal Os):- તે ઈસ્થમસ અને ગ્રીવાની વચ્ચે હોય છે.
એકસર્ટનલ ઓસ (External Os) :-
કાપા તે ગ્રીવાની નીચેના ભાગે ગોળાકાર નાનકડું ઓપનીંગ હોય છે.બાળકના જન્મ પછીથી ઓસ લાંબા કાપા જેવું બની જાય છ. આ બંને ઓસ વચ્ચેની કેનાલને સવાઈકલ કેનાલ કહે છે જે યુટરસની કેવીટીમાં ઓપન થાય છે. આ રેટીયાની ત્રાક જેવું દેખાય છે, જે નીચેના ભાગે સાંકડુ, ઉપરના ભાગે ઓપન અને મધ્યના ભાગેથી પહોળું હોય છે.
Layers of uterus યુટરસના આવરણો :-
યુટરસને ત્રણ પ્રકારના લેયર હોય છે. જે મસલ્સના બનેલા હાય છે. તે જાડા હોય છે. આ લેયર નીચે મુજબ છે.
૧) એન્ડોમેટ્રીયમ (Endometrium):
2.માયોમેટ્રિયમ
3 પેરીમેટ્રિયમ (Perimetrium):
Blood & Nerve supply: યુટરસનો બ્લડ અને નર્વ સપ્લાય :-
Ligaments of uterus :
યુટરસન પેલ્વીક ફ્લોર આધાર પુરો પાડે છે. લીગામેન્ટસ પણ ગભાશયને તેની સ્થિતીમાં રહેવા મદદરૂપ થાય છે.
આવા લીગામેન્ટસ નીચે મુજબ છે.
Transvers Ligament ટ્રાન્સવર્સ લીગામેન્ટસ :-
તે ગ્રીવાની બાજુઅથી પેલ્વીસની સાઈડની દિવાલ સુધી આવેલા હોય છે.યુટરસન આધાર પુરો પાડવા માટેના મહત્વના લીગામેન્ટસ છે.
Utero sacral Ligament યુટેરો સેકલ લીગામેન્ટસ :– – – તે ગ્રીવાને આધાર પુરો પાડે છે.
Pubo Cervical Ligament પ્યુબો સવાૅઈકલ લીગામેન્ટસ :- તે ગ્રીવાની આગળથી શરુ થઈ બ્લેડર નીચેથી પસાર થઈ ખુબીક બોન સુધી જાય છે.
Broad Ligament બ્રોડ લીગામેન્ટસ :-તે પેરીટોનીયમથી શરૂ થઈ ફેલોપીયન ટયુબ્સને કવર કરે છે. યુટરસની બાજુની વોલમાં પણ તે પથરાયેલ હોય છે. ફેલોપીયન ટ્યુબ્સ પાસે તે પડદાની જેમ લટકતાં હોય છે.
Round Ligament રાઉન્ડ લીગામેન્ટસ :-
તે યુટરસને તેની એન્ટીવર્ઝન સ્થિતી જાળવી રાખવામાં મદદ કરે છે. તે યુટરસને બહુ ઓછો આધાર પુરો પાડે છે. તે યુટરસના કોર્નરથી શરૂ થઈ યુટેરાઈન ટયુબમાં એન્ટર થઈ ઈન્ગવાઈનલ કેનાલ દ્રારા લેબીયા મેજોરા સુધી જાય છે.
Overion Ligament ઓવેરીયન લીગામેન્ટસ :-
યુટરસના કોર્નરથી શરુ થઈ ફેલોપીયન ટયુબ પાછળથી પસાર થઈ ઓવરી સુધી જતાં હોય છે.
Function of uterus :
એડોલેશનથી મેનોપોઝ અવસ્થા સુધી તેમાં યોગ્ય ફેરફારો થયા કરે છે.
Diformities in Uterus : યુટરસની ખામીઓ :-
FALLOPION TUBE : ફેલોપીયન ટયુબ :-
Structure બંધારણ :
ફેલોપીયન ટયુબ બે હોય છે.
જે યુટરસના ફંડસના ભાગે ઉપરથી જોડાયેલ હોય છે. દરેક ટયુબ ૧૦ સેમી લાંબી હોય છે.
આ ટયુબ પેરીટોનીયલ કેવીટીને બહારની બાજુએથી રસ્તો પાડે છે.
PARTS OF FALLOPIAN TUBE ફેલોપીયન ટયુબના ભાગો:-
૧. ઈસ્થમસ
૨. એમ્પ્યુલા
૩. ઈન્ફન્ડીબ્યુલમ
૪. ફીબ્રિયા
Diagram
૧. ISHMUS ઈસ્થમસ:-
આ ભાગ યુટરસની દિવાલ વચ્ચે રહેલો હોય છે. – ઈનટરટી
તે ૧.૨૫ સેમી લાંબો અને તેનું કાણું એક મીમી જેટલું પૂહોળું હોય છે.
આ સાંકડા પુલ જેવો ભાગ છ.
૨. Ampulla એમ્પ્યુલા :-
તે ૫ સેમી લાંબુ અને પહોળું હાય છે.
ઓવમનું ફર્ટિલાઈઝેશન આ ભાગમાં છે.
3.Infundibulum :
આ આંગળી જેવો બહાર ઉપરોલો ભાગ છે.
તે એમ્બુલા અને ફિલ્મ્સયાની વચ્ચે આવેલ કપ જેવો ભાગ છે.
૪. Fibria
આ ફાઈબર જેવો ભાગ હોય છે.
તેના છેડે ઘણી બધા ફાઈબર આવેલા હોય છે, જેને ફીમ્બ્રીઆ કહે છે.
એક મોટી ફીબ્રીઆ પહોળી થઈને ઓવરી સાથે જોડાય છે જેને ફીબ્રીઆ ઓવેરીકા કહે છે.
Layers of Fallopion Tube: ફેલોપીયન ટયુબના આવરણો :-
આમાં ત્રણ લેયર હોય છે.
૧) આઉટર : જે પેરીટોનીયમ કે બ્રોડ લીગામેન્ટનું બનેલું હોય છે.
૨ ) મસ્ક્યુલર લેયર : જે થોડું પાતળુ હોય છે.
૩) સીલીએટેડ એપીથેલીયલ લેયર : જે સૌથી અંદરનું અને ઓવમને આગળ ધકેલવામાં મદદ કરે છે.
Blood & Nerve supply બ્લડ અને નર્વ સપ્લાય :
યુટેરાઈન તથા ઓવેરીયન આર્ટરી દારા બ્લડ સપ્લાય થાય છે.
ઓવેરીયન પ્લેકસસ દારા નર્વ સપ્લાય થાય છે.
Functions of Fallopian tube : :
તે ઓવમને રીસીવ કરે છે.
તે ઓવમનું એમ્બ્યુલાના ભાગમાં ફર્ટિલાઈઝેશન કરે છે.
કર્ટિલાઈઝ ઓવમને યુટરસ તરફ ધકેલે છે.
Diagram
OVARY : ઓવરી :-
તે બે હોય છે.
તે બ્રોડ લીગામેન્ટ સાથે જોડાયેલ હોય છે.
પાછળથી તે પેરીટોનીયલ કેવીટી સાથે જોડાયેલ હોય છે.
ઓવરીને સેકસ ગ્લેન્ડ પણ કહેવાય છે.
STRUCTURE OF OVARY બંધારણ :-
દરેક ઓવરીને મેડયુલા અને કોટેસ હોય છે કે જે જમીનેટેડ એપીથેલીયમથી કવર થયેલ હોય છે.
(Medulla) :-
તે ફાઈબ્રસ ટીસ્યુથી બનેલ હોય છે.
ઓવરીને તે આધાર પુરો પાડે છે. ઓવરી જયાં બ્રોડ લીગામેન્ટ સાથે જોડાય છે
જેમાંથી બ્લડ સપ્લાય, લીમ્ફ ડ્રેનેજ તથા નર્વ સપ્લાયની વેસલ્સ અન નર્વ પસાર થતા હોય છે.
કોર્ટેક્સ (Cortex) :-
ઓવરીના કાર્યો કોર્ટેકસ દ્વારા થતાં હોય છે.
તેમાં ઓવેરીયન ફોલીલ્સ કે ગ્રાફિન ફોલીકલ્સ (Overion Follicals) આવેલાં હોય છે.
આ સાદી નળી જેવા હોય છે કે જે ઓવમના વિકાસમાં મદદ કરે છે.
કોર્ટેક્સનું બહારનું પડ ફાઈબ્રસ ટીસ્યુથી બનેલું હોય છે,
જન્મ સમયે ઓવેરીયન કોર્ટેક્સમાં ૨ લાખ ફોલીકલ્સ આવેલા હોય છે. આમાંના અમુક સીસ્ટ બની જાય છે.
બાકીનાનો રાફક્ષન તરીકે વિકાસ થાય છે. છે ગ્રાફીયન એ ઓવરીમાં નાના નાના કાણાની જેમ રહેલા હોય છે. દરેક ગ્રાફીયનને એક ઓવમ હોય છે.
તરુણાવસ્થાથી શરુ થઈ મેનોપોઝની અવસ્થા સુધીમાં આ ફોલીકલ્સ મોટાં થતાં રહે છે. દરેક મહિને તેમાંથી એક ઓવમ છુટો પડે છે.
ગા્ફિન ફોલીકલમાં જયારે ઓવમ હોય ત્યારે ઓવરીમાંથી ઈસ્ટ્રોજન હોર્મોન ઉત્પન થાય છે. એકવાર ફોલીક્લ તુટી જાય અને ઓવમે બહાર આવી જાય પછી ગ્રાફીન ફોલીકલ ખાલી થઈ જાય છે જેને કોર્પસ લ્યુટીયમ કહેવાય છે અને આ સમયે ઓવરીમાંથી પ્રોજેસ્ટેરોન ઉત્પન થાય છે.
BLOOD & NERVE SUPPLY બ્લડ સપ્લાય અને નર્વ સપ્લાય :-
આવેરીયન આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થાય છે.
ઓવેરીયન પ્લેક્સસ દ્રારા નર્વ સપ્લાય થાય છે.
FUNCTIONS OF OVARY ઓવરીના કાર્યો
ઓવરીમાંથી દર મહિને ઓવમ છુટું પડે છે.
તે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.
[HORMONS & IT’S FUNCTIONS: ઓવરીમાંથી ઉત્પન્ન થતા હોર્મોન :
ઈસ્ટ્રોજન(Estogen)
જ્યાં સુધી કોર્પસ બ્યુટીયમનું કાર્ય અટકે નહિ ત્યાં સુધી ઓવરી તેના ગ્રેન્યુલોઝ અને ચીકા કોષો મારફતે ફોલીકયુલર સ્ટીમ્યુલાઈઝીંગ હોર્મોનની અસર હેઠળ ઈસ્ટ્રોજન ઉત્પન્ન કરે છે. તે સેકન્ડરી સેક્સ લાક્ષણિકતાઓ પર અસર કરે છે. એટલે કે તે સ્ત્રીઓના આકાર, સ્તનનો વિકાસ, વાળનો વિકાસ વગેરે પર અસર કરે છે.
માસિક તથા ઓવ્યુલેશ.
તે સવા ઈકલ મ્યુકસ સીઢીશન પર અને વજાયનાના એપીયેલીયમના બંધારણ પર પણ અસર કરે છે કે જે ડોડરલીન બેસીલાઈના વિકાસને ઉતેજના આપે છે. આ બેસીલાઈ વજાયનાના પ્રવાહીની એસિડીટી જાળવે છે, જે વજાઈનામાં ચેપ લાગતો અટકાવે છે.
(Progesterone):-
લ્યુટીનાઈઝીંગ હોમાનની અસર હેઠળ ઓવરી આ હોર્મોન ઉત્પન્ન કરે છે. તે જે ટીસ્યુ પર ઈસ્ટ્રોજનની અસર થઈ હોય તેના પર જ અસર કરે છે. તેની અસર યુટરસ પર પણ જોવા મળે છે.
એન્ડોમેટ્રીયમમાં પડ ચડે અને તુટી જાય તેવી ગ્રંથિનો વિકાસ કરે છે.
ગર્ભાશયના બ્લડ સપ્લાઈમાં વધારો કરે છે અને ફલિત થયેલા ઓવમને સ્વીકારવા તૈયાર રાખે છે.
ઓવ્યુલેશન પછી શરીરના તાપમાનમાં ૦.૫ ડીગ્રી સે. જેટલો વધારો થાય છે. માસિક પહેલા સ્ત્રીઓને તેમના બ્રેસ્ટની સાઈઝમાં વધારો થયાની લાગણી થાય છે.
ગભાવસ્થા દરમિયાન તેને કારણે યુટરસનું કદ અને આકારમાં ફેરફાર થાય છે.
રીલેકસીન (Relaxin):
ગ્રીવાને નરમ બનતી અટકાવે અને યુટરસના સંકોચનને રોકે છે.
આ હોર્મોન કોર્પસ લ્યુટીયમમાંથી આવે છે. તે મોટાભાગે ગર્ભાવસ્થાના ૩૮ થી ૪૨ અઠવાડિયા દરમિયાન જોવા મળે છે.
તે ઓકસીટોસીનનો સ્ત્રાવ ઘટાડે છે, પરંતુ માયોમેટ્રીયમમાં રહેલા ઓકસીટોસીન પર અસર નથી કરતું કે જે ડીલેવરીના દુ:ખાવાના સમયે ગર્ભાશયના કોન્ટ્રાકશન (સંકોચન) માટે અગત્યનું છે.
પીચ્યુટરી ગ્રંથિ મારફ્તે અંત:સ્ત્રાવોનો અંકુશ
પિચ્યટરી ગ્રંથિનો એન્ટીરીયર લોબ હાઈપોથેલેમસની અસર હેઠળ હોય છે કે જે ગોનાડોટ્રોપીન રીલીઝીંગ
હોર્મોન ઉત્પન્ન કરે છે. જે નીચે જણાવેલ હોર્મોન ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત હોર્મોન ઓવરીમાંના હોર્મોનના હકારાત્મક અને નકારાત્મક પ્રતિભાવની અસરથી આવતા સંદેશાને
કારણે સીક્રિટ થાય છે.
Folical Stimulating Hormon ફોલીકયુલર સ્ટીમ્યુલેટીંગ હોર્મોન :-
આ હોર્મોન ગ્રાફીયન ફોલીકલ્સનો વિકાસ કરે છે. તેઓ મોટા બને છે અને તેમાંના એકનો ખૂબ વિકાસ થાય છે. જે માસિક તથા ઓગુલેશનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. આ હોર્મોનની અસર હેઠળ ગ્રાફીયન ફોલીકલ્સના
ગ્રેન્યુલોઝ અને થીકા કોષો ઈસ્ટ્રોજન સીક્રીટ કરે છે. જે પ્રથમ અડધી ઓવેરીયન સાયકલ દરમ્યાન વધારે હોય છે. ચોકક્સ લેવલ પછી તેનું સીક્રિશન બંધ થઈ જાય છે.
Leutinizing Hormon લ્યુટીનાઈઝીંગ હોર્મોન :-
તે પ્રોજેસ્ટેરોન સીક્રીટ કરે છે. જો ગર્ભ ન રહે તો ગ્રાફીયન ફોલીકલ ફાટી ગયાના ૧૪ દિવસ પછી કોર્પસ લ્યુટીયમ તુટવા લાગે છે. જો પ્રેગ્નન્સી રહે તો આ હોર્મોનનું સક્રિશન બંધ થઈ જાય છે અને ઈસ્ટ્રોજનના વધુ પ્રમાણને પણ અવગણે છે.
Prolactine પ્રોલેકટીન :
આ હોર્મોન દુધના ઉત્પાદન સાથ સંબંધ ધરાવે છે. તે સ્તનપાન દરમ્યાન કુદરતી રીતે ઉતેજીત થઈ છુટો જો વધુ પ્રમાણમાં તે ઉત્પન્ન થાય તો ઓવ્યુલેશન ક્રિયા રોકે છે.
C. એસેસરી ઓર્ગન (Assesaries Organs)
MAMMARY GLAND (BREAST) :
NIPPLE નીપલ :-
Blood Supply : બ્લડ સપ્લાય :-
ઈન્ટરનલ તથા એકસટરનલ મેમરી આર્ટરી તથા ઈન્ટર કોસ્ટલ આર્ટરી દ્રારા બ્લડ સપ્લાય થાય છે.
Hormons ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન :-
MALE REPRODUCTOR SYSTEM
આમાં નીચે મુજબના ઓર્ગન્સ આવેલા હોય છે.
Scrotum સ્કોટમ :-
Testis ટેસ્ટીસ :-
બંધારણ :
ટ્રસ્ટીસમાં નીચે મુજબના ભાગો આવેલા હોય છે.
૧. ટ્યુનિકા વાસક્યુલોઝા
આ કનેકટીવ ટીશ્યુનું બનેલું અંદરનું આવરણ છે. જેમાં સુક્ષ્મ કેપીલરીઝનું નેટવર્ક આવેલ હોય છે. જે લોહીનો પુરવઠો પહોચાડવાનું કાર્ય કરે છે.
૨. ટયુનીકા આલ્બુજીનીયા :-
ટેસ્ટીસને તે ૨૦૦ થી ૩૦૦ જેટલા નાના નાના લોબમાં વહેંચે છે. તે ફાઈબ્રસ ટીશ્યુથી બનેલ હોય છે.
૩. યુનીકા વજાઈનાલિસ
તે ટેસ્ટીસનું બહારનું આવરણ બનાવે છે.
૪. સેમીનીફેરસ ટયુબ્યુલ્સ :-
તે સ્પર્મનું ઉત્પાદન કરે છે અને સ્પર્મને આગળ લઈ જાય છે. ટયુબ્યુલ્સની વચ્ચે ઈન્ટર સ્ટીસીયલ કોષો.
રહેલા હોય છે કે જે ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન ઉત્પન્ન કરે છે.
HORMONS: મેઈલના હોર્મોન્સ અને સ્પર્મેટોઝુઆનું બંધારણ :–
MEN’S HORMON મેઈલના હોર્મોસ:-
સ્ત્રીઓની માફક પુરુષોમાં પણ અંત:સ્ત્રાવો ઉત્પન્ન થાય છે, પરંતુ તે પુનરાવર્તિત હોતા નથી. ફોલીકયુલ
સ્ટીમ્યુલેટીંગ હોર્મોન સેમીનીરસ ટયુબ્યુલ્સ તરીકે કાર્ય કરે છે,જે સ્પર્મના ઉત્પાદન માટે જરૂરી છે. લ્યુટીનાઈઝીંગ હોમોૅન
ઇન્ટર સ્ટીસીયલ સેલ તરીકે કાર્ય કરે છે, જે ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન માટે જરૂરી છે.
ટેસ્ટોસ્ટેરોન (Testotorone):-
વ્યકિતની અમુક લાક્ષણિકતાઓ માટે આ જવાબદાર છે. દા.ત. અવાજ, રીપ્રોડકટરી ઓર્ગન્સનો વિકાસ, છાતી, દાઢી,એકઝીલા તથા પ્યુબીસ પર વાળનો વિકાસ વગેરે.
SPERMATOZOA (SPERM) શુક્રાણુઓનું બંધારણ :-
MENSTRUATION CYCLE : મેન્સ્ટ્રુએશન સાયકલ :
વ્યાખ્યા
સ્ત્રીઓમાં પ્યુટી થી શરૂ કરીને મેનોપોઝ દર ૨૮ દિવસે યુટેરાઈન વઝાયનલ બ્લડિંગ થાય તેને મેન્સ્ટ્રુએશન સાયકલ કહેવાય છે.
મેન્સ્ટ્રુએશન સાયકલના ફેઈઝ (તબ્બકાઓ):
મેન્સ્ટ્રુએશન સાયકલના કુલ જ ફેઈઝ (તબ્બકાઓ) હોય છે. જે નીચે મુજબ હોય છે.
1) Regenerative phase રીજનરેટીવ ફેઈઝઃ આ ફેઈઝ માસિકના ત્રિજા દિવસથી શરૂ થાય છે.અને ફરી એન્ડોમેટ્રીયમનું પડ તૈયાર થાય છે.
2.Polypharative Or Folicular phase પોલીક્રેટીવ ફેઈઝ અથવા ફોલીકયુલર ફેઈઝ :
3) Secreatory phase : સિક્રેટર ફેઈઝ
૪) Menstrual phase મેન્સ્ટ્રુએશન ફેઈઝ :
PUBERTY & MENOPOUSE પ્યુબર્ટી અને મેનોપોઝ :-
Puberty પ્યુબર્ટી (૧૧ થી ૧૪ વર્ષ અથવા વહેલા):-
આ રીપ્રોડકટીવ ઓર્ગન્સ (પ્રજનન અવયવો) ના મેચ્યોરીટી (પરિપકવ) થવાનો સમયગાળો છે. તેનું પ્રથમ ચિન્હ છોકરીમાં બ્રેસ્ટના કદમાં વધારો, પ્રાઈવેટ પાર્ટસમાં વાળનો વિકાસ અને તેણી ધીમે ધીમે સ્ત્રી જેવો આકાર ધારણ
કરે છે. આ અવસ્થાનો પ્રથમ માસિક સાથે અંત આવે છે, જેને મેનાર્કિ કહે છ. છોકરીઓને પ્રથમ ૧ થી ૨ વર્ષના માસિક દરમિયાન ઓવ્યુલેશન ન થતું હોય સગર્ભા થવાની શક્યતા નહિવત હોય છે.
Manopous મેનોપોઝ :-
આ સમયગાળા દરમિયાન માસિક આવતું બંધ થઈ જાય છે. અમુક સ્ત્રીઓમાં તે વહેલું પણ બંધ થઈ જાય છે. તેની શરુઆત અનિયમીત માસિકથી થાય છે. આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ મુડમાં વારંવાર ફેરફાર થવો, વજન વધવું તથા ઉમર દેખાવાની ફરિયાદ કરે છે. આ ઈસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાથી થાય છે. પિચ્યુટરી ગ્રંથિના ગોનાડોટ્રોફીન હોર્મોન ને ઓવરી પ્રતિભાવ ન આપતાં ઈસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે. જો કે તેનાથી સ્ત્રીઓમા સેકસની ઈચ્છાને અસર થતી નથી. પરંતુ તેઓએ સ્વીકારવું જોઈએ કે તેઓ હવે પ્રેગ્નન્સી ધારણ નહિ કરી શકે. બે વર્ષ કે તેથી વધારે સમય સુધી માસિક ન આવે તો મેનોપોઝનો સમય આવી ગયો છે તેમ કહી શકાય. સ્ત્રીઓને આ સમય દરમિયાન પ્રેગ્નન્સી રોકવા ફેમીલી પ્લાનીગની મેથડનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવે છે.
DISMENORHEOA : ડીસમેનોરીયા :
પેઈન સાથે મેન્સ્ટ્રુએશન આવે તેને ડીસમેનોરીયા કહેવાય છે. તેના બે પ્રકાર હોય છે
૧) સ્પાઝમોડીક(Spazmodic):
સારવાર :
૨). કંઝેસ્ટિવ (Conjestive)
AMENORHEOA : એમેનોરીયા
METRORAGIA મેટ્રોરેજીયા :
OVULATION PAIN & BLEEDING : ઓવ્યુલેશન પેઈન અને બ્લીડીંગ :
કારણો :
મેન્સ્ટ્રુએશન ડીસઓર્ડરમાં એ.એન.એમ.નો રોલ જણાવો:
મેન્સ્ટ્રુએશન ડીસઓર્ડરમા એ.એન.એમ.નો રોલ નીચે મુજબ હોય છે.
(૧) પ્યુબર્ટી દરમિયાન :
આ ખુબ જ અગત્યનો સમયગાળો છે. તેનું પ્રથમ ચિહન છોકરીમાં સ્તનના કદમાં વધારો, ગુપ્તાંગોમાં વાળ (ખુબીક હેર)નો વિકાસ અને તેણી ધીમે ધીમે સ્ત્રી જેવો આકાર ધારણ કરે છે. આ અવસ્થાનો પ્રથમ માસિક સાથે અંત આવે છે, જેને મેનાર્કિ કહે છે. છોકરીઓને પ્રથમ ૧ થી ૨ વર્ષના માસિક દરમિયાન ઓવ્યુલેશન ન થતું હોય સગર્ભા થવાની શકયતા નહિવત હોય છે.
આ સમયગાળામાં એડોલેશનને સાયકોલોજીકલ સપોર્ટની ખુબ જ જરૂરીયાત રહે છે. સાથે સાથે મેન્સ્ટ્રુએશન હાઈઝીન પણ સમજાવવું જોઈએ. મેન્સ્ટ્રુએશન હાઈઝીન દિવસ ૨૮ મેના રોજ ઉજવાય છે.
(૨) મેનોપોઝ :-
આ સમયગાળા દરમિયાન માસિક આવતું બંધ થઈ જાય છે. અમુક સ્ત્રીઓમાં તે વહેલું પણ બંધ થઈ જાય છે. તેની શરુઆત અનિયમીત માસિકથી થાય છે.આમાં નીચે મુજબના લક્ષણો જોવા મળે છે.
સલાહ અને સારવાર :
(3) DISMENORHEOA :
પેઈન સાથે મેનસ્ટ્રુએશન આવે તેને ડીસમેનોરીયા કહેવાય છે. તેના બે પ્રકાર હોય છે સલાહ અને સારવાર : /12D Str
(4) AMENORHEOA : એમિનોરિયા
સલાહ અને સારવાર):
(5) METRORAGIA મેટોરેજીયા :
સલાહ અને સારવાર :
6) OVULATION PAIN & BLEEDING : ઓવ્યુલેશન પેઈન અને બિલ્ડીંગ:
સલાહ અને સારવાર :
The Female Pelvis
ફિમેલ પેલ્વીસ :–
સ્ત્રીઓના સામાન્ય પેલ્વીસની રચના એવા પ્રકારની હોય છે કે બાળકને જન્મ સમયે કોઈ અવરોધો ઉત્પન્ન થતાં નથી. મીડવાઈફ તરીકે સ્ત્રીના પેલ્વીસના બંધારણને જાણવું બહુ જરૂરી છે. કારણ કે મીડવાઈફે ડીલેવરી કરાવવાની હોય છે, ડીલેવરી ની પ્રગતિ જોવાની હોય છે. મીડવાઈફ જો સામાન્ય સ્થિતી જાણતી હશે તો અસામાન્ય સ્થિતીને તુર જ પારખી શકશે અને સ્ત્રીને સમય મર્યાદામાં રેફરલ સેવાઓ માટે મોકલી શકશે.
PELVIS BONE પેલ્વીસ બોન :-
પેલ્વીસ બોન મુખ્ય ચાર બોનનું બનેલ હોય છે.
INNOMONATE BONE ઈન્નોમીનેટ બોન (હીપ બોન) :-
આ બે ની સંખ્યામાં હોય છે. દરેક બોનના ત્રણ ભાગ પડે છે,
Ilium ઈલીયમ :-
Ichium ઈસ્ચીયમ :-
Pubic Bone પ્યુબીક બોન :-
Secrum Bone સેક્રમ બોન :-
Coccyx કોકસીક :-
➡આનો બહુ ઉપયોગ હોતો નથી. તે એકબીજા સાથે જોડાયેલા ચાર વટીબ્રાથી બનેલું હોય છે.આ નાનું અને ત્રિકોણાકાર બોન છે. તે ડીલેવરી સમયે ૧.૨૫ સેમી જેટલુ પાછળ ખસે છ.
PELVIC JOINTS & LIGAMENTS પેલ્વીક જોઈન્ટ તથા લીગામેન્ટ:- PELVIC JOINT પેલ્વીક જોઈન્ટ:-
બે કે તેથી વધુ હાડકાંઓ જોડાઈને જોઈન્ટ બને છે. કુલ ચાર પેલ્વીક જોઈન્ટ હોય છે.
સીમ્ફીસીસ ખુબીક જોઈન્ટ:-
બે ખુબીક બોન જોડાઈને આ જોઈન્ટ બનાવે છે.
સેક્રો ઈલીયાક જોઈન્ટ:-
સેક્રમ બોન તથા ઈલીયમ બોન બે જગ્યાએથી જોડાય છે, જે દરેકને સેકો ઈલિયાક જોઈન્ટ કહે છે.
સેક્રો કોક્સીજીયલ જોઈન્ટ:- સેક્રમની પુછડીનો ભાગ અને કોકસીકના પાયાનો ભાગ જોડાઈને સેક્રો કોકસીજીયલ જોઈન્ટ બનાવે છે. સ્ત્રી જયારે સગર્ભા હોતી નથી ત્યારે તેના પેલ્વીસમાં આ તમામ જોઈન્ટનું બહુ ઓછુ હલનચલન હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન તેમના હલનચલનમાં વધારો થાય છે, લીગામેન્ટસ નરમ બને છે. આમ થવાથી ગર્ભમાં રહેલા બાળકનો પેલ્વીસમાંથી જવાનો રસ્તો સરળ બને છે. ગર્ભાવસ્થાના પાછળના સમયમાં આવા ફેરફારો થવાન શરુ થઈ જાય છે.તે ડીલેવરી સમયે ૧.૨૫ સેમી જેટલુ પાછળ ખસે છ. જો આ જોઈન્ટ વચ્ચેની જગ્યા પહોળી હોય તો સ્ત્રીને ચાલવામાં તકલીફ પડે છે. પ્રસુતિ સમયે જયારે બાળકનું માથું બહાર આવે છે ત્યારે સેક્રો કોકસી યલ જોઈન્ટ કોકસીકને કોલેપ્સ(પાછળ ધકેલાવવુ.)
થવા દે છે.
ડીલેવરીમાં પેલ્વીક જોઈન્ટાનું મહત્વ : ✓
PELVIC LIGAMENTS પેલ્વીક લીગામેન્ટ:-
DIVISION OF PELVIS પેલ્વીસના ભાગો :-
પેલ્વીક કેવીટી એટલે કે પેલ્વીસ બે ભાગમાં વહેચાયેલ હોય છે
False Pelvis: ખોટું પેલ્વીસ :-
Diameter of False Pelvis: ફોલ્સ પેલ્વીસના ડાયામીટર :-
૧) ઈન્ટર ક્રિસ્ટલ ડાયામીટર :
એક બાજુની ઈલીયાક ક્રેસ્ટના સૌથી ઉપરના પોઈન્ટથી શરૂ કરીને બીજીી બાજુની ઈલીયાક ક્રેસ્ટના સૌથી ઉપરના પોઈન્ટ સુપીના ડાયામીટરને ઈન્ટર ક્રિસ્ટલ ડાયામીટર કહેવાય છે.
3) ઈન્ટર સ્પાઈનસ ડાયામીટર:
એક બાજુની એન્ટીરીયર સુપીરીયર ઈલીયાક સ્પાઈનથી શરૂ કરીને બીજી બાજુની એન્ટીરીયર સુપીરીયર ઈલીયાક સ્પાઈન સુધીના ડાયામીટરને ઈન્ટર સ્પાઈનસ ડાયામીટર કહેવાય છે.
૩) એકર્સ્ટનલ કોન્જયુગેટેડ ડાયામીટર:
TRUE PELVIS સાચું પેલ્વીસ :-
→ ટુ પેલ્સીસને લોઅર પેલ્વીસ પણ કહેવાય છે.
→ લેબર દરમ્યાન ફીટસ આ પેલ્વીસમાંથી પસાર થાય છે.
ટુ પેલ્વીસના ત્રણ ભાગ પડે છે
Pelvic Bream પેલ્વીક બ્રીમ :-
આ ભાગને ઈનલેટ પણ કહેવાય છે
-જે ગોળાકાર ભાગ છે
આ ભાગ સેકાં પામેન્ટરી લાઈન આગળ જતા ઈગીયો પેકટીનીપલ એમીન્નસ અને ખુબીસ બોન સાથે જોડાઈને ગોળાકાર ભાગ બનાવે છે.
બીમમાં લોક્સ, પોઈન્ટ હોય છે. ધ્યાનમાં રાખવા જોઈએ કે જે લેન્ડમાર્ક તરીકે ઓળખાય છે. આવા કુલ
આઠ પોઈન્ટ છે. (લેન્ડ માર્કસ ઓફ પેલ્વીસ)
૧ સેકલ પ્રોમોટરી
૨ સેક્રલ વિંગ
૩ સેક્રો ઈલીયાક જોઈન્ટ
૪ ઈલીયો પેક્ટીનીયલ લાઈન
પ ઈલીયો પેક્ટીનીયલ એમીનન્સ
૬ પ્યુબીક બોનનું સુપીરીયર રેમસ
૭ ખુબીક બોનની ઉપરની અને અંદરની કિનારી
૮ સીમ્બીસીસ ખૂબીસની ઉપરની અને અંદરની કિનારી