Definition:-
Regular 1 year સુધી un protected sex કરવામાં આવે પણ pregnancy ના રહે તો તેને infertily કહે છે.
- Infertily two types:-
- 1} primary infertily :-
- લગ્ન પછી એક પણ Child ના હોય તો તેને primary infertily કહેવામાં આવે છે.
- 2}secondary infertily:-
- સ્ત્રીને એક child થયા પછી કોઈપણ પ્રકારના family planning use કર્યા વગર pregnancy ના રહે તો તેને secondary infertily કહે છે.
Couses:-
1] female ની અંદર:
A]. Ovarion factor:
- 15-25% જોવા મળે છે.
- Ovaryનું disfunction થાય છે જેના ovary માંથી oven જ બને નહીં.
- amenorrhea પણ જોવા મળે છે.
- ખાસ Corpus Luteamબનતું નથી.
- આ ઉપરાંત lactear phase જોવા મળે છે જેમાં જે Corpus luteaum બનવું જોઈએ તે બનતું નથી.
B} tubeal fectors:-
- 25-35% જોવા મળે છે.
- અહીં tuba નું function in paried થઈ જાય છે.
- tube ની દિવાનો વચ્ચે જોડાણ થઈ જાય તો એકબીજા સાથે ચોંટી જાય છે.
C} uterine factors:-
- 10 % જોવા મળે છે.
- Endometrium problem- હોય .
- Febroid uterus હોય .
- Uterus માં congenital anomalies કોઈ હોય.
D} CERVICAL FACTOR:-
- 5 % જોવા મળે છે.
- Cervical canal મા polypx abnormal tissue નો growth હોય તો.
- cervical mucus વધારે હોય તો.
E} vaginal factor:-
- vaginal secretion acidic વધારે હોય.
- vagina નો part incomplete હોય.
- vagina મા septum હોય તો.
- vagina સાંકળી હોય તો.
- vagina ની અંદર infection બનેલું હોય તો. F]endocrine disorder:-
- જે sex hormone છે જે વા કે LH, FSH, oestrogen , progesterone તેમાં કોઈ problem હોય.
G] pelvic inflanation:-
- કોઈપણ Reproductive organ અથવા તો pelvic cavity મા કઇ inflammation લાગેલ હોય તો.
H] sexually transmitted infection અથવા તો disease હોય.
I] આ ઉપરાંત obesity તથા thyroid problem હોય.
2]Male ની અંદર:-
A} spermetogenesis ની problem અંદર હોય.
- spermatogenesis એટલે sperm નું production થવું.
- આવો problem થવા માટે બીજા ઘણા કારણો જવાબદાર છે.
- જેમાં,
- congenital problem હોય તેમાં undescended tests, hypospadiasis હોઈ શકે.
- tharmal factors જેમાં tight undergarments પહેરવામાં આવે અથવા તો hot environment માં work કરતા હોય.
- Infection બનેલ હોય જેમાં mums , urchities (testis) નુ inflammation થયેલ હોય.
- general factor ની અંદર smoking કરતા હોય alcohol ની habit હોય malnurish હોય.
- Endocrine problem હોય જેમાં testicular failus હોય.
- genetic problem જોવા મળે છે જેમાં gene 47 હોય XXY અને kllinfeller’s syndrome પણ કહે છે.
- આ ઉપરાંત drugs, radiation, immuno dogical problem હોય. B] efferent duct માં obstruction:-
(સ્પમ નું વહન કરતી duct)
- Infection ના લીધે obstruction થાય .
- Rurgical injury ના લીધે.
C] vagina ની અંદર sperm નું deposition ન થાય.
- જો hypospadiasis હોય અથવા તો બીજા કોઈ problem ના લીધે sperm vaginaમાં properly deposit થાય નહીં.
C] .Sperm ની abnormality:-
- Spermની abnormality ઓછી થઈ જાય તથા
- Sperma ના structure માં કોઈ problem જોવા મળે તો તેના કારણ થી. D] Endocrine dysfunction:-
- hormones problem જોવા મળે.
Combined factor:-
- General factor
- મોટી age જે 35 થી વધારે હોય.
- intercourage કરવામાં આવે તેના properly knowledge માટેનું ન હોય તથા female period વિશે ખબર ન હોય .
- anxiety હોય.
- જો inter corse દરમિયાન tubericants use કરવામાં આવે છે spermicidal હોય જે sperm ને મારી નાખે.
- immunological factor .
Investigation:-
- In female
1] history:-
Age ,marriage નો સમય ગાળો પહેલા marriage ની history
- General medical history જેમાં TB, STD,PIN,DAN વગેરે.
– general surgical history જેમાં pelvic abnormal surgery તથા કોઈtabal surgery.
- General medical જેમાં history TV STD PID વગેરે.
- General surgical history જેમાં pelvic abdominal તથા કોઈ tabal surgery.
- menstrual history detail hypomenorrhoea , onligomanorrha , amenorrhea લેવામાં આવે છે.
- આ ઉપરાંત M.C start ક્યારે થયું તેનો internal સમયગાળો તથા બીજા કોઈ m.c દરમિયાન problem.
- પહેલાની obsteric history જેની અંદર pregnancy ની સંખ્યા અને બંને બાળકો વચ્ચેનું અંતર pregnancy દરમિયાન કોઈ complication.
- Secondary intertility માં obstatric history જરૂરી છે .
- contraceptive ની history પણ લેવામાં આવે iucd એ PID product કરે છે તથા કોઈ chemical use કરવામાં આવે છે.
- આ ઉપરાંત sexual problem વિશે જાણવામાં આવે છે .
2)examination;
- general examination ખાસ કરવામાં આવે છે જેમાં ખાસ obesity જોવામાં આવે છે.
- આ ઉપરાંત secondary sex chara પણ noted કરવામાં આવે છે.
- systematic examination ની અંદર hypertension, hearl disease, renal problems વચ્ચેનું examination કરવામાં આવે છે.
- gynoco logical examination ની અંદર properly human નું opening, vaginal infection, cervical tear, uterusની size, position વગેરે નું examination કરવામાં આવે છે.
- spectum examination મા vagina અને cervix નું examination કરવામાં આવે છે cervix discharge collect કરવામાં આવે છે અને semerm માટે મોકલવામાં આવે છે.
3) special investigation:-
- reproductive organ માટે special investigation કરવામાં આવે છે.
- A) ovarian factor:-
- ovary and dys function generally આ રીતે થાય છે.
- ovulation
1)- lateral phase ce defect
- તેના માટે ovulation નું diagnosis કરવામાં આવે છે તે બે પ્રકારે થાય છે.
- 1) direct and
- 2) indirect
- 1. Direct:–
- તેના માટે menstrual history લેવામાં આવે છે અને sonography પણ કરાવવામાં આવે છે.
- 2. indirectly:-
->laproscopy દ્વારા visualisation કરવામાં આવે છે અને ovemનું direct detaction કરવામાં આવે છે.
B. Tubual factor:-
- આની અંદર ખાસ graph લેવામાં આવે છે.
- hysterosaloingo graph
- salpingoscapy
- laproscopy
- tube ના અંદરના structure ને uisalised કરવામાં આવે છે.
inmale;-
- 1. History:
- જેની અંદર age , marriage નો સમયગાળો પહેલાનો marriage નો history વગેરે પૂછવામાં આવે છે.
- general medical history લેવામાં આવે છે જેમાં STD ,mumps,orchitis’c DM વગેરે.
- surgical history લેવામાં આવે છે જેની અંદર testes નું operation.
- occupation history લેવામાં આવે જેની અંદર વધારે usm heat વાળા areaમાં radiation વાળા વિસ્તારમાં કામ કરતા હોય.
- social habits જેમકે smoking drinking વગેરે.
- 2) examination:-
- fully physical examination કરવામાં આવે છે. reproductive system નું and inspection અને palpation કરવામાં આવે છે.
- ખાસ test નું examination કરવામાં આવે છે.
- Investigation:-
- routine investigation
- જેની અંદર urine અને blood examination કરવામાં આવે છે
- seminal fluid
- નું malgesis કરવામાં આવે છે જેના માટે intercourse દરમિયાન આ fluid collect 2-3 દિવસ પહેલા incourse ને Stope કરવામાં આવે છે.
- collect કરેલ spemon ને laboratory માં કરવામાં આવે છે.
- તેની normal value check કરવામાં આવે છે .
- Volume 2 ml અથવા વધારે.
- sperm concentration 20 minion ml અથવા વધારે total sperm count -> 40 million ejaculation .
- Indepth education
- azoospermia, digospermea જેવી condition માં કરવામાં આવે છે.
- spermનું અંદર FHH,LH, testosteron વગેરે hormone check કરવામાં આવે છે.
- testicular biopsy લેવામાં આવે છે
- gene નુ examinations કરવામાં આવે છે.
Treatment:-
- couple ને instruction આપવી.
- 1)assurance (ખાતરી)
- આવા કપલને પહેલેથી જ mentally disturb હોય છે જેમ જેમ કરવામાં આવે તેમ tension વધતું જાય છે આ couple ને psychologist support આપવામાં આવે છે તેમને શાંતિથી handel કરવામાં આવે છે.
2.Body weight:-
- બે માંથી કોઈ પણ એક couple નું body weight વધારે હોય તો તેને ઓછું કરવા માટે કહેવામાં આવે છે.
3.Smoking and alcohol:-
- વધારે પડતો alcohol smoking ને avoid કરવામાં આવે છે.
4) intercourse problem:-
- જો આવો કોઈ problem હોય તો તેને carefully hanale કરવામાં આવે ઘણા couple ને એવું હોય છે કે m પછીનો period વધારે fertile હોય છે કે તે માત્ર એ જ સમયનો mid cycle (વચ્ચેનું 12-19) એ સૌથી વધારે fertile period છે એના માટે સમજવું.
Male infertility ની treatment:-
- Male ની અંદર જો oligospermia હોય elgospermia હોય તો ઓછા પ્રમાણમાં હોય તો આવા બધા causes ને કરવામાં આવે છે.
- 1) spermatogenesis:-
- general careની health improve કરવામાં આવે છે weight decrease કરવામાં આવે છે . આ ઉપરાંત alcohol અને smoking ને avoid કરવામાં આવે છે.
- tight/warm undergarments પહેરવાનું avoid કરવામાં આવે છે.
- frequenctlly intercourse કરવાનું avoid કરવું.
- Vit E,c,B12 , folic acid વગેરે ખોરાકમાં આપવામાં આવે છે.
- આ ઉપરાંત clomephenecitrete 25-50 mg orally 25 days માટે આપવામાં આવે છે.(5 days).
- stop કરીને ફરી આપવામાં આવે છે જેના દ્વારા FSH, LH, અને TESTOSTERON increase થાય છે.
- HCG 5000 IU IM એકવાર અથવા બે વાર WEEK માં આપવામાં આવે છે જે testosterone produce કરે છે.
- testosterone 100-150 mg orally daily 1-4 month આપવામાં આવે છે.
- genital tract , infection tract કરવા માટે antibiotics આપવામાં આવે છે જે generally doxycycline અથવા erythromycin 4-6 week આપવામાં આવે છે.
- genetic abnormality ની અંદર articles insemination donos sperm દ્વારા કરવામાં આવે છે.
- surgical:->
- testicular biopsy લેવામાં આવે છે અને તેની ક્ષમતા spermatogenesis ને cause જાણવામાં આવે છે.
- vas deferent duct માં કોઈ obstruction છે કે નહીં તેના માટે જોવામાં આવે છે.
- જો vericocele અને hydrocele હોય તો તેને પણ surgeryદ્વારા treat કરવામાં આવે છે.
- underscended testes હોય તો archidopexy કરવામાં આવે છે જે ૨-૩ વર્ષની ઉંમરે કરવામાં આવે છે .
Female infertilityની સારવાર:-
- causes પ્રમાણે તથા જે પણ organ involved હોય એ પ્રમાણે treatment કરવામાં આવે છે.
- 1)overion dys function:->
- every dys function common હોય છે તેને treat કરવા માટે.
- A)General:-
- psychotherapy આપવામાં આવે છે nutrition improve કરવામાં આવે છે તથા weight ઓછું કરવામાં આવે છે.
. 2) drug:-
- nutrition improve કરવા માટે drug use કરવામાં આવે છે. Clomphene citrate:-
- જો patient ની અંદર cycle normal પરંતુ ovolutionહોય તથા PCOS poly cyst ovarion synchron સાથે હોય માટે agomonorrhea આપવામાં આવે છે.
- તે simple safe છે . cost effective છે.
- 50 mg/ daily step by step dose આપવામાં આવે છે.250 mg daily આપી શકાય.
side effect:-
- nausea, vomiting , headache , visual symptoms. 2) tube factor
- આની અંદરTube ની wall નું એકબીજા સાથે ચોટી જવું.information થ વાથી અંદરનું layer damage થાય તથા tube મા infection લાગે.
- જેમાં ખાસ surgery કરવામાં આવે છે.
- surgary પહેલા guideline આપવામાં આવે છે જેમાં pre operalive assessment કરવામાં આવે છે . Laparoscopy કરવામાં આવે છે . Couple નો કાઉડ સીલીંગ કરવામાં આવે છે તેમને surgery વિશેના advantage disadvantage જણાવવામાં આવે છે. Surgery
- Tuboplasty કરવામાં આવે છે જેની અંદર laproscopy તથા leprotony દ્વારા કરવામાં આવે છે.
- laparoscopic surgery દ્વારા best result આવે છે.
- જેની અંદર tubeની દિવાલ એકબીજા સાથે ચોંટી ગઈ હોય તો ધ્યાન અલગ કરવામાં આવે છે.
- fimbria જે ચોટેલા હોય તેને અલગ કરવામાં આવે છે.
- જો tube blocked હોય તો તે ભાગને ખોલવામાં આવે અથવા તો તે ભાગને cut કરી કે ફરી જોડી દેવામાં આવે છે.
Unexplained infertility:-
- કોઈપણ reason જાણવા ન મળે અને કોઈ abnormality પણ ના હોય આવા cause માં generally pregnancy 3 year મા રહી જાય છે.
- LASTમા ART USE કરવામાં આવે છે.
- ART: associated reproductive therapy/treatment:-
- આ એક process છે જે reproductive માં assit કરે છે જેમાં ovary માથી obsytes લેવામાં આવે છે test માથી sperm લેવામાં આવે છે.
- IVI: intra uterine insemination
- IVF ET: in vitro fertilization and embryo transfer
- GIF T : gamate intra follopian transfer
- ZIFT: zygote intra fallopian transfer
- ICSI: intra cytoplasmic sperm injection 1]IUI:-
- જેમાં artificial insemination of husband sperm અથવા artificial insemination of Donar semen હોય છે.
- generally husbandનું semen use કરવામાં આવે છે.
- અહીં આ semen ને cervix માં મૂકવામાં આવે છે.
- 0.3ml જેટલા sperm ને wash કરીને પછી catheter દ્વારા uterine cavity માં ovulation ના સમયે inject કરવામાં આવે છે.
- ક
- Sperm નું 24-28 કલાકમાં fertilize રહી શકે માટે આ procedurge ને ૨-૩ વાર reapeat કરવામાં આવે છે.
- તેની timing ખાસ important નથી કારણ કે semen cervix environment ના 1-2 દિવસ જીવી શકે છે.
- અહીં donor નુ semen use કરવામાં આવે છે જ્યારે genetic differently હોય ત્યારે properly donor નુ examination કરીને પછી insect કરવામાં આવે છે.
2)IUF – ET:-
- તે tubul disease મા હોય male ની અંદર કોઈ problem હોય , unexplained infertility હોય આવી conditionમા Ivf કરવામાં આવે છે.
- જેના માટે patientની age 45 year થી ઓછી હોવી જોઈએ.
- IVF ના STEP:-
- ૧)- GNRH antagonist નો ઉપયોગ કરી overinal function ને regular કરવામાં આવે છે.
- 2) ovary ના hyper stimulation ને controled કરવામાં આવે છે જેનાથી evolution property મા થાય ooytes ને collect કરી શકીએ.
- 3)follicular growth monitor eકરવામાં આવે છે જો sonography દ્વારા જાણી શકાય.
- 4)oocyte ને બહાર કાઢવામાં આવે છે.USG guideline દ્વારા vaginal route દ્વારા oocyte મેં બહાર કાઢવામાં આવે છે તેના માટે usg administer કરવામાં આવે છે અને તેના 36 hours પછી પરંતુ ovulation પહેલા લેવામાં આવે અને પછી તેને 4-6 hours invitro culture માં maintain કરવામાં આવે છે.
- 5)ત્યારબાદ આ embryoને transfer કરવામાં આવે છે.4-8 cell નું stage થાય ત્યારે uterine cavityના fondus ભાગમાં 10-12 દિવસમાં કરવામાં આવે છે.3 થી વધારે embryo transfer કરવામાં આવતા નથી.
- અહીં 18% absortion થવાના chance છે multiple pregnancy 30% થઈ શકે ectopic pregnancy 0.9% થઈ શકે.
Embryo/oocytes donation:-
- જે women માં premature ovarian failure હોય અથવા તો ovary removed કરી નાખી હોય અથવા case વધારે હોય genetic disease હોય તેમાં case માં method use કરવામાં આવે છે.
- sister અથવા friend નું oocytes collect કરવામાં આવે છે.
- embryoલેતા પહેલા motherને અને progesterone therapy ચાલુ કરવામાં આવે છે.
- 4-8 cell stage મા ડિવિઝન થાય embryo હોય તેને m.c ના 17-19 days માં transferred કરવામાં આવે છે.
- ARI થી health થતા problem:-
- ARI થી ખાસ કોઈ congenited definitely કે birth death થતી નથી.
- ઘણી વાર ectopic pregnanc, multiple pregnancy રહેવાના chance છે.
- perinital mortality & morbility વધે છે.
- overion hyperstimulation syndron થઈ શકે.
- psychological shress/ anxiety વધે છે.
- prognosis:-
- 2 year માં 30-40% pregnancy રહે છે.
- પછીના yearમા 50-60% pregnancy.
- 2% abortion થવાના chance
Embryo/oocytes donation:-
- જે women માં premature ovarian failure હોય અથવા તો ovary removed કરી નાખી હોય અથવા case વધારે હોય genetic disease હોય તેમાં case માં method use કરવામાં આવે છે.
- sister અથવા friend નું oocytes collect કરવામાં આવે છે.
- embryoલેતા પહેલા motherને અને progesterone therapy ચાલુ કરવામાં આવે છે.
- 4-8 cell stage મા ડિવિઝન થાય embryo હોય તેને m.c ના 17-19 days માં transferred કરવામાં આવે છે.
- ARI થી health થતા problem:-
- ARI થી ખાસ કોઈ congenited definitely કે birth death થતી નથી.
- ઘણી વાર ectopic pregnanc, multiple pregnancy રહેવાના chance છે.
- perinital mortality & morbility વધે છે.
- overion hyperstimulation syndron થઈ શકે.
- psychological shress/ anxiety વધે છે.
- prognosis:-
- 2 year માં 30-40% pregnancy રહે છે.
- પછીના yearમા 50-60% pregnancy.
- 2% abortion થવાના chance