skip to main content

✅A.N.M.-2st year-મિડવાઇફરી- Unit-22-reproductive tract instection and sexual tramission infection

introduction

  • sexual transmitted dieses ને venerial dises પણ કહેવામાં આવે છે. RTI and STI આજના સમયમાં ખૂબ ઝડપથી ફેલાય છે.
  • જો RCH નાધ્યાય સિદ્ધ કરવા હોય તો reproductive track ના રોગ અટકાવવો ખૂબ જ જરૂરી છે સામાન્ય રીતે લગ્ન બહારના સંબંધો હોય ત્યારે આવા ઇન્ફેક્શન ફેલાય છે. પરંતુ ક્યારેક કોઈ પણ પ્રકારના જાતીય સંબંધ વગર પણ આ રોગ ચેપ ફેલાય છે.
  • reproductive track માં ઇન્ફેક્શન લાગેલ હોય તેવા વ્યક્તિને ખૂબ જ ઝડપથી HIV. નો ચેપ લાગવાથી શક્યતા વધી જતી હોય છે. અને તેની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે આથી તેના વિશેનું knowlege મળવું ખૂબ જ જરૂરી છે.

RTI/STI કેવી રીતે ફેલાય છે.

Causes

  • જાતીય રોગો અસુરક્ષિત જાતીય સમાગમ દ્વારા ફેલાય છે.
  • RTI માં નીચેના પરિબળો જવાબદાર છે.
  • રસીઓની શરીરની રચના અને કાર્યોના કારણે ઓર્ગેનિઝમ સહેલાઈથી પહોંચે છે. અને તેના પ્રજનન તંત્રના ભાગમાં ઇન્ફેક્શન લાગે છે.
  • reproductive organ મા વસવાટ કરતા ઓર્ગેનિઝમ ની વૃદ્ધિ થવાથી પણ પ્રજનન તંત્રમાં ચેપ લાગી શકે છે.
  • નબળું સ્વાસ્થ્ય , કુપોષણ , એનિમિયા , એક્ટનૅલ જનાયટલમાં deanitiness નો અભાવ…
  • નાની ઉંમરે જાતીય પ્રવૃત્તિ વગેરે જેવા પરિબળોનો કારણે ચેપ લાગવાની શક્યતા સ્ત્રીઓમાં વધારે રહેલી છે.
  • ડીલેવરી દરમિયાન injury અથવા અસુરક્ષિત રીતે abortion ના કારણે ઇન્ફેક્શન લાગે છે.

1.Syphilis

  • syphilis એ sexual transmitted dieses છે. તે ટો્પોનોમાં થેલીડમ ઓર્ગેનિઝમ દ્વારા ફેલાતો રોગ છે. આ રોગ congenitaly transmission થવાના 50% chance છે.

Early syphilis

1.Primary

  • 9 – 90 day exposere પછી.

2.secondary

  • 6 week to 6 month exposere પછી.

3.Latent

  • exposere પછી 2 years કરતા ઓછા સમય માટે.

Effect on pregnancy

Mother માટે

  • syphilis ના કારણે HIV નું infection થવાના ચાન્સ વધી જાય છે બીજા કોઈ adverse effect જોવા મળતી નથી આ ઉપરાંત ક્યારેક placenta bulky heavy તેમજ pain જોવા મળે છે.

Baby માટે

  • baby માટે syphilis ની‌ઈન્ટીૅસટી પ્રમાણે તેમાં નીચે મુજબના કોમ્પ્લિકેશન થઈ શકે છે.
  • abortion
  • pre-term
  • foetus માં હિપેટોમેગાલી
  • congenital syphilis
  • IUD ( intra uterine death )
  • syphilis ઘણા બધા સ્ટેજ છે જે pregnancy વખતે suprase થઈ જતા હોય.

Sign and symptom

early stage

  • રાઈનાઈટી ( નાકમાં ચેપ લાગે ) હિપેટોસ્પીલીનો મેગાલી , જોન્ડિસ, ન્યુમોનિયા , લિમ્ફોનોઈડ , એન્લાજૅમેન્ટ

Late stage

  • હેડ એક અને ફીવર
  • મેલાઈ અને સરીથો્ટસ ( નબળાઈ , ગળામાં ચાંદા પડવા )

Investigation

  • સીરોલોજીકલ ટેસ્ટ ફર્સ્ટ એન્ટિનેટલ વિઝીટ વખતે કરવો.
  • બ્લડ એક્ઝામિનેશન
  • આ ઉપરાંત Alisa પણ કરી શકાય છે.

Treatment

1.For mother

  • જેટલું શક્ય તેટલું જલ્દી syphilis નું diagnosis થયા બાદ ટ્રીટમેન્ટ ચાલુ કરવી.
  • late pregnancy માં treatment ચાલુ કરવાથી પણ foitus transmission થતો અટકાવી શકાય છે.ત
  • એક વર્ષ કરતા ઓછા સમય માટે syphilis હોય તો બેન્ઝાય યેનિસીલીન 24 મિલિયન unit I’m single dose અપાય છે.
  • એક વર્ષ કરતા વધુ syphilis હોય તો બેન્ઝાય એને યેનિસિલિન 24 મિલિયન યુનિટ I’m weekly 3 dose અપાય છે

For baby

  • જો બેબીનો સીરોલોજિકલ ટેસ્ટ પોઝીટીવ આવે અને signed and symptoms ન હોય તો તેને પેનિસિલિન 50 હજાર યુનિટ / per kg weight પ્રમાણે આપવો
  • જો signed and symptoms માલુમ પડે તો બેબીને મધર થી અલગ રાખવું જોઈએ તેમજ ઉપરના જણાવેલ ડોઝ દસ દિવસ માટે આપો.

Find and symptoms

1.Primary stage

  • pain loss papule’s જોવા મળે છે જે પાછળથી alcer ફેરવાય છે.
  • male માં penis ઉપર papule જોવા મળે છે.
  • female માં valva ઉપર papule જોવા મળે છે.

2.Second stage

  • આ stage મા પેશન્ટ ખૂબ જ ચેપી હોય છે.
  • ganital organ શિવાય એરોફેરીગ્સ માં mucas patches જોવા મળે છે.

3.Third stage

  • આમાં ulcer back , palate , face , tounge સુપર જોવા મળે છે.
  • Central nervous system પણ ઇફેક્ટ થાય છે.

Preventive measure

  • વૈશ્યાગ્રહો ચલાવતી વ્યક્તિઓને ફિઝિકલ એક્ઝામિનેશન કરી રોગ હોય તો ટ્રીટમેન્ટ આપવી.
  • sex education ખાસ કરીને સ્કૂલ અને કોલેજમાં આપવું.
  • દરેક પ્રેગનેટ વુમેન બ્લડ એક્ઝામિનેશન કરાવવું.
  • પેશન્ટને કેર આપતી વખતે ગાઉન , ગ્લોવ્ઝ અને માસ્ક નો ઉપયોગ કરવો.

Complication

  • abortion
  • infantility
  • pre-mature baby
  • blindness
  • congenital syphilis diseases.

gonorrhea

  • નાઈઝેરિયા ગોનોકેકિસ દ્વારા થતો રોગ છે. STD છે આ કન્ડિશનમાં જનાટલમાં મ્યુકસ મેમ્બરેન માં ચેપી ઇન્ફેક્શન લાગે છે.

Sign and symptoms

  • teaching in valva
  • cervisytis
  • vaginatis
  • painful urination
  • lower abdominal pain & back pain
  • salphingitis ( ફેલોપીયન ટ્યુબમાં ઇન્ફેક્શન લાગે )

Gonorrhea in pregnancy

  • gonorrhea ના કારણે પ્રેગનેન્સી વખતે Prom – ( pre-rupture of membrane ) pri-term labour , low birth weight તેમજ postpartum andomatric વગેરે complication થઈ શકે છે ક્યારેક તેના કારણે મિસકેરેજ પણ થઈ શકે છે.

Investigation

  • discharge થી swab લઈને તેને culture માંથી તેમજ microscope study માટે મોકલવો.

Treatment

  • inj. Cefixime 125 mg I/M single doge આપી શકાય છે.
  • તે ઉપરાંત cefixime 400mg oraly આપી શકાય.
  • inj. Jentamycin 2mg I/M Single dose આપી શકાય અથવા tab. Prednisolone I TDS
  • ગોનોરિયા ના કારણે ઓપ્થેલીયા નિઓનેટ્મ જોવા મળે છે આ કન્ડિશનમાં બાળકની આંખમાં ટેટ્રાસાઈકલીન કે સિલ્વર નાઇટ્રેટ પિ્યેર કરી આપી શકાય.

કોમ્પ્લિકેશન

  • stricture ( ચોંટી જાય ) of uretra in male
  • હાર્ટ ડિસીઝ , endocarditis
  • સેપ્ટીક આર્થરાઇટિસ
  • sterility in both sexes
  • પેરીટોનાઈટીસ ( abdominal cavity માં infection )
  • બ્લાઇન્ડનેસ ઇન ન્યુ બોર્ન બેબી
  • ઓપ્થેલીમિયા નીયોનેટ્મ ઇન ન્યુ બોર્ન બેબી.
  1. Clemydia ( ક્લેમાઈડિયા )
  • chemydia ટે્કોમેટીક નામના બેક્ટેરિયા જેવા પેરાસાઈટ અથવા પરજીવી દ્વારા થતો આ રોગ છે.

Sign and symptoms

  • વધાઈના માંથી પીળાશ પડતું ડિસ્ચાર્જ આવે છે.
  • પેઈન ફુલ તેમજ વારંવાર યુરીન પાસ કરવા જવું પડે.
  • સર્વિકકસાઈટીસ

Investigation

  • tissue culture
  • ALISA
  • PCR ( પોલીમેરેજ ચેઈન રિએક્શન )

Effect on pregnancy

  • PROM ( પ્રીમેચ્યૂર રક્ચર ઓફ મેમ્બ્રેન )
  • પ્રીમેચ્યોરિટી
  • low birth weight baby
  • post partem હેમરેજ
  • એન્ડોમેટ્રાઈટીસ
  • PID ( પેલ્વિક ઇન્ફ્લામેન્ટરી ડીસીઝ ) કે જેના કારણે એક્ટોપીક પ્રેગ્નન્સી
  • જો બર્થ સમયે આ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો neonatal કંજેટીવ વાયટીસ કે ન્યુમોનિયા જોવા મળે છે.

Treatment

  • erythromycin 500mg TDS for 10 to 14 day
  • વધુ ઇન્ફેક્શન દરમિયાન ઇન્ટરકોષ ન કરવા કહેવું.

trichomoniasis

  • આ રોગ થવા માટે જવાબદાર ઓર્ગેનિઝમ trichomoniasis vaginalis થાય છે તે એક પેરાસાઈટ છે.

Sign and symptoms

  • vagina અને યુરેથા્માંથી ફાઉલ સ્મોલ આપવા ડિસ્ચાર્જ itching
  • vaginal p.h alkaline હોય. ( બૈઝિક )
  • , trichomoniasis ના કારણે HIV infection ના chances ખૂબ જ વધી જાય છે.
  • pregnancy વખતે pre-term delivery LBW baby જન્મવાનું રિસ્ક હોય છે.

Treatment

  • મેટ્રોનેડાઝોલ ( anti metronidazole ) 400 mg 2 tablet રાત્રે અને 2 tablet સવારે અથવા મેટ્રાનીડાઝોલ 200mg tab. 7 day માટે.

5.Herpes simplex

  • ( સાયટોમેગાલો વાયરસ , એપસ્ટેઈન બાર વયરસ )
  • herpes simplex દ્વારા થતો આ રોગ છે.

Sign and symptom

  • symptoms એ dieses ના 3 to 7 દિવસ બાદ જોવા મળે છે.
  • low grade fever
  • malaise ( બેયેની )
  • painful perineum
  • burning sensation
  • retention of urine
  • external ganital organ પર culstood જોવા મળે છે

Investigation

  • ulcer કે વેસીકલ માંથી fluid Aspirate ( કાઢવું ) કરીને કલ્ચર માટે મોકલવું.

Effect on pregnancy

  • spontaneous abortion ( સ્પોન્ટેનિયસ ) 28 week પહેલા.
  • IUGR – intra uterine growth retardation
  • foetal death
  • pre-term labour
  • neonatal infection.

Effect of neonatal

  • 2 to 3 day ની અંદર તેના sign and symptom જોવા મળે છે.
  • ઇફેક્ટ થયેલ બાળક લગભગ 50% death થાય છે બાકીના 50% mentally retard ખેંચ વગેરેથી પીડાતું હોય છે.

Treatment

  • patient નું diagnosis થયા બાદ તેને આગળ રીફર કરવું.
  • symptomatic relief માટે સીટર્સ બાથ અપાય છે.
  • acyclovir ( એસાઈકલોવીર-anti viral drug ) 200mg 4 time એક દિવસમાં અપાય છે આ દવા 14 દિવસ માટે અપાય છે આ ઉપરાંત Acyclovir cream પણ અપાય છે.
  • vaginal lesaration હોય તો vaginal delivery કરાવી નહીં. અને મધરને LSCS ( લોઅર સિગમેન્ટ સિઝેરિયન સેક્શન ) ની એડવાઇઝ અપાય છે.
  1. Bacterial vaginosis
  • Bacterial vaginosis vaginal discharge માટે જોવા મળતું એક કોમન કારણ છે આ મુખ્યત્વે. Coper-T use કરતી સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.
  • smoking કરતી વખતે women અને ક્યારેક pregnancy નું termination યોગ્ય રીતે ન કર્યું હોય તો ucoy જોવા મળે છે.
  • vagina માં lactobacilie and common flow છે. પરંતુ કોઈ કારણસર અન્ય કોઈ બેક્ટેરિયા દ્વારા રિપ્લેસ થાય છે જેના લીધે vegina નું હેપી થેલીયમ લેયર inflammation થાય છે અને તેને કારણે vaginatis and graiss vaginal discharge જોવા મળે છે.

Signed and symptoms

  • પાતળો water discharge
  • veginal itching
  • burning
  • enter crease પછી bad smell વાળો discharge.

Diagnosis

  • vaginal pH આલ્કલાઇન હોય.
  • gramma stain discharge swab માંથી કરવું.

Effect on pregnancy

  • pregnancy માં 15-20% સ્ત્રીઓમાં આ ઇન્ફેક્શન કોમન જોવા મળે છે તેના કારણે prom થઈ શકે.
  • pre-term labour હોવાના chances થઈ જાય છે તેમજ postpartum endometrities ખોવાના ચાન્સ પણ વધી જાય છે.

Treatment

  • metronidazole 400 mg orally bd 7 day સુધી આપવા clindomycin 300mg orally bd 7 day સુધી પરંતુ first trimester પછિ.
  1. Candidasis ( કેન્ડીડીયાડીસ )
  • candidasis એ fungle infection છે. Candidasis એ કેન્ડીઆઆલ્બીકન અને કોન્દ્રીઆટ્રોપિકલ્સ દ્વારા થાય છે.

Sign and symptoms

  • vaginal irritation
  • skin infection
  • white vaginal discharge

Effect on pregnancy

  • લોકલ ડિસકમ્ફેટ શિવાય pregnant mother ને કેન્ડીડ‌આસીસ દ્વારા કોઈ ઈફેક્ટ થતી નથી.

Treatment

  • કલોટી્માઝોલ એ tablet અથવા cream 7 day સુધી આપવી
  1. Human peploma virus ( પેપીલોમાં )
  • સનાઈટરવાર્ટરસ ચાંદા human papllama virus દ્વારા થતો આ ડિસીઝ છે.
  • તેનું ટ્રાન્સમિશન પ્રાઇમરી સેક્સ્યુઅલ કોન્ટેક્ટ દ્વારા થાય પણ ડીલેવરી સમયે મધરને ઇન્ફેક્શન લાગ્યું હોય તો બેબી ને થઈ શકે છે.
    Sign and symptoms
  • itching and vagina discharge
  • valva pain
  • valva ને આજુબાજુ અને અંદર એપીડર્મિસ વધારે ગ્રોથ વાળું હોય છે.

Diagnosis

  • ઓબ્ઝર્વેશન
  • ટીસ્યુબાય‌ઓટીસ

Effect on pregnancy

  • તેના કારણે pelvic outlet પર ઓબસ્ટ્રકશન થાય છે.
  • સ્કવેમસ સેલ કાસિનોમાં જોવા મળે છે.

Treatment

  • tropical application bye chloro acetic acid અથવા trichloro acid and ointment 3 time 1 minute સુધી લગાવો.
  • આ ઉપરાંત laser treatment પણ આપી શકાય છે.
  1. Soft sore
  • veneral Disease janital area માં primary uller થાય છે. તેને soft sore કહે છે તેને ceneroid તરીકે પણ ઓળખવામાં આવે છે.
    1. Incubation period
  • 1 to 5 day સોફ્ટ સોર male ના પેનીસ ઉપર અને female માં valva જે multiple painful હોય છે.

2. Causative agent

  • ducreys baccilus ( ડુક્યસ બેસિલસ )

10.Granuloma inguinal

  • જ્યારે male માં pouparts ligament કે જે સ્પેટિક કોડ અને વેસલ્સ તરફ થઈને પાસ થાય છે. તેને અને female માં uterus ના ligament ને infection લાગે છે. ત્યારે તે કન્ડિશનને granuloma inguinal કહે છે.

1.Causative agent

  • ડોનોવાન બોડીઝ ( Donovan bodies )

2.Incubation period

  • 1 to 6 day

11.Lympho granuloma venerium

  • જે વાયરલ STD છે. જે ખાસ કરીને ડ્રોપિકલ એરિયામાં વધુ જોવા મળે છે.

1.Causative agent

  • વાયરસ

2.Incubation period

  • 3 to 20 day

12.Scabies ( ખસ )

  • આ એક કેન્ડી સીટ છે તે મુખ્યત્વે ગ્રોઇંન્સ એક્ઝિયા અને બે આંગળીની વચ્ચે અને અંગૂઠામાં થાય છે.
  • જે BBE ( benzyl benzoate emanision ) છે treet કરી શકાય છે.

13.Louse infection

  • જ્યારે પ્રાઇવેટ પાર્ટ ઉપર lous attack કરે છે. તેને infestation કહેવામાં આવે છે. જેથી તે પાર્ટમાં servior itching આવે છે.

Thrush

  • જ્યારે fungas દ્વારા મેમ્બ્રેન ને infection લાગે છે. ત્યારે તેને thrush કહેવામાં આવે છે.
  • mouth , skin , throat and vaginal mucas membrane ને અસર કરે છે જેને કારણે વાલ્વા વજાયનાઈટી થાય છે.

15 Ring worm or tinea

  • આ એક infectious skin dieses છે. જે ફંગન્સ દ્વારા થાય છે. ખાસ કરીને તે ગ્રોઇન્સ , નખ , હેર માં થાય છે. જેમાં લાલ કલરનું ગોળ ચકામુ થાય છે. જેમાં sevion itching આવે છે.

Sign and symptoms

  • સ્ત્રીઓમાં સામાન્ય રીતે vaginal discharge જેમાંથી foul smell આવતી હોય છે.
  • external ganital organ પર ulcer કે ફોડલીઓ જોવા મળે છે.
  • lower abdominal pain તેમજ back pain એ commanly જોવા મળે છે. તેમજ vaginal ની wall માં inflammation થવાથી irritation and બળતરા પણ જોવા મળે છે.
  • itching on valva
  • sexual inter cross વખતે pain. થવું.
  • પુરુષોમાં સામાન્ય રીતે penis માંથી ખરાબ વાસ વાળું સિકિશન આવે છે.

સામાન્ય યોની સ્ત્રાવ

  • સામાન્ય રીતે યોની સ્ત્રાવ એ ટૂંકા ગાળાનો હોય છે તથા દુખાવો કે ખંજવાળ સામાન્ય રીતે થતું હોય છે જે MC વખતના થોડા દિવસો અને પ્રેગનેન્સીમાં થોડું ખરાબ વાસ આવે તે સ્ત્રાવ સામાન્ય હોય છે.
  • થોડા પ્રમાણમાં સ્ત્રાવ એ સામાન્ય કહેવાય પણ તેમનું પ્રમાણ વધે અને રંગમાં ફેરફાર થાય તેમ જ ખૂબ જ ખરાબ વાસ આવે તો ઇન્ફેક્શન હોઈ શકે છે.
  • મોટાભાગે RTI ખરાબવાસ વાળો તેમજ પીળાશ પડતો કલર જેવો સ્ત્રાવ જોવા મળતો હોય છે.

અસામાન્ય યોની સ્ત્રાવના કારણો

  • માસિક સ્ત્રાવ દરમ્યાન રિપ્રોડક્ટિવ ઓર્ગન ની સ્વચ્છતાનો અભાવ.
  • delivery દરમિયાન ઉપયોગમાં લીધેલ સાધનો સ્વચ્છ હોય.
  • ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાથી.
  • infected paoter સાથે condom નો ઉપયોગ વગર sexual intercross કરાવવાથી.

પુરુષોમાં જાતીય ચેપ

Pus in urine

  • urine માં pus આવવાની ક્રિયા એ સામાન્ય છે તે થવાનું કારણ બેક્ટેરિયા છે.
  • પુરુષોમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાથી urine તેમજ દુખાવા સાથે urine pass થવાની ફરિયાદ જોવા મળે છે.
  • જો તકલીફની સારવાર કરવામાં ન આવે તો urin નો માર્ગ વળી જાય છે અથવા સાંકડો થઈ જાય છે. ક્યારેક લાંબા ગાળાના ઇન્ફેક્શનમાં ફેરવાય છે.

prevention of RTI and STI

  • આ માટે health worker જોખમી વર્તણક વાળી વ્યક્તિ અથવા તેની પત્નીને સમજાવી શકે છે કે RTI inf. અથવા તો HIV/AIDS થવાની શક્યતા રહેલી છે.
  • લગ્નપૂર્વના સંબંધો બાંધવા ચોકની હોય તેવી વ્યક્તિઓને શોધી તેમને આવા સંબંધો તરફ રોકવા આવી વ્યક્તિઓ એટલે કે વ્યક્તિ લાંબા ગાળા માટે બહારગામ રહેતી હોય જેમકે ડ્રાઇવર.
  • લગ્નપુવૅના સંબંધમાં આ પ્રકારના રસ્તે દોરવાઈ જવાનું જોખમ કિશોર અને કિશોરીઓમાં વધુ વિશેષ જોવા મળે છે.
  • આથી વિદ્યાર્થી કિશોરી વગેરેને આવા ચેપી રોગો વિશે સમજણ આપવી જેથી તેઓ ગેરમાંગૅેના જાય.

Condom નો ઉપયોગ

  • જે વ્યક્તિ આવા સંબંધોથી બચી ન શકે તો તે condom નો ઉપયોગ કરે તે જરૂરી છે. આ માટે આવી વ્યક્તિઓને ઓળખીને સમજાવવી જરૂરી છે.
  • આ ઉપરાંત તેમને યોગ્ય સમયે condom મળી રહે તે પણ એ ટુ જરૂરી છે જેથી condom નો ઉપયોગ કરે.

Treatment

  • community માં RTI and STI દર્દીઓને ઓળખી તાત્કાલિક તેમની સારવાર કરવી જોઈએ સામાન્ય રીતે RTI વાળા પેશન્ટ લક્ષણો જણાવતા નથી.
  • તેથી તેમની સાથે વાતચીત કરવા પ્રેરવા જોઈએ તેમ જ ખાતરી કરાવી જ જોઈએ તેમની વાત ગુપ્ત રહેશે.
  • આ ઉપરાંત તેમને સારવાર માટે યોગ્ય સ્થળે રીફર કરવા તેમજ તેમને રોગની સારવાર પૂરેપૂરી કરાવવા સમજણ આપવી.

તમામ જોડીદાર ની સારવાર

  • જો એક દર્દીની સારવાર કરવામાં આવે તો તેને પ્રજનન તંત્ર નો ચેપ મટી શકે. પરંતુ તેના partner પતિ પત્નીને સ્વાભાવિક છે કે આવી ચેપ લાગ્યો હશે તેથી આવા દર્દીને જેને જેને સાથે જાતીય સંબંધ હોય તે સૌને સાથે સાથે સારવાર આપવી.
  • વળી આ રીતે જેને સારવાર આપીએ તેમને પોતાના પાર્ટનરને પણ સારવાર આપવી.
  • આ ઉપરાંત તેમને ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારથી તે પૂર્ણ થાય ત્યાં સુધી sexual intercross ન કરવા જણાવો.

Pregnancy દરમિયાન સારવાર

  • દરેક pregnant mother ને ચેપ માટે તપાસ કરાવી જરૂરી છે.
  • આમ કરવું એ સહેલું નથી પરંતુ ખૂબ જરૂરી છે કારણ કે સમયસર આવા ચેપી રોગનું નિદાન થઈ જવાથી foetus ને જેનું જોખમ રહેતું નથી.
  • જો આવી સ્ત્રીના પતિને જોખમી વર્તુણક હોય તો બાળકને જોખમથી બચાવવા માટે pregnant manthan ને sexual intercourse વખતે condom નો આગ્રહ રાખે તે જણાવો.
  • આ ઉપરાંત mother નું counselling કરી તેની સમસ્યાનું નિવારણ લાવવું.

HIV/AIDS. વિશેની સમજણ

  • RTI and STI હોય તેવી વ્યક્તિઓને HIV/AIDS થવાની શક્યતાઓ વધારે રહેલી છે.
  • દરેક pregnant mother નો HIV test કરાવો જોઈએ.
  • આ ઉપરાંત pregnant women નું પણ PPTCT કેન્દ્રમાં લઈ pregnant mother નું coanseling કરાવવું જોઈએ.

Role of ANM

  • RTI તેમજ STI થવાના કારણો ફેલાવો અને તેના પ્રિવેન્શન વિશે જાગૃતિ લાવી જોઈએ.
  • તેમજ વહેલી સારવાર અંગેનું મહત્વ સમજાવવું. તેમજ ટ્રીટમેન્ટ પૂરેપૂરી કરાવવા માટેની સમજણ આપવી.
  • તેમજ પોતાના sexual partner તોપણ ટ્રીટમેન્ટ લેવા પર ભાર મૂકવો.
  • condom નુ મહત્વ સમજાવો અને વિતરણ કરવું.
  • community ના લોકોને રોગની સારવાર મળી રહે તેવા કેન્દ્ર વિશેનો શિક્ષણ આપવું.
  • દરેક pregnant mother ને HIV/AIDS સાથેની તપાસ સાથે RTI and STI નિશા વાર કરવા માટે સલાહ આપવી.
  • Adolescent group ને health education આપવું.
  • લોકોને condom નો ઉપયોગ કરવાનો હોય તો ક્યાંથી મળશે તેનું માર્ગદર્શન આપવું.
  • આવા રોગ થયેલ સ્ત્રીને જો તેના પતિને જોખમી વર્તણુક હોય તો તે આવનાર બાળકને જોખમમાંથી બચાવવા માટે sexual intercross વખતે condom નો ઉપયોગ કરવા કહેવું.
  • એક જ સાથી સાથે વફાદાર રહેવુ જેની સાથે જાતીય સંબંધ હોય તેને પણ સારવાર આપીએ.
  • community માં લોકો જલ્દી જણાવતા નથી પરંતુ તેમને આ રોગમાં ક્યાં લક્ષણો જોવા મળે છે તે જણાવવું અને ત્યારબાદ તેને સમજાવવું જોઈએ.
  • લાંબા ગાળા સુધી બહારગામ રહેતી વ્યક્તિએ જેના ટ્રક ડ્રાઇવર , સેલ્સમેન અને તેમની પત્નીને સલાહ આપવી.
  • આ સુરક્ષિત જાતીય સંબંધો ન રાખવા જોઈએ.
  • કિશોરીઓને અને સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીને માસ મીડિયા રેડિયો અને અલગ પોસ્ટ દ્વારા સલાહ આપવી.
  • માસિક સમય દરમિયાન સ્વચ્છતા રાખવી જોઈએ.
  • RTI and STI થયેલ વ્યક્તિનું counselling કરવું જોઈએ.
  • ગામમાં condom નો વિતરણ કરી શકે તેવી જવાબદાર વ્યક્તિને સોપવું જોઈએ અને સારવાર આપેલ વ્યક્તિને ફરીથી follow up કરવું જોઈએ.

TEC દ્વારા RTI and STI નોટ અટકાવ

  • RTI and STI નો ફેલાવો અને તેના prevention માટે IEC નો ઉપયોગ કરવામાં આવે છે.

Information

  • FHW એ RTI and STI and HIV/AIDS વિશે ચાલતા કાર્યક્રમમાંથી પૂરતી જાણકારી મેળવી.
  • કોમ્યુનિટીના લોકોને જૂથમાં તથા વ્યક્તિગત રીતે RTI and STI ની જાણકારી આપવી.

RTI and STI ના રોગમાં જોવા મળતા લક્ષણો

  • valva ઉપર itching આવે છે.
  • white discharge, ફાવુલ સમેલવળૂ હોય છે.
  • ganital part પરફૂડ લેવો જોવા મળે છે.
  • sex કરતી વખતે પેઈન થાય છે.
  • abdominal and back pain થાય.
  • ઉપર જણાવેલ જો ચિન્હો કે લક્ષણો જણાય તો લાભાર્થીઓને તરત જ હેલ્થ વર્કર નો સંપર્ક કરવો અને સારવાર માટે સલાહ આપવી.

કેવી રીતે ફેલાય છે ?

  • લગ્ન પહેલાના જાતીય સંબંધ બાંધવાથી
  • અસુરક્ષિત જાતીય સંબંધ
  • જાતીય સંબંધ વખતે પાર્ટનર ને કોઈપણ પદ્ધતિ અપનાવેલ ન હોય.
  • માસિક પિરિયડ દરમિયાન પર્સનલ ન જાળવે.
  • ડીલેવરી સમયે ઉપયોગમાં લીધેલ સાધનો સ્વસ્થ ન હોય.
  • sexual inter cross વખતે condom નો ઉપયોગ ન કરતા હોય.
  • untrain વ્યક્તિ દ્વારા ડીલેવરી કરાવી હોય તો.

કેવી રીતે અટકાવવું ?

  • માસિક સમયે વખતે બરાબર પર્સનલ હાયજીન મેન્ટેન કરવું.
  • કોઈ અજાણ્યા બહારના વ્યક્તિ સાથે સંબંધ ન બાંધવા.
  • sexual intercross કરતી વખતે condom નો ઉપયોગ કરવો તેના દ્વારા આ રોગ અટકાવી શકાય છે.
  • પોતાની સાથે સાથે જ વફાદાર રહેવું.
  • આ રોગ થયેલ મધર ની ડીલેવરી હોસ્પિટલમાં જ કરાવી.
  • નાની ઉંમરમાં લગ્ન અટકાવવા.
  • માસિક સમય દરમિયાન ચોખ્ખા કપડાં પહેરવા અને તેને તડકામાં સુકવવા જોઈએ.
  • community માં જોવા મળતા RTI and STI ના કેસને શોધીને તેમને યોગ્ય સારવાર અને તપાસ માટે તૈયાર કરાવવા.

education

  • શાળામાં ભણતી તમામ કિશોરીઓને RTI and STI વિશે પૂરેપૂરી માહિતી આપવી જેથી તેઓ ગેરમાર્ગ નવો દોરાય.
  • કિશોરાવસ્થા દરમિયાન કોઈપણ વ્યક્તિ સાથે જાતીય સંબંધ ન રાખવાની સલાહ આપવી અને શાળાને શિક્ષકો અને બીજી વ્યક્તિઓને પણ માર્ગદર્શન આપવું ને જાગૃતિ લાવી જોઈએ.
  • Adolescent group ની તપાસ કિશોરીઓનું counselling કરવો અને ખાતરી આપવી કે વાત confidencial રહેશે.
  • જો કોઈ સ્ત્રીના પતિને RTI and STI થયેલ હોય અને તે women pregnant હોય તો તેને sexual inter course ન કરવું કારણ કે તેના દ્વારા બાળકને પણ આ રોગ લાગી શકે છે તેમ સમજાવવું.
  • જો RTI and STI નથી અને લક્ષણો જણાય તો health worker ને પણ જાણ કરવી અને સારવાર મેળવવી.

Communication

  • communi action એ લોકોને સમજણ પડે તેવી સાદી સરળ ભાષામાં આપવું જોઈએ.
  • communication નીચે પ્રમાણેના સાધનો દ્વારા મોટી સંખ્યામાં લોકોના આપી શકાય છે.
  • રેડિયો
  • T.V
  • computer
  • tap record
  • mobile
  • newspaper
  • model
  • pastaer
  • magazine
  • વગેરે દ્વારા સમજાય શકે તે રીતે આપી શકાય છે.
  • કિશોરીઓને વિજાતીય આકર્ષણ વિશે સમજાવવું જોઈએ કે જેથી તેઓ ગેરમાર્ગ ન દોરાય.
  • ગામના વડીલો અને લોકોના સહકાર દ્વારા શાળામાં , આંગણવાડી પર કાર્યક્રમનું આયોજન કરવું. અને ત્યાં દરેકને RTI and STI વિશેની સમજણ આપવી.
  • જો RTI and STI થયેલ હોય તો HIV / AIDS નિશાર વર જલ્દી કરાવી જોઈએ તેવું કોમ્યુનિટીના લોકોને સમજાવું જોઈએ.
  • આ રોગ થયેલ વ્યક્તિઓની આ વાત confidancialy રાખવામાં આવે છે જેથી નીઃસંકોચ પણે માહિતી આપશે.
  • ગામડામાં સ્ત્રી વ્યક્તિઓ આ બધી બાબતો જણાવતા વધુ શરમ અને સંકોચ અનુભવે છે. તેથી તેમને સારી રીતે વ્યક્તિગત consoling કરવું.
  • ગામડામાં અભણ લોકોને ખબર પડે તે રીતે poster માત્ર પ્રદર્શન દ્વારા માહિતી આપી શકાય છે.
  • જાહેર સ્થળો જ્યાં લોકોને અવરજવર વધારે હોય તેવા સ્થળે પોસ્ટરો લગાવાય છે તેથી લોકોમાં જાગૃતિ આવી શકે.
  • T.V દ્વારા લોકો જોઈ શકે તેની માહિતી પણ આપી જોઈએ.

STI એટલે શું ?

  • STI એટલે એવા ડીસીઝ કે જેમ પાર્ટનર સાથે intercourse દ્વારા ફેલાય તેને STI કહે છે. જેમાં syphilis , gonorrhea, clamydia , hep-B , HIV , AIDS , વગેરેનો સમાવેશ થાય છે.
Published
Categorized as Uncategorised