MSN-1 2022 (paper no .1 )AVANI

2022

Q-1 a. Define Bronchial Asthma, બ્રોન્કીઅલ અસ્થમાની વ્યાખ્યા આપો. 03 અસ્થમા એ બ્રોન્કીયલ એરવે નો ક્રોનિક ઇન્ફ્લામેન્ટરી અને રેસ્પાયરેટરી ટ્રેકનો ડીઝીઝ છે, કે જેમાં એરવેનું ઓબસ્ટ્રકશન જોવા મળે છે
•બ્રોન્કીયલ અસ્થમા માં બ્રોનકસ માં મયુકસ ઓફસ્ટ્રકશન જોવા મળે છે કે જે વારંવાર થઈ શકે છે અને રીવર્સીબલ (કયોર કરી શકાય) અને તેને નીચે મુજબના સિમટમ્સથી ઓળખી શકાય છે. કે જેમાં વિઝિંગ સાઉન્ડ અને ડિસ્પનીયાના એપિસોડ જોવા મળે છે.

Classification (વર્ગીકરણ) of bronchial asthama:

  1. bronchial asthama
    2.cardiac asthama
    3.renal asthama
  2. bronchial asthama:
    બ્રોંકોસ્પાઝમ (બ્રોન્કસમાં mucus જમા થવાના કારણે spasam આવે છે) ,અને બ્રિધલેસનેસ જોવા મળે છે.


b. Explain the types of Asthma. અસ્થમાના પ્રકારો સમજાવો. 04 કનજેસટીવ heart ફેઇલીયર ( heart પર fluid overload થાય) ના કારણે blood એ પલમોનરી vein માં રીગરજીટેટ (પાછું આવવું)થાય છે, તેના કારણે alveoli પણ congested થાય છે. જેના કારણે gaseous(oxygen and carbon dioxide)exchange બરાબર થઇ શકતું નથી,તેથી bronchial spasm aave છે.

c. Describe the nursing care of Bronchial Asthma. 05
બ્રોન્કીઅલ અસ્થમાની નર્સિંગ કેર વર્ણવો.
જ્યારે renal failure હોય ત્યારે kidney acid (acidosis)filter કરી શકતી નથી,(કોઈ પણ filteration બરાબર કરી શકતી નથી),
તેના compasarory mechanism માટે body oxygen લેવા and carbon dioxide બહાર કાઢવા respiratory rate increase કરે છે.જેના કારણે વ્યક્તિ નો દેખાવ asthama na patient નો દેખાવ athama ના patient જેવો આવે છે.(alkalosis) મા પણ આજ mechanism જોવા મળે છે.


OR
a. Write definition of Hernia.હર્નિયાની વ્યાખ્યા લખો. 03
b. Explain classification of Hernia.હર્નિયાનું વર્ગીકરણ સમજાવો. 04
c. Write first 24 hours nursing management for patient with hernioplasty.
હર્નિયોપ્લાસ્ટી થયેલ દર્દીનુ પ્રથમ ૨૪ કલાકનું નર્સિંગ મેનેજમેંટ લખો.
05

Q-2 a. What is meningitis? Write down clinical manifestations and
Nursing Management of Meningitis. 08
મેનીન્જાઈટીસ એટલે શું? મેનીન્જાઈટીસના લક્ષણો તથા ચિકનો અને નર્સિંગ મેનેજભેંટ લખો.

b. Explain Glasgow coma scale. 04
ગ્લાસગો કોમા સ્કેલ સમજાવો.

OR
a. Describe special considerations in care of elderly. 08 ઉમરલાયક વ્યકિતઓની સારસંભાળ માટે વિશેષ ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો.
b. What is Halitosis? Write down causes of Halitosis. 04
હેલીટોસીસ એટલે શું? હૅલીટોસીસ થવાના કારણો લખો.

Q-3 Write Short Answers (Any Two) ટૂંકમાં જવાબો લખો. (કોઈ પણ બે) 2×6=12
a. Write the nursing management of patient having Acute Renal Failure.–
એકયુટ રિનલ ફેલ્યોર વાળા દર્દીનું નર્સિંગ મેનેજમેંટ વર્ણવો.

b. Write down about Rheumatoid Arthritis.
રૂમેટોઈડ આર્થરાઈટીસ વિશે લખો,

c. Describe the types of Anesthesia. એનેસ્થેસિયાના પ્રકારો વર્ણવો.

Q-4 Write Short notes (Any Three)ટુંક નોંધ લખો. (કોઈ પણ ત્રણ) 3×4=12
a. Techniques for physical assessment– ફિઝિકલ એસેસમેન્ટ માટેની પધ્ધતિઓ
b. Clinical manifestations of Cushing’s syndrome– કુશીંગ સિન્ડ્રોમનાં ચિહનો અને લક્ષણો
c. Difference between gastric ulcer and duodenal ulcer- ગેસ્ટ્રિક અલ્સર અને ડયુઓડીનલ અલ્સર વચ્ચેનો તફાવત
d. Inflammation– ઇન્ફલામેશન

Q-5 Write Definitions (Any Six)વ્યાખ્યાઓ લખો . (કોઈ પણ છ) 2×6=12
a. BIOPSY– બાયોપ્સી. કોઈપણ ડીસીઝની જાણકારી મેળવવા માટે સસ્પેક્ટેડ ડીઝીઝ ધરાવતા વ્યક્તિના શરીરમાંથી સેલ કે ટીસ્યુનો થોડો ભાગ લઈને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે આ પ્રોસિજર ને બાયોપ્સી કહેવાય છે

Types:

  1. Needle biopsy
    2.Image guided
    biopsy
    3.Surgical excisional
    biopsy
    4.Punch biopsy
    5.Endoscopic biopsy
    6.Laparoscopic
    biopsy
    7.Bone marrow
    aspiration biopsy
    8.Liquid biopsy


b. Hemorrhoids– હેમરોઈડસ હેમરોઇડ્સ એ એવા વાસક્યુલર (લોહીવાળા) માસ છે કે જે લોવર રક્ટમ અને એનસમા આવેલા હોય છે જે કનેક્ટિવ ટીશ્યુ થી લુઝ થયેલા હોય છે જેના કારણે હેમરોઇડ્સ હરસ મસા થાય છે. ઓબસ્ટ્રકશન ના કારણે ત્યાં લોહીના ગાઠા જમા થાય છે જેને થરોમ્બસ થાય છે.

Types:

1.Internal
hemorrhoids
2.Prolapsed
hemorrhoids
3.External
hemorrhoids


c. Pleural effusion- પ્લુરલ ઈફ્યુઝન પ્લુરલ ઇફયુઝન એ રેસ્પાયરેટરી સિસ્ટમનો ડીસીસ છે કે જેમાં લંગ્સ ની ફરતે આવેલી પ્લુરલ કેવીટીમાં વધારે અમાઉન્ટમાં ફ્લુઇડનો ભરાવો થાય છે જેને પ્લુરલ ઇફયુઝન કહેવાય છે.
આ કન્ડિશન અધર ડીઝીઝના કારણે પણ થઈ શકે છે.

ઉદાહરણ તરીકે… ન્યૂમોનિયા ના કારણે પ્લુરલ ઇફયુઝન થવાની શક્યતા છે.

d. Colostomy– કોલોસ્ટોમી Colon means large intestine
Ostomy means openning

કોલેસ્ટોમી એ એવી સર્જીકલ ઓપરેટિવ મેથડ છે કે જેમાં એબડોમીનલ વોલમાં ઓપનિંગ કરીને લાર્જ ઇન્ટરેસ્ટાઇનનો (colon)ડેમેજ પાર્ટને કટ કરીને રીમુવ કરવામાં આવે છે.


e. Quadriplegia– કવાડીપ્લેજિયા

Quadri means four(4)
Plegia means paralysis

કવાડરીપ્લેજીયા એ સ્પાઇનલ કોડ માં નેકના ભાગે ઇન્જૂરી થવાના કારણે નવ સપ્લાય ડેમેજ થાય છે અને જે તે પર્સનમાં પેરાલીસીસ જોવા મળે છે કે જે તે પર્સન ના limbs (હાથ પગ) અને નેકથી નીચેના ભાગને અફેક્ટ કરે છે.


f. Hyponatremia– હાયપોનેટ્રેમીયા બોડીમાં નોર્મલી પ્લાઝમા સોડિયમ નું લેવલ 135 MEq/L જેટલું હોય છે પણ જ્યારે કોઈપણ ઇટીયોલોજીકલ ફેક્ટરના કારણે પ્લાઝમા સોડિયમ નો લેવલ 135 MEq/L થી ઘટી જાય છે જેને હાઇપોનેટ્રેમિયા કહેવાય છે.


g. Pneumothorax– ન્યુમોથોરેકસ ➡️ pneumothorax ની અંદર abnormally air નું accumulation (ભરાવો) થાય છે જેના કારણે lung collapse થઈ શકે છે જેના 2 મુખ્ય કારણો ઓર પ્રકાર છે

  1. Closed અને 2. Open
    1) Closed :
    ➡️ જે bleb (air ફિલ્ડ structure hoi જે lung ના upper લોબ માં outside જોવા મળે છે ) ના spontaneous rupture ના કારણે જોવા મળે છે
  • Smokers માં જોવા મળે છે
    •Oesophagus માં કાણું હોય તો
  • Mechenical ventilation ના કારણે etc.

2) open :
➡️ જ્યારે chest માં કોઈ પણ opening થઈ જાય ઓર ઓપન વુંડ (wound ) or injury થાય ત્યારે air direct pleural સ્પેસ માં એન્ટર થઈ જાઈ છે અને pneumothorax થાય છે eg . Direct gun shot on chest ( છાતી પર ગોળી વાગવી) etc.


h. Hypoxemia – હાયપોલેમીયા હાઇપોસેમિયા એટલે કે લોહીમાં ઓક્સિજનનું લેવલ નોર્મલ કરતાં ઘટી જાય.
જ્યારે લોહીમાં ઓક્સિજનનું લેવલ 60 mm of hg કરતા ઘટી જાય ત્યારે હાઇપોસેમિયાની કન્ડિશન સર્જાય છે.
આ કોઈ ડીસીઝ કે ઇલનેશ નથી,આ એક ડીસીઝની સાઈન છે.

B. Fill the blanks(ખાલી જગ્યા પુરો) 05

1.Inflammation of gastric mucosa is known as_______
ગેસ્ટીક મ્યુકોઝામાં ચેપ લાગે તેને _______કહે છે. Gastritis

2.Blood present in the sputum is known as_______
સ્પુટમમાં બ્લડ જોવા મળે તેને ______કહે છે Hemoptysis

3.Painful ur nation is known as_____
પીડાદાયક પે ાબને ______તરીકે ઓળખવામાં આવે છે. Dysuria

4.M.R.I stand for______
એમ.આર.આઈ નું પુરૂ નામ_______છે . Magnetic resonance imagines

5.Xerostomia means-________
ઝેરોસ્ટોમિયા એટલે______ Dry mouth

C. State whether following statement are true or false. 05
નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો.

1.Stone formation in urinary bladder is ‘nown as cholelithiasis. False(❎)
યુરીની બ્લેડરમાં સ્ટોન ફોર્મેશન થાય તે કંડીશન ને મેં કોલીલીથીઆસીસ કહે છે.

2.Deficiency of calcium called hypokalemia. False(❎)
કેહશે ામની ઉણપને હાઈપોડેલેમીઆ કહેવાય છે.

3.Inflammation of nerve is known as . .uritis. True(✅)
નવના ઈમ્ફામેશનને ન્યુરાઈટીસ કહે છે,

4.Head trauma is the most common ri: factor for Alzheimer disease. True(✅)
આઝાઈમરનો રોગ થવાનું મુખ્ય કારણ હેડ ઈંજરી છે.

5.C:ssation of breathing is known re Apnea. True (✅)
શ્વાસોચ્છવાસ બંધ થવા તેને એખીયા તરીકે ઓળખાય છે.

Published
Categorized as Uncategorised