skip to main content

✅A.N.M.-2st year-મિડવાઇફરી- Unit-17-Surgical intervention

definition of forceps

  • normal baby birth કેનાલમાંથી બહાર ન આવે ત્યારે જુદી જુદી જાતના forcep ની pair નો યુઝ કરીને બેબીના હેડને બહાર ખેંચવામાં આવે છે અને forceps દ્વારા head ની dilevery કરવામાં આવે છે.

Forcep

  • વર્ષો પહેલા forcep નો ઘણો બધો યુઝ કરવામાં આવતા forcep માં બે ઈંડા આકારના બ્લેડ અને હેન્ડલ હોય છે.
  • આ હેન્ડલ એકબીજા સાથે ક્રોસ કરતા હોય છે. તેને લોક કહે છે. Forcep માં બ્લેડ ની ઊંડાઈ હોય છે. આ ઊંડાઈ વાળા ભાગને સેફાલીકર્વ ( cephalic curvic ) કહે છે. અને આ બ્લેડ નો માતાની બાજુનો ભાગને પેલ્વિક કવૅ કહે છે.

Forcep થવાના કારણો

  • યુટર્સ નો કોન્ટ્રાકશન ન થાય
  • મેટર્નલ ડિસ્ટે્સ હોય.
  • એકલેમ્સિયા
  • ,pre – એકલેમ્સિયા
  • હાઈ બીપી
  • fatal distress

Type of forceps

  • low forcep
  • mid forceps
  • high forcep

1.Low forcep

  • આ forcep જ્યારે બોડીનું head ischial spine ( ઈસ્યલ સ્વાઈન ) સપાટી નીચે હોય ત્યારે કરવામાં આવે છે આ સીમ્પલ ટેકનિક છે.

2.Mid forceps

  • જ્યારે બોડીનું head ઈસ્યલ સ્પાઈન ની સપાટી ની ઉપર હોય ત્યારે કરવામાં આવે છે.

3.High forcep

  • આ forcep જ્યારે head ઈસ્યલ સ્પાઈનની ઉપર હોય ત્યારે લગાવવામાં આવે છે. બેબીનો head બરાબર વાળેલ ન હોય અને પેલ્વિક બ્રીમમાં ફસાઈ ગયેલું હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

O.T. માટેની તૈયારી

  • બીજી O.T ની જેમ વુમનને તૈયાર કરવી.
  • O.T મા વુમનને એનેસ્થેસિયા આપીને લીથોટોમી પોઝીશનમાં સુવડાવી.
  • સ્ટરાઈલ ટેકનીક નો ઉપયોગ કરવો.
  • બ્લડ ટેસ્ટ કરાવો
  • NBM રાખવુ.( nil by mouth )

Forcep delivery ક્યારે કરવી

  • mouth ને ઓશ કમ્પ્લીટ ડાયલેટ હોવી જોઈએ.
  • બેબી નું પોઝિશન નોર્મલ હોવા જોઈએ
  • બેબીનો head અંગેજ થયેલું હોવું જોઈએ.
  • મેમ્બે્ન રપ્ચર થયેલું હોવું જોઈએ.
  • બ્લેડર ખાલી હોવું જોઈએ.
  • સર્વિકસ ફુલી ડાયલેટ હોવી જોઈએ.

Complication

  • baby ને કોઈ વાર કેસીપલ પાલસી થઈ શકે.
  • ઇન્દ્રા કેનિયલ હેમરેજ થવાના ચાન્સીસ રહે છે.
  • બેબીને આસ્ફેસિયા થઈ શકે.
  • prelapse ( પ્રોલેપ્સ ) યુટરસ થઈ શકે.
  • સર્વિકસ ફાટી જાય.
  • રપ્ચર ઓફ ધ બ્લેડર
  • fetal death થાઈ.

vecum / ventouse

  • આ એક ઇન્સ્ટ્રુમેન્ટલ ડિવાઇસ છે. જેના દ્વારા તેની અને fetal scalp ની વચ્ચે વેક્યુમ ક્રિએટ કરીને ડીલેવરી કરાવવામાં આવે છે.
  • વેક્યુમ નો યુઝ વર્ષો પહેલા કરવામાં આવતો હતો આમાં ધાતુમાંથી બનાવેલા કપ નો ઉપયોગ થાય છે. આ કપને સકશન દ્વારા બેબીના head ફિક્સ કરવામાં આવે છે. અને બેબીને ડીલેવરી કરાઈ છે આમાં જુદા જુદા આકારના ધાતુમાંથી બનાવેલ કપ છે.
  • આ કપની સાથે ધાતુમાંથી બનાવી ચેઈન જોડાયેલ હોય છે. તેને રબર ટ્યુબ સાથે પણ છે. તે હેન્ડલ સાથે જોડાયેલ હોય છે. આ રોબર ટ્યુબ હેન્ડલ થી પસાર કરીને પ્રેશર બતાવવા વાળી કાચની બરણી સાથે જોડાયેલ હોય છે.
  • આ કાચની બરણી સાથે એક નાનો રબરનો પિશ હોય છે. તે સંકશનમાં પ્રેસર બતાવવાનું મોનિટર હોય છે. જેનાથી નેગેટિવ પ્રેસર ની જાણ થાય છે.

Contra indication

  • face પ્રેઝન્ટેશન
  • breech પ્રેઝન્ટેશન
  • brow પ્રેઝન્ટેશન
  • fetal macrosomia

Method

  • mother ને લોકલ એનેસ્થેસિયા આપવું.
  • સાયકોલોજીકલ સપોર્ટ આપવો.
  • વેક્યુમ કપને બેબીના પ્રેઝન્ટિંગ પાર્ટ પર લગાવવો.
  • મોટાભાગે પોસ્ટેરીયર ફંન્ટાનેલ પર લગાવો.
  • પહેલા 0.2kg/cm² ના હિસાબે પોઝિટિવ પ્રેસર અપાય છે. અને આ પ્રેશર દસ મિનિટ સુધી અપાય છે.
  • ઘણીવાર આ પ્રેસર સમય કરતા વધુ અપાય તો ( 45 minit ) baby ના head ના ટીસ્યુ નાશ પામે છે અને તેથી બેબીના માથામાં તાલ પડે છે.
  • બેબીના બર્થ પછી પ્રેશર આપવાનું બંધ કરવું અને વેક્યુમ કપ પછી લેવો.

Complication

  • બાળકમાં માથામાં તાલ પડે.
  • ઇન્ટા્કેનિયલ હેમરેજ થાય છે.
  • કોઈ વાર સિફાલો હિમાટોમાં થાય છે.

Episiotomy

Definition

  • episiotomy એટલે લેબરના સેકન્ડ સ્ટેજ દરમ્યાન પેરીનિયમ અને પોસ્ટીરીયર વોલ પર ચિરો અથવા incision અથવા કાથો મૂકવામાં આવે છે તેને episiotomy કહે છે.
  • episiotomy એ એક પ્રકારનું સજિૅકલ ઇન્ટરવેન્શન છે. આમાં વજાઈનાંમાંથી baby ના head ની delivery કરવા માંટે incision મુકાય છે.

Objective

  • વજાઈના મોટું બનાવવા માટે
  • ઈઝિ અને સેફ ડિલિવરી
  • ઓછામાં ઓછા પેરિનિયલ મસલ્સ રપ્ચર કરવા માટે.
  • women ને સ્ટે્શ ઓછો આપવા માટે.

Indication

  • એપીજીઓટોમી સિલેક્ટેડ કેશમાં આપવાનું.
  • સેકન્ડ સ્ટેજ ઓફ લેબરમાં પ્રોપર કેર આપવામાં આવે તો episiotomy ના ચાન્ચીસ ઓછા થાય છે.
  • મોટું બેબી હોય
  • બ્રીચ પ્રેઝન્ટેશન હોય.
  • ઓપરેટીવ ડીલીવરી હોય
  • (i) ફોર સેપ ડિલિવરી
  • (ii) વેક્યુમ ડીલેવરી
  • સોલ્ડર ડિસ્ટોશીયા હોય.
  • પહેલી ડીલેવરીમાં OT થયેલ હોય.
  • ફિટલ ડીસ્ટ્રેશ

Timing of episiotomy

  • એપીજીઓટોમી આપવામાં સમયગાળો મહત્વનો છે. જો તે સમય કરતા પહેલા આપવામાં આવે તો બ્લડ લોઝ વધુ થશે. અને તેને એનિમિયા થવાના ચાન્સીસ વધી જાય છે.
  • અને સમય કરતા મોડું આપવામાં આવે તો પેલ્વિક ફલોરને રપ્ચર કરશે
  • આથી એપીઝીઓટોમી એ ક્રાઉનિંગ થતું હોય અને બેબીનું head 3 થી 4 cm વિઝીબલ ( જોઈ શકાય તેવું ) હોય ત્યારે episiotomy time છે.

Advantage

1.મેટરનલ

  • 2nd stage નો સમયગાળો ઓછો કરવા.
  • 2nd stage of labour માં પેલ્વિક ફ્લોરના મસલ્સમાં ઇન્જયુરી થતી અટકાવે છે.
  • નાના ઇન્સીજન આપવામાં આવે છે તેનાથી વુંડ જલ્દી હિલ થાય છે.

2.Fetal

  • ઇન્ટ્રા કે્નીયલ ઇન્જયુરી અટકાવવા માટે.

Type of episiotomy

  • વિડીયો લેટરલ ( medio lateral )
  • મીડીયન ( medion )
  • લેટરલ ( lateral )
  • J – સેપ ( shapead )

Medio lateral

  • વિડીયો લેટરલમાં ઇન્સ્વીજન સેન્ટ્રલ ઓફ ફોરશીટમાં આપવામાં આવે છે.
  • નીચે અને બહારની સાઈડમાં અપાય છે.
  • લેફ્ટ તથા રાઈટ સાઈડમાં અપાય છે.
  • આ ઈન્સીજન 3cm કરતા વધુ આપવામાં આવતો નથી.
  • આ ઈન્સીજન 2.5cm અવે ફોમ ધ એનસ અપાય છે.

Medion

  • આ ઈન્સીજન સેન્ટ્રલ ઓફ ધ ફોરચીટ અને પોસ્ટીરીયર mid-line માં 2.5cm દૂર અપાય છે.

Lateral

  • આ ઈન્સીજન અવે ઓફ ધ સેન્ટ્રલ ઓફ ફોર ચીટ extend લેટરલી અપાય છે.

J-shaped

  • આ ઇન્સીજન ફોરચિટના સેન્ટરમાં અપાય છે.
  • મીડલાઈનમાં 2.5cm શું થયું અપાય છે.
  • આ ઇન્સાન ડાઉનવૅરડ ( downward ) અને આઉટવર્ડ ( outward ) મા અપાય છે. તેના કારણે એનશ sphinter ( સ્ફીનટર ) ને infection લાગતું નથી.

Episiotomy Repair

  • બાળકનો જન્મ થય ગયા પછીથી અને પ્લાસન્ટા આવી ગયા પછિ પેરીનિયમની તપાસ પછીથી પેરીનિયમ ની તપાસ કરવી. કાપો વધારવાની જરૂરિયાત નથી ને તે જુઓ. વઝાઈનામાં ગોઝ નથી. મેં તે જોવો. વજાઇનામા ગોઝ પેડ મૂકવો જેનાથી પેરીનિયમ નો ભાગ સ્વચ્છ દેખાશે.
  • episiotomy ની આજુબાજુ એન્ટિસેપ્ટિક સોલ્યુશન લગાવો.
  • કાપો મુકેલ જગ્યાએ 2-0 ( ctgut ) કેટેગરી મદદથી પેરીનિયલ નો ભાગ રીપેર કરવો.
  • episiotomy ની ઉપરનો 1cm થી ટાંકા લેવાનું શરૂ કરવું.
  • વજાઈનાના મુખ પાસે બંને કિનારીઓને મુખ સાથે જોડી ટાંકા લેવા.
  • વજાઈનાના મુખ નીચે સોય લાવી ટાકા લઈ લેવા.
  • પેરીનીયમ‌ સ્નાયુમાં કેટગટ વળે વચ્ચે વચ્ચે ટાંકા લેવા.
  • પેરીનિયમ ની ચામડીમાં કટીંગ સોઈની મદદથી વચ્ચે વચ્ચે ટાંકા લેવા.
  • ટાકા ઉપર એન્ટિસેપ્ટિક સોલ્યુશન લગાવવું તેની ઉપર જંતુનાશક મલમ લગાવી પેડ મૂકો.
  • વજાઈનામાં મુકેલ ગોઝ પેડ કાઢી નાખવું.
  • માતાને આરામદાયક સ્થિતિ આપવી.

Care of the valva with episiotomy

  • valva સાંભળ માટે આઈસ્પેક એપ્લાય કરવું.
  • આઈસપેક એપ્લાય કરવાથી એડીમાં અને પેઈન ઓછું થાય છે.
  • આઈસપેક ડાયરેક્ટલી એપ્લાય કરવું નહીં તેને રૂમાલમાં વીંટાળીને એપ્લાય કરવું.
  • પોસ્ટ પાર્ટમ પેરીનિયમ કેર માટે ધ્યાન આપવું જોઈએ અને REEDA
    R – Redness
    E – Edema
    E – Echymosis
    D – Discharge
    A – Approximation – ગેપ.
  • ડીલેવરી ના 24 કલાક પછી વામૅ વોટર થી સીટર બાથૅ આપવો તેનાથી episiotomy જલ્દી હિલ થાય છે.
  • વામૅ વોટર થી પેરીનિયમ ક્લીન કરવું જોઈએ.
  • દિવસમાં ત્રણ વાર સોફ્ટ વોટર થી પેરિનિયમ ક્લીન કરવું.
  • એવરી સ્ટુર પાસ કર્યા બાદ પેડ બદલવો.
– યુરીન પાસ કર્યા પછી પહેલા વજાઈના ક્લિન કરવો અને ત્યારબાદ એનશ ક્લીન કરવું.

સ્ત્રીને આપવાની સૂચના

  • સ્ત્રીને જણાવવું કે શરૂઆતમાં પેરીનિયમ ના ભાગે થોડો સોજો અને દુખાવો રહેશે.
  • જેમ જેમ ટાંકા સોસાતા જશે અને જખમ રૂઝાતો જશે તેમ તેમ સોજો અને દુખાવો દૂર થતા જશે.
  • સ્ત્રીને જણાવવું કે સુતી વખતે , બેસતી વખતે કે ઉભા રહેતી વખતે પગને ભેગા રાખવા તેનાથી ટાંકા પરનો ખેંચાણ ઘટશે. સ્ત્રીને ખાસ જણાવવું કે પગ ઉપર પગ ક્યારેય ન રાખવા.
  • સ્ત્રીને બગડેલું પેડ તરત જ બદલી નાખવા જણાવો.
  • સ્ત્રીને તો તાવ આવે ટાકાના ભાગે વધુ તો સોજો હોય , સખત દુખાવો થાય , ખરાબ વાસ આવે તો તરત જ જણાવવા માટે કહેવું . આ ચિન્હો ચેપ લાગવાનું દર્શાવે છે. આથી નાની જાણ તરત જ ડોક્ટરને જાણ કરવી જોઈએ.

યાદ રાખવાના મુદ્દાઓ

  • episiotomy ને સંસ્થાની સામાન્ય પ્રક્રિયા ન બનાવી જોઈએ. તેનો જરૂરિયાતના કેસમાં જ ઉપયોગ કરવો.
  • જો પેરીનિયમ ના ભાગે વહેલું એનેસ્થેસીયા આપી દેવામાં આવે તો ત્યાં દુખાવો ઓછો થાય છે.
  • episiotomy નો કેવો મૂકવાથી રક્તસ્ત્રાવ થાય છે. આથી જ્યારે યુટરસની સંકોચન વખતે બાળકનું હેડ 3 થી 4 cm જેટલું બહાર દેખાય ત્યારે જ છે episiotomy કરવું.
  • episiotomy ની પુરી પ્રક્રિયા દરમિયાન સ્ટરાઈલ ટેકનીક નો ઉપયોગ કરવો.
  • episiotomy ને એનશ ફિગટર સ્નાયુ સુધી સંભાળી શકાય છે. ત્રીજા કે ચોથા ડિગ્રીનો કાપો કહે છે. આવો કેસ મેડિકલ ઓફિસર યે સાંભળવો જોઈએ.
  • કાપાને રિપેર કરવા માટે ઓગળી જાય તેવા દોરા ( કેટગર )નો ઉપયોગ કરવો જોઈએ.

craniotomy

Defination

  • fatous નાં head માછીદ્ર પાડીને contents પાર્ટી લઈને ડીલેવરી કરવામાં આવે તેને કેનિયોટોની કહે છે.
  • આ O.T માં વધારે સમય લાગે છે અને તે ગંભીર છે.
  • આમાં વજાઈનલ કેનાલમાં ઇન્જૂરી થવાના ચાન્ચ વધુ રહે છે અને સેપ્ટીક ઇન્ફેક્શન થવાનો સંભવ છે.

Method

  • baby , ના head મા છીદ્ર પાડવામાં આવે છે.
  • head ના અંદરના ભાગમાં નાના નાના પીશ કરે છે ત્યારબાદ તે પીશને બહાર કાઢે છે.

Causes

  • તારા બાળક સ્ટીલ બર્થ હોય.
  • force delivery
  • baby hydrocephalus હોય.
  • બેબી ને કોઈ એબનોર્માલિટી હોય.

O.T ની તૈયારી

  • OT પહેલા મધર ને મેન્ટલી તૈયાર કરવી.
  • midwife ના બધા ઇન્સ્યુમેન્ટ સ્ટાઈલ હોવા જોઈએ.
  • કેથેટર નાખેલું હોવું જોઈએ.
  • મધર નું બ્લડ ગ્રુપ કરાવવું અને બ્લડ આપવાની તૈયારી કરવી જોઈએ.
  • મધર ડી હાઇડ્રેશન હોય તો ટ્રીટમેન્ટ કરવી જોઈએ.
  1. કેનીયોટોમીની ટ્રોલી
  • ટે્ વીથ કવર
  • પ્લાસ્ટિક સીટ
  • ગ્રીન ટોવેલ
  • ગ્લોઝ , બે જોડી
  • પ્લેન કેથેટર
  • કેથેટર

ઇન્સ્ટ્રુમેન્ટ

Midwifery forcep

  • blunt હુક
  • પરફોરેટર‌ , કાણું પાડવા માટે
  • ફોર સેપ OT મા યુઝ થતા સાધનો
  • સ્પેકયુલમ-1
  • સ્વજ હોલ્ડર-1
  • એપીઝીટોમી સીઝર
  • 10ml સીરીજ‌/નિડલ
  • ઇન્જેક્શન ડાયલોકેટ
  • ટુથ ફોર સેપ-1
  • પ્લેન ફોર સેપ-1
  • નીડલ હોલ્ડર-1
  • કોડ કટીંગ સીઝર-1
  • સર્જીકલ સીઝર
  • કિડની ટ્રે-1
  • બીટાડિન
  • સેવલોન
  • ઓઇન્ટમેન્ટ
  • સ્વુચર માટે 1.0% કેટગર
  • ગોસપીસ

OT ની પદ્ધતિ

  • એનસ્થેસિયા આપ્યા બાદ મીડ વાઈફ ની બેબીના હેડ પર લગાવો.
  • તેનાથી બેબી નો હેડ હલી શકતું નથી ત્યારબાદ અણીદાર ફોર સેપથી અણીવાળો ભાગ વજાઇનમાંથી પસાર કરવો અને તે પસાર કરતા પહેલા મધરના પેરીનિયલ મસલ્સને કોઈ પ્રોબ્લેમ ના થાય તેનું ધ્યાન રાખવું અને બેબીનો હેડ સહેજ પણ હોલવું જોઈએ નહીં.
  • પરફોરેટ બેબી ના હેડ પર જુદી જગ્યાએ નાખવામાં આવે છે.
  • જેથી હેડમાં રહેલ પ્રવાહી બહાર આવે છે.
  • પરફોરેટ કાઢ્યા પછી ફોર સેપ દ્વારા બેબી ના હેડને બહાર કાઢવું.

Post opretive care

  • પેશન્ટને સ્વુચર લીધા બાદ બેડ ઉપર તેને સુવડાવો.
  • પગમાં આંટી મારીને ન સુવા દેવું.
  • એન્ટિબાયોટિક આપવી
  • વજાઈના ઇન્જોરી હોય તો ડ્રેસિંગ કરવું.
  • પેશન્ટના I/O મેન્ટેન કરવો.

LSCS ( લોવર સેગ્મેન્ટ સીઝરિયન સેક્શન )

  • LSCS માં પ્રેગનેટ વુમેનના પેટની સ્કિન અને યુટરસ પર ચીણ મૂકીને કાપીને બેબીને બહાર કાઢવામાં આવે છે તેને LSCS તેમ કહેવાય.

Indication

  • કોન્ટ્રાક્ટેડ પેલ્વીક , પ્લાસન્ટા પ્રિવિયા
  • APH ( એન્ટી પાર્ટન હેમરેજ )
  • પીટર ડિપ્રેશ
  • twins
  • કેન્સર ઓફ સર્વિકસ
  • ઓવરી વજાયનામાં ટ્યુમર
  • પહેલાને ડીલેવરીમાં LSCS ને કોડ પિલેપ્સ
  • મોટી ઉંમર પે્ગનેન્સી
  • બો્ પ્રેઝન્ટેશન
  • કેસ પ્રેઝન્ટેશન
  • સોલ્ડર પ્રેઝન્ટેશન
  • સ્ટીલ બર્થ ની હિસ્ટ્રી હોય.

પ્રી – ઓપરેટિવ કેર

  • વુમનને એડમિટ કરવી
  • બ્લડ યુરીનનો ઇન્વેસ્ટિગેશન કરવા
  • USG
  • હસબેન્ડ પાસેથી સહી લેવી
  • વુમનના એબ્ડોમીન પરથી પેરીનીયલ પાટૅ નિશે સુધી સેવિંગ કરવું.
  • OT ડ્રેસ આપવો
  • OT પહેલાની મેડિસિન આપવી
  • injection એટ્રોપિન 0.6mg આપવું.
  • વોમેન OT મા લીધા પહેલા તેની ફાઈલ ટેસ્ટ અને ઈન્વેસ્ટિગેશન પેપર ડોક્ટરને બતાવવા.
  • વાલવા અને કમરના ભાગનું પર સેવિંગ.
  • વુમનને કોન્સ્ટીપેશન હોય તો એનીમા આપવું.

OT માં કરવામાં આવતી તૈયારીઓ

1.લીનની ટ્રોલી

  • ગાઉન
  • માસ્ક
  • કેપ
  • સ્લીપર
  • ગ્લોજ
  • ટોવેલ
  • ડ્રેસીંગ ટોવેલ
  • ગોસપીસ
  • પેડ
  • બેન્ડેજ
  • સેવલોન
  • ઓઇટમેન્ટ
  • બીટાડીન
  • સ્પિરિન

2.Instrument trolley

  • નાયલોન નો દોરો
  • નિડલ હોલ્ડર
  • ટુથ ફોર સેપ-2
  • કિડની ટ્રે
  • ટોવેલ ક્લિપ
  • સ્વજ હોલ્ડિંગ ફોર શેપ
  • સર્જીકલ બ્લેડ ( 22-23 નંબર )
  • આર્ટરી ફોર સેપ-8
  • એલિસ ફોર સેપ-7
  • એબડોમીનલ-2
  • સક્ષમ ટ્યુબ
  • 02 માસ્ક
  • 02 સિલિન્ડર
  • IV સેટ અને સ્ટેન્ડ
  • બેઝિન

3.Baby રીસીવિંગ ટ્રે

  • બ્લેન્કેટ
  • એન્ડો ટે્કીયલ ટ્યુબ
  • લેરિંગો સ્ક્રોપ
  • ઓક્સિજન માસ્ક
  • મેડિસિન

Management during operation

  • પેશન્ટને IV-લાઈન ચાલુ રાખવી અને કોઈ પ્રોબ્લેમ હોય તો ડોક્ટરના કહ્યા મુજબ ઇન્જેક્શન આપવું.
  • સિસ્ટરે OT અસીસ્ટન્ટ કરવા માટે તૈયાર રહેવું.
  • પેશન્ટની જનરલ કન્ડિશનનું ધ્યાન રાખવું
  • બેબી ને ડીલેવરી થાય ત્યારે તેનો ટાઈમ નોંધવો.
  • બેબી ની એમ્બેલીકલ કોડમાંથી અલગ કરી બે મિનિટ આર્ટ રાખવું.
  • મોમાં વધુ પડતું fluid હોય તો સકશન કરવું.
  • બેબીને હૂંફાળું રાખવું
  • બેબી ની ડીલેવરી બાદ તાત્કાલિક મધર ને મિથારજિનના I/M ડોક્ટરના કાવ્ય પ્રમાણે આપવું.

Post – operative care

  • પેશન્ટને એનેસ્થેસીયા આવ્યો હોય તે પ્રમાણે પોઝિશન ચેન્જ કરવી.
  • શરૂઆતના કલાકોમાં દર 15 મિનિટે TRP લેવો અને નોંધ કરવી.
  • વજાઈનામાં વધુ પડતું બ્લીડિંગ છે કે નહીં તે જુઓ પેશન્ટને વોમીટીંગ થાય છે કે નહીં તે જોવું.
  • I/V fluid ચાલુ છે કે નહીં તે જુઓ અને મેડિકલ ઓફિસર ના ઓર્ડર પ્રમાણે IV fluid આપો.
  • પેશન્ટને શોક આવ્યો હોય તો ડોક્ટરને જાણ કરવી.
  • પેશન્ટને LSCS થયા બાદ ડોક્ટરના ઓર્ડર સિવાય તેને પાણી અથવા કોઈ લિક્વિડ ન આપવું.
  • LSCS બીજા દિવસે લાઈટ ડાઈટ આપવો અને ધીમે ધીમે નોર્મલ ડાયટ આપો.
  • પેશન્ટ અને દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી અને પેશન્ટને યુરીન પાસ ન થયું હોય તો ડોક્ટરને જાણ કરવી.
  • વજાઈના ક્લીન કરીને પેરિનિયલ કેર આપવી.
  • સ્ટરાયેલ પેડ આપવા
  • post-operative એક્સસાઇઝ બતાવી.
  • OT બાદ constipation થયું હોય તો Anima આપવો.
  • ડ્રેસિંગ સમયે કરવું ડ્રેસિંગ કરતી વખતે સ્ટરાયેલ ટેકનિક યુઝ કરવી.
  • અને ત્રણ દિવસે ટાંકા ખોલી નાખવા.
  • પેશન્ટને breastfeeding , family planning , follow up and PNC માટે સંપૂર્ણ માહિતી આપવી.

Complication of LSCS

  • હેમરેજ
  • પેરીટોનાઈટીસ
  • ન્યુમોનિયા
  • રપ્ચર ઓફ યુટર્સ
  • બ્લેડર ઇન્સ્યુરી
  • GT- ટ્રેક ઇન્જૂરી
  • shock

Type of operation

  1. લોવર સેગ્મેન્ટ સિઝેરિયન સેક્શન
  2. ક્લાસિકલ અથવા અપર સેગ્મેન્ટ

Indication of labour

Defination

  • pregnancy ના 28 અઠવાડિયા પછી અને સ્વયં રીતે labour ની શરૂઆત પહેલા ઈરાદાપૂર્વક લેબર પ્રેસરને શરૂઆત કરવામાં આવે તેને ઇન્ડીકેશન ઓફ લેબર કહે છે.

Indication

  • એકલેમ્સિય
  • પિ્-એકલેમ્સિય
  • ઇન્ત્રા યુટેરાઇન ડેથની પ્રિવિયર્સ હિસ્ટ્રી.
  • પોસ્ટ મેચ્યુરીટી
  • પ્રી-મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન
  • abruptio placenta
  • પોલિહાઇડ્રો એમીનોસ

Contraindication

  • cephalo pelvic dispropartion
  • માલપ્રેઝન્ટેશન
  • પ્રિવિયસ ક્લાસિકલ સિઝરિયન સેકશન
  • એક્ટિવ જનાઈટલ ફોરપીસ ઇન્ફેક્શન
  • પેલ્વિક ટ્યુમર.
  • કોડૅ પ્રોલેપ્સ , સર્વાઇકલ કોસીનોમા

type/method of induction

  • medical
  • સર્જીકલ
  • કોમ્બાઇન

1.Medical induction

Indication

  • ઇન્ટા્યુટેરાઇન death of ફિક્સ
  • PROM
  • સર્જીકલ ઇન્ફેક્શન સાથે
  • મેડિકલ ઇન્ડકશનમાં ડ્રગ આપીને યુટર્સને સ્ટીમ્યુલેટ કરવામાં આવે છે.
  • ઇન્જેક્શન ઓક્સિટોસિન 5% ના પોઇન્ટ માં ડાયલ્યૂટ કરીને એક મિનિટમાં 10 ડ્રોપ અપાય છે.
  • ત્યારબાદ કન્ડીશન જાણીને ધીમે ધીમે વધારવામાં આ રીતે દર 15 મિનિટે પણ 5 ડ્રોપ વધારવા અને એક મિનિટમાં 50થી 70 ડ્રોપ સુધી લઈ જવામાં આવે છે.

2.સર્જીકલ ઇન્ડક્શન

  • Artificial pupechr of membrane
  • Stripping of membrane

1.Artificial rupupechr of membrane

  • ARM ammiotomy પણ કહેવાય છે. એમ્નીઓટોમી અથવા ARM એટલે એમ્નીઓન અને કોરિઓનને તોડીને લિક્વિયર રિલીઝ કરવામાં આવે છે.

ARM કરવાની રીત

  • મધર ને બ્લેડર ખાલી કરવા માટે કહેવું
  • ARM કોડૅ પો્લેપ થવાની સંભાવના છે તેથી આપ પ્રોસિજર લેબર રૂમ કે OT ના કરવો.
  • મધર ને લીથોટોમિ પોઝિશન આપતી અને પેરીનિયમને એન્ટિસેપ્ટિક સોલ્યુશન વડે ક્લીન કરવું.
  • વજાઈનામાં બે ફિગર દાખલ કરી ઇન્ડેક્સ આંગળી ઇન્ટર્નલ ઓસ ની પાછળ લઈ જવી.
  • બીજા હાથથી koches’s forcep દાખલ કરવો અને તેની બ્લેડ વડે મેમ્બરે રેપ્ચર કરવું.

2.Stripping of membrane

  • આખા ડોક્ટર આંગળી નાખીને ફિટલ મેમ્બ્રેન દૂર કરે છે.

Active management of labour

  • active management એ પ્રાઇમીગે્વીડા કે જેમાં સિફોલિક પ્રેઝન્ટેશન હોય તેમાં કરવામાં આવે છે labour ને પ્રોસેસને રેકોર્ડ કરવામાં આવે છે અને મેન્ટેન કરવામાં આવે છે.

Active management component

  • સગર્ભાના ફેમિલી ને પ્રોસિજર વિશે એજ્યુકેશન આપો.
  • જો મધરને પેઈન ફૂલ યુટરાઈન કોન્ટ્રાકશન હોય અને સવાઈકલ efecement રૂમમાં દાખલ કરવો.
  • પ્રોટોગ્રાફ મેન્ટેન કરવો
  • એમ્નીઓટીમી કરો .
  • સવાયકલ ડાયલિટેશન 2cm/hr
  • એડમિશનના 12 કલાકમાં ડિલિવરી થઈ જવી જોઈએ.
  • મધર ને એનાલજેસીક આપવો જરૂર પડે તો ફિટસના FH5 રેગ્યુલર અસેસ કરવા.
  • ડોક્ટરનું એક્ટિવ ઇનવોલમેન્ટ હોવું જોઈએ.

ધ્યેય

  • 12 કલાકની અંદર ડીલેવરી કરવી અને પહેરીનેટલ હેઝાર્ડ અને મોબિલીટી ઘટાડવી.

Objective

  • લેબરમાં મોડું થાય તો તેને જલ્દીથી ડિટેક્ટ કરવા.
  • ઈનીસીએટ મેનેજમેન્ટ માટે.

ફાયદાઓ

  • લેબર નો સમય ગાળો 12 કલાક કરતા ઓછો કરી શકે છે.
  • ફિતલ હાઈપોકિસયા ને જલ્દી ડિટેક્ટ કરવા માટે.
  • મેટરનલ સ્ટે્સ ઓછું કરવા
  • સિઝેરિયન સેક્શન ના કેસ ઓછા જોવા મળે છે.
  • ઓછા એનાલજેસિકનો ઉપયોગ કરવો.

ઈમોશનલ સપોર્ટ ઇન લેબર

  • લેબર દરમિયાન સ્ટે્સ લેબર ને પો્ગલો્ગ કરે છે.
  • આથી ઈમોશનલ સપોર્ટ ખૂબ જ જરૂરી છે ઇમોશનલ સપોર્ટ થી મધર નો સ્ટ્રેસ ઓછો થાય છે.

Published
Categorized as Uncategorised