FAMILY PLANNING.
Definition:-
➡️Copper-t એ 2nd જનરેશન Intrauterine Device છે અને તે small t- shapeનુ device છે જેને uterusમા insert કરવામા આવે છે.
➡️copper એ fertility ને reduce કરે છે.
➡️તે contraception & family planning માટે use થાય છે.
Parts:-
1)t-shaped plastic frame
2)horizontal stem
3)vertical stem
4)copper wires
5)thread
Types:-
1)CuT 200B
2)Multiload 250
3)Multiload 375
4)CuT 380A
1)CuT 200B:-
➡️આ device ની vertical stem મા 215 sq mm surface area મા copper wire હોય છે અને તેમા 120mg copper હોય છે.
➡️Lifespan:4year.
2)Multiload 250:-
➡️તે 250 sq mm surface areaમા copper wire હોય છે.
➡️તે 60-100 micro gram copper per day રીલીઝ કરે છે.
➡️Lifespan:- 3 year
3)CuT 380A:-
➡️તે 380 sq mm surface area કવર કરે છે.
➡️ vertical stem મા 176mg & horizontal stem મા 66.5mg copper હોય છે.
➡️Lifespan:- 10 year
➡️તે mostly use થાય છે.
4)Multiload 375:-
➡️તે 375 sq mm surface area કવર કરે છે.
➡️Lifespan:-5year.
Mode of Action:-
1) Endometriumમા Biochemical & Histological changes કરે છે.
2)Tubal motility ને વધારે છે.
3)Sperm descent ને impair કરે.
4)Blastocystના implantation ને prevent કરે.
Indication:-
1)Normal menstrual cycle.
2)No history of pelvic inflammatory diseases.
3)Contraceptive misuse.
4)Failed coitus interrupts.
Contraindication:-
1)prolapse uterus
2)severe dysmenorrhea
3)presence of pelvic inflammatory diseases
4)dysfunctional uterine bleeding
5)ectopic pregnancy
6)nullipara
7)HIV& AIDS
Time of Insertion:-
➡️Interval
➡️Post abortion
➡️Post partum
➡️Post placenta delivery
Methods of Insertion:-
1) Preliminaries:-
➡️history taking.
➡️examination.
➡️consent.
➡️sealed packetમાથી deviceને બહાર કાઢવુ.
➡️thread, vertical stem & horizontal stem ને vertical stemથી fold કરવુ .
➡️હવે device એ introduce કરવા માટે ready છે.
2)Actual Steps:-
➡️Patientને bladderને empty કરવા કહેવુ & પછી lithotomy position આપવી.
➡️Uterine size & position ચેક કરવી.
➡️posterior vaginal speculum introduce કરી & vagina and cervix ને antiseptic solution થી clean કરવી.
➡️cervix ના anterior lipને Allis forcepથી પકડવુ.
➡️Uterine sound ને cervical canalથી પાસ કરીને uterine cavity ની length & uterus ની position note કરવી.
➡️પછી uterine cavity lengthની sizeનુ device introduce કરવુ.
Indication for Removal:-
1)persistent excessive uterine bleeding
2)perforation of uterus
3)flaring up of salpingitis
4)pregnancy
5)missing thread
Complication:-
-cramp like pain
-partial or complete perforation
-abnormal menstrual bleeding
-pelvic infection
-spontaneous expulsion
-perforation of uterus
Advantage:-
➡️અસરકારક Contraceptive.
➡️fertility ને restore કરી શકાય.
➡️inexpensive & easy to use.
➡️સતત supervision ની જરુર નથી.
➡️harmful effect થી મુક્ત છે.
Disadvantage:-
➡️pain
➡️bleeding
➡️ectopic pregnancy
➡️spontaneous expulsion
➡️pelvic infection
➡️perforation of uterus
Male condom:
-તે થીન લેટેક્ષ or પ્લાસ્ટિક નુ બનેલ હોય છે.
-તેના દ્વારા સેક્સ્યુઅલ એક્ટ પહેલા પેનિસ ને cover કરવા માં આવે છે.
-વજાઇના ના કોન્ટેક્ટ પહેલા male તેને wear kare છે.
-Ejaculation પછી semen spill થયા વિના તેને withdrawn કરવુ
-તે બેરીયર તરીકે વર્ક કરે છે, તે female મા semen નો કોન્ટેક્ટ થવા દે નહિ જેથી સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીસીસ પ્રેવેંટ કરી શકાય છે.
-Intercourse પહેલા કોન્ડોમ નો use spermicidal jelly સાથે કરવાથી તેની એફેક્ટીવનેસ વધે છે.
Advantages:
સહેલાઇ થી મળી રહે,
Inexpensive & safe,
સહેલાઇ થી use કરી શકાય,
No side effects,
સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીસિસ prevent કરી શકાય,
Light, compact and disposable છે,
Disadvantages
Intercourse દરમિયાન તુટી જાય અથવા slip થઈ જાય.
Female condom:
-તે polyurethane નુ બનેલ પાઉચ છે તેમાં ઇન્ટરનલ રીંગ આવેલ હોય છે જે સર્વિકસ ને કવર કરે છે અને એક્ષ્ટરનલ રીંગ એ વજાઈ ને કવર કરે છે.
-સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ડીસીસ ને prevent કરવા માટે તે effective બેરિયર છે.
Failure rate: 13%
Group: progestin
Dose: ૧૫૦ mg/ml
Route: IM (upper arm and buttocks)
Mode of action:
તે ગોનાડોટ્રોફીન ના પ્રોડક્શન ને ઇનહીબિટ કરે છે, તે ફોલિકલ ના મેચ્યોર થતાં અને ઓવમ બનતા પ્રેવેન્ટ કરે છે. એન્ડોમેટ્રીયમ ને પાતળું કરે છે. તે monthly ovulation ને પ્રેવેન્ટ,અને સર્વાઇકલ મ્યુકસ ને થીક કરે છે જેથી sperm એ જતા અટકે છે.
Contain:
Medroxyprogesterone acetate
Pharmaceutical form:
Sterile aqueous suspension
Indication:
Periods દરમિયાન 7 દિવસ મા,
બ્રેસ્ટ ફીડિંગ મધર – 6 week પછી,
નોન બ્રેસ્ટ ફીડિંગ મધર – delivery સમયે,
Abortions- abortion ના સાત દિવસ મા
Contraindication:
અનએક્સપ્લેન વજાઈના બ્લીડિંગ,
બ્રેસ્ટ કેન્સર,
સ્ટ્રોક,
સિવિયર ડાયાબિટીસ,
લિવર ડીસીસ,
પ્રેગનેન્ટ વુમન
બીપી – ૧૬૦/1૫૦ mmHg
જનાઈટલ કેન્સર
Side effects:
ઇન્ક્રીઝ રિસ્ક ઓફ કાર્ડિયોવસકીલર ડીજીસ 40%,
હાઇપર ટેન્શન,
ઈરરેગ્યુલર menstrual cycle,
Brest swelling,
Abdominal bloating,
Headache, body pain,
Dizziness,
વેઇટ ગેઇન,
બોડી ઇચિંગ,
મૂડસ્વિંગ,
ડીક્રીઝ મિલ્ક પ્રોડક્શન
Benefits:
બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મધર માટે સારી ડિલિવરી ના 7 દિવસ પછી,
Menstrual cramps and blood લોસ ઓછો થાય,
Safe in HIV AIDS,
એક ઇન્જેક્શન 3 month સુધી protection આપે
કેવી રીતે લેવું:
દર 3 મહિને લેવું. અને MPA card ma આપેલ date પ્રમાણે લેવું.
Nursing responsibility:
Assessment of patient,
મેડિકલ હિસ્ટ્રી, એલર્જી, medication હિસ્ટ્રી, બીજી કોન્ટ્રાસેપ્ટિવ મેથડ વિશે સમજાવવું,
તેના ફાયદા, ગેરફાયદા, સાઇડ ઇફેક્ટ સમજાવવી, બીપી અને વજન કરવો,
ફોલો અપ માટે કહેવું, MPA card ma ડેટેલ ભરવી અને તે કાર્ડ માં પચું ઇન્જેક્શન લેવાની તારીખ લખવી ,તે કાર્ડ client ને આપવુ
Group: સિલેક્ટિવ ઇસટ્રોજન રિસેપ્ટર મોડ્યુલેટર
Dose: ૩૦mg each tablet
Mode of action: તે મોડ્યુલેટર ઓફ સિલેક્ટિવ ઇસટ્રોજન રીસેપ્ટર તરીકે વર્ક કરે છે. તે યુટર્સ પરના હોર્મોની એક્શન ને અવોઇડ કરે છે અને ઈમ્પ્લાન્ટેશન ને ઇનહીબિટ કરે છે. ઇસટ્રોજન ના રિસેપ્ટરને બ્લોક કરે છે જેથી એન્ડોમેટ્રિયમ નો ગ્રોથ થતો નથી અને એગ નો ઈમ્પ્લાન્ટેશન થતું પ્રિવેન્ટ થાય છે.
Indication:
કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ (ગર્ભ નિરોધક ગોળી),
એબનોર્મલ યુટેરાઇન બ્લિડિંગ ની ટ્રીટમેન્ટમાં,
એન્ટી ઓસ્ટીયોપોરોટીક,
એડવાન્સ બ્રેસ્ટ કેન્સર માં પેલીએટિવ મેઝર્સ મા
Contraindication:
પોલીસિસ્ટિક ઓવેરિયન ડીસિસ,
સર્વાઇકલ હાઇપર પ્લેશિયા,
પાસ્ટ મા જોન્ડિસ અથવા લિવર
ડીસીસ,
હાઈપરસેનસીટીવીટી,ટીબી, કિડની ડીસીસ
Side effects:
અમુક વુમન માં પેલા 3 month periods મોડા આવે,
બ્લિડિંગ ઓછુ થાય.
કઈ રીતે લેવી:
પેલી ગોળી periods ના પેલા દિવસે લેવી અને પછી બીજી ગોળી ત્રીજા દિવસે લેવી. આમ 3 month સુધી લેવી પછી ચોથા month એ પેલી ગોળી જે દિવસે લીધી હોય તે દિવસે લેવી..
જેમ કે.. periods નો પેલો દિવસ રવિવાર હોય તો ત્યારે લેવી પછી બુધવારે લેવી આમ 3 month સુધી લેવી અને ચોથા month મા રવિવારે એક જ દિવસ લેવી.
ગોળી લેતા ભૂલાય જાય તો:
જો ગોળી ભૂલાય જાય તો. જેમ બને તેમ વેલી લય લેવી. પણ ઓછા મા ઓછા સાત દિવસ માં
લેવી અને backup method(like condom) નો યુઝ કરવો.. જો સાત દિવસ કરતાં વધારે દિવસ થી ભૂલાય ગાય હોય તો તે ટેબલેટ નુ પેકેટ discard કરવું અને નવુ પેકેટ ફરીથી પેલે થી શરૂ કરવું.
Nursing responsibility:
Contraceptive pills વિશે સમજાવવું,
તે કઈ રીતે લેવી,
તેની એફેક્ટ, સાઇડ ઇફેક્ટ,
ડોઝ, ટાઈમ, follow up, ટેબલેટ લેતા ભૂલાય જાય તો સુ કરવું તે કહેવું,
Documentation
MALA -N TABLE
GROUP : oral contraceptive pill
DOSE : તેમાં ૨૧ દિવસ અને ૨૮ દિવસ નું પિલ્સ નું પેકેજ હોય , જેમાં ૨૧ એક્ટિવ હોર્મોન પીલ્સ , ૭ ઇનેક્ટિવ હોર્મોન પિલ્સ
તેમાં પહેલા દિવસે પિલ્સ લીધી હોય જે ટાઈમે તો બીજા દિવસે પણ એજ ટાઈમે પિલ્સ લેવાની
Ex : આજે રાત્રે ૮ વાગે લીધી હોય તો કાલ પણ રાત્રે ૮ વાગે લેવાની .
ROUTE : ઓરલી
MODE OF ACTION : તેની મોડ ઓફ એક્શન એ છે કે તે ઓવરી માંથી ઓવમ ને રિલીઝ થતા પ્રિવેન્ન્ટ કરે.
આ pituitary gland ના સેક્રીશન ને બ્લોકિંગ કરે છે અને gonadotropin ને હાસલ કરે છે જેમાં gonadotropin એ ovulation માટે જવાબદાર છે.
INDICATIONS :
EDUCATION :
માલા એન ટેબલેટ આપ્યા પછી તેનો ડોઝ ,મોડ ઓફ એક્શન, ઇન્ડિકેશન , contraindication, સાઇડ ઇફેક્ટ, અને એડમિનિસ્ટ્રેશન વિશે સમજાવવું.
Administration:
પેશન્ટને માલા એન ટેબલેટ સાચી મેથડ થી લેતા શીખડાવવું. જેમાં પેસેંટે આજે સાંજે 7:00 વાગ્યે ટેબલેટ લીધી હોય તો કાલે પણ સાંજે 7:00 વાગ્યે ટેબલેટ લેવા માટે કહેવાનું.
MONITRING:
તેમાં માલા એન ટેબલેટ લીધા પછી પેશન્ટને કોઈ સાઈડ ઈફેક્ટ આવી હોય કે કોમ્પ્લિકેશન થયા હોય તો તે મોનિટર કરવું. જેમાં, બ્લીડિંગ નોઝિયા અને બ્રેસ્ટ ટેન્ડરનેસ.
follow UP:
જેમાં પેશન્ટને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે કહેવાનું.
જેથી પેશન્ટ નો રિસ્પોન્સ જાણી શકાય અને તેને કોઈ ક્વેશ્ચન હોય તો તે પૂછી શકે.
DOCUMENTATION:
માલા એન ટેબલેટ નો મેડિકલ રેકોર્ડ કરવાનું.
અને પેશન્ટને કોઈ સાઈડ ઈફેક્ટ આવી હોય કે કોમ્પ્લિકેશન થયા હોય તો તેનો પણ રેકોર્ડ કરવાનો.
GROUP: oral contraceptive pills
DOSE: 1.5 milligrams of levonorgestrel
ઇમરજન્સી કોન્ટ્રા સેફટીવ પિલ્સ એ અનપ્રોટેક્ટેડ ઇન્ટર કોસ્ટ કર્યા ના બને તેટલા જલ્દી થી લેવી જોઈએ.
તેની ઇફેક્ટિવનેસ પિલ્સ લીધા પછી 120 કલાક સુધી રહે છે.
ROUTE: ઓરલી
MODE Of ACTION: તેની મેન મિકેનિઝમ ઓફ એક્શન તે ફોલીક્યુલર ડેવલપમેન્ટ ને inhibition કરે છે. જેથી ઓવ્યુલેસન થયા પછી કોપુસ્લુટીયમ નું ફોર્મેશન થતું નથી. તેમાં સર્વાઇકલ mucus ના અલ્ટ્રેશન નું ઇન્વોલમેંટ હોય છે.
સર્વાઇકલ mucus એ speram પેનિત્રેશન ને ઇનહીબીટ કરે છે.
INDCATION:
તેનો પહેલો ડોસ અનપ્રોટેડ સેક્સ ના 72 કલાક પછી લેવામાં આવે છે.
NURSING RESPONSIBILITY:
1- PATIENT ASSESSMENT:
જેમાં પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી નું અસસેસમેન્ટ કરવામાં આવે છે. તેમાં કોઈપણ જાતની એલર્જી આવી હોય કે કાંઈ પણ કોમ્પ્લિકેશન થયા હોય તેનું અસ્સેસમેન્ટ કરવામાં આવે છે
2- EDUCATION:
તેમાં પેશન્ટને એજ્યુકેશન આપવામાં આવે છે જેમ કે આ આ ટેબલેટ કેવી રીતે વર્ક કરે છે , તેની સાઇડ ઇફેક્ટ, ઇન્ડિકેશન ,કોન્ટ્રાક ઈન્ડીકેશન ,તેનો ડોઝ , નું એજ્યુકેશન આપવામાં આવે છે .
3- ADMISTRATION :
તેનો પહેલો ડોઝ અનપ્રોટેકટેડ સેક્સ 72 કલાક પછી લેવામાં આવે છે.
અને તે અન પ્રોટેક્ટેડ સેક્સ ના 5 દિવસ પછી વર્ક કરે છે આ બધું પેશન્ટને સમજાવવાનું.
4- MOTRING:
તેમાં ટેબલેટ લીધા પછી કોઈ સાઈડ ઈફેક્ટ આવી હોય કે કોઈ કોમ્પ્લિકેશન થયા હોય તે મોનિટર કરવું.
5- FALLOW UP:
પેશન્ટને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે કહેવાનું.
જેથી પેશન્ટનો રિસ્પોન્સ જાણી શકાય અને તેને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તે પૂછી શકે.
6- DOCUMENTATION:
આ ટેબલેટ લીધા પછી તેનો મેડિકલ રેકોર્ડ કરવાનું .અને પેશન્ટને કોઈ કોમ્પ્લિકેશન થયા હોય તો તેનો પણ રેકોર્ડ કરવાનો.
કોન્ટ્રાસેપ્ટિવ મેથડ ફેઇલ જાય ત્યારે
કોન્ડમ નું બ્રેકેજ અને લીકેજ થાય ત્યારે
એક્સટર્નલ જનાઈટલિયા માં ઈજેક્યુએશન થાય ત્યારે
સેક્સ્યુઅલ અસલ્ટ થાય ત્યારે વુમન એ કોન્ટ્રાસેકટીવ નો યુઝ ન કરે ત્યારે
મીસ્ટીમેન્ટ ફર્ટીલિટી અવેરનેસ
2 કે તેથી વધારે birth કંટ્રોલ પિલસ મિસ થાય ત્યારે
CONTRAINDICATION:
પ્રેગનેન્સી
અન ડાયગ્નોસ અબનોરમલ જનાઈટલ બ્લિડિંગ
હાઇપર ટેન્શન
બ્રેસ્ટ કેન્સર
એન્ડોમેટ્રીઅલ કેન્સર
ઇસચેમિક હાર્ટડીઝીસ
હીપેટોસેલ્યુલર ઇડીનોમાં
લીવર ટ્યુમર
thrombophlebitis
SIDE EFFECTS :
નોઝિયા
હેડ એક
એબ નોર્મલ ક્રેમ્પિંગ પેન
બ્રેસ્ટ ટેન્ડરનેસ
ઇન્કરિસડ વજાયનલ ડીસ ચાર્જ
ડીકરીસ લીંબીડો
ટાયરડનેસ
ચેન્જ ઓફ menstrual cycle
સ્પોટીંગ ( લાઈટ બ્લીડિંગ)
START Of EMERGENCY CONTRACEPTIVE PILLS:
પોસિબલ આફ્ટર અન પ્રોટેક્ટેડ સેક્સ.
તે અન પ્રોટેક્ટેડ સેક્સ ના 5 દિવસ પછી work કરે છે.