skip to main content

GNM TY CHN II – PRACTICAL – ARTICLES / INSTRUMENTS

ARTICLES / INSTRUMENTS.

  • Fetoscope

*Introduction –

°Fetoscscpe ને pinard horn Or pinard fetoscope પણ કહેવાય છે.

°Fetoscope નો use એ healthcare professionals દ્વારા pregnancy દરમિયાન fetus ના fetal heart sound listen કરવામાં થાય છે.

*Parts –

(1) Aural end
(2) Abdominal end

Version 1.0.0

*Shape – Cone shape Or Funnel shape

*Principle —

  • Conduction to Conversion
    •Fetoscope ના principle માં fetal heart sound થી listner ના ear સુધી sound waves ના ટ્રાન્સમિશન અને amplification નો સમાવેશ થાય છે , જે આપણને સરળતા થી fetal heart sound listen કરવામાં help કરે છે.

*Purpose:

•pregnancy દરમિયાન fetoscope દ્વારા fetus ના fetal heart sound ને auscultate અને monitor કરવામાં આવે છે.
•Fetoscope એ fetus ના well being assess કરવામાં, fetal heart rate ની abnormality detect કરવામાં અને During labor fetal distress monitor કરવામાં help કરે છે.

*Use:

  • pregnancy દરમિયાન fetus ના fetal heart sound ausculted કરવામાં use થાય છે.

*Place:

•pregnancy દરમિયાન fetus ની lie અને position detect કરીને fetus નો anterior shoulder detect કરવામાં આવે છે.
•પછી mother ના abdomen ઉપર જ્યાં fetus નું anterior shoulder હોય ત્યાં fetoscope નો abdomen end રાખીને fetus નો heart sound listen કરવામાં આવે છે.
•જેમાં fetus નું vertex presentation હોય તો fetoscope ને umbilical cord ની નીચેના ભાગમાં place કરીને fetal heart sound listen કરવામાં આવે છે.
•જ્યારે breech presentation હોય ત્યારે fetoscope ના abdominal end ને umbilical cord ની આજુબાજુ place કરવામાં આવે છે અને fetoscope ના aural end દ્વારા health care પ્રોફેશનલ દ્વારા listen કરવામાં આવે છે.

•Sterilization: Autoclave

Thermometer:

Thermometer એ physical examination દરમિયાન બોડી નુ તાપમાન માપવામાં ઉપયોગ માં લેવામાં આવે છે.
Temperature ના 2 ટાઈપ છે.

  1. Surface temperature (સર્ફેસ ટેમ્પ્રેચર)
  2. Core body temperature (કોર બોડી ટેમ્પ્રેચર) 1.Surface temperature:
    આમાં temperature એ skin, subcutaneous tissue અને fat માં લઈ શકાય છે.
    Eg. Axillary temperature 2.Core body temperature:
    આમાં temperature Deep tissue જેવા કે abdominal cavity ,pelvic cavity માં થી temperature લેવાય છે.
    Eg. Temporal
    Tympanic
    Oral
    Oedophagal
    Urinary bladder
    Rectal
    pulmonary

Normal value of temperature (નોર્મલ બોડિ ટેમ્પરેચર):-
Oral temperature: 37°C / 98.6° F

Rectal temperature:
37.5°C/ 99.5°F(oral temperature ૦.5° Cકરતા વધારે)

Axillary temperature:
36.5°C/ 97.7°F(oral temperature કરતા ઓછું)

Conversion Formula for temperature:-
°F=(°C× 9/5) + 32
°C=(°F- 32) ×5/9

Thermometer ના ઘણા બધા type છે કે જે નીચે મુજબ છે.

  1. Clinical thermometer or glass thermometer or mercurie thermometer
  2. electronic thermometer
  3. digital thermometer
  4. tympanic thermometer
  5. Non contact digital infrared thermometer or forehead thermometer
  6. Disposable thermometer strip 1.Clinical thermometer:
    Clinical thermometer એ body temperature લેવા માટે ઉપયોગ માં લેવાય છે.Clinical thermometer એ એક કાચ ની tube આકાર નુ બનેલું છે કે જેમાં Mercury ભરેલું હોય છે કે જેના દ્રારા body નું તાપમાન માપી શકાય છે.
    આ થર્મોમીટર થી oral, axillary etc.. temperature લઈ શકાય છે.

Electronic thermometer:
આ thermometer એ oral અને rectal temperature લેવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
કે જેમાં blue tipp Oral temperature માટે અને
Red tipp rectal temperature માટે ઊપયોગ માં લેવામાં આવે છે.

Digital thermometer:
Digital thermometer એ physical examination દરમિયાન બોડી temperature લેવા માટે ઊપયોગ માં લેવામાં આવે છે.
Digital thermometer થી oral, axillary,rectal,etc.. body temperature લઈ શકાય છે.

Tympanic thermometer:
આ thermometer એ physical examination દરમિયાન કાન માંથી temperature લેવા માટે ઊપયોગમાં લેવામાં આવે છે.

જો કાન માં ceruman (ear wax) હોય તો તાપમાન માં ફેરફાર આવી શકે છે

આ thermometer ને કાન માં Tympanic membrane સુધી રાખવામાં આવે છે અને તાપમાન માપવામાં આવે છે.
આ thermometer માં રહેલા ઇન્ફ્રારેડ કિરણો દ્રારા તાપમાન માપવામાં આવે છે.

.Non – contact digital infrared thermometer:
આ thermometer ને વ્યક્તિ ના માથા ના ઉપર ના ભાગ પર અને માથા touch કર્યા વગર બોડી નુ તાપમાન માપવામાં આવે છે.
આ thermometer દ્વારા વ્યક્તિ ના શરીર ને touch કર્યા વગર બોડી temperature લેવામાં આવે છે.
કોરોનાકાળ દરમિયાન આ thermometer નો વધારે પડતો ઉપયોગ કરવામાં આવ્યો.

Disposable thermometer strips:
આમાં આ strip ને વ્યક્તિ ના mouth માં જીભ નીચે મૂકવામાં આવે છે અને 60 second pachi તેને mouth માંથી remove કરી ને temperature જોવામાં આવે છે

Thermometer ને clean કઈ રીતે કરવું..?

  • thermometer ને normal saline or spirit દ્વારા cotton swab થી clean કરવામાં આવે છે.
  • તેમાં digital અને clinical thermometer ને …
    Thermometer નો ઉપયોગ કર્યા પહેલા bulb to stem clean કરવામાં આવે છે.
    અને use કર્યા બાદ stem to bulb clean કરવામાં આવે છે.

NOTE:
Procedure દરમિયાન thermometer ને savlon solution ma cotton swab સાથે રાખવામાં આવે છે.
તેમાં cotton swab રાખવાનો main goal એ છે કે cotton swab હોય તો જ્યારે procedure દરમિયાન thermometer ને savlon વાળા bowl માં રાખવામાં આવે તો thermometer નો tip (bulb) નો ભાગ તૂટી ના જાય અને Mercury ઢોળાય ના જાય.

(PROCEDURE મા વધુ ઊપયોગ સમજાવ્યો છે)

2. BP INTRUMENTS (MERCURY SPHEGMOMENOMETRE-મર્ક્યુરિ સ્ફેગમોમેનોમીટર)

Introduction

બીપી મર્ક્યુરી ઇન્સ્ટ્રુમેન્ટ નું બીજું નામ સ્ફેગમોમેનોમીટર છે.
તેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે.

જ્યાં સ્ફેંગમોમેનોમીટર એ ગ્રીક વર્ડ ‘સ્ફેગમસ’ જેનો અર્થ એ હાર્ટનો ધબકારો એવો થાય છે, અને ‘મેનોમીટર’ નો અર્થ એ ડાયમેન્શનલ એનાલિસિસ નો ઉપયોગ કરીને પ્રેશર માપવા માટેનું સાધન એવો થાય છે.

તેની શોધ સેમ્યુઅલ સિફ્રેઈડ કર્લ ફાઈટર વોન બેસચ દ્વારા 1881 થઈ છે.

સ્ફેગમોમેનોમીટર એક પ્રકારનું સાધન છે જેના દ્વારા બ્લડપ્રેશરને માપી શકાય છે.

મર્ક્યુરિ સ્ફેગમોમેનોમીટર સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સ્ફેગમોમેનોમીટર છે.

તેમાં મર્ક્યુરી (પારો) ધરાવતી એક ક્રમઆંકિત ટ્યુબ નો સમાવેશ થાય છે જે અપર આર્મ( હાથ )પર ઇન્ફીલેટેબલ રબર દ્વારા લાગુ પડતા પ્રેશરને માપે છે.

યોગ્ય મેજરમેન્ટ માટે સાધનને સપાટ સપાટી પર રાખવામાં આવે છે.

તેઓ મર્ક્યુરીના કોલમની હાઈટ નું નિરીક્ષણ કરીને ડાયરેક્ટ બીપી માપે છે તેથી તેમાં માપવામાં ભૂલો થઈ શકતી નથી.

સ્ફેગમોમેનોમીટરના ત્રણ ટાઈપ છે

1.મર્ક્યુરી સ્ફેગમોમેનોમીટર

2.એનેરોઇડ્સ સ્ફેગમોમેનોમીટર

૩. ડિજિટલ સ્ફેગમોમેનોમીટર

Use-ઉપયોગ

1.લોકોનું બ્લડપ્રેશર માપવા

2.બ્લડ પ્રેશરમાં કોઈ પણ એબનોર્માલિટી શોધવા માટે જે કોઈપણ રોગ વિશે કહી શકે.

3.લોકોમાં બ્લડપ્રેશરમાં ફેરફાર કરતી દવાઓની અસરકારકતા નું નિરીક્ષણ કરવા માટે.

4.એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર તરીકે બ્લડ પ્રેશર ના આધારે પીડિત પેશન્ટને મદદ કરવા માટે વિવિધ ટેકનિકોના ઉપયોગ કરી શકાય છે.

સ્ફેગમોમેનોમીટર દ્વારા બ્લડપ્રેશર માપવા માટેના સ્ટેપ નીચે પ્રમાણે છે

1.અપર આર્મ (હાથને) ઇન્ફલેટેબલ કફ સાથે બાંધવામાં આવે છે ત્યારે એ ધ્યાનમાં રાખવું કે અપર આર્મ (હાથના) ઓછામાં ઓછા 80% એરિયાને કવર કરેલ હોય અને કફનો નીચેનો ભાગ એ એનટીક્યુબાઈટલ ફોસા અથવા કોણેથી બે સેન્ટીમીટર ઉપર હોવું જોઈએ.

2.બીપી ઇન્સ્ટ્રુમેન્ટના બલ્બનાો વાલ્વ લુઝ હોય તો તેને ટાઇટ કરવો મીડીયમ ટાઈટ કરવું વધારે ટાઇટ ન કરવું.

૩.હવા ને કફના બ્લડરમાં સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર કરતા પણ વધારે પ્રેશર સુધી પંપ કરવામાં આવે છે.

4.ત્યારબાદ સ્ટેથોસ્કોપને હાથની બ્રેકીયલ આર્ટરી ઉપર રાખવામાં આવે છે.

5.પછી બલ્બના વાલ્વને થોડો થોડો લુઝ કરીને હવા ધીમે ધીમે છોડવામાં આવે છે અને તેને કારણે કફ દ્વારા લાગતું પ્રેસર પણ ઘટે છે જ્યાં સુધી પ્રેશર ઘટીને 180 mmHg સુધી ન આવે ત્યાં સુધી હવાને છોડવામાં આવે છે.

6.સ્ટેથોસ્કોપનો ઉપયોગ એ અવાજ સાંભળવા માટે થાય છે કે જ્યારે કફમાંથી પ્રેસરને ઓછું કરતા હોઈએ ત્યારે અવાજ સંભળાય ત્યારે પ્રેશરનું પણ મેનોમીટરમાં નિરીક્ષણ કરવામાં આવે છે અને આ અવાજ સંભળાય તે સિસ્ટોલિક પ્રેસર છે.

નોર્મલ સિસ્ટોલ પ્રેશર 120 mmHg છે.

7.જ્યાં સુધી સ્ટેથોસ્કોપ દ્વારા કોઈ અવાજ સંભળાતો નથી ત્યાં સુધી કફની અંદરના પ્રેસરને હવાને મુક્ત કરીને વધુ ઘટાડવામાં આવે છે .

જે પ્રેસરમાં બ્લડમાં ફલોનો અવાજ સંભળાતો નથી તે ડાયસ્ટોલિક પ્રેશર હોય છે, તે પણ મેનોમીટરમાં જોવામાં આવે છે કે જ્યારે અવાજ બંધ થઈ જાય ત્યારે.

નોર્મલ ડાયસ્ટોલિક પ્રેશર 90 mmHg છે .

પ્રિન્સિપલ્સ ઓફ સ્ફેગમોમેનોમીટર

કફના બ્લાડરમાં પ્રેસર એ આર્ટરીના પ્રેશર જેટલું હોવું જોઈએ એ તેનો મુખ્ય સિદ્ધાંત છે.

બ્લડપ્રેશર સામાન્ય રીતે બ્રેકયલ આર્ટરીમાંથી માપવામાં આવે છે કારણ કે તે અપર હાથની મેઈન બ્લડ વેસલ છે.

જ્યાં સુધી બ્રેકઅલ આર્ટરી એ કમ્પ્રેસ (સંકુચિત) ન થાય અને બ્લડ નો ફ્લો બંધ ન થાય ત્યાં સુધી તેને ફુલાવવામાં આવે છે.

એક્યુરેટ બીપી માપવા માટે ધ્યાનમાં લેવામાં આવતા મુદ્દા

ટાઈટ કપડાં દૂર કરવા.

બીપી માપવાના 30 મિનિટ પહેલા કંઈ પણ ખાવું કે પીવું નહીં તથા કસરત પણ ન કરવી નહીંતર બીપી હાઈ (વધારે) આવે.

બીપી માપતા પહેલા કફમાંથી વધારાની હવાને દૂર કરવી નહીંતર બીપી ખોટું આવે.

બંને પગને જમીન પર સપાટ રાખવા અને પગને ક્રોસિંગ ન રાખવા.

પેશન્ટનું બીપી માપતા હોય ત્યારે પેશન્ટ સાથે વાતો ન કરવી.

પેશન્ટને ચેર પર બેસાડવું અને પાછળથી સીધું બેસાડવું.

પેશન્ટના હાથને ટેબલ પર પેશન્ટના હાર્ટ લેવલે રાખવું.

બીપી માપતા પહેલા 5 મિનિટ પેશન્ટને આરામ કરવા કહેવુ.

કફને અપર હાથમાં કોણીથી બે સેન્ટીમીટર દૂર બાંધવો.

કફ અપર હાથમાં વધુ ટાઈટ ન બાંધવો તેમાં સરળતાથી બે ફિંગર પસાર થઈ જતી હોવી જોઈએ.

બીપી માપવા માટે યોગ્ય કફ ઉંમર વાઇઝ નક્કી કરી ને લેવું.

After care

મેનોમીટર ના કફને સાફ કરવા માટે અને સૂકા કપડાથી લૂછવા માટે નરમ શુષ્ક કાપડ અથવા હળવા ડિટરજન્ટ થી ભેજવાળા નરમ કાપડનો ઉપયોગ કરવો.

બીપી ઇન્સ્ટ્રુમેન્ટના કફ તથા અન્ય પાર્ટસને પાણીમાં ધોવું નહીં આ ઉપરાંત ગેસોલીન કે અન્ય ઘટકોનો પણ ઉપયોગ કરવો નહીં.

STETHOSCOPE -સ્ટેથોસ્કોપ:

યુઝ:

સ્ટેથોસ્કોપ નો ઉપયોગ બ્લડ પ્રેશર મેજર કરવામાં થાય છે.
હાર્ટ,લંગ , આંતરડાના ટ્રેકના (ઇન્ટેસ્ટાઇનલ મુવમેન્ટ જેને પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ કહે છે ) સાઉન્ડ સાંભળવા માટે થાય છે.

After care
વધારે પડતી ગરમીથી અને ઓઇલ થી દૂર રાખવું.
70% આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ વડે ક્લીન કરવું. ક્લીન કરતી વખતે ઓર્ગેનિક મટીરીયલ રીમુવ કરવા

Stethoscope એ મેડીકલ instrument છે કે human body ની અંદર ના સાઉન્ડ સાંભળવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Mainly stethoscope થી lung,heart, intestine sound ને સાંભળવામાં આવે છે.
એ સિવાય fetal na heart sound સાંભળવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
Stethoscope એ manually blood pressure ચેક કરવા માટે પણ ઉપયોગ માં લેવામાં આવે છે.

  • Uterine sound
  • introduction:-

➡️ યુટેરાઇન સાઉન્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
➡️ તેનો યુઝ ગાયનેકોલોજિસ્ટ દ્વારા યુટેરાઈટ કેવીટી ની depth અને ડાયરેક્શન મેજર કરવા થાય છે.

Characteristics:-

➡️ તે 12 ઇંચ લોંગ હોય છે.

➡️ તેનો ડિસ્ટલ એન્ડ curved હોય છે.
➡️ તેની ટીપ blunt હોય છે.

Design and Functionality:-

Shape:-
➡️ તે long, slender & curved શેપનુ હોય છે.

Size:-
➡️ યુટેરાઇન સાઉન્ડ ની સાઈઝ અલગ અલગ હોય છે.
➡️ તેની સાઈઝ 6 થી 10 cm હોય છે.

Uses:-
➡️ યુટેરાઇન કેવિટીની depth & Direction મેજર કરવા થાય છે.
➡️ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ ઇન્સર્ટ કરવા.
➡️ યુટેરાઇન કેવીટી ની abnormal postionને ડિટેક્ટ કરવા.
Example:- Tumor ,polyp, product of conception & IUCD
➡️ Uterus & cervix ના ઓપરેશન પહેલા initial dilator તરીકે કામ કરે છે.

Indication :-

1 યુટેરાઇન કેવીટી ની ડેથ અને ડાયરેક્શન મેજર કરવા થાય છે.

2 cervical Dilation માટે થાય છે.

3 intrauterine device ને insert કરવા.

4 Diagnostic Assessment માટે

5 surgical procedure મા assist કરે.

contraindication :-

1 pregnancy

2 pelvic infection

3 cervical cancer

4 Uterine cancer

5 severe cervical stenosis

6 vaginal bleeding

7 Recent Uterine surgery

sterilization:-

1 Cleaning :-

➡️ યુટેરાઇન સાઉન્ડમાં વિઝીબલ Debris અને bloodને ફર્સ્ટ ક્લીન કરી remove કરવુ.

2 Disinfection:-

➡️ cleaning કર્યા પછી યુટેરાઇન સાઉન્ડ ને Gluteraldehyde ના solution મા ડુબાડી પછી disinfection કરવા મા આવે છે.

3 Autoclave :-

➡ Autoclave ની મદદ થી microorganism મા bacteria , virus, & spore ને eliminate કરવા મા આવે છે.

➡️ તેનુ Temperature:- 121’C
Pressure:- 15 lbs
Time :- 30 minute

  • SIMS UTERINE CURETTE

INTRODUCTION :

Curettes અે Gynecological અને obstetrical instrument છે.
તે stainless steel નું બનેલુ હોય છે.
તેની length (લંબાઈ) 25 cm હોય છે.

TYPES :

1) Blunt
2) Sharp

Blunt loop અે Sharp loop કરતા broader (પહોળી) હોય છે.
Shaft ઉપર transverse ridge present હોય છે.
Sharp loop નો use gynec curettage માં થાય છે.
Blunt loop નો use Obstetric curettage માં થાય છે.
curette નો end blunt & sharp
OR
Both ends sharp
OR
Both ends blunt હોય શકે છે.
તેની અલગ અલગ size હોય છે.
Blunt curettes નો use dilatation, evacuation, suction evacuation operation માં થાય છે.
Sharp curette નો use commonly gynecology માં endometrial cavity ના curetting માટે કરવામાં આવે છે.

USES :

Curettes નો use gynecological condition માં diagnostic and therapeutic purpose થી કરવામાં આવે છે.
endometrial sample લેવા માટે
Decidua ને remove કરવા માટે
PPH ના case માં conception ની વધેલી product ને remove કરવા માટે

COMPLICATION :

endometrium ના basal layer remove થવાના લીધે permanent amenorrhea & infertility થઈ શકે છે.
endometrial tissue નુ vagina or perineal scar માં impalntation થવાના લીધે Endomeriosis થઈ શકે છે.
complication of dilatation ( cervical trauma)

STERILIZATION :

1) Boliling : 15 to 20 minutes boil (ઉકાળવું) કરવુ ત્યારપછી autoclave કરવું

2)Autoclave : 121°C temperature
15 lbs pressure નો ઉપયોગ કરીને
30 minutes માટે autoclave કરવું.

  • Vulsellum forceps

➡️Introduction of vulsellum forceps

Vulsellum forceps નો use એ cervix ના visulise માટે cervical lips ને grip કરવા માટે થાય છે.

તેનો use એ vaginal hysterectomy માં પણ થાય છે.

તે એક long scissors type forceps છે કે જે દેખાવ માં thin and long હોય છે .

તેમાં બે type ના forceps હોય છે.straight and curved.

➡️Size of vulsellum forceps
તે 8 to 10 inche માં available હોય છે.

તે s shaped forceps છે and તેના features માં 5 to 6 teeth હોય કે જે membrane ને grip કરવા માટે use થાય છે .

➡️Type of vulsellum forceps

(1) Multiple teeth vulsellum
1.1 straight
1.2 curved

(2) Single teeth vulsellum

➡️Use of multiple teeth vulsellum

( 1) Intra uterine control device insertion માટે .
(2) Endometrial biopsy માટે .
(3) Cervical biopsy માટે.
(4) Dilatation and evacuation માટે.
(5) Suction evacuation માટે .

➡️Use of single tooth vulsellum

(1) તેનો primarily use એ gynecological purpose માટે થાય છે,જેમ કે nalliparous cervix and amputated cervical stamp ને hold કરવા માટે થાય છે.

➡️Indication of vulsellum forceps

(1) તેનો use એ Dilatation and evacuation & Suction evacuation માં cervix ના anterior lips ને hold કરવા માટે થાય છે.

(2) Manchester repair માં .

(3) Colpotomy માં.

(4) Culdocentesis માં.

➡️Contraindication of vulsellum forceps

(1) Pregnancy and immediately after delivery because કે cervix એ soft હોય છે ,ત્યારે cervix rupture થાય એટલા માટે.

➡️Sterilization of vulsellum forceps

(1) Firstly after use vulsellum forceps માં debris હોય તો તેને દૂર કરવો પછી તેને detergent and enzymatic cleaner and runny water થી clean કરવું .

(2) આપણે vulsellum forceps ને sterilization ની autoclave method દ્વારા sterilized કરવામાં આવે છે .

  • Sim’s vaginal speculum
  • Introduction

-Sim’s vaginal speculum ને duck bill speculum કહે છે.
-Sim’s vaginal speculum એ self retaining થઈ શકતું નથી, જેથી તેની position ને hold karva માટે assistant ની જરૂર પડે છે.

-Stainless steel નું બનેલું હોય છે.
-ઘણી બધી size size માં available હોય છે.

➡️Types of sim’s vaginal speculum

1)single blades sim’s vaginal speculum.

-જેમાં singal blades આવેલી હોય છે.

-આ single blades દ્વારા cervix નું examination કરી શકાય છે.

2)Double Blades sim’s vaginal speculum

-જેમાં double blades આવેલી હોય છે.

-આ બંને blades ના ઉપયોગથી examination કરી શકાય છે.

➡️size of sim’s vaginal speculum

1) small sim’s vaginal speculum (25mm to 30mm)

2) medium sim’s vaginal speculum (30mm to 35mm)

3) large sim’s vaginal
speculum (35 mm to 40 mm)

➡️ Insertion of sim’s vaginal speculum (કઈ રીતે insert કરવું)

-Patient ને lithotomy position માં અને તેના buttocks ટેબલની adge સાથે રાખવા.

-speculum ને clean અને lubricant કરવું.

-gently speculum ને vaginal opening માં enter કરી ને slightly 90 degree downward કરી પછી gradually તેને horizontal position ma rotate કરવું.

-પછી generally bleads ને spreed કરવી જેથી cervix ને visualise કરી શકીએ.

આ process ને slowly અને care fully કરવી જોઈએ જેનાથી patient ને થતા discomfort અને injury ને avoid કરી શકાય કે.

➡️uses of sim’s vaginal Speculum

-Taking pap smear.

-Copper -T ને insert અને
remove કરવા માટે.

-Colonoscopy

-Dilatation & curattage procedure

-Vaginal hestrectomy

-Os tightening

-Rupture થયેલી membern ના inspection માટે

-Par vaginal examination

➡️Sterilization

-autoclave method દ્વારા sterilization કરવામાં આવે છે.

-121 degrees temperature 15 pound/square pressure અને 30 minutes સુધી sterilization કરવામાં આવે છે.

  • Tongue depressor:


તે wooden (લાકડાનું) અને stainless steel ના હોય છે.

Use:
Tongue depressor એ tongue ને depress કરવા માટે ઉપયોગી છે કે જેથી mouth and throat નું properly visualization (જોઈ શકાય) કરી શકાય છે.
હાલ નાં સમય માં disposable tongue depressor એ stainless Steel ના tongue depressor કરતા વધારે ઉપયોગમાં લેવામાં આવે છે.

Principle :
તે tongue ને depress કરે છે કે જેથી proper examine કરી શકાય છે.

🙂 Glucometer (ગ્લુકોમિટર):

Glucometer એ blood માં રહેલ sugar નું લેવલ ચેક કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Glucometer દ્રારા blood sugar level ને 3 રીતે માપવામાં આવે છે.

  1. nvasive method
  2. Non- invasive method (manually)
  3. CGM(continuous glucose monitoring)

Mainly હાલમાં invasive method નો ઉપયોગ કરી ને blood sugar level check કરવામા આવે છે.
તેમાં finger tip પર થી lancet દ્વારા blood sample લેવામાં આવે અને ત્યારબાદ તેને lancing device ,test strips દ્વારા blood sugar level check કરવામા આવે છે.
regular blood sugar level check karta લોકો pen જેવા આવતા glucometer નો ઉપયોગ કરે છે જે pain વગર નું હોય છે અને વ્યક્તિ પોતાની જાતે જ કરી શકે છે.

Normal blood sugar level: 70- 130 mg/DL

Blood sugar level 130 mg/DL કરતા વધારે હોય તો HYPERGLYSEMIA
કહેવાય છે.

Blood sugar level 70 mg/DL કરતા ઓછું હોય તો HYPOGLYCEMIA કહેવાય છે.

  • ટેસ્ટ ટ્યુબ (Test tube )

ટેસ્ટ ટ્યુબ એ ગ્લાસ અથવા હાડૅ પ્લાસ્ટિક ની બનેલી હોય છે.તેને “કલ્ચર ટ્યુબ” તથા “સેમ્પલ ટ્યુબ” પણ કહેવામા આવે છે તે લોંગ,સિલેન્ડ્રીકલ સેપ,અને એક બાજુએ ઓપન અને એક બાજુએ ક્લોઝ હોય છે.તેનો યુઝ એ મેડીકલ સેટિંગ્સ તથા લેબોરેટરી મા જુથ જુદા પર્પઝ માટે યુઝ થાય છે .જેમ કે સ્પેસિમેન કલેક્શન,સ્ટોરેજ તથા એનાલાઇસીસ માટે યુઝ થાય છે.

ગ્લાસ ટેસ્ટ ટ્યુબ ફરીથી વાપરી શકાય તેવી હોય છે અને તે ઊંચા તાપમાનનો સામનો પણ કરી શકે છે, તેથી તેનુ હીટિંગ અથવા ઓટોક્લેવિંગ પણ થઇ શકે છે.

🙂સાઇઝ એન્ડ સેપ (Size and shape)
ટેસ્ટ ટ્યુબ એ ડિફરન્ટ સાઇઝ અને સેપ માં આવે છે, જેમાં થોડા મિલીલીટર ની કેપેસિટી ધરાવતી નાની ટ્યુબ એટલે કે 5 મિલીલીટર થી લઇને મોટી ટેસ્ટટ્યુબ કે જેમાં 12 મિલીલીટર કે તેથી વધુ સમાઇ શકે છે. ટેસ્ટટ્યુબ એ સામાન્ય રીતે સપાટ અથવા ગોળાકાર તળિયા સાથે આકાર માં સિલેન્ડ્રીકલ સેપ મા હોય છે.

🙂યુઝ( uses )
ટેસ્ટટ્યુબ નો યુઝ એ લેબોરેટરી અને મેડિકલ સેટિંગ્સ માં વાઇડ રેન્જ ના પર્પઝ માટે થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: –

સ્પેસિમેન કલેક્શન
ટેસ્ટ ટ્યુબનો યુઝ એ જુદા જુદા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે બ્લડ, યુરીન , સલાઇવા, સ્પુટમ અને અન્ય બોડી ફ્લુઇડ ને કલેક્ટ કરવા માટે થાય છે.

સ્ટોરેજ
ટેસ્ટ ટ્યુબ નો યુઝ એ એનાલાઇસીસ કરતા પહેલા લાંબા ગાળાના સ્ટોરેજ માટે નમૂનાઓ ને સંગ્રહ કરવા માટે થાય છે.

એનાલાઇસીસ
ટેસ્ટ ટ્યુબમાં ના નમૂનાઓ નુ કેમિકલ , બાયોકેમિકલ, હીમેટોલોજીકલ, માઇક્રોબાયોલોજીકલ અને ઇમ્યુનોલોજિકલ એનાલાઇસીસ કરવા માટે યુઝ થાય છે.

સેન્ટ્રીફ્યુગેશન
ટેસ્ટ ટ્યુબ નો યુઝ એ સેન્ટ્રીફ્યુજ માં તેમની ઘનતા ના આધારે સ્પેસિમેન ના ઘટકો ને અલગ કરવા માટે થાય છે. સ્પેસિમેન ને ટેસ્ટટ્યુબ માં મૂકવામાં આવે છે અને ઘન અને પ્રવાહી ને અલગ કરવા માટે ઊંચી ઝડપે ફેરવવા મા આવે છે.

કલ્ચર:
ટેસ્ટ ટ્યુબ નો યુઝ એ માઇક્રોબાયોલોજીકલ કલ્ચર, ડાયગ્નોસ્ટિક અથવા રિસર્ચ પર્પઝ માટે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અથવા અન્ય સુક્ષ્મસજીવોના ગ્રોથ માટે યુઝ માટે થાય છે.

🙂ટાઇપ( Types )
સ્પેસિફીક એપ્લિકેશ નો માટે ડિઝાઇન કરવામાં આવેલી ટેસ્ટ ટ્યુબના ઘણા ટાઇપ છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: –

વેક્યુમ ટ્યુબ્સ:
બ્લડ કલેક્શન માટે યુઝ થાય છે અને વિવિધ કલર માં આવે છે, જેમાં વિવિધ પ્રકારના ટેસ્ટ માટે ચોક્કસ એડીટીવ્સ હોય છે.

કલ્ચર ટ્યુબ્સ: માઇક્રોબાયોલોજીકલ કલ્ચર માટે વપરાય છે અને કંટામીનેશન ને રોકવા માટે ઘણીવાર સ્ક્રુ કેપ્સ અથવા પ્લગ હોય છે.

સેન્ટ્રીફ્યુજ ટ્યુબ્સ: સેન્ટ્રીફ્યુગેશન પ્રક્રિયાઓ માં હાઇ સ્પીડ હોય તેમા કમ્પોનન્ટ ને સેપરેટ કરવા માટે રચાયેલ છે અને કંમ્પોનન્ટ ને અલગ કરવાની સુવિધા માટે હોય શકે છે.

યુરિન કલેક્શન ટ્યુબ:
યુરિન કલેક્શન ટ્યુબ એ યુરિન ના સ્પેસિમેન ને કલેક્શન કરવા માટે હોય છે અને તેમાં વિશિષ્ટ લક્ષણો હોય શકે છે, જેમ કે લીક-પ્રૂફ કેપ્સ અથવા ઇન્ટીગ્રેટેડ ફનેલ.

🙂ડીસઇન્ફેક્ટ ધ ટેસ્ટટ્યુબ ( Disinfect the test-tube)

  1. ક્લિનઝીંગ
    કોઇપણ વિઝીબલ ડેબ્રિસ તથા રેસીડ્યુ ને રિમુવ કરવા માટે ટેસ્ટટ્યુબ ને વોટર થી પ્રોપર્લી વોશ કરવુ. ત્યારબાદ, અંદરની અને બહારની સપાટીને સાફ કરવા માટે ગરમ, સાબુવાળા પાણીથી ટ્યુબને સારી રીતે ધોઇ લેવી. જો જરૂરી હોય તો ટ્યુબની અંદરના ભાગને સ્ક્રબ કરવા માટે બ્રશ અથવા સ્પન્જ નો યુઝ કરવો.
  2. રિન્સિંગ
    ક્લિનઝીંગ કર્યા પછી, કોઇપણ સાબુના રેસિડ્યુ ને દૂર કરવા માટે ટેસ્ટટ્યુબ ને ક્લિન વોટલ થી વોશ કરવુ.
  3. ડિસઇન્ફેક્શન સોલ્યુશન
    યોગ્ય ડિસઇન્ફેક્ટન્ટ સોલ્યુશન ને ડાયલ્યુટ કરીને ડિસઇન્ફેક્ટ સોલ્યુશન પ્રિપેર કરવુ. લેબોરેટરી સેટિંગમાં ઉપયોગ માં લેવાતા સામાન્ય ડિસઇન્ફેક્ટ મા બ્લીચ (સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશન), આલ્કોહોલ (ઇથેનોલ અથવા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ) અથવા કોમર્શિયલ ડિસઇન્ફેક્ટન્ટ સોલ્યુશન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
  4. ઇમરશન
    ક્લિન કરેલી ટેસ્ટટ્યુબ ને ડિસઇન્ફેક્ટ સોલ્યુસન મા ડૂબાડી દેવુ, એન્સ્યોર કરવુ કે બધી સરફેસ એ સંપૂર્ણપણે સોક થયેલી છે.
  5. ડ્રાઇંગ
    સ્પેસિમેન ના કલેક્શન, અથવા એનાલાઇસીસ માટે તેનો ઉપયોગ કરતા પહેલા ટેસ્ટ ટ્યુબ ને સંપૂર્ણપણે ડ્રાઇ થવા દેવી. એન્સ્યોર કરવુ કે ટેસ્ટટ્યુબ ને કંટામિનેશન થતી પ્રિવેન્ટ કરવા માટે ટેસ્ટટ્યુબ એ ક્લિન, ડ્રાઇ વાતાવરણમાં મા સ્ટોરેજ કરવી .
  6. સ્ટોરેજ
    ક્લીન થયેલી ટેસ્ટટ્યુબ ને પ્રોપરલી સરફેસ માં સ્ટોરેજ કરવી કે જેના કારણે ટેસ્ટટ્યુબ એ કંટામિનેટેડ થાય નહી જ્યાં સુધી તેનો ફરધર યુઝ કરવાની જરૂરિયાત પડે ત્યાં સુધી.
  • ટેસ્ટટ્યુબ હોલ્ડર( Test tube holder)

ટેસ્ટ ટ્યુબ હોલ્ડર એ એક લેબોરેટરી ઇક્વીપમેન્ટ છે જેનો યુઝ એ જુદી જુદી પ્રોસીઝર મા ટેસ્ટ ટ્યુબ ને હોલ્ડ કરવા માટે અને તેની હેરફેર કરવા માટે થાય છે.

ટેસ્ટ ટ્યુબ હોલ્ડર માં સામાન્ય રીતે સ્પ્રિંગ-લોડેડ ક્લેમ્પ અથવા જો ની પેઇર હોય છે જે ટેસ્ટ ટ્યુબ ને ફીર્મલી રીતે પકડવા માટે ઓપન અને ક્લોઝ કરી શકાય છે. સિક્યોર ગ્રીપ માટે અને ટેસ્ટ ટ્યુબ ને નુકસાન થતું અટકાવવા માટે જો ને રબર અથવા અન્ય બિન-સ્લિપ મટીરીયલ્સ થી લાઇન કરી શકાય છે.

ટેસ્ટ ટ્યુબ હોલ્ડર એ સામાન્ય રીતે મેટલ ના બનેલા હોય છે, જેમ કે સ્ટેઇનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમ, જે ટકાઉપણું પ્રદાન કરે અને કાટ સામે રેઝિસ્ટન્ટ પ્રદાન કરે છે. ગ્રીપ કમ્ફર્ટ ને ઇમ્પ્રુવ કરવા માટે ટેસ્ટટ્યુબ હોલ્ડર ના હેન્ડલ ને પ્લાસ્ટિક અથવા રબર થી કવર કરવામા આવેલા હોય છે.

🙂ટાઇપ(Type)

1) સિંગલ ટેસ્ટટ્યુબ હોલ્ડર
સિંગલ ટેસ્ટટ્યુબ હોલ્ડર એ વન ટાઇમ મા એક જ ટેસ્ટટ્યુબ ને હોલ્ડ કરી શકે છે.

2)મલ્ટીટેસ્ટયુબ હોલ્ડર
મલ્ટીટેસ્ટયુબ હોલ્ડર મા મલ્ટીપલ ટેસ્ટટ્યુબ ને એક સાથે હોલ્ડ કરી શકાય છે.

3)એડજસ્ટેબલ ટેસ્ટટ્યુબ હોલ્ડર
એડજસ્ટેબલ ટેસ્ટટ્યુબ હોલ્ડર મા ડિફરન્ટ ડાયામીટસૅ ની ટેસ્ટટ્યુબ ને એડજસ્ટ કરવા માટે જો ના ડાયામીટર નુ એડજસ્ટમેન્ટ કરી શકાય છે.

🙂યુઝ(uses)

ટેસ્ટ ટ્યુબ હોલ્ડર નો યુઝ જુદા જુદા પ્રકારની મેડિકલ પ્રોસિઝરમાં કરવામાં આવે છે.

મિક્સિંગ અને એજીટેશન
ટેસ્ટ ટ્યુબ હોલ્ડર એ યુઝર્સ ને કંટેન્ટ ને સારી રીતે મિક્સિંગ કરવા માટે ટેસ્ટટ્યુબ ને હોલ્ડ કરી રાખવા માટે યુઝ થાય છે.

હીટિંગ
ટેસ્ટ ટ્યુબ હોલ્ડર નો યુઝ એ ટેસ્ટ ટ્યુબને ફ્લેમ અથવા હીટિંગ એલિમેન્ટ પર ગરમ અથવા સ્ટરીલાઇઝેશન ના હેતુ માટે માટે યુઝ કરી શકાય છે.

સેન્ટ્રીફ્યુગેશન
ટેસ્ટ ટ્યુબ હોલ્ડર નો યુઝ એ સેન્ટ્રીફ્યુગેશન પ્રોસિઝર દરમિયાન સેન્ટ્રીફ્યુજ રોટર્સ માં ટેસ્ટટ્યુબને સેન્ટ્રીફ્યુગેશન પ્રોસિઝર દરમિયાન સ્પેસિમેન ના કંમ્પોનન્ટ ને અલગ કરવા માટે યુઝ કરવામાં આવે છે.

ટેસ્ટટ્યુબ હોલ્ડર એ ટેસ્ટટ્યુબ ને સિક્યોર ગ્રીપ પ્રોવાઇડ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલુ છે, જે લેબોરેટરી પ્રોસિઝર દરમિયાન એક્સિડન્ટ તથા સ્પિલ્સ નું જોખમ ઘટાડે છે. જો કે, તૂટવા અથવા ઇંજરી ને પ્રિવેન્ટ માટે ટેસ્ટ ટ્યુબ અને ટેસ્ટટ્યુબ હોલ્ડર ને કાળજી સાથે હેન્ડલ કરવું અગત્ય નુ છે.

🙂ક્લિનીંગ એન્ડ મેઇન્ટેનન્સ( Cleaning and maintenance)
ટેસ્ટ ટ્યુબ હોલ્ડર ને રેગ્યુલરલી ક્લિન કરવું જોઇએ અને તેનું ઇન્સ્પેક્શન કરવું જોઇએ જેથી તેઓ ડેબ્રિસ અથવા ડેમેજ થી ફ્રી રહી શકે. તેમને સાબુ અને પાણી અથવા માઇલ્ડ ડિસઇન્ફેક્ટ સોલ્યુશન થી ક્લિન કરવામા આવે છે અને સ્ટોર કરતા પહેલા ટેસ્ટટ્યુબ હોલ્ડર ને એર માં સારી રીતે સૂકવી દેવા જોઇએ.

Published
Categorized as GNM TY CHN II PRACTICAL, Uncategorised