skip to main content

GNM TY CHN II – PRACTICAL – SAMPLE VIVA TABLE

SAMPLE VIVA TABLE.

  • HOME VISIT BAG

Public health nursing ના field માં કામ કરતી નર્સ એ મોટાભાગે તેના ફીલ્ડ દરમિયાન તેની સાથે હોમ વિઝીટ બેગ રાખે છે. કારણ કે તેમાં તેની જરૂરિયાતની વસ્તુઓ મોટાભાગે હોય છે. Ex. Procedure ના સાધનો મેડિસિન વગેરે. આ બેગ આરોગ્ય કાર્યકર માટે ઘણી ઉપયોગી છે. તેમાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય છે. કયા કમ્પાર્ટમેન્ટમાં કઈ વસ્તુ રાખેલી છે તેનો ખ્યાલ નર્સને હોય છે. તેથી વિઝિટ બેગ ફિલ્ડમાં સાથે રાખવી ખૂબ જ જરૂરી છે.

બેગ કેનવાસ, લેધર અથવા તો લાઈટ મેટલ માંથી બનેલી હોય છે. તે હાથમાં અથવા સોલ્ડર વડે ઊંચકી શકાય તેવી હોય છે. બેગમાં બહારના ભાગે પોકેટ હોય છે જેમાં નોટબુક ,મેજર ટેપ, ન્યુઝ પેપર અથવા પ્લાસ્ટિક સીટ, સાબુ સાબુદાની ,નેલ બ્રશ વગેરે હોય છે.

PRINCIPAL OF BAG TECHNIQUE

એક જ બેગ એક ઘણા બધા ફેમિલીમાં વિઝિટમાં ઉપયોગમાં લેવાની હોય છે. જેથી તેને કેમ હેન્ડલ કરવી તે અંગેની ટેકનીક ના સિદ્ધાંતો નીચે મુજબ છે.

પ્લાસ્ટિક સીટ કે ન્યૂઝ પેપર flat and clean surface પર પાથરવું અને તેના પર બેગ મુકવી જેથી તે contaminated ન થાય. જો નીચે ન મૂકી શકાય તેમ હોય અને ઉપર ટાંકવા માટેની જગ્યા હોય તો ઉપર ટાંગવી. બેગને એવી જગ્યાએ મૂકો કે જેને બાળકો touch ન કરી શકે. બેગ ખોલતા પહેલા હાથ સાબુથી વોશ કરવા.

જરૂરિયાત પ્રમાણે નર્સિંગ પ્રોસેસર કરવો. પ્રોસિજર થયા બાદ દરેક વસ્તુ વોશ કરવી અથવા boil કરવી. હેન્ડ વોશ કરી અને પછી જ ઇન્સ્ટ્રુમેન્ટ બેગમાં જગ્યાએ મૂકવા. જ્યારે આવું શક્ય ન હોય ત્યારે દરેક વસ્તુ અલગ અલગ મૂકવી.

_ અંદરની દરેક વસ્તુ નાના નાના પોકેટમાં અલગ રાખવી.
_ મેડિસિન ના દરેક બોટલ પર લેબલ હોવા જોઈએ.

contaminated dressing બાળી નાખવું. વપરાયેલ ન્યુઝ પેપર ,વપરાયેલ વસ્તુ અંદર ની બાજુ રહે તે રીતે ફોલ્ડ કરી બેગના બહારના પોકેટમાં મુકવી.

(Home Visit Bag વિશે ની અન્ય તમામ વિગતો CHN SPECIAL માં આપેલ છે. )

  • BALSHAKTI ( બાળ શક્તિ )

બાળ શક્તિએ ચિલ્ડ્રનની ન્યુટ્રીશનલ નીડ અને તેના ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે હેલ્પ કરે છે બાળ શક્તિ ની અંદર જરૂરી એવા પ્રોટીન ન્યુટ્રીયંટ મિનરલ વિટામીન આવેલા હોય છે કે જે બાળકના ઇમ્યુનિટી બુસ્ટ ફિઝિકલ હેલ્થ મેન્ટલ હેલ્થ પ્રોપર ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે જરૂરી હોય છે.

(BALSHAKTI વિશે ની અન્ય તમામ વિગતો CHN SPECIAL માં આપેલ છે. )

  • માતૃશક્તિ પેકેટ

આ પેકેટ સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવે છે
તેમાં કુલ ચાર પેકેટ હોય છે.

માતૃશક્તિ એ સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ માટે વિવિધ અનાજનું શક્તિશાળી બનાવેલું મિશ્રણ છે.

પ્રધાનમંત્રી માતૃશક્તિ યોજના એ ગવર્મેન્ટ દ્વારા પ્રેગ્નેન્ટ અને lactating મધર ને સપોર્ટ અને તેમના વેલ્ફેર માટે લોન્ચ કરવામાં આવી છે જેના અંતર્ગત માતૃશક્તિ નામ પેકેટ આંગણવાડી માંથી દરેક pregnant mother ને આપવામાં આવે છે.

( Matrushakti વિશે ની અન્ય તમામ વિગતો CHN SPECIAL માં આપેલ છે. )

Levocetirizine

group

સેકન્ડ જનરેશન એન્ટીહિસ્ટેમાઈન

Route
Oral

Dosage

એડલ્ટ એન્ડ ચાઈલ્ડ > 6 યર : 5mg/daily or as per dr order

Mode of action

તે H1 રીસેપ્ટર એન્ટાગોનિસ્ટ તરીકે હોય છે, તેની સાથે તે કેટલાક માસ્ટ સેલ ને સ્ટેબિલાઇઝ કરવાની એક્ટિવિટી કરે છે, તે CNS પર કોઈ ઈફેક્ટ દર્શાવતું નથી.

તે હિસ્ટામીન રીલીઝ ને અટકાવે છે જેથી એલર્જીક લક્ષણો ઓછા થાય છે.

indication

સીઝનલ એલર્જી રાઈનાઈટીસ, બીજા કોઈ કારણોસર રાઈનેટીસ, ક્રોનિક ઈડિયાોપેથીક અર્ટીક એરીયા,
ફીવર, ઇચિંગ, હાઈવ્સ જેવા એલર્જીક સીમટમ્સને ને દૂર કરવા.

રીએક્શન

contraindication

હાયપર સેનસીટીવીટી,
સિવ્યર રીનલ ઇમ્પેર્મેન્ટ, આલ્કોહોલ યુઝ, હિમોડાયાલિસિસ.

side effects

હેડ એક ,
ડ્રાય માઉથ,
ફટિક,
રાઈનાઈટીસ,
ફેરઇન્જાઇટિસ,
એબડોમીનલ પેઇન,
માઈગ્રેન,
એસ્થેનિયા.

nursing responsibility

પેશન્ટની મેડિકલ, એલર્જી અને હાલની મેડીકેશન વિશેની સંપૂર્ણ હિસ્ટ્રી લેવી.

પેશન્ટને મેડિસિન વિશેનું એજ્યુકેશન આપવું.

પેશન્ટમાં સાઇડ ઇફેક્ટ નું મોનિટરિંગ કરવું.

યોગ્ય ડોસેજ અનુસાર ડ્રગ એડમિનિસ્ટર કરવી.

ફોલો અપની પેશન્ટને સલાહ આપવી.

આ ઉપરાંત ડોક્યુમેન્ટ કરવું.

(અન્ય વધારાની મેડિસિન્સ CHN DRUGS મા આપેલ છે.)

  • Copper-t:-

Definition:-

➡️Copper-t એ 2nd જનરેશન Intrauterine Device છે અને તે small t- shapeનુ device છે જેને uterusમા insert કરવામા આવે છે.
➡️copper એ fertility ને reduce કરે છે.
➡️તે contraception & family planning માટે use થાય છે.

Parts:-

1)t-shaped plastic frame
2)horizontal stem
3)vertical stem
4)copper wires
5)thread

Types:-

1)CuT 200B
2)Multiload 250
3)Multiload 375
4)CuT 380A

1)CuT 200B:-

➡️આ device ની vertical stem મા 215 sq mm surface area મા copper wire હોય છે અને તેમા 120mg copper હોય છે.
➡️Lifespan:4year.

2)Multiload 250:-

➡️તે 250 sq mm surface areaમા copper wire હોય છે.
➡️તે 60-100 micro gram copper per day રીલીઝ કરે છે.
➡️Lifespan:- 3 year

3)CuT 380A:-

➡️તે 380 sq mm surface area કવર કરે છે.
➡️ vertical stem મા 176mg & horizontal stem મા 66.5mg copper હોય છે.
➡️Lifespan:- 10 year
➡️તે mostly use થાય છે.

4)Multiload 375:-

➡️તે 375 sq mm surface area કવર કરે છે.
➡️Lifespan:-5year.

Mode of Action:-

1) Endometriumમા Biochemical & Histological changes કરે છે.
2)Tubal motility ને વધારે છે.
3)Sperm descent ને impair કરે.
4)Blastocystના implantation ને prevent કરે.

Indication:-

1)Normal menstrual cycle.
2)No history of pelvic inflammatory diseases.
3)Contraceptive misuse.
4)Failed coitus interrupts.

Contraindication:-

1)prolapse uterus
2)severe dysmenorrhea
3)presence of pelvic inflammatory diseases
4)dysfunctional uterine bleeding
5)ectopic pregnancy
6)nullipara
7)HIV& AIDS

Time of Insertion:-

➡️Interval
➡️Post abortion
➡️Post partum
➡️Post placenta delivery

Methods of Insertion:-

1) Preliminaries:-
➡️history taking.
➡️examination.
➡️consent.
➡️sealed packetમાથી deviceને બહાર કાઢવુ.
➡️thread, vertical stem & horizontal stem ને vertical stemથી fold કરવુ .
➡️હવે device એ introduce કરવા માટે ready છે.

2)Actual Steps:-
➡️Patientને bladderને empty કરવા કહેવુ & પછી lithotomy position આપવી.
➡️Uterine size & position ચેક કરવી.
➡️posterior vaginal speculum introduce કરી & vagina and cervix ને antiseptic solution થી clean કરવી.
➡️cervix ના anterior lipને Allis forcepથી પકડવુ.
➡️Uterine sound ને cervical canalથી પાસ કરીને uterine cavity ની length & uterus ની position note કરવી.
➡️પછી uterine cavity lengthની sizeનુ device introduce કરવુ.

Indication for Removal:-

1)persistent excessive uterine bleeding
2)perforation of uterus
3)flaring up of salpingitis
4)pregnancy
5)missing thread

Complication:-

-cramp like pain
-partial or complete perforation
-abnormal menstrual bleeding
-pelvic infection
-spontaneous expulsion
-perforation of uterus

Advantage:-

➡️અસરકારક Contraceptive.
➡️fertility ને restore કરી શકાય.
➡️inexpensive & easy to use.
➡️સતત supervision ની જરુર નથી.
➡️harmful effect થી મુક્ત છે.

Disadvantage:-

➡️pain
➡️bleeding
➡️ectopic pregnancy
➡️spontaneous expulsion
➡️pelvic infection
➡️perforation of uterus

(અન્ય details Family Planning મા આપેલ છે)

  • BCG Vaccine (બી સી જી વેક્સિન)

તેનુ પૂરું નામ Bacillus Of Calmette and Guerin (બેસિલસ ઓફ કાલમેટ એન્ડ ગયુરિન) છે. તે લાઈવ એટેનયુએટેડ વેક્સિન છે. તે ઇનફંટ માં ટ્યુબરકયુલોસિસ સામે પ્રોટેક્શન આપે છે.

આ વેક્સિન જન્મ સમયે આપવામાં આવે છે. તેને late 1 year સુધી પણ અપી શકાય છે.

BCG વેક્સિન નિયોનેટ માંટે 0.05 ml ઇન્ટ્રા ડર્મલ અપાય છે તેમજ ઇનફંટ માં 0.1 ml ઇન્ટ્રા ડર્મલ આપવામા આવે છે.

BCG વેક્સિન આપ્યાના 2 થી 3 વીક બાદ વેક્સિન આપ્યાની જગ્યા એ એક પેપ્યુલ (5 mm ડાયામીટર) જોવા મળે છે. જે અલ્સર બને છે અને ખરી પડે છે. આ અલ્સર 8 થી 10 વેક બાદ હિલ થાય છે અને ત્યા પર્મેનન્ટ સ્કાર ડેવલપ થાય છે.

BCG વેક્સિન ઇમ્યુનોકમ્પ્રેસિવ, HIV AIDS, એક્ઝિમા કે ડર્મેટાઈટીસ વગેરે જેવી કન્ડિશન મા (કોન્ટ્રાઇન્ડીકેટેડ) આપવામા આવતી નથી.

BCG ના એક વાયલ માંથી 10 થી 20 ડોઝ આપી શકાય છે. તેને 1 ml nacl મા ડાઈલ્યુટ કરવામાં આવે છે.

BCG વેક્સિન એ એક સ્પેસીફીક સિરિંજ (ટ્યુબરકયુલીન સિરિંજ) થી ઇન્ટ્રા ડર્મલ આપવામા આવે છે. તેમા 26 G ની નીડલ હોય છે.

આ વેક્સિન વાયલ ઓપન કર્યા ના 3 કલાક માં યુઝ કરવામા આવે છે અને જો બાકી વેક્સિન રહે તો તે પછી તેને ડિસ્કાર્ડ કરવામા આવે છે. તેને ડાઇરેક્ટ લાઇટ થી દૂર રાખવામા આવે છે.

(અન્ય vaccine મા વધારે આપેલ છે.)

Published
Categorized as GNM TY CHN II PRACTICAL, Uncategorised