Introduction :
હવા પાણી અને ખોરાક આના વગર માણસ જેવી શકતો નથી. પેશન્ટને માત્ર સારામાં સારી દવા અને ટ્રીટમેન્ટ થી સારો કરી શકાય નહીં પણ સાથે સાથે તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તેઓ ખોરાક આપવો જોઈએ સમતોલ આહાર વ્યક્તિની Age, sex, work, weight અને હેઈટ ઉપર અવલંબે છે.
Factor affecting of nutrition in sickneess :
1.Economical Factor :
Rich દેશોમાં લોકો over weight જોવા મળે છે. જયારે poor દેશના લોકોને પૂરતો ખોરાક ન મળવાને કારણે તે લોકોમાં nutritional ખામીઓ જોવા મળે છે.
2.physcical Factor :
3.Emotinal Factor :
pre-examination વખતે nausea and vomitting( નોજીયા એન્ડ વોમીટીંગ (ઉલટી )
Anxiety ( એન્જોયટી )(ચિંતા )
Lack of introest ( લેક ઓફ ઇન્ટરેસ્ટ )( ખાવામાં ઓછો રસ )
Cooking કુકિંગ (રાંધવું ) : રાંધવું તે એક કળા છે. તે ખોરાકને આદત અને સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. પાણીને 100સે. ગ્રેડ ઉકાળીને તેમાં ખોરાક રાંધવામાં આવે છે. આ પદ્ધતિથી દાળ, શાકભાત,કઠોળ, કંદમૂળ તથા બીજા શાકભાજી બનાવાય છે.
રાંધવા માટેના નિયમો :
2.સ્ટીમિંગ ( વરાળ થી બાફવું ) : આમાં ગરમીની વરાળથી ખોરાકને રાંધવામાં આવે છે. આ નિયમ પર પ્રેસર કુકર નો કાર્ય કરે છે.જેના દ્વારા બધા જ પોષક તત્વો જળવાઈ રહે. આમાં સમય તેમજ બળતણનો બચાવ થાય છે જેથી આ પદ્ધતિ ઉત્તમ છે.
3.frying( ફ્રાઈન્ગ ) ( તળવું ) : A.શેલો ફ્રાયિંગ (ઓછું તળવું ): જેમાં ઓછા ઓઇલમાં તળવામાં આવે છે આ રીતે આમલેટ ઢોસા વગેરે તળવામાં આવે છે.
B. ડીપ ફ્રાઈગ ( વધારે તળવું ) : જેમાં ઓઇલની મોટા જથ્થામાં જરૂરિયાત રહે છે. આમાં પૂરી ભજીયા વગેરે કરવામાં આવે છે.
4.રોસ્ટિંગ ( સેકવું ) : થોડું oil કે ઘી મૂકીને બનાવાય છે. ત્યાર પછી તેને direct hit ( જોકે ગરમી વડે ) ઉપર મૂકવામાં આવે છે આ પદ્ધતિથી સીકન બનાવાય છે આ પદ્ધતિ પણ સારી છે.
5.બેકિંગ (ઓવન ) : આમાં ડ્રાય હિટ દ્વારા ખોરાક રાંધવામાં આવે છે. તે ઓવનની ગરમી દ્વારા ૨૫૦ થી ૫૦૦ ટેમ્પરેચર ઉપર રખાય છે. આ પદ્ધતિ સારી છે તેમના બિસ્કીટ બ્રેડ તથા કેક બનાવાય છે.
6.ગ્રીલીંગ (સૂકી ગરમી ) : આની અંદર ડ્રાય હિટ સિધે સીધી આપવામાં આવે છે. સાડી કે મોટું વાસણ ફુલમ ના ઉપયોગથી રાંધી શકાય છે.ઉ. દા. ચીજ, કબાબ.
લાંબા સમય સુધી ખોરાકની જાળવણી ની રીત ( પ્રિઝર્વેશન ઓફ ફ્રુડ ) :
house hold method
A. કોલ્ડ સ્ટોરેજ : આમા રેફ્રિજરેટરમાં ખોરાકને સાચવવામાં આવે છે. એમાં ફળ શાકભાજીને નીચા તાપમાને સાચવવામાં આવે છે. 0’ સે. થી 12’સે. સુધીનું તાપમાન રાખવામાં આવે છે. જો ફ્રીઝર કમ્પાઉન્ડમેન્ટમાં રાખવામાં આવે તો ત્યાં ઘણું નીચે તાપમાન હોય છે. આટલા નીચા તાપમાને બેક્ટેરિયાનો ગ્રોથ થતો નથી તેથી વસ્તુ બગાડવાનો ભય રહેતો નથી.
B. ચુકવણી કરીને : આમાં ચુકવણી કરીને ખોરાકને સાચવવામાં આવે છે. ખોરાકને સૂર્ય પ્રકાશ માટે ગરમીથી ચૂકવવાથી તેમાં રહેલું પાણી ઉડી જાય છે. પરિણામે બેક્ટેરિયાનો વિકાસ થતો અટકે છે અને ખોરાક વગર તો અટકાવી શકાય છે.
C. Salting અથવા મીઠાના પાણીમાં બોળીને : આમાં મીઠાનું પાણી એક સારા પ્રિઝર વેન્ટીન તરીકે કામ કરે છે. જેનાથી આપણે વસ્તુ લાંબો સમય સુધી વસ્તુ બચાવી શકીએ છીએ. Ex. કેરી ગાજર માછલી વગેરે.
2.commercial method :
A. ચુસ્ત ડબ્બામાં પેકિંગ: આ રીતમાં જુદા જુદા પ્રકારના ખોરાકને જેમકે જામ, બેબીપાવડર,મિલ્ક પાવડર, અથાણા વગેરે જંતુરહિત ડબા કે બરણીમાં પેક કરવામાં આવે છે. જે સંપૂર્ણ હવા સુસ્ત હોય છે આમાં એકદમ ઈચ્છા તાપમાને વસ્તુને ગરમ કરીને ત્યારબાદ તેનો સંગ્રહ કરવામાં આવે છે. આ રીતનો બધો કરતા તાપમાનને વિટામિન નાશ થાય છે.
B. ફ્રીઝિંગ : ઘણા પ્રકારના ખોરાક ફળ માછલી અને મોટન ને આ રીતે સાચવવામાં આવે છે.જેમાં ખૂબ નીચા તાપમાને ખોરાકને બે થી ત્રણ મહિના સુધી સાચવી શકાય છે.
3.chemical method : આ હિતમાં chemical ની જરૂર પડે છે. પ્રીઝવેટીવ પણ કહે છે.જેમાં banzoid acid અને sodiyam banzoid તથા અમુક પ્રકારના એસિડનો સમાવેશ થાય છે. આ તત્વો થોડા ઘણા અંશે શરીરને નુકસાન કરતા હોય છે. તેથી સરકારે તેના પર નિયંત્રણ રાખેલ છે પરંતુ લિમિટ માત્રામાં વાપરવાથી નુકસાન થતું નથી.
4.radiation ( રેડીએશન ) method : આ રીતનો ઉપયોગ મોટાભાગે સરકારી ગોડાઉનમાં થતો હોય છે. જેવા કે ડુંગળી બટાકા વગેરે લાંબો સમય સાચવવા આ રીતનો ઉપયોગ થાય છે.
Food hugiene :
1.milk hugiene
Enveroment : પ્રદૂષિત પાણી, ધૂળ ( dust ) અને દૂધના કારણે પણ રોગ થઈ શકે છે. દૂધના લીધે કોલેરા, ટાઈફોડ,વાઇરલ, હિપેટાઇટીસ, અને ડાયરિયા વધારે પ્રમાણમાં થાય છે.
Pasturization of milk :
Defination વ્યાખ્યા : દૂધને ચોક્કસ તાપમાન ચોક્કસ સમય સુધી ગરમ કરી તેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ નો નાશ કરવામાં આવે છે. આ પ્રોસિજર ના કારણે દૂધના સ્વાદ અને વેલ્યુમાં ફેરફાર થતો નથી. જે ફેરફાર થાય છે તે ક્રિયાને પાસ્યુરાઇઝેશન ઓફ મિલ્ક કહે છે.
Pasturization તે બોયલિંગ કરતા સુધી જ પ્રક્રિયા છે તે નીચે મુજબ છે. આ પ્રક્રિયા દ્વારા નુકસાનકારક રોગ ફેલાવનાર જંતુનાશ પામે છે. પરંતુ તેમાં રહેલા ( lactic acid લેક્ટિક એસિડ )નાશ પામતું નથી.
વિટામીન નો નાથ થતો નથી.
પ્રોટીન અને સુગર નો સામાન્ય ફેરફાર થાય છે. તેથી Pasturization sompel અને સેક્સ મેથડ છે તેના દ્વારા મિલ્ક શેપ બને છે.
Pasturization ની પદ્ધતિઓ :
Pasturization ને ઘણી પદ્ધતિઓ છે પરંતુ ત્રણ પદ્ધતિઓ વધુ ઉપયોગ થાય છે.
*
1.holder :
આમાં દૂધને ગરમ કરી 65’c થી 83′ c તાપમાને 30 મિનિટ સુધી રાખી અને ઝડપથી ઠંડુ કરવામાં આવે છે. જેને હોલ્ડર મેથડ કહે છે.
2.High temperature and shorttime method :
આ મેથડમાં 72′ સે પંદર સેકન્ડ સુધી ગરમ કરી તેને ઠંડુ પાડવામાં આવે છે.
3.Ultra high temperature :
આ પદ્ધતિમાં 100′ સે થી 170′ સે temperature તેમજ થોડી ચેકણ સુધી ગરમ કરીને તરત જ ઠંડુ કરવામાં આવે છે.
2.meat hugiene :
Infaction ફેલાવવામાં meat અગત્યનો ભાગ ભજવે છે જેનાથી તાવ ટીબી ફ્રુટ પોઈઝન ( food poisio) વગેરે જોવા મળે છે. વધુ ઘેટા બકરા ગાય વગેરે કાપી નાખીને જે મટન નીકળે છે તેમાં આ પરિસ્થિતિ એવી જોવા મળે છે.
Meat inpection ( મીટ ઇન્ફેકશન (તપાસવો ) :
ઘણા બધા લોકો મટનનો ઉપયોગ કરે છે આ મટનને માર્કેટ મનુષ્યને ખાવા લાયક મૂકે છે. કેમકે તે જોવાની જવાબદારી મ્યુનિસિપાલટી ની કોર્પોરેશન અને સ્થાનિક સરકારની છે. જેથી પ્રાણીને કતલ કરતા પહેલા પ્રાણીને ડોક્ટરની તપાસ કરવા મોકલવામાં આવે છે. જેથી રોગસ્ટ પ્રાણીની કતલ થાય નહીં અને લોકોને ઘણા બધા રોગોથી બચાવી શકાય.
1.કલર:
પ્રાણીના માસમાં તેના કલર ઓળખી શકાય છે કલર ફીકો હોય તે જોવું
2.touch :
ટચ કરીને સખત અને ચીકણું છે કે નહીં તે જોવું
3.samll :
મટન જો વાસી હશે તો દુર્ગંધ આવશે અને ફ્રેશ હશે તો દુર્ગંધ આવશે નહીં.
3.fish hugine :
ફ્રીસમાં કેટલીક વાર તરત સડો લાગે છે. Fish ફ્રેશ છે કે નહીં તે નીચેની રીતે જાણી શકાય છે.
4. Food hygiene :
ફૂડ હાઇજેન એટલે કે ફૂડનું આરોગ્ય કેવી રીતે જાળવવું કોઈપણ ઇન્ફેક્શન થવા માટે ઘણી બાબતનું માધ્યમ બને છે. ખોરાક નો ઉપયોગ થાય તે પહેલા તમે કેટલાક Micro organism હોય છે. ફૂડ હાઈજેન તે દરેક પ્રકારના ઉત્પાદન તેને કેવી રીતે હેન્ડલ કરવા તેની વહેંચણી અને કેવી રીતે સપ્લાય કરવા તે જ વહેંચણી દરેક દુકાનો દ્વારા અથવા મોટી મોટી રેસ્ટોરન્ટમાં આ પ્રમાણે બનતું હોય છે. તેથી ફુડ હાઇજેન મેન્ટેન થઈ શકતું નથી અને ફ્રુડ પોઈઝિંગ થઈ જાય છે.
5.eggs hygiene :
ઈંડા સારા છે કે નહીં તે નીચેની રીતે જાણી શકાય છે.
– તાજું agg 10% મીઠાના દ્રાવણમાં ડૂબી જાય છે.પરંતુ બગડેલું agg પાણીમાં તરે છે.
– એકદમ વધુ પ્રકાશમાં agg મૂકવામાં આવે તેમ જ agg વાતાવરણમાં મૂકવામાં આવે તો agg બગડતા નથી.
– જો agg મેં બહાર મૂકી અને તેના પર કોઈ પણ પ્રકારના ડાઘ જણાય તો માની લેવું કે agg બગડી ગયેલ છે. અથવા agg ને ફોડીયા બાદ દુર્ગંધ આવે છે. તો સમજવું કે તે ઉપયોગમાં લેવાલાયક નથી.
કિચન ગાર્ડન ( kitchen garden) :
ઘણા આંગણામાં કિચનને જરૂરી છોડને ઉચેરીને કિચન ગાર્ડન બનાવી શકાય છે. કિચનની નજીકમાં અને જ્યાં ખુલ્લી જગ્યા રહેલી છે ત્યાં કિચન ગાર્ડન બનાવી શકાય છે.
1.ઘરની નજીકમાં:
અને જ્યાં સહેલાઈથી તેની સંભાળ લઈ શકાય જેવો હોવો જોઈએ.
2. પાણીને આવ જાવ થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.
3. પાણીને આવજો થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ ગાર્ડન ને સાચવવા માટેની વ્યવસ્થા હોવી.
4. ગાર્ડન ને સાચવવા માટે માળીની વ્યવસ્થા હોવી જોઈએ.
Kitchen garden ના ફાયદાઓ :
– સમયનો સદુપયોગ
– એન્વાયરમેન્ટ જેનિટેશન જળવાઈ રહે
– ક્વાલીતેવીવું અને કવા ન્ટીટીવમાં શાકભાજી મેળવી શકીએ.
– ઘરની સોભામાં અતી વૃદ્ધિ થાય છે.
– કરને ઇકોનોમિક કન્ડિશન જળવાઈ રહે છે.
– ઘરના સભ્યોના ઇન્ટ્રેશ કેટલો છે તે જાણી શકાય છે.
– ફેમેલીના ડાયટ સુધારો થાય છે.
– રસોડાનો નકામો કચરો અને પાણીનો આરોગ્યની દ્રષ્ટિએ અને નિકાલ થાય છે
રાંધિયા વગરના ખોરાકનો સંગ્રહ કરવો ( storage of uncook food ( raw) :
જલ્દીથી બગડી જાય તેવો અને જલ્દીથી ના બગડે તેવો ખાદ્ય પદાર્થો અલગ અલગ રાખવા તેમાં ઉંદર અને બીજા જેવા દાખલ થઈ તેને બગાડે નહીં તે રીતે સ્ટોરેજ કરવું અને જલ્દીથી બગડી ન જાય તેવી સામગ્રીનું ટેમ્પરેચર કંટ્રોલ કરી તેને અલગ અલગ ફ્રેમમાં રાખવા.
1.disposal of refuse :
refuse ઢાકાણાવાળી ટ્રસ્ટબિનમાં કલેક્ટ કરીને દિવસમાં બે વખત તેનો નિકાલ કરવો.
2.water supply :
પોતાનું સ્વતંત્ર પ્રાપ્તિસ્થાન તેના દ્વારા શુદ્ધ પીવાનું પાણી સતત મળી રહે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.
3.washing facility ( વોચિંગ ફેસીલીટી ) :
રાંધવાના વાસણો ગરમ પાણી ઠંડુ પાણી અને પાણીની જવા માટેની નેક વ્યવસ્થા હોવી જોઈએ.
4.food handles ( ગૂડ હેન્ડલ ):
ખોરાક રાંધવા પીરસવા માટે વહેંચવા સાથે સંકળાયેલી વ્યક્તિઓને ફૂડ હેન્ડલ કહેવાય છે.
*1.food handles :*
તેની કોઈ bed હેબિટ (habit )
હોવી જોઈએ નહિ.દા ત. નખ વધારેલા,બીડી પીતો હોય, કોઈ dies અથવા કોઈ પણ જાતની સર્જરી કરાવેલી હોવી જોઈએ નહીં.
2. આવી વ્યક્તિને ટાઇફોઇડ શિહોર ડિસેન્ટ્રી એવી હોય પણ હિસ્ટ્રી હોય તો ફૂડ સાથે સંકળાયેલ કોઈ પણ કામ કરવું નહીં.
3. Skin ડિસીઝ આપવા કાનમાં આવતા ડીસ ચાર્જ વાળી વ્યક્તિએ ખોરાક બનાવવો નહીં.
Food handlors નીચેની બાબતો પર એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે :
– પર્સનલ હાઈઝીંગ પર ભાર મૂકવો.
– દરેક સમયે handwash કરવા.
– handlors લેટરિંગ જઈને આવે તો સ્વપોટરની હેન્ડ વોચ કરવા.
– નખ ટૂંકા રાખવા
– ખોરાકમાં રસોઈ કરતી વખતે પોતાના વાળ બાંધેલા રાખવા જો મેલ હોય તો વાળ કપાવીને રાખવા
– રસોઈ કરનાર વ્યક્તિએ રસોઈ કરતી વખતે ઓલવેઝ એપ્રેન પહેરવું.
– રસોઈ કરનાર વ્યક્તિએ કે પીરસના વ્યક્તિએ પીરસતી વખતે ખાસે શીખ ખાતે વખતે તેમજ પછીનાના ટીપા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું તેમ જ સ્મોકિંગ કરવું નહીં.
Food born disease :
1.bacterial disease typhoid, diarohea, desenty વગેરે.
2.viral disease :
હિપેટાઇટિસ જોનડીસ પોલીયો વગેરે.
3.intistinal worms :
Thread worms, tap worms, rounds worms hook worms વગેરે.
4.other :
Food poisoning ( ખોરાકમાં ઉત્પન્ન થતું ઝેર )
સગર્ભા માતાનો ખોરાક :
સગર્ભા માતાનો ખોરાક પ્લાનિંગ કરતી વખતે નીચે પ્રમાણે જુદા જુદા સ્ટેપ દરમિયાન ધ્યાનમાં લેવા જોઈએ.
1.step :
વ્યક્તિની પર્સનલ નીડ છે. જે દરેકને જુદી જુદી હોય છે. સગર્ભાવસ્થાનો સમય 1 થી 3 મહિના ચારથી છ મહિના સાતથી નવ મહિના.
એક્ટિવિટી લેવલ :
જેમાં બેસાડુ જીવન સામાન્ય કાર્ય કરતી વખતે અને હાડ કામ કરતી સ્ત્રીઓ.
ધર્મ અને રીતે રિવાજ :
વેજિટેરિયન નોન વેજીટેરિયન
Step : 2
Nutritional નીડ
શક્તિ દાયક ખોરાક પ્રોટીન આર્યન કેલ્શિયમ વગેરે સગર્ભા અવસ્થાના ટાઈમિંગ મુજબ નક્કી કરવાની હોય છે. સામાન્ય રીતે પુખ્તાવયમાં સ્ત્રીને કેલેરી નીડ રોજિંદી નીડ 300 કેલેરી કે તેથી વધુ હોય છે આ ઉપરાંત પ્રોટીન અને vit અમુક મિનર્સ વધુ પ્રમાણમાં લેવો જોઈએ.
Step : 3 ખોરાકની પસંદગી :
Food માં વાનગીઓને પસંદગી જેવા શક્તિ દાયક ખોરાક અનાજ 140mg, ખાંડ અને ગોળ 39 mg કંદમૂળ 60 mg, fat oil 35 gm વગેરે લેવામાં આવે છે.
Body building food :
કઠોળ 60 gm, માસ -fish 50 gm, milk 500ml
Protective food :
લીલા પાંદડા વાળા શાકભાજી -200-300 gm, ફૂડ 160 – 200 gm
સગર્ભા અને ધાત્રી અવસ્થા દરમિયાન ન્યુટ્રેશનલ ની સામાન્ય જરૂરિયાત
ન્યુટ્રીશન
કેલરી
પ્રોટીન
વિટામીન -A
વિટામીન -B
વિટામીન – B2
વિટામીન – B3
વિટામીન – Bc
વિટામીન – Bg
વિટામીન – B12
વિટામીન- C
વિટામીન – D
કેલ્શિયમ
આયર્ન
ફોલિક એસિડ
Requiredment ( રિક્વાયરમેન્ટ )
1000 – 2500 કેલેરી
સગર્ભા 60 to 65 ધાત્રી gm
6000 to 8000 ઇન્ટરનેશનલ યુનિટ
1.5 mg
1.6 mg
17 mg
15 mg
400 mg
4 mg
80 mg
10 mg (( માઈક્રો)
1200 mg
સગર્ભા 40 mg ધાત્રીમા 30 mg
400 mg (મયુગ્રામ )
સગર્ભાવસ્થાની માતાના ખોરાકનું menu :
1.બ્રેકફાસ્ટ :
બટર ટોસ્ટ આમલેટ એક કપ દૂધ
2.Meed morning food ( મીડ મોર્નિંગ ફૂડ ) :
ફૂડ ચાર્ટ, ફળદાવેલા કઠોળ, ફળ (સીઝન પ્રમાણે )
૩. Lunh ( લંચ) :
રોટલી,ભાતદાળ, ચૂપ, ફુદીનાની ચટણી વગેરે.
4.tea time ( ટી ટાઈમ ) : ઘઉંના ફાડાની ખીર, શીરો અથવા રબ
5.dinner time ( ડિનર ટાઈમ ):
રોટલી,ભાખરી,ભાજી,કઠોળ અને સલાડ
6.bed time ( બેડ ટાઈમ ):
દૂધ (એક ગ્લાસ) સીઝન ફ્રૂટ
ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ લીક્નેશ :
મોર્નિંગ સિકનેસ દૂર કરવા માટે કાર્બોદ હાઇડ્રેટવાળો ખોરાક વધારે ખાવો જોઈએ જેમકે બિસ્કીટ,બ્રેડ, ટોસ્ટ.
સામાન્ય રીતે વહેલી સવારમાં શક્ય હોય તો દાતણ કે બ્રશ કર્યા પહેલા પથારીમાં ખોરાક લેવાય પરંતુ તીવ્ર ગંધ આવતી હોય તો ખોરાક ન લેવો.
બેસવજન ખોરાકની વચ્ચે ગાળો રાખવો.
ખોરાક થોડો થોડો અને વધારે વખત આપવો
Constipation ( કોનસી પેશન ) કબજિયાત :
Constipation ના થાય તે માટે ફાઇબીર રેસા વાળા, ફણગાવેલા કઠોળ, તેમજ પાણી વધારે આપવો જોઈએ.
એનીમિયા અટકાવવા માટે લીલા પાંદડા વાળા શાકભાજી, ગોળ,સફરજન,રીંગણા,બીટ, કોબીજ અને ઈંડા વગેરે આપવા.
આ ઉપરાંત બીજા ટ્રાયમિસ્ટ ( 4 થી 6 માસ ) માં હોલેન એસીડની ગોળીઓ આપવી જોઈએ.
ધાત્રી માતાઓનો ખોરાક :
ભારતની અંદર સામાન્ય રીતે પુખ્ત વયની સ્ત્રી ધાત્રી અવસ્થા દરમિયાન 700 થી 800 એમએલ બેસ્ટ હીટીંગ ઉત્પન્ન કરે છે.
ધાત્રી માતાનો ફુડ મેનુ :
1.મોર્નિંગ ફાસ્ટ :
પૌષ્ટિક રોટલી,ભાખરી,ઈડલી ઉપમા, દૂધ, ફૂડ
2.bid mornig ( 10 વાગ્યે ):
બિસ્કીટ જ્યુસ વગેરે
3.લંચ:
રોટલી,ભાજીનું શાક,ટામેટાની દાલ ફ્રાય. ભાત સાદુ દહીં
4.tea time :
ફૂડ સાટ , દૂધ
5.dinner :
રોટલી,ભાખરી, કઠોળ કે અન્ય શાક,સલાડ,દાળ-ભાત, ખીચડી
6.bred time :
મિલ્ક અથવા કોઈપણ ફૂડ
ધ્યાનમાં રાખવાના મુદ્દા :
ધાત્રી માતાને બધા જ પ્રકારના ખોરાક આપી શકાય
dailly 8 થી 10 ગ્લાસ પાણી પીવું
ફૂડમાં પ્રવાહી વધારે લેવાય
ખૂબ જ તીખા તળેલા મસાલા વાળા ખોરાક માતા અને બાળક બંનેને નુકસાન કરે છે તેથી આવા ખોરાક ઓછા લેવા
Food adylteration act :
ઇસ 1954 ની સાલમાં અમલમાં આવ્યો.
જેથી ફૂડ યોગ્ય ધોરણમાં બનાવીને નક્કી થવા બાદ વહેશી શકાય તેમ ન કરવામાં આવે તો વેપારીને દંડ ફટકારવામાં આવે છે.
ભોજન રાંધવાના સિદ્ધાંતો :
દરેક ફૂડને એ રીતે રસોઈ થવી જોઈએ કે તેની સુગંધ જળવાઈ રહે.
ખોરાકને તેની nutritive velue જળવાઈ રહે તે રીતે તૈયાર કરવો જોઈએ.
ગરમીથી નાશ પામતા વિટામીન નું ધ્યાન રાખવું જોઈએ.
રસોઈ વખતે જરૂર પૂરતા પ્રમાણમાં જ પાણીનો જથ્થો ઉપયોગ કરવો જોઈએ અને તે રસોઈ બાદ પાણી વધે તો તેનો અન્ય ઉપયોગ કરવો જોઈએ. અને તે રસોઈ બાદ પાણી વધે તો તેને તેનો અન્યમાં ઉપયોગ કરવો જોઈએ.
અમુક ખોરાકમાંથી રસોઈ બનાવતી વખતે સુગંધ નીકળી જતી હોય તો તેમાં સુગંધિત મરી મસાલા લેવા
શાકભાજીને બજારમાંથી લાવ્યા બાદ કોઈને સુકવવા જોઈએ.
ખોરાકમાં થતી ભેળસેલ :
વ્યાખ્યા :
નાણાકીય લાભ મેળવવા માટે ખોરાકમાં ભળતા અને તેને મળતા આવતાં બીજા પદાર્થો ઉમેરીને વહેંચવામાં આવે તેને એડલ્ટ્રેશન તથા ભેળ સેલ કહે છે.
આથી કોમ્યુનિટી ને ભેળ સેલ અંગેનું નોલેજ આપવું જોઈએ.
ખોરાકમાં ભેળસેળ ઘણી બધી રીતે થાય છે જેમાં ખોરાક જ અંદર અન્ય પદાર્થ ઉમેરવા તથા તેની ગુણવત્તામાં ફેરફાર કરવો.
દા. ત.
દૂધમાં પાણી ઉમેરવું, દૂધમાંથી fat ઉતારીને તેનું વેચાણ કરવું દૂધમાં પાવડર ઉમેરીને કે સ્ટાર્સ ઉમેરીને દૂધને ઘટ બનાવવું
ચોખ્ખા ઘીમાં વેજીટેબલ ઘી કે બાફેલા બટાકા નો માવો ઉમેરવો
ઘઉંના લોટમાં શીગોડા નો લોટ ઉમેરવો ચોખાને મળી આવતી ઝીણી કાજળી ઉમેરવી
ચાની પત્તી સાથે લાકડાની વહેર ઉમેરવો
ચણાના લોટમાં મકાઈનો લોટ ઉમેરવો.
મદની સાથે ખાંડની સાસણી ઉમેરવી.
જો ડીશન ની નકલી દબાવો સ્ટાન્ડર્ડ ભાગ્ય વાહેસ્વી
ખેતીમાં વપરાતા બિયારણ ની નકલ કરીને વહેંચવી
મરચામાં લાકડાનો વેર છે કલર ઉમેરવો
જુના બટેટાની એસિડ કે પાણીની નવા બનાવવા
ફળને મીઠા બનાવવા ઇન્જેક્શન આપવા
કેરીના રચનામાં પપૈયાનો રસ ઉમેરવો તમામ બાબતને કમ્યુનિટી નોલેજ આપવું આ પૈકી કોઈ પણ બાબતની શંકા જણાય તો યોગ્ય પગલા લેવા સમજાવું વસ્તુની ગુણવત્તામાં ફેરફાર જણાય તો આરોગ્ય કર્મચારીને ફરિયાદ કરવી.
ભેળ સેલ ગ્રાહક પર થતી અસર :
ભેળસેળ થતી અટકાવવા માટેની કાનૂની જોગવાઈ :
1.food standard :
Food માર્કેટના ડાયરેક્ટર અને ઇન્સ્પેક્ટર દ્વારા standard નક્કી કરવામાં આવેલું હોય છે જેમ કે 1,2,3,4, વગેરે આ રીતના ગ્રેડ આપવામાં આવે છે. તેને એગ માર્ક કહેવામાં ચોખો માલ હોય છે. આ માર્ક ફરજિયાત નથી પરંતુ જે વેપારી આ માર્કેટનો ઉપયોગ કરે અને ચોખો જો માલ આપવાનો રહેતો હોય છે.
2.ISI mark ( indian standard institute ) :
આમાં જે માલ વેચવામાં આવે તેમાં દરેક પેકિંગ ઉપર ISI માર્ક હોવો જોઈએ તથા પેકેટ ઉપર મેનું ફેક્ચરિ ( menu facturing )date અને expaery date ફરજિયાત લખવામાં આવે છે. આમાં ચોખ્ખો માલ મેળવવાની ખાતરી હોય છે.
3.prevention of food adulteration ( પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન ( ભેળ સેળ ):
આ ધારા હેઠળ ખોટા લેબલ વાળી કે લાઇસન્સ વગરની વસ્તુઓ કે આરોગ્ય ઓર્થોરીટી એ પ્રતિબંધ કરેલી ખાદ્ય સામગ્રી વહેંચી શકાતી નથી. આ એક્ટ 1954માં પસાર કરવામાં આવ્યો છે.
આ એક્ટમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે જેમાં લાયસન્સ રદ કરવાથી લઈને ઓછામાં ઓછી છ માસની સજાઓ અને હજાર રૂપિયા દંડ અને જો ગ્રાહકના જીવનને જોખમમાં મૂકે તેવી ભેળસેળ સાબિત થાય તો જન્મટીઢ સજા અને રૂપિયા 5000 સુધીનો દંડ થઈ શકે છે.
Undar five nutrition ( ઉન્ડર ફાઈવ ન્યુટ્રીશન ) :
1.5 મહિના કે ત્યાં સુધીના બાળકોનો ખોરાક :
2.6 મહિના તે 12 મહિનાનું baby
3.12 મહિનાથી 2 વર્ષનું બાળક :
4. 2 વર્ષથી 5 વર્ષ સુધીનું બાળક :
ક્વાશીયોકોરમા ડાયરીયા જોવા મળે છે.
તેમાં મુન જેવો ચહેરો જોવા મળે છે.
માથાના વાળ સૂક્ષ્મ અને ભૂરા થઈ જાય છે.
સોજા જોવા મળે છે.
બરોડ વધેલી જોવા મળે છે.
મેનટચ ચેન્જીસ જોવા મળે છે.
મેરાસ્મસ :
મેરાસ્મસમા ડાયરિયા પછી કોનસપટીપેશન જોવા મળે છે.
તેમાં મન્કી જેવો આકાર જોવા મળે છે.
માથાના વાળ બરછડ અને ઓછા થઈ જાય છે.
વધુ પ્રમાણમાં મસલ્સ નો નાશ થાય છે.
બરોડ વધેલી જોવા મળતી નથી.
મેન્ટલ ચેન્જીસ જોવા મળે છે .
Narse’s role in maitaning good nutrition :
હોસ્પિટલમાં Usually પેશન્ટના ડાયટ માટે dietician ( ડાયટીશ્યમ ) હોય છે. પરંતુ પ્રાઇવેટ નર્સિંગ હોમમાં નર્સ આ જવાબદારી નું વહન કરે છે. નર્સ પેશન્ટના એપેટાઇટ, લાઈક, ડીસ, લાઇડ વગેરેનું ઓબ્ઝર્વેશન કરીને ડોક્ટર તથા ડાયાતિશયમ સાથે ચર્ચા કરીને પેશન્ટને કયા પ્રકારનો ખોરાક આપવો હોય તે નક્કી કરે છે. પ્રોપર ટાઈમમાં પ્રોપર ડાઈટ આપવો તે પણ નર્સની જવાબદારી છે.
જે પેશન્ટ પોતાની જાતે ખોરાક લઈ શકે છે તેમાં મદદ કરવી તથા મદદનીશ દર્દીને ફીડિંગ આપવાની જવાબદારી નર્સની રહેશે. પેશન્ટને ફાઇનાન્સિયલ ધ્યાનમાં લઈને પેશન્ટને ઘરે લઈ ગયા પછી કેવો ખોરાક લેવો તેનું પ્લાનિંગ નર્સ કરી આપે છે પેશન્ટનું nutrinal status mentin કરવા માટે નર્સ નીચે મુજબની અગત્ય ભૂમિકા ભજવે છે.
1.prepuration of enviroment :
પેશન્ટનો રૂમ કે વોર્ડનું enviroment વેન્ટિલેટર ક્વાઇડ તથા પ્લેસમેન્ટ ( શાંતિ ) હોવું જોઈએ પેશન્ટના ડાઈટ સામે સ્યુટમ, કપ, યુરિનલ બેડ સાઈડ લોકર તથા food dish એટ્રેક્ટિવ મેનરમાં હોવું જોઈએ
પેશન્ટન Compudtable પોઝીશન આપીને ડાઈટ આપવો જોઈએ જો હોસ્પિટલમાં dailing hol ની સગવડતા ન હોય અને પેશન્ટ ચાલી શકે તેમ હોય તો પેશન્ટને ગ્રુપમાં ડાયટ લેવા માટે ઇનકરેજ કરવો જોઈએ.
2.preparation of pattent :
પેશન્ટનું head washing કરાવવું જોઈએ fesh પણ wash કરવો જોઈએ. આથી પેશન્ટ freeshness અનુભવ છે પેશન્ટ કપડાં,વાળ,tidy કરવા પેસન બેસી શકે તેમ ન હોય તો બેડ ચેસ્ટ આપીને બેસાડવો પેસ્ટની ચેસ્ટ ઉપર ટોવેલ પાથરવો જેથી કપડાં બગડે નહીં. ડ્રેસિંગ આવે પ્રોસિજર ડાયટ આપવાના ઓછામાં ઓછા એક કલાક અગાઉ કરી લેવા જોઈએ.
3.sarving diet : યોગ્ય સમયે ફૂડ આપવું જોઈએ છોકરા કાપવામાં મોડું થશે તો પેશન્ટની એપેટાઈડ ઓછી થઈ જવાની શક્યતા રહે છે જેથી પેશન્ટનો જમવા પ્રત્યય નો ઇન્ટરેસ્ટ ઘટી જાય છે. પેશન ડાઈજેસ્ટ કરી શકે તેવો ખોરાક આપવો જોઈએ સાથે સાથે પેશન્ટની nutrinal need પૂરી થઈ શકે તેવો ખોરાક આપવો જોઈએ. પુરા ગરમ અને ટેસ્ટી હોવો જોઈએ.
પેશન્ટની ખોરાક બાબતની કોઈ પણ ફરિયાદ પૂરે ધ્યાન આપવું જોઈએ.
પરંતુ nutrition પૂરું પાડવા યોગ્ય આરામ પૂરો આપવા cash trik એસિડ સતત પાચન ક્રિયામાં મદદરૂપ થાય તે માટે જેમાં ખોરાક જલ્દી પચે તેમ જ G-1 track ને irritable ના કરે તેવો આપવામાં આવે છે.
જઠર ની અંદર પાચન ક્રિયામાં Frut ની છાલ, બીયા, વગેરે સ્ટમક ને ઈરરીશન આપે છે.
દા. ત. મરચું,મરી, લસણ, લવિંગ વગેરે જેથી આવા પ્રમાણમાં દૂધ સાબુદાણા આઈસ્ક્રીમ વગેરે આપવામાં આવે છે. વધુ પડતો તળેલો મુશ્કેલી કરે છે. પણ તો દરેક શાક fruit, normal વસ્તુ શરીરને હાનિ કરતા નથી.
બાળ ભોગ :
1.essential amino acid ( બનતા નથી બહારથી લેવા પડે છે )
2..non essential amino acid ( બને છે તેને )
ફુલ ફોર્મ
IDD: આયોડિન ડેફિશિયન્સી ડીસોડર્સ
WHO : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 7 april
EMN : એનર્જી માલ ન્યુટ્રીશન
RNA : રીબો ન્યુક્લિડ એસિડ
DNA : ડીઓક્સિન ન્યુક્લિડ એસિડ
PEM : પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રેશનલ
PNS : પેરીફસવાલ નર્વસ સિસ્ટમ
SNS : સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
SAM : સીવીધર એક્યુટ માલ ન્યુટ્રેશન
CBC : કમ્પલીટ બ્લડ કાઉન્ટ
ASHA : એક્રિડીએટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ
HTST : હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ
UHT : અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર