ખોરાક સંબંધી FHW ના કર્યો :
Introduction :
FHW પોતાની કોમ્યુનીટીમાં દરેક family ની visit લઇ nutritional આસિચમેન્ટ કરવું જોઈએ આ શકાચણી દ્વારા કોમ્યુનિટી મા લોકોના આરોગ્ય ના સ્તર ને ઉંચુ લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ આરોગ્ય કાર્ય કરની જવાબદારી છે કે તેને પોષણ વિશેનો જ્ઞાન લોકો સુધી પહોંચાડવું જોઈએ. નર્સ સગા સંબંધીઓ એન્ટિનેટલ ક્લિનિકમાં આવતી માતાઓને પોસ્ટ નેટલ ક્લિનિકમાં આવતી માતાઓને તેમજ આંગણવાડી હોર્મ વિઝીટ દરમિયાન nutritional નું જ્ઞાન આપવું જોઈએ.
હેતુઓ :
ધ્યાનમાં રાખવાની બાબતો:
કુટુંબનું પોષણ સુધારવા માટેનું પ્રવૃત્તિઓનું આયોજન કરવું.
તમામ વિસ્તારના કુટુંબોની માહિતી એકત્ર કરવી જોઈએ.
વ્યક્તિગત દરેક ઘરની મુલાકાત લેવી
આરોગ્ય કર્મચારી પાસેથી જોઈતી માહિતી અને સૌપ્રથમ નિરીક્ષણ કરી લોકોની સાંસ્કૃતિક આહાર બાબતો તેમજ માન્યતાઓ અને સ્થાનિક રીતે પ્રાય આહાર ની જાણકારી મેળવો.
ખોરાકની પસંદગી અને પીરસવાની પદ્ધતિ ધ્યાનમાં લઈ સ્થાનિક રીત રિવાજો ના નિયમોથી થતા ફાયદા ગેરફાયદા ની યાદી બનાવો ખાસ કરીને વલન રેબલ ગ્રુપ (ધાત્રી માતા અને બાળકો ) માટે સ્થાનિક બાબતો પરથી ખોરાક વિશે જ્ઞાન આપો
ઋતુઓ પ્રમાણે મળતી વસ્તુઓની જાળવણી જરૂરી છે.
લોકોને આહારને લગતી આદતોને સહેલાઈથી બદલવાની આશા ન રાખવી.
Nutritional asseaament form :
1.form number :
2.name :
3.adress :
4.distric :
5.date :
6.age :
7.sex :
8.villge :
Clinic examination :
બાહ્ય દેખાવ
વાળ
માઉથ
આય ( eye )
lips ( હોઠ )
tung ( જીભ )
tith – દાંત
skin – ચામડી
nell – નાખ
gland – ગ્લેન્ડ
સ્કેલેટલ સિસ્ટમ
નર્વ સિસ્ટમ
blood શરીરનું બંધારણ-શારીરિક બંધારણ:
haight
weight
હાથનું માપ
છાતિનું માપ
માથાનું માપ
લેબોરેટરી
હિમોગ્લોબીન એનીમિયા જાણવા માટે
યુરેન ગ્લુકોઝ આલ્બયુમીન વગેરે
બ્લડ સ્મિયર ટીબી મલેરીયા વગેરે જાણવા માટે
નવા વિચારો લોકો ધીરે ધીરે અપનાવી સાથે તે માટે
થોડો સમય આપો
એક વખતે એક જ બાબતનું શિક્ષણ આપવું
સંપૂર્ણ સમતોલ આહાર આરોગ્ય માટે ખૂબ મહત્વનું છે તે સમજાવું
આરોગ્ય શિક્ષણ કોમ્યુનિટીના લોકોને તેમને પ્રાદેશિક ભાષામાં જ આપવો જેથી વિચાર વિનિમય સારી રીતે થઈ શકે
Methods of nutritional asessment :
ન્યુટ્રીશન એસસેસમેન્ટ માટેની રીત તો :
nutritional asessment : નર્સ માટે ખૂબ જ મહત્વનું પાસું છે. જેના દ્વારા દરેક વ્યક્તિની શારીરિક તંદુરસ્તી જાણી શકાય છે. તેમાં વ્યક્તિની હિસ્ટ્રી, ફિઝિકલ અસસેસમેન્ટ અને શારીરિક વિકાસ, લેબોરેટરી ટેસ્ટ નો સમાવેશ થાય છે.
1.history : તેમાં ખાસ કરીને diet history જેમાં વ્યક્તિની આહાર પદ્ધતિ તેની રુચિ, ગમા અણગમા, એલર્જી, વગેરેનો સમાવેશ થાય છે. તદુપરાંત વ્યક્તિનું હેલ્થ,કલ્ચર, back ground, ધર્મ,માનસિક સ્થિતિ,આહાર શેની માન્યતાઓ અને પદ્ધતિની જાણકારી મેળવવામાં આવે છે. 2.fhysical / clinical examination : તેમાં દરેક તંત્ર ( body system ) નો અભ્યાસ કરવામાં આવે છે. અને વ્યક્તિના ચિન્હો અને લક્ષણો પરથી તેને કયો રોગ છે . જેની માહિતી મેળવી શકાય છે. તમે વ્યક્તિનો બાહ્ય દેખાવ તથા દરેક અવયવ ( આંખ, નાક, વાળ, મોં વગેરે ) નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે.
3.શારીરિક વિકાસ: તેમાં શરીરનું બંધારણ અને માપ પરથી વ્યક્તિનું કોઈ ન્યુટ્રિશનલ ઉણપ છે કે નહીં તે જાણી શકાય છે. તેમાં વ્યક્તિની ઊંચાઈ વજન નાના બાળકોમાં માથાનું અને છાતિનું માપ વગેરે લેવામાં ઉપયોગ થાય છે. *ખોરાક વિશેની ખોટી માન્યતાઓ રીતરિવાજો અને તેની તંદુરસ્તી પર અસર :
વ્યક્તિને આહાર પદ્ધતિઓ ઘણો ખરો ભાગ તેના રીત રિવાજ પરંપરાગત માન્યતાઓ અને કુટુંબની આવક પર રહેલી છે.
ખોરાક અંગેની કેટલીક સારી ટેવો હોય છે. જ્યારે કેટલીક સારી હોતી નથી. આથી આરોગ્ય શિક્ષિકાએ સૌપ્રથમ કુટુંબની આહાર પદ્ધતિ તેમનું રેતરીવાજ અને માન્યતા જાણ્યા બાદ આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ.
આ ઉપરાંત ધર્મ અને આર્થિક પરિસ્થિતિ તથા સ્થાનિક ઉપલબ્ધિને અનુલક્ષીને ખોરાક વિશેની જ્ઞાન પૂરું પાડવું જોઈએ જેથી પ્રત્યેક કુટુંબને તેનું પાલન કરી અને તંદુરસ્ત રહી શકે છે. જેમકે શાકાહારી ખોરાક લેનાર માંસાહારી ખોરાક લે તો આવા કુટુંબને પ્રોટીન અને અન્ય જરૂરી ઘટકો વનસ્પતિ જન્ય પ્રાપ્તિસ્થાનમાંથી મળી રહે તેવા ખોરાક ની જાણકારી આપવી જોઈએ.
Nutritional asessment ના હેતુઓ :
1.ભૌગોલિક દ્રષ્ટિએ કોમ્યુનિટીમાં ( community ) આવા પ્રકારના પોષણની ઉણપ છે તે જાણી શકાય છે
2.High risk (હાઈ સ્કી ) ગ્રુપને શોધીને તેને મદદરૂપ થઈ શકે છે.
3.માહિતી મેળવ્યા બાદ જેની ઉણપ હોય તેને દૂર કરવા માટે આયોજન કડી કોમ્યુનિટીના લોકોનું આયોજન સુધારવું
4.Nutritional need પૂરી પાડવી
5.અમલમાં મુકાયેલ પ્રોબ્લેમ ની અસરકારકતા નું મૂલ્યાંકન કરવું
Definition of nutritional asessment :
nutritional સર્વે દ્વારા વ્યક્તિને ન્યુટ્રેશનલ status ( સ્ટેટસ ) કેવું છે તે જાણી શકાય છે. એટલે કે વ્યક્તિ પોષણયુક્ત ખોરાક પ્રાપ્ત થાય છે કે નહીં વ્યક્તિ તંદુરસ્ત છે કે નહીં વગેરે જાણી શકાય છે.nutritional status નો આધાર ઘણા બધા પરિબળો ઉપર રહેલો છે. વ્યક્તિ કેટલા પ્રમાણમાં અને કેવો ખોરાક લેશે તેના પર આધાર રહેશે.
કસ્તુરતા પોષણ સહાય યોજના( KPSY )
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ ( JSC)