skip to main content

❌A.N.M.-1st-Year-Nutrition-unit-2-Nutritional problems-

Concept :

કોઈપણ વ્યક્તિની તંદુરસ્તી માટે proper Nourisshment એ pud જેવું કામ કરે છે. હ્યુમન બોડી ( human body ) properly work કરી શકતા નથી.

boan તથા tissue ના grouth અને development માટે તેમજ manten body proces ના requlation માટે શરીરને જરૂરી એવા Nutrition વાળો ખોરાક જરૂરી છે.

*Nutrition requirment for special groups :

1.Infant : (0 થી 12 માસ સુધીનું )

પહેલા છ મહિના સુધી બાળકને 120 સુધીની Celary ની જરૂર પડે છે જેમાં બે થી ત્રણ gm protin બાળકના વજન પ્રમાણે જરૂરી હોય છે. આ ઉપરાંત વિટામિન અને minrals માતાના દૂધમાંથી મળી રહે છે.

100ml દૂધમાંથી 66gm celaris મળી રહે છે. અથવા તો છ મહિના પછીથી બાળકને ઉપરના ખોરાક પર લેવામાં આવે છે. તે વખતે મિલ્ક જ્યુસ ભાતનું ઓસામણ અને Fruit આપવામાં આવે છે.

6 થી 12 માસના બાળકને 300 કેલેરી અને 13 gm પ્રોટીન અને માતાના દૂધમાંથી તેને 300 ગ્રામ કેલેરી પાંચ ગ્રામ પ્રોટીન મળે છે.

બાળક જ્યારે છ માસનું થાય ત્યાર પછી ઉપરના ખોરાક પર ચઢાવી દેવામાં આવે છે. આમ નાના બાળકોમાં ખોરાક માટે અગત્યનું આ શરીરના વજન પ્રમાણે હોય છે.

જન્મ વખતે હોય તેના કરતાં છ મહિને તેનું વજન ડબલ થાય છે.દા.ત. જન્મ સમયે 3kg વજન હોય તો 6 માસ બાદ તે બાળકનું વજન 6 kg અને બાર મહિને બાળકનું વજન ત્રણ ગણું એટલે કે 9 kg થાય છે.

weaning period :

7 માસ પછીના બાળકોને જે સમયે હોય તે weaning period આનો અર્થ એવો નથી કે માતાની brest feeding પરંતુ ફક્ત brest feeding ઉપરાંત છ માસથી જે વધારાનું ખોરાક આપવામાં આવે તેને weaning died અથવા તો suplimentry ખોરાક કહેવામાં આવે છે. તેમજ ગાયનું દૂધ, દાળ ભાત, ઓસામણ, vegitable soope, ટામેટાનું શુભ બાફેલા બટાકા વગેરે આપી શકાય છે આમ weaning period બાળક માટેની વૃદ્ધિ વિકાસનો અગત્યનો સમય ગણવામાં આવે છે .

બાળકને પૂરતા પ્રમાણમાં ખોરાક આપવામાં ન આવે તો રોગ થવાનો કહે છે લાગવાનો સાસ રહેશે જેને ( protin energy mall nutrition ) PEM કહેવામાં આવે છે.

જેના કારણે બાળકોમાં ક્વોશ્યોકોર અને મેરાસમાસ નો રોગ થાય છે.

Easily રીતે તૈયાર થઈ શકે તેવા ઓસી કિંમતના અનાજ, sugger, કઠોળ ગોળ અને મગફળી માટે nulrition sapliment ખોરાક બાળકને આપવો જોઈએ 14 વર્ષનું બાળક અનાજ કઠોળ શાક frutes વગેરે ખાઈ શકે છે.

Pro schod children :

1 થી 5 વર્ષના ગાળામાં બાળક પર વધુ ધ્યાન રાખવું જોઈએ. અને ધ્યાન રાખવા માટેનો સમય છે. આ સમય દરમિયાન ઘણી બધી તેઓ ફિઝિકલી એક્ટિવિટી કરે છે અને તેનો વિકાસ ઝડપથી થાય છે. તેઓ protin, vitamins ને વધારે જરૂરિયાત હોય છે. 1 વર્ષના બાળકને 1000 કેલેરી parday આપી જરૂરી છે. ત્યારબાદ દર વર્ષે 100 કેલેરી વધારવી મોટેભાગે Poor family માં બાળક ત્રણ વર્ષનું થાય તેને કોઈપણ જાતનું ખોરાક આપતા નથી તેથી તેને ક્વોશ્યોકોર અને મેરાસમાસ જોવા મળે છે.

Diet in marasmas :

બાળકને વારંવાર ફીટ આપવો

Blance dite મા caleri નું પ્રમાણ વધારવું

Oral નો લઈ શકતો હોય તો tube દ્વારા feeling કરાવવું

દા. ત. Agg, maton, fesh વગેરે વસ્તુઓ વધારે પ્રમાણમાં આપવી.

Diet in kwashiorkor :

Protin, કેલેરી, vitamin અને minral પ્રમાણમાં વધારવું જેમાં મટન, મચ્છી, ઈંડા, સોયાબીન, દૂધ અને દૂધની બનાવટ ઉપરાંત કઠો તેમજ ચીકી ઈડલી અને સુરમાના લાડુ

National inslituste of હૈદરાબાદ નામની સંસ્થાએ પ્રોટીનના કારણે થતા માલ ન્યુટ્રીશન વાળા પેશન્ટને ઘરે આપવા માટે જે મિશ્રણ બનાવ્યું છે તેને હૈદરાબાદી મિશ્રણ કહે છે જે નીચે પ્રમાણે છે.

આપવાથી માલ Nutristion cure થઈ જાય છે (સારું થઈ જવું) ઉપરાંતના મિશ્રણને પાઉડર ફોર્મમાં પણ બનાવી અથવા લાડુ કે છે કે બનાવીને પણ આપી શકાય છે.

School children ( 5 to 15 year )

5 થી 15 વર્ષના બાળકોને સ્કૂલ ચિલ્ડ્રન going કહેવામાં આવે છે. આપણા દેશની વસ્તીનો અગત્યનો ભાગ જે સ્કૂલ ચિલ્ડ્રન છે. જે 1/3 જેટલો છે અને તેમાં પ્રોટીનની ખામી અને વિટામિન ની ખામી વધુ જોવા મળે છે.1 kg મા 60 કેલેરી પર kgજરૂર પડે છે.

Pregnancy / taclietion :

આ પિરિયડ દરમિયાન કેલેરી પ્રોટીન કેલ્શિયમ વગેરે પ્રમાણમાં જરૂર પડે છે કારણ કે માતાના ખોરાકની બાળપણ અસર થાય છે.

Diet in animitninya ( એનીમિયા ) :

હાઈ પ્રોટીન હાય આયર્ન હાઈ વિટામિન કે જેમાં Liver, aggs motan, વગેરે આપી શકાય.

Nutrition deficiency ( પોષક તત્વની ખામી ) :

આહાર ને લગતી ઉણપો કે જે વસ્તીને મોટાભાગની અસર કરે છે. સમસાઈ રૂપ છે તો આવી સમસ્યાઓ ઉપર ધ્યાન આપવામાં ન આવે તો તે લોકોના આરોગ્ય માટે ખતરા રૂપ બને છે. ખોરાકને ઉણપને લીધે થતી સમસ્યાઓ નીચે પ્રમાણે છે.

1.protin enrgy mall Nutrition

2.vitamin A ની ખામી

3.vitamin B કોમ્પ્લેક્સ ની ખામી

4.minral ( ખનીજ દ્રવ્યની ખામી )

5.iron ની ખામી

6.iodin ની ખામી

7.vitamin D ની ખામી

Prevention treatment ( અટકાયત અને સારવાર ) :

Pema અટકાવવા માટે ઘણા બધા ઉપાયો યોજનાની જરૂર પડે છે જે નીચે મુજબ છે.

1.history :

Pema વાળા બાળકોની પ્રથમ હિસ્ટ્રી લેવામાં આવે છે. તેમાં nutristonl hebit ખાવાની આદત cooking મેથડ રાંધવાની રીત ખોરાક પ્રત્યે રુચિ ઘરનું વાતાવરણ વગેરે વિશેની માહિતી ભેગી કરી અને તે મુજબ હેલ્થ એજ્યુકેશન ખાસ કરીને nutristonl અને એવારીયામેન્ટ માટે આપવુ જો બાળક છ મહિના કરતાં મોટું હોય તો માતાને (ઉપરી ખોરાક )વિશે સમજાવવું વાલીને આપણા દેશમાં સલામત nutrition program વિશેની માહિતી આપવી ઊંચાઈ અને વજનને growth ચાર્ટ ના કરવું.

2.brest feeling ( સ્તનપાન ) :

બાળકને વધારેમાં વધારે પોષણ મળી રહે તે માટે માતાએ બાળકને સ્તનપાન પણ કરવા માટે સમજાવવું ખાસ કરીને પ્રોપર મેથડ હાઈઝીન વગેરે વિશે સમજાવવું જો મધર ને ફીલિંગ બરાબર ન આવે તો અન્ય diet સાથે brest feeling ચાલુ રાખવું.

3.weenig diet ( ઉપરી આહાર ) :

જો ફેમિલીની ઇકોનોમી કન્ડિશન સારી ન હોય તો આવકનો મુજબ ઋતુ અનુસાર શાકભાજી, fruts, અને હાઈ પ્રોટીન ધરાવતા કઠોળો તેમજ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ કે આંગણવાડીમાં સરકાર તરફથી મળતા ખોરાકને અર્ધ પ્રવાહી બનાવી બાળકને આપી શકાય જેથી કરીને ઓછી આવક હોય તો પણ બાળકને પ્રોટીન બરાબર મળી રહે છે. અને ફેમિલીના ભોજનમાં જરૂરી એવા બધા પોષક તત્વો મળે તેવા પગલાં લેવા.

4.ફેમેલી નું વાતાવરણ સુધારવું : ફેમિલી નું શારીરિક સાયકોલોજીકલ વાતાવરણ જો તેમાં સુધારો કરવાની જરૂર લાગે તો સુધારો કરાવવો જમવા માટેના વાસણો પાણીની જગ્યા સમતી વખતનું ઘરનું તેમ જ બાજુના વાતાવરણમાં કોઈ દુર્ગંધ આવે તો તેને કેવી રીતે દૂર કરવા સમજાવવું અને જરૂરીયાત મુજબ સુધારો કરવો.

5.specily peotection ( સ્પેશિયલી પ્રોટેક્શન ) : બાળક જયારે pema ના લીધે પીડાતું હોય ત્યારે તેની રોગ પ્રતિકારક શક્તિમાં( immunity )ઘટાડો થાય છે. તેથી બાળકને કોઈ પણ પ્રકારના ચેપી રોગ થવાની પૂરી સંભાવના હોય છે. તેથી તે બાળકને રોગપ્રતિકારક રચીઓ ( immunization ) યોગ્ય ઉંમરે અપાવવી બાળકના ભોજનમાં યોગ્ય પ્રમાણમાં કેલેરી મળી રહે તેવા ખોરાકનું આયોજન કરવું.

6.રોકનું વહેલું નિદાન અને સારવાર કરવી ( early diagnosis and prompt treatment ) સમયાંનઅંતરે નિરીક્ષણને ચોકસાઈ ની તપાસવું બાળકની વૃદ્ધિમાં કોઈ બદલાવ જણાય કે કોઈ ચેપ લાગ્યો હોય અથવા ડાયરિયા થતા હોય તો આ બધાની યોગ્ય રીતે જલ્દીથી સારવાર આપવી. જે કૃમિ થયા હોય તો તેની સારવાર આપવી.

7.Rehabilitation ( પુનઃસ્થિતિ ) :

Nutrition Rehabilitation દ્વારા baby ને hospital ની જરૂર હોય તો તે પૂરી પાડવી.

8.follow up visit :

જો સુધારણા pem હોય તો બાળકને ખોરાકના જે પોષક તત્વોની ખામી હોય તેનું આયોજન કરવું ખાસ કરીને પ્રોટીન કેલરી મળે તે જોવું બાળકને પ્રોટીન ની જરૂરિયાત 3થી 4 gm /1 kg ની જરૂર પડે છે. શરીરના વજન પ્રમાણે પ્રોટીન આપવું જોઈએ. 125 થી 150 કેલેરી એક શરીરના વજન મુખ્ય જરૂરી હોય છે. તે પ્રમાણે બાળકના ખોરાકનું આયોજન કરીને બાળકને ખોરાક આપવામાં આવે તો Pem ઘરે સારવાર આપીને મટાડી શકાય છે.

Nalional institute of nutrition હૈદરાબાદ તૈયાર કરેલ મિશ્રણથી સાધારણ pem ત્રણ મહિનામાં મટાડી શકાય છે.

હૈદરાબાદી મિશ્રણ :

  • શેકેલા આખા ચણા – ૪૦ ગ્રામ
  • મગફળી – 10 ગ્રામ
  • ગોળ – 20 ગ્રામ
  • તેલ અને ઘી – 10 ગ્રામ

જેમાંથી 330 કેલરી અને 11.3 ગ્રામ પ્રોટીન મળે છે. દરેક ઉપર અનાજ કઠોળ તેલીબિયા ગોળ અને ઘી નું મિશ્રણ તૈયાર કરી પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરીને બેબી ને આપવું જોઈએ. જો બેબીને ગંભીર પ્રકારનું Pem હોય તો ઘરે સારવાર ન કરતા હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ.

2.vitamin – A ની ખામી :

vitamin – A ની ઉણપથી મોટાભાગે આંખની અસર થાય છે. તે તબક્કા વાર પાછળ વધે છે જેના ચિન્હો રતઆંધળાપણા ( night blindness ) ફ્રી થાય છે જો રતાઆંધળાપણામાં ધ્યાન આપવામાં ન આવે તો અથવા તેની આગળ વધતો અટકાવવામાં ન આવે તો છેલ્લે કાયમી અંઘાપો આવે છે. જેને કેરાટોમલેઇસ કહે છે તેથી કોઈ સારવાર થઈ શકતી નથી.

Vitamin – A ની ખામીના કારણો:

Vitamin – A યુક્ત ખોરાક ન ખાવા

ગરીબ ફેમિલીમાં વધારો જોવા મળે છે.

આહાર અંગેની અજ્ઞાનતા

ખોરાક ખાવાની ખોટી રીતો

ઓરી અને ડાયરિયા જેવી બીમારીઓ

વિટામિન A ની ઉણપ ને લીધે નીચેના રોગો જોવા મળે છે.

1.રતાંધળાપણું ( night blindness ) :

Vitamin – A ની ખામીનો આ એક લક્ષણ છે. જેમાં વ્યક્તિ નાઇટમાં બિલકુલ જોઈ શકતી નથી. જે ખાસ કરીને નાના બાળકોમાં અને યુવાવસ્થામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેના ખાવા માટે વિટામીન A ના સોલ્યુશન ( Solution ) ના ડોજ dose આપવામાં આવે છે.

2.xeropthelmia ( ઝેરોથ થેલેમિયા ) :

આની અંદર આંખના નીચેના ચિન્હો અને લક્ષણો જોવા મળે છે.

Sing and symptoms :

આંખ dry હોવાથી તેમાં ખંજવાળ આવે છે.
આંખમાં બર્નિંગ( બળતરા) થાય છે.
જો xeropthelmia ની સારવાર ન કરાય તો totaly brindness ( અંધાપો ) આવે છે.
કન્જેકટૈવામાં અસર જોવા મળે છે.

3.bitotspots :

આ રોગની અંદર આંખની કીકી ઉપર ચીકણી કલર નો ડાખો જોવા મળે છે. એ સાથે spots નો આધાર ત્રિકોણ જેવો ઉપસી આવે છે. અને ફીણવાળા ટપકા જોવા મળે છે.જો આ પ્રકારના spots ની સારવાર ન કરવામાં આવે તો અંધાપો અથવા તો brindness થવાની શક્યતા રહે છે.

4.kerato malecia :

આ રોગમાં આંખનો અમુક ભાગ નરમ પડી જાય છે. જો આમાં તાત્કાલિક સારવાર ન અપાય તો આંખની કીકી ( pupil ) દ્રષ્ટિક ગુમાવે છે. અંતે brindness પણ આવે છે આ ઉપરાંત રોગપ્રતિકારક ( immunity )શક્તિ પણ ઓછી થઈ જાય છે.

Prevention and triatment :

Prinary health care માં આનો સમાવેશ કરવામાં આવે છે. (WHO) world health organization એ વ્યુહ રચના મુજબ ત્રણ રીતે કાબુમાં લેવા માટેનું આયોજન કરવામાં આવે છે.

1.ટૂંકા ગાળાનું આયોજન ( short tarm ) : આમાં વિટામિન A નો large ડોઝ છે. મોહ વાટે તબક્કા વાર 6 મહિને પીવડાવવામાં આવે છે.જેમાં first dose ( ઓરી ) ( measeals ) સાથે 100,000 internationl unit પીવડાવવામાં આવે છે. 6 માસ પાછી 200,000 internationl unit પીવડાવવામાં આવે છે. જેનાથી 10 થી 75% Pre schoolar બાળકોને વિટામિન A ની ઉણપથી બચાવી શકાય છે. દર છ મહિને 200000 unit આપવામાં આવે છે એ પાંચ વર્ષ સુધી આપવામાં આવે છે.

2.મધ્યમ ગાળાનું આયોજન : આમાં બાળકોને ખોરાકમાં રેગ્યુલર વિટામિન A દ્વારા ખોરાકનું આયોજન કરવામાં આવે છે.અને વિટામીન A ની ખામી ન થાય તેવા આયોજન કરવામાં આવે છે.
કોલોસ્ટ્રોલ પહેલુ ધાવણ immunity

3.health education : આમાં લોકોને ખાસ કરીને માતાને આ બાબતનું શિક્ષણ આપવું લીલા પાંદડા વાળા શાકભાજીનો ઉપયોગ, પીળા ફળો અને સૌથી પહેલું ધાવણ યોગ્ય ઉંમર સુધી સ્તનપાન કરાવવું અને weaningdiet ( ઉપરી આહાર ) આપો જેથી રોગ સામે રક્ષણ મળી રહે અને રોગપ્રતીકારક શક્તિ માટે રસી મુકાવવી માતાને આરોગ્ય સેવા પૂરી કરવી અને તેમાં સુધારો લાવવો.

વધારે પડતા લીલા શાકભાજી પાકા ફળો,ગાજર,મેથીની ભાજી,પાલકની ભાજી, સરગવાની સિંગ વગેરે nutrition તરીકે વધારે ઉપયોગ કરવો જોઈએ.

દરરોજ 100 ગ્રામ જેટલું લીલું શાક ખાવું જોઈએ. તેમાંથી જરૂરી પૂરતું વિટામિન A મળી રહે છે. જો patient માંસાહારી હોય તો liver, મટન, aggs વગેરે દૈનિક ખોરાકમાં લેવા. સગર્ભા માતાને વિટામિન A અને વિટામિન Dની ટેબલેટ ( tablet ) docator ના ઓર્ડર મુજબ નક્કી કર્યા પ્રમાણે ડોઝ લેવા જણાવવું.

9 માસથી 5 વર્ષ સુધીના ઉંમરના બાળકોને blindness થતો અટકાવવા માટે વિટામિન A ના solution નાદોજ દર છ માસના અંતરે આપવામાં આવે છે.

Vitamin A and blindness prevention program :

વિટામિન A ની ખામીના કારણે તેલંગાણા, તમિલનાડુ,આંધ્રપ્રદેશ,બિહાર અને વેસ્ટ બંગાળમાં blindness ની હેલ્થ પ્રોબ્લેમ હંમેશા થાય છે. અને આના લીધે દર છ માસના અંતરે 200, 000 લાખ international unit નો single dose બાળકોને આપવામાં આવે છે. જેનાથી નાના બાળકોને blindness થતો અટકાવી શકાય છે. અને આંખને કોઈ પણ નુકસાન કે Infaction થતો અટકાવી શકાય છે. તેથી ભારત સરકારે ઇ.સ.1970 માં અંધાપો અટકાવવા માટે પ્રોગ્રામ અમલમાં મૂકે છે જે હાલમાં અત્યારે પણ ચાલુ છે.

Vitamin -D ની ખામી ( deficiency ) :

વિટામિન D ની ઉણપથી નાના બાળકોમાં 6 માસથી દસ વર્ષના બાળકોમાં rikckets ( રિકેટ્સ ) થાય છે તે સ્તનપાન પણ કરાવતી અને સગર્ભા માતામાં પણ જોવા મળે છે.

વિટામિન D ની ખામીથી થતા રોગોમાં નાના બાળકોમાં rikckets(રિકેટ્સ) અને મોટી વ્યક્તિમાં dsteonalesia થાય છે.

1.Rikckets- child :
2.ઓસ્ટરિયો મલેશિયા – મોટી વ્યક્તિ:
આરો વિટામિન D ની ખામીના લીધે બાળકોમાં થતો હોય છે. તેમાં બાળકોના આંતરડામાં ફોસ્ફરસ શોષણ થતું નથી. હાડકા પોચા અને નબળા બની જાય છે. આ સાથે સાથે દાંતની રચનામાં પણ ખામી જોવા મળે છે.

Causes ( કારણો ) :

ખોરાકમાં વિટામિન D ની ઉણપ

ઓશો સૂર્યપ્રકાશ લેતા હોય.

આંતરડામાં વિટામિન D નું શોષણ ન થાય ત્યારે.

Sing and symptoms ( ચિન્હો અને લક્ષણો ) :

  1. બાળકના માથાનું તાળવું મોડું પુરાય છે. લાંબા
  2. હાડકાના છેડા પહોળા થઈ જાય છે.
  3. પાસળી ( ribs ) અને cartilage ( કાર્ટિલેજ ) જોડાણ પહોંળુ થઈ જાય છે.
  4. ઘૂંટણ અને કાંડાના જોડાણ ( joint ) માં ખૂણો જોવા મળે છે.
  5. મસલ્સનો બરાબર વિકાસ થતો નથી.
  6. પેટ ગાંગર જેવું થઈ જાય છે. આના કારણે baby મોઢું ચાલતા શીખે છે.
  7. બાળક ચીડ્યું થઈ જાય છે.
  8. બાળક થાકેલું લાગે છે.
  9. દાંત મોડા આવે છે. એ સાથે દાંતનું બંધારણ થતું નથી. તેથી દાંતમાં સડો જલ્દી થાય છે.
  10. બાળકને છાતિનો આકાર કબુતરની છાતિ જેવો થઈ જાય છે.

2.osteomalesia – adult :

વિટામિન D અને કેલ્શિયમની ખામીથી adult વ્યક્તિમાં આ રોગ જોવા મળે છે તેના કારણો નીચે પ્રમાણે છે.

Causea (કારણો ) :

1. રોજિંદા ખોરાકમાં પૂરતો પ્રમાણ કેલ્શિયમ મળતું ન હોય.
2. સ્તનપાન કરાવતી માતાને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળે ત્યારે મોટી ઉંમરમાં osteomalesiaજોવા મળે છે.
3. ગુરખો પહેરતી મુસ્લિમ સ્ત્રીઓને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળવાથી આ રોગ જોવા મળે છે.

*Sing and symptoms :

1. હાડકા પોચા બની જાય છે તેના લીધે spine (કરોડરજુ) પગના હાડકા, pelvic ના હાડકા ગળી જાય છે.
2. તેના લીધે કોઈ પણ Deformity ( ખોડ ) ડેવલોપ થાય છે.
3. દાંતના પાછલા ભાગમાં અને પગમાં pain (દુખાવો) થાય છે.
4. આ શક્તિ આવી જાય છે.
5. પગથીયા સડવામાં મુશ્કેલી પડે છે.
6. હાડકા નબળા અને પોચા હોવાના કારણે પોતાની જાતે શરીરના કોઈપણ જાતનું ફેકચર થઈ શકે છે. ( fracture ).

Prevention and treatment :

Daily 400 international unit vitamin -D ખોરાકમાં મળવું જોઈએ vitamin -D વાળો ખોરાક જેવા કે aggs, liver, fhes, વગેરે પૂરતો સૂર્યપ્રકાશ મળે તે માટે સવારના કુમળા તડકામાં બાળકને રાખવું જોઈએ જો સ્ત્રી પડદામા રહેતી હોય તો તેવી સ્ત્રીઓને પણ કુણો તડકો લેવો.

સાધારણ રીતે rickets બે માસ સુધી 5000 ઇન્ટરનેશનલ યુનિટ વિટામીન D મળે તે જોવો અને જો ગંભીર પ્રમાણે હોય તો છ લાખ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન D આપવું સાથે સાથે ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ વધારવું જોઈએ.

Vitamin -B complex ની ખામી :

1.vitamin – B૧ vitamin B૧ ખામી થી થતો રોગ ( કોર્સકોફ સિન્ડ્રોમ )


vitamin – B૧ મેં ખામીથી છ માસની એક વર્ષના બેબી માં berybery નામનો રોગ જોવા મળે છે.

કારણો :

ખાસ કરીને જે લોકોનું મુખ્ય ખોરાક ચોખા હોય અને તે લોકો પોલીસ કરેલા ચોખાનો ઉપયોગ કરે જેમાં વિટામિન B1 નાશ પામેલું હોય છે.આવા વ્યક્તિને આ રોગ થાય છે.

બેરીબેરી ના પ્રકાર :
વેટ બેરીબેરી ના પ્રકારો


1. ડ્રાય બેરીબેરી :

ડ્રાયબેરીબેરી ના ચિન્હો અને લક્ષણો :

1. ભૂખ લાગે નહીં
2. હાથ પગમાં ધ્રુજારી આવે
3. મસ્ત કુલર વીકનેસ આવે
4. હાથ અને પગમાં લખવો થાય
5. કરતા વધારે ન્યુરોન જણાય છે.

જો ઉપરની કન્ડિશન લાંબા સમય સુધી રહેતો અને ટ્રીટમેન્ટ લેવામાં કાળજી ન રાખે તો સિરિયસ કન્ડિશન ઊભી થાય છે.

પોલીન્યુરાઇટીશ થાય છે.

2. વેટ બેરીબેરી ના ચિન્હો અને લક્ષણો :

1.પેટ અને પગ પર સોજા આવે છે.
2. હાર્ટ પહોળું થાય છે.
3. પેશન્ટ થાકી ગયેલું લાગે છે
4. શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
5. હૃદયના ધબકારા વધી જાય છે.
કડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ને અસર કરે છે.

Prevention and treatment ( પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ ) અટકાવ અને સારવાર :

1. લોકોને સમતોલ આહાર વિશે શિક્ષણ આપવું થાયામીન ( B1 vitamin ) મળે તેવા ખોરાક કે જેમાં ઘરે બનાવેલા ચોખાનો ઉપયોગ કરવો તેના અટકાયત તરીકે વિટામીન બે કોમ્પલેક્સ દ્વારા ફ્રુટ નું આયોજન કરવું જેમાં અનાજ દાળ કઠોળ લીલા શાકભાજી ગાયનું ઘી, aggs, વગેરેનો આહારમાં ઉપયોગ કરવો દૈલીનું 0.60 mg વિટામીન b1 મેળવવું જોઈએ.
2. વિટામીન b1 Orally ( ઓરલી) (મુહ દ્વારા )આપવું જોઈએ.
3. રાંધવાની રીતમાં ફેરફાર કરવો તેથી B1 નો નાશ થતો અટકાવી શકાય છે.દા.ત. ચોખાને મસળી ને ધોવા નહીં ભાતની ઓસાવવા નહીં, ફળો અને શાકભાજી લાંબા સમય સુધી સંગ્રહ કરવો નહીં હંમેશા તાજા ફળ અને લીલા શાકભાજી ખોરાકમાં લેવા જોઈએ.

*Vitamin – B2 નિ ખામી (રીબો ફ્લેવિન ):

વિટામીન b2 ની ખામીથી
1. જીભમાં ચાંદા પડે છે.
2. આંખમાં બળતરા અને લાલ થઈ જાય છે.
3. ચામડીના રોગો થાય છે. એટલે સાંભળી ઉપર જ ચીરા પડે છે અને સળકતા ડાઘ પડે છે.

Vitamin B6 ની ખામીથી થતા રોગો :

1. ચામડીના રોગ
2. જીભમાં ચીરા

Prevention :

1. વિટામીન b6 વાળો ખોરાક આપવો
2. સગર્ભ દરમિયાન વિટામીન b6 ની ગોળી ડોક્ટરના ઓર્ડર મુજબ લેવા સમજાવું
3. કોઈપણ રોગની સારવાર ચાલતી હોય ત્યારે વિટામીન b6 ની મેડિસિન સાથે અપાય છે.
4. વિટામીન b6 ( orally) મોં દ્વારા આપવું જોઈએ.

3D- ડાયરિયા -ડીમેનસિયા -દમતાઈટીસ

નાયાસીન અથવા નિકોટિક એસિડ ની ખામી( b3 ):

નયા સીન અથવા નિકોટીક એસિડ ની ખામીથી પેલાગ્ર નામનો રોગ થાય છે.

ચિન્હો અને લક્ષણો:

1.ચક્કર આવે છે.
2. માથું અને કમરનો દુખાવો થાય છે.
3. વ્યક્તિ મેન્ટલી ડિસ્ટર્બ થાય છે.
4. ભૂખ લાગે નહીં.
5. વજન ઘટી જાય છે.
6. વો મીટીંગ થાય છે અને ડાયરિયા થાય છે.
7. જીવ અને હોઠ ઉપર ચાંદા પડે છે
8. ચામડીના રોગો થાય છે.

*Prevention and treatment :

1.સમતોલ આહાર આપવો જેમાં અનાજ કઠોળ સુકોમેવો દૂધ માસ વગેરે

2. નાયાસીનની ખામી દરમ્યાન રોજનું 50 થી 300 mg નાયા સીન મળી રહે તે રીતે ફ્રુટ નું આયોજન કરવું.

Vitamin -છે ઓસકોરબિક એસિડ:

Vitamin C ની ઉણપથી ખાસ કરીને સ્કર્વી નામનો રોગ થાય છે. જે નાના બાળકોમાં થાય છે. વિટામીન c ની ખામી હોય તો blieding એટલે કે વિટામિન C ની ઉણપથી બ્લડ જામી શકતો નથી. નાના બાળકો મા જે બાળકો artiticial feeding લેતા હોય તો આ બાળકોમાં આ રોગ થવાની શક્યતા રહે છે.

Causes (કારણો) :

સામાજિક અને આર્થિક રીતે નીચું જીવન ધોરણ

ખોરાક ખાવાની ખોટી રીતે

6 મહિના પછી સ્તનપાન સિવાય બીજો ખોરાક ન લેવાતો હોય તેવા બાળકોમાં

ગાયના દૂધ પર ઉછેર થયેલ બાળક

Vitamin -B12 ( folic acid ) મેગાલોબ્લાસ્ટિક એનિમિયા :

ચિન્હો અને લક્ષણો ( sing symptoms ) :

1. શરીરના ઉપના ભાગમાં સતત દુખાવો થાય છે.
2. બાળકને પકડતા કે ઉછેરતા બાળક સતત ચીસીયારી કરે છે.
3. અમુક કેસમાં પગમાં Sweling ( સ્વેલિંગ) સોજો જોવા મળે છે.
4. ચામડી ની અંદર અને સાંધામાં blooding
5. શરીરમાં કોઈપણ જગ્યાએ ઘા પડ્યો હોય તો રુચાતા વાર લાગે છે.
6. હાડકા નું ફેક્ચર (fracture )સહેલાઈથી થાય છે.
7. એનીમિયા પાંડુરંગ ડાયેરીયા અને વોમીટીંગ
8. Infaction ના કારણે temprature આવે છે.

Prevention and tretment :

1. આહારમાં વિટામિન C યુક્ત ખોરાક આપો. જેમાં ખાટા તાજા ફળો લીલા પાંદડા વાળા શાકભાજી માર્ચ માછલી વગેરેનો સમાવેશ થાય છે.
2. રોજિંદા ખોરાકમાંથી બાળકોને 30 થી 50 mg વિટામિન શ્રી મળી રહે તેવો ખોરાક આપવો.
3. વિટામીન C ની ખામી હોય તે દરમિયાન 500 થી 1000 થવો એ પ્રમાણે વિટામિન C એક દિવસ દરમિયાન આપવું જોઈએ.
4. માતા જ્યારે ફીલિંગ આપતી હોય ત્યારે માતાના દૂધમાં વિટામીન C હોય છ.જો સ્કર્વી વધારે પ્રમાણમાં ડેવલોપ થાય તો લેમન જ્યુસ ઓરેનજ જ્યુસ આપવું જોઈએ.
6. Patient ના લક્ષણો પ્રમાણે ડોક્ટરના order મુજબ સારવાર અપાય છે.
7. Vitamin C ઓરેલી આપવો જોઈએ.
8. Cooking ની રીત માં ફેરફાર કરવો જોઈએ. દા. ત. પેશન્ટને ચિન્હો અને લક્ષણો હોય તે પ્રમાણે દવા આપવી

Iron ( લોહ તત્વ ) આયર્ન :

ખોરાકના આયર્નની ઉણપથી એનીમિયા થાય છે. સાથે સાથે માલ Nutrition પણ એનીમિયા થવા માટે જવાબદાર છે. ખાસ કરીને 15 થી 45 વર્ષની સ્ત્રીઓમાં તેમજ સ્તનપાન કરાવતી માતાઓ અને 12 થી 15 વર્ષના બાળકોમાં વધારે અસર કરે છે.

7 એપ્રિલ ઉજવણી WHO ની વ્યાખ્યા પ્રમાણે એનિમિયા એટલે એવી સ્થિતિ કે જેમાં બ્લડમાં hemoglobin (હિમોગ્લોબીન ) નું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું હોય છે. જે એપ કે વધારે અગત્યના પોષક તત્વોની ખામીને લીધે ઉત્પન્ન થાય છે. જેમાં મુખ્ય ઉણપ આયન ની હોય છે. સાથે સાથે ફોલીસ એસિડ અને વિટામીન બlB12 ની પણ ખામી હોય છે.

Nutristinal aneamia વિશ્વના તમામ દેશોમાં જાહેર આરોગ્યની સમસ્યા છે. ખાસ કરીને વિકાસ પામી રહેલા દિવસો માટે તે વધારે સમસ્યા રૂપ છે. અને ખાસ કરીને માસિક ધર્મમાં આવતી કીછોરીઓ ⅔ સગર્ભ માતાઓ ⅓ ધાત્રી માતાઓ અને young children મા જોવા મળે છે ભારતમાં આ સમસ્યા 60 થી 70 ટકા માતાઓ અને બાળકોને અસર કરે છે જે ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે છે.

Aneamia of aneamia : કારણો

આ પૂરતા પ્રમાણમાં આયર્ન લેવાથી

કોઈપણ કારણસર આયનોનું શોષણ ન થતું હોય Ex. કેલ્શિયમ ફોસ્ફરસ અને વિટામિન C આયર્ન ના શોષણ માટે જવાબદાર છે. માસિક ચક્ર વખતે ડીલેવરી વખતે અને ડીલેવરી પછીના સમયમાં શરીરમાં બ્લડનું પ્રમાણ ઘટી જાય છે .
મેલેરીયા, કૃમિ

Effect of Aneamia એનીમિયાની અસર :

સગર્ભાવસ્થા દરમિયાન માતાને બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધારે છે. 20 થી 40% માતાનું મૃત્યુ એનિમીયાના લીધે થાય છે. આ ઉપરાંત કશુંવાવડ અધૂરા માસે બાળકનો જન્મ, ઓછા વજનવાળું બાળક ડીલેવરી પછી વધારે bleeding થવું વગેરે જોખમો ઊભા થાય છે.

હિમોગ્લોબીન નું પ્રમાણ ઓછું હોવાથી લોહપ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે. જેથી ગમે તે રોગનો ચેપ લાગી શકે છે જેના લીધે કાર્યશક્તિ ઓછી થાય છે.

Sing and symptoms :

કામ કરતા થાકી જાય છે અને સીડી ના પગથિયાં સડતા થાકી જવાય છે.

ભૂખ લાગતી નથી અને બેસેલી રહે છે.

શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે.

ચક્કર આવે છે.
શરીરમાં ફીકાસ લાગે છે.

આંખ ને આંખના પોપચા વધુ પડતા ફીકા લાગે છે. આ ઉપરાંત ચીભ, નખ, અને હોઠ પણ ફીકાસ પડતા જોવા મળે છે.

પગમાં સોજા નું પ્રમાણ વધે છે.

ખૂબ જ ગંભીર પ્રકારનો એનીમિયા હોય તો limb (લીમ્બ) હાથ કે પગના નખ વચ્ચે ખાડો જોવા મળે છે. અને ચમચી આકાર દેખાય છે જેને Spoon shape કહે છે.

Priyention and tretment :

એનીમિયા અટકાવવા માટે સરકાર તરફથી આયન પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ ચાલે છે. જેમાં સાધારણ એનીમિયાના અટકાવ માટે સ્ત્રી અને ૧૦ થી ૧૨ વર્ષના બાળકોને આવરી લેવામાં આવે છે.

જેમાં સગર્ભ માતા સ્તનપાન કરાવતી માતા અને બાળકો કે જેમાં હિમોગ્લોબિન નું પ્રમાણ 10 થી 12% થી ઓછું હોય તેને આયન ( iron ) ફોલિક એસિડ ની આપવામાં આવે છે. માતાને રોજની એક ગોળી ironની ( 60mg) અને folic acid (0.5 mg) અપાય છે જ્યારે નાના બાળકોને આયર્નની ટેબલેટ (20 mg) અને ફોલિક એસિડ (0.1 mg) અપાય છે. આ રીતે 100 દિવસ સુધી આપવામાં આવે છે. અને સમયાંતરે હિમોગ્લોબિન તપાસવામાં આવે છે.

જો હિમોગ્લોબીન નું પ્રમાણ 10 કરતા ઓછું હોય તો તેવી માતાને બાળકોને CHC (પ્રાઇમરી હેલ્થ કેર ) ચક કે હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. અને તેમની ટ્રીટમેન્ટ માટે આયોજન કરવામાં આવે છે.

અટકાવવાના બીજા પગલા તરીકે ખોરાક ઉપર ધ્યાન આપવું જેમાં આયન વાળું ફ્રૂટ જેવા કે બાજરી, aggs, લીલા શાકભાજી, રીંગણા, બીટ, ગોળ વગેરેનો સમાવેશ થાય છે મલેરિયા અને કૃમિ કંટ્રોલ માટે તેમજ પર્સનલ hygiene માટે પગલા લેવા.

Natritional education :

ખાવાની ટેવો રાંધવાની રીતો પોષક તત્વોની જાળવણી વગેરે વિશે આરોગ્ય શિક્ષણ આપવું આર્યન fortification એટલે કે આયર્ન ઉમેરી વિતરણ કરવામાં આવે છે.
જેથી એનીમીયા અટકાવી શકાય.

Iodin ( આયોડિન ) ની ખામી :

IDD ( iodin deficiency disorders ) આયોડિન ડેફીસીયન્સી ડિસોડર્સ

T4 – થાઇરોકિશન
થાયરોઇડગ્લેન્ડ – T3 ટ્રાયઆયોડો થાઇરોકિશન

આયોજનની કમી એ પણ જાહેર આરોગ્ય માટે ખૂબ જ મોટી સમસ્યા છે આયોડિનની ખામીથી ખાલી ગોઈટર થાય તેવું નથી. પરંતુ ઘણા બધા ડિસોડર્સ જોવા મળે છે. જે માના ઘણા ગંભીર પ્રકારના પણ હોય છે.

હાલના સંશોધન પરથી માલુમ પડ્યું છે કે આયોડિનની ખામી ગર્ભાવસ્થાથી લઈને યુવાવસ્થા સુધી આરોગ્યની નહીં પરંતુ સામાજિક સમસ્યા છે.

વિશ્વના વિકાસ પામતા દેશોમાંથી મોટાભાગના દેશોમાં ગોઈટર એ ખૂબ અગત્યતા ધરાવતી જાહેર આરોગ્ય સમસ્યા છે.india માં હિમાચલ પ્રદેશ ગોઈટર બેલ્ટ ગણાય છે. વિશ્વનો સૌથી વધારે કેસ આ વિસ્તારમાં જોવા મળે છે. તેમાં કાશ્મીરથી માંડીને પૂર્વ તરફ નાગાલેન્ડ ઉત્તર તરફ જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ પંજાબ, હરિયાણા,દિલ્હી,ઉત્તર પ્રદેશ બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ ચીકીમ,અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય.ત્રિપુરા બધા મણીપુરના પર્વતીય વિસ્તારોમાં સમાવેશ થાય છે.

હાલના સંશોધન પ્રમાણે તેમાં નવા નવા વિસ્તારો એનડેમિક તરીકે વિસ્તાર તા જાય છે. જેમાં મેઘાલય, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,ગુજરાત તેમજ તમિલનાડુનો સમાવેશ થાય છે. આમ જોવા જઈએ તો ભારત તો એક પણ રાજ્ય એવું નથી કે જે ગોઈટર મુક્ત હોય.

Causes કારણો :

આહારમાં આયોડિનની ઉણપ મુખ્ય કારણ છે.

Sing and symploms :

  • થાઈરોઈડ ગ્રંથિને થાયરોક્ષિણ ઉત્પન્ન કરવાથી વધારે શ્રમ કરવો પડે છે જેથી ભૂલી જાય છે.
  • ગળામાં નીચેના ભાગ પાસે તે બહાર ઉપસી આવેલી દેખાય છે.
  • આંખના ડોળા પણ બહાર ખસી આવેલા દેખાય છે. આના લીધે વ્યક્તિને શરમ અને સંકોચ અનુભવે છે.

ગોઇટર નો control :

  • આયોજન યુક્ત મીઠું
  • આયોજન યુક્ત ઓઇલ
  • Main pavor training
  • માસ કમ્યુનિકેશન
  • આયોજન મોનિટરિંગ

આયોડિન યુક્ત મીઠું : આયોડિન સોલ્ટ ઘર વપરાશના મીઠામાં આયોજન ઉમેરી વપરાશમાં મૂકવુ લોકો આયોજનયુક્ત સોલ્ટનો જ ઉપયોગ કરે છે. તે માટે લોકોને તૈયાર કરવા આવ્યો અને યુક્ત solt 10 ppm ( parts per million ) પોટેશિયમ માં આયોડિન ઉમેરવામાં આવે છે.

આયોડિન યુક્ત ઓઇલ :

આ રીત ખૂબ જ મોંઘી છે તેથી તેને વપરાશમાં મૂકવું એ મુશ્કેલ છે.

મેન પાવર Traimig :
માસ કમ્યુનિકેશન :

આરોગ્ય સેવા માટે સંકળાયેલ હેલ્થ ટીમના તમામ સભ્યોને તાલીમ આપી લોકોને આરોગ્ય શિક્ષણ આપવું અને ન્યૂટ્રેશનલ એજ્યુકેશન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવી. આ પ્રોગ્રામને સફળ બનાવવા લોકોનો સહકાર મેળવવો જરૂરી લાગે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે.

ખાસ કરીને જ્યારે ન્યુટ્રેશનલ સર્વ કરવાનું માતા તથા બાળકના પોષક ઘટકોને ખામે જણાય તો તે બાબત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું. જે પોષક ઘટકોને ખામી હોય તેને કંટ્રોલ કરવા તથા તેને અટકાવવા માટે પગલા લેવા તેના પર વધુ ભાર મૂકવો અને તે મુજબની સેવાઓ પૂરી પાડવી.

આયોડિન મોનિટરિંગ :

તાલીમ પામેલ વ્યક્તિઓ દ્વારા સર્વ કરી watre, soil, ખોરાક, વગેરેમાં આયોડીનનું પ્રમાણ કેટલું છે તેની તપાસ લેબોરેટરીમાં કરી તેનો અભ્યાસ કરવામાં આવે છે.તે જ રીતે ઘર વપરાશમાં સોલ્ટમાં પણ આયોડિનનું પ્રમાણ તપાસવામાં આવે છે. જોનીયોનેટલ હાયપોથાઈરોઇડીઝમ જોવા મળે તો તેવા વાતાવરણમાં આયોડિનની ખામી બતાવે છે. અને તેની અસરકારક માપદંડ ગણવામાં આવે છે. અને ભવિષ્યમાં ખામી અટકાવવા માટેના આયોજન કરવામાં આવે છે.

પોષક ઘટકો તથા Malnutrition :

અટકાવવા માટે ANM/FHW અથવા આંગણવાડીની ભૂમિકા

Infant તથા pre-school child ને સબ સેન્ટરમાં તથા PHC ( primary health center ) માં સેક કરવા લાવવા માટે માતા-પિતાને તો સાહેબ કરવા.

દરેક Infant અને pre-school child નું weight,health તથા growth chart નિમિત કરવો.

એક થી પાંચ વર્ષના બાળકનું માથાનો ઘેરાવો અને છાતીનો ઘેરાવો અને મિડઆમ નો ઘેરાવો લેવો.

નિમિત રીતે માલ ન્યુટ્રીશન વાળા બાળકોનું નિરીક્ષણ કરવું અને કોઈ ખામી જણાય તો સારવાર કરાવવી અને રિફર કરવી તેમ જ માતાને આરોગ્ય શિક્ષણ આપવું.

ફોર્મ વિઝીટ દરમિયાન દરેક બાળક સગર્ભ માતા તથા ઘાત્રી માતાનું નિરીક્ષણ કરવું.

ખાસ કરીને એનિમિયા અને માલ ન્યુટ્રીશન યોગ્ય સારવાર કરવી.

નીચેની બાબતો માટે બાળકનો માલ નેટ્રેશન ખાસ તપાસ કરવી.

1.twins baby

2.ઓછા વજન વાળા બાળકો

3.મા બાપ મૃત્યુ પામેલા હોય તેવા બાળકો

4.ભાઈ બહેન માટે કોઈને પણ માલ નેટ્રેશન હોય તેવા બાળકો.

5.જો સગર્ભા સ્ત્રી કો સ્તનપાન કરાવતી માતાઓમાં એનિમીયા કે માલ ન્યુટ્રેશન હોય તેમાં પણ ખાસ કરીને અબોસન ( કસુવાવડ ) abortion મૃત્યુ રક્તસ્ત્રાવ ની હિસ્ટ્રી હોય. વધુ સગર્ભા અવસ્થા ધારણ કરેલ હોય કે જેને ડીલેવરી એક વર્ષ કરતા ઓછો સમય થયો હોય વગેરે પર ધ્યાન આપવું.

6.સગર્ભા અવસ્થા દરમિયાન વેટમાં વધારો કરવો (11કિલો ) અને માતાએ ખાસ કાળજી લેવી.

7.વિટામિન એ ની ખામી હોય તો તાત્કાલિક રિફર કરવો અને ટ્રીટમેન્ટ આપીએ.

8.એક થી પાંચ વર્ષના બાળકોને વિટામિન A ના સોલ્યુશન નું ડોઝ ( dose ) દર છ મહિને આપવો દરેક વ્યક્તિ કે ફેમિલીને જ્યારે nutrisnal ecucasion જરૂર જણાય ત્યારે તાત્કાલિક આપવા હાજર રહેવું.

9.ન્યુટ્રેશનલ એજ્યુકેશન નું આયોજન કરવું જેમાં બાળકો માતાઓ દાદીમાં દાપણ શિક્ષકો વગેરેનો સમાવેશ કરવો.

10.આયોજન સ્કૂલમાં, clinic મા કે community મા યોજવા.

11.આંગણવાડીમાં સગર્ભ અને ઘાત્રી માતાને આયોડિન યુક્ત સોલ્ટ આપવામાં આપવામાં આવે છે. તેમજ એનિમિયા થતુ અટકાવવા પુરા પોષણનું યોગ્ય રીતે વિતરણ થાય છે કે નહીં તે શકાશે.

12.આંગણવાડીમાં બહેનોને મીટીંગ હોય ત્યારે રોગ સારો અટકાવવા માટે પાણીને ફ્લોરિનેશન માટે વ્યક્તિગત સ્વચ્છતા પોષણયુક્ત ખોરાક વગેરે વિશે માહિતી આપવી.

Nutritional deficiency : ખોરાકમાં શરીરને જોઈતા અન્ના ઘટકો પૂરતા પ્રમાણમાં ન લેવામાં આવે તો તેની ખામી જણાય છે.Nutritional deficiency કહે છે.

Malnutrition : ખોરાકમાં અન્ય ઘટકો નક્કી કરેલ અન્ય માત્રા વધુ લેવાય અથવા ઓછા લેવામાં આવે અને જે કન્ડિશન ઊભી થાય છે. તેને Malnutrition કહે છે વધુ પડતો ખોરાક લેવાથી શરીર સ્થૂળ બની જાય છે. અને ઓશો ખોરાક લેવાથી શરીરમાં Nutritional deficiency ડેવલોપથાય છે.

Causes ( કારણો ) :

Nutritional deficiency થવાના કારણો નીચે મુજબ છે.

1.culture and custom :

અમુક સમાજમાં Andenetal ( સગર્ભા માતાને ) અમુક વસ્તુ ખાવા દેતા નથી અને ખોટી માન્યતા હોય છે. જેમ કે કેળા પચવામાં ભાર હોય છે. અને ભાજી ખાવાથી ખાસી થાય છે. આમ ખોટે માન્યતાઓને કારણે સ્ત્રીને ઘરના સભ્યોની પાછળ જમવાનું હોય જેથી પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહેતો નથી.

2.coocking practice :

  • ચોખાને મસળી મસળીને ધોવા
  • ભાત બનાવે તેવો ઓસામણ કાઢી લે
  • શાકભાજી ઝીણા ઝીણા કાપી નાખે
  • શાકભાજી વહેલા સમારીને મૂકે
  • ખોરાક વધુ પડતો ચડવા દેવો
  • ગળી જાય ત્યાં સુધી શાક ને ચડવા દેવા
  • ફેમિલી મેમ્બર વાળા ફરતે જમવા આવે તેથી તેટલી વખત શાક દાળ ગરમ કરે.
  • આવા કારણોથી અન્નતત્વોના વિટામિન નો નાશ થાય છે.

3.food habit :

વાસી ખોરાક ખાવાની ટેવ તથા એકની એક આઈટમ આવતી હોય તેનો જ વારંવાર ઉપયોગ કરવો.

4.star vation ( ભૂખમરો ) :

ભૂખમરા ને કારણે ખોરાકમાં ક્વોલિટી ( quality ) અને ક્વોન્ટીટી ) quantitiy જળવાતી નથી જેથી પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહેતો નથી.

5.lack of education ( અજ્ઞાનતા):

અજ્ઞાનતાને લીધે TB જેવી બીમારીઓને ગંભીર ગણી સારવાર લેતા નથી. ભૂતપૂર્વમાં પૈસા ખર્ચે છે અને બિમારી છુપાવે છે.

6.enviromental senitation and personal huugiene :

ઘરની આજુબાજુનું વાતાવરણ ગંદુ હોય કચરાનો નિકાલ ગમે ત્યાં કરવાથી પ્રદુષણ અને મચ્છરો વધવાથી મેલેરિયા થાય છે. તથા બીજા રોગો જેવા કે ડાયરિયા ડીસેન્ટ્રી મરડો( કૃમિ )વગેરે થાય છે. વસ્તી વધારાના લીધે ખેતીલાયક જમીન ઉપર રહેઠાણ નો ઉપયોગ થાય છે. આથી આનું ઉત્પાદન ઘટી જવાથી મોંઘવારીના કારણે ગરીબને પૂરતો ખોરાક પણ મળી શકતો નથી.

7.social economical factor :

આમાં ગરીબાઈ અજ્ઞાનતા લોંગ ફેમિલી મોટી ફેમિલી ઇકોનોમિક કન્ડીશન વગેરેને કારણે Nutritional deficiency જોવા મળે છે.

Published
Categorized as Uncategorised