MSN-1-2016
Q-1. 47 years old patient admitted in Medical ward with chronic renal failure. 47વર્ષ ના પેશન્ટ ને ક્રોનિક રીનલ ફેલ્યોર્ર સાથે મેડીકલવોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે
Q.1 A. Define the chronic renal failure . 02 ક્રોનિક રીનલ ફેલ્યોર્ર ની વ્યાખ્યા આપો
Definition :-
આ એક ઇરિવર્સિબલ રીનલ ડીઝીઝ છે. જેમા પ્રોગ્રેસીવલી રીનલ ફંક્શન લોસ થાય છે. જે કોઇ બીજા ડીઝીઝના કારણે જોવા મળે છે.
આ કન્ડિશન મા એક્યૂટ રિનલ ડીસીઝ ને સમયસર ટ્રીટ ના કરવામા આવે ત્યારે ધીરે ધીરે કિડની નું ફંક્શન ઘટતુ જવાના લીધે જોવા મળતી એક ક્રોનિક કન્ડિશન છે. જેમા કિડની બ્લડ નુ ફિલટ્રેશન કરવામા નિષ્ફળ જાય છે અને વેસ્ટ પ્રોડકટ બ્લડ મા જમા થાય છે.
Q.1 b.Write the signs and symptoms of chronic renal failure. ક્રોનિક રીનલ ફેલ્યોર્ર ના ચિહનો અને લક્ષણો જણાવો 04
C. Describe the nursing management of patient with chronic renal failure ક્રોનિક રીનલ ફેઈલ્ચાર વાળા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો 06
દાત – મોરફિન સલ્ફેટ
આ ઉપરાંત CKD વાડા પેશન્ટ ને ડાયાલિસીસ સમય દરમિયાન ની ખાસ કાળજી લેવી તેમજ ફિસયુંલા હોય તો તેની ખાસ કાળજી લેવી.
ડેયલી વેઇટ રેકોર્ડ કરવો તેમજ મેડિસિન સમયસર લેવા સમજાવવુ.
Q.2 A. Write the immediate nursing assessment & nursing management of patient with head injury in Trauma CENTRE 06 ટ્રોમા સેન્ટરમાં હેડ ઇન્જરીના પેશન્ટનું તાત્કાલિક નર્સિંગ અસેસમેન્ટ તથા મેનેજમેન્ટ લખો.
Immediate nursing assessment:-
Nursing management:-
Q.2 B. Write the postoperative nursing management of a patient with chest surgery first 24 hours 06 ચેસ્ટ સર્જરી પછીના પહેલા ચોવીસ કલાકનું પોસ્ટ ઓપરેટીવ મેનેજમેન્ટ લખો
Q.-3 Answer the following: નોચેના ના જવાબો આપો. 12
A. describe ideal OT setup -આઇડીલ ઓટી સેટ અપ વર્ણવો
આઈડલ ઓપરેશન થિયેટર માં નીચે મુજબ ના યુનિટ હોવા જોઈએ. ઇન્ફેક્શન ન થાય તેના માટે દર્દી એક બાજુ થી દાખલ થાય અને બીજી બાજુ થી બહાર નીકળે એ રીત ની સુવિધા હોવી જોઈએ.
દર્દી જ્યારે ઓપરેશન થિયેટર મા દાખલ થાય ત્યારે તેને રિસીવ કરવા માટે અલગ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ.
પેશન્ટ એરિયા કમફોર્ટબલ હોવો જોઈએ આ રૂમની દીવાલો કલરફૂલ, પોસ્ટર લગાડેલી હોવી જોઈએ.
એડલ્ટ અને બાળકો માટે રીસેપશન રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ. અને રૂમ ની ટેલિફોન વ્યવસ્થા હોવી જોઈએ. આ રૂમ ઓપરેશન થિયેટર રૂમ થી દુર હોવો જોઈએ આ રૂમ મા નર્સિંગ સ્ટાફ ની ડ્યુટી હોવી જોઈએ
આ રૂમ ઓપરેશન થિયેટર રૂમ થી દુર હોવો જોઈએ . આ રૂમ માં દરેક સ્ટાફ ઓટી ડ્રેસ પહેરે છે
આ રૂમ મેઈન ઓપરેશન રૂમ ની સાથે અટેચ હોવો જોઈએ.આ રૂમ મા બેડ , એનેસ્થેસિયા ટ્રોલી અને તે અંગે ના ઇકવીપમેન્ટ હોવા જોઈએ. આ રૂમ મા એનેસ્થેટિક ના સાધનો રાખવા માટે કબ બોર્ડ ની વ્યવસ્થા હોવી જોઈએ. આ રૂમ મા ઑક્સિજન, સક્શન મશીન, બી. પી. એપેરેટ્સ,એનેસ્થેટિક ડ્રગ્સ,અને ઇમરજન્સી દવાઓ ની ટ્રે મા પૂરતા પ્રમાણમાં રાખવા. આ રૂમ દર્દી જોઈ ન શકે તે રીતે હોવો જોઈએ
આ રૂમ મા સર્જન અને સ્ટાફ સ્ક્રબ થાય છે .આ માટે જરૂરી વસ્તુ ઓ જેવી કે એન્ટી સેપ્ટિક લીકવીડ, સોપ, ટોવેલ, મીરર ની વ્યવસ્થા હોવી જોઈએ અને હેન્ડ વોશિંગ પ્રોસિઝર માટે મોટી સાઈઝ ની સિંક અને હેન્ડલ વાળો નળ હોવો જોઈએ તેમજ 24 ક્લાક પાણી મળી રહે તેની વ્યવસ્થા હોવી જોઈએ અને આ રૂમ મા સ્ટરીલાઈઝ એપ્રન અને ગલોવ્સ હોવા જોઈએ
ઓટી નો મુખ્ય ભાગ છે કે જ્યા ઓપરેશન કરવા મા આવે છે. આ રૂમ એર કન્ડીશન હોવી જોઈએ આ રૂમ મા દરેક આધુનિક સાધનો જેવા કે સકશન મશીન , મોબાઇલ લાઇટ, મોબાઈલ એક્સ રે, કોટરી મશીન , ઑક્સિજન, એનેસ્થેસિયા ટ્રોલી, ઇમરજન્સી ઇન્જેક્શન ટ્રે, વેન્ટિલેટર વગેરે વસ્તુ ઓ હોવી જોઈએ.
ઓપરેશન મુજબ પોઝિશન આપવા માટે ના તે પ્રમાણે ના ટેબલ હોવા જોઈએ.અને ઓપરેશન ટેબલ ઉપર શેડો લેસ લાઇટ હોવી જોઈએ.
જુદા જુદા ઓપરેશન મુજબ ના સેટ અને ડ્રમ બનાવવા માટે ટબલ તેમજ રેંક ની અલગ થી વ્યવસ્થા હોવી જોઈએ
Sterilize વસ્તુ ઓ રાખવા માટે તથા તેના સપલાય માટે આ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ
આ રૂમ ઓપરેશન રૂમ થી દુર હોવો જોઈએ જ્યાં તમામ વસ્તુ ઓ ને સ્ટરીલાઇઝ કરવામાં આવે છે આના માટે ઑટોક્લેવ મશીન હોવું જોઈએ આ રૂમ માં પ્રોપર વેન્ટિલેશન ની વ્યવસ્થા હોવી જોઈએ
માઇનર પ્રોસિઝર માટે આ અલગ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ
ઓપરેશન દરમિયાન વપરાયેલા અને ખરાબ થયેલા ઇન્સ્ટ્રુમેંટ, લિનન, ગ્લોવઝ વગેરે ને સાફ કરવા અને તેમજ તેમને અલગ કરવા માટે આ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ
જો ઇન્ફેક્ષિયસ વાળું દર્દી હોયતો તેમના માટે ઓપરેશન કરવા માટે અલગ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ જેથી મેઈન ઓપરેશન રૂમ થી અલગ હોવો જોઈએ જેથી ઇન્ફેક્શન ફેલાતુ અટકાવવી શકાય અને સમયસર રેગ્યુલર ફયુમીગેશન થતું હોવું જોઈએ
12 ) Recovery room :-
રિકવરી રૂમ નો મુખ્ય હેતુ ઓપરેશન કરેલા દર્દી નુ ટોટલ નર્સિંગ કેર મળી રહે તે માટે હોય છે. આ રૂમ મા કામ કરતા સ્ટાફ ને પોસ્ટ ઓપેરેટિવ અને પોસ્ટ એનેસ્થેટીક કોમપ્લિકેશન નુ નોલેજ હોવું જોઈએ.
આ રૂમ મા રિસકસીટેશન ઇકવીપમેન્ટ, સકશન મશીન, ઇમરજન્સી ડ્રગ્સ,તેમજ ઑક્સિજન ની વ્યવસ્થા હોવી જોઈએ પેશન્ટ માટે આધુનિક બેડ ની વ્યવસ્થા હોવી જોઈએ કે જથી પેશન્ટ ને યોગ્ય પોઝિશન આપી શકાય અને પોસ્ટ ઓપરેટિવ માં જરૂરી સાધનો હોવા જોઈએ.
અથવા OR
Q.3 a. Advantages and disadvantages of spinal anesthesia. સ્પાઇનલ એનાસ્થસીયાના ફાયદાઓ અને ગેરફાયદાઓ,
ફાયદા:-
Disadvantage:-
Q.3 b. List the complication of diabetes mellitus.- ડાયાબીટીસ મેલાઇટ્સના કોમ્પ્લોકેશન ની યાદી બનાવી
Complication:-
Q.3 c. Write the action and side effect of any two drugs:- નીચેના ટીઇ પણ બે ડ્રગ ની એકશન અને સાઇડ ઇફેકટ લખો
(i) Aminophylline – એમીનોફાલયલીન:-
એક્શન:- એમીનોફાયલીન ડ્રગ્સ તે બ્રોન્કો ડાયલેટર છે. જે બ્રોંકિયલ ટ્યૂબ ના મસલ્સ ને રિલેક્સ કરે છે. જેથી બ્રોંકાય માથી કફ રીલીવ થાય છે. જેના કારણે શ્વાસ સરળતા થી લેવાય છે .
સાઇડ ઈફેક્ટ:-
(ii) Paracetamol – પેરાસીટામોલ
Action:- પેરાસીટામોલ તે એનાલજેસીક તેમજ એન્ટી પાયરેટીક ગ્રુપ ની દવા છે . આની પ્રાઇમરી એક્શન મા પ્રોસ્ટા ગ્લેન્ડીન સીંથેસીસ ને ઇન્હીબીટ કરે છે . અને ડીસેન્ડિંગ સિરોટોજેનિક પાથવે ના કારણે સેન્ટ્રલ એનાલજેસીક ઈફેક્ટ આવે છે .
સાઇડ ઇફેક્ટ:-
(iii) Dexona – ડેકઝોના
Action:- આ એક સ્ટીરોઈડ છે અને એન્ટી ઈનફ્લામેટરી અને ઇમ્યુનોસપ્રેસન્ટ ડ્રગ્સ છે. આ જુદી જુદી મેડીકલ કન્ડીશન જેવી કે રેડનેશ, સવેલીંગ, ટેન્ડરનેસ જેવી ઈનફ્લામેટરી કન્ડીશન ના સીમટોમ્સ ને રીલીવ કરવા માટે ઉપયોગ થાય છે.
Side effects:-
Q-4 Write shortnotes on ANY THREE of the following :- 12 નીચેનામાંથી. કોઇપણ ત્રણ પર ટૂંકનોધ લખો,
Q.4 A.Respiratory Acidosis –રસ્પીરેટરી એસીડીસીસ
રેસપીરેટરી એસિડોસિસ ત્યારે થાય છે કે જ્યારે શરીર એ ઉત્પન્ન કરેલો કાર્બન ડાયોક્સાઈડ ને લંગ્સ રિમુવ કરી શકતુ નથી . જેના લીધે એલવીઓલર વેંટીલેશન મા ઘટાડો થાય છે.
રેસપીરેટરી એસિડોસિસ મા pH 7.35 કરતા ઓછુ હોય છે અને PaCO2 42 mm Hg કરતા વધુ હોય છે. જે શરીરના એસિડ-બેઝ સંતુલન ને વિક્ષેપિત કરે છે .
આ એકયુટ અથવા ક્રોનિક હોય શકે છે. એકયુટ એસિડોસિસ ત્યારે જોવા મળે છે કે જ્યારે વેંટીલેશન ફેલ થાય. ક્રોનિક એસિડોસિસ ત્યારે જોવા મળે છે કે જ્યારે લાંબા સમય થી પલ્મોનરી ડીઝીઝ હોય .
CAUSE:-
દવાઓ, જેમ કે નાર્કોટિક્સ, એનેસ્થેટિક્સ, હિપ્નોટિક્સ નો ઉપયોગ કરવાથી
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (CNS) ટ્રોમા, જેમ કે મેડ્યુલરી ઇજા
Clinical manifestation :-
ડીઝીઝ ની સિવિયારીટી પર ચિહનો અને લક્ષણો આધાર રાખે છે .માઈલડ થી મોડરેટ હાયપરકેપનિયા જે ધીમે ધીમે વિકસે છે તેમા સામાન્ય રીતે ઓછા લક્ષણો જોવા મળે છે.
Diagnostic Evaluation:-
Medical management:-
Q.4 b. Factors affecting on dose of drug – ફેકટર્સ અફેકટીંગ ઓન ડોઝ ઓફ ડ્રગ
Q.4 C Pain Management – પેઇન મેનેજમેન્ટ
પેઇન મેનેજમેન્ટ માં નીચેના મુદ્દા ઓનો સમાવેશ થાય છે
ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ:-
દાત :- NSAID,PCM, ibuprofen,
નોનફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ:-
Analgesics:-
દાત :- aspirin,paracetamol
દાત codeine, morphine
દાત :- muscle relaxant, antidepressant, anti-epileptic
Q.4 d. Systemic lupus erythematosus- સીસ્ટેમીક લ્યુપસ એરીધમેટસ
સીસ્ટેમીક લ્યુપસ એરીધમેટસ એ મલ્ટી સિસ્ટમ, ઈનફ્લામેટ્રી ઑટો ઇમ્યૂનો ડિસઓર્ડર છે.
આ સામન્ય રીતે યંગ ફિમેલ મા વધારે જોવા મળે છે અને ગમે તે ઉમર મા તેમજ મેલ ફિમેળ બંને મા થઈ શકે છે.
Etiology:-
Clinical manifestation :-
Diagnostic Evaluation:-
Medical management:-
Nursing management:-
Q-5 Define the followinį :- (ANY SIX) વ્યાખ્યા લખો (ગમે તે છ ) 12
1. Hemorrhoids-
હેમરોઇડ ને પાઇલ્સ તરીકે પણ ઓળખવામા આવે છે. જેમા રેકટમ અને એનસ એરીયા અને ત્યાંની બ્લડ વેસલ્સ સ્વેલન અને ઈનફ્લામડ થઈ જાય જેના કારણે ડિસ્કમફર્ટ અને બ્લીડિંગ જોવા મળે છે.
હેમરોઇડ મા બોવેલ મૂવમેન્ટ દરમિયાન સ્ટરેનીંગ જોવા મળે છે જે સામાન્ય રીતે ઓબેસ લોકોમા, ક્રોનિક કોનસ્ટીપેશન, પ્રેગનન્સી મા જોવા મળે છે. તે ઇન્ટર્નલ કે એક્ષટર્નલ જોવા મળી શકે છે.
2. Nursing process-
આ એક systemic decision making process છે. જેમા assessment, Nursing diagnosis , planning implementation, evaluation ના steps થી problem solve કરવામાં આવે છે. આ એક સતત ચાલતી process છે. સમયાંતરે દર્દીના health status અને health problem ને assess કરતા રહેવામાં આવે છે. અને તેમાંથી મળતા feed back અથવા evaluation ના આધારે નર્સીંગ કેર ને modify કરવામાં આવે છે. આમ nursing process એ સતત ચાલતું cycle છે. આમાં ઉપર બતાવેલ સ્ટેપ્સ એકબીજા સાથે interrelated અને interdependent. છે.
3. Hematemesis-
વોમિટ મા બ્લડ જોવા મળે છે અને સામાન્ય રીતે તે કોફી કલર નુ હોય છે. આ કન્ડિશન મા અપર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક મા બ્લીડિંગ થાય છે જે વોમીટિંગ સાથે બહાર આવે છે.
પેપ્ટીક અલ્સર, ઇસોફેજીયલ વેરાઈસિસ તેમજ પોઈઝનિંગ વગેરે જેવી કન્ડિશનમા આવુ જોવા મળી શકે છે.
4.Anaphylactic shock –
આ એક એક્યુટ હાયપર સેનસીટીવીટી રીએકશન છે. જુદા જુદા ફોરેન સબસ્ટન્સ ના એક્સપોઝર મા આવ્યા પછી સેકન્ડ થી મિનિટ મા જોવા મળે છે.
આ લાઇફ થ્રેટિગ કન્ડીશન છે. આમા સિવિયર ઇચિંગ, હાઇપોટેન્શન, બ્રીધીંગ ડીફીકલ્ટી, શોક, ટેકીકાર્ડિયા, કાર્ડિયાક અરેસ્ટ વગેરે જેવા લક્ષણો જોવા મળી શકે છે.
આ એક ઇમરજન્સી કન્ડિશન છે જેમા તાત્કાલિક સારવાર આપવાથી કોમ્પલીકેશન ઘટાડી શકાય છે.
દાત:- મેડિકેશન, ઇન્સેકટ બાઈટ વગેરે મા આ પ્રકાર ની કન્ડિશન જોવા મળે છે.
5.Angiography:-
એન્જીયોગ્રાફિ તે એક એક્સ રે નો પ્રકાર છે કે જેમા બ્લડ વેસલ્સ ને ચેક કરવા મા આવે છે. આમા સ્પેસીફિક ડાય નો ઉપયોગ કરવામા આવે છે જેથી બ્લડ વેસલ્સ ને સરળતાથી જોઈ શકાય છે.
સ્પેસીફીક ડાય બ્લડ સરકયુલેશન માં દાખલ કર્યા પછી બ્લડ વેસલ્સ ના ઇમેજિસ લેવામા આવે છે જેમા તેની અંદર ની લાઈનીંગ ની તપાસ કરી શકાય છે.
બ્લડ વેસલ્સ સબંધિત તકલીફ જેવી કે થ્રોમ્બોસિસ, બ્લૉકેજ વગેરે ડાઈગનોસ કરી શકાય છે.
6.Nystagmus:-
આ એક ઈન વોલન્ટરી આઈ મુવમેંટ છે. જેમા આઈ ઝડપ થી સાઇડ બાય સાઇડ અને અપ અને ડાઉન મા મુવ થાય છે . આમા બ્લર વીઝન જોવા મળે છે.
સામાન્ય રીતે આ કન્ડિશન એ ન્યૂરોલીજિકલ તેમજ ઇન્ટર્નલ ઇયર ના ડીસઓર્ડર સાથે જોડાયેલ હોય છે.
7. Graft versus host disease-
આ એક સીસ્ટેમેટિક ડિસઓર્ડર છે કે જેમા ગ્રાફ્ટ ઇમ્યુન સેલ તે હોસ્ટ ને ફોરેન સબસ્ટન્સ તરીકે ઓળખે છે અને પછી રેસીપીયન્ટ બોડી સેલ પર એટેક કરે છે.
ગ્રાફ્ટ એટલે ડૉનેટ કરવુ અને હોસ્ટ એટલે રેસીપીયન્ટ ના ટીશ્યુ.
આમા કોય પણ ગ્રાફટ મૂકવામા અવેલ હોય તેના તરફ રીએક્શન હોસ્ટ ના બોડી તરફ થી જોવા મળે છે જે ઇમિડિયેટ હોય શકે છે તથા લેટર સ્ટેજ માં પણ રિજેક્શન જોવા મળી શકે છે.
આ રિજેક્શન ના સાઇન એ એન્ટીજન એન્ટીબોડી રીએક્શન જેવા જ જોવા મળે છે.
Q.6 Fill in the blanks: ખાલી જગ્યા પૂરો. 05
a. Lack of oxygen in arterial blood is called Hypoxemia આર્ટીરીઅલ બ્લડમાં ઓકસીજનનું ઓછું પ્રમાણ હોય તેને હાયપોકઝેમિયા કહે છે
B.Coverings of brain & spinal cord are called meninges બ્રેન અને સ્પાઈનલકોર્ડના કવરીંગ ને મેનિંજીસ કહે છે
C.Normal range of random blood sugar level is lower than 140 mg/dL રેન્ડમ બ્લડ સુગર ની નોર્મલ રેન્જ 140 થી ઓછુ હોવું જોઈએ
D.Paralysis of lower limb is called Paraplegia લોવર લીમ્બ(કમરથી નીચેનો માગ)માં પેરાલીસીસ થયુ હોય તેને પેરાપ્લેજીયા કહે છે
E.Blood pressure in hypotension is below around 90/60 mm of hg or less હાઇપોટેન્શનમાં બ્લડ પ્રેસર 90/60 mm of hg કરતા ઓછુ હોય છે
Q.6 B. State whether statement is true or false
1.Deficiency of calcium called hypokalemia. કેલ્શીયમ ની ઊણપને હાઇપોકેલેમીઆ કહેવાય ❌
2. PH of urine is more than 7,5 યુરીન PH 7.5 થી વધુ હોય છે. ❌
3.Stuture I no.is thicker than 1.0 no. 1 નંબરનો સ્યુચર 1.0નંબરના સ્યુચર કરતા જાડા હોય છે.✅
4. Cholecystolithiasis can cause obstetric Jaundice કોલીસીસ્ટોલીથીઆસીસ થી એબસ્ટ્રેટીકલ જોન્ડીસ થઇ શકે છે ✅
5. Giantism is seen in adults. જાએન્ટીઝમ એ પુખ્તવયની વ્યક્તિમાં જોવા મળે છે. ❌
Q.6 C.Match the following :- નીચેના જોડકા જોડો
answers :-
1.Inflammation of stomach :- Gastritis ગેસ્ત્રાઇટીસ ઇમ્ફલામેશન ઓફ સ્ટમક
2. Inflammation of nerve :- Neuritis ન્યુરાઇટીસ ઇમ્ફલામેશન ઓફ ધ નર્વ
3. Difficulty in swallowing :- Dysphagia ડીસફેજીયા ગળવામાં તકલીફ
4. Inflammation of gallbladder:- Cholecystitis કાલીસીસટાયટીસ ઇમ્ફલામેશન ઓફ ગોલ બ્લેડર
5. Inflammation of urinary bladder :- Cystitis સીસટાયટીસ ઇમ્ફલામેશન ઓફ યુરીનરી બ્લેડર
Thank you