M.S.N.:-1-2019
2019 PAPER SOLUTION
Q-1.a. What is Acute Renal Failure? એકયુટ રીનલ ફેલ્યોર એટલે શું? 03 આ આ એક કિડનીનો રોગ છે જેમાં કોઈ કારણસર કિડનીનું કાર્ય અચાનક ઓછું થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે.તેને એકયુટ રીનલ ફેલ્યોર કહે છે. આ કંડીશન મા કિડની ફંક્શન ઘટી જવાના લીધે બ્લડ માંથી વેસ્ટ પ્રોડક્ટ રીમુવ થઈ શક્તિ નથી અને તે બ્લડ માં જ જમા થાય છે.
B. Write down clinical manifestations of Acute Renal Failure. 04
એક્યુટ રીનલ ફેલ્યોરનાં ચિહનો અને લક્ષણો લખો.ARF માં નીચેના લક્ષણો જોવા મળે છે-
(પ્રથમ હાયપોટેન્શન પછી હાયપરટેન્શન)
(સિસ્ટેમેટિક પ્રુરાઈટીસ)
C. Describe nursing management of a patient having Acute Renal Failure એકટ રીનલ ફેલ્યોર વાળા દર્દીને નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો. 05
a.pain :-
b) fever:-
c) Anxiety:-
D) body fluid overload or electrolyte imbalance :-
E) Altered Nutrition less than body requirement :-
હાઇ કેલરી
લો પ્રોટીન
લો સોલ્ટ અથવા નો સોલ્ટ
ઓછુ ફ્લુઈડ
F) prevent complication:-
G) Restlessness:-
H) Unhygienic conditions:-
વધારા ની માહિતી :-
Types of acute renal failure :-
1) પ્રી-રીનલ ફેલ્યોર:
આ કન્ડીશન માં કિડનીને બ્લડ ઓછો થઈ જાય છે. જેના કારણે કિડનીની કાર્યક્ષમતા ઘટી જાય છે.
2) ઈનટ્રીન્સિક રીનલ ફેલ્યોર :-
આમાં કિડની મા ડેમેજ થવાનું શરૂ થાય છે અને આમાં એકયુટ ટ્યુબ્યુલર નેક્રોસિસ જોવા મળે છે.
3) પોસ્ટ રીનલ ફેલ્યોર :-
બંને કિડનીમાંથી યુરીન નો આઉટ ફલો બંધ થઈ જાય છે અને કિડની કામ કરવાનું બંધ કરી દે છે.
Etiology (Cause) :-
2) Intrinsic renal failure ના કારણો નીચે મુજબ છે.
3) Postrenal failure ના કારણો નીચે મુજબ છે
Diagnostic Evaluation:-
નાઇટ્રોજન નુ લેવલ વધારે જોવા મળે
Medical management:-
એકયુટ રીનલ ફેલ્યોરનું ઝડપથી નિદાન કરીને અને તેના કારણની સારવાર કરીને તેને ઠીક કરી શકાય છે.
મેનેજમેન્ટ ની નીચેની પ્રમાણે ની લાક્ષણિકતાઓ છે:
દાત:- ફ્રુસેમાઈડ,થિયાઝાઇડ, મેનીટોલ
Special point :-
આ સ્થિતિમાં દર્દીને ક્યારેય ડાયનાપર અથવા વોવરન ઈન્જેક્શન ન આપવું જોઈએ.
જો મેડીકલ મેનેજમેન્ટ અસરકારક ન થાય તો દર્દીનું ડાયાલિસિસ પણ કરવામાં આવે છે જેમાં યુરિયા, ક્રિએટીનાઇન અને વધારા ની વેસ્ટ પ્રોડક્ટ શરીરમાથી દૂર કરવામા આવે છે.
આમા દર્દીના પેરીટોનિયમ કેવીટી મા સલાઈન ઇન્ફ્યુંઝન દાખલ કરવામાં આવે છે અને પછી તેનું ફરીથી ડ્રેઈન કરવામા આવે છે. જેના કારણે શરીરમાંથી નકામા વેસ્ટ પ્રોડક્ટ બહાર આવે છે.
OR:-
Q.1 a. What is Parkinson’s disease? પાર્કિન્સન્સ ડિસિઝ એટલે શુ? 03
Definition:- આ એક એવો રોગ છે જેમાં ડોપામાઇન નુ લેવલ ઘટી જાય છે જેના કારણે નર્વ ઇમ્પલ્સ ટ્રાન્સમિશન નુ ઓબસ્ટ્રક્શન જોવા મળે છે અને આ ન્યુરો ડિજનરેટીવ ડીસ ઑર્ડર છે. જેમા નીચે મુજબ ના લક્ષણો જોવા મળે
Q.1 B.Write down clinical manifestations of Parkinson’s disease. 04 પાર્કિન્સન્સ ડિસિઝ નાં ચિહ્નનો અને લક્ષણો :-
Q.1 C)Describe pathophysiology of Parkinson’s disease. 05 પાર્કિન્સન્સ ડિસિઝની પેથોફિઝિયોલોજી ટુંકમાં વર્ણવો
રિસ્ક ફેક્ટર ના કારણે
|
જેના કારણે ડોપામાઈન સેલ ડીસ્ટ્રોય થાય છે.
|
જેથી ડોપામાઈન ની ડેફીસીયનસી થાય
|
બ્રેઈન ના ઈમપલસીસ માં એબનોર્મલ કંડકશન જોવા મળે અથવા બ્રેઈન ના સિગ્નલ માં એબનોરમલીટી જોવા મળે
|
જેથી મસલ્સ ટોન પુઅર, એબનોરમલ મૂવમેન્ટ,અથવા સ્લો મૂવમેન્ટ જોવા મળે છે.
વધારા ની માહિતી:-
Cause of parkinsonism:-
Diagnosis :-
Medical management:-
Nursing management :-
દાત :- vit b complex
Q 2. a . Describe special considerations in care of elderly.:- 08 ઉમરલાયક વ્યક્તિઓની (બઝુર્ગ વ્યક્તિઓની) સારસંભાળ માટે વિશેષ ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો.
1) Promotion of Self Respect and Dignity:-
અમુક ઇન્સ્ટીટ્યુટ અથવા ગ્રુપ માં સામાન્ય રીતે વ્યક્તિગત પસંદગી અને સ્વતંત્રતા માટે કેટલાક રિસ્ટરીકશન હોય છે.
વૃદ્ધ વ્યક્તિઓની લાગણીઓ અને લાગણીઓનું સન્માન કરવું જોઈએ.
જ્યારે સ્ટાફ દર્દીઓ સાથે સારા સંબંધો વિકસાવવા અને તેમના વ્યક્તિગત આદર અને મિત્રતા મેળવવા માટે હકારાત્મક પ્રયત્નો કરે છે.
સારા સંબંધો કેળવવા થી ગ્રુપ ને કંટ્રોલ કરી શકાય તેમજ ડીફિકલ્ટ સીચ્યુએશન ને પણ સરળ બનાવી શકાય છે.
2) Promotion of Comfort:
શારીરિક અને માનસિક આરામ માટે રિલેકશેશન જરુરી છે એવા ઘણા પરિબળો છે જે વૃદ્ધોના આરામમાં ફાળો આપેછે જેવા કે સ્કીન કેર, કેર ઓફ બોની સ્ટ્રકચર, મેંટેન ટેમરપેચરઅને ફ્લુઇડ બેલેન્સ.
3) safety:-
અનપોલિશ્ડ ફ્લોર, સારી લાઇટિંગ, બેડ ની યોગ્ય હાઇટ ,ચાલવા માટેના યોગ્ય સાધનોની વ્યવસ્થા કરવી
4) Daily Living Activities:-
દર્દી ને શક્ય હોય તેટલી ડેલી એકટીવિટી કરવા માટે પ્રોત્સાહિત કરવું જેથી ડિહાઇડ્રેશન, થ્રોમ્બોસિસ, પ્રેશર સોર, કોન્ટ્રાકચર, વગરે જેવા કોમપલિકેશન થી બચાવી શકાય.
5) promotion of independence:-
દર્દી ને શક્ય હોય ત્યાં સુધી પોતાની સેલ્ફ કેર માટે પ્રોત્સાહિત કરવું તેમજ જાતે નિર્ણય લેવા માટે કહેવુ.
6)Mobility તેમજ movement માટે પ્રોત્સાહિત કરવું
7) જરૂરી દવા ઓ લેવા માટે કહેવું તેમજ તે દવા ઓ વિષે પુરતુ નોલેજ આપવુ જેમકે દવા ની આડઅસર,તેનો ઉપયોગ.
8) જો દર્દી માં તેની પરિસ્થિતિ અનુસાર રીહેબીલિટેશન કરવું.
વધારા ની માહિતી:-
પ્રિકોશન લેવા
5.Supporting Changes in Smell and Taste :-
6.Supporting Changes in the Cardiovascular System:-
7.Supporting Changes in the Respiratory System:-
8.Digestive Care:-
9.Supporting Changes in Elimination:-
10. Urinary Care:-
11. Elderly care at home:-
Q.2 b. What is Halitosis? Write down causes of Halitosis. 04 હેલીટોસિસ એટલે શું? હેલિટોસિસનાં કારણો લખો
Definition:-
હેલીટોસિસ એટલે બેડ બ્રિથ.
અમુક વસ્તુઓ જેવી કે ઓરલ કેવીટી ના ડીસીઝ કે માઉથ ની ઇન્ફ્લામેટરિ કંડીશન મા બેડ બ્રીથ આવતી હોય છે . પરંતુ મો ની સ્મેલ જો દુર ના થાય તો તેમને હેલીટોસિસ ની બીમારી છે જે શરીર ના બીજા ભાગ ને પણ અસર કરી શકે છે.
હેલિટોસિસનાં કારણો :-
વધારા ની માહિતી:-
હેલિટોસિસનાં ચિહનો અને લક્ષણો માં બેડ બ્રીથ જોવા મળે છે .
PREVENTION:-
OR
Q.2 a. Define immunity and explain types of immunity. 08 ઈમ્યુનીટીની વ્યાખ્યા લખી અને તેનાં પ્રકારો વિશે સમજાવો.
IMMUNITY :- ઈમ્યુનીટી એટલે દરેક વ્યક્તિનાં બ્લડમાં રહેલી રાસાયણિક શક્તિ કે જે ચેપી રોગના પ્રતિકાર માટે દરેકમાં વ્યક્તિગત શક્તિ અલગ અલગ હોય છે. અથવા
વ્યકિતગત ચેપી રોગની સામે તેમજ infection સામે રોગ પ્રતિકાર કરવાની શકિત ને ઈમ્યુનીટી કહે છે.
બે પ્રકારની ઈમ્યુનીટી હોય છે જેમાં . જન્મજાત રોગપ્રતિકારક શક્તિ અને એકવાયરડ અથવા એડેપ્ટિવ ઈમ્યુનીટી.
Classification of Immunity:-
A)Innate Immunity –
(a)Species Immunity (સ્પેસીસ ઇમ્યુનીટી)
(b) Racial Immunity ( રેસીયલ ઈમ્યુનીટી)
(c) Familial Immunity (ફેમીલીયલ ઈમ્યુનીટી
(d)Inborn Immunity (ઈનબોર્ન ઈમ્યુનીટી) )
(e) Individual Immunity (ઇન્ડીવીડયુલ ઈમ્યુનીટી)
(B) AcquiredImmunity:-
(1) Active Immunity –
(A) Natural:-
Attack of Disease
Inoculation
(B) Artificial
Vaccine
Toxoide
(2) Passive Immunity:-
(A) Natural
Placental
Colostrum
(B) Artificial
Antiserum
Modified Toxin
Innate immunity:-
Innate Immunity એટલે જન્મ થી પ્રાપ્ત થયેલી રોગ પ્રતિકારક શક્તિ. જે માતાપિતા પાસે થી મળે છે. જે જીવનભર રક્ષણ આપે છે.
વ્યક્તિ તેના વારસાગત અને બંધારણીય રચનાના આધારે જન્મજાત રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.કારણ કે તે ચોક્કસ એન્ટિજેન્સ દ્વારા ઉત્તેજિત નથી, પરંતુ જન્મજાત રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે નોન સપેસિફિક હોય છે. તે એકવાયરડ ઈમ્યુનીટી થી અલગ હોય છે તેને નેચરલ ઇમ્યુનીટી પણ કહેવામાં આવેછે.
Active Immunity:-
જ્યારે વ્યક્તિ જીવંત પેથોજનના સંપર્કમાં આવે છે તયારે નેચરલ એકવાયરડ રોગપ્રતિકારક શક્તિ બને છે જયારે રોગ થાય છે ત્યારે પ્રાથમિક રોગપ્રતિકારક રિસ્પોન્સ આપે છે
આરટીફિસિયલ એકવાયરડ એક્ટિવ રોગપ્રતિકારક શક્તિ માં એન્ટિજેન ધરાવતા સબ સ્ટન્સ દ્વારા ઇરાદાપૂર્વક આપવા માં આવે છે જેને વેક્સિન તરીકે ઓળખવામાં આવે છે.
રસીમાં હાજર એન્ટિજેન તે કોઈપણ રોગના લક્ષણો ન હોવા છતાં એન્ટિજેન સામે પ્રાયમરી રિસ્પોન્સ ને ઉત્તેજિત કરે છે. એક્ટિવ ઇમ્યુનીટી થી કાયમી રોગપ્રતિકારક શક્તિ મળે છે અને શરીર તેમના સમગ્ર જીવન માટે રોગથી સુરક્ષિત રહે છે.
Active Immunity ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે વ્યકિત પેથોજન ના સંપર્ક માં આવવા થી .
પછી શરીર તે એન્ટીજન સામે એન્ટિબોડી ઉત્પન્ન કરે છે.
આ રીતે ચોક્કસ રોગ માટે વિશિષ્ટ રોગપ્રતિકારક શક્તિઉત્પન્ન થાય છે. દા.ત. ટાઈફોઈડ, અછબડા અથવા ઓરી
રોગપ્રતિકારક શક્તિ ક્યાં તો પેથોજેનના ચેપ દ્વારા અથવા વેક્સિનદ્વારા મેળવી શકાય છે. એક્ટિવ રોગપ્રતિકારક શક્તિ અમુક અઠવાડિયાથી અમુક મહિના લાગી શકે છે પરંતુ તે જીવનભર સુધી પણ રહી શકે છે.
Passive Immunity:-
Artificially acquired passive immunity તે એન્ટિબોડીઝ ને સીધા ઇન્જેક્શન દ્વારા શરીર માં દાખલ કરવામાં આવતી ટૂંકા ગાળાની રોગ પ્રતિકારક શક્તિ છે. અને આ રીસીપિયન્ટ સેલ દ્વારા ઉત્પન્ન થતી નથી.
Naturally acquired passive immunity તે માતાપિતા તરફથી બાળકમાં રોગપ્રતિકારક શકિત ટ્રાન્સફર થાય છે. આ પ્રેગનનસી ના સમયે માતા ની એન્ટીબોડી બાળક ના બ્લડસ્ટ્રીમ માં દાખલ થાય છે.
આ ઇમ્યુનીટી ના કારણે ફિટ્સ ને નુકશાનકારક સબસ્ટન્સ થી રક્ષણ મળે છે.
પેસીવ ઇમ્યુનીટી પણ ફીટસ ને માતાના દૂધમાં હાજર IgA એન્ટિબોડીઝ ના કારણે મળે છે. જે તેમને આંતરડાના બેક્ટેરિયલ ચેપ સામે રક્ષણ આપે છે.
પેસીવ ઇમ્યુનીટી તે કાયમી હોતી નથી તે ટેમપરરી હોય છે.
વધારા ની માહિતી:-
ALTERED IMMUNE RESPONSE:-
જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઇન એક્ટિવ ફોરેન પાર્ટીકલ ને ઓળખે છે તેને રોગપ્રતિકારક શક્તિ કહેવામાં આવે છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઓવર રીએક્ટ કરે ત્યારે હાઇપર સેનસિટીવિટી રોગો જેવા કે એલરજી અને ઓટો ઈમ્યુનો રોગો થાય છે.
Hypersensitivity Reactions:-
Hypersensitivity reaction એટલે ફોરેન એન્ટીજન શરીર માં દાખલ થતા શરીર ઓવર રીએક્ટ કરે અથવા સેલ્ફ ટોલરન્સ મેંટેઇન કરી શકતુ નથી જેથી ટીશ્યું ડેમેજ થાય છે.
Autoimmune disease ની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના એન્ટિજન સામે પ્રતિક્રીયા આપે છે.
Classification:-
Type I, II, III તે hypersensitivity antigen-antibody reactions ના પ્રકાર છે. અને આ humoral immunity ના પ્રકાર છે. Type IV તે delayed hypersensitivity નો પ્રકાર છે.
અને આ એન્ટિજેન-લિમ્ફોસાઇટ રીએકશન છે અને સેલ મીડીએટેડ રિસ્પોન્સ છે.
1. Type I – IgE Mediated Response:-
Type 1 તે anaphylactic reaction ( Hypersensitivity ) છે. આ એવી વ્યક્તિ ઓમાં જોવા મળે છે કે જે સ્પેસિફીક એલર્જન સામે તે સંવેદનશીલ હોય છે દાત :- મધમાખી અથવા ભમરી ઝેર, દવાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય તેમના મા type 1 જોવા મળે છે.
અને એલર્જન ના રિસ્પોન્સ સામે બોડી IgE ઉત્પન્ન કરે છે જેના સાથે Mast cell અને basophil પણ હોય છે
Allergic symptoms:-
Hypotension
increased secretions of mucous,
itching,
allergic rhinitis (hay fever), allergic conjunctivitis
hives ( શીળસ)અને anaphylactic shock તે કોમન reactions છે.
2. Type II cytotoxic hypersensitivity:-
Type II રીએકશન તે એક્સોજેનસ એન્ટિજેન દ્વારા થાય છે આમાં શરીર ની જે નોરમલ રચના ને body foreign body સમજી બેસે છે તેને cytotoxic hypersensitivity કહે છે.
આવુ થવાનું કારણ antibody ના cross reactions હોય શકે. પરિણામે cell and tissue damage જોવા મળે છે.
આમાં IgG અથવા igM antibody cell ની આજુબાજુ વિંટલાય જાય છે. પરીણામે antigen antibody reaction જોવા મળે છે અને જે સેલ antibody બાઉન્ડ થયેલી છે તે cell નો નાશ કરે છે.
આ પ્રકાર નુ Reaction તે Myasthenia gravis,hemolytic anemia,Rh-hemolytic disease of newborn,thyroiditis માં જોવા મળે છે.
3. Type III Immune Complex Mediated Hypersensitivity:-
આ પ્રકાર નુ રીએકશન જ્યારે Antigen તે antibody સાથે bind થાય ત્યારે immune complex form થાય છે.
આ પ્રકાર નુ રીએકશન systematic lupus erythematosus અને rheumatoid arthritis માં જોવા મળે છે.
4.Delayed Type (Type IV) Hypersensitivity:-
આ hypersensitivity ને cellular hypersensitivity તરીકે પણ ઓળખવામાં આવે છે. આ cellular hypersensitivity Allergen ની સાથે exposure થાય તે પછી ર૪ થી ૭૨ કલાક બાદ જોવા મળે છે.
દાત :- contact Dermatitis
આના લક્ષણો માં જે ભાગ antigen થી expose થયો હોય તે ભાગ માં redness, itching, અને thickening જોવા મળે છે.
Q.2 b. Explain the role of a Scrub nurse in Operation Theater. 04 ઓપરેશન થિયેટરમાં સ્ક્રબ નર્સનો રોલ સમજાવો.
Responsibilities of a scrub nurse:-
1)Welcoming patient:-
2)Preoperative nursing assessment:-
3) Checklist before scrubbing
4) SCRUBBING IN”:-
સામાન્ય રીતે એન્ટીબેક્ટેરિયલ સાબુથી હાથ અને હાથને સારી રીતે ધોવા. પછી જંતુરહિત માસ્ક, કેપ, ગાઉન અને ગલવ્સ પહેરવા જેથી દર્દી ની સર્જરી દરમિયાન શરીરના સંપર્કમાં આવે ત્યારે ઇન્ફેક્શન ના લાગે.
5)ASSEMBLE INSTRUMENTS
6)ASSISTANCE DURING SURGERY:-
7) Assistance during surgery:-
8)End of procedure:-
Q.3 Write Short Answers (Any Two) ટૂંકમાં જવાબો લખો. (કોઈ પણ એ)
Q .3 a. Describe nursing management of pharyngitis, 2X6=12 ફેરિન્જાઈટિસનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.
ફેરિન્ક્ષ માં ઇન્ફેકશન લાગે તેને ફેરેન્જાઈટીસ કહેવામા આવે છે તેનુ નર્સિંગ મેનેજમેન્ટ નીચે મુજબ છે.
1) Increase fluid intake:-
વોટર, જ્યુસ, ચા અને ગરમ સૂપ જેવા પ્રવાહી લાળના ઉત્પાદન અથવા તાવ દરમિયાન લોઝ થઈ ગયેલા પ્રવાહીને બદલવામાં મદદ કરે છે. આલ્કોહોલ અને કેફીન જેવા પદાર્થો ન લેવા કેમ કે જે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે.
2)Gargle with warm salt water:-
એક આખા ગ્લાસ ગરમ પાણીમાં 1/2 ચમચી મીઠું મિક્સ કરો, ગાર્ગલ કરો અને પછી પાણીને બહાર ફેંકી દો. આ ગળા માંથી મ્યુકસ ને દુર કરશે અને થ્રોટ ને સ્મુથ બનાવશે.
3)Use honey and lemon:-
એક ગ્લાસ ખૂબ જ ગરમ પાણીમાં સ્વાદ માટે મધ અને લીંબુને લઈને હલાવી, તેને લેતા પહેલાં રૂમ ટેમ્પ્રેચર એ ઠંડુ થવા દો.
મધ ગળાને સ્મુથ બનાવે છે. લેમન મ્યુકસ ને ઓછુ કરે છે.
4) Suck on a throat lozenge or hard candy :-
તે લાળના ઉત્પાદનને ઉત્તેજીત કરે છે, અને ગળાને સાફ કરે છે.
5)Humidify the air:-
એર માં મોઇસચર ઉમેરવાથી મ્યુકોસ મેમ્બ્રેન બહાર આવતા અટકાવે છે. આનાથી બળતરા ઓછી થઈ શકે છે અને ઊંઘ આવવામાં સરળતા રહે છે
6) Avoid smoke and other air pollutants:-
ધુમાડો ગળામાં બળતરા કરે છે. ધૂમ્રપાન કરવાનુ બંધ કરો અને ઘરના ક્લીનર્સ અને પેઇન્ટ થી ઉત્પન્ન થતા તમામ ધુમાડા થી દુર રહેવુ
7)Rest your voice.:-
જો ગળામાં ખરાશને કારણે વૉઇસ બૉક્સ (લેરીંકઝ) પર અસર થઈ હોય, તો વાત કરવાથી બળતરા થઈ શકે છે અને લેરીન્જાઇટિસ થઈ શકે છે.
8) Avoid infecting others:-
જો તમારી તબિયત સારી ન હોય, તો અન્ય લોકો માં જર્મ સ્પ્રેડ ન થાય તે માટે થોડા દિવસો દુર રહેવુ અને ખાંસી કે છીંક આવે ત્યારે મોં ઢાંકવું જોઇએ.
વધારા ની માહિતી:-
Pharyngitis:-
Pharynx ને ચેપ લાગે તેને કહે છે.
TYPES OF PHARYNGITIS:-
1)Acute pharyngitis:-
આસામાન્ય રીતે વાયરલ ચેપને કારણે થાય છે. આજ વાયરલ ચેપને કારણે કોમન કોલ્ડ પણ થાય છે.
એકયુટ ફેરીન્જીટીસના લક્ષણો સામાન્ય રીતે એક અઠવાડિયા કે તેથી ઓછા સમય સુધી રહે છે.
2)ક્રોનિક ફેરીન્જાઇટિસ :- આમા સતત ગળામાં દુખાવો રહે છે. ક્રોનિક ફેરીન્જાઇટિસના લક્ષણો તે એકયુટ ફેરીન્જાઇટિસ કરતા લાંબા સમય સુધી રહે છે.
Etiology:-
Clinical Manifestation:-
Diagnostic Evaluation:-
Management:-
Q .3 b. What is disease? Write about causes of disease. ડિસિઝ એટલે શું? ડિસિઝ થવાના કારણો લખો.
Concept of disease :- (કોન્સેપ્ટ ઓફ ડીઝીઝ)
આ એક મેડિકલ ટર્મ છે. આમા શરીર ના સ્ટ્રકચર અને ફંક્શન માં ફેરફાર જોવા મળે છે અને શરીર ની કેપેસિટી ઘટી જાય છે.
W.H.O એ હેલ્થ ની વ્યાખ્યા આપી છે પરંતુ ડીઝીઝ ની વ્યાખ્યા આપી નથી કેમ કે ડીઝીઝ માં ઘણાં બધાં સ્પેક્ટરમ ઓફ ડીઝીઝ જોવા મળે છે.
બોડી મા તેના નોર્મલ સ્ટ્રકચર કે ફંક્શન મા ઇન્જરી કે ઇન્ફેકશન ના કારણે કોઈ પણ પ્રકાર નો ચેન્જ જોવા મળે તેને ડીસીઝ કહેવામા આવે છે.
Cause of disease :-
ડીઝીઝ તે એબનોર્મલ કન્ડીશન છે. આ એક મેડિકલ કન્ડીશન છે જેમાં સ્પેસિફિક સાઇન અને સિમ્પ્ટોમ્સ જોવા મળે છે.
આ સામન્ય રીતે એક્સ્ટરનલ ફેક્ટર જેવા કે ઇન્ફેક્શિયસ ડીઝીઝ ના કારણે અથવા ઈન્ટરનલ ડિસ્ફંકશન ના કારણે જોવા મળે છે
મિકેનિકલ કોઝ:-
મિકેનિકલ કોઝ માં શરીરનું સ્ટ્રકચર ડેમેજ થાય છે.અને આ ટ્રોમા ના કારણે અને વધારે પડતા ટેમ્પ્રેચર ના કારણે જોવા મળે છે.
બાયોલોજીકલ કોઝ:-
ડીઝીઝ ના બાયોલોજીકલ કોઝ તે બોડી ફંકશન ને અસર કરે છે જેમાં જીનેટિક ડિફેક્ટ, ઇન્ફેક્શન, ઈમ્યુંનીટી સીસ્ટમ ના અલ્ટ્રેશન માં, નોર્મલ ઑર્ગન ના સીક્રિશન માં અલ્ટ્રેશન જોવા મળે છે.
નોરમેટીવ કોઝ:-
નોરમેટીવ કોઝ તે સાઈકોલોજીકલ હોય છે જેમાં બોડી અને માઈન્ડ ઈન્ટર એક્શન ઇન્વોલવ હોય છે.સાઈકોલોજીકલ ડીસ્ટ્રરબન્સ ના કારણે ફીઝીકલ મેનીફેસ્ટેશન જોવા મળે છે.
ન્યુટ્રીશનલ કોઝ:-
ડીઝીઝ થવાનું મુખ્ય કારણ
ન્યુટ્રીશનલ ડેફિસીઅનસી હોય છે.
એનવાયરોનમેન્ટલ કોઝ:-
અમુક રિસર્ચર ના મત મુજબ ઘણા એનવાયરોનમેન્ટલ ફેક્ટર રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. જેવા કે કેમિકલ, ડસ્ટ, પોલ્યુશન,
વધારા ની માહિતી:-
Theory of disease causation :-
Germs theory of disease:-
germs થીયરી ના મત મુજબ રોગ થવાનુ કારણ શરીર માં જુદા જુદા માઇક્રો ઓર્ગેનીઝમ ની હાજરી અને તેમની એક્શનના કારણે થાયછે.
Disease agent —- Man——-disease
Epidemiological Triad :-
ઇન્ફેક્શિયસ ડીઝીઝ થવાના કારણો ના ટ્રેડીશનલ મોડેલ ને એપીડેમીઓલોજીકલ ટરાઇડ કહે છે.એપીડેમીઓલોજીકલ ટરાઇડ માં એજન્ટ, હોસ્ટ અને એનવાયરોનમેંટલ ફેક્ટર નો સમાવેશ થાય છે.
Agent:- એજન્ટ તે ડીઝિઝ ફેલાવવા માટે ચેઈન નું પ્રથમ પગથિયું છે..
Agent એટલે કોઈ પણ જીવતી અથવા મરેલી વસ્તુ ની હાજરી હોય કે ના હોય છતાં બીમારી થાય છે તેને એજન્ટ કહે છે.
A.Biological agents- જેમાં Viruses, bacteria, fungi, protozoa નો સમાવેશ થાય છે
B. Nutrient agents માં Protein, fats, carbohydrate, vitamins, minerals નો સમાવેશ થાય છે
C. Physical agents- જેમાં Heat, cold, humidity, pressure, radiation, electricity, sound નો સમાવેશ થાય છે
D. Chemical agents
a. Endogenous- જે શરીર ની અંદર produced થાય છે
દાત :- serum bilirubin (Jaundice), uric acid (Gout)
b. Exogenous- આ શરીર ના બહાર પ્રોડ્યુસ થાય છે.
દાત ., allergens, fumes, dust, gasses, metals.
E. Mechanical agents માં Mechanical forces જેવા કે crushing, friction
2. Host :-
જે વ્યક્તિ બીમાર છે તેને આપણે હોસ્ટ કહીએ છીએ.
Host factor માં અલગ અલગ લાક્ષનીક્તાઓ હોય છે.
A.Demographic characteristics જેવી કે Age, Sex, Ethnicity નો સમાવેશ થાય છે
B. Biological characteristics માં Genetic makeup, immunity નો સમાવેશ થાય છે
C. Social characteristics માં Socioeconomic status, occupation નો સમાવેશ થાય છે
D. Lifestyle factors માં Fitness, Nutritional habits, physical exercise, behavioral patterns નો સમાવેશ થાય છે.
3. Environment:-
એટલે એવું વાતાવરણ કે જેમાં કોઈ પણ બીમારી નો ફેલાવો થાય છે .
બીજા શબ્દો માં કહીએ તો વ્યકિત ની બહાર ની લિવિંગ અને નોન લિવિંગ વસ્તુઓ જેના સાથે સતત સંપર્ક માં રહેવું.
1. Physical environment કે જેમાં Air, water, soil, radiation
નો સમાવેશ થાય છે
2. Biological environment કે જેમાં Microbial agents, animals, plantsનો સમાવેશ થાય છે
3. Psychological environment કે જેમાં Culture, customs, beliefs નો સમાવેશ થાય છે
2. Multi factoral causation :-
બીમારી ઘણા બધા કારણો ના લીધે જોવા મળે છે.
જેમ કે coronary heart disease અને cancer તે ઘણા કારણો ને લીધે જોવા મળેછે જેવા કે
વધારે પડતો ફેટ લેવું
સ્મોકિંગ
ઓબેસિટી
કસરત ના કરવી
3. Natural history of disease :-
Natural history disease એટલે રોગ કેવી રીતે “વર્તન” કરે છે અને તેના ફેલાવા માટે કયા પરિબળો અસર કરે છે તેનું વર્ણન છે. એજન્ટ, હોસ્ટ (માનવ) અને વાતાવરણ વચ્ચેની જટિલ ક્રિયાપ્રતિક્રિયાના પરિણામે રોગ થાય છે. તે રોગને તેના પ્રિપેથોજેનેસિસ (રોગની શરૂઆત પહેલા) તબક્કાથી તેના સમાપ્તિ સુધી સારવાર અથવા નિવારણની ગેરહાજરીમાં રિકવરી , અપંગતા અથવા મૃત્યુ સુધી નો તબક્કો.
Q.3 C. Explain about Hemodialysis. હિમોડાયાલિસીસ વિશે સમજાવો.
Definition:- હીમો ડાયાલીસીસ એટલે રીનલ ફેલ્યોરના કેસ મા શરીરમાથી વધારા ના કચરા ને દૂર કરવાની આ એક પદ્ધતિ છે, જેમાં લોહીમાંથી વધારા ના કચરા ને દૂર કરવામાં આવે છે.
હાનિકારક પદાર્થોને દૂર કર્યા પછી, શુદ્ધ બ્લડ દર્દીના શરીરમાં રિટર્ન કરવામાં આવે છે.
Purpose :-
Indications:-
Procedure :-
હેમોડાયલિસિસમાં બ્લડ ના શુદ્ધિકરણ માટે નુ મશીન (ડાયલાઈઝર) હોય છે જેમાં દર્દીના શરીરમાંથી એક વેસલ્સ માંથી બ્લડ લેવામાં આવે છે અને તેને ડાયાલાઈઝર મા મોકલવામા આવે છે. બ્લડ મા રહેલ નકામો કચરો ફિલ્ટર થાય છે પછી શુદ્ધ બ્લડ બની જાય છે જેને બીજી વેસલ્સ મારફતે દર્દી મા ઇન્જેક્ટ કરવામા આવે છે
હેમોડાયલિસિસ માં fistula બનાવવા માં આવે છે . જ્યાંથી ઇમપ્યોર બ્લડ ને બહાર કાઢવા માં આવે છે અને પ્યોર બ્લડ ને અંદર દાખલ કરવામાં આવે છે.
આ fistula wrist ,arm અને neck પર બનાવી શકાય છે.
Complication:-
Care during hemodialysis:-
Q.3 d. Write nursing management of patient with cirrhosis of liver. સિરોસીસ ઓફ લિવરનાં દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
1)Oedema or Fluid Overload:-
2) Relieve anxiety :-
3. Fluid electrolyte imbalance:-
4.Rest and Sleep :-
દાત:- લેસિક્સ સવારે આપવું જોઈએ,,
સાંજની દવાઓ સૂતા પહેલા આપવી જોઈએ
5. Prevent complication:-
વધારા ની માહિતી:-
Liver Cirrhosis:-
Definition:-
લિવર સિરોસિસ એ ક્રોનિક હીપેટિક ડીઝીઝ છે. જેમાં હિપેટિક સેલ નુ ડીસ્ટ્રકશન તેમજ રીજનરેશન થાય છે .
લિવર સિરોસિસ એક ગંભીર રોગ છે. જેના કારણે મૃત્યુ પણ થાય છે
Etiology:-
Clinical manifestation :-
Diagnostic Evaluation:-
Complication:-
Medical management:-
High calorie, પ્રોટીન ઓછું આપવું
Low sodium diet (400-800 ug / day )
Vitamin supplements
Low fluid intake (1-1.5 Itr /day )
Q-4 Write Short notes (Any Three) ટૂંકનોંધ લખો. (કોઈ પણ ત્રણ) 3X4=12
Q.4 a Write the steps of nursing process
– નર્સિંગ પ્રોસેસ ના સ્ટેપ્સ લખો
આ કોઈ પણ પેશન્ટ ને નર્સિંગ કેર આપવાનો એક સીસ્તેમિક પ્રોસેસ છે જેના સ્ટેપ્સ નીચે મુજબ ના છે.
1.Nursing Assessment:-
Definition:-
અસેસમેન્ટ એટલે ક્લિનિકલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી તેનું ઇન્ટરપ્રિટેશન કરવું.
આમાં પેશન્ટ ની વેલનેસ, ફનક્ષનલ એબિલીટી, ફિઝિકલ સ્ટેટશ, સ્ટ્રેંથન, એકચ્યુઅલ ઍન્ડ પોટેનશીયલ હેલ્થ પ્રોબ્લેમ ની માહિતી એકઠી કરવામાં આવે છે.
Purpose of assessment:-
Patient ના હેલ્થ ની માહિતી મેળવવા માટે
Patient ના નોર્મલ ફંકશન જાણવા માટે
મેળવેલ માહીતી નું અરેંજમેન્ટ કરવા માટે
નર્સિંગ પ્રોબ્લેમ નું ઇન્વીસ્ટીગેશન કરવા
નર્સિંગ ડાયગનોસિસ ની ફ્રેમ બનાવવા માટે
હેલ્થ પ્રોબ્લેમ ને ઓળખવા માટે
ક્લાયન્ટ ની strength ઓળખવા માટે
હેલ્થ ટીચિંગ ની નીડ ને ઓળખવા માટે
Type of Assessment:-
Initial assessment:-
આ assessment એડમિશન સમયે કરવામા આવે છે દાત :- નર્સિંગ એડમિશન
B.Problem focused assessment:-
Specific પ્રોબ્લમ ને ઓળખવા માટે early assessment કરવામાં આવે છે.
દાત :- યુરિનેશન ના પ્રોબ્લમ ને અસેસ કરવા માટે દર કલાકે ફ્લૂઈડ ઇન્ટેક અને યુરીન આઉટપુટ ચેક કરવા મા આવે છે.
C. Emergency Assessment:-
પેશન્ટ ના ફીજીયોલોજીકલ ક્રાયસિસ જેવીકે લાઇફ થરીટિંગ પ્રોબલેમ ને ઓળખવા માટે રેપિડ અસેસમેન્ટ કરવામાં આવે છે.
દાત:- અસેસમેંટ ઓફ કલાયન્ટ એરવે,
કાર્ડિયાક અરેસ્ટ પછી બ્રીથીંગ સ્ટેટસ અને સેક્યુલેશન જોવું.
D.Time lapsed assessment:-
આમાં ડેટા ને ઇનીશિયલ અસેસમેન્ટ સાથે કમપેર કરવામાં આવે છે આમાં રીઅસેસમેન્ટ કરવામાં આવે છે.આમાં કલાયન્ટ ના હાલ ની સ્થિતી ને પહેલા લીધેલા બેઝ લાઈન ડેટા સાથે સરખાવવા માં આવે છે.
Component of assessment:-
Collecting data
Organizing data
Validating data
Recording data
1.Collecting data:-
કલાઈન્ટ ના હેલ્થ સ્ટેટસ ની માહિતી મેળવવા માટે ની પ્રકિયા ને ડેટા કલેક્શન કહે છે. જેમાં નર્સિંગ હેલ્થ હિસ્ટરી, ફીઝીકલ અસેસમેન્ટ,
ફીઝીકલ એક્ઝામીનેશન, લેબોરેટરી રીઝલ્ટ તથા ડાઈગનોસ્ટિક ટેસ્ટ નો સમાવેશ થાય છે.
ડેટા માં પાસ્ટ હિસ્ટ્રી ની સાથે સાથે પ્રેઝન્ટ complain નો સમાવેશ કરવામાં આવે છે.
જ્યારે ડેટા કલેકટ કરતા હોય ત્યારે નીચે મુજબ ના મુદ્દા ધ્યાન માં રાખવા જોઈએ.
1.ડેટા કલેક્શન સિસ્ટેમેટિક અનેકંટીન્યુઝ લેવા જોઈએ જેથી ડેટા માં થતી ભૂલો અટકાવી શકાય છે.
2. ડેટા તે એકચ્યુઅલ અથવા પોટેનશીયલ હેલ્થ પ્રોબ્લેમ મુજબ ના હોવા જોઈએ.
3.ડેટા તે ડીસક્રીપ્ટિવ, ક્લીઅર, કનસાઇઝ, કમ્પ્લિટ હોવા જોઈએ
Type of Data :-
ડેટા ના બે પ્રકાર છે .
Subjective data
Objective data
Subjective data:-
આને symptoms અથવા Covert data તરીકે ઓળખવા માં આવે છે.
Subjective data તે patient પોતે આપે છે.
આ ડેટા માં patient પોતે પોતાનો અગાઉ નો અનુભવ,તેમજ ફિલિંગ, ઇમોશન નું વર્ણન પોતાના શબ્દો માં કરે છે .
Objective data :-
આને sign અથવા overt data તરીકે ઓળખવા માં આવે છે.
ઓબજેક્ટિવ ડેટા ને હેલ્થ ટીમ દ્વારા લેવામાં આવે છે જેમ કે observation,physical examination, diagnostic test દ્વારા મીઝર કરવામાં આવે છે.
Source of data :-
Primary sources:-
આમાં ડેટા ડાયરેક્ટ patient જોડે થી મેળવવા માં આવે છે જેમાં ફિઝિકલ એક્સામિનેશન તેમજ ઇન્ટરવયૂ નો ઉપયોગ કરવામાં આવે છે.
Secondry sources:-
આમાં ડેટા patient ના સગા વ્હાલા તેમજ patient ના મેડિકલ રેકૉર્ડ, ચાર્ટ અને હેલ્થ ટીમ ના બીજા મેમ્બર જોડે થી મેળવવા માં આવે છે.
Method of Data Collection :-
1.Observation:-
આમાં patient નું ઓબઝરવેશન કરીને માહિતી મેળવવા માં આવે છે.
2. Interview:-
ઈન્ટરવ્યુ તે patient જોડે માહિતી મેળવવા માટે પ્લાનફૂલ તેમજ પરપઝફૂલ કોમ્યુનિકેશન છે. જેમાં ક્લાયન્ટ ના પ્રોબલમ ને ઓળખવો, patient ને teach કરવા માટે, તેમજ કાઉન્સેલિંગ કરવા માટે માહિતી એકઠી કરવામાં આવે છે.
3.Examination:-
હેલ્થ પ્રોબ્લેમ ને ઓળખવા માટે સિસ્ટેમેટિક ડેટા કલેકટ કરવા માં આવે છે.જેમાં physical examination technic , laboratory result નું
ઇન્ટરપ્રિટેશન, મીઝરમેન્ટ નો સમાવેશ થાય છે.
Cephalo caudal approach :- Head to Toe examination
Body system approach:- body system ની તપાસ કરવી
Review of system approach:- Particular area ની તપાસ કરવી
Organizing Data :-
Patient પાસે થી જે
ડેટા(માહિતી)કલેકટ કરીને નર્સ તેનું યોગ્ય રીતે ગોઠવણી કરે છે.
3.validating data:-
Validation એટલે સરળ શબ્દો માં કહીએ તો ઇન્ફોર્મેશન મેળવી છે તેનું cross check કરવું. મેળવેલ માહિતી factual or true છે કે નહિ તે confirm કરવામાં આવે છે.
4. Recording data :-
Document નું રેકોર્ડિંગ કરવું એ મહત્વ નુ છે.રેકૉર્ડ તે accessible (સુલભ),understable અને complete, સુવાચ્ય હોવો જોઈએ.
રેકોર્ડિંગ તે સિસ્ટમેટીકલી (પદ્ધતિસર)
કરવું જોઈએ.
2.Nursing Diagnosis:-
Nursing diagnosis તે nursing process નું બીજું સ્ટેપ છે. જે નર્સિંગ અસેસમેન્ટ ને ફોલો કરે છે.
આ ફેઝ માં કલેકટ કરેલા ડેટા નું એનાલિસિસ કરવામાં આવે છે જેમાંથી પ્રોબ્લેમ ને ઓળખી ને નર્સિંગ ડાઈગનોસિસ બનાવવા માં આવે છે.જેના આધારે નર્સિંગ કેર આપવા માં આવે છે.
North American Nursing Diagnosis Association (NANDA 1992) માં Nursing Diagnosis ની નીચે પ્રમાણે ની વ્યાખ્યા આપી છે.
“Individual ,family, અથવા કોમ્યુનિટી ના એકચ્યુઅલ અથવા પોટેનશિયલ હેલ્થ પ્રોબ્લેમ નું ક્લીનિકલ જજમેન્ટ છે. Nursing diagnosis તે આઉટકમ ને પહોચી વળવા માટે Nurisng intervention ના સીલેકશન ની માહીતી પ્રોવાઈડ કરે છે.”
Nursing diagnosis ને written format માં લખીએ તેણે “PES”
કહે છે.
P=Problemstatement/diagnostic label/definition
E= Etiology/related factors/causes
S=Defining
characteristics/signs and symptoms
PURPOSES OF NURSING DIAGNOSIS:-
A collect કરેલા data નુ analyze કરવા માટે .
B. client’s નું normal functional level statement ને ઓળખવા માટે .
C. client’s strength અને weaknesses ને ઓળખવા માટે.
D. diagnostic weaknesses ને બનાવવા માટે.
CHARACTERISTICS OF NURSING DIAGNOSIS:-
1. તે સ્પષ્ટ અને સંક્ષિપ્ત રીતે હેલ્થ પ્રોબ્લેમ જણાવે છે
2. તે ક્લાયન્ટ વિશેના હાલના પુરાવાઓ પરથી માહિતી લેવામાં આવે છે
3. તે નર્સિંગ થેરાપી (કેર) આપવા માટે સંભવિત રૂપે ઊપયોગી છે.
4. તે નર્સિંગ કેરનું આયોજન કરવા અને તેમજ નર્સિંગ કેર આપવા માટે નો બેઝ છે.
TYPES OF NURSING DIAGNOSIS :-
1. Actual Nursing Diagnosis:-
Nursing assessment દરમિયાન જે પ્રોબ્લેમ હોય (Problem + Etiology + Signs/Symptoms) તેને Actual Nursing Diagnosis કહે છે. અને આ patient ના અત્યાર ના ચિહ્નો અને લક્ષણો પર આધારિત હોય છે
દાત :-
-Imbalanced Nutrition: Less than body.
– secretions Acute Pain (Chest) related to coughs secondary to pneumonia
-Activity Intolerance related to general weakness.
2. High Risk Diagnosis :- આને potential problem પણ કહે છે. આમાં કોઈ signs કે symptoms હોતા નથી. આ એક ક્લિનિકલ જ્જમેંટ છે. પરંતુ આમાં પ્રોબ્લેમ હાજર હોતો નથી પણ રિસ્ક ફેક્ટર હાજર હોય છે.
દા. ત.:-
1) Risk for impaired skin integrity Related to surgery. આમાં દર્દી લાંબા સમય થી પથારી વશ રેવાથી, અને પોઝિશન બદલવાના ના કારણે patient માં બેડ સોર થવાનું જોખમ રહેલું છે.
2) High risk for infection related to hospitalization immuno suppressed medication.
આમાં દર્દી ને ઇમ્યુનોસપ્રેસ દવા ના લીધે ઇન્ફેકન નું રિસ્ક રહેલું છે.
3. Wellness Diagnosis:-
આ એક કલીનિકલ જજમેંટ છે જે વ્યક્તિગત,ફેમિલી, કોમ્યુનિટી નુ સ્પેસી ફિક લેવલ વેલનેસ થી હાયર લેવલ નું વેલનેસ માં ચેન્જ કરવા માટે ની એક પ્રોસેસ છે. (Carpenito 1993)
દાત: Birth of new born twins.
4. Syndrome Diagnosis: આ actual અથવા high risk nursing diagnosis નો સમૂહ છે જે event અથવા situation પર આધારિત હોય છે.(Carpenito 1993)
દાત:-a Rape ,Trauma Syndrome
STATEMENT OF NURSING DIAGNOSIS:-
Nursing diagnosis તે goal oriented nursing care આપવા માટે planning કરવા માટેનુ માર્ગદર્શન આપે છે.
Nursing diagnostic statement માં ત્રણ ભાગ હોય છે જેમાં problem, etiology & defining characteristics હોય છે.
(1) Problem:
આ દર્દી ના રિસ્પોન્સ નુંવર્ણન કરે છે જેના માટે નર્સિંગ કેર આપવામાં આવે છે. જે પ્રોબેલમ થયો છે તેનું નર્સ તે વિસ્તાર થી સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં જણાવે છે .
દાત:- Knowledge deficit, Acute, Chronic, Ineffective, Altered, Decreased વગેરે
2) Etiology:
Etiology એટલે એક અથવા વધારે હેલ્થ પ્રોબ્લેમ ને ઓળખવા માટે નો ઘટક છે. Etiology તે Nursing interventions નું planning કરવા માટેનું મારગદર્શન આપે છે. આ નર્સ ને patient ને વ્યક્તિગત કેર આપવા માં મદદ કરે છે કારણ કે બંને દર્દી માં સરખો પ્રોબલમ હોય પરંતુ તેના કારણો અલગ અલગ હોય છે.
દાત :- 1) Anxiety related to hospitalization
2) Anxiety related to diagnostic test
Problem:- Anxiety
Etiology:- hospitalization, Diagnostic test.
(3) Defining characteristics :
આ પ્રોબ્લેમ ના ચિહનો અને લક્ષણો છે.જે Nursing diagnosis બનાવવા માં મદદ કરે છે.આમાં subjective અથવા objective data નો સમાવેશ થાય છે.
દાત :- 1. Fluid volume deficit related to decreased oral intake manifested by dry skin and mucous membranes.
2. Risk for impaired skin integrity related to immobility manifested by redness on skin.
NANDA Diagnosis:-
NANDA diagnosis તે Diagnosis નું લીસ્ટ છે. (North American Nursing Association)
3. Planning :-
Planning તે નર્સિંગ પ્રોસેસ નુ મહત્વ નું સ્ટેપ છે. આ એક પરપઝફૂલ એક્ટિવિટી છે.જેમાં ક્રિટીકલ થીંકિંગ નો સમાવેશ થાય છે.શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, ક્યાં કરવું છે અને કોણ કરશે તે નક્કી કરી શકાય છે અને પરિણામોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તેની પણ જાણ થાય છે.
Definition:-
કોઝિયર (1975) અનુસાર “પ્લાનિંગ એ નર્સિંગ પ્રક્રિયાનો એક સિસ્ટમેટિક તબક્કો છે જેમાં નિર્ણય લેવા અને સમસ્યાનું નિરાકરણ કરવું એનો સમાવેશ થાય છે.
Purpose of planning:-
Client care માટે ની એક્ટિવિટી નું માર્ગદર્શન આપવાં
કેર ની સાતત્યતા જાળવવા માટે
સ્પેસીફિક એક્ટિવિટી ની કરવા માટે ની પરમિશન આપવા
Type of planning:-
Planning ના ત્રણ પ્રકાર છે
Initial planning:-
initial assessment પછી જે પ્લાનિંગ કરવામાં આવે તેને initial planning કહે છે. હોસ્પિટલમાં ટૂંકા રોકાણ તરફના વલણને કારણે આયોજન વહેલું શરૂ કરવુ જોઈએ.
Ongoing planning :-
ઓન ગોઇંગ પ્લાનિંગ તે તમામ નર્સો દ્વારા કરવામાં આવે છે જેઓ ક્લાયન્ટની સંભાળ રાખે છે.આ પ્લાનિંગ માં દરરોજ ના પ્લાનિંગ નો સમાવેશ કરવામાં આવે છે.
Discharge planning :-
આ પ્લાનિંગ દર્દીને discharge આપ્યા પછી શાની જરૂરીયાત રહેશે તેનું પ્લાનિંગ કરવાની એક પ્રોસેસ છે અને આ કમ્પ્રેહેંસિવ કેર નો મહત્વ નો ભાગ છે. આનો દરેક nursing care plan માં સમાવેશ કરવામાં આવે છે.
Phase of planning:-
પ્લાનિંગ એ એક એવો તબકકો છે જેમાં નર્સ individual , અને ગોલ ઓરિએન્ટેડ નર્સિંગ કેર કઈ રીતે આપવી તે નક્કી કરવામાં આવે છે.
Planning ના 4 તબક્કા છે .
પ્રાયોરિટી નું સેટિંગ કરવું
ગોલ ને નક્કી કરવા
નર્સિંગ સ્ટ્રેટેજી ને નક્કી કરવી
નર્સિંગ કેર પ્લાન ને ડેવલપ કરવો.
4. Implementation:-
સરળ શબ્દોમાં કહીએ તો, અમલીકરણ એ યોજનાને અમલમાં મૂકવાની પ્રક્રિયા છે. તે નર્સિંગ પ્રક્રિયાનું ચોથું પગલું છે જેમાં નર્સ નર્સિંગ સંભાળ આપવા માટે તેના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરે છે.
PURPOSE OF IMPLEMENTATION:-
Technical nursing care આપવાં માટે
Therapeutic nursing care આપવા માટે
client ની optimum level પર health ને એચીવ કરવા મદદરૂપ થવા.
Performing Nursing Intervention:-
નર્સિંગ ઈન્ટરવેંશન એ એક એવી એકટીવિટી છે જે નર્સે દ્વારા કરવામાં આવે છે અને તેમાં દર્દી ની માંદગી ને અટકાવવી,હેલ્થ ને સુધારવી તેમજ જાળવી રાખવી. નર્સિંગ ઈન્ટરવેંશનનીચે મુજબ છે
દર્દી ની પ્રવૃતિઓ જાતે કરવી દાત :- બેડ બાથ , માઉથ કેર,વાઈટલ ચેક કરવા
દર્દી ની પ્રવૃતિઓ માં મદદ કરવી
દાત:- રેન્જ મોશન એક્સરસાઇઝ કરાવવી.
દર્દી જાતે જે પ્રવૃતિઓ કરે તેનું સુપરવિઝન કરવું .
5. Evaluation :-
ઈવાલ્યુએશન એ નર્સિંગ પ્રોસેસ નું પાંચમું સ્ટેપ છે. જે ઇમ્પ્લીમેન્ટેશન ને અનુસરે છે.
ઈવાલ્યુએશન ફેઝ માં નર્સ ચેક કરે છે કે નર્સિંગ કેર નો પ્લાન ની ઈફેક્ટ થઈ છે કે નહિ તેમજ ગોલ ઇચીવ થયો છે કે નહિ.
ઈવાલ્યુએશન તે કન્ટીન્યુંઅઝ પ્રોસેસ છે કે જેમાં નર્સ પ્રોગ્રામ નુ અસેસમેંટ તેમજ રીઅસેસમેંટ કરે છે, દર્દી ના નક્કી કરેલા ગોલ એચીવ થયા છે કે નહિ .
Purpose of Evaluation:-
આપેલ નર્સિંગ કેર ના ડેટા મેળવી તેનું જજમેંટ નક્કી કરવા માટે
નર્સિંગ ઇન્ટરવેન્શન પ્રત્યે દર્દી નો બિહેવરલ રિસ્પોન્સ ચેક કરવા
પહેલા નક્કી કરેલા ક્રાઈટેરિયા અને અત્યાર દર્દી નો રિસ્પોન્સ ને કમપેર કરવા
કેર પ્લાન ની ખામી ને શોધવા માટે
નર્સિંગ કેર ની ગુણવત્તા ચેક કરવા માટે
Activity in Evaluation phase :-
દર્દી ના હેતુ અને ક્રાઈટેરિયા, આઉટકમનું રિવ્યૂ કરવા માટે
ડેટા મેળવવા
હેતુ ને મેળવવા
નર્સિંગ કેર ને મોડીફાઇ કરવા માટે
દર્દી ના હેતુ ને રિવાઇઝ કરવા અને ક્રાઈટેરિયા ના આઉટકમ જોવા.
Q.4 b. Nursing care of a patient with hypokalemia – હાઈપોકેલેમીયા વાળા દર્દીની નર્સિંગ કર
NURSING CARE FOR HYPOKALEMIA:
હાયપોકલેમિયા એટલે પોટેશિયમની ઉણપને કારણે થતી મેટાબોલિક ડિસઓર્ડર છે, જેમાં સીરમ અથવા પ્લાઝ્મામાં પોટેશિયમનું લેવલ 3.5 meq/L નીચુ થઈ જાય છે. તેની નર્સિંગ કેર નીચે મુજબ ની છે.
HYPOKALEMIA (POTASSIUM DEFICIT):-
હાયપોકલેમિયા એટલે પોટેશિયમની ઉણપને કારણે થતી મેટાબોલિક ડિસઓર્ડર છે, જેમાં સીરમ અથવા પ્લાઝ્મામાં પોટેશિયમનું લેવલ 3.5 meq/L નીચુ થઈ જાય છે.
CUASE:-
ખોરાક માં પૂરતા પ્રમાણમાં પોટૅશિયમ ન લેવાથી .
કિડની દ્વારા વધારે પોટૅશિયમ લોઝ થવાથી.
વધારે પડતો પરસેવા થી.
G.I. ટ્રેક દ્વારા લોઝ થવાથી જેમ કે ઉલટી, ઝાડા અને લાંબા સમય સુધી જીઆઇ સક્શન કર્યુ હોય , ઇલિયોસ્ટોમી.
ડાયાબિટીક કીટોએસિડોસિસ.
એડ્રેનલ ગ્રંથિની ટયુમર.
એલ્ડોસ્ટેરોનિઝમ અથવા કુશિંગ સિન્ડ્રોમ
એન્ટિબાયોટિક્સ: એમ્ફોટેરિસિન બી, કાર્બેનિસિલિન અને જેન્ટામિસિન ના લીધે
રિનલ ટ્યુબ્યુલર એસિડોસિસ
બુલીમીઆ અને ઇટિંગ ડિસઓર્ડર
Clinical Manifestations:-
કાર્ડિયાક એરિથમિયા અથવા ડિસરિથમિયા
ઓર્થોસ્ટેટિક (પોસ્ચરલ) હાયપોટેન્શન
હાયપો રીફ્લેક્સિયા
પોલીયુરિયા, નોક્ટુરિયા, થ્રસ્ટ
રેબ્ડોમાયોલિસિસ
ફ્ટીગ
એનોરેકસિયા, નોઝિયા, વોમિટીંગ
પેરાલાયસીસ
કોંસ્ટીપેશન અને ગેસ્ટ્રિક મોટીલીટી મા ઘટાડો થવો
રેસ્પીરેટરી ડિપ્રેશન
DIAGNOSTIC EVALUATION:-
સીરમ પોટેશિયમ < 35 mEq/L
મેટાબોલિક આલ્કલોસિસ (વધારો pH અથવા >7.45)
24-કલાક યુરીન પોટેશિયમ એક્સક્રીશન ટેસ્ટ
ECG ફેરફારોમાં જેવા કે ફ્લેટન્ડ T વેવ, એલિવેટેડ U વેવ અને ડીપ્રેસ ST સેગમેન્ટ અને લાંબા સમય સુધી PR intervals જોવા મળે.
B.U.N. અને ક્રિએટિનાઇન ટેસ્ટ કરાવવો
Medical management:-
પોટેશિયમ નો લોજ ઘટાડવો
પોટેશિયમ નુ રિપ્લેસમેન્ટ કરવું
ટોકસીસિટી નુ મૂલ્યાંકન કરવું
ફરીથી આ એપિસોડ ન આવે એના કારણ વિષે તપાસ કરવી.
Q.4 c. Nursing management of a patient with GOUT, – ગાઉટના દર્દીને નર્સિંગ મેનેજમેન્ટ
1. Manage pain of patient.-
2. દર્દી ને ડાયટ પ્રિકોશન માટે સમજાવું જેમાં ફ્લુઇડ 2-3 લીટર પર ડે લેવું
3. દર્દીને દારૂથી દૂર રહેવા માટે સમજાવવું જોઈએ
4. હેલ્થી લાઇફ સ્ટાઇલ માટે દર્દી ને જરૂરી સુચના આપવી જોઈએ.
યોગ્ય બેલેન્સ ડાઇટ લેવા સમજાવવો
રેસ્ટ એન્ડ એક્ષરસાઈઝ નું મહત્વ સમજાવવુ
વધારા ની માહિતી:-
Gout :-
Definition:-
Gout તે ઇન્ફ્લામેટરી આર્થરાઈટીસ નો રિકરન્ટ એટેક છે. જેમાં જોઇન્ટ માં રેડ કલર, સવેલિંગ, હોટ જોવા મળે છે. જે બ્લડ માં યુરિક એસીડ ના વધવા ના લીધે જોવા મળે છે.યુરિક એસીડ ક્રીસ્ટલ જોઇન્ટ, ટેન્ડન અને આજુબાજુ ના ટીશ્યુ માં જમા થાય છે .
Etiology:-
Clinical Manifestation:-
Diagnostic test :-
Treatment:- acute gout
દાત:- Ibuprofen.
Q.4 D .Clinical manifestations of Cushing’s syndrome – કુશીંગ સિન્ડ્રોમના ચિહ્નો અને લક્ષણો
આ એક endocrine system નો રોગ છે જેમા એડ્રેનલ ગ્રંથિના કોર્ટેક્સ ભાગમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સના વધુ પડતા સ્ત્રાવને કારણે થાય છે. તેના સાઈન અને સિમ્પટમ્સ નીચે મુજબ છે.
બીજા લક્ષણો માં
વધારા ની માહિતી:-
Definition:-
આ એક endocrine system નો રોગ છે જેમા એડ્રેનલ ગ્રંથિના કોર્ટેક્સ ભાગમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સના વધુ પડતા સ્ત્રાવને કારણે થાય છે.
Etiology:-
Diagnosis:-
Complications:-
Treatment:-
એમિનોગ્લુટેથિમાઇડ
મિટોટેન્ક
મેટીરાપોન
કીટોકોનાઝોલ
propanolol, Timolol
Nursing management:-
Q.4 e. Absorbable and non-absorbable sutures – એબ્સોર્બેબલ અને નોન-એબ્સોર્બેબલ સ્યુચર્સ
(A) Absorbable Materials:
તે જાતે ઓગળી જાય તેવા હોય છે.
(1) Catgut :-
તે sheep ના intestine માંથી બનાવવામાં આવે છે. જે સ્યુચર અને લિગેચર માં વપરાય છે તેને ગામા રેડીયેશન થી સ્ટરીલાઇઝ કરવામાં આવે છે આને રીમુવ કરવાની જરૂર પડતી નથી.
Type of Catgut :-
આ નેચરલ છે જેને ટેનડન અને ફેશિયા માંથી બનાવવામાં આવે છે.અને આ 10 દિવસ માં absorb થઈ જાય છે.
આ નેચરલ છે જેને ટેનડન અને ફેશિયા માંથી બનાવવામાં આવે છે. આની પર પ્લેન કેટગેટ ઉપર ક્રોમિક સોલટ લગાડવામાં આવે છે. જેના કારણે તેની મજબૂતાઈ જળવાઈ રહે છે અને ટીશ્યું માં ઈરીટેશન ઓછું કરી શકાય છે.આ 20થી 40 દિવસ માં absorb થાય છે.
2) poly glycolic acid :- ( P.G.A.)
આ સીંથેટિક કેટગટ છે આ પણ absorbable છે.
3) living suture :-
આ પેશન્ટના પોતાના tissues માંથી બનાવવા માં આવે છે જે મસલ્સ અને ટેન્ડન માંથી બનાવાય છે.આનો ઉપયોગ ખાસ કરીને hernioplasty માં થાય છે
B) Non Absorbable sutures:-
આ ઓગળી શકતા નથી
(a) Silkworm gut:-
આ રેશમના કીડા ની saliva માંથી બનાવાય છે. જેને દોરાના રૂપમાં બનાવાય છે. જેની લંબાઇ 12 ઇંચ જેટલી રાખવામાં આવે છે જાડાઈ જુદી જુદી હોય છે
આ પરપલ કે પિંક કલત ના હોય છે અને સ્કીન સ્યુંચર માં વપરાય છે.
B) Nylon thread or mono- filament:-
આ silkworm gut જેવો જ હોય છે
C)Linen thread or Poly- filament:-
તેને કોટન માંથી બનાવવામાં આવે છે. તે વણિ ને બનાવાય છે. આ ખાસ કરીને ગેસ્ટરો ઇંટેસ્ટાઇનલ સર્જરી માં વપરાય છે અને તે 90, 60, 35 and 25 નમ્બર માં આવે છે.
D) Silk thread :-
આ સિલ્ક માંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ખાસ કરીને સ્કીન, વાસ્કયુલર , ophthalmic તેમજ ઓરલ સર્જરી માં થાય છે. તે જુદા જુદા પ્રકારમાં મળે છે.
E) Metal wire :-
આને સીલકોન ધાતુમાંથી બનાવવામાં આવે છે
આનો ઉપયોગ herniorrhaphy, prolapse rectum અને orthopedic surgery માટે થાય છે અને આ જુદી જુદી સાઈઝમાં મળે છે.
Q 5 Write Definition (Any Slx). વ્યાખ્યાનો લખો. (કોઈ પણ છ) 6X2=12
1.Colostomy:-
આ એક સર્જીકલ ઓપરેશન છે જેમાં લાર્જ ઇંટેસ્ટાઈનમાં ઓપનિંગ કરવા માં આવે છે અને કોલોન ના ડેમેજ ભાગને દૂર કરી કોલોન ને ટુંકુ કરવામાં આવે છે અને કાપેલા પાર્ટ ને એબડોમીનલની વોલ સાથે એટેચ કરવા માં આવે છે. “
2. Kussmaul Breathing –
Kussmaul Breathing તે ડીપ અને લેબર્ડ બ્રીથીગ પેટર્ન છે જે મેટાબોલિક એસિડોસિસ સાથે સંકળાયેલ છે. ખાસ કરીને ડાયાબિટીક કીટોએસિડોસિસ સાથે. આ હાયપરવેન્ટિલેશન નો એક પ્રકાર છે આના લીધે બ્લડ માં વધતા રેસપીરેશન રેટ અને ડેપથ ના કારણે કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ ધટે છે.
3.Osmosis:-
સેમીપરમીએબલ મેમ્બ્રેન ની હાજરી માં હાઇ કોનસન્ટ્રેશન તરફ ફ્લુઈડ ને જવાની પ્રકિયા ને ઓસમોસીસ કહે છે જ્યાં સુધી બંને સાઇડ ના કોનસન્ટ્રેશન સરખા ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહે છે.
4. Anaphylaxis:-
આ એન્ટીજન સામેનું એકયુટ એલરજીક રીએકશન છે જેમાં બોડી હાઇપર સેંસીટીવ બની જાય છે. આમા બોડી માં એન્ટીજન એન્ટીબોડી રીએક્શન થાય છે. સ્પેસિફિક સબસ્ટન્સ સામે બોડી માં આ પ્રકાર નુ રીએક્શન જોવા મળે છે.
આ સીવિયર અને લાઇફ થરેટિંગ એલર્જી છે.
5.Scrubbing:-
કોઈ વસ્તુને સાબુ અને પાણીથી સખત ઘસીને સાફ કરવી, ઘણીવાર બ્રશ વડે સાબુ અને પાણીથી (કંઈક) સાફ કરવાની પ્રકિયા ને સ્ક્રબિંગ કહે છે. ખાસ કરી ને ઓપરેશન પેહલા હેન્ડ વોશ માટે આ પ્રોસીઝર કરવામા આવે છે.
6. Anesthesia:-
એનેસ્થેસિયા એટલે કોઈ પ્રોસિઝર કે સર્જરી દરમિયાન થતું પેઈન માટે જે મેડિસન નો ઉપયોગ કરવામાં આવે છે કે જે સર્જરી ની સાઇટ ઉપર ટેમ્પરરી નર્વ ને બ્રેઈન માંથી મળતા સેંસરી સિગ્નલ ને બ્લોક કરે છે . આ પ્રકિયા ને એનેસ્થેસિયા કહે છે.
7.Spirometry:-
સ્પાયરોમેટ્રી એ પલ્મોનરી ફંક્શન અને બ્રીધીંગ ટેસ્ટ નો સૌથી સામાન્ય પ્રકાર છે.
આની મદદથી ફેફસાંમાંથી કેટલી હવા શ્વાસમાં અને બહાર લઈ શકો છો, તેમજ તમે તમારા ફેફસાંમાંથી હવાને કેટલી સરળતાથી અને ઝડપથી બહાર કાઢી શકો છો. તેના વિષે જાણી શકાય છે. આના દ્વારા લંગ ની વાઇટલ કેપેસીટી જાણી શકાય છે. આ એક પ્રકાર ની લંગ એક્ષરસાઈઝ માટે પણ ઉપયોગી મેથડ છે.
8. Addison’s disease:-
એડિસન ડીસીઝ ને હાઇપોકોર્ટિસોલિઝમ તરીકે પણ ઓળખવામા આવે છે. આ એક ડિસઓર્ડર છે. જેમા એડ્રેનલ ગ્લેન્ડ પૂરતા પ્રમાણમા હોર્મોન્સ ઉત્પન્ન કરતી નથી . જેથી આ થાય છે.
જયારે એડ્રેનલ ગ્લેન્ડ તે કોર્ટિસોલ હોર્મોન અને એલ્ડોસ્ટેરોન ને પુરતા પ્રમાણમાં ઉત્પન્ન ન થવા ના લીધે જોવા મળે છે.
Q.6 B. Fill the blanks (ખાલી જગ્યા પુરો) 05
1. Abnormal fluid collection in the pleural cavity is called ____ પ્લુરલ ડેવીટીમાં અસામાન્ય પાણીના ભરાવાને _____કહે છે Pleural effusion
2. M.R.I stands for. ______ એમ.આર.આઈ નું પુરૂ નામ _____ Magnetic resonance imaging
3. Sialadenitis means _______ સિયાલેડેનાઈટિસ એટલે_______ Inflammation of salivary glands
4. Xerostomia means _____ ઝેરોસ્ટોમીયા એટલે_______ Dry mouth
5. Orchitis Means_______ ઓર્કાઈટીસ એટલે ________ Inflammation of testes
C.Match the following જોડકા જોડો. 05
Answers :-
1)Apnea :- Cessation of breathing એપ્નીયા શ્વાસોચ્છવાસ બંધ થવા
2)Atelectasis:- Collapse of the lungs tissue એટલેકટેસીસ ફેફસાના ટીશ્યુનું કોલેપ્સ થવું
3) Empysema:- Over distended alveoli એમ્ફીસીમા એલ્વીયોલાઈન વધુ પડતુ ફૂલી જવું
4) Dysphagia:- Difficulty in swallowing ડિસ્ફેજિયા ગળવાની ક્રિયામાં તકલીફ
5)Myxedema:- Hypothyroidism મિકઝીડિમા હાઈપોથાયરોઈડીઝમ