ANM – SY -HEALTH CENTER MANAGEMENT (HCM) PAPER SOLUTION 10/06/2025

10/06/2025

પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) નર્સિંગ એજયુકેશનનાં હેતુઓ જણાવો. 03

(૨) નેશનલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં એ.એન.એમ ની ભૂમિકા જણાવો. 04

(૩) નર્સિસને ઈન્ટરવ્યુ આપવા જતાં પહેલા શું શું તૈયારી કરશો? 05

અથવા

(૧) પી.એચ.સી. નો ઓર્ગેનાઈઝેશન ચાર્ટ દોરો. 03

(૨) રસીકરણ સેશનમાં સુક્ષ્મ આયોજનમાં કયા-કયા મુદ્દાઓ ધ્યાનમાં લેશો? 04

(૩) સબ સેન્ટર ખાતે એ.એન.એમ ની જવાબદારીઓ જણાવો. 05

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

(૧) એ.એન.એમ તરીકે તમે એક સબ સેન્ટર ખાતે ફરજ બજાવો છો તો સબ સેન્ટરની જાળવણી કેવી રીતે કરશો? 08

(૨) TEC પ્રોગ્રામ માટે કઈ કઈ પ્રવૃતિઓ કરશો? 04

અથવા

(૧) કોમ્યુનીટી એસેસમેન્ટનાં પગથિયાં સવિસ્તાર લખો. 08

(૨) કાર્ય આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાનાં મુદ્દાઓ જણાવો. 04

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (કોઈપણ બે) (6×2=12)

(૧) રામપુરા ગામમાં ૫૦૦૦ ની વસ્તીવાળા અને જેનો જન્મદર ૨૦ છે. તેવા ગામનાં સગર્ભામાતાની જરૂરીયાતનો અંદાજ કાઢો.

(અ) મમતા કાર્ડની ગણતરી

(બ) ઈન્જેક્શન ટી.ડી

(ક) ટેબલેટ આર્યન ફોલીક એસિડ

(૨) દવા અને અન્ય સાધનોની વ્યવસ્થા બાબતે એ.એન.એમની જવાબદારી જણાવો.

(૩) રેકોર્ડ રાખવાનાં હેતુઓ જણાવો.

પ્રશ્ન-૪ ટૂંક નોંધ લખો. (કોઈપણ ત્રણ) (12)

(૧) મમતા કાર્ડ

(૨) ILR

(૩) કાઉન્સેલીંગ

(૪) કસ્તુરબા પોષણ સહાય યોજના

(૫) નેશનલ લેપ્રસી ઈરાડીકેશન પ્રોગ્રામમાં ANM નો રોલ

પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ) (12)

(૧) વાઈટલ સ્ટેટીસ્ટીક

(૨) ફેમીલી પ્લાનીંગ

(૩) મોનીટરીંગ

(૪) લક્ષિત દંપતિ

(૫) IPR

(૬) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટ

(૭) કો-ઓર્ડીનેશન

(૮) ટોટલ ફર્ટિલીટી રેટ

પ્રશ્ન-૬ (અ) નીચેનામાંથી સાચો જવાબ લખો. 05

(૧) આ માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે.

(અ) જુન

(બ) જુલાઈ

(ક) ડિસેમ્બર

(ડ) નવેમ્બર

(૨) પેટાકેન્દ્રનો માસિક પ્રગતિ અહેવાલ કયા ફોર્મમાં ભરવામાં આવે છે?

(અ) ફોર્મ-૪

(બ) ફોર્મ-૨

(ક) ફોર્મ-૬

(ડ) ફોર્મ-૮

(૩) ખ-વર્ગનો રેકોર્ડ સાચવવામાં આવે છે.

(અ) ૧૦ વર્ષ

(બ) ૨૦ વર્ષ

(ક) ૩૦ વર્ષ

(ડ) ૦૫ વર્ષ

(૪) તાલુકા કક્ષાએ હોય છે.

(અ) CDHO

(બ) BHO

(ક) CDMO

(ડ) CHO

(૫) પેટા કેન્દ્રનું કાર્ય આયોજન કરી મોકલી આપવામાં આવે છે.

(અ) CHC પર

(બ) બ્લોક પર

(ક) PHC પર

(ડ) જિલ્લા પર

(બ) ખાલી જગ્યા પુરો. 05

(૧) વર્લ્ડ ટીબી દિવસ …………….. દિવસે ઉજવાય છે.

(૨) ………………. પ્રોગ્રામ અંતર્ગત ASHA નો ઉદભવ થયેલ છે.

(૩) પર્વતીય વિસ્તારમાં સબસેન્ટરની વસ્તી ………………… હોય છે.

(૪) રસીકરણની ……………….. સારવાર ગણવામાં આવે છે.

(૫) સબ સેન્ટર પર ……………… દિવસે મમતા દિવસ ઉજવાય છે.

(ક) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 05

(૧) બાળકને વિટામીન A સોલ્યુશન આપવું એ પ્રમોટીવ કેર કહેવાય છે.

(૨) આરોગ્ય સેવા આપવા માટે ગૃહ મુલાકાત અગત્યનું પાસું છે.

(૩) જોખમી સગર્ભામાતાની સંખ્યા અંદાજે ૧૫% હોય છે.

(૪) સબ સેન્ટર કક્ષાએ રસીઓનો સંગ્રહ કરવો જોઈએ.

(૫) ખાનગી રેકોર્ડને લોક એન્ડ કી માં રાખવો જોઈએ.

Published
Categorized as Uncategorised