GNM F.Y – વિડિયો લેકચર (પરીક્ષા માટેના I.M.P. ટોપિક્સ)

WELCOME TO MY NURSING APP

DEAR STUDENTS ,

GNM (GNC) / UNIVERSITY પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ખાસ તૈયાર કરાયેલ Exam-Oriented Video Course

આ કોર્ષમાં GNM F.Y ના સૌથી વધુ પૂછાતા અને પરીક્ષા માટે મહત્વના (I.M.P.) ટોપિક્સને સરળ ભાષામાં, Concept સાથે અને Exam Point of View મુજબ સમજાવવામાં આવ્યા છે.

કોર્ષમાં શું મળશે?

• GNM / UNIVERSITY ના I.M.P. Topic-wise Video Lectures
• સરળ ભાષામાં Concept Explanation
• પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો પર વિશેષ ફોકસ
• મહત્વપૂર્ણ Definitions, Differences અને Classifications
• કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ Video જોઈ શકવાની સુવિધા

આ કોર્ષ કોના માટે છે?

• GNM First Year ના તમામ વિદ્યાર્થીઓ
• Regular તથા Repeater Students
• પરીક્ષા પહેલાં ઝડપી અને અસરકારક Revision કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ

કોર્ષના ફાયદા

✔️ સમયની બચત
✔️ Concept સાથે મજબૂત તૈયારી
✔️ Examમાં વધુ સ્કોર કરવામાં મદદરૂપ
✔️ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકાય તેવી તૈયારી

હવે જ MY NURSING APP દ્વારા GNM (GNC) / UNIVERSITY Video Course શરૂ કરો અને તમારી પરીક્ષાની તૈયારીને નવી દિશા આપો.

👉 IF ANY QUERY OR QUESTION,REVIEW-KINDLY WATSAPP US No. – 84859 76407 or WATSAPP

Published
Categorized as Uncategorised