skip to main content

NUTRITION-UNIT-3

                                             UNIT:- (11) 

DIETARY REQUIREMENTS & DEFICIENCY DISEASES.

The Calorie (કેલેરી):-

ખોરાક ની energy ની valueદર્શાવવા વપરાતા શબ્દ ને કેલેરી કહેવામાં આવે છે.

efinition:-

૧ ગ્રામ પાણીના ઉષ્ણતાપમાને ૧ ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરીયાત જેટલી ફારમીને કેલેરી કહેવામાં આવે છે.

કેલેરીને હંમેશા જુલમાં માપવામાં આવે છે. જે energy નું યુનિટ ની સામાન્ય એનર્જી ની વેલ્યુ નીચે પ્રમાણે છે.

CEO=4calory /1 g.m. – 17 kj. (જુલ)

Protein=tqcalory / 1 g.m. – 17 kij. (જુલ)

 Fat-9 calory /1g.m. -37 k.j. (જુલ)

Factors affecting energy Requirement

મનુષ્ય માં કેલેરીની જરૂરીયાત જોવા માટે નીચેના factorsણવા રોડે જે નીચે પ્રમાણે છે.

(1) Age

(2) Sex

(3) Working Condition

(4) Body Composition

(5) PhysicalActivity

Daily Requirement of Energy :-

વ્યકિત કોઈપણ ધંધો ન કરતી હોય અને તેની daily activities જેવી કે બેડી રહેવાનું, ઉભુ  રહેવાનું, ચાલવવાનું, આ વ્યકિતને કેટલી કેલેરી વપરાય છે. તેના અંદાજ પ્રમાડો !or) જરૂરીયાત નકકી થાય છે. સામાન્ય કામ કરતા અને બેઠાડુ જીવન જીવનાર તે નીચે મુજબની ચેટોરી ની જરૂર પડે છે.

(1) Eight Hours in Bed – 498.7 Calory

(2) Eight Hours Light Work – 748.0 Calory

(3) Eight Hours With Out Work – 1220.0 Calry

ટુંકમાં જો ૫૫ કિલો body cight હોય તો ૨૪૦૦ કેલરીની જરૂર પડે છે.. ! work માટે અને તેમાં મધ્યમ work હોય તો ૨૮૦૦ કેલેરીની જરૂર પડે છે. જસારે સખત પરિશ્રમ લ વ્યકિતને ૩૯૦૦ કેલેરીની જરૂર પડે છે. જો સ્ત્રીનું વજન ૪૫ કિલો હોય .. તેને ૧૯૦૦ કેલેરી નો પડે છે. light work માટે સ્ત્રીઓ ને ૨૨૦૦ કેલેરી અને મધ્યમ work “ઓ ને ૩૦૦૦ કેલેરી મત હોય છે.

Balancediet (સમતોલ આહાર) :

જે diet માંથી પુરતા પ્રમાણ માં કેલેરી ઉપરાંત આરોગ્યની જાળવણી માટે ખોરાકના બધા જ ઘટકો જરૂર મુજબ પુરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે તેને balance diet કહેવામાં આવે છે. વ્યકિત ન જાતી, ઉંમર, રહેણી કહેણી, રિત રિવાજ અને આરોગ્યનું ધોરણ અલગ અલગ હોય છે. તેથી સમતો આહારનું પ્રમાણ પણ અલગ-અલગ જોવા મળે છે.

Composition of Balanced diet:-

(1)Cereals- 400 gm

(2) Pulses- 55 to 70 gm

(3) Leafy vegetables – 100 ગ્રામ,

(4) Othervegetables – ૫ ગ્રામ

(5) Roots & tubers- 75 gm

(6)Milk- ૨૦૦ ગ્રામ

(7) Fats – ૩૦ ગ્રામ

(8) Fruits- ૩૦ ગ્રામ

(9)Sugar – ૩૦ ગ્રામ

(10) મટન – ૩૦ ગ્રામ

d11) ઈડા – ૩૦ ગ્રામ

આ બધુ જ વ્યકિત ના જીવન ધોરણ અને જાતિ પ્રમાણે ખોરાક માં લેવામાં આવે છે.

Factors affecting selection and planning of meals.

        India જેવા ગરીબ દેશમાં પુરતો ખોરાક ન મળતો હોય ત્યાં planning કેવી રીતે કરવુ તે પ્રશ્ન ઉત્પન્ન થાય છે. તેથી community માં nutrition educafionતુબ જ જરૂરી છે. માત્ર education આપવું એટલુ જ નહી સાથે સાથે પ્રેકટીકલ કરી બતાવવું પણ જરૂરી છે.

Planning ઉપર અસર કરતા પરીબળો :-

(1)Income

(2) Family size

(3)Religion (ધંધો)

(4) Habit

(5) ધંધો

(6) Knowledge

Advantages of planning:-

(૧) જુદા જુદા પ્રકારનો ખોરાક પસંદ કરવામાં મદદ રૂપ થાય છે.

(૨) family ના દરેક members ને પુરતુ nutrition પુરૂ પાડી શકાય છે. 

(3) manu પ્રિપેર કરીને આકર્ષક રીતે પિરસવામાં આવે છે.

(૪) એક વખત તૈયાર કરેલુplanning ધણા બધા દિવસો સુધી ચાલે છે.

Nutritive Valueof  “food ltems:- 

           આપણે જે ખોરાક લઈએ છીએ. તેમાંથી ઘણા nutrition આપણને મળે . તેની ન્ટ્રેયુટીવ value, food અનેstut ના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે.

(1) Cereals & Mallets 

       આપણા દરરોજના ખોરાકમાં અનાજનો જથ્થો વધુ હોય છે. જેમ કે ધંઉ, ચોખા, જુવાર, લાજરી, ચોખા વગેરેને ત્રણ ભાગમાં વંહેચવામાં આવે છે.

(૧) બહારનું પડ 

(૨) અંદરનું પડ

(3) તેની સૌથી અંદરનું પડ હોય છે.

             બહારના પડ માં પ્રોટીન, fat અને મીનરલ્સ હોય છે. અંદરના પડમાં સ્ટાર્ચ નું પ્રમાણ વધુ પડતું હોય છે. ચોખા ને પોલીશ કરવામાં આવે ત્યારે તે ખુબ જ આકર્ષક દેખાય છે. પરંતુ જયારે તેનું પોલીશ ઓછુ થાય ત્યારે સ્વાદ પરથી પરખાય છે. તેનું ઉપરનું પડ, જેમાં fat, પ્રોટીન, અને મીનરલ્સ, હોય છે. જે

નાશ પામે છે. ચોખા ને ધોવાથી તેમજ રાંધવાથી તેમના તત્વો નાશ પામે છે. વારંવાર ધોવાથી વિટામીન – બી, સ્ટાર્ચ, વિટામીન-ડી, નાશ પામે છે. અને ચોખાને ઓસાવવાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે.       

          ચોખા પછીનું અગત્યનું અનાજ ધંઉં છે. આખા ધંઉં ને દળાવી ને લોટના સ્વરૂપમાં ઉપયોગ માં લેવાય છે. જેમાં પ્રોટીન વધુ હોય છે.

(2)Pulses (Legumes) :-

          ભારતીય ખોરાકમાં અનાજ પછી બીજા નંબરે કડોળ આવે છે. જેમાં મગ, મઠ, ચણા, સોસાબીન વગે આમાં first class protein સમાયેલુ છે. તેથી તેને ગરીબ માણસનું પ્રોટીન કહેવામાં આવે છે. આમાં વિટામીન-બી અને ક્ષારનો સમાવેશ થાય છે. સોયાબીન માં ૪૦% થી પણ વધુ પ્રોટીન મળે છે. તે C ઉપરાંત કેસર માં પણ વધુ પ્રોટીન હોય છે.

(3)Vegetables:-

          લીલા પાંદડા વાળા શાકભાજી જેમાં મેથી, તાંદળજો, પાલકની ભાજી, મુળાની ભાજી,વગેરે નો  સમાવેશ થાય છે. તેમાંધી વીટામીન – એ, બી, અને મીનરલ્સ વઘારે મળે છે. આ દરેક ભાજી જેનાથી કબજીયાત અટકાવી મારા છે, કોઈપણ વ્યકિત્ત એ દરરોજ ની ૧૦૦ ગ્રામ ભાજી ખાવી જોઈએ. મુળમાં યતી vcgetables:•

આ પ્રકારના વેજીટેલલમાં સુરણ, બટાકા, રતાળુ, ગાજર વગેરે નો સમાવેશ થાય છે. ગાજર ને પણ કંદમુળ તરીકે ગણવવામાં આવે છે. આ દરેક કંદમુળ માંથી કેલ્શીયમ, પ્રોટીન, વિટામીન મળી રહે દરરોજનું ૫ ગ્રામ

કંદમુળ લેવું જોઈએ. બાકી રહેલા બધા જ શાકભાજી જેવા કે રીંગણા, ટામેટા, કોબીજ પરીરે માંચી પણ વિટામીન અને મીનાહસ મળી રહે છે. દરરોજ નું ૮૦ ગ્રામ શાક લેવું

 (4)GroundNuts & Oilseeds :-

           આની અંદર વેજીટેબલનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરેલો હોય છે. જે માંથી ફેટ અને પ્રોટીન વધારે પ્રમાણ માં મળી રહે છે. લીબીયા કે જે જમીન માં ઉગાડવામાં આવે છે.જે માંથી ફેટ અને પ્રોટીન વધારે પ્રમાણ માં મળી રહે છે.

(5)Fruits:-

         Fruits ને protective food પણ કહેવામાં આવે છે. મનુષ્યના ખોરાક માં તેનું ખાસ મહત્વ છે. તેથી ઘણા fruits ને કાચા પણ ખાઈ શકાય છે. fruits માંથી વિટામીન અને મીનરલ્સ મળી રહે છે. વિટામીન- સી વધુ પ્રમાણ માં મળી રહે છે.

(6) Milk & Milk Products (દુધ અને દુધની બનાવટ) :-

            દુધ તે સંપુર્ણ ખોરાક કહેવામાં આવે છે. બુદ્ધિ વિકાસ અને આરોગ્ય માટે તેમા દરેક પ્રકારના તત્વો સમાયેલા છે. જન્મ થી બાળક ને મોટુ થાય ત્યાં સુધી દુધ આપવામાં આવે છે. નાના બાળકો માટે ઉપરનું દુધ આપવાનું હોય ત્યારે ગાય અથવા બકરીનું દુધ વધારે સૌથી ઉતમ ગણાય છે.

Nutrition value:- મીલ્કમાં દરેક food ના factor હોય છે.

પ્રોટીન :- મિલ્ક તેમાં પ્રોટીન પુષ્કળ પ્રમાંામાં સમાયેલુ હોય છે. ગાયના દુધમાં આલ્યુમીન વધુ પ્રમાણમાં હોય છે. જયારે શરૂઆતમાં માતાના દુધ માં ખુબ જ પ્રમાણમાં પ્રોટીન સમાયેલુ હોય છે. આલ્ટોન

વિટામીન -એ – દુધમાં વિટામીન -એ વધુ પ્રમાણમાં મળે છે. ભેંસ ના દુધમાં fat નું પ્રમાણ સૌથી વધારે જોવા મળે

CHO :- દરેક પ્રકારના દુધમાં milksugar હોય છે. 

Mineral:- શરીરને જરૂરી બધા મિનરલ્સ દુધમાંથી મળી રહે છે. જેમાં કેલ્શીયમ અને પ્રોટીન વધુ પ્રમાણ માં હોય છે. દુધમાં આર્યન અને વિટામીન-સી સિવાય બધા જ વિટામીન નો સમાવેશ થયેલો હોય છે.              

દુધની બનાવટોમાં આપણા દેશમાં વપરાતી સામાન્ય બનાવટો નીચે પ્રમાણે છે.

(a) curd :- દુધને ઉકાળીને body temperature જેટલું ઠંડુ કરવુ. તેમાં થોડુ દંહી ઉમેરવુ. અને આખો દિવસ ઢાંકીને રાખી મુકવુ. જેથી બીજા દિવસે તે જામી ગયેલુ હશે. દુધના જેટલી જ ન્યુટ્રેટીવ value દહીંમાં હોય છે.

(b) Ghee :- તે ૧૦૦% મિલ્ક fat છે. ૧૦૦ ગ્રામ ઘી માંથી ૧૦૦૦ કે ૨૦૦૦ યુનિટમાં વિટામીન -એ સમાયેલુ હોય છે. તદ્ ઉપરાંત વિટામીન- ડી પણ મળે છે,

(c) Butter :- બટરમાં ૮ર % milk fat હોય છે. તેમાં protein અને water હોય છે. ગરમ વાતાવરણ માં બટર પીગળે છે. પરંતુ ઠંડા વાતાવરણ માં strong બની જાય છે.

(d) Butter milk દુધને ઉકાળી ને ઠંડુ પાડી તેમાંની બધી જ fat કાઢી લેવામાં આવે છે. અને જે પ્રવાહી રહે છે. તેને butter milk eહે છે.

(7)Animal foods :- 

(1) Meat (મટન) :- ગાય, બકરી, વગેરે ને મારી નાખીને તેમાંથી માંસ કાઢી લેવામાં આવે છે. તેમાં ૨૦% પ્રોટીન, ૧૦ થી ૨૦% fnt અને 1 ચી ૨% મીનરલ્સ હોય છે.

(2) fish :- તેના ઘણા પ્રકાર છે. તેમાંથી કેલ્શીયમ, આયોડીન અને ફોસ્ફરસ ખુબ જ પ્રમાણ માં મળી રહે છે. માછલી ના તેલમાંથી પણ oil બનાવાય છે. આ કોડ લીવર ઓઈલ નો ઉપયોગ કોઈ પણ કેપ્સુલ ના બહાર ના આવરણમાં કરવામા આવે છે.

(3) eggs :- ઈડા તે બે પ્રકાર ના મળતા હોય છે. દેશી તેમજ વિલાયતી ઈડાના બે ભાગ હોય છે. સફેદ અને પીળો. ઈંડામાંથી ૬ ગ્રામ પ્રોટીન, ૫ ગ્રામ fat, ૩૦ ગ્રામ કેલ્શીયમ, ૧૫ ગ્રામ આર્યન મળી રહે છે. તેને firstclassprotein તરીકે ગાવામાં આવે છે.

(8) Fats & Oil :-

       સારૂ રાંધવા માટે અને સારો taste જીભને લગાવવા માટે તેલ તથા ઘી નો ઉપયોગ થાય છે. ft તે વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરીરમાં ઓબેસીટી વધી જાય છે. ખોરાક માં તેલ અને ધી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે. તેલમાં મગફળી તેલ, કપાસીયાનું તેલ, રાયડાનું તેલ, સુર્યમુખીનું તેલ, કોપરાનું તેલ, વગેરે. ઘી માં ગાય અને ભેંસ, વગેરેનો ઉપયોગ મગફળી તેલ રસોઇ બનાવવામાં થાય છે.

(9) Condiments & spices (મરીમસાલા) :-

     મરી મસાલામાં તજ, લર્વાંગ, મરી વગેરે ગરમ મસાલા છે. તે ખોરાકમાં વાનગી બનાવવામાં વપરાય છે. આ ગરમ મસાલાનો ઉપયોગ સૌથી વધારે નોન વેઝ માં કરવામાં આવે છે. જે વધુ પડતો મસાલાનો ઉપયોગ કરવામાં આવે તો પેટમાં burning થાય તેમજ મોઢામાં ચાંદા પડે છે.

(10) Miscellaneous foods:-

Cold Drink(ઠંડા પીણા ):- fenta, coca cola, mirinda, thmps up, pepsy etc.,

Alcoholic drink:- વ્હીસ્કી, બીયર, વાઈન, ડ્રગ્સ વગેરે 

Non alcoholic drink:- 

(૧) કોફી :- કોફી તે ઠંડા પ્રદેશનું પીણુ છે. તે નવર્સ system ને ઉતેજીત કરે છે.

(૨) Tea – ટી :- ચા ના બે પ્રકાર છે. સુકી અને લીલી ચા. આ પણ નર્વસ સીસ્ટમ ને સ્ટીમ્યુલન્ટ કરે છે. ચાનો ઉપયોગ સૌથી વધારે ભારત દેશમાં થાય છે. ચા માં રેનીન અને ટેનીન નામ નું તત્વ આવેલુ હોય છે,

(૩) કોકો :– coco તે તેના ફળ ના દાણા માંથી બનાવવામાં આવે છે. આ પણ નર્વસ સીસ્ટમ ને સ્ટીમ્યુલન્ટ કરે છે.

Published
Categorized as Uncategorised