UNIT:-(II)
CLASSIFICATION OF FOOD,
Introduction:-
શરીર ને માટે જરૂરી Essential Nutrients માં Protein, Carbohydrate, Fat,
Vitamins, Minerals અને Water નો સમાવેશ થાય છે.
Classification of Food
Origin, functions, chemical composition, sources & nutritive value પ્રમાણે food નું વર્ગીકરણ નીચે મુજબ છે.
A) Classification by origin,
1) Food of animal origin
2) Food of vegetable origin
B) Classification by predominant functions,
(1) Body building food
2) Energy giving food
(3) Protective food
(C) Classification by chemical composition and sources,
1)Proteins
(2) Fats
(3) Carbohydrates./
(4) Vitamins
(5) Minerals
6 Water
(D) Classification by nutritive value
(1) Cereals and millet.
(2) Pulses (Legumes).
(3) Vegetables.
(4) Nuts and oil seeds
(5) Fruits and Roots
6) Milk & Animal food.
(7) Fats and oils.
(8) Sugar and Jaggery.
(9) Condiments and spices.
(10) Miscellaneous food.
(A) Classification by 0rigin
સામાન્ય નવજીવીવનને ઉપયોગમાં આવતા food ને તેના ઓરીજીન પ્રમાણે નીચે
મુજબ વર્ગીકૃત કરવા આવે છે.
(1) Food of animal origin:-
એનીમલ (પ્રાણીઓ) માંથી મળતા અથવા બતાવવામાં આવતા Foods તે એનીમલ ઓરીજીન food કહેવાય .દાત.. . Milk, Meat, Fish, Eggs & Animal fat .
(2) Food of Plant origin:-
વનસ્પતિ વન્ય પદાર્થો માંથી મળતા અથવા બનતા ખોરાકને પ્લાન્ટ ઓરીજીન food કહેવાય
. દાત.. Cereals, Mallet, Pulses, Vegetables, Fruits, roots, Tubers, Vegetable Oils, sugar & jaggary
(B) Classification by predominant functions:-
Protein ને Body Building Tood તરીકે ગણવામાં આવે છે. Carbohydrate અને
Fat ને Energy Yielding Fod કહેવાય છે. કારણ કે, શરીરનું તાપમાન અનેકાર્યશકિત તેનાથી પુરાય છે. Vitamins અને Minerals ને Protective Food કહેવાય છે. Foods ને તેના મુખ્ય
functions પ્રમાણે નીચે મુજબ વર્ગીકૃત કરવામા આવે છે.
The main functions of food are:-
(1) Provision of energy
(2) Body building and repair
(3) Maintenance and regulation of tissue functions. On the basis of the above functions foods have been classified as:
(1) Energy-yielding foods:
These are foods rich in carbohydrate and fat, e. g., Rice, wheat, potatoes, sugar, fats and oils.
(2) Body building foods:
These are foods rich in protein, eg.., Milk, eggs, meat, liver, fish, pulses, oilseed cakes.
(3) Protective foods:
These are foods rich in vitamins, minerals & proteins, e. g. Milk, green leafy vegetables. Protective foods are so called because they protect the body grinst Injection, disease and ill health. It may be mentioned that lets in India are generally poor in protective foods.
A balanced diet must contain sund, from the abace three groups
C) Classification by chemical composition & sources, sources
(1) Proteins
(2) Fats
3) Carbohydrates.
(4) Vitamins
(5) Minerals
6) Water
Protein નો અર્થ થાય પ્રથમ અગત્યતા આપવી. જે શરીર માટે ખુબ જ અગત્ય નું તત્વ છે. પ્રોટીન માં કાર્બન, હાઈડ્રોજન, ઓકસીજન, નાઇટ્રોજન અને થોડા પ્રમાણ માં સલ્ફર નો સમાવેશ થાય છે.
ખોરાકના બીજા કોઈ ઘટકમાં નાઈટ્રોજન તત્વ હોતુ નથી. પાચન ક્રિયા દરમિયાન ખોરાકનું વિભાજન
એસિડ દ્રારા થાય છે. આ એમાસનો એસિડ કુલ ૨૨ છે. જેમાં ૬ થી ૮ એમાઈનો એસિડ શરીર માટે ખાસ જરૂરી છે. એમાચનો એસિડ ના બે પ્રકાર પડે છે.
(1) Essential-એસેન્સીયલ (જરૂરી)
(2) Non- essential-નોન એસેન્સીયલ (જરૂરી ન હોય તેવા)
(1) Essential amino acid :-
આ એમાસનો એસિડ અગત્યના છે. જે આપણે ખોરાકમાં લઈએ છીએ.
(1) Isoleucine- આસોલ્યુસીન H-Histidine, A-Arginine
(2) Leucine- લ્યુસીન
(3) Lysine – લાઈસીન
(4) Methionine – મીથીઓનીન
(5) Phenylalanine – ફીનાઇલ્લેનીન
(6) Tryptophane-ટ્રેપ્ટોફીન
(7) Threonine-
(8) Valine
Function of the protein(પ્રોટીનના કાર્યો):-
(૧) શરીરના વૃધ્ધિ વિકાસ માટે પ્રોટીન ખુબજ જરૂરી છે. કારણ કે શરીરના બંધારણ માટેના બધા જ તત્વો તેમાંથી પુરા પડે છે.
,(૨) શરીરના Tissues નો નાશ અને ફરીથી બીજા નવા Tissues ને ઉત્પન્ન કરવાની ક્રિયા સતત થાય જેના માટે fresh Proteinની જરૂર પડે છે.
(૩) શરીર માં જુદા જુદા પ્રકારના રસો ઉત્પન્ન કરવામાં protein ખાસ જરૂરી છે.
(૪) શરીર માં RNA & DNA બનાવવામાં Protein ખાસ જરૂરી છે આ ઉપરાંત પ્રોટીન શરીર માટે ગરમી અને શકિત પુરી પાડે છે.
Protein ના પ્રકાર :-
(1) First Class Protein & Animal Protein;
આ પ્રકારના પ્રોટીનમાં બધાજ એમાયનો એસિડ સપ્રમાણમાં આવેલા હોય છે,
sources (શેમાંથી મળે) :- દુધ (મિલ્ક), ઈડા, માછલી , લીવર, અને મટન, તદ્ઉપરાંત લીલા
ફણગાવેલા કઠોળ માંચી ખાસ પ્રોટીન મળે છે.
(2) Second Class Protein:
આ પ્રકારના protein માં પણ બધાજ પ્રકારના એમાયનો એસિડ હોય છે. પરંતુ તેનું પ્રમાણ
સરખુ હોતુ નથી. તેથી તે વધારે પ્રમાણમાં લેવાની જરૂર પડે છે.
(3) Third Class Protein:
આ પ્રકારનું પ્રોટીન first class પ્રોટીન કરતા સસ્તુ પડે છે. સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. ગરીબ વ્યકિત માટે પોસાય તેવું દરેક કઠોળમાં અને દાળમાં ૨૫% પ્રોટીન હોય છે.
Sources (શેમાંથી મળે) :- કઠોળ, અનાજ, મગફળી, અને સોયાબીન.
પ્રોટીનની સાથે સાથે શાકભાજી, અનાજ સમતોલ પ્રમાણમાં લેવામાં આવે તો અગત્યના એમાયનો એસિડ મળી રહે છે.
Daily Requirement (ડેઈલી રીકવાયમેન્ટ) રોજિંદી જરૂરીયાત:-
શરીરનું વજન જો ૧ કિલો ગ્રામ હોય તો તેની સામે ૧ ગ્રામ પ્રોટીન લેવુ જોઈએ. નાના બાળકો, સર્ગભા માતા, ધાત્રી માતા, (feeding આપતી mother) વગેરે ને શરીરના વજન કરતા એકસ્ટ્રા (extra) protein ની જરૂર પડે છે. માણસોમાં ૫૫ ગ્રામ, સ્ત્રીઓમાં ૪૫ ગ્રામ, સગર્ભા માતા ૬૫ ગ્રામ, ધાત્રીમાતા ને વજન કરતા ૨૦ ગ્રામ વધારે protein લેવુ પડે છે. જન્મથી ત્રણ માસ સુધીના બાળક ને ૨.૩ ગ્રામ, ૩ થી ૬ માસના બાળકને ૧૮ ગ્રામ માતાના દુધમાંથી, ૬ થી ૧૨ માસના બાળકને ૧.૯ ગ્રામ protein ની જરૂર પડે છે.
૧ ગ્રામ પ્રોટીનમાંથી ૪ કેલેરી, ૧ ગ્રામ હેટ (ચરી) માંથી ૯ કેલેરી અને ૧ ગ્રામ કાર્બોહાઈડ્રેડ 7 માંથી ૪ કેલેરી શકિત મળે છે.
પ્રોટીનની ખામીથી થતા રોગો:-
પ્રોટીન ની ખામી થવા માટે મુખ્ય બે કારણો જવાબદાર છે.
(1) Malnutrition :-
અપુરતો ખોરાક લેવામાં આવે અથવા ખોરાકમાં પ્રોટીનનો અભાવ હોય તો આ કારણો જવાબદાર છે. તેના માટે ગરીબાઈ, ખોરાક વિશેનું અપુરતુ જ્ઞાન, economic condition, વધુ પડતા બાળકો, અસ્વચ્છતા આને માટે જવાબદાર છે.
(2) Infection :-
વોસીઈંગ (vomating), ડાયેરીચા, અપુરતો ખોરાક જો બાળક ન લઈ શકે તો તેમાં શરીરમાં આવી પરીસ્થિતી ઉત્પન્ન થાય છે. અને તેના લીધે રોગ પ્રતિકારક શકિત પણ ઓછી થાય છે.
આમ malnutrition અને infectionને લઈને પ્રોટીનની ખામી થતા રોગો મોટે ભાગે બાળકોમાં જોવા મળે છે. નાના બાળકોમા બે પ્રકારના રોગ જોવા મળે છે. જે નીચે મુજબ છે.
(1) Kwashiorkor(કવેશીયોરકોર):-
Definition (વ્યાખ્યા):-
Kwashiorkor તે નાના બાળકોમા ખાસ કરીને ૫ ચી ૬ વર્ષ ની ભેટમાં પ્રોટીનના અભાવના
કારણે થતો રોગ છે. બાળકને માતા feeding અપાતી હોય તે દરમિયાન (ઉપરનો ખોરાક ) અપુરતુ પોષણ હોય અને પુરતા પ્રમાણમાં પ્રોટીન આપવામાં ન આવે તો કવેશીયા કોર ચાય છે.
Signs & symptoms (ચિહનો અને લક્ષણો)
(1) આમાં બાળકની વૃદ્ધિ અને વિકાસ અટકે છે.
(ર) બાળક ચિડિયુ બને છે.
(૩) બાળક ના આખા શરીરે સોજા આવે છે.
(૪) હાથ-પગ પર વધારે પ્રમાણમાં સૌદ્ધ હોવાને કારણે બાળકોના આખા શરીરે સોજા જેવા મળે છે.
(૫) બાળકનો face moon shape (ચંદ્ર જેવો) બને છે.
(૬) બાળકના વાળ ભુખરા, સુકા અને brightness ઓછી થઈ જાય છે. (-) ચામડી સુકી ચાય છે. તેમાં ચીરા પડે છે. અને ઘાટા કલરના ડાધ પડે છે.
(૮) liver ઉપર સોજો આવે છે.
(2) Marasmius (મેરાસમસ):-
Definition:-
જયારે નાના બાળકોને પુરતુ પોષણ ન મળે ત્યારે આ રોગ જોવા મળે છે. ખાસ કરીને બાળકોને feeding ન આપતી માતા તેમજ ઉપરનો ખોરાક આપવામાં આવે ત્યારે નિષ્કાળજી ના લીધે આ રોગ થાય છે. લાંબા સમય સુધી અપુરતો ખોરાક મળ્યો હોય તો આ disease -થાય છે.
Marasnius ના કારણોઃ-
— (૧) અધુરા મહીને જન્મેલુ બાળક જયારે પુરતા પ્રમાણમાં માતાનું દુધ ન લઈ શકે ત્યારે
(ર) ઉપરનો ખોરાક આપવામાં આવે ત્યારે તેમાં અપુરતુ પ્રોટીન મળે ત્યારે પણ આ પરિસ્થિતી જોવા મળે છે.
(૩) માતા ને બરાબર ધાવણ ન આવતુ હોયતો તેના કારણે બાળકને પુરતી કેલર મળે નહીં,
(૪) ગરીબાઈ ના કારણે અપુરતો ખોરાક મળવવાથી,
Signs & Symptoms:-
(૧) ઉંમરના પ્રમાણમાં બાળકનું વજન ઓછુ.
(ર) ઉંચાઈ ઓછી
(૩) બાળકનું વજન વધે નહી.
(૪) વાળ કુડા અને ભુરા થઈ જાય.
(પ) બાળક ફિક્કુ પડી જાય.
(૬) ચામડી નીચેનો ધીમે ધીમે ઓગળી જાય.
(૭) ચામડીના રોગો જોવા મળે છે.
(૮) ચામડીની ઉપર ડાઘ જોવા પડે
(૯) વારંવાર diarrhea થાય.
(૧૦) પાચન શકિત મંદ પડી જાય.
(૧૧) બાળકનું પેટ મોટું થાય.
(૧૨) આંખોના ડોળા બહાર આવી જાય.
Preventirand Treatment (અટકાવ અને ઉપચાર) :-
(૧) બાળકને ઉંમરના પ્રમાણમાં પ્રોટીન વધારે આપવું.
(૨) માતાનેBreast feeding આપવા માટે પ્રોત્સાહીત કરવી. (૩) સમયસર બાળકને રોગપ્રતિકારક રસીઓ અપાવવી.
(૪) જો diarrhoea,vomiting થાય તો તરત જ સારવાર અપાવવી.
(૫) નજીકમાં ચાલતા દવાખાનાની અંદર બાળક ને તપાસ માટે લઈ જવું.
Protein Deficiency in Antenatal Mother:-
પ્રોટીન ની ખામી સગર્ભા માતા માં જોવા મળે છે.
(૧) જો માતા સગર્ભા હોય તે દરમિયાન પ્રોટીન ની ખામી હોય તો still birth જોવા મળે છે. (મૃત બાળક ને જન્મ આપે છે.)
(ર) સગર્ભામાતામાં અપુરતા પ્રોટીન થી અધુરા માસે બાળક ને જન્મ આપે છે.
(૩) બાળક ખોડખાપા વાળુ જન્મે છે.
Signs & Symptoms:-
(૧) બાળકોમાં પ્રોટીન ની ખામી હોય તો તેનું વજન ઓછુ હોય છે.
(ર) anemia જેવા મળે છે.
(૩) Diarrhea થાય છે.
(૪) થાક લાગે છે.
(૫) ધા જલ્દી થી રૂઝાય નહીં.
(૬) આખા શરીરે સોજા આવે.
(૭) શરીરના પેટના ભાગની અંદર પાણીનો ભરાવો થાય.
Preventiou &treatment:–
(૧) પ્રોટીન વાળો ખોરાક વધુ પડતો આપવાન
(ર)જો patient લીલા શાકભાજી ખાતુ હોય તો કઠોળ, દાળ, સોયાબીન, તેલબીયા જેવા ખાધ પદાર્થો પુષ્કળ પ્રમાણમાં આપવા
(૩) ખાસ કરીને માંસાહારી patient હોય તો ઈંડાનો પીળો ભાગ કાપવો. દાળ સુપ, મઢન સુપ, ફણગાવેલા કઠોળ વર્ગરે વધુ…પવા
2) Fat (ફેટ) ચરબી:-
ફેટ તે તૈલી પદાર્થની બનેલી છે. અમુક ફેટ અમુક તાપમાને ધન સ્વરૂપે હોય છે. જયારે અમુક તે જ તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. દા. ત. સીંગતેલ, ડાલડા ઘી, દંહી, કોઇ પણ ચરબી યુકત દાર્થો વગેરે. ફેટ તે શરીરને ટોટલ કેલેરી નાર/૫, ભાગ જેટલી શકિત પુરી પાડે છે.
Composition:-
ફેટ કાર્બન, હાઈડ્રોજન અને ઓકિસજનના સંયોજન થી બનેલી છે. ફેટમાંથી Fatty acid
કાર ચાય છે.
Classification:-
ફેટને બે વિભાગમાં વંહેચવામાં આવે છે.
1) Visible fat (જોઈ શકાય તેવી) :-
આ પ્રકારની ફૅટનો રસોઈ કરતી વખતે ઉપયોગ થાય છે. દા. ત. ડાલડા ઘી, સીંગતેલ, સરસવનું
તેલ વગેરે.
(2) Invisible fat(ન જોઈ શકાય તેવી) :-
આ પ્રકારની ફેટ ખોરાકમાં સીધી રીતે જોઈ શકાતી નથી. દા. ત. દુધ, ઈંડા, મગફળી, મટન,
-તેલ વગેરે.
ફૂડ ઓરીજીન પ્રમાણે ચરબીનુ વર્ગીકરણ નીચે મુજબ છે.
.
પ્રાણી જન્ય ફેટઃ-
• માછલીનું તેલ, મટન, ઘી, બટર, અને ક્રિમ, વગેરે માંથી મળે છે
મિલ્ક,
ચી5, 299 1ó×
વનસ્પતિ જન્ય ફેટઃ-
સીંગતેલ, સરસવ તેલ, સોયાબીનનું તેલ, કોપરાનું તેલ, આ ફેટના કારણે શરીરની અંદર ચરબી
પ્રમાણ પુષ્કળ વધી જાય છે. અને શરીરમાં obesity (normal કરતા વધારે વજન) આવે છે. એના
લીધે વ્યકિત બેડોળ દેખાય છે.
Functions:
(૧) ખોરાક માં લેવાતી ફેટ CHO અને Protein કરતા બે થી ત્રણ ગણી કેલેરી પુરી પાડે છે.
(૨) શરીરને શકિત અને ગરમી આપે છે.
(૩) fatty acid શરીર માટે ખુબ જ જરૂરી છે કે જે શરીર, નાજુક અવયવોનું રક્ષણ કરે છે. (૪). ફૈટને કારણે શરીર પર ઠંડીની અસર ઓછી થાય છે. આમ, શરીરની ગરમીને જાળવવામાં મદદ કરે
છે.
(૫) ફેટ ના કારણે વારંવાર ભુખ લાગતી અટકે છે,
(૬) ફેટ યુકત પદાર્થો tasty લાગે છે..
Daily Requirement of fat:-
adult વ્યકિતને દરરોજની ૧૫ ગ્રામ ચરબીની જરૂરીયાત રહે છે. એટલે કે ટોટલ કેલેરી ના ૩૦ થી૪૦ % કેલેરી મળી રહે તેટલી ચરબીની જરૂરીયાત હોય છે,
Deficiency of fat:-
જે ખોરાકમાં at ઓછી લેવાઈ તો નીચેની પરિસ્થિતી જોવા મળે છે.
(૧, diy skin (સુકી ચામડી) (2) વિટામીન A, D, E, K ની ખામી જેવા મળે છે.
(૩) અગત્યના fatty acid શરીરને મળતા નથી. અને તેના લીધે વ્યકિત માં ખાસ પ્રકારનો ચામડી નો નોંગ જોવા મળે છે. જેને ફીનોડરમાં કહે છે. Phrenodermm
(૪) જો ખોરાકમાં વધુ પડતી ફેટ લેવાયતો પાચનક્રિયા મંદ પડે છે. જેથી વારંવાર ડાયેરીયા જોવા મળે છે. (૫) વધુ પડતી પ્રાણીજન્ય ફેટ લેવાયતો લોહીમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે blood
Jessels સાંકડી થાય છે. વધુ
પડલ અpbS++ લવામાં Come81
(3) C H O (કાર્બો હાઈડ્રેટ) :-
CHO એ તે કાર્બન, હાઈડ્રોજન, ઓકિસજન નું બનેલુ પોચકતત્વ છે. શરીરમાં જરૂરી શકિત [ગરમી મેળવવા માટે સસ્તામાં સરતુ અને સાન્ પ્રાતિસ્થાન ગણાય છે. જો જરૂર કરતા વધારે CHO હોવાય નો ફેટ માં રૂપાંતર પામે છે, અને શરીરમાં તેનો સંગ્રહ થાય છે.
Classification of CHO:- CHO ને ત્રણ ભાગ માં વંહેચવામાં આવે છે.
(1) Starches:- તે Cereals, Roots & Tubers માંથી મળી રહે છેઃ
(2) SimpleSugar :- Sugar નેબે ભાગમાં વહેંચવામાં આવે છે.
(a) Monosaccharide:- giucose, fructose & gałectoseતો સમાવેશ ચાય છે. તે
વધારે પ્રમાણ માં sweet હોય છે. તે પાણીમાં ઓગળી શકે છે. તે પ્રસરણ પામે છે. અને તે કુદરતી ખોરાક છે. અને તેને simple sugar કહેવામાં આવે છે. જેમા ખાસ કરીને મકાઈ, મગ, દ્રાક્ષ તેમજ ગ્લુકોઝ
પાઉડરમાં આવેલી sugar નો સમાવેશ થાય છે તે body ને ખુબ જ મહત્વના કાર્ય કરવા માટે જરૂરી ગણાય છે. આ ગ્લુકોઝ bloodમાં ભળે છે. અને જરૂર પડે ત્યાર tissues તેનો ઉપયોગ કરે છે. ડાયા
(a) Disaccharide:- તેમા Sucrose, Lactose & Mahtose નો સમાવેશ થાય છે. તે ઓછા
પ્રમાણ માં sweet હોય છે.
(3) Cellulose:- તે tough fibrous lining_CHO છે. જે Cereals, Fruits & Vegetıblesમાંથી મળી રહે છે. તે Rupage તરીકે Constipation prevent કરે છે
‘Cources(શેમાંથી મળે) :-
જે કુટ, બીટ, ગાજર, શકકરિયા, વગેરે માંથી મળી રહે છે. ડાડાનું પ્રમાણ શરીર માં જાળવી રાખવા માટે તેમજ જઠરમાં પાચક રસ ઉત્પન્ન કરવા માટે આ ગ્લુકોઝ નો ઉપયોગ કરવામાં આવે છે.
FunctionofCHO:-
(૧) શરીરને ગરમી અને શકિત પુરી પાડે છે.
(૨) ફેટ અનેProteins નાં ઉપયોગમાં મદદ કરે છે.
(૩) કબજીચાતથતી અટકાવે છે.
Deficiency of Cl0;-
(૧) વ્યકિત પાતળી અને આળસુ બને છે. ખુબ જ ઝડપથી —
(૨) CHO નું પ્રમાણ ઓછુ હોય તોબાળકમાં તેનો સામાન્ય વૃદ્ધિ અને વિકાસ અટકી દ્વરા છે. (3) પિચ્યુટરી gland ના hormonesમાં ઇન્સ્યુલીન નામના હોર્મોન ચી CIII નું મન થાય છે. અને
જે તેની ગેર હાજરી હોય તો પાચન ક્રિયાસંદ પડી નય છે. (૪) CHO નું પાચન બરાબર ચાય નહીં તો ડાયાબીટીસ જેવો રોગ જલદીચી લાગુ પડે છે. અને પચ્યા
ૢ વગરનું Cnoblood માં જમા થાય છે. જે urine દ્રારા બહાર નીકળે છે.
:
VITal amines
FUNK, 19
વિટામીન એટલે શરીર માટે ના જરૂરી તત્વો જે ખોરાક માંથી બહુ ઓછા જોવા મળે છે, ખોરાક
-(4) Vitamins (વિટામીન):-
માં આવેલા ધટકો જેવા કે પ્રોટીન fat અને CHO કરતા બહુ ઓછા પ્રમાણમાં વિટામીન હોય છે. આ વિટામીન શરીર માં જુદા જુદા કાર્યો કરે છે. અને શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે.
વ્યક્િતનું જીવન બચાવવા માટે તે મહત્વનું સ્થાન ધરાવે છે. શરીરમાં infection અને માંદગી સામે રક્ષણ – આપે છે. આપણુ શરીર વિટામીન ઉત્પન્ન કરતુ નથી. તેથી તે બહાર ના ખોરાક દ્વારા પુરૂ પાડવામાં આવે
છે. Balance diet માં બધા જ પ્રકારના વિટામીન નો સમાવેશ થયેલો હોય છે.
Classification of vitamins:-
(1) Fatsoluble (ચરબીમાં ઓગળે છે તેવા):-
ચરબીમાં ઓગળે તેવા વિટામીનને Fat soluble વિટામીન કહે છે. વેટામીન A, D, E અને
K એ Fat soluble વિટામીન છે. તે શરીરમાં ખુબ જ મહત્વનાં વિટામીન છે.
* (2) Water Soluble (પાણી માં ઓગળે છે તેવા)ઃ-
વિટામીન B1, B2, B6, B12, C, અને ફોલીક એસીડ
ટ્રેન ગાયે ભળી શકે છે. તેથી
તેને WaterSoluble (પાણીમાં ઓગળે છે તેવા) ટામીન કહે છે. તેનો સંગ્રહ ાતો નથી તેથી
તે વધુ લેવામાં આવે તો પેશાબ દ્વારા બહાર નિકી છે.
Function of Vitamin-A:-
વિટામીન- ૧ } Fat solulhle વિટામીન છે. તે શરીરમાં ખુબ જ મહત્વનું વિટામીન છે.
Function of Vitamin-A:- CAnti Sterility vitamin) dાતા (૧) Norua’દૃષ્ટિ અને આંખની તંદુરસ્તી માટે ખુબ જ જરૂરી છે. તે આંખ ને ખુબ જ સુવાળી રાખે છે.
(ર) Body cpith lialtissue માટે તંદુરસ્તી જાળવી રાખવા માટે વિટામીન- A ખુબ જ જરૂરી છે,
(૩) Skeleton ના goth માટે ખુબ જ જરૂરી છે. ઉપરાંત
(૪)દાંતનાstructeમાટે અને development માટે ખુબ જ જરૂરી છે. (૫) વિટામીન- A ‘yfection સામે રક્ષણ આપે છે.
Sources (શેમાથી મળે ) :-
(1) VegetablesSources:- આ vitamin-A લીલા શાકભાજી માંથી જેવા કે પાલક, કોથમીર, સરધવાના પાન, સરધવા ની સીંગ, Butter (માખણ), વનસ્પતી ધી, ડાલડા ઘી વગેરે માંથી મળે છે. આ સાથે પાકા ફળો જેવા કે પપૈયુ, કેરી, ગાજર વિગેરે માંથી પુષ્કળ પ્રમાણમાં વિટામીન -A મળે છે.
(2) AnimalSources :-
} fisl અને liver માં વિટામીન -A નું પ્રમાણ ખુબ જ હોય છે. જો એક ચમચી eord લીવર અને દરીયાઈ માછલી માંથી વિટામીન -A વધુ પ્રમાણમા મળે છે.
Daily Requirement:-
વિટામીન-A (પુરૂપોને) adult માં ૭૫૦ મિલી ગ્રામ, સ્ત્રીઆને પણ ૫૦ મિલી ગ્રામ, સગર્ભા માતાને પણ ૭૫૦ મિલી ગ્રામ, feeding આપતી મધરને ૧૧૦૦ મિલી ગ્રામ, અને બાળકોને ૪૦૦ મિલી રોજની જરૂરીયાત છે.
Deficiency of vitamin-A;-
વિટામીન A ની ઉણપના કારÓ નીચેના રોગો જોવા મળે છે.
(1) Nightblindness (રતાંઘળાપણુ) :-
વિટાઉન -A ની ખામીનું આ એક લક્ષણ છે. જેમાં વ્યકિત Night માં બિલકુલ જોઇ શકાતી નથી, જે ખાશ કરીને નાના ાાળકોમાં અને યુવાવસ્થામા વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેને અટકાવવા માટે વિટામીના મતે ન ઈસ્યુનના કાકા આપવામાં આવે છે.
Xerophthelmia :
આની અંદર આંખમાં નીચેના ચિહનો અને લક્ષણો જોવા મળે છે.
(૧) આંખdry થવાથી તેમાં itching આવે છે. (૨)આંખમાં burning થાય છે.
(૩) જોxeropthemia ની સારવાર બરાબર ન કરાય તો totally blindness આવે છે.
(3) Bitotspots:-
આની અંદર આંખની કીકી ઉપર છીંકણી કલર નો ડાધો જોવા મળે છે. તે સાથે આ spot નો
આકાર ત્રિકોણ જેવો ઉપસી આવે છે. અને ફીણ વાળા ટપકા જોવા મળે છે. જો આ પ્રકારના Spot ની
સારવાર ન કરવામા આવે તો blindness થવાની શકયતા રહે છે.
14)Keratomalecia (કેરાટોમલેશીયા) :
–
આમાં આંખ નો અમુક ભાગ નરમ પડી જાય છે. જો આમાં તાત્કાલીક સારવાર ન અપાય તો
eye pupil (આંખની કીકી) તેની અંદર દૃષ્ટિ ગુમાવે છે. અંતે blindness પણ આવે છે. આ ઉપરાંત
રોગ પ્રતિકારક શકિત ઓછી પણ થાય છે.
Prevention and treatment:-
૨ (૧) વધારે પડતા લીલા શાકભાજી, પાકા ફળો, ગાજર, ×સીંગ વગેરે Nutrition તરીકે વઘારે ઉપયોગ કરવો જોઇએ.
મેંથી ની ભાજી, પાલક ની ભાજી, સરધવાની
(૨) દરરોજ ૧૦૦ ગ્રામ જેટલુ લીલુ શાક ખાવુ જોઈએ. તેમાંથી જરૂર પુરતુ વિટામીન – A મળી રહે છે.
= (૩) જો પેશન્ટ માંસાહારી હોય તો લીવર, મટન, ઇડા, વગેરે daily ખોરાક માં લેવા જણાવવુ.
(૪) જાગર્ભા માતાને વિટામીન -A અને વિટામીન -D ની tablet ડોકટર ના ઓર્ડર મુજબ નક્કિ કર્યા પ્રમાણે ડોઝ લેવા જણાવવું.
(૫) 9 માસ થી ૫ વર્ષ સુધીની ઉંમરના બાળકોને blindness થતુ અટકાવવા માટે વિટામીન -A નાં સોલ્યૂશનના ડોઝ દર છ માસના અંતરે આપવામા આવે છે.
Vitamin-AandBlindness Prevention Program:-
વિટામીન -એ ની ખામીના કારણે કેરલા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર, અને વેસ્ટ બેંગ્લોર માં
આ !blindness નો health problem હંમેશા થાય છે. અને આના લીધે દર છ માસના અંતરે બે લાખ
ધયુનિટ ! single dose બાળકો ને આપવામાં આવે છે, જેનાથી નાના બાળકોને blindness થતું
કઅટકાવી શકાય છે. અને ાંખને કોઇ નુકશાન તે (nfo ||)!! થતુ અટકાવી શકાય તેથી ભારત સરકારે – ઈ.સ. ૧૯૮૦ સાલમાં અંધાપો અટકાવવા માટે પ્રોગ્રામ અમલમાં
Vitamin-D or Calciferol;-
વિટામીન- ડી ને શરૂઆતમાં કેલેસીફેરોલ થી ઓળખવા માં આવતુ હતુ, જે સુર્યપ્રકાશ માંથી લીલા પાંદડા વાળા શાકભાજી, fish oil અને Iver મી મળે છે. વિટામીન -D ના ઘણા બધા સ્વરૂપો છે.
પરંતુ બે જ સ્વરૂપો ફકત માનવ જરૂરીયાત માટે અગત્યના છે.
(૧) વિટામીન-D2 or Ergo calciferol
(૨) વિટામીન -D3 or ahcalcifero
/
વિટામીન- D2 તે કુદરતી રીતે મળતુ નથી. પરંતુ તે vegetable માંથી મળે છે. જયારે વિટામીન-03 સુર્યના કિરણોમાં બેસવાથી ચામડી ની નીચે ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત માછલી, લીવર, અને ઓઈલ માંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે.
Function:-
(૧) હાડકાને તંદુરસ્ત રાખવા માટે અને દાંતના બંધારણ માટે વિટામીન ડી, ખુબ જ જરૂરી છે. (૨)કેલ્શીયમ અને ફોસ્ફરસનું આંતરડામાં શોષણ થાય છે. અને તેના daily વપરાશ માટે વિટામીન-)
જરૂરી છે.
Sources (શેમાથી મળે):-
ખોરાકમા લીલા પાંદડા વાળા શાકભાજી, સનલાઈટ, (સુર્ય પ્રકાશ) salmon, sardines, herring નામની fish માંથી, eggyolk, milk & it product વગેરે માંથી મળે છે.
DailyRequirement:-
(૧) Adult માટે ૧૦૦ યુનિટ અથવા તો ૨.૫ microgram દરરોજ નુંવિટામીન -D જરૂરી છે.
(ર) દિવસે સુર્ય પ્રકાશ માં જે વ્યકિત બહાર આવતી નથી. તેવી વ્યકિત માટે ૪૦૦ યુનિટ, વિટામીન -D ં લેવાની જરૂર પડે છે.
(૩) સગર્ભા અથવા તો સ્તનપાન ાવતી માતાને અને વૃદ્ધિ પામતા બાળક માટે ૪૦૦ યુનિટ (10 m.g.) વિટામીન-D ની Daily જરૂરીયાત છે.
Deficiency of disease:-
વિટામીન -ડી ની ખામીથી નાના બાળકોમાં rickets થાય છે. અને મોટી વ્યકિતમાં
osteomalacia ચાય છે.
(1) Ricket lez+ નાના ∞ાફી માં
આ રોગ વિટામીન-ડી ની ખામી ને લીધે બાળકોમાં થતો હોય છે. તેમાં બાળકોના આંતરડામાં ફોસ્ફરસ નું શોષણ પણ થતુ નથી, તેથી હાડકા પોચા અને નબળા પડી જાય છે. આ સાથે સાથે દાંત ની | રચના પણ ખામી જોવા મળે છે.
Signs & symptoms :-
(૧) ભાળકના માથાનું તાળવું મોડું પુરાય છે. (૨) લાંબા હાડકાના છેડા પહોળા થઈ જાય છે,
(૩) પાંસળી અને કાર્ટીલેજનું જોડાણ પહોળુ થઇ જાય છે. (૪) ઘુંટણ અને કાંડાના જોઇન્ટમાં ખુલ્લો જોવા મળશે.
(૫) muscles નો બરાબર વિકાસ થતો નથી.
(૬) પેટ ગાગર જેવુ થઈ જાય છે. આને કારણે બાળક મોડું ચાલતા શીખે છે.
(૫) બાળક ચિડીયુ થઈ જાય છે .
(૮) બાળક ચાકેલુ લાગે
A – ભાણા દ્વારા જલદીથી થાય છે. (૧૦) બાળક નુ ાનો લાવ્યાર કબુતરની છાતી (enches જેવો સમ ય છે.
(૯) દાંતમોડા આવે છે
વાત્ર્ય મલી સીવા
(2) Osteomalacia (Adult) :-
વિટામીન-ડી અને કેલ્શીયમની ખામીથી adult વ્યકિતમાં આ રોગ જોવા મળે છે. તેના કારણો
નીચે પ્રમાણે છે.
(૧). રોજીંદા ખોરાકમાં આખા ધરને પુરા પ્રમાણમાં કેલ્શીયમ મળતુ ન હોય ત્યારે.
(૨) સ્તનપાન કરાવતી મધરને પુરતા પ્રમાણમાં કેલ્શીયમ ન મળે ત્યારે મોટી ઉંમર માં osteoalacia જોવા મળે છે.
(૩) બુરખો પહેરતી મુસ્લીમ સ્ત્રીઓને પુરતા પ્રમાણમાં કેલ્શીયમ ન મળવાથી આ રોગ જોવા મળે છે.
Signs & Symptoms :-
(૧) હાડકા પૈયા બની જાય છે. જેના લીધે Spine પગના હાડકા, pelvic ના હાડકા વળી જાય છે. (ર) તેના લીધે કોઈ પણ ડિફો મીટી develop થાય છે.
(૩) દાંત ના પાછળ ના ભાગમાં અને પગમાં pain જોવા મળે છે.
(૪) અરાકિત આવી જાય છે.
(૫)પગથીયા ચડાવામાં મુશ્કેલી પડેછે.
ૐ (૬) હાડકા નબળા અને પોચા હોવાને કારણે પોતાની જાતે જ શરીરમાં કોઈ પણ જાતનું ફેકચર થઈ જાય છે,
Prevention and Treatment:-
(૧) વિટામીન ડી વાળો ખોરાક લેવો જોઈએ.
(૨) લીલા શાકભાજી, fruits, માખણ, લીવર, fish, sulight વગેરે લેવાં અને આપવુ.
(૩) બાળકોને સુર્ય સ્નાન કરાવવુ,
(૪)વિટામીન-ડી tablet ડોકટર ના order પ્રમાણે છે. સાળવવુ.
(3)Vitamin-B Tocopherol):
આ એક 4uble વિટામીન છે. ચરબીમાં મળે છે. આ વિટામીન પ્રેગનન્સી અને બાળકની વૃદ્ધિ માટે રી છે. જેનું શોષણ આંતમાં થાય છે. અને લેબોરેટરીમાં આ વિટામીન કૃત્રિમ રીતે બનાવી શકાય છે.
Sources:-
ઘઉં, કપાસીયાનું તેલ, સીંગતેલ, ફણગાવેલા કઠોળ અને અનાજમાંથી મળે છે. જયારે બહુ ઓછા પ્રમાણમાં ફુટ, વેજીટેબલ અને મટન માંથી મળે છે.
Functions:-
(૧) પ્રાણીઓ પર કરેલા પ્રયોગોથી એવુ તારવવામાં આવ્યુ છે કે વિટામીન- ઇપ્રિોડકશન માં મદદ કરે છે. (ર) વિટામીન-ઈએ fatty acidમાં ઓગળી શકતા હોય તેની દહન ક્રિયા માં મદદ કરે છે.
(૩) પાચનક્રિયામાં પણ મદદ કરે છે.
(૪) ધા રૂઝવામાં મદદરૂ૫ થાય છે.
(૫) DNA,KNA, Red cells ના બંધારણ માં મદદ કરે છે. (૬) liver ને toxic કેમીકલ ચી બચાવવામાં મદદ કરે છે.
Daily Requirerment :-
0.
Daily જરૂરીચાત દરેક વ્યકિતને દરરોજનું ૧૦ ચી ૩૦ મિલી ગ્રામ વિટામીન- ઈ જોઈએ. જે દરરોજના ખોરાક માંથી મળી રહે છે.
G
Deficiency of disease:-
(૧) વિટામીન-ઈ ના અભાવે sterility આવે છે. (ર) વિટામીન- ઈ ના અભાવે વારંવાર abortion (કસુવાવડ) થઈ જાય છે.
(૩) વિટામીન- ઈ ની ખામીના લીધે Heart disease થવાની શકયતા રહે છે.
(૪) વિટામીન- ઈ ની ખામીના લીધે anemia પણ થઈ જાય છે.
(૫) વિટામીન- ઈ ની ખામીના લીધે ટેસ્ટીકયુલર ડિજરેશન થાય છે.
Prevention and Treatment:
(૧) વ્યક્તિને વિટામીન-ઈ વાળો ખોરાક દરરોજ આપવો જોઈએ,
(ર) (loctor” ના ડર મુજવા સારવાર લેવી જોઈએ,
pcme cલઈ
(૩) સગર્ભાવસ્થા દરમિયાન તે વિટામીનની ખામી હોય તો ડોકટરના nrker’ મુજબ તેની tublet અને ઈન્ટેશન વા જોઈએ.
4)Vitamin K:-
આ એક fat soluble વિટામીન છે. જે લોહીને થીજી જવામાં મદદ કરે છે. સુર્યકિરણ ને કારણે આશ પામે છે. વિટામીન K આંતરડામાં અને ત્યાંચી liver માં જાય છે. અને ત્યાં એક પદાર્થ ઉત્પન્ન કરે
છે. જે લોહી બનાવવામાં અને તેને ઘટ્ટ રાખવામાં મદદ કરે છે. તે ક્રિયાને Prothombin time ←હે છે.
ઇઅેટાઈન માં આવેલા બેકટેરીયા દ્રારા વિટામીન- કે બને છે.
Functions:-
(૧) વિટામીન – લોહીની જામી જવાની ફિયામાં મદદરૂપ થાય છે.
(૨) prothombin નામનો પદાર્થ ઉત્પન્ કરવામાં મદદરૂપ થાય છે. વિટામિન K QS and di hemo99hogicoz cogle+i
Sources (શેમાંથી મળે)ઃ-
(૧) લીલા પાંદડા વાળા શાકભાજી દા. ત. કોબીજ, ફલાવર, પાલકની ભાજી, spinach. વગેરે, અનાજ માં સોયાબીન, ઘઉંની થુલી, ફણગાવેલા કઠોળ વગેરે તેમજ દુધ અને લીવર માંથી મળી રહે છે.
(૨) બેકટેરીયા વડે નાના આંતરડામાં વિટામીન-કે નું ઉત્પાદન થાય છે.
Daily Requirement:-
વિટામીન-કે ની 0.03 m.g. Per k.g. body weight (શરીર ના વજનનાં પ્રમાણમાં)
રોજીંદી જરૂરીયાત હોય છે.
*Deficiency of Disease:-
(૧) વિટામીન કે ની ખામી થી Bleeding tendency cઘે છે.
(૨) લોમાં રહેલ Prothombine ઘટી જાય છે. જેના લીધે વારંવાર રકતસ્ત્રાવ થવાની શકયતા રહે છે.
Prevention and Treatment:-
(૧) વ્યકિતને વિટામીન-કૈ વાળો ખોરાક દરરોજ આપવો જોઈએ.
(ર) doctor ના ઓર્ડર મુજબ સારવાર આપવી જોઈએ. (૩) dellvery પહેલા deflcency જાય તો અમુક માતાને વિટામીન- K ના ઇજેકશન ડોકટરના ઓર્ડર મુજબ આપવામાં આવે છે.
ઉપરોકતવિટામીન A, D, E, અ K એ at soluble વિટામીન છે. તેથી તે ચરબીમા ઓગળે છે. અને બીવરમાં તેનો સંગ્રહ થાય છે. તે શરીરમાં ખુબ જ મહત્વનાં વિટામીન છે. લીવરમાં સંગ્રહ થયેલ વિટામીન શરીરમા જરૂરીયાત પ્રમાણે લીવર માંથી મળી રહે છે
(B) Water soluble Vitamins (પાણીમાં ઓગળે છે તેવા વિટામીન ):-
(૧) પટામીન –Bı (Thiamine) :-
વિટામીન- B complex તે vater soluble vilamins છે, જેના પ્રકાર વિટામીન- B1,
વિટામીન-B2, વિટામીન-36, વિટામીન-312, વિટામીન- C અને ફોલીક એસીડ વગેરે છે. તેનો ”! સંગ્રહ થતો નથી તેથી જે વધુ લેવામાં આવે તો પેશાબ દ્વારા બહાર નિકળી જાય છે.
વિટામીન- B1 આ group ના વિટામીન માં સૌથી અગત્યનું વિટામીન છે. તે આલ્કલીન સોલ્યુશન અને ગરમી માં નાશ પામે છે.
Functions:-
(૧) CHO ના પાચન થતા શોષણ માં અગત્યનો ભાગ ભજવે છે.
(ર) સારી ભુખ લાગવા માટે તેમજ normally પાચનક્રિયામાં મદદ કરે છે.
(૩) Tissue તથા મસલ્સ ના normalfunction કરવામાં મદદ કરે છે. (૪) acetylcholine ના synthesis માં મદદરૂપ થાય છે.
Sources:-
(૧) અનાજ, કઠોળ અને ખાસ કરીને મગફળી માંથી મળે છે.
છે. ભારતીય ખોરાક જેવા કે ચોખા અને ઘંઉ માંથી ૬૦ થી ૮૫ ટકા વિટામીન-B1 મળે છે. મટન, fish, ઈડા, વેજીટેબલ અને ફુટમાંથી ખુબ જ ઓછા પ્રમાણમાં આ વિટામીન મળે છે..
શાક તથા ફ્રૂટ ને લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખવામાં આવે તો તેમાંથી વિટામીન -B1 અડધા પ્રમાણમાં નાશ પામે છે. આ ઉરાંતઅનાજને ખુબ ઘોવાથી અને રાંધવાથી તેનો નાશ થાય છે. માટે ચોખા ને વારંવાર ધોવા નહીં.
Daily Requirement:-
દરરરોજનું દરેક વ્યકિતને ;0 mg વિટામીન- B1 જરૂરી હોય છે. જે એક હજાર કેલેરી માંથી
મળી રહે છે.
Deficiency of disease:-
(1)Beriberi:-
આ રોગ સામાન્ય રીતે નાના બાળકો માં વિટામીન-B1 ની ખામીથી થતો રોગ છે. તેથી તેણે Infantile leriberi રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બેરીબેરીના બે પ્રકાર છે, જે નીચે મુજબ છે.
(a)dry Beriberi
and
(b) Wet Beriberi
(a) Signs & Symptoms of dry Beriber:-
(૧) ભુખ લાગે નહીં.
(૨) હાથ પગમાં (remor આવે.
s) muscular weakness આવે.
(૪) હાય અને પગમાં લકવો થાય. જો ઉપરની condition લાંબા સમય સુધી રહે તોઅને (reatment લેવામાં નિષ્કાળજી રાખે તોserious condition ઉભી થાય છે.
(૫) Poly neuritis થાય છે.
(b) Signs&Symptoms of Wet Berils. ૧(૧) પગ અને પેટ પર સોજો આવે.
(ર) Heart પહોળુ થાય છે.
(3) Patient ચાકી ગયેલુ લાગે છે.
(૪) સ્વાસ લેવામાં તકલીફ પડે છે.
(૫) હૃદયના ધબકારા વધી જાય છે.
Prevention and treatment:-
(૧) વિટામીન –B1, orally એટલે કે મોટા દ્રારા આપવુ જોઇએ.
(ર) રાંધવાની રીતમાં ફેરફાર કરવો. તેથી વિટામીન-B1 નો નાશ થતો અટકાવી શકાય છે. દા. ત. ચોખાને મસળી ને ધોવા નહીં. ભાતને ઓસાવવો નહીં. મશીન માં પોલીશ કરેલા ચોખા વાપરવા નહી. ) fruits અને vegetable નો લાંબા સમય સુધી સંગ્રહ કરવો નહી. હંમેશા તાજા ફળ અને લીલા
“શાકભાજી ખાવા જોઈએ.
Vitamin-B2⟨Riboflavin):-
Vitamin- B2 એ Vitamin-B Complex નો એક પ્રકાર છે. વિટામીન- B2 નો taste કડવો હોય છે. અને તેનો કલર orange જેવો હોય છે. જેને riboflavin તરીકે ઓળખવામાં
આવે છે.
:Functions-
(૧) CHO, fat અને પ્રોટીનના સંયોજનની ક્રિયામાં મદદ કરે છે.
(૨) રકતકણના બંધારણ માટે સંક..વેલ છે. (૩) જે પ્રોટીનના પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે.
(૪) Tissue તથા મસલ્સ ના normalfunction કરવામાં મદદ કરે છે.
Sources (શેide
દુધ, દુર્વા છે પ્રાગપર, પાલકની ભાજી, કોળ, રીં સોયાબીન અને મસુરની દાળ માંથી પુષ્કળ પ્રમાણમાં વિટામીન મળે છે. greenvegetables તેમજ ઘેટા અને બકરાના liver માંથી મળે છે.
Daily Requirement:-
દરરોજનું દરેક વ્યકિતને ૦.૫m, g. રોજીંદી જરૂરીયાત છે. સગર્ભા અને ધાત્રી માતા ને ૧.૬ m.g, ચી ૨.g, વિટામીન -32 ની રોજીંદી જરૂરીયાત હોય છે.
Deficiency ofdisease:-
(૧) જીભ માં ચાંદા પડે છે.
(ર) આંખમાં burning અને લાલ થઈ જાય છે.
(૩) ચામડીનો રોગો થાય છે. એટલે ચામડી ઉપર ચીરા પડે છે. અને ચળકતા ડાધા પડે છે.
Prevention and treatment:-
(૧) વિટામીન -B2, orally એટલે કે મોટા દ્રારા આપવુ જોઈએ.
(ર) રાંધવાની રીતમાં ફેરફાર કરવો. તેચી વિટામીન -B1 નો નાશ થતો અટકાવી શકાય છે. દા.ત. ચોખાને મસળી ને ઘોવાનહી. ભાતને ઓસાવવો નહીં. મશીન માં પોલીશ કરેલા ચોખા વાપરવા નહીં.
(૩) fruits અને vegetable નો લાંબા સમય સુધી સંગ્રહ કરવો નહી. હંમેશા તાજા ફળ અને લીલા શાકભાજી ખાવા જોઈએ.
Vitamin-B6 (Pyridoxine):-
આ વિટામીન -B6ને fat, CHO અને એમીનો એસીડ ના ચયાપચય માં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. તે ગરમીમાં નાશ પામે છે. તેનો taste કડવો હોય છે.
function:-
(૧) એમાયનો એસીડ, fat અને CHO ના ચયાપચયમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.
(ર) રકતકણના બંધારણ માટે સંકાં છે.
(૩) જે પ્રોટીનના પાનક્રિયામાં મા ચાય છે.
Sources –
અનાજ અને કોઈપણ જાતની શાકભાજી માંથી મળે છે. તેમજ Milk, live, મટન, kish
વગેરે માંથી મળે છે.
: Daily Requirement:-
0.2 m.g. ચી 0.3 m.g જરૂરીયાત હોય છે. જે દરરોજના
વિટામીન- B6 ની Daily
ખોરાક માંથી મળી રહે છે.
Deficiency Disease of Vitamin-B6:-
(૧) ચામડીના રોગ થાય છે.
(૨) જીભમાં ચીરા પડે છે.
Prevention :-
(૧)• વિટામીન-B6 વાળો ખોરાક આપવો.
(ર) સગર્ભા દરમિયાન વિટામીન-B6 ની ગોળી Doctor ના ઓર્ડર મુજબ લેવા
સમજાવવુ.
(૩) કોઈ પણ રોગ ની સારવાર ચાલતી હોય ત્યારે વિટામીન-B6 મેડીસીનની સાથે અપાય છે.
(૪) વિટામીન -B6, orally એટલે કે મોઢા દ્વારા આપવુ જોઈએ.
Vitamin-B12(Cyanocobalamin):-
Vitamin- B12 એ Vitamin-B Complex નો એક પ્રકાર છે. વિટામીન- B2 નો taste કડવો હોય છે. અને તેનો કલર red pink જેવો હોય છે. જેને cyanocobalamin તરીકે
– ઓળખવામાં આવે છે.
Function:-
* (૧) CHO અને fat તથા પ્રોટીન ના ચચાપચય માં મદદ કરે છે.
(૨) Bon marrow માં ઉત્પન્ન થતા RBC ની પરિપકવતા (૩) રકતકણના બંધારણ માટે સંકળાયેલ છે.
માટે B12 વિટામીન જરૂરી છે.
૪) Tissues તથા Nerves ના normalfunction કરવામાં મદદ કરે છે.
Sources:-
શાકભાજી કે ફળો માંથી અને ખોરાક માંથી વિટામીન-B12 મળતુ નથી. તેથી શાકાહારીઓએ પુરતા પ્રમાણમાં દુધ લેવુ જરૂરી છે. આ સાથે લીવર, ઈકા, મટન, બ્રેડ, દુધ, ચીઝ વગેરે માંથી B12 મળે છે.
Daily Requirement:-
વ્યક્િતની ઉંમર, શારીરીક બાંધો વગેરે ની સ્થિતી ઉપર Daily જરૂરીયાતો નો આધાર રાખે છે. સામાન્ય રીતે adultમાં ૧ મિલીગ્રામ વિટામીન-}|2 જરૂરી છે. કે જે ૧૦૦૦ કેલેરી માંચી મળી રહે છે.
Deficiency disease :-
(૧) Pernicious anemia કે જેમાં RBC ઓછા ઉત્પન્ન થાય છે,
(૨) Tiss! ના રેસ્પીરેશન માટે પણ જરૂરી છે.
(3) ગ્લુકોઝ ના ઉપયોગ માટે જરૂરી છે.
Prevention and treatment:- (૧) વિટામીન –B12, orally એટલે કે મોઢા દ્વારા અથવા ઈન્જેકશનથી આપવુ જોઈએ.
(b) વ્યક્તિને વિટામીન-B12 વાળો ખોરાક દરરોજ આપવો જોઈએ.
Niacin (નાઈસીન) અથવા Nicotinic Acid(નિકોટીનીક એસીડ):- Nicotinic Acid(નિકોટીનીક એસીડ) ને Niacin (નાઈસીન ) તરીકે ઓળખવામાં
આવે છે.
Sources :- બધા જ પ્રકારના અનાજ, કઠોળ, બાજરા, ચોખા, જુવાર અને liver, મટન, અને માછલી માંથી મળે છે.
Daily Requirement:-
NicotinicAcid (નિકોટીનીક એસીડ) or Niacin (નાઈસીન) ની Daily 6.6m.g. જરૂરીચાત હોય છે. દરેક ૧૦૦૦ કેલેરી માંથી રોજીંદી જરૂરીયાત પુરી પડે છે.
Deficiency disease:-
નાઈસીન અથવા નિકોટીનીક એસીડ ની ગમી થી પેલાગ્રા નામનો રોગ થાય છે.
Pellagra:-
Signs&Symptoms;-
(૧) ચકકર આવે છે.
(૨) માથુ અને કમરનો દુઃખાવો થાય છે.
(૩) વ્યકિત mentally disturb થાય છે.
(૪) ભુખ લાગે નહીં.
(૫) વજન ઘટી જાય.
(૬) Vomiting ચાય, ડાહેરીયા થાય. (-) જીભ અને હોઠ ઉપર ચાંદા પડે.
(૮) ચામડીનો રોગ થાય.
Prevention & treatment:-
(૧) નિકોટીન એીડ જેમાંથી મળતુ હોય તે પ્રમાણેનો ખોરાક લેવાની સલાહ આપવી.
63
Folic Acid (ફોલીક એસીડ):-
હોલીક એસીડ ને ફલોરીન તરીકે ઓળખવામાં આવે છે.
Function :-
(૧) BoneMarrow માં RBC ના બંધારણને ઉતેજીત કરે છે. (૨) WBC ના બંધારણ ને પણ ઉતેજીત કરે છે.
Sources:-
liver માં ફોલિક એસીડ નું સૌથી વધુ પ્રમાણ હોય છે. ઉપરાંત બાપા અનાજ, કઠોળ, બાજરા, ચોખા, જુવાર અને liver, મટન, અને માછલી માંથી મળે છે.
Daily Requirement:-
adult માં 200 m.g, દરરોજનો જરૂરીયાત હોય છે. મ
દરરોજની જરૂરીયાત હોય છે.
Deficiency disease:
(1) Microcytic Anemin:- જો પુરતા પ્રમાણમાં ખોરાકમાંથી ફોલીક એોડનું ોપણ થાય નહી તો આ એનીમીયા જોવા મળે છે.
Prevention & treatment :-
= (3) ફોલીક એસીડ વાળો ખોરાક લેવો.
(ર) લીજા કોઈ રોગ ને કારણે તકલીફ હોય તો tablet ફોલીક એસિડ અને આયર્ન આ બંને tablet ડોકટરના ઓર્ડર મુજબ આપવી જોઈએ. આ ટેબલેટ કુટુંબ કલ્યાણ કેન્દ્ર માંથી સગર્ભા માતા અને બાળકને
વિના મુલ્યે આપવામાં આવે છે.
Vitamin- C (Ascorbicacid):-
વિટામીન -C એ water સોલુયબલ વિટામીન છે. જે ઓકસીડેશન દરમિયાન વધુ તાપમાન આપવામાં આવે તો તે સરળતાથી નાશ પામે છે.
Function:-
(૧) આ એક પ્રકારનું substance છે. જેને કોલેજન હે છે. જેના કારણે ટીરુજુ બીજા સાથે જોડાય છે.
(ર) શરીરમાં આયર્ન નું શોષણ વધારવા મદ
(૩) ઘા રૂઝવવામાં મદદ કરે છે, ઇમ્યુનીટી પાવર ના વોકરે છે,
॥ માતાને ૪૦૦ મિલીગ્રામ
Sources:-
આંબળા, મુ, આ બંને માં સૌથી વધારે પ્રમાણમાં ટામીન C મળી રહે છે. બધા જ તા ફળમાં ખાસ કરીને નાગી જામફળ, દ્રાક્ષ, રાસબરી, ટામેટા, સફરજન, કેળા વગેરે માંથી વિટામીન-C
મળી રહે છે.
Daily Requirement:-
adult માટે દરરોજ ૫૦ મિલીગ્રામ વિટામીન- ની જરૂરીયાત હોય છે. સગર્ભામાતાને ૫૦ મિલીગ્રામ જયારે ધાત્રી માતા ૮૦ મિલીગ્રામ વિટામીન -C ની જરૂરીયાત હોય છે. આ સાથે ૧ થી ૫ વર્ષન બાળકને ૩૦ થી ૫૦ મિલીગ્રામ વિટામીન -C ની જરૂરીયાત હોય છે.
Deficiency of disease:-
જો વિટામીન- C ની ખામી હોય તો bleeding Tendency વધે છે. એટલે કે વિટામીન- C ની ઉણપ થી blood 4મી શકતુ નથી. નાના બાળકોમાં વિટામીન- C ની ખામી થી સ્કર્વી નામનો રોગ ચાય છે, જે બાળકો આર્ટીફીસીચલfeeding લેતા હોય તેવા બાળકમાં આ રોગ થવાની શકયતા રહે છે.
સ્કર્વી ના ચિહનો અને લક્ષણોઃ-
(૧) શરીરના ઉપરના ભાગમાં સતત દુખાવો થાય છે. – (૨) બાળકને પડડતા કે ઉંચકતા બાળક સખત ચિચયારીઓ પાડે છે.
(૩) અમુલ કેસ માં પગમાં સ્પેલીંગ જોવા મળે છે.
(૪) ચામડીની અંદર અને સાંધામાં bleeding થાય છે.
(૫) શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા પડયો હોય તો રૂઝાતા વાર લાગે છે.
(૬) હાડકાનું ફ્રેક્ચર સહેલાઈ થી થાય છે.
(૯) એનીમીયા, ડાઢેરીયા, અને મીટીંગ થાય છે.
(૮) Infection ના કારણે ટેમ્પરેચર આવે છે. આ બધુ મોટા ભાગે નાના બાળકોમાં જોવા મળે છે.
Prevention & Treatment :-
(૧) વિટામીન -C રોજ ની જરૂરીયા
(ર) માતા જયારે fe ding આપતી હો
“લું આપવુ જોઈએ.
રે માતાના દુધમાં વિટામીન- C ભરપુર પ્રમાણમા હોય છે.
(૩) જો સ્કર્વી વધુ પ્રમાણમાં devel યો હોય તો તેમન જયુસ, ઓરેન્જ જયુસ આપવુ જોઈએ. (૪) Ôશષ્ટતા હૈ ફાŪ પ્રમાણે ડોરનાŚમુજબ ની સારવાર અપાય છે.
રાતઃ દુખાવો થતો હોય તો બુફે
ગાવામાં આવે છે.
(૧) વિટામીન C, orally એટલે કે દ્વારા આપવુ જોઇએ. (ર) રાંધવાની રીતમાં ફેરફાર કરવો જોઈએ.
:
,
(5) Minerals(મીનરલ્સ) ખનીજ દ્વવ્યો :-
આપણા શરીરની અંદર કુલ ૨૪ પ્રકારના મીનરલ્સ આવેલા હોય છે. જે આપણે ખોરાક માંથી દરરોજ મેળવી શકીએ છીએ. મનુષ્યના શરીરમાં Totalવજનનાં ૪ મીનરલ્સ હોય છે. તે ધણા ખોરાકમાં મોટા જથ્થામાં આવેલા હોચ છે. જે શરીરને જયારે જરૂર પડે ત્યારે મદદરૂપ થાય છે. તેના પ્રકાર
મુખ્યત્વે બે છે.
(a)Major or Macro Mineralelements :- આ મેજર મીનરલ્સમાં જેવા કે કેલ્શીયમ, ફોસ્ફરસ, સોડિયમ, કલોરીન, મેગ્નેશીયમ,
(b) Trace orMicroMineralelements:-
પોટેશીયમ, વગેરે નો સમાવેશ થાય છે
આ પ્રકારના ક્ષારો ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જેમાં આયોડીન એલ્યુમીનીયમ, કોપર જેવા
તત્વો આવેલા હોય છે.
General Functions of the Minerals:-
(૧). ફોર્મેશિન ઓફ હાર્ડ સ્ટ્રકચર દા. ત. bone & teeth આ બંને
(ર) કેટલાક મીનરલ્સ શરીરના fluid માં ઘણા અગત્યના છે.
(૩) જે normalશારીરીક કાર્ય માટે જરૂરી છે. (૪) ઓસ્મેટીક પ્રેશર જાળવી રાખે છે.
(૫) કેટલાક મીનરલ્સ ચોકકસ કાયૅ માટે જરૂરી છે. દા.ત. આર્યન લોહીના formation માટે જરૂરી છે.
(a) Major or Macro Mineralelements:-
(1) Calcium :-
કેલ્શીયમ તે શરીર માટે અગત્યનો ક્ષાર છે. શરીરના 1 kg વજનની અંદર ૧.૫ m.g. થી ૨.૦ im.g. સુધી કેલ્શીયમ હોય છે. ૧૦૦ m.]. લોહીની અંદર ૧૦ m.g, કેલ્શીયમ હોય છે.
Sources:-
દુધ, કેળા, સરધવાની સીંગ, ચીઝ, લીલા પાંદડાવાળા શાકભાજી, અડદની દાળ, રાઈ અને ફીશ માંથી કેલ્શીયમ પુષ્કળ પ્રમાણ માં મળી રહે છે. બધા જ તાજા ફળમાં ખાસ કરીને નારંગી, જામફળ, દ્રાક્ષ, સીતાફળ, ટામેટા, સફરજન, કેળા વગેરે માથી મળી રહે છે.
Function of Calcium :-
(૧) હાડકા અને દાંતના બંધારણ માટે ખુબ જ જરૂરી છે. તે સાથે હાડકા અને દાંત ને મજબુત બનાવે છે.
(ર) લોહી ને જામવા માટે જરૂરી છે,
(2) સ્નાયુઓની સંકોચન ક્રિયા માં શરીરની પેશીઓ અને લોહી ની અંદર ઘણુ જ અગત્યનું કામ કરે છે. (૪) હૃદય ના ધબકારા નિયમીત રાખવાનું કાર્ય કરે છે,
(૫) વધારાની એસીડીટી (પેટની અંદર hining થવુ,)ને નાબુદ કરવાનું કામ કરે છે.
મજબુત રાખવાનું કાર્ય કરે છે.
Daily Requirement:-
adult માં ૦.૫m.g. કેલ્શીયમની જરૂરીયાત હોય છે. સગર્ભા માતા અને ધાત્રી માતાને દિવસ માં ૧૬ m.g. કેલ્શીયમ ની જરૂરીયાત હોય છે.
deficiency disease :-
કેલ્શીયમની ખામીથી નાના બાળકોમાં rickets અને adult માં Osteomlasia (હાડકાનો સોજો) નામના રોગ જોવા મળે છે.
(2)Iron (આર્યન) લોહ તત્વઃ-
શરીર માં આવેલા ક્ષાર માંથી આર્યન ત્રણ થી ચાર ગ્રામ જેટલું આવેલુ હોય છે. અને bl00d માં
૫% જેટલું આર્યન હોય છે. Sources:- તેvegetable અને animal બંને ના ખોરાક માંથી મળે છે.
(a) AnimalFoods :-
લીવર, ઈડા, કીડની, મટન, milk વગેરે માંથી આર્યન મળે છે. (b) Vegetables foods :-
અનાજ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, ખજુર વગેરે માંથી આર્યન મળે છે.
Functions:-
(૧) હિમોગ્લોબીન બનવા માટે તે ખાસ જરૂરી છે.
(ર) તેનું મુખ્ય અને અગત્યનું કાર્ય ઓફિસજન Transportation નું છે.
Daily Requirement:-
aduJt માટે 24 m.g. daily જરૂર પડે છે. adult સ્ત્રીઓ માં 32 m.g daily જરૂર પડે છે. સગર્ભા માતા માટે 40 m.g. daily જરૂર પડે છે. ધાત્રી માતા માટે 32 m,g, daily જરૂર પડે છે.
Deficiency disease:
(૧)Anemia (પાંડુરોગ):-
આ રોગમા શરીરની અંદર લોહીમા હિમોગ્લોબીનનુ પ્રમાણ ઘટી જાય છે. સગર્ભા માતા તેમજ નાના બાળકોમાં આ રોગ વધારે જોવા મળે છે.
Signs and Symptoms:-
(૧) કામ કરતા થાકી જાય છે. અને સીડીના પગથીયા ચડતા થાકી જવાય છે. (ર) ભુખ લાગતી નથી અને બેચેની લાગે છે.
(3) q!સોશ્વાસમાં તકલીફ પડે છે.
(૪) ચકકર આવે છે.
(૫) શરીરમાં ફિકાશ લાગે છે. આંખ અને આંખના પોપ : વધુ પડતા કિકા લાગે. (૬)પગે સોજાનું પ્રમાણ વધે છે.
: (7) નખ પણ ફિકફા પડી જાય છે.
અને જે scrious case હોયતો નખ પોચા પડી જાય છે. (ચમથી આકારના ખાડાપડી જાય છે)
Treatment:-
(૧) લોહતત્વ વાળો ખોરાક આપવો જોઈએ.
(૨) Doctor ના ઓર્ડર મુજબ આર્યન ટેબલટ આપવી.
(3)Sodium (સોડિયમ) મીઠુઃ-
આપણા શરીરમા Electrolyte
Sources:- salt માંથી મળે છે.
શ્રીનીલ્સ છે.
Function :-
(૧) જઠર રસ (Paricjuice) બનાવવા માટે તે ઉપયોગી છે.
(૨) શરીરમાં Ikctrolytcbalanceજાળવવામાં અગત્યનું છે. Daily Requirement:-
દરરોજ ૧૦ થી ૨૫ ગ્રામ per day લેવાવવુ જોઈએ. પરંતુ તેનો આધાર વ્યકિતની કાર્યક્ષમતા
પ્રમાણે રહેલો છે. આ સાથે ઉમર, જાતિ ઉપર આધાર રહેલો છે.
Deficiency disease :-
(૧) સોડીયમનું પ્રમાણ ઓછું લેવાથી બ્લડ પ્રેશર ઓછુ (Loy B.I.)થાય છે.
(ર) કેટલીકવાર સોડીયમનું પ્રમાણ વધારે લેવાથી. . T. (high bloodપ્રેશર) અને તેના લીધે પેરાલીસીસ પણ થઇ જાય છે.
Treatment:-
(૧) ખોરાકમા સોડીયમનુ પ્રમાણ વધારે લેવા સમજાવવું જોઈએ.
(ર) Doctor ના ઓર્ડર મુજબ દવા સ્વરૂપે આપવું જોઈએ.
(4) Phosphorus (ફોસ્ફરસ):-
આપણા શરીરમા ફોસ્ફરસ હાડકાનાં બંધારણ માં ઉપયોગી મીનરલ્સ છે.
Sources:-
દુધ, સોયાબીન, તલ, ગાજર, કાકડી, ઇડા, મટન, fish વગેરે માંથી મળે છે.
Function:-
(૧) હાડકાનાં બંધારણ માં ઉપયોગી છે.
(ર) દાંત ના બંધારણ માં ઉપયોગી છે.
(૩) ચયાપચયની ક્રિયામાં તે અગત્યનું કાર્ય કરે છે. Daily Requirement:-
દરરોજ ની જરૂરીયાત એક થી બે ગ્રામ લેવાવવુ જોઈએ.
b) Tracemo Mineralment
જે તત્વો
કરે ખુબ જ ઓછા પગમાં જરૂરી હોય છે. તેને trace elements કહે છે. તેમાં નીચેના miner, is નો સમાવેશ કરવામાં આવ્યો છે.
જોઈએ.
(૧) આયોડીન (૩) કલોરીન (૩) કોબાલ્ટ (૪) મેગ્નેશીયમ (૫) કોપર આરોગ્ય માટે આ પાંચ મીનરલ્સ નો સમાવેશ કરેલો છે. જે શરીરમાં જરૂરીયાત પ્રમાણે લેવાવા
(1) Iodine (આયોડીન) :-
આયોડીન તે ખુબ જ ઓછા પ્રમાણમાં શરીરમાં આવેલુ છે. જે થાઈરોઈડ gland માં આવેલ થાયરોસીન નામના હોર્મોનમાં હોય છે.
Sources:-
આયોડીન $11 દરીયાઈ માછલી, ફોર્ડ લીવર ઓઇલ અને થોડા પ્રમાણ માં રોજીંદા ખોરાક માંથી
મળી રહે છે.
Daily Requirement:-
perday 0.?n.g· આયોડીન લેવાની જરૂર હોય છે.
Deficiency disase:-
આોડીન ની ખામીથી થાઈરોઈડ gland માં સોજો આવે છે. જે રોગ ને ગોઇટર કહેવામાં આવે છે. આ ઉપરાંત મંદબુદ્વના અને બહેરા માનસીક ક્ષતિવાળા બાળકોનો જન્મ થાય છે.
Prevention :-
(૧) સરકાર દ્રારા મળતુ આયોડીન વાળું $all વાપરવું જોઇએ. જેનાથી આયોડીન પુરતા પ્રમાણમાં મળી રહે છે. આ સાથે આયોડીન પુરતા પ્રમાણમાં મળી રહે તેવો ખોરાક લેવો જોઈએ.
(2) Florins (ફ્લોરીન):-
શરીર માટે બીજા ક્ષારો ની જેમ ફલોરીન એ પણ અગત્યનું મીનરલ્સ છે.
Sources:-
પીવાના પાણી માંથી, દરીયાના પાણી માંથી ચીજ માંથી મળી રહે છે.
Dally Requirement:-
તેનું ઓછામાં ઓછુ લેવલ જેટલી પીવે તેમાં એક લીટરે ૦.૫m.g, ફલોરીન પાણી માંથી મળી રહે છે. અને પાણીમાં એટલુ હોવુ જરૂરી
Deficiency disense;
જો વધારે પ્રમાણ ફલોટીન લેવા આવે તો ફલુરોસીસ નામનો રોગ થાય છે. સાથે સાથે દાંતમાં સડો
થાય છે. અને કાન ઉપર Ńશચલપ્રકોપો S[/ 1 છે.
—
(6) Water (પાણી):-
મનુષ્યની મુળભુત જરૂરીયાતો માં હવા પછી બીજા નંબરે પાણી આવે છે. મનુષ્ય પાણીવીના વધુ દિવસ જીવી શકતો નથી. શરીરના કોષો માટે અને શરીર ના કાર્યો માટે પાણી ખુબ જ જરૂરી છે.
મનુષ્યના શરીરના કુલ વજનના ૫૫ થી ૭૦ % વજન પાણીનું હોય છે. ૦ થી ૧૨ માસના બાળકોમાં અને ૧ ચી ૫ વર્ષના બાળકોનાં શરીરમા ૧૦% પાણી મોટા માણસ કરતા વધારે હોય છે. શરીરમાં નીચેની ત્રણ રીતે
પાણી ની વંહેચણી કરવામાં આવી છે.
(a) Intracelluar water:- શરીરમા વજનના લગભગ ૫૦ ટકા જેટલુ પાણી cell ના અંદરના
ભાગમાં રહેલુ હોય છે.
*(b) Extra cellular water:- શરીરમા વજનના લગન્ગ ૧૫ ટકા જેટલુ – બહારના ભાગમાં રહેલુ હોય છે.
પાણી cell ના
(c) Water in Blood :- શરીરના વજનના ૫ ટકા જેટલુ પાણી Bloodમાં હોય છે. જે plasma તા રૂપ માં લોહી માં સરક્યુલેટ થાય છે. 4 થી ( ‘/
Sources ofwater:-
સામાન્ય રીતે વરસાદના રૂપે પાણી પ્રાપ્ત થાય છે. જે નદી, કુવા, વાવ, ઝરણા, વગેરે માંચી પાણી -મેળવી શકીએ છીએ. શરીર માટે પાણીના પ્રાપ્તી સ્થાનો
(૧) પાણી પીવા દ્રારા :- જે પાણી પીવા માટે ઉપયોગી પાણી પ્રાપ્ત કરી શરીરને પુરૂ પાડી શકાય છે. (૨) ખોરાક સાથેઃ- આપણે જે અનાજ રાંધીએ છીએ. ત્યારે તેમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
(૩) ચયાપચયની ક્રિયા દ્રારા :- શરીરમા પાચનકિયા થવાથી ખોરાક માંથી પાણી છુટુ પડે છે.
Functions of water:-
– (૧) શરીરના બધા tissues અને body fluid નું અગત્યનું કાર્ય કરે છે. જે ઘટફ સ્વરૂપે જોવા મળે છે. (૨) કાર માંના ઘટકો જે લોહીનું પરિભ્રમણ કરે છે. કે જે આખા શરીર માં blood ને સસ્કયુલેટ કરે છે.
(૩) body temperature રેગ્યુલર કરવા માટે જરૂરી છે. (૪) શરીર માંનો નકામો કચરો પ્રવાહી રૂપમાં કીડની દ્રારા અને પરપીરેશન દ્વારા બહાર કાઢે છે.
(૫) lungs ના લેયર ને ભીના રાખે છે.
(૬) abdomen cavity માં હલનચલન સહેલાઈથી થાય છે.
(૫) બહારના આધાત રામે રક્ષણ આપે છે. (૮) પાણીના કારણે ચાવવાની ક્રિયા સરળ બને છે.
(૯) શરીરના cell માં તથા બધા જ part માં કેમીકલ changeમાં પાણીની અગત્યની હાજરી હોય છે. (૧૦) નાહવા, ઘોવા, તેમજ બીજી ઘણી રોજીંદી ક્રિયા માં પાણી ખુબ જ જરૂરી છે.
(૧૧) તે ઘણા બધા પદાર્થો ને ઓગાળતુ હોવાથી શરીરની ધણી બધી ક્રિયાઓમાં જરૂરી છે.
Daily Requirement:- પાણીની દરરોજની જરૂરીયાત૮ થી ૧૫ ગ્લાસ જેટલી હોય છે. ઠંડા પ્રદેશ કરતા ગરમ પ્રદેશ માં રહેનાર વ્યકિત માટે શરીરમાં રહેલા પાણીનું balance જાળવવા શરીર માંથી નીકળે તેટલુ પાણી ફરજીયાત પીવુ જોઈએ.
Deficiency disease:-
જે પાણી lose ચાય તો ખુબ જ ચિંતાજનક પસ્થિતી ઉત્પન્ન થાય છે. અને તેના કારણે લો બ્લડ પ્રેશર થવાની શકયતા હોય છે.
જો પાણી પુરતા પ્રમાણમાં ન લેવાય તો ડિહાઈડ્રેશન (શરીર માંથી fluid નું પ્રમાણ ઓછુ થવુ) થાય છે.
Waterlosses in the body:-
શરીરમાંથી જુદી જુદી રીતે પાણી બહાર નીકળે છે, જે નીચે મુજબ છે.
(1) By Kidney :- પેશાબ દ્રારા ૧૫૦૦ થી ૨૦૦૦ મીલી. લીટર પાણી બહાર નીકળે છે.
(2) By Skins :- ચામડી દ્વારા પરસેવા રૂપે પાણી બહાર નીકળે છે. જેથી શરીરનું ઉષ્ણાતામાન જાળવવા મદદ કરે છે. તે જ રીતે ગરમીમાં કામ કરનાર અને સખત પરિશ્રમ કરનારને પરસેવાનું પ્રમાણ વધુ રહે છે. જે ને કારણે પાણી વધુlost થાય છે.
(3) By Lungs:- ઉચ્છવાસ દ્રારા બહુ ઓછા પ્રમાણ માં પાણી loss થાય છે.
(4)sy Intestine:- ટુલમારફતે પણ થોડા પ્રમાણમાં પાણી બહાર નીકળે છે. ઉપરની ચાર રીતો દ્રારા પ્રણી આપણા શરીર માંથી નકામા કચરા રૂપે બહાર નીકળે છે. તેને
water losses in the body કહેવામાં આવે છે.
Abnormal water loss:-
(૧) લાંબા સમય સુધી ડાઢેરીયા,voniting, blceding દ્વ્રારા ખુબ જ પ્રમાણ માં water Ioss થાય છે.
(૨) ખુબ જ પરસેવા દ્વારા તેમજ high temperatureદ્રારા પાણી ઓછુ થાય છે. જયારે burns patient આવે ત્યારે ખુબ જ પાણી ઓછુ થઈ જાય છે.
(૩) અગ્નિ પાસે અને hardwork કરતી વ્યકિત ને વધુ પરસેવા દ્વારા બહાર પાણી loss થાય છે. (૪) વધું waterlost થવાના કારણેડિહાઈડ્રેશન થાય છે. તો ભારે પરિસ્થિતી ગણાય છે.
(૫) દુષિત પાણી દ્રારા ડાઢેરીયા, vomiting, કોલેરા, ટાઇફોઇડ અને કમળો. જેવા રોગો થાય છે.
Prevention & Treatment:-
(1) શરીરમાં રહેલા પાણીનું balance જાળવવા શરીર માંથી નીકળે તેટલુ પાણી ફરજીયાત પીવુ જોઈએ. (2) wale deficiency શરીર માં ઉત્પન્ન થાય ત્યારે ડોકટરના ઓર્ડર મુજબ intravenous દ્રારા
fluid આપવામાં આવે છે.
(3) 1વા દર્દીઓમાં input, output chart બરાબર maintain કરવો જોઈએ.
.