PAPER SOLUTION NO.13 (15-09-2025)


Q-1
a) What is mental health? માનસિક આરોગ્ય એટલે શું? – 03
b) Write down components of mental health. માનસિક આરોગ્યનાં ઘટકો વિશે લખો.04
કમ્પોનન્ટ્સ ઓફ મેન્ટલ હેલ્થ (Components of Mental Health):
1) ઇમોશનલ વેલબિન્ગ (Emotional well-being):
2) કોગ્નીટીવ ફંક્શનીન્ગ (Cognitive functioning):
3) બિહેવ્યરલ કંટ્રોલ એન્ડ સેલ્ફ રેગ્યુલેશન (Behavioral control & Self-regulation):
4) સોસિયલ વેલબિન્ગ (Social well-being):
5) સેલ્ફ કોન્સેપ્ટ એન્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ (Self-concept & Self-acceptance):
6) રિયાલિટી ઓરિયન્ટેશન (Reality orientation):
7) ઓક્યુપેશનલ એન્ડ રોલ ફંક્શનીન્ગ (Occupational/Role functioning):
8) માઇન્ડ બોડી ઇન્ટીગ્રેશન (Mind–body integration):
c) Write down characteristics of mentally healthy person. માનસિક રીતે સ્વસ્થ વ્યકિતની લાક્ષણિકતાઓ લખો. 05
Characteristics of mentally healthy person (માનસિક રીતે તંદુરસ્ત વ્યક્તિની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે):
1. He has his own philosophy of life (તેની પોતાની જીવનની ફિલસૂફી છે):
મેન્ટલ રીતે હેલ્થી વ્યક્તિ સમાજની માંગને ધ્યાનમાં રાખીને પોતાના મૂલ્યો ઘડે છે. આ ફિલસૂફી તેમને તેમની જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપે છે.
2. A proper sense of self-evaluation (સ્વ-મૂલ્યાંકનની યોગ્ય સમજ ):-
સારી રીતે અડજેસ્ટેડ વ્યક્તિ તેની ક્ષમતાઓ, મૉટિવ , મજબૂત મુદ્દાઓ (Strong point)અને મર્યાદાઓ વિશે જાણે છે. તે તેના વર્તનનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરે છે અને તેની ભૂલો સ્વીકારે છે.
3. Emotionally mature (ભાવનાત્મક રીતે પરિપક્વ):-
તે ઇમોશનલી રીતે પરિપક્વ અને સ્થિર છે અને સારી રિતે તેની લાગણી વ્યક્ત કરે છે અને તેના પર યોગ્ય નિયંત્રણ કરી તેનો ઉપયોગ કરે છે.
4. A balanced self-regarding sentiment. (સંતુલિત સ્વ-સંબંધિત લાગણી):-
તેની પાસે વ્યક્તિગત આદરની યોગ્ય ભાવના છે. તે વિચારે છે કે તે સામાજિક જૂથનો એક મહત્વપૂર્ણ સભ્ય છે અને તેની પ્રગતિ અને કલ્યાણ માટે કંઈક યોગદાન આપી શકે છે.
5.. Socially adjustable (સામાજિક રીતે એડજસ્ટેબલ):-
આપણે બધા સામાજિક જીવો છીએ. આ સામાજીક જીવન વાસ્તવિકતા Give & Take નો સંદર્ભ આપે છે. મેન્ટલ રીતે હેલ્થી વ્યક્તિ સામાજીક જીવન જીવવાની કળા જાણે છે અને સોશિયલ ગીવ એન્ડ ટેક કરે છે
6. A realistic approach (વાસ્તવિક અભિગમ):-
જીવનની વિવિધ સમસ્યાઓ પ્રત્યેનો તેમનો અભિગમ વાસ્તવિક હોય છે. તે આવી શકે તેવા કાલ્પનિક ભય અથવા મુશ્કેલીઓથી ડરતો નથી.
8. Intellectually sound (બૌદ્ધિક રીતે સાઉન્ડ):
તેણે બૌદ્ધિક શક્તિઓનો પર્યાપ્ત વિકાસ કર્યો હોય છે. આ તેને સ્વતંત્ર રીતે વિચારવા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા સક્ષમ હોય છે
9. Emotional maturity. (ઇમોશન પરિપક્વતા):
ડર, ગુસ્સો, પ્રેમ, વગેરે જેવી લાગણીઓ સામાન્ય રીતે આપણા સામાજિક જીવનમાં જોવા મળે છે. આવી વ્યક્તિ પરિપક્વ ઇમોશન વર્તન ધરાવે છે. તેમનું તેમના પર નિયંત્રણ છે અને સ્વીકૃત સામાજિક ધોરણો અનુસાર તેમને વ્યક્ત કરે છે.
10. Bravery facing failures (નિષ્ફળતાઓનો સામનો કરવાની હિંમત) :
જીવન એ see-saw રમત છે. જો આપણે સફળતાનું લક્ષ્ય રાખીએ છીએ, તો આપણે કેટલીકવાર નિષ્ફળતાઓનો સામનો પણ કરીએ છીએ. સંપૂર્ણ મેન્ટલ સંતુલન ધરાવતી વ્યક્તિમાં તેના જીવનમાં નિષ્ફળતાઓનો સામનો કરવા માટે પૂરતી હિંમત અને સહનશક્તિ હોય છે.
11. Punctuality (સમયની પાબંદી):
મેન્ટલ હેલ્થ ધરાવતી વ્યક્તિમાં ઇચ્છનીય સામાજિક અને હેલ્થી ટેવો હોય છે. તે પોતાની પ્રતિબદ્ધતાઓને ભૂલતો નથી અને તેની ફરજો નિભાવવામાં નિયમિત અને સમયના પાબંદ હોય છે.
12. 13. Self-judgment (સ્વ-નિર્ણય):
સ્વ-નિર્ણય એ આવા વ્યક્તિની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓમાંની એક છે. તે તેનો ઉપયોગ તેની સમસ્યાઓ હલ કરવામાં કરે છે. તે બીજાના જ્જમેન્ટ પર આધાર રાખતો નથી.
મેન્ટ્લી હેલ્થી વ્યક્તિ ની સામન્ય કેરેક્ટરીસ્ટિક્સ :-
તેઓ પોતાના વિશે સારું અનુભવે છે.
તેઓ ડર, ગુસ્સો, પ્રેમ, ઈર્ષ્યા, અપરાધ અથવા ચિંતા જેવી લાગણીઓથી ભરાઈ જતા નથી.
તેઓ સ્થાયી અને સંતોષકારક અંગત સંબંધો ધરાવે છે.
તેઓ અન્ય લોકો સાથે આરામદાયક લાગે છે.
તેઓ પોતાની જાત પર અને અન્ય લોકો સાથે હસી શકે છે.
જો મતભેદો હોય તો પણ તેઓ પોતાના માટે અને અન્ય લોકો માટે આદર ધરાવે છે.
તેઓ જીવનની નિરાશાઓને સ્વીકારવામાં સક્ષમ છે.
તેઓ જીવનની માંગને પૂરી કરી શકે છે અને જ્યારે તેઓ ઊભી થાય ત્યારે તેમની સમસ્યાઓનું સંચાલન કરી શકે છે.
તેઓ પોતાના નિર્ણયો જાતે લે છે.
જ્યારે પણ શક્ય હોય ત્યારે તેઓ તેમના પર્યાવરણને આકાર આપે છે અને જ્યારે જરૂરી હોય ત્યારે તેને અડજેસ્ટેડ કરે છે.
OR
a) What is depression? ડીપ્રેશન શું છે? 03
ડિપ્રેશન એ એક મૂડ ડિસઓર્ડર (Mood Disorder) છે, જેમાં નીચેના મુખ્ય લક્ષણો જોવા મળે છે: સેડનેસ (Sadness) અને હોપલેસનેસ (Hopelessness) ની લાગણીઓનો અનુભવ થાય છે. Daily એકટીવીટીઝ (Activities) માં ઇન્ટરેસ્ટ (Interest) અને પ્લેઝર (Pleasure) લોસ (Loss) થાય છે.સોશ્યલ (Social) અને ઓક્યુપેશનલ ફંક્શન (Occupational Function) Affect થાય છે.સ્લીપ પેટર્ન (Sleep Pattern) અને એપેટાઈટ (Appetite) માં બદલાવ આવે છે.આ સ્થિતિ મૂડ (Mood), થોટ (Thought), બિહેવિયર (Behavior), અને ઓવરઓલ હેલ્થ (Overall Health) પર Affect કરે છે.
b) Write down clinical features of depression. ડીપ્રેશનના લક્ષણો લખો. 04
c) Write down nursing management of patient with depression. ડીપ્રેશન વાળા દર્દીની નર્સિંગ સારવાર લખો. 05
સ્યુસાઈડલ આઇડીએશન અને અટેમ્પ્ટ (Suicidal Ideation and Attempt)
ઇમપેર્ડ કોગનિશન (Impaired Cognition)
ઇમપેર્ડ કોમ્યુનિકેશન (Impaired Communication)
સેલ્ફ કેર ડેફિસિટ (Self-Care Deficit)
અલ્ટર્ડ સ્લીપ પેટર્ન (Altered Sleep Pattern)
Q-2
a) Write about phases of therapeutic nurse patient relationship. થેરાપ્યુટીક નર્સ પેશન્ટ રિલેશનશીપના તબકકાઓ વિશે લખો. 08
ડેફીનેશન (Definition):
થેરાપ્યુટીક નર્સ-પેશન્ટ રિલેશનશીપ એ નર્સ અને પેશન્ટ વચ્ચે થતો એવો પ્રોફેશનલ રિલેશનશીપ (professional relationship) છે, જેનો ઉદ્દેશ પેશન્ટના મેન્ટલ, ફીઝીકલ અને સોસિયલ હેલ્થમાં સુધારો લાવવો છે. આ રિલેશનમાં ટ્રસ્ટ (trust), એમ્પેથી (empathy), રિસ્પેક્ટ (respect) અને પ્રોફેશનલ બાઉન્ડરીઝ (professional boundaries) જાળવવી અત્યંત જરૂરી છે.
ઓબજેક્ટીવ્સ (Objectives):
કી કમ્પોનન્ટ્સ (Key Components):
થેરાપ્યુટીક નર્સપેશન્ટ રિલેશનશિપ ના ફેઝ (Phases of Therapeutic Relationship):
1. પ્રિ -ઇન્ટરેકશન ફેઝ (pre interaction phase)
જ્યારે નર્સને પેશન્ટ અસાઇન થાય છે ત્યારથી શરૂ થાય છે જે તેની સાથે ઇન્ટરેક્શન કરે તે પહેલા નો ફેઝ છે આ ફેસ દરમિયાન નર્સને થોડો ડર અને એન્ઝાઈટી હોય છે તેના ઓબ્જેકટીવ સેટ કરે છે પોતાની એન્ઝાઈટી દૂર કરવા માટે ક્લિનિકલ સુપરવાઇઝર ની હેલ્પ લઈ છે કારણ કે તેમને પણ પેશન્ટ વિશે ઘણી બધી મિસ કન્સેપ્ટ કે બીલીફ હોય છે કે પેશન્ટ મને સ્વીકારશે કે નહીં તે વાયોલંટ બિહેવિયર તો નહીં કરે તેના માટે તે ઘણી વખત આગળની સીફટ ના નર્સ સાથે વાત કરે છે અથવા તો રેકોર્ડ પરથી અનુમાન કાઢે છે
2. ઓરિએન્ટેશન ફેઝ (orientation phase )
આ ફેઝ ની શરૂઆત જ્યારે નર્સ પેશન્ટ સાથે ઇન્ટરેકશન કરે છે ત્યારથી થાય છે જ્યાં નર્સ પોતાની ઓળખ આપે છે અને પેશન્ટ પણ તેનાથી અજાણ હોય છે આ ફેઝ માં બંને એકબીજાના પરિચિત થાય છે એકબીજાને સ્વીકારે છે એકબીજા સાથેનો સારવાર બાબત ના કોન્ટ્રાક્ટ થાય છે આ વખતે પેશન્ટ સાથે વાતચીત કરતી વખતે તમારા વર્તનમાં તેના પ્રત્યે ટ્રસ્ટ બતાવો. મળેલી માહિતીની કોન્ફિડન્સિયાલીટી વિશે પેશન્ટને જણાવવું નર્સ અને પેશન્ટ બંને એકબીજાને યુનિક હ્યુમન બીન તરીકે સ્વીકારે ત્યારે ઓરિયેન્ટેશન ફેસ કમ્પ્લીટ થઈ જાય છે
3. વર્કિંગ ફેઝ (Working phase )
આ ફેસમાં નર્સ અને પેશન્ટ માટેનો પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ માટેનો ફેસ છે જેમાં orientation ફેજમાં નક્કી કરેલા ગોલ પુરા કરવા નર્સ કામગીરી કરે છે પેશન્ટની રિકવરી માટે કામગીરી કરે છે આમાં નર્સ પોતાની એન્ઝાઇટી ઉપર કાબુ મેળવે છે અને તેનો તેના ફિયરમાં ઘટાડો થાય છે આ સમય દરમિયાન પેશન્ટને સોશિયલાઈઝેશન માટે Encourage કરવું. કોમ્યુનિકેશન કરવા માટે મોટીવેટ કરવું. સોલ્યુશન લાવવામાં મદદ કરવી વગેરે કાર્ય કરે છે
4. ટર્મિનેશન ફેઝ (Termination phase)
આ નર્સ અને પેશન્ટના થેરાપ્યૂટિક રીલેસન નો અંતિમ તબક્કો છે આ ફેઝ ને રિઝોલ્યુશન ફેઝ અથવા તો એન્ડ ફેસ પણ કહે છે ટર્મિનેશન ફેઝ નો મુખ્ય હેતુ નર્સ અને પેશન્ટ વચ્ચે ની થેરાપ્યૂટિક રિલેશનશિપ નો અંત લાવવાનો છે ટર્મિનેશન ફેઝની શરૂઆત ઓરિએન્ટેશન ફેઝના પેશન્ટના કોન્ટ્રાક્ટ કરતી વખતે થાય છે પેશન્ટ ડિસ્ચાર્જ થાય પેશન્ટ પેરોલ પર જાય અને ફરીથી પાછો ન આવે ક્લિનિકલ રોટેશન મુજબ બીજી જગ્યાએ જવાનું થવાથી પેશન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થવાથી વન ટુ વન રિલેશનશિપની જરૂરિયાત ન રહેવાથી પેશન્ટ હોસ્પિટલમાં હોવા છતાં નર્સ રિલેશનશિપ ટર્મિનેટ કરે પેશન્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય અને થેરાપ્યૂટિક રિલેશનશિપનો અંત લાવે વગેરે કારણોથી ટર્મિનેશન ફેસ આવે છે પેશન્ટને ટર્મિનેશન બાબતે જાણ કરવી મહત્વનું છે અને તે જાણવાનો હક છે.પેશન્ટને તેના વિચારો અને ફિલિંગ્સ રજૂ કરવું કરવા દેવા જોઈએ.
નર્સનો રોલ (Role of Nurse):
b) Explain role of nurse in administration of antipsychotic drugs. એન્ટીસાયકોટીક દવાઓ આપવામાં નર્સનો રોલ સમજાવો.04
એન્ટીસાયકોટીક ડ્રગ્સ આપતી વખતે નર્સનો રોલ (Role of Nurse while Administering Antipsychotic Drugs):
1.પેશન્ટ ની પ્રિ-મેડીકેશન અસેસમેન્ટ (Pre-medication Assessment):
નર્સ દ્વારા પેશન્ટ ની સંપૂર્ણ મેન્ટલ સ્ટેટસ (Mental Status), વાઇટલ સાઇન (Vital Signs), એલર્જી હિસ્ટ્રી (Allergy History), મેડીકેશન હિસ્ટ્રી (Medication History) અને હાલની શારીરિક હાલતનું મૂલ્યાંકન જરૂરી છે. ખાસ કરીને પેશન્ટ ને ટેમ્પરેચર (Temperature), બ્લડ પ્રેશર (Blood Pressure), પલ્સ રેટ (Pulse Rate) અને રેસ્પિરેટ્રી રેટ (Respiratory Rate) ચેક કરવાં જરૂરી છે.
2.યોગ્ય ડ્રગ ઓળખવી અને તૈયારી (Proper Drug Identification and Preparation):
એન્ટીસાયકોટીક દવાઓ જેમ કે હાલોપેરિડોલ (Haloperidol), રિસ્પિરિડોન (Risperidone), ઓલાનઝેપીન (Olanzapine) વગેરેને યોગ્ય રીતે ઓળખવી, ડોક્ટરની ઓર્ડર અનુસાર યોગ્ય માત્રામાં તૈયાર કરવી અને એડમિનિસ્ટર (Administer) કરવી.
3.ડોઝ અને રૂટ ચેક કરવો (Check Dose and Route):
દવાની સાચી માત્રા (Dose) અને એડમીનીસ્ટ્રેશન નો રુટ (Route) જેમ કે ઓરલ (Oral), ઇન્ટ્રામસ્ક્યુલર (Intramuscular) કે ઇન્ટ્રાવેનસ (Intravenous) ખાતરી કરવી. ત્રણવાર ચેક સિસ્ટમ (Three-check system) અને પાંચ રાઈટ્સ (Five Rights) – રાઈટ પેશન્ટ (Right Patient), રાઈટ ડ્રગ (Right Drug), રાઈટ ડોઝ (Right Dose), રાઈટ ટાઈમ (Right Time), રાઈટ રૂટ (Right Route) અનુસરવી.
4.એડમિનિસ્ટ્રેશન દરમિયાન એડવર્સ ઇફેક્ટ માટે અવલોકન (Observation for Adverse Effects):
એન્ટીસાયકોટીક દવાઓથી થતી સામાન્ય સાઇડ ઇફેક્ટ્સ જેમ કે એક્સ્ટ્રાપીરામિડલ સિમ્પટમ્સ (Extrapyramidal Symptoms), સેડેશન (Sedation), ઓર્થોસ્ટેટિક હાયપોટેન્શન (Orthostatic Hypotension), વેઇનિંગ ઓફ કન્સિયસનેસ (Waning of Consciousness), ડ્રાય માઉથ (Dry Mouth), વેઇટ ગેઇન (Weight Gain) વગેરે માટે સતત અવલોકન કરવું.
5.થેરેપ્યુટિક ઈફેક્ટ માટે મોનિટરિંગ (Monitoring for Therapeutic Effect):
નર્સે દવાઓના ઇફેક્ટીવનેસ (Effectiveness) માટે મોનિટરિંગ કરવું. ઉદાહરણરૂપે, પેશન્ટ ની હાલતમાં સુધારો થયો છે કે નહીં, જેમ કે હેલ્યુસિનેશન (Hallucination), ડિલ્યુઝન (Delusion), એગ્રીસિવ બિહેવિયર (Aggressive Behavior) વગેરેમાં ઘટાડો જોવા મળે છે કે નહીં તે ચકાસવું.
6.પેશન્ટ અને ફેમેલી ને એજ્યુકેશન (Patient and Family Education):
નર્સે પેશન્ટ તથા તેના પરિવારજનોને દવાઓના યોગ્ય ઉપયોગ, નિયમિતતા, સાઇડ ઇફેક્ટ્સ તથા દવા લેતી વખતે શું ટાળવું તેની માહિતી આપવી. દવા બંધ ન કરવી તે અંગે સમજાવવું.
7.કોમ્પ્લાયન્સ સુનિશ્ચિત કરવી (Ensure Compliance):
પેશન્ટ મેડીસીન રેગ્યુલર રીતે લે છે કે નહીં તે જોવા માટે નર્સે ફોલોઅપ (Follow-up) અને મૉટિવેશનલ વાતચીત કરવી.
8.ડોક્યુમેન્ટેશન (Documentation):
દરેક એડમિનિસ્ટર કરેલી દવા, સમય, ડોઝ, રૂટ તથા કોઈપણ અવલોકન ડોક્યુમેન્ટ કરવું જરૂરી છે.
9.ક્રીટિકલ રિએકશન્સ માટે ઇમિડીયેટ રિસ્પોન્સ (Immediate Response to Critical Reactions):
એન્ટીસાયકોટીક ડ્રગ્સથી થતી સિવ્યર રિએકશન્સ જેવી કે ન્યુરોલેપ્ટીક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ (Neuroleptic Malignant Syndrome), અકાથીસિયા (Akathisia), ડિસ્ટોનિયા (Dystonia) જેવી સ્થિતિઓ માટે તત્કાળ તબીબી સહાયની વ્યવસ્થા કરવી.
10.ઈન્ટરપ્રોફેશનલ કોમ્યુનિકેશન (Interprofessional Communication):
મેડીકેશનથી થતી સાઇડ ઇફેક્ટ્સ, થેરેપ્યુટિક રિસ્પોન્સ અને કોઈપણ બીજી સમસ્યાઓ અંગે તબીબો અને મેન્ટલ હેલ્થ ટીમ સાથે કોમ્યુનિકેશન કરવું.
આ બધા મેઝર્સ એ એન્ટીસાયકોટીક થેરેપીનાં સફળ અને સલામત એડમીનીસ્ટ્રેશન માટે નર્સની ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સીબીલીટી દર્શાવે છે.
OR
a) Write down principles of mental health nursing. મેન્ટલ હેલ્થ નર્સિંગના સિધ્ધાંતો લખો. 08
1.Patient is Accepted Exactly as He is ( દર્દીને તે જેમ છે તેમ બરાબર સ્વીકારવામાં આવે છે )
સ્વીકાર એટલે કોઈપણ જાતના પૂર્વગ્રહ રહિત કે બિન નિર્ણયી હોવું. સ્વીકૃતિ પ્રેમ અને સંભાળની લાગણી વ્યક્ત કરે છે. સ્વીકૃતિનો અર્થ સંપૂર્ણ અનુમતિ નથી, પરંતુ વ્યક્તિગત માનવ તરીકે તેને આદર આપવા માટે સકારાત્મક વર્તણૂકોનું સેટિંગ છે
A. Being Non-judgmental and Non-punitive (બિન -નિર્ણાયક અને બિન-શિક્ષાત્મક હોવું )
દર્દીના વર્તનને સાચા કે ખોટા, સારા કે ખરાબ તરીકે નક્કી કરવામાં આવતું નથી. દર્દીને તેના અનિચ્છનીય વર્તન માટે સજા કરવામાં આવતી નથી. સજા જેવી કે પ્રત્યક્ષ સાંકળ બાંધવી, રિસઇટ્રેન કરવું કે , અલગ રૂમમાં રાખવા અને પરોક્ષ તેની હાજરીને અવગણવી અથવા જાણી જોઈને ધ્યાન ના આપવું કે ટાળવું . એક નર્સ જે સ્વીકૃતિ દર્શાવે છે તે દર્દીને તેની અપેક્ષાઓથી વિપરીત વર્તન કરે ત્યારે પણ તેને નકારતી નથી.
B. Being Sincerely Interested in the Patient.(દર્દીમાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવવો)
C. Recognize and Reflecting on Feelings which Patient may Express (દર્દી વ્યક્ત કરી શકે તેવી લાગણીઓને ઓળખવી અને તેનું પ્રતિબિંબ પાડવું)
જ્યારે દર્દી વાત કરે છે, ત્યારે તેમાં શું કન્ટેન્ટ છે તેની નોંધ લેવી મહત્વપૂર્ણ નથી, પરંતુ વાતચીત પાછળની લાગણી શું હોય શકે છે, જેને ઓળખી અને પ્રતિબિંબિત કરવી જોઈએ.
D . Talking with Purpose (હેતુ સાથે વાત કરવી )
દર્દી સાથે નર્સની વાતચીત તેની જરૂરિયાતો, ઈચ્છાઓ અને રુચિઓની આસપાસ ફરતી હોવી જોઈએ. જ્યારે સમસ્યાઓ સ્પષ્ટ ન હોય ત્યારે રિફલેક્શન , ખુલ્લા પ્રશ્નો(open ended question ), મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા, વાસ્તવિકતા રજૂ કરવા માટે આવા જેવા પરોક્ષ અભિગમો વધુ અસરકારક છે.
E .Listening (સાંભળવું )
સાંભળવું એ એક સક્રિય પ્રક્રિયા છે. દર્દી શું કહે છે તે સાંભળવા માટે નર્સે સમય અને શક્તિ (એનર્જી) લેવી જોઈએ. તેણીએ સહાનુભૂતિપૂર્વક સાંભળનાર હોવું જોઈએ અને વાસ્તવિક રસ દર્શાવવો જોઈએ.
F. Permitting patient to express strongly held feeling (દર્દીને મજબૂત લાગણીઓ વ્યક્ત કરવાની પરવાનગી આપવી).
સ્ટ્રોંગ ઇમોશન નો ભરવો એ ખુબજ વિસ્ફોટક હોય છે. દર્દીને અસ્વીકાર અથવા સજા વિના તેની તીવ્ર લાગણીઓ વ્યક્ત કરવાની મંજૂરી આપવી તે વધુ સારું છે.
2.Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો
મનોચિકિત્સકની નર્સ પાસે વાસ્તવિક સ્વ ખ્યાલ હોવો જોઈએ અને તે પોતાની લાગણીઓ અને પ્રતિભાવોને ઓળખવામાં સક્ષમ હોવી જોઈએ.
3.Consistency is used to contribute to patients security (પેશન્ટની સિક્યુરિટી માટે સતત ફાળો આપવો)
એમનો અર્થ એવો થાય છે કે સ્ટાફ એ વોર્ડ રૂટિન દરમિયાન દરમિયાન પેશન્ટની સેફટી માટેના પગલાંઓ લેવા જોઈએ.
4. Reassurance should be given in a Subtle and Acceptable Manner-(સ્વીકાર્ય હોય તે રીતે આશ્વાસન આપવું)
આશ્વસન દર્દીનો આત્મવિશ્વાસ નિર્માણ કરે છે . નર્સ આશ્વાસન આપવા માટે દર્દી ની પરિસ્થિતિને સમજાવવાની અને તેનેવિશ્લેષણ કરવાની જરૂર છે હોય છે .
5.Patient’s Behaviour is Changed through Emotional Experience and not by Rational Interpretation Use Self understanding as therapeutic tools ( સ્વ-સમજણનો ઉપયોગ થેરાપ્યુટીક ના સાધન તરીકે કરવો )
દર્દીઓને સલાહ આપવા થી કે તેને તર્કસંગત બનાવવું એ વર્તન બદલવામાં અસરકારક નથી. રોલ-પ્લે અને સામાજિક-નાટક વગેરે થી તેના બિહેવીયર માં બદલાવ લાવી શકાય
6.Unnecessary Increase in Patient’s Anxiety should be Avoided (દર્દીની ચિંતામાં બિનજરૂરી વધારો ટાળવો જોઈએ)
પેશન્ટ માં બિનજરૂરી ચિંતા ના થાય તે માટે નીચે મુજબ ની બાબતો નું ધ્યાન રાખવું જોઈએ
7. Objective Observation of Patient to Understand his Behavior(તેના વર્તનને સમજવા માટે દર્દીનું ઓબ્જેકટિવ નિરીક્ષણ)
જેથી પેશન્ટ શું કહેવાય માંગે છે તેનું મૂલ્યાંકન કરી શકાય. નર્સ એ પોતાની ફિલિંગ,જજમેંટ અભિપ્રાયો ને મિક્સ કરવા ના જોઈએ.
8. Maintain Realistic Nurse-Patient Relationship (વાસ્તવિક નર્સ-દર્દી સંબંધ જાળવો)
વાસ્તવિક અથવા વ્યાવસાયિક સંબંધ વ્યક્તિની વ્યક્તિગત અને ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે દર્દી અને નર્સની જરૂરિયાતો પર નહીં.
9. Avoid Physical and Verbal Force as Much as Possible (શારિરિક કે માનસિક કોઇ પણ પ્રકાર નો ફોર્સ કરવો નહી)
નર્સ એ કોઈપણ પ્રકારની પનિશમેન્ટ આપવી જોઈએ નહીં પેશન્ટ સાયકોલોજીકલ ટ્રોમા થી પિડાતો તો હોય છે આ ઉપરાંત નર્સ એ પેશન્ટના બિહેવિયર નો અભ્યાસ કરીને અનિશ્ચિત બિહેવિયર ને અટકાવી શકાય છે. નર્સ એ પ્રોસિજર જલ્દી કરી લેવા જોઈએ પોતાનો અણગમો છે તે પેશન્ટને દર્શાવવો ન જોઈએ જો પેશન્ટને રિસ્ટ્રેઈન કરવામાં આવે તો તેનું કારણ જણાવો.પેશન્ટ ના બિહેવિયર મા પોઝિટિવ ફેરફાર થાય ત્યારે બીજા સાથે હળી મળી શકે તેના માટે પરવાનગી આપવી.
10. Nursing Care is Centered on the Patient as a Person and not on the Control of Symptoms (નર્સિંગ કેર વ્યક્તિ ને ધ્યાન મા લઇને આપવી નહિ કે તેના સિમ્પટ્મ્સ)
વ્યક્તિમાં જોવા મળતા બિહેવિયર પાછ્ળ કંઈક કારણ હોય છે જે નર્સ તેના આ બિહેવિયર ના સિમ્પટ્મ્સ ક્યા ક કારણે આવે છે તેની સમજણ હોવી જોઈએ પેશન્ટ ઘણી વખત એક જ પરિસ્થિતિમાં પેશન્ટ અલગ અલગ બિહેવિયર ના સીમટમ્સ બતાવે છે તેથી નર્સિંગ કેર પેશન્ટ ને ધ્યાન મા રાખીને કેર કરવી નહીં કે તેના સિમ્પટમ્સને ધ્યાનમાં રાખીને
11. All Explanations of Procedures and other Routines are Given According to the Patient’s Level of Understanding (પેશન્ટ ને તેની સમજ મુજબ રુટિન અને પ્રોસિઝર ની સમજ આપવી)
સાયકીયાટ્રિક પેશન્ટ ની સમજ અને જરુરિયાત મુજબ રુટીન અને પ્રોસિઝર સમજાવવા જોઇએ જેથી તેની ચિંતા મહદ અંશે દુર થાય તેમજ દરેક વ્યક્તિ ને તેના પર કરવા મા આવતી પ્રોસિઝર જાણવા નો અધિકાર છે તે મેન્ટ્લ છે એટ્લે તેને આ સમજાવવૂ જરુરી નથી એવુ હોવુ જોઇએ નહી.
12. Many Procedures are Modified but Basic Principles Remain Unaltered-(ઘણા પ્રોસિઝર મોડિફાઈડ થશે પરંતુ આ બેઝિક પ્રિંન્સિપાલ એમજ રહ્શે)
પેશન્ટ ની જરુરિયાત મુજબ ઘણાપ્રોસિઝર મોડિફાય થશે મેથડ ચેન્જ થશે પરંતુ આ બેઝિક પ્રિન્સિપાલ એમજ રહ્શે જેમા મુખ્યત્વે પેશન્ટ ની કેર કરવી જેમા તેની સેફ્ટી,સિક્યુરિટી,થેરાપ્યુટિક રિલેશનશીપ, પ્રોસિઝર વગેરે…..
b) Describe current issues and trends in psychiatry. મનોચિકીત્સામાં વર્તમાન મુદાઓ અને વલણો વર્ણવો. 04
સાયક્રિયાટ્રીક નર્સિંગના હાલના ઈશ્યુસ (Issues in Psychiatric Nursing):
1.વર્કલોડ અને બર્નઆઉટ (Workload & Burnout)
સાયક્રિયાટ્રીક નર્સીસ હાઈ રિસ્ક પેશન્ટ્સ સાથે લાંબી શિફ્ટ સુધી કાર્ય કરે છે.
ડિફીકલ્ટીસ:
2.સેફટી અને વાયોલન્સ રિસ્ક (Safety & Risk of Violence)
સાયક્રિયાટ્રીક સેટિંગ્સમાં પેશન્ટ્સ ઘણીવાર અગ્રેસિવ અથવા વાયોલન્ટ થઈ શકે છે.
ચિંતાઓ:
3.વળતર અને માન્યતા અભાવ (Inadequate Compensation & Recognition)
અન્ય નર્સિંગ ક્ષેત્રો સામે, સાયક્રિયાટ્રીક નર્સીસને ઓછી માન્યતા અને વેતન મળે છે.
રિઝલ્ટ:
4.ઍથિકલ ડિલેમા (Ethical Dilemmas)
મરજી વિરુદ્ધ ટ્રીટમેન્ટ, રેસ્ટ્રેંટ (Restraint), અને પેશન્ટની કેપેસિટી (Capacity) અંગે નર્સીસે નૈતિક નિર્ણયો લેવા પડે છે.
ઉદાહરણ:
પેશન્ટ સાઇક્રોસિસ (Psychosis) અવસ્થામાં હોય ત્યારે કોન્સેન્ટ (Consent) કેવી રીતે લેવો?
5.સ્ટિગ્મા અને લેક ઓફ સપોર્ટ (Stigma & Lack of Support):
સાયક્રિયાટ્રીક નર્સિંગ હજુ પણ કેટલાક સમાજમાં સક્રિય રૂપે માન્ય નથી.
ઇફેક્ટ:
6.ઍડિક્શન કેસમાં હાઈ કોમ્પ્લેક્સિટી (High Complexity in Addiction Cases)
પેશન્ટ્સમાં Substance Use Disorder (SUD) સાથે ડ્યુઅલ ડાયગ્નોસિસ હોય છે.
ચિંતાઓ:
7.લો નર્સ-ટુ-પેશન્ટ રેશિયો (Low Nurse-to-Patient Ratio):
જ્યારે પેશન્ટ વધુ હોય અને નર્સ ઓછી, ત્યારે કેર ક્વોલિટી પર અસર થાય છે.
અસર:
8.ડોક્યુમેન્ટેશન અને લીગલ રિસ્પોન્સિબિલિટી (Legal Responsibility):
સાયક્રિયાટ્રીક કેસોમાં લિગલ ઈમ્પ્લીકેશન્સ (Implications) વધુ હોય છે.
જરૂરિયાત:
સાયક્રિયાટ્રીક નર્સિંગના ટ્રેન્ડસ પેશન્ટ-સેન્ટ્રિક, ટેક-એબલ્ડ અને કલ્ચરલી ઈન્સ્પાયર છે, જયારે ઈશ્યુસમાં નર્સની સેફ્ટી, મોરલ પ્રેસર, અને રિસોર્સીસનો અભાવ મુખ્ય છે. દરેક નર્સ માટે કન્ટીન્યુઅસ એજ્યુકેશન અને પ્રોફેશનલ સપોર્ટ મળવો એ વ્યવસ્થિત નર્સિંગ કેર માટે અગત્યનું છે.
સાયક્રિયાટ્રીક નર્સિંગના હાલના ટ્રેન્ડસ (Trends in Psychiatric Nursing)
1.ટેક્નોલોજી આધારિત મેન્ટલ હેલ્થ કેર (Technology-Based Mental Health Care):
ટેલિ-સાયક્રિયાટ્રી (Telepsychiatry) અને ટેલિહેલ્થ (Telehealth) સેવાઓ સાયક્રિયાટ્રીક નર્સિંગમાં બહુ વેગથી વધી રહી છે.
સ્પેસિયાલિટી:
2.પર્સનલાઇઝ્ડ અને હોલિસ્ટિક ટ્રીટમેન્ટ (Holistic & Personalized Treatment):
સાયક્રિયાટ્રીક નર્સિંગ હવે ફક્ત ફાર્માકોલોજી (Pharmacology) પર આધારિત નહીં રહી.
ફ્લો:
3.ઇન્ટરપ્રોફેશનલ ટીમ એપ્રોચ (Interprofessional Team Approach):
ટ્રીટમેન્ટમાં હવે મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમનો સમાવેશ વધુ જોવા મળે છે.
ટીમમાં હોય છે:
સાઇકાયટ્રિસ્ટ (Psychiatrist), સાઇકોલોજિસ્ટ (Psychologist), નર્સ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ (Occupational Therapist), સોશ્યલ વર્કર (Social Worker) વગેરે.
4.એવીડન્સ બેઝ્ડ પ્રેક્ટિસ (Evidence-Based Practice):
સાયક્રિયાટ્રીક નર્સિંગમાં હવે સાયન્ટિફિક રીસર્ચ આધારિત પદ્ધતિઓ અપનાવવામાં આવે છે.
ઉદાહરણ:
નવા મેડિકેશન પ્રોટોકોલ્સ
થેરાપ્યુટિક ઈન્ટર્વેન્શન્સ (Interventions) જેમ કે Exposure Therapy, EMDR (Eye Movement Desensitization and Reprocessing)
5.કલ્ચરલી સેન્સીટીવ કેર (Culturally Sensitive Care):
નર્સિંગ હવે પેશન્ટના કલ્ચરલ બેલીફ, લેન્ગવેજ અને લાઇફ સ્ટાઇલ પ્રમાણે થાય છે.
સ્પેસિયાલિટી:
6.નર્સિંગમાં કન્ટિન્યુઅસ એજ્યુકેશન (Continuous Education in Nursing):
નવી દવાઓ, મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ અને ટ્રીટમેન્ટ પદ્ધતિઓ વિશે અપડેટ રહેવું જરૂરી છે.
સાધનો:
Q-3
Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે) 6+6=12
a) Role of nurse in preventive psychiatry. પ્રિવેન્ટીવ સાયકીયાટ્રીમાં નર્સનો રોલ
પ્રિવેન્ટિવ સાયકિયાટ્રીમાં નર્સનો રોલ (Role of Nurse in Preventive Psychiatry):
પ્રિવેન્ટિવ સાયકિયાટ્રી એટલે માનસિક રોગો (Mental disorders) થવાથી રોકવા, અર્લી ડીટેક્શન (Early detection) કરવા, સમયસર સારવાર (Timely treatment) અને રિહેબીલીટેશન (Rehabilitation) દ્વારા ડિસએબીલીટી (Disability) તથા રિલેપ્સ (Relapse) ઘટાડવાની બ્રોડ પ્રોસેસ. નર્સ (Nurse) વ્યક્તિ, પરિવાર અને કમ્યુનિટી સાથે કન્ટીન્યુઅસ કોન્ટેક્ટ માં રહેતી હોવાથી પ્રિવેન્શનના દરેક સ્તરે ઇફેક્ટીવ રોલ પ્લે કરે છે.
1) મેન્ટલ હેલ્થ પ્રમોશન (Mental Health Promotion):
2) પ્રાઇમરી પ્રિવેન્શન (Primary Prevention):
3) સેકન્ડરી પ્રિવેન્શન (Secondary Prevention)
4) ટર્સિયરી પ્રિવેન્શન (Tertiary Prevention):
5) પેશન્ટ અને પરિવાર માટે સાઇકોએજ્યુકેશન (Psychoeducation)
6) કાઉન્સેલિંગ અને સપોર્ટિવ ઇન્ટરવેન્શન (Counseling & Supportive Interventions)
7) કોમ્યુનિટી આધારિત મેન્ટલ હેલ્થ સર્વિસ (Community Mental Health Services)
8) ડોક્યુમેન્ટેશન એન્ડ ટીમવર્ક (Documentation & Multidisciplinary Teamwork)
9) સ્યુસાઇડ પ્રિવેન્શન (Suicide Prevention):
b) What is crisis intervention? Explain in detail. ક્રાઈસીસ ઈન્ટરવેનશન શું છે? સવિસ્તાર સમજાવો.
CRISIS INTERVENTION
Crisis
Crisis કે જેમાં વ્યક્તિની સામાન્ય પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની સ્ટ્રેટેજીઓ સિચ્યુએશન ને resolve કરવા માટે નિષ્ફળ જાય છે જેના પરિણામે અસંતુલનની condition સર્જાય છે.વ્યક્તિની પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની સ્કિલ્સ લોસ થાય છે તેને crisis કહે છે.
Crisis Intervention
Crisis Intervention એ એવી મેથડ છે જેમાં એવા વ્યક્તિઓ કે જે ફિઝિકલ, ઈમોશનલ, મેન્ટલ અને બિહેવીયરલ પ્રોબ્લેમ્સ નો અનુભવ કરે છે તેવા વ્યક્તિઓને તાત્કાલિક, short term help કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
TYPES OF CRISIS
•Developmental crisis
•Situational Crisis
•Adventitious(Social) Crises
•Developmental Crisis
*Developmental Crisis એ normal life changes જેમ કે puberty, marriage, retirement ના પરિણામે થાય છે. તેમને maturational crisis પણ કહે છે.
•Situational Crisis
*Situational Crisis એ unexpected trauma જેમ કે losses, divorce, abortion,illnes અને displacement ને પરિણામે થાય છે.
•Adventitious(Social) Crises
*Adventitious Crises ને event of disaster કહે છે. આ crisis એ everyday life નો part નથી.
*તે natural disaster : flood, fire, earthquake અને ગ્લોબલ પેન્ડેમિક જેમ કે Covid-19 અને ઇનફ્લુએન્ઝા વગેરે.
GOALS OF CRISIS INTERVENTION
*ઈમોશનલ સ્ટ્રેસ ઘટાડવા અને crisis victim ને વધારાના stress થી protect કરવા માટે.
*Victim ને unique need પૂરી કરવા માટે resources અથવા સપોર્ટ સિસ્ટમ નું આયોજન અને mobilizing કરવામાં help કરવી.
*Crisis માંથી rehabilitation માટે વ્યક્તિને help કરવા અને સિવિયર long term પ્રોબ્લેમ્સ ને પ્રિવેન્ટ કરવા માટે.
PURPOSE OF CRISIS INTERVENTION
*Crisis ની સામે વ્યક્તિની ઈમોશનલ, ફિઝિકલ, મેન્ટલ અને બિહેવિયરલ intensity ઘટાડવી.
*વ્યક્તિને crisis પહેલા નું functional level return લાવવામાં help કરવી.
AIMS OF CRISIS INTERVENTION
*વ્યક્તિને Crisis માંથી recovery મેળવવા માટે help કરવી અને સિરિયસ મેન્ટલ પ્રોબ્લેમ્સ થી પ્રિવેન્ટ કરવા માટે help કરવી.
PRINCIPLES OF CRISIS INTERVENTION
*પેશન્ટને પોતાની feeling કહેવા માટે સમજાવવું.
* concise statement નો (સંક્ષિપ્ત નિવેદનોનો) ઉપયોગ કરવો અને પેશન્ટને irrelevant quistion અથવા વધુ પડતી ડિટેઇલ થી હેરાન કરવાનું ટાળો.
*Calm(શાંત), controll હાજરી વ્યક્તિને ખાતરી આપે છે કે નર્સ help કરી શકે છે.
*પેશન્ટની ફીલિંગ્સ સાંભળવી અને પ્રોસેસ ઇન્ફોર્મેશન તથા question પૂછવા માટે વ્યક્તિને પૂરતો સમય આપવો.
REQUESITES(આવશ્યકતાઓ)
*ઓછી વાત કરીને વ્યક્તિને વાતચીત કરવાની તક પૂરી પાડો.
*વર્બલ અને નોન -વર્બલ Sign થી aware રહેવું જોઈએ.
*જો face to face situation હોય તો eye to eye contact મેન્ટેન કરવો અને યોગ્ય social distance જાળવવુ.
*Open ended question પૂછવા.
*પરમિશન માંગવી, ધારણાઓ પર ક્યારેય કામ ન કરવું.
*સેન્સિટિવ ક્રોસ-કલ્ચરલ ફેક્ટર્સ ચેક કરવા.
LENGTH OF TIME FOR CRISIS INTERVENTION
* Crisis intervention માટે time length એક session થી લઈને કેટલાક week સુધીની હોઈ શકે છે, જેમાં everage ચાર weeks હોય છે.
*Long standing પ્રોબ્લેમ્સ ધરાવતી વ્યક્તિઓ માટે crisis intervention પર્યાપ્ત નથી અને તે 20 મિનિટથી 2 કલાક અથવા 2 કલાકથી વધુની રેન્જમાં હોઈ શકે છે.
PHASES OF CRISIS INTERVENTION
*Crisis interventionના 3 Phases છે.
1.Immediate Crisis Intervention
2. Second Phase
3. Third Phase
1. Immediate Crisis Intervention
*તે victim સાથે rapport સ્થાપિત કરવા, short term અસેસમેન્ટ અને service delivery માટે information collect કરવા અને સંભવિત crisis ની condition ને ટાળવાનો સમાવેશ કરે છે. Immediate Crisis Intervention માં victim ની મેડિકલ , ફિઝિકલ , મેન્ટલ હેલ્થ અને વ્યક્તિગત જરૂરિયાતની સંભાળ રાખવી અને victim ને લોકલ રિસોર્સીસ અથવા સર્વિસીસ વિશેની માહિતી પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે.
2. Second Phase
*Crisis intervention ના સેકન્ડ phase માં victim ને ઈમોશનલ સપોર્ટ આપવા માટે victim દ્વારા જરૂરી સર્વિસ અને સંસાધનો નિર્ધારિત કરવાની જરૂરિયાતોનું અસેસમેન્ટ નો સમાવેશ થાય છે.
*second phase નો હેતુ એ નિર્ધારિત કરવાનો છે કે crisis એ victim ના જીવનને કેવી રીતે અસર કરે છે, જેથી કરીને recovery માટે plan ડેવલપ કરી શકાય, જેનાથી victim ભવિષ્ય તરફ આગળ વધી શકે.
3. Third Phase
*રિકવરી ઇન્ટરવેનશન victim ને તેમના જીવનને ફરીથી stable કરવામાં અને ફરીથી healthy બનાવવામાં help કરે છે.
*તેમાં victim ને ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમ અથવા અન્ય એજન્સીઓ તરફથી વધુ victimization રોકવામાં help કરવાનો પણ સમાવેશ થાય છે.
TECHNIQUE OF CRISIS INTERVENTION
Catharsis : આમાં વ્યક્તિ પોતાની ભૂતકાળ ની આઘાતજનક બાબતો અથવા ઈમોશન માંથી મુક્ત થવા તે બાબતો નું ઇમેજિંનેશન અથવા અન્ય સામે વર્ણન કરે છે.
Clarification : અમુક ઘટનાઓ વચ્ચેના સંબંધને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માટે પેશન્ટને સમજાવવું.
Suggestion: વ્યક્તિને કોઈ વિચાર અથવા માન્યતા સ્વીકારવા માટે પ્રભાવિત કરવું, ખાસ કરીને એવી માન્યતા કે નર્સ help કરી શકે છે અને તે વ્યક્તિ સમય જતાં better feel કરશે.
Reinforcement Of Behaviour : પેશન્ટને adaptive behaviour માટે માટે positive response આપવો.
Support Of Defence : healthy , adaptive defence ના ઉપયોગને પ્રમોટ કરવું અને જે unhealthy છે તેને ડિસ્કરેજ કરવું.
Rising Self-esteem :પેશન્ટને self worth ની લાગણી ફરીથી મેળવવા help કરવી.
Solution Exploration : તાત્કાલિક પ્રોબ્લેમ્સ ને ઉકેલવાની વૈકલ્પિક રીતોની તપાસ કરવી.
PROCESS OF CRISIS INTERVENTION
*Aguilera list (1982) પ્રમાણે crisis intervention ની process ના 4 steps છે.
1.Assessment
અસેસમેન્ટ પ્રોસેસ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરે છે જેમ કે-
•શું થયું છે? (સમસ્યાની ઓળખ)
•કોણ સામેલ છે?
•કારણ શું છે?
•પ્રોબ્લેમ્સ કેટલા સિવિયર છે?
2.Planning Therapeutic Intervention
* થેરાપ્યુટિક ઇન્ટરવેનશન પ્રીલિસ્ટિંગ સ્કિલ્સ, crisis worker ની creativity અને flexibility વ્યક્તિના રિસ્પોન્સ ની ઝડપ પર આધાર રાખે છે. Crisis Worker વ્યકિતને precipitating ફેક્ટર્સ અને crisis વચ્ચેના સંબંધને નોંધીને crisis ની intellectual સમજ સ્થાપિત કરવામાં help કરે છે.
3.Implementing Technique Of Intervention
*positive relationship સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરવો.
*વ્યક્તિને હાલની લાગણીઓ વિશે ચર્ચા કરવા કહો કરો, જેમ કે denial(ઇનકાર), guilt(અપરાધ), દુઃખ અથવા ગુસ્સો.
*condition ની intellectual તેમજ emotional સમજ મેળવીને crisis ની reality નો સામનો કરવામાં વ્યક્તિને help કરો.
*વ્યક્તિને સમજાવો કે emotion એ crisis નું normal reaction છે.
*ખોટા આશ્વાસન ન આપવા, ડિસ્ટ્રક્ટિવ બિહેવીયર માટે limit set કરો.
*બિહેવિયર અને ડિસિઝન માટે વ્યક્તિની જવાબદારી પર ભાર મુકવો.
*વ્યક્તિને તેમની daily life activity માં help કરવી અને નર્સિંગ ઇન્ટરવેનશન નું અસેસમેન્ટ કરવામાં આવે છે અને આવશ્યકતા મુજબ તેમાં ફેરફાર કરવામાં આવે છે.
4.Resolution Of Crisis
*evaluation phase દરમિયાન અથવા crisis intervention ના step દરમિયાન, ઈન્ટરવેનશન સ્ટ્રેસ અને anxiety ઘટાડે છે તે સુનિશ્ચિત કરવા માટે reassessment થવું જોઈએ.
*ભવિષ્ય માટે realistic plan ઘડવા માટે help કરવામાં આવે છે, અને વ્યક્તિને વર્તમાન અનુભવો future ની crisis નો સામનો કરવામાં કેવી રીતે help કરી શકે છે તેની ડિસ્ક્સ કરવાની તક આપવામાં આવે છે.
c) What is ECT? Explain in detail. ઈ.સી.ટી શું છે? સવિસ્તાર સમજાવો.
ઇન્ટ્રોડક્શન(Introduction):
Electroconvulsive Therapy (ECT) – ઇલેક્ટ્રોકનવલ્સિવ થેરાપી, તે એક મેડિકલ મેન્ટલ હેલ્થ ટ્રીટમેન્ટ છે જેમાં પેશન્ટના બ્રેઇન પર કંન્ટ્રોલ ઇલેક્ટ્રિક ફ્લો ને છોડીને થેરાપ્યુટિક (Therapeutic) સિઝર (Seizure) ઊભી કરવામાં આવે છે. આ થેરાપી મુખ્યત્વે એવા પેશન્ટ્સ માટે ઉપયોગમાં લેવાય છે જેમને સિવ્યર ડિપ્રેશન (Depression), બાઇપોલર ડિસઓર્ડર (Bipolar), સિઝોફ્રેનિયા (Schizophrenia) અથવા કેટેટોનિયા (Catatonia) જેવી મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ હોય અને અન્ય ટ્રીટમેન્ટ્સથી રાહત ન મળે.
હિસ્ટ્રી અને ઉપયોગ( history and uses):
ECT પ્રથમ વખત 1938માં યુરોપમાં વિકસાવવામાં આવી હતી. તે પહેલા તીવ્ર માઇન્ડ ડિસઓર્ડર્સ માટેના વિકલ્પો બહુ ઓછી અસરકારક હતા. આજના સમયમાં, ECT વધુ સલામત, નિયંત્રિત અને આધુનિક રીતથી અપાય છે, જેમાં જનરલ એનસ્થેસિયા (Anesthesia) અને મસલ રિલેક્સન્ટ (Muscle Relaxant)નો ઉપયોગ થાય છે.
પ્રક્રિયા (Procedure):
1.પ્રિ-એવલ્યુએશન (Pre-evaluation):
ECT શરૂ કરતા પહેલા, પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી, ફિઝિકલ એક્ઝામિનેશન, બ્લડ ટેસ્ટ, ઈ.સી.જી. (ECG), અને ઘણીવાર બ્રેઇન ઇમેજિંગ ટેસ્ટ્સ (જેમ કે MRI) લેવામાં આવે છે.
2.એનેસ્થીસિયા (Anesthesia) અને મસલ રિલેક્સન્ટ (Muscle Relaxant):
પેશન્ટને સામાન્ય એનેસ્થીસિયા હેઠળ રાખવામાં આવે છે જેથી તેને કોઈ દુખાવાનો અનુભવ ન થાય. સાથે મસલ રિલેક્સન્ટ અપાય છે જેથી સિઝર દરમિયાન શરીરના મસ્ક્યુલર મૂવમેન્ટ્સ નિયંત્રણમાં રહે.
3.ઇલેક્ટ્રોડ્સની પ્લેસમેન્ટ (Electrode Placement): ઇલેક્ટ્રોડ્સ સ્કાલ્પ પર લગાડવામાં આવે છે – બંને બાજુ (Bilateral) અથવા એક બાજુ (Unilateral).
4.ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન (Electrical Stimulation): નિયંત્રિત વિદ્યુત પ્રવાહ (જેમ કે 0.7 સેકન્ડ સુધી, 70-120 વોલ્ટ) અપાય છે. પરિણામે પેશન્ટના બ્રેઇનમાં જ્ઞાત અને થેરાપ્યુટિક સિઝર થાય છે.
5.પોસ્ટ-પ્રોસિજર મોનિટરિંગ (Post-procedure Monitoring): પેશન્ટ ECT પછી કન્ડિશન ને ધ્યાનમાં રાખીને રિકવરી એરીયામાં મોનિટર કરવામાં આવે છે. બહુ ઓછા સમયમાં પેશન્ટ જાગી જાય છે.
સેશનની ફ્રીકવન્સી (Frequency of Sessions):
એક સામાન્ય ECT માં 6 થી 12 સેશન્સ હોય છે, જે વીક માં બે અથવા ત્રણ વખત આપવામા આવે છે. ખાસ કેસમાં મેઇન્ટેનન્સ ECT પણ અપાઈ શકે છે, જેમાં લાંબા ગાળે સારવાર ચાલુ રાખવામાં આવે છે.
ઇન્ડીકેશન્સ(Indications):
ફાયદા (Benefits):
સંભવિત સાઇડ ઇફેક્ટ્સ (Possible Side Effects):
રેર કોમ્પ્લીકેશન્સ (Rare Complications):
મિથ્સ અને રિયાલિટી (Myths vs Reality):
Q-4
Write short notes. (any three) ટુક નોંધ લખો. ( 12 )
a) National mental health programme – રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ
ઈન્ડિયાની ગવર્મેન્ટ દ્વારા 1982 માં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ લોન્ચ કરાયો હતો. મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું જેણે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ને ઈમ્પ્લીમેન્ટ કર્યો હતો. મેન્ટલ ઈલનેસ એ કોમ્યુનિટી માટે એક બર્ડન છે જે બર્ડન ને દૂર કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેન્થનીંગ કરવા કરવા માટે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો.
નજીકના ભવિષ્યમાં ખાસ કરીને સંવેદનશીલ ગ્રુપ અને વંચિત વર્ગ માટે મિનિમમ મેન્ટલ હેલ્થ કેર ની ઉપલબ્ધતા અને સુલભતા સુનિશ્ચિત કરવી. – સોશિયલ ડેવલપમેન્ટ માટે અને જનરલ હેલ્થ કેર માટે મેન્ટલ હેલ્થ નોલેજનો ઉપયોગ કરવો. – મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઇડ કરતી વખતે કોમ્યુનિટી નું પાર્ટિસિપેશન વધારવું અને કોમ્યુનિટીમાં સેલ્ફ હેલ્પ માટેના પ્રયત્નો કરવા.
મેન્ટલ હેલ્થને પ્રાઇમરિ હેલ્થ સાથે સંકલિત કરવી. – મેન્ટલ ડિસઓર્ડર ના ટ્રીટમેન્ટ માટે ટર્સરી કેર ઇન્સ્ટિટ્યૂશન પ્રોવાઈડ કરવી. – બધા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટ કરવો.
b) Lithium – લીથીયમ
ઇન્ટ્રોડક્શન (Introduction):
લીથીયમ (Lithium) એ મેન્ટલ ડીસઓર્ડર માં ખાસ કરીને બાઇપોલાર ડિસઓર્ડર (Bipolar Disorder)ના મૅનિક (Manic) અને ડિપ્રેસિવ (Depressive) એપિસોડને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મૂડ સ્ટેબિલાઇઝર (Mood Stabilizer) શ્રેણીની મેડીકેશન છે. તેનો ઉપયોગ એક્યુટ મેનિયા (Acute Mania), શીઘ્ર ભાવનાત્મક પરિવર્તન અને સ્યુસાઇડલ ટેન્ડન્સી ધરાવતા પેશન્ટમાં પણ થાય છે.
લિથીયમની મીકેનીઝમ :(Mechanism of Action)
લીથીયમ પોઝિટિવ આયન છે જે સોડિયમ (Sodium) ના સમાન રીતે સેલ માં પ્રવેશ કરે છે, અને ન્યુરોટ્રાન્સમિટર્સના પ્રવાહ પર અસર કરે છે. તે ખાસ કરીને સિરોટોનિન (Serotonin) અને નૉરએપિનેફ્રિન (Norepinephrine) ના રિઅપટેકને મૉડ્યુલેટ કરે છે, જેને કારણે મૂડમાં સ્થિરતા આવે છે.
તે સેલ ની અંદરના સેકન્ડ મેસેન્જર સિસ્ટમ (Second Messenger System) અને પ્રોટીન કાયનેઝ (Protein Kinase) ને પણ અવરોધે છે, જેના પરિણામે પેશન્ટના મૂડ સ્વિંગ્સ ઓછા થાય છે.
ક્લીનીકલ યુઝીસ (Clinical Uses):
Bipolar Disorder – Acute mania અને maintenance therapy બંને માટે.
Recurrent Depression – જ્યાં બીજી થેરાપી કાર્યક્ષમ નથી હોય.
Schizoaffective Disorder – સ્કીઝોફ્રેનિયા સાથે મૂડ સ્વિંગ્સ હોય ત્યાં.
Suicidal Ideation – Suicide risk ઘટાડવામાં અસરકારક છે.
Aggression & Impulsivity – ખાસ કરીને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસએબિલિટી સાથે પેશન્ટમાં.
થેરાપ્યુટિક રેન્જ (Therapeutic Range):
લીથીયમ માટે થેરાપ્યુટિક બ્લડ લેવલ 0.6 થી 1.2 mEq/L છે.
▪︎ < 0.6 mEq/L: Ineffective ▪︎ > 1.5 mEq/L: Toxic
તેથી પ્લાઝમા લેવલ મોનિટરિંગ ખૂબ આવશ્યક છે.
સાઇડ ઇફેક્ટ્સ (Side Effects):
ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ (Gastrointestinal): ઉલટી, ડાયેરિયા
ન્યુરોલોજીકલ (Neurological): ટ્રેમર્સ, લેથાર્જી, ગભરાટ
એન્ડોક્રાઇન (Endocrine): હાઇપોથાયરોઇડિઝમ (Hypothyroidism)
કિડની (Renal): પોલ્યુરિયા (Polyuria), નેફ્રોજનિક ડાયાબિટિસ ઇન્સિપિડસ
કાર્ડિયાક (Cardiac): T-wave flattening on ECG
લિથીયમ ટૉક્સિસિટી: જો લેવલ વધુ હોય તો – અટેક્સિયા, કન્ફ્યુઝન, કોમા
કોન્ટ્રા-ઇન્ડિકેશન (Contraindications):
▪︎ પેગ્નન્સી (Pregnancy) – ખાસ કરીને પ્રથમ Three month માં Teratogenic effect
▪︎ કિડની ડિસીઝ (Renal Disease)
▪︎ સિવિયર ડિહાઇડ્રેશન (Severe Dehydration)
▪︎ હાર્ટ બ્લોક (Heart Block)
નર્સિંગ મેનેજમેન્ટ (Nursing Management):
બ્લડ લેવલ મોનિટરિંગ:
▪︎ લિથીયમ લેવલ શરૂ પછી 5-7 દિવસમાં અને પછી નિયમિત કરવું
▪︎ લેથાર્જી, અટેક્સિયા કે કન્ફ્યુઝન માટે મોનિટર કરવું
હાઇડ્રેશન જાળવવી:
▪︎ પેશન્ટને પૂરતું પાણી પીવાનું કહેવાય જેથી ડિહાઇડ્રેશન ટળે
થાયરોઇડ અને કિડની ફંક્શન ટેસ્ટ:
▪︎ નિયમિત TFT (Thyroid Function Test) અને RFT (Renal Function Test) કરાવવું
ડ્રગ ઇન્ટરએક્શન માટે રાખવી:
▪︎ NSAIDs, ACE inhibitors, Diuretics સાથે લિથીયમ લેવલ વધવાની શક્યતા હોય છે
પેશન્ટ એડ્યુકેશન:
▪︎ મેડીકેશન લેતી વખતે વધુ મીઠું ટાળવું
▪︎ પ્રેગ્નન્સી કે ગંભીર બીમારી થાય ત્યારે તરત ડૉક્ટરને જાણ કરવી
▪︎ અચાનક મેડિકેશન બંધ ન કરવી
c) Group therapy – ગ્રુપ થેરાપી
ગ્રુપ થેરાપી એ સાઇકોસોશિયલ થેરાપી નો એક ટાઈપ છે જેમાં એક અથવા એક થી વધારે થેરાપિસ્ટ દ્વારા બે અથવા બેથી વધારે (સ્મોલ ગ્રુપ) પેશન્ટને એક જ સમયે ટ્રીટ કરવામાં આવે છે
ગ્રુપ થેરાપી દ્વારા સાઇકોલોજીકલ અને ઈમોશનલ પ્રોબ્લેમ ને ટ્રીટ કરવામાં આવે છે જેમ કે ડિસ્ટ્રેસમાંથી છુટકારો મેળવવો, સેલ્ફ સ્ટીમ (સ્વ સન્માન) વધારવા અને બિહેવિયર અને સોશિયલ રિલેશનને ઈમ્પ્રુવ કરવા માટે ગ્રુપ થેરાપીનો ઉપયોગ થાય છે.
પેશન્ટની ઇમોશનલ કન્ડિશનને સોલ્વ કરવામાં પેશન્ટની મદદ કરવી અને ગ્રુપમાં તેના પર્સનલ ડેવલોપમેન્ટ માટે એન્કરેજ કરવું.
~ ગ્રુપની ચોક્કસ બાઉન્ડ્રી હોવી જોઈએ. ~ગ્રુપના લોકો એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતા હોવા જોઈએ અને એકબીજા સાથે રિલેશન ધરાવતા હોવા જોઈએ. ~ગ્રુપમાં મેક્સિમમ 10 થી 15 સભ્યો હોવા જોઈએ જેથી થેરાપી વધુ ઈફેક્ટિવ રહે. ~ગ્રુપ થેરાપીના સેશનનો સમયગાળો 60 મિનિટ થી વધારે હોવો જોઈએ નહીં. ~ગ્રુપમાં ઇઝી અને ફ્રી કોમ્યુનિકેશન કરવું. ~દરેક ગ્રુપને પોતાના સિદ્ધાંતો અને નિયમો હોવા જોઈએ. ~ગ્રુપમાં આવેલ દરેક પર્સનને તેનો પોતાનો ટાસ્ક અને રોલ હોવો જોઈએ.
Phases of group development (ફેસીસ ઓફ ગ્રુપ ડેવલોપમેન્ટ) :
1) pre-affiliation phase (પ્રી એફિલિએશન ફેસ)
આ ફેસમાં ફિઝિકલ સેટ અપ તૈયાર કરવામાં આવે છે. જેમાં પ્લેસ, ટાઈમ ,ટાઈપ ઓફ ગ્રુપ, સેશન અને ડ્યુરેશન વગેરે નક્કી કરવામાં આવે છે .
2) Initial or orientation phase-(ઈનિશિયલ ફેસ) :
આ ફેસમાં ગ્રુપ મેમ્બર એકબીજાને અને થેરાપિસ્ટને ઓળખે છે. જેમાં ગોલ, રોલ, નિયમો અને રિસ્પોન્સિબિલિટી વિશે જણાવવામાં આવે છે.
3) working phase-(વર્કિંગ ફેસ) :
આ ફેસમાં ગ્રુપ મેમ્બર ગોલ અચીવ કરવા માટે એકબીજા સાથે કામ કરે છે અને તેમાં હાઈ કોમ્યુનિકેશન જોવા મળે છે અને ગ્રુપ મેમ્બર પોતાની પર્સનલ ફીલીંગ એકબીજા સાથે શેર કરે છે.
4) Termination phase-(ટર્મિનેશન ફેસ) :
આ ફેસમાં થેરાપી પૂરી કરવામાં આવે છે જેમાં ગ્રુપ એક્સપિરિયન્સ નું evaluation કરવામાં આવે છે. ટર્મિનેશન થવાના કારણે ગ્રુપ મેમ્બરમાં એનસાયટી, રિગ્રેશન અને ટ્રાન્સફરન્સ જોવા મળે છે.
~ રિલેશનશિપ પ્રોબ્લેમ ~ એન્ઝાઈટી ~ ડિપ્રેશન ~ ગ્રીફ લોસ ~ ઈમોશનલ ટ્રોમા ~ લો સેલ્ફ ઈસ્ટીમ ~ જ્યારે ઈન્ડી વિઝ્યુઅલ થેરાપી ફેલ જાય ત્યારે ~ જ્યારે પેશન્ટને સોશિયલાઈઝ થવાની જરૂર હોય
~ એન્ટી સોશિયલ પેશન્ટ ~ સીવીયરલી ડીપ્રેસ પેશન્ટ ~ હેલ્યુઝિનેશન અને ડીલ્યુશન વાળા પેશન્ટ ~ સુસાઇડ અટેમ્પ કરેલ પેશન્ટ
~ નર્સ એ કો-થેરાપિસ્ટ અને લીડર તરીકે મહત્વનો ભાગ ભજવે છે.
~ તે ગ્રુપ મેમ્બર સાથે કામ કરતી વખતે સર્જનાત્મક અને તકવાદ તરીકે વર્તે છે.
~ તે ગ્રુપ મેમ્બરના લોકોને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરે છે.
~ તે થેરાપીસ્ટ સાથે કોઓપરેટિવ વર્ક કરે છે.
~ તે પેશન્ટને ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં આસિસ્ટ કરે છે.
d) Admission procedure – પ્રવેશ પ્રક્રિયા
1.અસેસમેન્ટ (Assessment):
હોસ્પિટલમાં લાવવામાં આવ્યા પછી પેશન્ટનું ડિટેઇલમા સાયકિયાટ્રિક ઇવાલ્યુએશન કરવામાં આવે છે.
હિસ્ટ્રી ટેકિંગ (History Taking):
મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન (Mental Status Examination):
રિસ્ક અસેસમેન્ટ (Risk Assessment):
ડાયગ્નોસ્ટિક ઇમ્પ્રેશન (Diagnostic Impression):
2.એડમિશનના ટાઇપ્સ (Types of Admission):
(A) વોલન્ટરી એડમિશન (Voluntary Admission):
(B) સપોર્ટેડ એડમિશન (Supported Admission):
3.ડોક્યુમેન્ટેશન (Documentation):
4.ફિઝિકલ એક્ઝામિનેશન અને ઇન્વેસ્ટિગેશન (Physical Examination and Investigation):
5.ટ્રીટમેન્ટ પ્લાન (Treatment Plan) :
ફાર્માકોથેરાપી (Pharmacotherapy) :
સાઇકોથેરાપી (Psychotherapy) :
ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી (Electroconvulsive Therapy):
6.પેશન્ટના અધિકારો (Patient Rights):
7.ઇન-પેશન્ટ મેનેજમેન્ટ (Inpatient Management):
8.ડિસ્ચાર્જ પ્રોસિઝર (Discharge Procedure):
Q-5
Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ) 12
a) Mental illness – મેન્ટલ ઇલનેસ
Mental illness (મેન્ટલ ઇલનેસ) એ એક psychiatric disorder (સાયકીયાટ્રિક ડિસઓર્ડર) છે જેમાં વ્યક્તિના cognition (કોગ્નિશન) , emotion (ઇમોશન) અને behaviour (બિહેવિયર) માં ક્લિનિકલી important interruption જોવા મળે છે. તે person ના efficient life ને affects કરે છે અને ઘણીવાર Treatmentની જરૂર પડે છે.
OR
મેન્ટલ ઇલનેસ એટલે જેમાં વ્યકિત ને ઘણા સાઈકિયાટ્રિક ડિસઓર્ડર છે તેમાંથી કોઈ પણ નો સમાવેશ હોય જે વ્યકિત ના થીંકિગ, મૂડ, બિહેવિયર, પર્સનાલિટી અને શરીર ના બીજા ભાગો ને પણ અસર કરે છે તેના માં કાર્યો કરવાં માં અશક્ત થાય છે જેની સિવિયારીટી અલગ અલગ હોય છે તેને મેન્ટલ ઈલનેસ કહે છે.
b) Illusion – ભ્રમણા
Wrong Identification Or Misperception of sensory impression અથવા Distortion Of Sense. જેમાં વ્યક્તિ ઓબ્જેકટ કે વસ્તુ ને ઓળખવામાં mistake અથવા Misinterpretation (ખોટી ધારણા) કરે છે. ઓરીજીનલ જે વસ્તુ હોય છે તેના બદલે કઈંક અલગ માની લે છે. Example : દોરડાને સાપ માની લે છે.
c) Claustrophobia – ક્લસ્ટ્રોફોબીયા
Fear of Closed Place એટલે કે બંધ જગ્યા નો કારણ વગરનો ડર.example બંધ રૂમ માં વ્યક્તિને ડર લાગવો.
d) Akathisia – એકાથીસીયા
આ એક્સટ્રા પિરામિડલ સિમ્પટમ્સ છે જે એન્ટીસાયકોટિક ડ્રગ ની સાઈડ ઇફેક્ટ ને લીધે થાય છે. તે એક મુવમેન્ટ ડિસોર્ડર છે જેમાં વ્યક્તિ બરાબર રીતે ઉભા રહી શકે નહિ અથવા બેસી શકે નહિ.
e) Cataplexy – કેટાપ્લેક્ષી
કેટાપ્લેક્ષી એ એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે જેમાં અચાનક muscle tone નો Control sudden loss થાય છે જેના કારણે Bodyમાં sudden Weakness અથવા Control ગુમાવાની Condition થાય છે, પરંતુ વ્યક્તિ Fully alert રહે છે. આ Condition સામાન્ય રીતે તીવ્ર ભાવનાઓ જેમ કે હાસ્ય (laughter), ગુસ્સો (anger), આશ્ચર્ય (surprise) અથવા ઉત્સાહ (excitement) દ્વારા પ્રેરિત થાય છે. કેટાપ્લેક્ષી મોટાભાગે નાર્કોલેપ્સી (narcolepsy) નામના sleep disorder સાથે સંકળાયેલી હોય છે અને તેમાં consciousness જળવાયેલી રહે છે પરંતુ voluntary muscles પર Control sudden loss થાય છે .
f) Echolalia – ઇકોલેલિયા
આમા વ્યક્તિ બિજા વ્યક્તિ એ બોલેલા શબ્દો નું પુનરાવર્તન કરવાની મનોવ્રુતિ ધરાવે છે જે ઇકોલેલિયા તરીક ઓળખાય છે.
દાખલા તરીકે… વ્યક્તિને એવું પૂછવામાં આવે કે તમે કેમ છો ? તો તે વ્યક્તિ સામે એમજ બોલશે કે તમે કેમ છો?…તમને સારું છે?…તોવ્યક્તિ પણ એમજ કહેશે કે તમને સારું છે?
g) Agnosia – એગ્નોસિયા
Agnosia (એગ્નોસીયા) એ એક neurological disorder છે જેમાં વ્યક્તિમાં કોઈપણ Primary sensory defect વગર પણ, Brainના specific area ને થયેલ નુકસાનને કારણે વ્યક્તિ કોઇ ઓબ્જેક્ટ,વ્યક્તિ કે સાઉન્ડ વગેરે દ્વારા મળતા સેંસેશન અને સ્ટિમ્યુલાઇ ને યોગ્ય રીતે સમજવામાં અથવા ઓળખવામાં Failure રહે છે..
Main Cause:
Brain ના parietal lobe, temporal lobe અથવા occipital lobe માં lesion અથવા Damage થવું.
h) Cycloplegia – સાયકોપ્લેજીયા
સાયક્લોપ્લેજિયા (Cycloplegia) એ આંખના સિલિયરી મસલ (Ciliary Muscle) નુ પેરાલિસિસ (Paralysis) થવાથી એકોમોડેશન (Accommodation) ની એબીલિટી એ ઇમીડિયેટ્લી અથવા પરમનન્ટ રીતે લોસ થવાની કન્ડિશન છે, જેના પરિણામે આંખ નજીકની વસ્તુઓ પર યોગ્ય રીતે ફોકસ કરી શકતી નથી. આ કન્ડિશન સામાન્ય રીતે સાયક્લોપ્લેજિક ડ્રગ્સ (Cycloplegic Drugs) જેમ કે એટ્રોપિન (Atropine), ટ્રોપિકામાઇડ (Tropicamide) અથવા સાયક્લોપેન્ટોલેટ (Cyclopentolate) ના ઉપયોગથી આર્ટીફીસીયલી રીતે પ્રોડ્યુસ કરવામાં આવે છે જેથી રિફ્રેક્ટિવ એરર (Refractive Error) નું એક્યુરેટ ઇવાલ્યુએશન કરી શકાય. સાયક્લોપ્લેજિયા દરમિયાન પ્યુપિલ ડાયલેશન (Pupil Dilation) પણ જોવા મળે છે, કારણ કે સિલિયરી મસલ અને આઇરિસ સ્પિન્કટર મસલ (Iris Sphincter Muscle) પર પેરાસિમ્પેથેટિક ઇન્હિબિશન (Parasympathetic Inhibition) થાય છે.
Q-6 (A) Fill in the blanks – ખાલી જગ્યાઓ પુરો. 05
1) ……is known as father of psychiatry. ……ને મનોચિકિત્સા ના પિતા તરીકે જાણીતા છે. Answer: Sigmund Freud – સિગ્મન્ડ ફ્રોઇડ
2.Range of therapeutic reference carbamazepine level is …… થેરાપ્યુટીક રેફરન્સ માટે કાર્બમાંઝેપાઈન લેવલની રેન્જ …… છે. Answer: 4 –12 mcg/ml – 4 થી 12 માઇક્રોગ્રામ પ્રતિ મિલી
3.ADHD stands for …… એડીએચડી નુ પુરૂ નામ …… છે. Answer: Attention Deficit Hyperactivity Disorder – એટેન્શન ડિફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર
4.World schizophrenia day is observed on …… વર્લ્ડ સ્કીજોફેનિયા દિવસ …… દિવસે ઉજવવામાં આવે છે. Answer: 24 May – 24 મે
5.Indian lunacy act was passed in the year …… ઇન્ડીયન લ્યુનેસી એકટ …… વર્ષમાં પસાર કરવામાં આવ્યો. Answer: 1912 – 1912
B) True or False – ખરા ખોટા જણાવો. 05
1.Lack of motivation is called avolition. પ્રોત્સાહનની ઉણપને એવોલીસન કહે છે. ✅ True (ખરું)
2.Sigmund freud coined the word schizophrenia. સ્કીજોફેનિયા શબ્દ સિગમંડ ફ્રોઈડે આપેલ છે. ❌ False (ખોટું)
Correct Answer : Schizophrenia શબ્દ Eugen Bleuler એ આપ્યો હતો.
3.Sodium valproate is one of antipsychotic drug. સોડિયમ વાલ્ટ્રોએટ એ એક એન્ટી સાયકોટીક દવા છે. ❌ False (ખોટું)
Correct Answer : Sodium valproate એ mood stabilizer/anticonvulsant છે, antipsychotic નથી.
4.Operant conditioning model is an example of individual therapy. ઓપરેન્ટ કંડીશનીંગ એ ઇન્ડીવિઝયુઅલ થેરાપીનું ઉદાહરણ છે. ❌ False (ખોટું)
Correct Answer : Operant conditioning એક behaviour therapy છે, individual therapy નહીં.
5.Therapeutic community is also called social psychiatry. થેરાપ્યુટીક કોમ્યુનીટીનુ બીજુ નામ સોશીયલ મનોચિકિત્સા છે. ❌ False (ખોટું) Correct Answer : Therapeutic community is a treatment method while social psychiatry is a branch of psychiatry, so the two are not the same.
(C) Multiple Choice Questions – નીચેના માથી સાચો વિકલ્પ લખો. 05
1.Which of the following drug is antipsychotic? નીચેના માંથી કઈ એન્ટીસાયકોટીક દવા છે? Correct Answer : b) Chlorpromazine
a) Imipramine
c) Trazodone
b) Chlorpromazine
d) Sertraline
2.Which of the following is not a behavior therapy technique? નીચેના માંથી કયું બેહેવીઅર થેરાપી ટેકનીક નથી? Correct Answer: c) Couple therapy
a) Systematic desensitization
b) Flooding
c) Couple therapy
d) Aversion therapy
3.Which of the following is the type of schizophrenia? નીચેના માંથી કયો સ્કીજોફ્રેનિયાનો પ્રકાર છે? Correct Answer: b) Hebephrenic schizophrenia
a) Paramount schizophrenia
b) Hebephrenic schizophrenia
c) Absolute schizophrenia
d) Avoidance schizophrenia
4.Which of the following is not included in Kubler ross grief therapy? નીચેના માંથી કયું કૂબલર રોસ ગ્રીફ થેરાપીમાં શામેલ નથી? Correct Answer: c) Flight of ideas
a) Denial
b) Anger
c) Flight of ideas
d) Bargaining
5.All of the following are components of mental status examination except. નીચેના માંથી મેન્ટલ સ્ટેટસ એક્ષામિનેશન ના ઘટકો છે સિવાય કે… Correct Answer: d) Sight
a) Mood
b) Speech
c) Thought
d) Sight
