MEDICAL SURGICAL NURSING (MSN) – II (13/09/2025) PAPER SOLUTION NO.15 (Complete)
Q-1
a) Define Cancer.કેન્સર ની વ્યાખ્યા આપો.03
કેન્સર એ ડીસીઝ નું ગ્રુપ છે કે જેમાં સેલનો અનકન્ટ્રોલ growth થાય છે અને તે નજીકની tissue માં પણ ઇન્વેસન થાય છે અને આખી બોડી ની સિસ્ટમમાં પણ પ્રસરી શકે છે. કેન્સર એ એવું ડીસીઝ છે કે જેમાં સેલ્સ નું અનકન્ટ્રોલેબલ ગ્રોથ થાય છે અને તેનું મલ્ટિપ્લિકેશન થાય છે તે નજીક ના ઓર્ગન્સ માં પણ જઇ શકે છે અને આખી બોડીમાં પણ પ્રસરી શકે છે. કેન્સરના સેલ એ બોડી માં બ્લડ દ્વારા અને lymphatic સિસ્ટમ દ્વારા સ્પ્રેડ થાય છે. કેન્સર એક ડીઝીઝ નથી પણ 100 જેટલા કેન્સરનો સમૂહ છે.કેન્સર એ બોડીની જે જગ્યા, ઓર્ગન્સ પર હોય અથવા body ના જે પાર્ટ પર હોય તેના નામ પરથી કેન્સરનું નામ આપવામાં આવે છે.
For example:
if cancer start from colon it’s called colon cancer
if cancer start from basal cell of skin its called as a basal cell carcinoma.
b) Write down warning signs of cancer. – કેન્સરના ચેતવણીજનક ચિહનો લખો.04
Warning sign of cancer (કેન્સરના ચેતવણીજનક ચિહ્નનો):
CAUTION 1) C: change in bowel and bladder habbit (બોવેલ અને બ્લાડર હેબીટ મા ચેંજિસ) 2) A: A sore that does not cure.(ઘાવ કે જે રુજાતો નથી) 3) U: Unusual bleeding and discharge.(અસામાન્ય બ્લિડીંગ અથવા ડિચ્ચાર્જ) 4) T: Thickenin of lump in breast or any other parts.(બોડિ ના કોઇ ભાગ મા કે બ્રેસ્ટ મા જાડો લમ્પ જોવા મળવો) 5) l: Indiagetion and difficulty in swallowing.(ખોરાક પચવા કે ગળવા મા તક્લિફ) 6) O: Obvious change in mole.(કોઇ મસા આવેલા ફેરફરો) 7) N: Naging cough and soreness.(વારે વારે ઉધરસ આવવી)
1. Change in bowel and bladder habit (બોવેલ અને બ્લાડર હેબીટ મા ચેંજિસ).
Description : નોર્મલ વ્યક્તિમાં bowel ની હેબિટ એ એક થી બે વખત હોય છે. તેમાં ચેન્જ થઈને 3 થી 5 વખત થઈ જાય છે. Bladder: એક સામાન્ય વ્યક્તિ એ યુરીન પાંચ થી છ વખત દિવસમાં પાસ આઉટ કરે છે. તે વધીને 10 થી 20 વખત યુરીન પાસ કરે છે. 1)યુરીન અને સ્ટુલ ને કન્સીસ્ટન્સી સાઈઝ અને ફ્રિકવન્સી માં ચેન્જ થાય છે. યુરીન અને સ્ટુલ માં બ્લડ પ્રેઝન્ટ હોય છે.
2.A sore that does not cure (ઘાવ કે જે રુજાતો નથી).
Description : 1): આમાં ચાંદી એ મોટી જ થતી જાય છે. 2): તે એકદમ દુખાવા વાળી હોય છે. 3): તેમાંથી લોહી નીકળે છે. આમાં બોડીમાં ગમે તે જગ્યા પર ચાંદી પડે અથવા તો અલ્સર થાય તે ક્યારેય પણ રુજાતા નથી તે મટવાના બદલે તેમાં વધારો અને અતિશય વધારો જોવા મળે છે.
3.Unusual bleeding and discharge.(અસામાન્ય બ્લિડીંગ અથવા ડિચ્ચાર્જ)
Description : 1): યુરિન અને સ્ટુલ માંથી બ્લડ આવે છે. 2): બોડી ના ગમે તે જગ્યા પર થી બ્લડ નીકળે છે જેમ કે 1)nipple, 2)penis. બોડી ના ગમે તે ભાગમાંથી ગમે તે જગ્યા પરથી બ્લીડિંગ અથવા ડિસ્ચાર્જ નીકળે છે આ એક પ્રકારના કેન્સરની સાઇન છે.
4.Thickening of lump and mass in breast or any other parts of the body .(બોડી ના કોઇ ભાગ મા કે બ્રેસ્ટ મા Thick લમ્પ જોવા મળવો).
Description : જો લંપ અને માસ હોય તો તે ક્યારે પણ ઠીક થતા નથી. તેની જગ્યા પર તે વધારે અને વધારે મોટું થાય છે. અને તે લંપ અને માસમાં વધારે દુખાવો પણ થાય છે અને એકદમ ગાંઠા જેવું બની જાય છે.
5.Indiagetion and difficulty in swallowing (ખોરાક પચવા કે ગળવા મા તક્લિફ).
Description : આમાં જે પણ વસ્તુ ખાઈ તેનું પાચન થતું નથી અને તેને જમવાનું ગળવામાં મુશ્કેલી પડે છે. જે વ્યક્તિને કેન્સર થાય છે તેના વોર્નિંગ તરીકે ફૂડ નું રીગર્જિટેશન( પાછું આવવું ) થાય છે.
6.Obvious change in mole (કોઇ મસા આવેલા ફેરફરો).
Description : કોઈપણ માસ અને લંપ હોય તો તેની સાઈઝમાં ચેન્જ થાય છે. લમ્પ અને માસ ઓછું થવાની જગ્યા પર તે વધારે મોટા થતા જાય છે.
7.Nacrosis,nagging cough and hoarseness (વારે વારે ઉધરસ આવવી). જ્યારે પણ કફિંગ એન્ડ Naging થાય છે ત્યારે હોર્સનેસ સાઉન્ડ ફીલ થાય છે.
અવાજમાં ફેર પડે છે.
અવાજ એ જાડો થાય છે.
કફ માં લોહી નીકળે છે.
આ બધી સાઇન એ કેન્સરની વોર્નિંગ સાઇન છે.
c) Describe the side effects of radiation therapy.- રેડિયેશન થેરાપીની આડઅસરો વર્ણવો.05
1.General Side Effects (જનરલ સાઇડ ઇફેક્ટ્સ)
Fatigue (થાક) – ખૂબ જ થાક લાગવો
Skin reactions (સ્કીનની પ્રોબ્લેમ) – રેડનેસ, ડ્રાય, ઇચીન્ગ, છાલા Hair loss (વાળ ખરવા) – સારવાર કરેલા ભાગમાં વાળ ખરવા Loss of appetite (ભુખ ન લાગવી)
2.Side Effects Depending on Area Treated (સારવારના ભાગ મુજબ સાઇડ ઇફેક્ટ્સ)
Head and Neck (માથું અને ગળું):
Mouth sores (મોઢામાં ઘા)
Dry mouth (મોઢું સુકાઈ જવું)
Difficulty in swallowing (ગળવાથી મુશ્કેલી)
Taste changes (સ્વાદમાં ફેરફાર)
Chest (ચેસ્ટ) :
Difficulty breathing (શ્વાસ લેવામાં તકલીફ)
Cough (ખાંસી)
Esophagitis (અન્નનળીમાં સોજો)
Abdomen (પેટ):
Nausea and vomiting (ઉલટી અને ઉબકા)
Diarrhea (ડાયેરિયા)
Abdominal cramps (પેટમાં દુખાવો)
Pelvis (પેલ્વીસ):
Urinary problems (યુરિનેશન માં પ્રોબ્લેમ્સ)
Infertility (ઇનફર્ટીલિટી)
Sexual problems (સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ)
3.Late Side Effects (લેટ સાઇડ ઇફેક્ટ્સ):
Fibrosis (ફાઇબ્રોસીસ)
Organ damage (ઓર્ગન ડેમેજ)
Secondary cancer (બીજું કેન્સર થવાની શક્યતા)
OR
a) Define Thalassemia. – થેલેસિમીયા ની વ્યાખ્યા આપો.03
થેલેસેમિયાએ ગ્રુપ ઓફ હેરિડીટરી હિમોલાઇટીક એનિમિયા છે. જે એક ઓટોઝોમલ રેસેસીવ જીનેટીક ડિસઓર્ડર છે કે જેમાં હિમોગ્લોબીન નું સિન્થેસીસ એ રિડક્શન થાય/ ઇનએડીક્યુએટ અમાઉન્ટ ઓફ પ્રોડક્શન થાય છે. થેલેસેમિયા એ જીનેટીક બ્લડ ડિસ્ઓર્ડર છે જેમા બોડી મા ઇનફ અમાઉન્ટ મા હિમોગ્લોબીન(પ્રોટીન ઇન રેડ બ્લડ સેલ્સ ધેટ કેરી ઓક્સિજન ઇનટુ ધ બોડી) નુ પ્રોડક્શન થતુ નથી.આમા રેડ બ્લડ સેલ્સ લાર્જ અમાઉન્ટમા ડિસ્ટ્રોય થાય છે જેના કારણે એનિમીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે.
b) Describe types of Thalassemia. – થેલેસિમીયા ના પ્રકારોનું વર્ણન કરો.04
થેલેસેમિયાના મેઇન્લી બે ટાઇપ પડે છે.
1) આલ્ફા થેલેસેમિયા,
2) બીટા થેલેસેમિયા ,
1) આલ્ફા થેલેસેમિયા,:આલ્ફા થેલેસેમિયા એ હિમોગ્લોબીન ની આલ્ફા ચેઇન એ મિસીંગ અથવા તેમાં મ્યુટેશન થવાના કારણે જોવા મળે છે.
2)સાઇલેન્ટ કેરિયર:આમાં એક અથવા બંને આલ્ફા ગ્લોબીન જીન એ મિસીંગ અથવા મ્યુટેટેડ થાય છે પરંતુ આમા કોઇ સિમ્ટોમ્સ જોવા મડતા નથી.
3)આલ્ફા થેલેસેમીયા ટ્રેઇટ:આમા બે આલ્ફા ગ્લોબીન જીન એ મિસીંગ અથવા મ્યુટેટેડ થાય છે.અને તેના કારણે માઇલ્ડ એનિમીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે,તથા માઇલ્ડ સિમ્ટોમ્સ જોવા મળે છે જેમ કે ફટીગ ઓર પેલ સ્કિન.
4) હિમોગ્લોબીન H ડિસીઝ:આમાં ત્રણ આલ્ફા ગ્લોબીન ચેઇન એ મિસિંગ તથા મ્યુટેશન થાય છે તેના કારણે મોડરેટ થી સિવ્યર એનીમીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે. તેમાં મોર પ્રોનાઉસન્ડ એનિમિયા,જોન્ડીસ, એન્લાજૅ સ્પલીન તથા બીજા સિમ્ટોમ્સ જોવા મળે છે. 5) આલ્ફા થેલેસેમીયા મેઝર:આમાં બધા જ એટલે કે ચારેય આલ્ફા ગ્લોબીનજીન એ મિસિંગ તથા સિવ્યરલી મ્યુટેટેડ થાય છે.તેના કારણે સિવ્યર એનિમીયા તથા બીજી હેલ્થ પ્રોબ્લેમ જોવા મડે છે.
2) બીટા થેલેસેમિયા , બીટા થેલેસેમિયા એ હિમોગ્લોબીન ની બીટા ચેઇન એ મિસીંગ અથવા તેમાં મ્યુટેશન થવાના કારણે જોવા મળે છે. 1) બીટા થેલેસેમિયા ટ્રેઇટ:આમાં એક બીટા ગ્લોબીન જીન એ મિસિંગ તથા મ્યુટેશન થાય છે અને મોસટલી સિમ્ટોમ્સ પણ જોવા મળતા નથી. 2) બીટા થેલેસેમિયા ઇન્ટરમીડિયા:આમાં બે બીટા ગ્લોબીન જીન એ મોડરેટ ડિગ્રી મા અફેક્ટ થાય છે સિમ્પટોમ્સ એ વેરી વાઇડલી હોય છે. તેના કારણે માઇલ્ડ થી સિવ્યર એનીમિયા ની કન્ડિશન જોવા મળે છે. ક્યારેક તેમાં ટ્રાન્સફયુઝનની પણ જરૂરિયાત રહે છે. 3) બીટા થેલેસેમિયા મેઝર ( કુલીસ એનિમીયા):આમાં બંને બીટા ગ્લોબીન જીન એ સીવ્યરલી અફેક્ટ થાય છે. જેના કારણે સીવ્યર એનીમિયા ની કન્ડિશન અરાઇઝ થાય છે. આમાં ટ્રાન્સફયુઝન એ ચાઇલ્ડહુડ થી શરૂ થઇને લાઇફ લોંગ સુધી જરૂરિયાત રહે છે.
અધર ક્લાસિફિકેશન ઓફ ધ થેલેસેમીયા
1) થેલેસેમિયા મેજર,
2) થેલેસેમિયા ઇન્ટરમીડિયા,
3) થેલેસેમિયા માઇનોર
1.થેલેસેમિયા મેજર (કુલીસ એનિમિયા): થેલેસેમિયા મેજર થેલેસેમિયા નું સૌથી સિવ્યર ફોર્મ છે. તે ત્યારે થાય છે જ્યારે ચાઇલ્ડ ને બે મ્યુટેડ બીટા ગ્લોબિન જનીનો એ વારસામાં મળે છે, બન્ને માતાપિતામાંથી એક. આ બીટા ગ્લોબિન ચેઇન એ સિગ્નીફિકન્ટ રિડક્શન અથવા એબસન્ટ માં પરિણમે છે, જે સિવ્યર એનિમિયા ની કન્ડિશન થાય છે. થેલેસેમિયા મેજર ધરાવતા વ્યક્તિ ને હિમોગ્લોબિન નું લેવલ ને જાળવવા અને કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડહુડ થી જ લાઇફલોંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન ની જરૂર પડે છે. વિધાઉટ ટ્રીટમેન્ટ , થેલેસેમિયા મેજર એ ગ્રોથ ડીલે ઓર્ગન ડેમેજ તથા બોન પ્રોબ્લેમ અને બીજી હેલ્થ રીલેટેડ કન્ડિશન થઇ શકે છે.
2.થેલેસેમિયા ઇન્ટરમીડિયા: થેલેસેમિયા ઇન્ટરમીડિયા એ થેલેસેમિયા નું ઇન્ટરમીડિયેટ ફોર્મ છે, જે થેલેસેમિયા મેજર કરતાં ઓછું સિવ્યર હોય છે પરંતુ થેલેસેમિયા માઇનોર કરતાં વધુ સિવ્યર હોય છે. થેલેસેમિયા ઇન્ટરમીડિયા ધરાવતા વ્યક્તિ માં બે મ્યુટેટેડ બીટા ગ્લોબિન જનીનો હોય છે, પરંતુ સિવ્યરતા ની ડિગ્રી જુદી જુદી હોય છે. સિમ્ટોમ્સ એ માઇલ્ડ થી મોડરેટ એનિમિયાની રેન્જ માં હોય શકે છે, અને કેટલાક પેસન્ટ ને સિમ્ટોમ્સ નું મેનેજમેન્ટ કરવા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન ની પણ જરૂરિયાત પડી શકે છે. થેલેસેમિયા ઇન્ટરમીડિયા ધરાવતા પેસન્ટ માં સિમ્ટોમ્સ ની સિવ્યારિટી પ્રમાણે ટ્રીટમેન્ટ ની જરૂરિયાત ચેન્જ થાય છે. થેલેસેમિયા ઇન્ટરમીડિયા ધરાવતા પેસન્ટ ને બોન ની ડિફોરમિટીઝ, એનલાજૅ સ્પલીન અને ગોલ સ્ટોન જેવી કોમ્પ્લીકેશન્સ નો થય શકે છે, પરંતુ થેલેસેમિયા મેજર ની સરખામણીમાં આ સામાન્ય રીતે ઓછા સિવ્યર હોય છે.
3.થેલેસેમિયા માઇનોર (ટ્રેઇટ): થેલેસેમિયા માઇનોર, જેને થેલેસેમિયા ટ્રેઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે થેલેસેમિયા નું સૌથી માઇલ્ડેસ્ટ ફોર્મ છે. તે ત્યારે થાય છે જ્યારે ચાઇલ્ડ ને એક માતાપિતા પાસેથી એક મ્યુટેટેડ બીટા ગ્લોબિન જનીન અને અન્ય માતાપિતા પાસેથી એક નોર્મલ બીટા ગ્લોબિન જનીન વારસામાં મળે છે. થેલેસેમિયા માઇનોર ધરાવતા પેસન્ટ માં સામાન્ય રીતે કોઇ સિમ્ટોમ્સ હોતા નથી અથવા તો એનિમિયા ના માત્ર માઇલ્ડ સિમ્ટોમ્સ હોય છે. થેલેસેમિયા માઇનોર કેરિયર્સ માં સામાન્ય રીતે હિમોગ્લોબિન નું લેવલ એ સામાન્ય કરતાં થોડું ઓછું હોય છે, પરંતુ તેમને સામાન્ય રીતે ટ્રીટમેન્ટ ની જરૂર હોતી નથી. જો કે, થેલેસેમિયા માઇનોર ના કેરીયર એ જનીન પરિવર્તન તેમના ચાઇલ્ડ ને આપી શકે છે.
c) Narrate nursing management of patient with Thalassemia. થેલેસિમીયાના દર્દીમાટેનું નર્સિંગ મેનેજમેન્ટ સમજાવો.05
થેલેસેમીયા નુ નર્સિંગ મેનેજમેન્ટ :
પેસન્ટ ને કન્ડિશન, તેને થવા માટેના કારણો, એના લક્ષણો તથા ચિન્હો, અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.
પેસન્ટ નું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
પેસન્ટ ને પ્રોપરલી બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રોવાઇડ કરવુ.
પેસન્ટ ને બ્લડ ટ્રાન્સફ્યુઝન સમયે કોઇ રિએક્શન છે કે નહી તે અસેસ કરવુ.
પેસન્ટ નું રેગ્યુલરલી હેલ્થ સુપર વિઝન કરવું.
પેસન્ટ ના હાઇડ્રેશન સ્ટેટસ ને પ્રોપરલી મેઇન્ટેન રાખવું.
પેસન્ટ ના બ્લડ તથા તેના ઇલેક્ટ્રોલાઇટ લેવલ ને પ્રોપરલી મેઇન્ટેન રાખવું.
પેસન્ટ ને પ્રોપરલી એન્ટિબાયોટિક મેડિકેશન પ્રોવાઇડ કરવી.
પેસન્ટ ના ડાયટરી ઇન્ટેકમાં ઇમ્પ્રુવમેન્ટ કરવી સ્પેશ્યલી આયર્ન અને પ્રોટીન કન્ટેનિંગ ફૂડ ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવું.
જો પેસન્ટ ને એનીમિયાની કન્ડિશન એ ન્યુટ્રીશનલ ડેફીશીયનસી ના કારણે હોય તો પેસન્ટ ને એડીક્યુએટ ન્યુટ્રીશનલ સપ્લિમેન્ટ પ્રોવાઇડ કરવી જેમ કે આયૅન, વિટામીન B 12 તથા ફોલેટ.
પેસન્ટ ને પ્રોપરલી આયર્ન યુક્ત ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવું.
પેસન્ટ ને ન્યુટ્રીશનલ ડેફીશીયન્સી પ્રમાણે એડીક્યુએટ સપ્લીમેન્ટ્રી ડાયટ પ્રોવાઇડ કરવું.
જો પેસન્ટ ને એનીમિયાની કન્ડિશન કોઇપણ ઇન્ફેક્શન અથવા ક્રોનિક ડીઝીઝ ના કારણે હોય તો ચાઇલ્ડ ની તે કન્ડિશન ને ઇમીડીએટલી ટ્રીટ કરવી.
જો પેસન્ટ ને સિવ્યર એનીમિયા ની કન્ડિશન હોય તો પ્રોપરલી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું.
પેસન્ટ ને રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.
જો પેસન્ટ ને એનિમિયાની કન્ડિશન એ એક્સેસિવ બ્લડ લોસ થવાના કારણે હોય તો તેને સ્ટોપ કરી ઇન્ટરાવિનર્સ ઇન્ફ્યુઝન ઇમીડીએટલી સ્ટાર્ટ કરવું.
પેસન્ટ ને પેઇન ની કન્ડિશન હોય તો એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
પેસન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
પેસન્ટ ના બધા જ પ્રકારના લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવા.
પેસન્ટ ને એનિમીયાની કન્ડિશનમાંથી પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ નું રેગ્યુલરલી સ્ક્રિનિંગ કરવું.
પેસન્ટ ને એડિકયુટેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.
પેસન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી ઈમોશનલ સપોર્ટ કરવો.
પેસન્ટ ની કન્ડિશન ને પ્રોપરલી મોનિટરિંગ કરવી જેમાં વાઇટલ સાઇન ઇન્ટેક આઉટપુટ ચાર્ટ પ્રોપરલી રેકોર્ડિંગ કરવા.
Q-2
a) Write nursing care plan for patient with tibial fracture. ટીબીયલ ફેકચરવાળા દર્દી માટેનો નર્સિંગ કેર પ્લાન લખો. 08
Care plan
1)Nursing Diagnosis:
Acute Pain
( Acute Pain related to tissue injury and muscle spasm secondary to fracture as evidenced by verbal report of pain, guarding behavior, facial grimacing.)
Goal / Expected Outcome :
Patient will report pain ≤3/10 within 30–60 minutes of intervention.
Patient will appear relaxed and comfortable.
Nursing Interventions :
Assess pain intensity, location, and characteristics using pain scale every 2–4 hours.
Immobilize affected limb with cast/splint/traction.
Elevate limb above heart level (if not contraindicated).
Apply cold compress during first 24–48 hours as prescribed.
Administer prescribed analgesics (NSAIDs/opioids).
Encourage relaxation techniques (deep breathing).
Rationale :
Accurate assessment guides treatment.
Immobilization reduces muscle spasm and prevents further injury.
Elevation reduces edema and pain.
Cold application decreases inflammation.
Analgesics relieve pain perception.
Evaluation :
Patient reports reduced pain.
No signs of severe discomfort.
2) Nursing Diagnosis:
Impaired Physical Mobility
( Impaired Physical Mobility related to musculoskeletal impairment and pain as evidenced by limited movement and inability to bear weight.)
Goal :
Patient will maintain optimal mobility without complications.
Patient will demonstrate correct use of assistive devices.
Nursing Interventions :
Assess level of mobility and activity tolerance. Maintain proper body alignment.
Encourage active ROM exercises of unaffected limbs.
Assist with crutches/walker as advised. Reposition every 2 hours.
Encourage deep breathing and leg exercises.
Rationale :
Prevents joint stiffness and muscle atrophy.
Reduces risk of DVT and pressure sores.
Promotes circulation and lung expansion.
Evaluation :
No contractures or pressure ulcers.
Patient safely uses assistive devices.
3) Nursing Diagnosis:
Risk for Infection :
( Risk for Infection related to open wound, surgical fixation, or invasive procedure.)
Goal :
Patient will remain free from infection during hospitalization.
Nursing Interventions :
Monitor wound site for redness, warmth, swelling, discharge. Maintain sterile dressing technique.
Monitor temperature and WBC count.
Administer antibiotics as prescribed.
Teach patient to keep cast clean and dry.
Rationale :
Early detection prevents osteomyelitis.
Sterile care reduces contamination.
Evaluation :
No fever or purulent discharge.
Wound healing properly.
4) Nursing Diagnosis:
Risk for Impaired Skin Integrity
( Risk for Impaired Skin Integrity related to immobilization and pressure from cast.)
Goal :
Skin remains intact and healthy.
Nursing Interventions :
Inspect skin around cast edges regularly. Pad rough edges of cast.
Keep skin clean and dry.
Provide back care and pressure area care.
Avoid inserting objects inside cast.
Rationale :
Prevents pressure sores and skin breakdown.
Evaluation :
Skin intact without redness or ulceration.
5) Nursing Diagnosis:
Risk for Peripheral Neurovascular Dysfunction (Compartment Syndrome)
( Risk for Peripheral Neurovascular Dysfunction related to edema and increased compartment pressure.)
Goal :
Patient will maintain adequate circulation and nerve function.
Surgical Intervention (સર્જિકલ ઇન્ટરવેન્શન) જરૂરી બને છે.
3) માલયુનિયન (Malunion):
Deformity (ડિફોર્મિટી) થાય છે.
4) એવાસ્ક્યુલર નેક્રોસિસ (Avascular Necrosis):
Bone Tissue (બોન ટિશ્યુ) ડેથ થય જાય છે.
Femoral Head (ફેમોરલ હેડ) માં વધુ જોવા મળે છે.
5) જોઇન્ટ સ્ટિફનેસ (Joint Stiffness) :
Immobilization (ઇમોબિલાઇઝેશન) થી Range of Motion (રેન્જ ઑફ મોશન) ઘટે છે.
6) મસલ એટ્રોફી (Muscle Atrophy):
Disuse (ડિસયુઝ) થી.
7) ડીપ વેઇન થ્રોમ્બોસિસ (Deep Vein Thrombosis):
પ્રોલોન્ગ Bed Rest (બેડ રેસ્ટ) થી Blood Clot (બ્લડ ક્લોટ) બને છે.
Pulmonary Embolism (પલ્મનરી એમ્બોલિઝમ) થઈ શકે છે.
OR
a) Define tonsillitis. Enlist sign and symptoms of tonsillitis. ટોન્સીલાઈટીસની વ્યાખ્યા આપો. ટોન્સીલાઈટીસના દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.08
ટોન્સિલ એ ગળાના ભાગે આવેલા લીમ્ફેટીક ટીશ્યુ ના માસ છે. તેનુ કાર્ય એ બોડીને માઈક્રોઓર્ગેનિઝમ અને ઓર્ગેનિઝમ ના ટોક્સિક સબસ્ટન્સથી રક્ષણ આપવાનુ છે.
ટોન્સિલ ના ભાગે જ્યારે ઇન્ફેક્શન લાગે છે અને ઇન્ફ્લામેશન ફેલાય છે તેને ટોન્સીલાઈટીસ કહેવામા આવે છે. આ એક પેઇનફૂલ કંડીશન છે, કારણ કે આ ટોન્સિલના ભાગે ફોરેન સબસ્ટન્સ કે માઈક્રો ઓર્ગેનિઝમ ના ટોક્સિન જમા થયેલા હોય છે તેના કારણે આ કન્ડિશન વધારે પેઇન ફૂલ જોવા મળે છે.
ટોન્સિલ મા જ્યારે ઇન્ફ્લામેશન લાગે છે, ત્યારે તે સ્વોલન (સોજેલ), લાલ અને ટેન્ડરનેસ વાળા દેખાય છે. આ ભાગે ગ્રે અને વાઈટ કલર નો અપિરિયન્સ પણ જોવા મળે છે. ટોન્સિલ ના ભાગે ઇન્ફેક્શન લાગવાના લીધે નેક ની આજુબાજુ ની લિંફ નોડ મા પણ સ્વેલિંગ જોવા મળે છે.
ટોન્સીલાઈટીસના સામાન્ય રીતે બે પ્રકાર જોવા મળે છે.
એક્યુટ ટોન્સીલાઇટીસ..
આ કન્ડિશન મા ખૂબ જ ટૂંકા ગાળામા ઇન્ફેક્શનના લક્ષણો જોવા મળે છે અને ઝડપથી ઇન્ફેક્શન લાગે છે.
તે થવાનુ કારણ મુખ્યત્વે બેક્ટેરિયા અને વાયરસ હોય છે હૉય છે.
ક્રોનિક ટોન્સીલાઇટીસ..
એક્યુટ ટોન્સીલાઈટીસ ના એપિસોડ વારંવાર જોવા મળે તો આ કન્ડિશન લાંબા સમયે ટ્રીટ ન થવાના કારણે ક્રોનિક ટોન્સીલાઇટીસ મા કન્વર્ટ થાય છે.
ટોન્સીલાઈટીસ થવા માટેના મુખ્ય કારણોમા ગ્રુપ એ બીટા સ્ટ્રેપ્ટોકોકલ માઈક્રો ઓર્ગેનિઝમ જવાબદાર હોય છે.
Sign And Symptoms (સાઇન એન્ડ સિમ્પટોમ્સ):
આ કન્ડિશનમા મુખ્યત્વે કોઈપણ વસ્તુ ગળે ઉતારવામા પેઇન જોવા મળે છે.
લોકલ નેક ની મયુકસ મેમ્બ્રેન ના ભાગમા રેડનેસ અને સ્વેલિંગ જોવા મળે છે.
તેમા પેઇન એ કાનના ભાગ સુધી જતુ હોય એવુ રિફર્ડ પેઇન પણ જોવા મળે છે.
ફીવર અને ચિલ્સ.
હેડેક.
મસલ્સ પેઇન.
નેક ના ભાગે લિંફ નોડ નુ સ્વેલીંગ.
હેલીટોસીસ એટલે કે બેડ બ્રિધીંગ.
સ્નોરીંગ.
સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થયેલ જોવા મળે છે.
વ્યક્તિ ને જનરલ વિકનેશ, એનોરેકસિયા, મલાઈઝ આ ઉપરાંત નોસિયા, વોમિટીંગ, એબડોમીનલ પેઈન, કોંસ્ટીપેશન વગેરે પ્રકારના ચિન્હો અને લક્ષણો ટોન્સીલાઈટીસ મા જોવા મળે છે.
Management (મેનેજમેન્ટ ):
આ કન્ડિશનના મેનેજમેન્ટ માટે ઇબુપ્રોફેન પેઇન રીલીવ કરવા માટે એનાલજેસિક્સ તરીકે ખાસ આપવામા આવે છે. તેનાથી પેઇન, ઇન્ફ્લામેશન અને સોજો પણ ઘટે છે.
આ કન્ડિશન ની ટ્રીટમેન્ટ કરવા માટે એન્ટિબાયોટિક થેરાપી આપવામા આવે છે.
દર્દીને વધારે પ્રવાહી લેવા માટે સલાહ આપવી તથા ગ્રીન લિફીવેજીટેબલ અને ફ્રુટ્સ ખાવા માટે સલાહ આપવી જોઈએ.
એસ્પીરીન અને એસીટામીનોફેન નામની દવાઓ દર્દીને આપી તેને થ્રોટ પેઇન મા અને ઇનફલામેશન મા રાહત આપી શકાય છે.
દર્દીને આ કન્ડિશનમા ખાસ આરામ કરવા માટે સલાહ આપવી.
કોઈપણ ઇરીટન્ટ કરતા પદાર્થ અવોઇડ કરવા માટે કહેવુ .
ગરમ પાણીમા શોલ્ટ ઉમેરી વાર્મ વોટર ગાર્ગલ કરવા માટે સલાહ આપવી.
દર્દીને આ કન્ડિશનમા રાહત મેળવવા માટે અમુક હર્બલ તથા ઘરગથ્થુ ઉપચારો પણ સૂચવી શકાય છે, જેમ કે ગેલ્સેમીયમ .
ક્રોનિક ટોન્સીલાઇટીસ ના કેસમા ઓપરેશન કરી ટોન્સિલ રીમૂવ કરવામા આવે છે. આ દર્દીની પેરી ઓપરેટિવ કેર ખાસ લેવાવી જોઈએ.
ઓપરેશન પછી દર્દીને રેસ્ટ કરવાની સલાહ આપવી બને ત્યા સુધી ફિઝિકલ એક્ટિવિટીને અવોઈડ કરવા માટે કહેવુ તથા બહાર નીકળવા માટે મનાઈ કરવી. ખાસ કરીને બાળકો માટે પ્રિકોશન્સ વધારે રાખવામા આવે છે.
ઓપરેશન પછી થોડા સમય માટે લિક્વિડ ડાયટ આપવો જેનાથી તેને પેઇન ઓછુ થશે અને ત્યારબાદ ધીમે ધીમે સેમી સોલીડ ડાયેટ શરૂ કરી શકાય. સ્પાઈસી ફૂડ અવોઇડ કરવા જોઈએ તથા સખત – કડક ફૂડ પણ અવોઈડ કરવા જોઈએ.
ઓપરેશન પછી પણ દર્દીને થોડા સમય પેઇન ની ફરિયાદ હોય છે. તે ફરિયાદ દૂર કરવા માટે પેઇન રીલીવ મેડિસિન લેવા માટે સલાહ આપવી.
દર્દીને ખાસ ઓપરેશન પછી આઈસ કોલર લેવા માટે સલાહ આપવી જેમા એક બેગમા આઈસ મૂકી અને તે બેગને નેક ની બાજુ રાખવાથી દર્દીને ખૂબ જ રાહત મળે છે. તથા બ્લિડિંગ ટેન્ડંસી પણ ઓછી જોવા મળે છે.
ઓપરેશન પછી દર્દીને બિલ્ડિંગની પણ ફરિયાદ હોય છે. આ બ્લડિંગ જોવા મળે કે તરત જ તેને અપરાઇટ પોઝીશનમા બેસાડી તેના ગળાના ભાગે આઈસ કોલર એપ્લાય કરવામા આવે છે. અને તાત્કાલિક હોસ્પિટલાઈઝેશન માટે પણ સલાહ આપવામાં આવે છે.
b) Explain the types of hepatitis. હીપેટાઈટીસના પ્રકારો સમજાવો.04
હીપેટાઇટીસના પ્રકારો (Types of Hepatitis – ટાઇપ્સ ઑફ હીપેટાઇટીસ):
હીપેટાઇટીસ (Hepatitis – હીપેટાઇટીસ) એ લિવર (Liver – લિવર) ની ઇન્ફ્લામેશન (Inflammation – ઇન્ફ્લમેશન) છે. તે મોટાભાગે વાયરસ (Virus – વાયરસ) ના કારણે થાય છે, પરંતુ આલ્કોહોલ, ડ્રગ્સ, ઓટોઇમ્યુન રિએક્શન (Autoimmune Reaction – ઑટોઇમ્યુન રિએક્શન), કે ટોક્સિન્સ (Toxins – ટોક્સિન્સ) ની અસરથી પણ થઇ શકે છે. હીપેટાઇટીસના મુખ્ય પાંચ પ્રકાર છે:
1.હીપેટાઇટીસ A (Hepatitis A – હીપેટાઇટીસ એ):
ફીકલ-ઓરલ રૂટ (Fecal-Oral Route – ફીકલ ઓરલ રૂટ) દ્વારા ફેલાય છે.
કન્ટામીનેટેડ ફુડ અથવા વોટર થી થાય છે.
સામાન્ય રીતે એક્યુટ (Acute – એક્યુટ) હોય છે અને ક્રોનિક (Chronic – ક્રોનિક) નથી .
સ્પેશલ ટ્રીટમેન્ટ વગર જ રિકવર થઇ જાય છે.
2.હીપેટાઇટીસ B (Hepatitis B – હીપેટાઇટીસ બી):
લોહી (Blood – બ્લડ), બોડી ફ્લુઇડ (Body Fluids – બોડી ફ્લુઈડ્સ), અને માતા પરથી બાળકમાં (Mother-to-Child Transmission – મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન) ફેલાય છે.
ક્રોનિક રોગ બની શકે છે.
લોન્ગ ટર્મ કૉમ્પ્લિકેશન્સ જેમ કે લિવર સિર્રોસિસ (Liver Cirrhosis – લિવર સિર્રોસિસ) અને હીપેટોસેલ્યુલર કાર્સિનોમા (Hepatocellular Carcinoma – હીપેટોસેલ્યુલર કાર્સિનોમા) થવાની શક્યતા રહે છે.
3.હીપેટાઇટીસ C (Hepatitis C – હીપેટાઇટીસ સી):
મુખ્યત્વે બ્લડ દ્વારા ફેલાય છે.
ઘણા પેશન્ટ માં લક્ષણો વિના (Asymptomatic – એસીમ્પટોમેટિક) રહે છે.
સરળતાથી ક્રોનિક બની શકે છે અને લોન્ગટાઇમ લિવર ડેમેજ કરે છે.
4.હીપેટાઇટીસ D (Hepatitis D – હીપેટાઇટીસ ડી):
માત્ર તે વ્યક્તિને થાય છે જેને પહેલેથી જ હીપેટાઇટીસ B હોય.
કો-ઇન્ફેક્શન (Co-Infection – કો ઇન્ફેક્શન) અથવા સુપર-ઇન્ફેક્શન (Super-Infection – સુપર ઇન્ફેક્શન) સ્વરૂપે આવે છે.
બીમારીને વધારે ગંભીર બનાવી શકે છે.
5.હીપેટાઇટીસ E (Hepatitis E – હીપેટાઇટીસ ઈ):
હીપેટાઇટીસ A જેવી જ ફીકલ-ઓરલ રૂટથી ફેલાય છે.
પ્રેગ્નેન્ટ વુમનમા (Pregnant Women – પ્રેગ્નન્ટ વુમન) રીસ્ક વધારે હોય છે.
a) Write down role of nurse in disaster management. ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં નર્સની ભૂમિકા લખો.
ડિઝાસ્ટર શબ્દ એ ડિઝાસ્ટ્રે કે ડિઝાસ્ટ્રો પરથી ઉતરી આવેલ શબ્દ છે. જેનો અર્થ જુના સમય ના વ્યક્તિઓ તેને ડિસ્ટ્રક્શન (વિનાશ) સાથે સરખાવતા હતા. આ વ્યક્તિઓ માનતા હતા કે ડિઝાસ્ટર એ ગ્રહની કે પૃથ્વીની અન ફેવરેબલ પોઝિશનના કારણે અથવા ભગવાન દ્વારા ઉત્પન્ન કરવામા આવેલી એક અન ફેવરેબલ કન્ડિશન ના કારણે જોવા મળતુ હતુ.
ડબલ્યુ એચ ઓ ની માન્યતા મુજબ ડિઝાસ્ટર એટલે કે સમાજના કોઈપણ વિસ્તાર મા કોઈપણ એવો એક્સ્ટ્રાઓર્ડીનરી બનાવ બને કે જે કોઈ ડેમેજ કે નુકસાન કરે છે, ઇકોનોમિકલ ડિસ્ટર્બન્સિસ સર્જે છે, જેમા માનવ જિંદગીની જાનહની થાય છે, આરોગ્ય તથા આરોગ્ય સર્વિસીસને નુકસાન થાય છે.
આ એક એવી કન્ડિશન છે જેમા ખૂબ મોટા પાયે મોર્બીડિટી અને મોર્ટાલિટી જોવા મળે છે, તથા પ્રોપર્ટી,રોડ – રસ્તાઓ, ઇલેક્ટ્રિકલ લાઇન્સ અને તમામ ઇન્ફ્રાસ્ટ્રકચરને ખૂબ જ નુકસાન થાય છે.
ડિઝાસ્ટર એ અનુમાન ન કરી શકાય તે પ્રકાર ની બધાથી અજાણ અને તાત્કાલિક ઉત્પન્ન થતી એક ભયજનક કન્ડિશન છે.
આ સમયે વ્યક્તિનુ નોર્મલ શેડ્યુલ ખોરવાઈ જાય છે, તથા વ્યક્તિની નોર્મલ લાઇફમા આવતો આ એક મેજર ચેન્જ છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટમા નર્સ નો રોલ.
ડિઝાસ્ટર મેનેજમેન્ટમા નર્સ નો રોલ ખૂબ જ મહત્વનો રહેલો છે. જેમા નર્સ તરીકે મલ્ટીડિસિપ્લિનરી મેનેજમેન્ટના પગલાઓ લેવા ખાસ જરૂરી હોય છે.
ડિઝાસ્ટરના સમય દરમિયાન અફેકટેડ પોપ્યુલેશન ને આઈડેન્ટીફાય કરવી. તેને કેર આપવી અને ડિઝાસ્ટર પ્લાનિંગ અને મેનેજમેન્ટમા એક્ટિવ પાર્ટીસીપેરેશન કરવાનો હોય છે.
ડિઝાસ્ટર વખતે નર્સ એ હોલિસ્ટિક કેર એપ્રોચ મેન્ટેઇન કરવા માટે એક કી રોલ પ્લે કરે છે. જેમા તે દરેક ના ઇન્ટીગ્રેશન માટે કાર્ય કરે છે.
નર્સ દરેક વ્યક્તિ ને ફિઝિયોલોજીકલ, સાયકોલોજીકલ તેમજ સ્પીરીચ્યુલ આસ્પેક્ટ થી કેર પ્રોવાઈડ કરે છે અને તે દરેક ટીમ મેમ્બર વચ્ચે કોલાબોરેશન મેન્ટેઈન કરે છે.
નર્સ તરીકે ડિઝાસ્ટર વખતે કયા પ્રકારની ઇવેન્ટ અને કયા પ્રકારનુ ડેમેજ છે, તે આઈડેન્ટીફાય કરવુ. ત્યારબાદ અફેકટેડ પોપ્યુલેશન ની નીડ આઈડેન્ટીફાય કરવી એ મુખ્ય કાર્ય હોય છે.
નીડને પ્રાયોરિટી સેટિંગમાં એરેન્જ કર્યા બાદ ઓબ્જેકટીવ અને ગોલ સેટ કરી need ફૂલફીલ કરવા માટેના રિસોર્સીસ અને એક્ટિવિટી ને કોલાબ્રેટ એપ્રોચ દ્વારા કેર નુ પ્લાનિંગ કરવામા મદદ કરે છે.
આ સમય દરમિયાન ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ તેમજ ઘણી એજન્સીઓ સાથે પણ કોન્ટેક્ટ કરી શક્ય તેટલી હેલ્પફૂલ થવા મદદ કરે છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ મા કાર્ય કરવા માટે નર્સ પોતે ફિઝિકલી અને સાયકોલોજીકલી તૈયાર હોવી જરૂરી છે. તેણે કાર્ય કરવા માટે ની જરૂરી ટ્રેનિંગ તેમજ પ્રોફેશનલ પ્રિપરેશન કરેલી હોવી જોઈએ.
આ સિચ્યુએશન વખતે નર્સ એ દરેક ટીમ મેમ્બર વચ્ચેનુ કોમ્યુનિકેશન જાળવી હેલ્પફૂલ થવા પ્રયત્ન કરે છે.
કોમ્યુનિટીમા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ડિઝાસ્ટર પ્રિવેન્શન સ્ટ્રેટેજી મા પણ નર્સનો ખૂબ અગત્યનો રોલ રહેલો હોય છે.
આના માટે જરૂરી સ્ટ્રેટેજી અને ટ્રેનિંગ પ્રોગ્રામ પણ અમલમા મુકાવવા જોઈએ. મોકડ્રીલ દ્વારા કોમ્યુનિટીના લોકોને આ બાબત થી અવેર અને માહિતગાર કરી શકાય છે.
ડિઝાસ્ટર મા ઇવાલ્યુએશન પ્લાન પણ તૈયાર કરવામા આવે છે. જે મુજબ અસેસમેન્ટ કરી ફરી પ્લાનિંગમા અને ઇમ્પલીમેન્ટેશન મા તકેદારીઓ રાખી શકાય છે.
ડિઝાસ્ટર થી અફેક્ટ થયેલ પોપ્યુલેશન ને રિહેબિટેશન પ્રોગ્રામ દ્વારા ફરી નોર્મલાઈઝ કરવા માટે પણ પ્રયત્ન કરવામા આવે છે.
ડિઝાસ્ટર પ્લાનિંગના દરેક તબક્કે અફેક્ટેડ વ્યક્તિઓની બેઝિક નીડ નો ખ્યાલ રાખવો અને આ નીડ પૂરી કરવી એ પણ મહત્વની બાબત છે.
b) Write down prevention of sexually transmitted disease. સેકસ્યુઅલી ટ્રાન્સમીટેડ રોગોનો અટકાવ જણાવો.
સેક્સુયલ ટ્રાન્સમીટેડ ડીસીઝ (Sexually Transmitted Diseases) એવા ડીસીઝ છે, જે મુખ્યત્વે અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ (Sexual Contact) દ્વારા ફેલાય છે. જેમ કે: સિફિલિસ (Syphilis), ગોનોરિયા (Gonorrhea), ક્લેમીડિયા (Chlamydia), ટ્રાયકોમોનાયસિસ (Trichomoniasis), એચ.આઈ.વી./એઈડ્સ (HIV/AIDS), હેપેટાઈટિસ બી (Hepatitis B) વગેરે. આવા ડીસીઝ ના પ્રિવેન્શન માટે યોગ્ય પ્રિવેન્ટિવ પગલાં જરૂરી છે.
1.સેફ સેક્સ (Safe Sex) નો યુઝ:
કોન્ડોમ (Condom) નો રેગ્યુલર યુઝ: મેલ અને ફીમેલ બંને માટે કોન્ડોમ સૌથી ઇફેક્ટીવ પ્રોટેક્શન છે.
દરેક સેક્સ્યુઅલ કોન્ટેક્ટમાં લેટેક્સ (Latex) અથવા પોલીયુરેથેન (Polyurethane) કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.
2.એકજ પાર્ટનર સાથે સેક્સ્યુઅલ રિલેશનશીપ (Sexual relationship with one partner):
મ્યુચ્યુઅલ મોનોગેમસ રિલેશનશીપ (Mutual Monogamous Relationship) STD અટકાવવાનો સૌથી સુરક્ષિત રસ્તો છે.
અનેક પાર્ટનર સાથે કોન્ટેક્ટ રાખવાથી રોગનો જોખમ વધે છે.
3.રેગ્યુલર મેડિકલ ચેકઅપ (Medical Check-up):
હાઈ રિસ્ક ગ્રુપ (High Risk Group) માં આવતા લોકો (જેમ કે – સેક્સ વર્કર્સ, ઈન્ટ્રાવેનોસ ડ્રગ યુઝર્સ) માટે સમયસર ચેકઅપ કરાવવો જરૂરી છે.
સ્ક્રીનિંગ (Screening) દ્વારા આરંભિક ચેપ પકડી શકાય છે અને આગળ ફેલાતો અટકાવી શકાય છે.
4.બ્લડ અને ઈન્જેક્શન સલામતી (Blood and injection safety):
બ્લડ ટ્રાન્સફ્યુઝન (Blood Transfusion) માટે હંમેશા સ્ક્રીન થયેલ બ્લડ જ લેવો જોઈએ.
એક જ નીડલ (Needle) નો પુનઃપ્રયોગ ન કરવો. સ્ટેરાઈલ (Sterile) નીડલ અને સિરીન્જ જ વાપરવી.
5.વેક્સિનેશન (Vaccination):
હેપેટાઈટિસ બી (Hepatitis B) અને એચ.પી.વી. (HPV – Human Papilloma Virus) સામેની વેક્સીન લેવાથી ચોક્કસ STDથી બચી શકાય છે.
6.પર્સનલ હાઈજીન (Personal Hygiene):
પ્રાઈવેટ પાર્ટ (Private Part) ની યોગ્ય ક્લીન્લીનેસ રાખવી.
અન્યના પર્સનલ આઇટમ (Personal Items) જેમ કે અંડરગાર્મેન્ટ્સ, ટુવાલ, બ્લેડ વગેરેનો યુઝ ન કરવો.
7.એજ્યુકેશન અને કાઉન્સેલિંગ (Education and Counseling):
સેક્સ્યુઅલ હેલ્થ એજ્યુકેશન (Sexual Health Education) દ્વારા લોકોમાં STD વિશે અવેરનેસ લાવવી.
8.ગર્ભાવસ્થા દરમ્યાન સાવચેતી (Precautions during pregnancy):
પ્રેગ્નન્ટ મહિલાઓનું એચ.આઈ.વી. (HIV), સિફિલિસ (Syphilis) વગેરે માટે સ્ક્રીનિંગ કરવું.
ઈન્ફેક્શન હોય તો સમયસર ટ્રીટમેન્ટ (Treatment) આપવી, જેથી બાળકમાં ટ્રાન્સમિશન અટકાવી શકાય.
સેક્સુયલ ટ્રાન્સમીટેડ ડીસીઝ (Sexually Transmitted Diseases) અટકાવવા માટે કોન્ડોમનો યોગ્ય ઉપયોગ, એકજ પાર્ટનર સાથેનો રિલેશન, વેક્સિનેશન, રેગ્યુલર સ્ક્રીનિંગ, અને હેલ્થ એજ્યુકેશન ખૂબ જ અગત્યના છે. STD પ્રિવેન્શન માત્ર વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજના હેલ્થ માટે જરૂરી છે.
c) Write down types of angina pectoris & its risk factors. એન્જાયના પેકટોરિસના પ્રકારો અને તેના જોખમી પરિબળો લખો.
ઇન્ટ્રોડક્શન(Introduction):
એન્જાયના પેક્ટોરિસ ને ‘ઇસ્ચેમિક ચેસ્ટ પેઇન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્જાયના પેક્ટોરિસ એ ‘ચેસ્ટ પેઇન’ તેમજ કોરોનરી હાર્ટ ડીઝીસને કારણે જોવા મળતા ‘ડીસકમ્ફર્ટ’ માટે ઉપયોગમાં લેવાતો મેડિકલ ટર્મ છે.એન્જાયના એ કોઇ ડીઝીસ નથી પણ તે કોરોનરી આર્ટરી ડીઝીસમાં જોવા મળતું એક સિમ્પ્ટમ્સ છે.કોરોનરી આર્ટરીમાં પ્લેક ડિપોઝિટ થવાને કારણે તે નેરોવિંગ બને છે જેને કારણે હાર્ટ મસલ્સમાં પૂરતા પ્રમાણમાં બ્લડ અને ઓક્સિજન પહોંચતું નથી અને તેને કારણે ચેસ્ટ પેઇન જોવા મળે છે.
types of angina pectoris (ટાઇપ ઓફ એન્જાયના પેક્ટોરિસ):
✓ સ્ટેબલ (ક્લાસિક) એન્જાયના(Stable Angina) : સ્ટેબલ એન્જાયનામાં જ્યારે એક્સર્શન, એક્સરસાઇઝ અથવા સ્ટ્રેસવાળી કોઇ એક્ટિવિટી કરવામાં આવે ત્યારે ચેસ્ટમાં પેઇન જોવા મળે છે. આ પેઇનને રેસ્ટ તેમજ મેડીકેશન દ્વારા રીલીવ કરી શકાય છે.
✓ અનસ્ટેબલ એન્જાયના(Unstable Angina) : અનસ્ટેબલ એન્જાયના એ લેસ કોમન અને મોસ્ટ સિવીયર ટાઇપ છે. જેમાં રેસ્ટ અથવા મીનીમલ એક્સર્શન દરમિયાન ચેસ્ટમાં પેઇન જોવા મળે છે. આથી તેને રેસ્ટ અને મેડીકેશન દ્વારા રીલીવ કરી શકાતું નથી. આ એક હાર્ટ એટેક માટેનું ઇમ્પેન્ડિગ સાઇન છે.
✓ વેરીઅન્ટ એન્જાયના(Varient Angina) : વેરીઅન્ટ એન્જાયના કે જેને ‘પ્રિન્સમેટલ’ અને ‘વાસોસ્પાસટીક એન્જાયના’ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં કોરોનરી આર્ટરીમાં સ્પાસમ થવાને કારણે ચેસ્ટ પેઇન જોવા મળે છે. આ પેઇન રેસ્ટના સમયગાળા દરમિયાન જોવા મળે છે અને આ પેઇન એ મીડનાઇટ તેમજ અર્લી મોર્નિંગના સમય દરમિયાન જોવા મળે છે.
✓ રીફ્રેકટરી એન્જાયના(Refractory Angina) : રીફ્રેકટરી એન્જાયના એ એન્જાયનાનું સિવીયર અને પર્સિસન્ટ ફોર્મ છે જેમાં મેડીકેશન, લાઇફ સ્ટાઇલ ચેન્જીસ, એન્જીયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી કરાવ્યા બાદ પણ ચેસ્ટ પેઇન જોવા મળે છે. જેથી ટ્રીટમેન્ટ માટે એન્હાન્સ એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન(EECP), સ્પાઇનલ કોર્ડ સ્ટીમ્યુલેશન, હાર્ટ ટ્રાન્સપ્લાનટેશન કરવામાં આવે છે.
✓ સાઇલન્ટ ઇસ્ચેમિયા(Silent Angina) : સાઇલન્ટ ઇસ્ચેમિયામાં પેશન્ટને પેઇન ફીલ થતું નથી એટલે કે સબજેકટીવ ડેટા એબ્શન્સ હોય છે. પરંતુ ECG, એક્સરસાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ, હોલ્ટર મોનિટરિંગની મદદથી તેને ડિટરમાઇન્ડ કરી શકાય છે.
Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) 12
a) Care of colostomy – કોલોસ્ટોમીની સંભાળ
કોલોસ્ટમી કેર
કોલોસ્ટોમી બેગને રેગ્યુલર એમ્પટી કરીને અને કોલોસ્ટોમી સાઇટને ક્લીન કરીને હાઇજીન મેઇન્ટેઇન કરવી તેને કોલેસ્ટોમી કેર કહેવામાં આવે છે.
પર્પઝ:
લીકેજ પ્રિવેન્ટ કરવા માટે.
સ્કીન અને સ્ટોમાના એક્સકોરીયેશન ને પ્રિવેન્ટ કરવા માટે.
સ્ટોમા અને આસપાસની સ્કીન નું ઓબ્ઝર્વેશન્સ કરવા માટે.
પેશન્ટ અને કેર ટેકર ને કોલોસ્ટોમી અને કલેક્શન બેગની કેર વિશે શીખવવું.
આર્ટીકલ્સ:
અ ટ્રે કન્ટેઇનિંગ :
મેકિન્ટોશ વિથ ડ્રો શીટ : બેડ અને બેડ લીનન ને પ્રોટેક્ટ કરવા માટે.
સ્ટોમા મેઝરીન્ગ ગાઇડ,પેન, પેન્સિલ અને સીઝર: પાઉચની સાઇઝ ને મેઝર કરવા માટે.
સ્કીન બેરીયર, ઝીંક ઓક્સાઇડ ઓઇન્ટમેન્ટ: ફીકલ મેટર એ સ્કીન ના કોન્ટેક્ટ માં આવે તો તેના એક્સકોરીયેશન થી પ્રોટેક્ટ કરવા માટે.
લોન્ગ શીટ: જો લીનન સોઇલ્ડ થયેલું હોય તો તેને ચેન્જ કરવા માટે.
બેડ પેન વીથ લીડ : વેસ્ટ ને રિસીવ કરવા માટે.
પ્રોસિઝર :
પેશન્ટને પ્રોસિઝર એક્સપ્લેઇન કરવી : તેના કોઓપરેશન ને ગેઇન કરવા માટે.
નજીકમાં નેસેસરી ઇક્વીપમેન્ટ્સ ને ભેગા કરવા : ઓર્ગેનાઇઝેશન્સ એ ટાસ્ક ના પરફોર્મન્સ ને ફેસીલીટેટ્સ કરે છે.
હેન્ડ વોશિંગ કરી ગ્લોવ્ઝ વિયરીન્ગ કરવા : માઇક્રો ઓર્ગેનિઝમ્સ ને સ્પ્રેડ થતા પ્રિવેન્ટ કરવા માટે.
પ્રાઇવસી પ્રોવાઇડ કરવી અને પેશન્ટ ને કમ્ફર્ટેબલ પોઝીશન પ્રોવાઇડ કરવામાં હેલ્પ કરવી.(ફાઉલર, સેમી-ફાવલર,સ્ટેન્ડિંગ પોઝિશન): પોઝિશનિંગ પેશન્ટ ને લર્નિંગ ની પ્રીપેરેશનમા પ્રોસીઝર જોવાની મંજૂરી આપે છે.
પાર્સીયલી ફીલ થયેલા અપ્લાયન્સ ને બેડ પેનમાં ખાલી કરો જો તે ડ્રેઇનેબલ પાઉચ હોય : પાઉચને રિમૂવ કરતા પહેલા કન્ટેન્ટ ને રિમૂવ કરવાથી ફીસીસ ના એક્સીડેન્ટલ સ્પીલેજ ને પ્રિવેન્ટ કરે છે.
એબડોમન ની સ્કીન ને ટાઇટ રાખીને ઉપરથી શરૂ થતા અપ્લાયન્સ ને ધીમે ધીમે દૂર કરવી. જો કોઇ રેઝીસ્ટન્ટ ફિલ થાય છે, તો દૂર કરવાની સુવિધા માટે વાર્મ અથવા એડહેસિવ સોલ્વન્ટ નો યુઝ કરવો : કેરફુલી રિમૂવ કરવાથી અન્ડરલાઇન્ગ સ્કીન ને ડેમેજ થી પ્રોટેક્શન મળે છે અને પેશન્ટ માટે ડિસ્કમ્ફર્ટ ઓછું થાય છે.
સ્ટોમા માંથી વધારાના સ્ટૂલ ને રિમૂવ કરવા માટે ટીશ્યુ પેપર નો યુઝ કરવો.એક ગોઝ પેડ સાથે સ્ટોમા ને કવર કરવી: કેરફુલી રિમુવ કરવાથી અન્ડરલાઇન્ગ સ્કીન ને ડેમેજ થી પ્રોટેક્શન મળે છે અને પેશન્ટ ને મીનીમાઇઝ ડિસ્કમ્ફર્ટ થાય છે.
પેરીસ્ટોમલ ત્વચાને જેન્ટલી વોશ કરી ડ્રાય થવા દેવી : જ્યારે સ્કીન પ્રિપેઇર થઇ રહી હોય ત્યારે ગોઝપીસ એ સ્ટોમા માંથી કોઇપણ ડ્રેઇનેજ ને એબ્ઝોર્પ્શન કરી લે છે.
પેરીસ્ટોમલ સ્કીન અને સ્ટોમાના અપીરીયન્સ નું અસેસમેન્ટ કરવું. મોઇસ્ટ રેડીસ-પીન્ક સ્ટોમા એ નોર્મલ માનવામાં આવે છે : નોર્મલ અપીરીયન્સ મા ચેન્જીસ એનિમિયા,અલ્ટર્ડ સર્ક્યુલેશન ઇન્ડીકેટ કરે છે અને તેની જાણ ફિઝીશિયન ને કરવી જોઇએ.
જો જરૂરી હોય તો પેસ્ટ ટાઇપ સ્કીન બેરીયર (ઝીંક ઓક્સાઇડ) એપ્લાય કરવુ અને પેસ્ટને 1-2 મિનિટ માટે ડ્રાય થવા દેવું. ગુડ ક્લીન્ઝીન્ગ ને એનહાન્સ કરે છે.
સ્કીન બેરીયર અને અપ્લાયન્સ ને એકસાથે અપ્લાય કરવું:સ્કીન બેરીયર અને પાઉચ ના એપ્લિકેશન કરવા માટે એક સ્મુથ સર્ફેસ એસ્ટાબ્લીસ કરે છે.
ગાઇડ (મેઝરમેન્ટ) નો યુઝ કરીને સ્ટોમા ઓપનીન્ગ ની સાઇઝ સિલેક્ટ કરવી.
સ્કીન બેરીયર ની સેન્ટર મા બેક પર સેમ સાઇઝ ના સર્કલ ને ટ્રેસ કરવું.
સ્ટોમાના રિયલ સાઇઝ કરતાં 1/4 thમી અથવા 1/18th ઇંચ લાર્જર સાઇઝ ને કટ કરવા માટે સિઝર નો યુઝ કરવો.
સ્ટીકી સાઇઝ ને એક્સપોઝ કરવા માટે બેકિંગ રિમૂવ કરવી.
સ્ટોમા પર બેરિયર અને પાઉચને ઇઝી બનાવો અને ધીમેથી તેના પર દબાવો : પાઉચ નો ઇઝી યુઝ ઓડર અને ફીસીસ ને એસ્કેપ થતા પ્રિવેન્ટ કરે છે.
સ્પેશિયલ કન્સીડરેશન:
ફ્લેટસને કારણે પાઉચ બલૂન બહાર નીકળી શકે છે. આને ઇમીડીયેટ અટેન્શન આપવાની જરૂર છે કારણ કે જો ફ્લેટસ છોડવામાં ન આવે તો, પાઉચ સ્કીન થી સેપરેટ થઇ શકે છે. ક્લેમ્પ ઓપન કરવું અને ફ્લેટસ ને રિલીઝ કરવું. (અપ્લાયન્સ મા હોલ નુ ક્યારેય પંક્ચર ન કરવું).
પેશન્ટ ના ફ્લુઇડ નું ઇન્ટેક આઉટપુટ ને મેઝર કરવું. ડિસ્ચાર્જ ની ક્વોન્ટીટી અને ક્વોલીટી માટે સ્ટોમા અપ્લાયન્સ ને ચેક કરવું. સર્જરી પછીના ફર્સ્ટ 3 દિવસ માટે દર 4 કલાકે ઇન્ટેક અને આઉટપુટ ને રેકોર્ડ કરવું.
સ્ટોમા સાઇટ હંમેશા ડ્રાય હોવી જોઇએ. મોઇસ્ચર ની હાજરી એ કેન્ડીડા યીસ્ટ ના ઇન્ફેક્શન ના ચાન્સ ને વધારે છે.
પેરીસ્ટાલિસિસ રિટર્ન આવવાથી ફ્લેટસમાં વધારો થાય છે. પેશન્ટ ને એડવાઇસ આપવું કે આ બોવેલ ફંક્શન્નીન્ગ નું ઇન્ડીકેટર છે.
b) Heat stroke – હીટ સ્ટ્રોક
હીટ સ્ટ્રોક (Heat Stroke):
હિટ સ્ટ્રોક એ એક એમરર્જન્સી કન્ડિશન છે કે જેમાં લાંબા સમય સુધી સન(સૂર્ય)ના એક્સપોઝરમાં આવવાના કારણે અથવા વધારે પ્રમાણમાં એન્વાયરમેન્ટલ ચેન્જીસ થવાના કારણે બોડી ટેમ્પરેચર એલિવેટ થાય છે.
અમુક કન્ડિશનમાં બોડીની હિટ લોસ મિકેનિઝમ્સ એ લોસ થયેલી હોય છે અને હાયપોથેલેમસ એ પ્રોપર્લી ફંક્શન કરતું નથી હીટ સ્ટ્રોક ને ઇમિડીયેટ મેડિકલ અટેન્શન ની જરૂરિયાત પડે છે જો તેને પ્રોપર્લી ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો તે મોર્ટાલીટી રેટ એન્હાન્સ થઇ શકે છે.
રિસ્ક ફેક્ટર્સ (Risk Factors):
સન ના પ્રોલોન્ગ એક્સપોઝર મા આવવા ના કારણે.
એજ વાઇસ: ખુબ યંગ/ ઓલ્ડ ક્લાઇન્ટ.
એવા ક્લાઇન્ટ કે જેમને કાર્ડીયોવાસ્ક્યુલર ડિસઓર્ડર હોય.
જો કુલીન્ગ મેઝર્સ લેવામાં ન આવે તો, પર્મનેન્ટ ન્યુરોલોજીકલ ડેમેજ થય શકે છે.
નર્સીન્ગ એક્સન્સ (Nursing Action):
કુલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું. પેશન્ટના કન્સીયસનેસ લેવલને ચેક કરવું.
પેશન્ટના વાઇટલ સાઇન મોનિટર કરવા.
પેશન્ટને ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
પેશન્ટ નો ઇન્ટેક-આઉટપુટ રેકોર્ડ મોનિટર કરવો.
જેમ જેમ ક્લાઇન્ટ એ કન્સીયસ માં આવે ત્યારે ક્લાઇન્ટની મેડિકલહિસ્ટ્રી,એડીક્સન, અને પ્રીવીયસ ટાઇમ મા મેડીકેશન ઇન્ટેક કરેલી હોય તો તેની પ્રોપર્લી હિસ્ટ્રી કલેક્ટ કરવી.
પેશન્ટનો ઇન્ટેક – આઉટપુટ મોનિટર કરવો.
પેશન્ટને કોલ્ડ સ્પન્જિન્ગ પ્રોવાઇડ કરવું.
પેશન્ટનું ટેમ્પરેચર મોનિટર કરવું.
અસેસમેન્ટ,લીધેલી એક્શન અને ક્લાઇન્ટ ની રિએક્શન્સ નું ડોક્યુમેન્ટેશન કરવું.
c) Types of dengue fever – ડેન્ગ્યુ ફીવર ના પ્રકારો
ડેન્ગ્યુ ફીવર ના પ્રકારો (Types of Dengue Fever):
ડેન્ગ્યુ ફીવર એક વાયરસજન્ય ઇનફેક્સિયસ ડિસીઝ છે, જે Dengue virus (ડેન્ગ્યુ વાયરસ) દ્વારા થાય છે. આ વાયરસ ફ્લાવીવિરિડે (Flaviviridae) કુળનો છે અને મુખ્યત્વે એડીસ ઇજિપ્ટાઇ (Aedes aegypti) મચ્છર દ્વારા ફેલાય છે.
મેડિકલ રીતે ડેન્ગ્યુના પ્રકારોને ક્લિનિકલ પ્રેઝન્ટેશન (Clinical Presentation) અને સિવ્યારિટી (Severity) ના આધાર પર વર્ગીકૃત કરવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) દ્વારા ડેન્ગ્યુને મુખ્યત્વે નીચે મુજબ ક્લાસિફાઇ કરવામાં આવે છે:
1) ડેન્ગ્યુ ફીવર (Dengue Fever – DF):
ડેન્ગ્યુ ફીવર (Dengue Fever) એ ડિસીઝનું સામાન્ય અને પ્રાઇમરી સ્વરૂપ છે.
મલ્ટી ઓર્ગન ફેલ્યોર (Multi Organ Failure – મલ્ટી ઓર્ગન ફેલ્યોર)
પેથોફિઝિયોલોજી:
પ્લાઝમા લીકેજના કારણે ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ (Intravascular Volume – ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ) ઘટે છે, જેના પરિણામે હાઇપોવોલેમિક શોક (Hypovolemic Shock – હાઇપોવોલેમિક શોક) થાય છે.
આ કન્ડિશનમાં આઇ.સી.યુ. ટ્રીટમેન્ટ જરૂરી છે.
WHO 2009 અનુસાર મોડર્ન ક્લાસિફીકેશન (Modern Classification):
World Health Organization દ્વારા 2009માં ડેન્ગ્યુને નીચે મુજબ ક્લાસિફાઇ કરવામાં આવ્યું:
1) ડેન્ગ્યુ વિથઆઉટ વોર્નિંગ સાઇન્સ (Dengue without Warning Signs) :
સામાન્ય લક્ષણો સાથેનો ડેન્ગ્યુ.
2) ડેન્ગ્યુ વિથ વોર્નિંગ સાઇન્સ (Dengue with Warning Signs):
નીચેના ચેતવણી સિમ્પટોમ્સ હોય:
પેટમાં સતત દુખાવો
સતત ઊલ્ટી
ફ્લુઇડ એક્યુમ્યુલેશન (Fluid Accumulation)
લિવર એનલાર્જમેન્ટ (Hepatomegaly – હેપાટોમેગાલી)
હેમાટોક્રિટ વધવું અને પ્લેટલેટ ઘટવું
3) સીવ્યર ડેન્ગ્યુ (Severe Dengue):
સિવ્યર પ્લાઝમા લીકેજ
સિવ્યર બ્લીડિંગ
સિવ્યર ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ (Severe Organ Involvement )
ડેન્ગ્યુ ફીવર મુખ્યત્વે ત્રણ ક્લાસિકલ સ્વરૂપોમાં જોવા મળે છે:
ડેન્ગ્યુ ફીવર (DF) ડેન્ગ્યુ હેમોરેજિક ફીવર (DHF) ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (DSS) અને WHO મુજબ આધુનિક રીતે તેને:
1) ડેન્ગ્યુ વિથઆઉટ વોર્નિંગ સાઇન્સ 2) ડેન્ગ્યુ વિથ વોર્નિંગ સાઇન્સ 3) સીવ્યર ડેન્ગ્યુ રૂપે ક્લાસિફાઇ કરવામાં આવે છે. અર્લી ડાયગ્નોસીસ (Early Diagnosis ) અને પ્રોપર ફ્લુઇડ મેનેજમેન્ટ (Fluid Management ) દ્વારા મોર્ટાલીટી રેટ ઘટાડવો શક્ય છે.
d) Classification of conjunctivitis – કંજક્ટીવાઇટીસનું વર્ગીકરણ
કંજક્ટીવાઇટીસનું વર્ગીકરણ (Classification of Conjunctivitis):
કંજક્ટીવાઇટીસ (Conjunctivitis ) એટલે આંખની કંજન્ક્ટાઇવા (Conjunctiva ) નામની પાતળી transparent membrane માં થતો Inflammation.
તેનું વર્ગીકરણ મુખ્યત્વે કારણ (Etiology ), સમયગાળો (Duration) અને ક્લિનિકલ સ્વરૂપ (Clinical presentation ) મુજબ કરવામાં આવે છે.
1. ઇટિયોલોજી અનુસાર વર્ગીકરણ (Etiological Classification):
કંજક્ટીવાઇટીસ (Conjunctivitis) નું વર્ગીકરણ મુખ્યત્વે કારણ (Etiology), સમયગાળો (Duration) અને ક્લિનિકલ સ્વરૂપ (Clinical presentation) મુજબ કરવામાં આવે છે.
ઇન્ફેકસીયસ એજન્ટના (બેક્ટેરિયા, વાયરસ) કોન્ટેકમાં આવવાથી લઈને ફર્સ્ટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ જોવા મળે તે વચ્ચેના સમયગાળાને ઇન્ક્યુબેશન પીરીયડ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે:-
ઈન્ફ્લુએન્ઝા : 1-4 days
કોવિડ 19 : 2-14 days
ચિકનપોક્સ : 10-21 days
b) Sterilization – સ્ટરીલાઇઝેશન
સ્ટરિલાઇઝેશન (Sterilization) એ એવી scientific process છે જેમાં કોઈપણ વસ્તુ (object), સાધન (instrument) અથવા સપાટી (surface) પર હાજર તમામ પ્રકારના Microorganisms જેમ કે બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અને સ્પોર્સ (Spores ) સહિત Completely Destroy કરવામાં આવે છે જેથી તે completely sterile બને. આ પ્રક્રિયા મુખ્યત્વે સર્જિકલ સાધનો, ડ્રેસિંગ મટિરિયલ અને હોસ્પિટલ ઉપકરણો (Hospital equipment ) ને free from contamination બનાવવા માટે કરવામાં આવે છે અને તેમાં ઓટોક્લેવિંગ (Autoclaving), ડ્રાય હીટ (Dry heat), કેમિકલ સ્ટરિલાઇઝેશન (Chemical sterilization) તથા રેડિયેશન (Radiation) જેવી Methodsનો ઉપયોગ કરવામાં આવે છે જેથી Patient અને Health Care workersમાં Infection નો ફેલાવો અટકાવી safe treatment ensured કરી શકાય.
c) Phlebotomy – ફ્લેબોટોમી
ફ્લેબોટોમી એ એક મેડિકલ પ્રોસિજર છે જેમાં વેઇનમાં ઓપનિંગ કરવામાં આવે છે. જેમાં વેઇન(Vein) માં નીડલ ઇન્સર્ટ કરીને બ્લડને રીમુવ કરવામાં આવે છે. આ પ્રક્રિયા મુખ્યત્વે બ્લડની ડાયગ્નોસ(diagnostic purpose),ટ્રીટમેન્ટ (therapeutic purpose), બ્લડ ડોનેશન (blood donation), અથવા બ્લડ કલેક્શન(blood collection) માટે કરવામાં આવે છે.
એને બીજી ભાષામાં વેનિપંક્ચર (Venipuncture) પણ કહેવાય છે.
આમાં નીડલનો ઉપયોગ કરીને બ્લડને રીમુવ કરવામાં આવે છે.
આ પ્રોસિજર નો ઉપયોગ ઘણી મેડિકલ કન્ડિશનને ડાયગ્નોસ કરવા તથા ટ્રીટમેન્ટ કરવા થાય છે.
તેના બે ટાઈપ છે : વેન પંચર અને કેપીલરી પંચર
d) Triage – ટ્રાયેજ
Define triage (ડીફાઇન ટ્રાયેજ)
ટ્રાયેજ એ ફ્રેન્ચ વર્ડ ‘ટ્રાઇર’ પરથી ઉતરી આવેલ છે જેનો અર્થ ‘ટુ શોર્ટ આઉટ’ અથવા ‘ચુસ કરવું’ એવો થાય છે.
ટ્રાયેજ એ એક પ્રોસેસ છે જેનો ઉપયોગ ઇમરજન્સી તેમજ મેડિકલ સેટિંગમાં કરવામાં આવે છે જેમાં પેશન્ટને તેની કંડીશનની સિવિયારીટીને આધારે પ્રાયોરિટી આપવામાં આવે છે.
ટ્રાયેજમાં જે પેશન્ટને અર્લી ટ્રીટમેન્ટની જરૂર છે તેવા પેશન્ટને કલર કોડની મદદથી સેપરેટ કરીને અર્લી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે.
Write types of triage (રાઇટ types ઓફ ટ્રાયેજ)
1) સિમ્પલ ટ્રાયેજ :
જ્યારે માસ Casualty ઇન્સિડન્સ હોય, પેશન્ટને તેની નીડના આધારે Quickly અસેસ અને કેટેગરાઇઝ કરવાના હોય અને રિસોર્સિસ લિમિટેડ હોય ત્યારે સિમ્પલ ટ્રાયેજનો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ ટ્રાયેજમાં START (સિમ્પલ ટ્રાયેજ એન્ડ રેપિડ ટ્રીટમેન્ટ) મેથડ તેમજ કલર કોડ સિસ્ટમ (રેડ, યલો, ગ્રીન અને બ્લેક) જેવી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.
2) એડવાન્સ ટ્રાયેજ :
એડવાન્સ ટ્રાયેજનો ઉપયોગ મુખ્યત્વે હોસ્પિટિલાઇઝ સેટિંગમાં કે જ્યાં વધારે રિસોર્સિસ અવાઇલેબલ હોય છે ત્યાં કરવામાં આવે છે જેમાં મોર ડીટેલમાં એક્સામીનેશન કરવામાં આવે છે. એડવાન્સ ટ્રાયેજમાં મુખ્યત્વે ઇમરજન્સી સિવીયારીટી ઇન્ડેક્સ (ESI) મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પેશન્ટને લેવલ 1 (મોસ્ટ અર્જન્ટ) થી લઇને લેવલ 5 (લીસ્ટ અર્જન્ટ) સુધી કેટેગરાઇઝ કરવામાં આવે છે.
Write about color code of triage (રાઇટ અબાઉટ કલર કોડ ઓફ ટ્રાયેજ)
રેડ કલર :
રેડ મિન્સ ઇમરજન્સી. રેડ કલર ‘ઇમીડીયેટ શબ્દ’ ઇન્ડીકેટ કરે છે. એટલે કે લાઇફ થ્રેટનિંગ કન્ડીશન ધરાવતા વિક્ટીમને રેડ કલર આપવામાં આવે છે. એટલે કે તેવા લોકોને ઇમિડીયેટ ઇન્ટરવેનશન જરૂર છે. ઊદાહરણ તરીકે સિવિયર રેસ્પાયરેટરી ડિપ્રેશન, બ્રેઇન હેમરેજ
યેલો કલર :
યેલો મિન્સ અર્જન્ટ. આવા લોકો સીરીયસ કન્ડીશન ધરાવે છે પણ લાઇફ થ્રેટનિંગ નહિ આથી એટલે કે ઇમીડીયેટ ઇન્ટરવેનશનની જરૂર પડતી નથી.
ગ્રીન કલર :
ગ્રીન મિન્સ ડિલેયડ. માઈનર ઇન્જરી જેમ કે વુંડ જેવી ઇન્જરી માટે ગ્રીન કલર આપવામાં આવે છે.
બ્લેક કલર :
બ્લેક મિન્સ ડેસિઝડ (મૃત) ઓર એક્સપેક્ટન્ટ. જે લોકો ડેડ થય ગ્યા છે અથવા તો જેને સિવિયર ઇન્જરી થયેલ છે અને તે સરવાઇવ કરી શકે તેમ નથી તો તેવા લોકોને બ્લેક કલર આપવામાં આવે છે.
Write advantages of triage (રાઇટ એડવાન્ટેજીસ ઓફ ટ્રાયેજ)
પેશન્ટને તેની સિવીયારિટી અને અર્જન્સીના આધારે પ્રાયોરિટી આપવામાં આવે છે જેથી તેમને અર્લી ટ્રીટ કરી શકાય.
ડીફીકલ્ટ ડીસિઝનને ઇઝી કરવામાં ઉપયોગી છે.
રેપિડ ઇનીશ્યલ અસેસમેન્ટની સુવિધા આપવામાં આવે છે.
રિસોર્સિસ એ ઇફેક્ટિવલી યુઝ થાય છે અને તેનો વેસ્ટ પ્રિવેન્ટ થાય છે તેની ખાતરી થાય છે.
ક્રિટિકલ સર્વિસના વેઈટીંગ ટાઇમને મિનિમાઇઝ કરે છે.
e) Phantom pain – ફેટંમ પેઇન
ફેન્ટમ પેઇન (Phantom Pain) એ એક ન્યુરોલોજિકલ (Neurological) કન્ડિશન છે જેમાં કોઇ વ્યક્તિને તેની એમ્પ્યુટેડ થયેલા ઓર્ગન્સ ની (જેમ કે હાથ કે પગ) જગ્યાએ પેઇનનો અનુભવ થાય છે, જ્યારે તે ઓર્ગન એ બોડીમાં હકીકતમાં હાજર ન હોય. આ પેઇન શરીરની ખરેખર એમ્પ્યુટેડ થયેલા ઓર્ગન્સ ની જગ્યાએ થાય છે અને વ્યક્તિને એવું લાગતું રહે છે કે તે અંગ હજુ ત્યાં જ છે – જેને ફેન્ટમ લિમ્બ (Phantom Limb) કહેવાય છે. આ પેઇન સામાન્ય રીતે શાર્પ (Sharp), શૂટિંગ (Shooting), બર્નિંગ (Burning), ક્રેમ્પિંગ (Cramping) અથવા થ્રોબિંગ (Throbbing) ફોર્મ માં ફીલ થય શકે છે. ફેન્ટમ લીમ્બ પેઇનનું મુખ્ય કારણ નર્વસ સિસ્ટમ (Nervous System) અને બ્રેઇન (Brain) તરફથી મળતા ફોલ્સ ઇમ્પલ્સિસ હોય છે, જે હકીકત માં ન હોય તેવા ઓર્ગન્સ ની હાજરી અને પેઇનની જાણકારી આપે છે. ખાસ કરીને એમ્પ્યુટેશન (Amputation) પછી આ પેઇન દેખાય છે અને તે ટૂંકા ગાળાથી લઈ લાંબા ગાળાના પેઇન સુધી રહી શકે છે. આ પેઇનના ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ માટે મેડિકલ ઇન્ટર્વેન્શન (Medical Intervention), ફિઝિકલ થેરાપી (Physical Therapy), મિરર થેરાપી (Mirror Therapy), મેડિકેશન (Medication) વગેરે વિકલ્પો અવેઇલેબલ હોય છે.
OR
ફેન્ટમ પેઈન એ એક પ્રકાર નુ પેઈન કે ડીસકંફર્ટ્ છે. જે ખાસ કરીને એક્સ્ટ્રીમિટી ના એમ્યુટેશન પછી જોવા મળે છે. આ એક્સ્ટ્રીમિટી રીમુવ થઈ ગયા પછી વ્યક્તિને તે જગ્યાએ પેઇન ના સેન્સેશન પર્સીવ થાય છે.આ પ્રકારનુ પેઇન એ એમપ્યુટેશન થયાના થોડા દિવસો સુધી જોવા મળે છે. આ પ્રકારના પેઇન નુ મિકેનિઝમ હજી સુધી સ્પષ્ટ સમજાઈ શક્યું નથી કે વ્યક્તિ દ્વારા આ પ્રકારના સેન્સેશન માત્ર પર્સિવ થાય છે કે અમુક થિયરી મુજબ આ પ્રકારનુ પેઇન એ એક્સ્ટ્રીમિટી કે લીબ ના એમ્પ્યુટેશન પછી બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ના સેંસેશન દ્વારા વ્યક્તિ મા હકીકતમા અનુભવાય છે.
f) Angiography – એન્જીયોગ્રાફી
એન્જીયોગ્રાફી (Angiography) એ એક ઇન્વેસિવ ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ પ્રોસિજર (Invasive diagnostic imaging procedure) છે, જેમાં બ્લડ વેસલ્સ (Blood vessels) ની એનાટોમિકલ સ્ટ્રક્ચર (Anatomical structure) અને પેથોલોજી (Pathology) નું ઇવાલ્યુએશન કરવા માટે રેડિયોપેક કોન્ટ્રાસ્ટ મીડિયા (Radiopaque contrast media) ને ઇન્ટ્રાવાસ્ક્યુલર ઇન્જેક્શન (Intravascular injection) દ્વારા આપવામાં આવે છે અને ત્યારબાદ એક્સ-રે આધારિત ઇમેજિંગ મોડેલિટી (X-ray based imaging modality) જેમ કે ફ્લુઓરોસ્કોપી (Fluoroscopy) દ્વારા બ્લડ વેસલ્સ ની લ્યુમિનલ પેટન્સી (Luminal patency), સ્ટેનોસિસ (Stenosis), ઓક્લૂઝન (Occlusion), એન્યુરિઝમ (Aneurysm) તથા અન્ય વાસ્ક્યુલર એબનોરમાલીટી (Vascular abnormalities) નું ડાયગ્નોસીસ કરવામાં આવે છે.
g) Deep Vein Thrombosis – ડિપ વેઇન થ્રોમ્બોસીસ
ડિપ વેઇન થ્રોમ્બોસીસ (Deep Vein Thrombosis) એ એક પેથોલોજિકલ કન્ડિશન છે જેમાં ડીપ વેઇન્સ (Deep veins), ખાસ કરીને લોવર લિમ્બ (Lower limb) ની વેઇન્સમાં ઇન્ટ્રાવાસ્ક્યુલર બ્લડ ક્લોટ (Intravascular blood clot) અથવા થ્રોમ્બસ (Thrombus) નું ફોર્મેશન થાય છે, જેના પરિણામે વેનસ રિટર્ન (Venous return) માં ઓબસ્ટ્રક્શન અરાઇઝ થાય છે અને તે લોકલ સ્વેલીન્ગ, પેઇન તથા ઇરિથેમા (Erythema) જેવા ક્લિનિકલ સિમ્પટોમ્સ અરાઇઝ કરે છે, તેમજ આ થ્રોમ્બસ બ્રેકડાઉન થયને એમ્બોલસ (Embolus) તરીકે પલ્મોનરી સર્ક્યુલેશન (Pulmonary circulation) માં પહોંચી પલ્મોનરી એમ્બોલિઝમ (Pulmonary embolism) જેવી લાઇફ થ્રીએટનીન્ગ કન્ડિશન અરાઇઝ કરી શકે છે.
h) Epistaxis – એપીસ્ટેક્સીસ
એપિસ્ટેક્સિસ મિન્સ નોઝ બ્લીડ અથવા નેઝલ હેમરેજ નોઝમાં આવેલ મ્યુકસ મેમ્બ્રેન ના કોઇપણ એરિયામાં વેસલ્સ રપ્ચર થવાને કારણે નોસ્ટ્રિલ અથવા નેઝલ કેવીટીમાંથી બ્લિડિંગ જોવા મળે છે જેને એપિસ્ટેક્સિસ (epistaxis) તરીકે ઓળખવામાં આવે છે.
એપીસ્ટેક્સીસ ને નોઝ બ્લીડ પણ કહેવામાં આવે છે.આ એવી કન્ડિશન છે કે જેમાં એક્ટિવ બ્લીડિંગ એ નોસ્ટ્રીલ માંથી,નેઝલ કેવિટી અથવા તો નેઝોફેરીંગ્સ માંથી થાય છે.આ ત્યારે થાય છે જ્યારે નોઝ ની અંદર રહેલી બ્લડ વેસેલ્સ એ ડેમેજ અથવા તો ઇન્જર્ડ થાય છે. નોઝ ના આગળના ભાગમાંથી અથવા તો પાછળના ભાગમાંથી બ્લીડિંગ થવાની પ્રક્રિયા ને નોઝ બ્લિડ અથવા તો એપિસ્ટેક્સીસ કહેવામાં આવે છે.
Q-6 (A) Fill in the blanks – ખાલી જગ્યાઓ પુરો.05
1.Intraocular pressure is measured with an instrument called …… ઇન્ટ્રા ઓકયુલર પ્રેશર …… સાધન વડે માપવામાં આવે છે.Tonometer (ટોનોમીટર)
2.Koplik spot is seen in …… disease. કોપ્લીક સ્પોટ …… રોગમાં જોવા મળે છે.Measles (મિઝલ્સ)
3.Surgical repair of the nasal septum is called ….. નેઝલ સેપ્ટમના સર્જીકલ રીપેરને …… કહે છે.Septoplasty (સેપ્ટોપ્લાસ્ટી)
4.Unna boot used for treatment of …… ulcer. ઉન્ના બુટ …… અલ્સરની સારવાર માટે વપરાય છે. Stasis ulcer / Varicose ulcer (સ્ટેસિસ અલ્સર / વેરિકોઝ અલ્સર)
5.Commonest cause of blindness in India is …… ભારતમાં અંધાપાનું મુખ્ય કારણ …… છે.Cataract (મોતિયા)
(B) True or False – ખરા ખોટા જણાવો.05
1.Mantoux test is used to diagnose typhoid. ટાયફોઈડ ના નિદાન માટે મેન્ટોક્ષ ટેસ્ટ ઉપયોગી છે. False (ખોટું) Answer :Mantoux test TB (ક્ષયરોગ) માટે થાય છે.
2.Hodgkin’s lymphoma is called cancer of lymphatic system. હોજકીન્સ લીમ્ફોમા ને લીમ્ફેટીક સિસ્ટમનું કેન્સર કહે છે. True (ખરું)
3.Gynecomastia means overdevelopment of male breast. ગાયનેકોમેસ્ટીયા એટલે પુરૂષસ્તનનો વધુ વિકાસ. True (ખરું)
4.Dengue fever is also called ‘breakbone’ fever. ડેન્ગ્યુ તાવને ‘હાડકાતોડ’ તાવ કહેવામાં આવે છે. True (ખરું)
5.Swan neck deformity is seen in osteoarthritis. સ્વાન નેક ડીફોર્મીટી તે ઓસ્ટીયોઆથ્રાઇટીસમાં જોવા મળે છે.False (ખોટું)Answer:તે Rheumatoid arthritis માં જોવા મળે છે.
1.Which condition shows inward rotation of foot? કઈ પરિસ્થિતિમાં પગનો પંજો અંદરની તરફ વળેલો હોય છે?Correct: (a) Talipes varus – ટેલીપેસ વેરસIn talipes varus, foot turns inward (medially).
(a) Talipes varus – ટેલીપેસ વેરસ
(b) Talipes valgus – ટેલીપેસ વેલ્ગસ
(c) Talipes equinus – ટેલીપસ ઇક્વીનસ
(d) Talipes calcancus – ટેલીપસ કેલ્કીનસ
2.Which of the following mineral is essential for bone health? નીચેનામાંથી કયું મિનરલ હાડકા માટે જરૂરી છે? Correct:(d) Calcium – કેલ્શિયમCalcium is most important for bone and teeth strength.
(a) Potassium – પોટેશિયમ
(c) Magnesium – મેગ્નેશિયમ
(b) Sodium – સોડિયમ
(d) Calcium – કેલ્શિયમ
3.Alopecia is a side effect of…… એલોપેસીયા તે …… ની આડઅસર છે.Correct: (a) Chemotherapy – કીમોથેરાપીExplanation:Alopecia (વાળ પડવું) is most commonly a side effect of chemotherapy because anticancer drugs destroy rapidly dividing cells including hair follicles. Radiotherapy may cause hair loss only at the site where radiation is given, not general alopecia of whole scalp/body.
(a) Chemotherapy – કીમોથેરાપી
(b) Radiotherapy – રેડિયોથેરાપી
(c) Surgery – સર્જરી
(d) None – એક પણ નહિ
4.Aneurysm is seen most commonly in …… artery. એન્યુરીઝમ સામાન્ય રીતે …… આર્ટરીમાં જોવા મળે છે.Correct: (d) Popliteal artery – પોપલીટીયલ આર્ટરી
(a) Femoral artery – ફીમોરલ આર્ટરી
(b) Renal artery – રીનલ આર્ટરી
(c) Subclavian artery – સબક્લેવીયન આર્ટરી
(d) Popliteal artery – પોપલીટીયલ આર્ટરી
5.The following are manifestations of Meniere’s disease except …… નીચેના ચિહ્નનો મેનીયર્સ ડીસીઝના છે સિવાય કે ……Correct:(b) Post reservoir sign – પોસ્ટ રિસ્રવોયર સાઇન Meniere’s disease features: Vertigo, tinnitus, sensorineural hearing loss. Post reservoir sign is not related.