F.Y. – ANM – PHCN-PRIMARY MEDICAL CARE UNIT – 3 DRUGS USED IN MINOR AILMENTS-UPLOAD

યુનિટ : 3

ડ્રગ્સ યુઝડ ઈન માયનર એલમેન્ટ્સ

(1) ફીવરની ટ્રીટમેન્ટ

  • ટેબ. પેરાસીટામોલ 500 mg 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ડાયાક્લોનલ 50 mg ઓર 1 બી.ડી. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ )
  • ટેબ. એસ્પિરિન 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. મેફેન્ટામાઈન એસિડ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

(2) કોલ્ડ & કફની ટ્રીટમેન્ટ

  • ટેબ. કોલ્ડ એક 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. પેરાસીટામોલ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. એવિલ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. કોડીન સલ્ફેટ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. સેટ્રીઝીન 1 બી.ડી. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • લિક્વિડ : કફ સીરપ 1 ટી.એસ.એફ. ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

(3) પેઈન્સની ટ્રીટમેન્ટ

  • ટેબ. પેરાસીટામોલ 500 mg 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ડાયાક્લોનાક 50 mg ઔર 1 બી.ડી. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ડાયસાઇક્લોમાઇન 10 mg 50 mg ઓર 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ટ્રામાડોલ 50 mg 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. બુસ્કોપાન 25 mg 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

(4) નોઝિયા & વોમીટીંગની ટ્રીટમેન્ટ

  • ટેબ. ડોમસ્ટાલ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. રાનીટીડીન 150 mg 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. પેરીનોર્મ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ઓન્ડાસેટ્રોન 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

5) ડાયેરીયાની ટ્રીટમેન્ટ

  • ટેબ. મેટ્રોજાઈલ 400 mg 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. કોટ્રીમાઝોલ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ડી.એચ.ક્યુ. 1 ટી.એસ.(અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. લોફીનોક્સિલેટ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ડાયફિનોક્સિલેટ (લોમોટીલ): ડોઝ: 1 ટુ 2 ટેબલ્સ ક્યુડીએસ. ઓરલી
  • મિસ્ટ: બિસ્મથ કાઓલીન (મિસ્ટ બી.કે.): ડોઝ: 15 ટુ 75 gm ઓરલી.
  • સ્ટાર્ચ ઓપીયમ: ડોઝ: 15 ટુ 20 ઓઝ રેક્ટમ ગીવન ધ એનેમા ફોમ
  • ઓ.આર.એસ. – પેકેટ (ઓ.આર.એસ. નું દ્રાવણ બનાવી દરેક ઝાડા પછી જેટલું ફ્લુઇડ લોસ થાય તેટલું આપતા રહેવું)

(6) બોઈલ્સ & વુન્ડની ટ્રીટમેન્ટ

  • ટેબ. કોટ્રીમાઝોલ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ડાઇક્લોમોલ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • બીટાડીન ઓઇન્ટમેન્ટ ઓર સોલ્યુશન થી ડ્રેસીંગ કરવું.
  • જેન્ટીયન વાયોલેટ અપ્લાય કરવું.

(7) એમીબીયાસીસ (મરડો)

  • ટેબ. મેટ્રોનીડાઝોલ 400 ટુ 800 mg ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ડાયાડોક: ડોઝ: 650 mg ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ફેનકોન ઓર એન્ટોબેકસ: ડોઝ: 50 mg ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ફુરામાઇડ: ડોઝ: 200 mg ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

(8) સ્કેબીઝ

  • બેન્ઝાઈલ બેન્જોએટ: ગામા સ્કેબ અપ્લાય કરવું.
  • ટેબ. એવિલ – એન્ટિબાયોટિક્સ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • સ્કેબિન્ડન – એસ્કેબાયોન લોશન અપ્લાય કરવું.

(9) ડ્રગ્સ ફોર આયર્ન ડેફિશિયન્સી એનિમિયા

  • આયર્ન ડેફીસીયન્સી એનેમિયામાં બ્લડની અંદર HB% નું પ્રમાણ ઘટી જાય છે. આ એનેમિયામાં ખાસ કરીને આયર્ન પ્રિપેરેશન ડ્રગ્સ આપવામાં આવે છે.

ડ્રગ્સ એન્ડ ડોઝ (આયર્ન ઓરલી)

ફેરસ સલ્ફેટ (ફીઓસ્પેન)

ડોઝ

  • ૨૦૦ મિલિગ્રામ ઓ.ડી. અથવા બી.ડી. ઓરલી ટેબ્લેટ ઓર લિક્વિડ ફોમ

ફેરસ ગ્લુકોનેટ (ફેર્ગોન)

ડોઝ

  • દરરોજ ૬૦૦ મિલિગ્રામ થી ૧.૮ ગ્રામ ડેલી ઓરલી ટેબ્લેટ ઓર લિક્વિડ

(10) મેલેરીયા તાવ

ક્લોરોક્વીન

ઇન્જેક્શન ઓર ટેબ ક્લોરોક્વીન

  • ડોઝ: મિલિગ્રામ એક સાથે ત્યાર બાદ 6 કલાકે 300 મિલિગ્રામ અને બીજા દિવસે 150 મિલીગ્રામ બી.ડી. બે દિવસ (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

કીમોક્વીન

  • ટેબ. અમોડાયેક્વિન (કીમોક્વીન) 3 ટેબ એક સાથે (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

ક્વિનાઇન

ટેબ અથવા ઇન્જેક્શન: ક્વિનાઇન.

  • ડોઝ: 600 મિલિગ્રામ ટી.ડી.એસ. 10 એચ.આઇ.વી. (અથવા ભાર મુજબ ડોઇ)

પ્રીમાક્વિન

  • જે મલેરિયાની પ્રોફાઈલેક્ટિક ટ્રીટમેન્ટમાં અપાય છે.
  • ડોઝ: 7.5 મિલીગ્રામ બી.ડી. 15 દિવસ સુધી. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ્લેટ. પ્રોગુઆનિલ : માત્રા: 5 દિવસ માટે દરરોજ 100 મિલિગ્રામ. (અથવા સૂચવેલ માત્રા મુજબ)
  • ટેબ. સલ્ફોનામાઇડ + પિરીમિથામાઇન : 2 સ્થિતિ (અથવા ઉંમર મુજબ)
  • આ દવા ક્લોરોક્વીન રેઝીસ્ટેન્સી મલેરિયામાં વપરાય છે.
  • ટેબ. પેરાસીટામોલ 1 ટી.ડી.એસ. તાવ માટે. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

(11) ટાઇફોઇડ તાવ

  • કેપ્સુલ ક્લોરોમાઈસેટીન 1 ટી.ડી.એસ. અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • કેપ. એમ્પીસીલિન – સેપ્ટન 1 ચમચી (અથવા જરૂરિયાત મુજબ)
  • ટેબ. ફુરેક્સોન 1 ટીડીએસ (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. સિપ્રોફ્લોક્સાસીન 500 મિલિગ્રામ 1 ચમચી (અથવા જરૂરિયાત મુજબ)
  • ટેબ. પેરાસીટામોલ 500 મિલિગ્રામ 1 ચમચી (અથવા ઉંમર મુજબ)

(12) ટ્રીટમેન્ટ ઓફ વોર્મ્સ

(A) રાઉન્ડ વોર્મ્સ

  • ટેબ. પ્રોપ્રાઝાઇન સાઇટ્રેટ 2 સ્ટેટ (અથવા સંપૂર્ણ સાબિતી માત્રા)
  • ટેબ. ટેટ્રામાઝોલ 1 સ્ટેટ (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. મેબેંડાઝોલ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

(B) હૂક વોર્મ્સ

  • ટેબ. આલ્કોપાર, 1 સ્ટેટ (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

(C) થ્રેડ વોર્મ

  • ટેબ. મિન્ટેન્ઝોલ 1 સ્ટેટ (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. પ્રીપ્રાઝિન 1 સ્ટેટ (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

(D) ટીનિયાસિસ

  • ટેબ. મેપાક્રાઈન 1 સ્ટેટ (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. નીક્લોસેમાઈડ 1 સ્ટેટ (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

(E) ગિની વોર્મ

  • ટેબ. મેટ્રોનીડાઝોલ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)
  • ટેબ. ફ્લેજાઈલ 1 ટી.ડી.એસ. (અથવા ઉંમર પ્રમાણે ડોઝ)

ડ્રગ કીટ ઇન સબ સેન્ટર

કેર ઓફ ધ મેડિસિન કપબોર્ડ એન્ડ ડ્રગ્સ

  • દરેક વૉડ્રમાં દવા રાખવા માટે અલગ-અલગ કબાટની વ્યવસ્થા હોવી જોઇએ
  • દવાનો કપબોર્ડ શક્ય હોય ત્યાં સુધી અલગ રૂમમાં રાખવો જોઇએ.
  • દવાનો કપબૉર્ડ નર્સિસ રૂમ થી નજીક હોવો જોઇએ.
  • કપબોડર્ની બાજુમાં થોડે દુર હાથ ધોવા જોઇએ. જેથી દવાના લેબલ બરાબર વાંચી શકાય.
  • મીક્ચર ટેબ્લેટ તથા ઇન્જેક્શન અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં મૂકવા જોઇએ.
  • એક્સટર્નલ યુઝમાં વપરાતી દવાઓ અલગ રાખવી જોઇએ
  • દવાની બોટલની ગોઠવણી આલ્ફાબેટીકલી કરવી જોઇએ.
  • ઝેરી દવાઓની ગણતરી કરી અલગ રજીસ્ટર રાખવું જોઇએ.
  • આલ્કોહોલમાં તૈયાર થયેલ હોય તેવી દવાના ઢાંકણ ખુલ્લા ન રહી જાય તેનો ખ્યાલ રાખવો
  • દરેક દવાની બોટલ ઉપર વ્યવસ્થિત લેબલ લગાડવું જોઇએ
  • જો દવાનો કલર કે ઓડરમાં કાંઇ ફેરફાર જોવા મળે તો દવા પરત દવાના સ્ટોરમાં જવા દેવી જોઇએ.
  • અમુક દવાઓને રાખવા માટે માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરવો જોઇએ.
  • દા.ત વેક્સીન
  • એમરજન્સી દવાઓ અલગ ટ્રે માં રાખવી જોઇએ.
  • ડ્રગ્સનું જરૂર પુરતુ જ ઇન્ડેન કરવું જોઇએ.
  • મેડિસિન કપબોર્ડને લોક & કી કરવા જોઇએ. અને તેની ચાવી જવાબદાર વ્યક્તિ પાસે – હોવી જોઇએ.
  • કપબોર્ડ વધુ પડતી હિટ કે મોઈશ્ચર વાળી જગ્યાએ રાખવો જોઇએ નહિ.
  • રેગ્યુલર ઇન્ટરવલ પર દવાના સ્ટોકની ગણતરી કરવી જોઇએ.
  • દવાનો રેકોર્ડ બરાબર રાખવો જોઇએ.
  • કબાટમાં પડેલી તમામ દવાઓની એક્સપાયરી ડેટ તથા મેન્યુફેક્ચરિંગ ડેટ ખાસ જોવી જોઇએ.
  • જો કપબોર્ડમાં પોઇઝનશન દવા હોય તો કપબોર્ડ ઉપર લાલ અક્ષરે ઝેરી દવાઓ લખવું જોઇએ.

Published
Categorized as ANM-PRIMARY HEALTH CARE-FULL COURSE, Uncategorised