F.Y. – ANM – PHCN – PRIMARY MEDICAL CARE UNIT – 1 TYPES OF DRUGS

યુનિટ: 1

ટાઈપ્સ ઓફ ડ્રગ્સ

ઇન્ટ્રોડક્શન

પ્રાઇમરી મેડિકલ કેર

  • પ્રાઇમરી મેડિકલ કેરમાં દવાઓ વિશેના અભ્યાસનો સમાવેશ કરવામાં આવતા શાસ્ત્રને ફાર્માકોલોજી પણ કહેવામાં આવે છે.

ફાર્માકોલોજી ઇસ ધ સ્ટડી ઓફ ડ્રગ્સ

ફાર્મા મીન્સ ડ્રગ્સ

લોજી મીન્સ ટુ સ્ટડી

  • ફાર્માકોલોજી એટલે એક એવુ એવું શાસ્ત્ર છે કે જેમાં દવાઓ વિશેનું વિશાળ જ્ઞાન હોય છે. જેમાં દવાઓનું થતું શોષણ અને તેની આડઅસર તથા આરોગ્ય અને રોગ પર તે શી અસર કરે છે. તેની તમામ મહિતીનો સમાવેશ ફાર્માકોલોજીમાં કરવામાં આવે છે.

એલોપેથિક એન્ડ “આયુષ”

દવાઓની ધણી બધી શાખાઓ હોય છે. જેમાં મુખ્યત્વે એલોપેથિક એટલે કે વિલાયતી (કૃત્રિમ) દવાઓ તથા આયુષનો સમાવેશ થાય છે. આયુષ એટલે કે.

A આયુર્વેદિક

Y યોગા

U ‌‌ યુનાની

S સિધ્ધા

H હોમિયોપેથી

  • આ ઉપરાંત નેચરોપેથી અને એક્વાપ્રેસર જેવી બ્રાંચનો પણ સમાવેશ થાય છે.

હિસ્ટરી

  • આદિકાળથી મનુષ્ય દવાઓનો ઉપયોગ કરે છે. જેમાં જડીબુટીઓ, અનાજદ્રવ્યો, તેમજ પ્રાણીઓની ચરબીઓનો ઉપયોગ કરતા જેમ- જેમ સમય પસાર થતો ગયો તેમ-તેમ મનુષ્યને દવા વિશેની જાણકારી મળવા લાગી તેમને ખ્યાલ આવ્યો કે દવાઓ ક્યા-કયાતત્વોની બનેલી હોય છે. અને તે કોને આપી શકાય. શરુઆતમાં આ દવાઓનો ઉપયોગ પ્રાણીઓ ઉપર કરી તેની અસર જાણવાની શરુઆત કરી હતી.
  • જેમ – જેમ સમય પસાર થતો ગયો તેમ વૈજ્ઞાનિકોએ નવી નવી દવાઓની શોધ કરી અને આ દવાઓનું પરિક્ષણ બિમાર વ્યક્તિ પર કરવા લાગ્યા. દવાઓ શાં માંથી બનાવવામાં આવે છે તેની તીવ્રતા કેટલા પ્રમાણમાં હોય છે. વગેરેનો રેકોર્ડ દરેક દેશમાં એક સરખો રહે અને સરખી જ માહિતી મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા અને આ માટે સૌપ્રથમ ૧૮૨૦ માં અમેરિકા એ પોતાના દેશનું ફાર્માકોપીયા બહાર પાડેલ, જેમાં પોતાના દેશમાં વપરાતી તમામ માન્યતા પ્રાપ્ત દવાઓનો રેકોર્ડ રાખવામાં આવેલ હતો.
  • દરેક દેશમાં દવાઓનું એક સરખું ધારા ધોરણ રહે તે માટે ૧૯૫૧ માં ઇન્ટરનેશનલ ફાર્માકોપિયા બનાવવામાં આવ્યું અને ત્યારબાદ ડબલ્યુ.એચ.ઓ. નામની સંસ્થાએ ૧૯૬૦ માં તેમને પ્રકાશિત કર્યુ
  • જેમ-જેમ સંશોધનો વધતા ગયા. તેમ-તેમ દવાઓ માટેના કાયદાઓની પણ જરૂરીયાત પડવા લાગી અને છેવટે દવાઓ માટેના કાયદાઓ જેવા કે. નશા યુક્ત દવાઓનું વહેંચાણ પર પ્રતિબંધ ડૉક્ટરના પ્રિસ્ક્રીપશન વગર ન વહેંચતી તથા દવાઓના જથ્થાનું સમય અંતરે મૂલ્યાંકન કરવું આવા કાયદાઓ અમલમાં આવ્યા
  • વિલાયતી દવાના આટલા બધા ઉપયોગ છતા આપણા દેશમાં જે વેદકાળમાં ધન્વંતરી આયુર્વેદચાર્યાના વિખ્યાત ગ્રંથ ચરક અને શ્રૃસૃતા આજ પણ એટલા જ ઉપયોગી છે. અને આ ગ્રંથોમાં દર્શાવેલી ઔષિધિનો વારસો આજે પણ આપણે જાળવી રાખ્યો છે.
  • ગ્રીક દેશના સાઇન્ટીશ હીપોકાઇટીસ એ તબીબી વિજ્ઞાનના પ્રણેતા હતા જેમને તબીબી વિજ્ઞાનમાં ઘણી બધી દવાઓને લગતી નોંધ પાત્ર માહિતીઓ તથા શરીરને તંદુરસ્ત રાખવાના ઘણા બધા ઉપયોગ સૂચવાયેલા હતા.
  • ઔષધ શાસ્ત્રના પાયાનું જ્ઞાન અને પ્રતિદિન સંસોધન પામતી નવી દવાઓ અને નવા સાધનો વિશે પરિચારિકા પાસે પૂરતુ જ્ઞાન હોવું જોઇએ અને આ માટે નર્સિસે હંમેશા તથા મેગેઝીન, વાંચતા રહેવા જોઇએ જેથી કરીને મોડર્ન મેડિસિનમાં દવાની એક્શન ઇન્ડિકેશન, કોન્ટ્રાઇન્ડિકેશન, દવાના સાઈડ ઈફેક્ટ, દવાનો ડોઝ, દવાઓની રૂટ વગેરેની સંપૂર્ણ માહિતી મળી શકે.

ટર્મીનોલોજી

1. ફાર્મેકોલોજી

  • ફાર્મેકોલોજી એક એવું શાસ્ત્ર છે કે જેમાં દવાઓને લગતી તમામ માહિતિઓ હોય છે. દવાનો ઉપયોગ તેની શરીર પર અસર, આડઅસર તથા હેલ્થ અને રોગ પર દવાઓની અસર વિશેની માહિતીના શાસ્ત્રને ફાર્મેકોલોજી કહેવાય છે.

2. ફાર્મસી

  • દવાઓને લગતા અભ્યાસ શાસ્ત્રને ફાર્મસી કહેવાય છે. જેમાં દવાઓ કઇ રીતે બનાવવામાં આવે છે. અને દવાઓના વિશેના તત્વોનો અભ્યાસ કરવામાં આવે છે.

3. ફાર્માસિસ્ટ

  • જે વ્યક્તિ એ ફાર્મેકોલોજીનો પૂરેપૂરો અભ્યાસ કરેલો હોય અને દવાઓ આપવા તથા બનવવા માટેની લાયકાત મેળવેલ હોય તેને ફાર્મસીસ્ટ કહેવાય છે.

4. ફાર્માકોપિયા

  • સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા દવાઓની માહિતી જેવી કે અસર, આડઅસર ડોઝ, વગેરેનું વર્ણન જે બુકમાં કરવા આવે તેને ફાર્માકોપિયા કહેવામાં આવે છે.

5. ફાર્મેકોડાયનેમિક્સ

  • શરીરના જીવંત ટીશ્યુ ઉપર દવાની અસરની ક્રિયાના અભ્યાસને ફાર્મેકોડાયનેમિક્સ કહેવાય છે.

6. થેરાપ્યુટિક

  • રોગને મટાડે અને તેના ચિહનો લક્ષણો ઓછા કરે તેવી દવાઓને થેરાપ્યુટિક કહેવાય છે.

7. હાઇડ્રોથેરાપી

  • દર્દીને મોં વાટે કે દવાના સ્વરુપમાં પ્રવાહી દ્વારા સાજો કરવાની રીતને હાઇડ્રોથેરાપી કહેવાય છે.

આ ઉપરાંત દવાઓના ચોક્કસ ગ્રુપ હોય છે. તે શરીરના ક્યાં ભાગ અને કઇ સિસ્ટમ પર અસર કરે છે તે મુજબ તેનું ક્લાસિફિકેશન કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

એનાલ્જેસીક

  • આ પ્રકારની દવા શરીરમાં દુખાવો ઓછો કરે છે.
  • દા.ત, ટેબ બ્રુફેન

એન્ટિપાયરેટીક

  • આ પ્રકારની દવા શરીરનું તાપમાન ઓછું કરે છે. એટલે કે તાવ હોય ત્યારે અપાય છે.દા.ત.,પેરાસીટામોલ

એન્ટિસેપ્ટિક

  • બેક્ટેરીયાનો ગ્રોથ અટકાવતી દવાઓને એન્ટિસેપ્ટિક દવાઓ કહેવાય. દા.ત, સ્પિરીટ, ડેટોલ વગેરે.

એન્ટિબાયોટિક

  • શરીરના કોઇપણ જાતના ચેપી ઓર્ગેનિઝમનો નાશ કરે છે. અને ગ્રોથ અટકાવે છે.
  • દા.ત, એમોક્ષીસીલીન

એન્ટિડાયેરીયલ

  • આ પ્રકારની દવા ડાઇરીયા અટકાવે છે.
  • દા.ત, લોપેરામાઈડ

એન્ટિઈમેટિક

  • આ પ્રકારની દવા ઉલ્ટી બંધ કરવા માટે વપરાય છે.
  • દા.ત, ડોમપેરીડોન

એન્ટી કો-એગ્યુલન્ટ

  • આ પ્રકારની દવા બ્લડ ક્લોટ થતું અટકાવે છે.
  • દા.ત, હીપેરીન

એન્ટી ડાયાબિટીક

  • આ પ્રકારની દવા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં વપરાય છે.
  • દા.ત, ઈન્જે. ઇન્સ્યુલિન, ટેબ ગ્લીકાઈન્ડ

એન્ટી મલેરિયલ

  • આ પ્રકારની દવા મેલેરિયા થતો અટકાવે છે.
  • દા.ત,. ક્લોરોક્વીન

એન્ટી સ્પાઝમોડિક

  • આ પ્રકારની દવા સ્પાઝમ અને દુખાવો ઓછો કરવામાં વપરાય છે. દા.ત., બારાલગન

એન્ટિ કન્વલ્ઝીવ

  • આ પ્રકારની દવા આંચકી અટકાવવા માટે વપરાય છે.
  • દા.ત, ગાર્ડીનલ, ફીનોબાર્બીટોન

એન્ટીએન્થેલમેન્ટિક

  • આ પ્રકારની દવા આંતરડામાં થતા વમ્સને અટકાવે છે. દા.ત.. મેબેન્ડાઝોબ, આલ્બેન્ડાઝોલ.

સેડેટીવ

  • આ પ્રકારની (દવા) ગોળી ઉંઘ લાવવામાં મદદ કરે છે. દા.ત..ડાયઅઝેપામ આ પ્રકારની દવા પ્યુપીલ (કીકી) ને ડાઇલેટ કરે છે. દા.તા. એટ્રોપિન

માયડ્રીયાટીક

માયોટિક

  • આ પ્રકારની દવાઓ પ્યુપીલ સાંકળી કરે છે.

લેક્ઝેટીવ

  • આ પ્રકારની દવાઓ સ્ટુલને ઢીલો કરે છે. દા. ત., ડલ્કોલેક્સ

ડાઈયુરેટીક

  • આ પ્રકારની દવાઓ યુરીન આઉટપુટ વધારે છે. દા.ત., લેસિક્સ

નેમ ઓફ ડ્રગ્સ:- (દવાઓના નામ)

કેમિકલ નેમ

  • કેમિકલ નેમ નામમાં દવા જેમાથી બનેલ હોય તે તત્વનું પુરેપુરૂ નામ હોય છે.
  • દા.તા,. મેટાક્લોપ્રામાઈડ

અપ્રુવ્ડ નેમ

  • જે એન.જે.એફ. મેડિકલ કાઉન્સિલ માં અપ્રુવ થયેલી હોય અને જેનું તે નામથી રજીસ્ટર થયેલ હોય ટી.પી.જે.એફ. નામને અપ્રુવ્ડ નામ કહેવાય છે.

પ્રોપરાઇટેરી નેમ

  • એક જ દવાનું જુદી – જુદી કંપની દ્વારા જુદુ – જુદુ નામ આપવામાં આવે તેને પ્રોપરાઇટેરી નેમ કહેવાય છે. દા.તા,. કાલ્પોલ, પી.સી.એમ. વગેરે.

એપોનીમસ નેમ

  • ઘણી દવા એવી હોય છે કે મૂળ સબસ્ટન્ડ ના નામ સાથેનું જ નામ હોય છે. તેને એપોનીમસ નામ કહેવાય.
  • દા.ત, લિન્કટસ કોફીન

સોર્સીસ ઓફ ડ્રગ્સ :- પ્રાપ્તી સ્થાન

  1. પ્લાન્ટ પ્રોડક્ટ
  2. એનિમલ પ્રોડક્ટ
  3. કેમિકલ પ્રોડક્ટ
  4. સિન્થેટિક પ્રોડક્ટ
  1. ગેસીસ પ્રોડક્ટ
  2. મિનરલ્સ પ્રોડક્ટ

1. પ્લાન્ટ પ્રોડક્ટ

  • અમુક જાતની દવાઓ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. વનસ્પતિના પાન, ફળ કે મૂળનો ઉપયોગ કરીને દવાઓ બનાવવામાં આવે છે.
  • દા.ત. યુકેલીપ્ટસ (નિલગીરીનું તેલ), લીવ 52, ઓપીયમ

2. એનિમલ પ્રોડક્ટ

  • અમુક દવાઓ પ્રાણીઓની ચરબીમાંથી સીરમમાંથી બનાવવામાં આવે છે.
  • દા.ત,. ઇન્સ્યુલિન, હોર્મોન્સ, એઆરવી

3. કેમિકલ પ્રોડક્ટ

  • અમુક દવાઓ રાસાયાણીક પ્રક્રીયાથી બનાવવામાં આવે છે. જ્યારે અમુક દવાઓ શુદ્ધ સ્વરૂપમાં પણ જોવા મળે છે.
  • દા.ત. સોડિયમ બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ સલ્ફેટ

4. સિન્થેટિક પ્રોડક્ટ

  • અમુક દવાઓ રસાયણો અને પ્રાણીજન્ય પદાર્થના રાસાયણીક સંયોજનથી બનાવવામાં આવે છે.
  • દા.તા, હોર્મોન્સ

5. ગેસીસ પ્રોડક્ટ

  • અમુક દવાઓ વાયુ સ્વરૂપે મળે છે.
  • દા.ત. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ને લાફિંગ ગેસ પણ કહેવાય છે.

6. મિનરલ પ્રોડક્ટ

  • અમુક દવાઓ ખનીજ તત્વો અને તેની બનાવટમાંથી બનાવવામાં આવે છે.
  • દા.ત. આયરન, કેલ્શિયમ

એબ્રેવીએશન યુઝ્ડ ઈન મેડિકેશન

કોમન એબ્રીવેશન :- સામાન્ય ટુંકા શબ્દો

ટાઈપ્સ ઓફ ઓર્ડર

1. સ્ટેન્ડિંગ ઓર્ડર

  • આ ચોક્કસ સમયગાળા માટેનો ઓર્ડર હોય છે. દા.ત ટેબ પેરાસીટામોલ 1 ટી.ડી.એસ.

2. પી.આર.એન. ઓર્ડર

  • પેશન્ટ માટે જરુરીયાત ઉભી થાય ત્યારે દવા આપવી તેવા ઓર્ડરને પી.આર.એન. ઓર્ડર કહેવાય
  • દા.તા., ટેબ પેરાસીટામોલ 1 એસ.ઓ.એસ.

3. સિંગલ ઓર્ડર

  • ફક્ત એક જ વખત આપવાના ઓર્ડરને સિંગલ ઓર્ડર કહેવાય.
  • દા.તા., ટેબ પેરાસીટામોલ 500 mg એટ 10 A.M

4. સ્ટેટ ઓર્ડર

  • આ ઓર્ડર તાત્કાલીક આપવાનો હોય છે. દા.ત. ટેબ પેરાસીટામોલ 1 સ્ટેટ
  • કેલ્ક્યુલેશન ઓફ ડોઝ ઓફ ડ્રગ્સ
  • એડલ્ટ પેશન્ટ કરતા ઇન્ફાન્ટ, ચિલ્ડ્રન અને ઓલ્ડ એજ પેશન્ટને દવાના ડોઝની ઓછી જરૂરીયાત રહે છે. 12 વર્ષ સુધીના બાળકો કે યંગ ફોર્મુલા(પાછળ આપેલ છે.) દ્વારા ડોઝ નક્કી કરવામાં આવે છે.
  • ડોઝ = એજ X એડલ્ટ = 4 X 30 = 120 =7.5
  • એજ +12
  • 4+12 16
  • દા.ત. કેસ્ટર ઓઇલનો એડલ્ટ ડોઝ 30 ML છે. તે 4 વર્ષના બાળકને આપવું હોય તો નીચે મુજબ ડોઝ નક્કી કરી શકાય.

દવાની શરીર પર અસર

એજ

  • એડલ્ટ પેશન્ટ કરતા ઇનફન્ટ, ચિલ્ડ્રન અને ઓલ્ડ એજના પેશન્ટને દવાના ઓછા ડોઝની જરૂર પડે છે.

વેઇટ

  • વધુ વજન વાળા પેશન્ટને સામાન્ય કરતા વધુ ડોઝની જરૂરીયાત રહે છે. અને ઓછા વજન વાળા પેશન્ટને ઓછા ડોઝની જરૂર પડે છે.

સેક્સ

  • ફિમેલ કરતા મેલને વધુ ડોઝની જરૂરીયાત પડે છે.

ફિઝિકલ કન્ડીશન

  • વધુ પેઇન થતુ હોય ત્યારે વધુ દવાના ડોઝની જરૂરીયાત રહે છે. જ્યારે પેશન્ટ શોક કોલેપ્સ જેવી કન્ડિશનમાં દવાના મોટા ડોઝની જરૂરીયાત રહે છે. જ્યારે કોઇપણ દવાનું રિએક્શન આવે ત્યારે તેની અસર ઘટાડવા માટે અપાતા એન્ટીડોટ પણ વધુ ડોઝ માં આપવામાં આવે છે.

ટોલરન્સ

  • પેશન્ટનો ટોલરન્સ પાવર સારો હોય તો દવાનો વધુ ડોઝ આપી શકાય છે.

હેબીચ્યુઅલ

  • અમુક દવાઓ લાંબા સમય સુધી રેગ્યુલર લેવામાં આવે તો તેની હેબિટ પડી જાય છે. અને પરિણામે વધુ ડોઝની જરૂર પડે છે.

1. મેડિસિન એક્ટ-1968

  • મેડિસિન એક્ટ – 1968 માં નીચે મુજબ ના નિયમોનો સમાવેશ છે.
  • દવાઓ ઉપર લેબલ યોગ્ય અને બરાબર લખેલ હોવું જોઇએ
  • લેબલમાં આપવામાં આવેલ માહિતી મુજબ દવા બનાવેલ હોવી જોઇએ.
  • દવા બનાવતી કંપની તેમજ દવા વેંચનાર વ્યક્તિ પાસે સરકારની પર્મિશનવાળુ લાયસન્સ હોવું જોઇએ.
  • દવાના લેબલ ઉપર દવાની કોઇ આડઅસર હોય તો જણાવવી જોઇએ.
  • જો દવાની આદત પડી જાય તેવી હોય તેવી દવા હોય તો તે પણ લેબલમાં દર્શાવવું જોઇએ.
  • દવા શરીરનુ નુકસાન કરી હોય તો એવું લખેલું હોવું જોઇએ.

2. નાર્કોટિક ડ્રગ એન્ડ/પોઇઝન એક્ટ-1993

  • નાર્કોટિક ડ્રગ એન્ડ પોઇઝન એક્ટ મુજબ દવા બનાવતી કરેક કંપની પાસે લાયસન્સ અતિ આવશ્યક છે.
  • દવાના વેંચાણ માટે કામ કરતી વ્યક્તિ એટલે કે ફાર્માસિસ્ટ પાસે રજીસ્ટ્રેશન જરૂરી છે.
  • પોઇઝન દવાઓનું લિસ્ટ તથા અન્ય માહિતી 5 વર્ષ સુધી સાચવી રાખવી જોઇએ
  • કોઇપણ દવાના લેબલ પર એમ.એફ.જી. ડેટ તથા એક્સપાયરી ડેટ લખેલી હોવી જોઇએ.

3. ડેન્જર ડ્રગ્સ એક્ટ-1930

  • આ એક્ટ મુજબ કાયદાઓનો ભંગ કરનાર દરેક વ્યક્તિએ કંપની ના પેનલ્ટી ભરવી પડે છે. કે તેનું લાયસન્સ રદ થઇ શકે છે.

4. પોઇઝન રુલ્સ-1952

  • પોઇઝન રુલ્સ 1952 માં ડૉક્ટર લખી આપેલ દવામાંના પ્રિસ્ક્રીપ્શનમાં નીચે મુજબની વસ્તુઓ લખેલી હોવી જોઇએ
  • નેમ ઓફ ડોક્ટર
  • નેમ ઓફ પેશન્ટ
  • નેમ ઓફ ડ્રગ્સ
  • ડોઝ
  • ક્વોન્ટીટી
  • સિગ્નેચર
  • જો આ પ્રિસ્ક્રીપ્શન રીપીટ કરવાનું હોય તો ફરી તેમાં તારીખ નાખીને સહી કરવી જોઇએ.

5. કોસ્મેટીક એક્ટ-1964

  • આ કાયદાઓની જોગવાઈ મુજબ દવા બનાવનાર અને દવા વેંચનાર બંને એ નીચેના મુદાઓ ધ્યાનમાં લેવા જોઇએ.
  • દવા સ્ટાન્ડર્ડ ક્વોલિટીની હોવી જોઇએ
  • દવા બ્રાન્ડેડ હોવી જોઇએ
  • દવા લાયસન્સ રીન્યુ થયેલ હોવું જોઇએ.
  • દવા રોગ પર અસર કરે તેવી હોવી જોઇએ
  • ઉપરના મુદ્દઓમાં જો દવા બનાવનાર કે વહેંચનાર કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો દવાની કંપની ને અપ્રમાણ સર જાહેર કરીને કંપની બંધ કરી દેવાના આદેશ કરવામાં આવે છે.

ફોર્મ્સ ઓફ ડ્રગ્સ :- દવાના જુદા-જુદા સ્વરૂપ

  1. સોલીડ

ધન સ્વરૂપ

  1. લિક્વિડ

પ્રવાહી સ્વરૂપ

  1. ગેસીસ

વાયુ સ્વરૂપ

  1. ઇન્જેક્શન
  2. સોલિડ

ટેબ્લેટ્સ

  • દવાના તત્વોને જુદા-જુદા આકારમાં ઉંચા દબાણે કોંગ્રેસ કરવામાં આવે છે. ટેબ ગોળ અને ઓવેલ સેપમાં પણ જોવા મળે છે. ટેબ ઘણી વખત ડિસ્પર્ઝેબલ અને નોન ડિસ્પર્ઝેબલ પણ હોય છે.
  • આમાં પણ દવાને ઉંચુ દબાણ આપીને આકાર આપવામાં આવે છે. આનો આકાર એકદમ ગોળ હોય છે.
  • અને તેના પર સુગરનું પડ હોય છે. તેથી તેને સુગર કોટેડ પણ કહેવાય છે.

પાવડર

  • ઘણી દવા પાવડર ફોર્મમાં જ હોય છે. અને તેમાં પાણી ઉમેરી ને લિક્વિડ બનાવ્યા બાદ દવા ઉપયોગમાં લેવામાં આવે છે.
  • દા.ત. ઓ.આર.એસ.

કેપ્સ્યુલ

  • આમાં દવાના પાવડર ઉપર જીલેટીનનું પડ હોય છે. સ્ટમકમાં જઈને ઓગળી જાય છે.
  • દા.ત. કેપ્સુલ ટેટ્રાસાઈકલીન

સપોઝિટરી

  • આની ઉપર પણ જીલેટીનનું એકદમ પાતળુ પડ હોય છે. તે ગ્લિસરીન કે પેરાફીનની બનેલી હોય છે. તેને ફ્રીઝ કોલ્ડ રાખવામાં આવે છે. તેને સપોઝિટરી રેક્ટમમાં મુકવાથી તે રેક્ટમમાં સહેલાઇ થી ઓગળી જાય છે.

લિક્વિડ સોલ્યુશન

  • આને લોશન પણ કહેવાય છે. તેમાં સોલીડ, લિક્વિડ અને ગેસનું મિશ્રણ હોય છે. દા.ત. પી.પી. લોશન બધા જ એન્ટિસેપ્ટિક અને ડિસઈન્ફેક્ટન્ટ આ પ્રકારની દવાઓ હોય છે.
  • મિક્ચર આમાં બે દવાઓનું કોમ્બિનેશન હોય છે. દા.ત,.. મિસ્ટ. કાર્મીનેટીવ

ઈમલ્સન

  • આ પણ એક પ્રકારનું હોય છે. પણ તે પાણીમાં ઓગળતું નથી. તે ફેટ કે ઓઇલમાં ઓગળે છે.
  • દા.ત,. વિટામિન-એ સોલ્યુશન,

ટીંક્ચર

  • આ પણ એક પ્રકારનું મિક્સ્ચર જ હોય છે. તે આલ્કોહોલ માં તૈયાર કરેલ છે. દા.ત ટીંક્ચર આયોડીન, સ્પિરિટ

લિંક્ટસ

  • આ પણ એક પ્રકારનું મિક્સચર છે જેમાં સુગર અને વોટરનું પ્રમાણ હોય છે. તેનો ઉપયોગ મોટા ભાગે કફ સીરપ બનાવવામાં થાય છે.
  • દા.તા,. લિંક્ટસ કોટલાઈન 4 લાયા-રેક્સ

લીનીમેન્ટ્સ

  • આ પ્રકારની દવાઓનો ચામડી પર મસાજ કરીને ઉપયોગ કરવામાં આવે છે. દા.ત. નીલગીરીનું તેલ

એલીક્ષીર

  • આ પણ એક પ્રકારનું પ્રવાહી જ છે. તેને પાણીનાં ડાયલ્યૂટ કર્યા બાદ ઉપયોગ કરવામાં આવે છે.
  • દા.ત. સીટજબાથ

ઇન્જેક્શન

એમ્પ્યુલ

  • આમાં દવા સીલ્ડ ગ્લાસમાં ભરેલી હોય છે. તેને ફાઇલ વડે કાપી સીરીઝમાં દવા લેવામાં આવે છે.

વાયલ

  • આ ગ્લાસ કન્ટેનરમાં ઉપર રબર કેપ આવેલી છે, જેમાં સીરીંઝઅને નીડલ વડે દવા લઇ શકાય છે

પાઇન્ટ

  • આ પોલીયન કન્ટેઇનરમાં કે ગ્લાસ કન્ટેનરમાં પણ હોય છે. જ્યારે પ્રવાહી દવાનો વધુ જથ્થો આપવાનો હોય ત્યારે પાઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

ટાઈપ ઓફ ઓર્ડર્સ ફોર ગિવિંગ ડ્રગ્સ

1) સ્ટેન્ડિંગ ઓર્ડર

  • આ ચોક્કસ સમયગાળો માટેનો ઓર્ડર છે દા.ત, પેરાસીટામોલ 500 mg 1 ટી.ડી.એસ.

2) પી.આર.એન. ઓર્ડર

  • પેશન્ટ માટે જરૂરીયાત ઉભી થાય ત્યારે દવા આપવી એવું આ ઓર્ડર દર્શાવે છે. દા.ત,. ટેબ-મોર્ફિન સલ્ફેટ 2 mg એસ‌.ઓ.એસ.

3) સિંગલ ઓર્ડર

  • આ ઓર્ડર ફક્ત એક જ વખત ફોલો કરવાનો હોય છે. દા.ત. ટેબ. ડાયાઝેપામ 10 mg એટ 9 p.m.

4) સ્ટેટ ઓર્ડર

  • આ ઓર્ડર તાત્કાલીક એક વખત ફોલો કરવાનો હોય છે. દા.ત. ઇન્જેક્શન લેસિક્સ 10 mg આઈ/વી સ્ટેટ.

ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ડોઝ & ઇફેક્ટ ઓફ ડ્રગ્સ

1) એજ

  • એડલ્ટ પેશન્ટ કરતા ઇન્ફન્ટ, ચિલ્ડ્રન અને ઓલ્ડ એજ પેશન્ટને ડ્રગ્સના સ્મોલ ડોઝની જરૂરીયાત રહે છે. ૧૨ વર્ષ સુધીના બાળકો માટે યંગ ફોર્મુલા દ્વારા ડોઝ નક્કી કરવામાં આવે છે.
  • દા.ત,. કેસ્ટર ઓઈલ જીએમ એડલ્ટ ડોઝ 30 ml છે અને તે એક વર્ષના બાળકને આપવાનું છે.

2) સેક્સ

  • ફિમેલ કરતા મેલને વધુ ડોઝની જરૂરીયાત રહે છે.

3) બોડી વેટ

  • વધુ વજન વાળા પેશન્ટને સામાન્ય કરતા વધુ ડોઝની જરૂરીયાત રહે છે. ઓછા વજન વાળા પેશન્ટને ઓછા ડોઝની જરૂરીયાત રહે છે.

(a) ક્લાર્કસ રુલ: વેઇટ ઇન કિલોગ્રામ X એડલ્ટ ડોઝ
70

=કેલ્ક્યુલેટેડ ડોઝ ફોર વેઈટ ઓફ ધ પેશન્ટ

(b) યંગ્સ ફોર્મ્યુલા: – એજ ઇન યર X એડલ્ટ ડોઝ
એજ + 12

=કેલ્ક્યુલેટર ડોઝ ફોર ચાઈલ્ડ

4) બોડી સર્ફેસ એરીયા

બોડી સર્ફેસ એરીયા ઈન સ્ક્વેર મીટર X એડલ્ટ ડોઝ
1.7 સ્ક્વેર મિટર

=ડોઝ ફોર સર્ફેસ એરીયા ધ પેશન્ટ

5) ફિઝિકલ કન્ડિશન

  • જ્યારે પેઈન વધુ હોય ત્યારે દવાના વધુ ડોઝની જરૂરીયાત રહે છે. શોક તથા કોલેપ્સ કન્ડિશનમાં સ્ટીમ્યુલન્ટ્સ ડ્રગ્સની અસર ઘટાડવા માટે એન્ટીડોટ તરિકે અપાતી દવા પણ વધુ માં આપવી પડે છે. ઈન્ટર કરંટ ઇલનેશ મે મોડીફાઇ ડ્રગ એલિમિનેશન એન્ડ અફેક્ટ રિસેપ્ટર સેન્સિટીવીટ .

6) એક્સક્રીશન

  • જ્યારે ડ્રગ્સનું એક્સક્રીશન બોડીમાંથી ઝડપથી થતુ હોય ત્યારે આવી ડ્રગ્સ ઓછા કલાકોમાં ફરીને રીપીટ કરવામાં આવતી હોય છે. દા.ત. પેનિસિલિન જ્યારે ડ્રગ્સનું સ્લોઅર
  • એક્સક્રીશન થતુ હોય ત્યારે તે ડ્રગ્સ આપવાનું અંતર વધુ હોય છે. દા.ત. ડિજિટાલીસ, સ્લોઅર એક્સક્રીશન વાળું ડ્રગ્સ ઓછા કલાકોમાં ફરીને રીપીટ કરવામાં આવે તો ટોક્સીસીટીના સિમટમ્સ ઉત્પન્ન કરે છે.

7) ટોલરન્સ

  • પેશન્ટનો ટોલરન્સ પાવર જ્યારે સારો હોય ત્યારે ડ્રગ્સનો વધુ ડોઝ આપવામાં આવે તો પણ ડ્રગ્સની ટોક્સિક સિમટમ્સ ઉત્પન્ન થતા નથી.

8) હેબીચ્યુએશન

  • અમુક ડ્રગ્સ જો લાંબો સમય સુધી કંટીન્યુસલી લેવામાં આવે તો તે ડ્રગ્સની હેબીટ પડી જાય છે. દા.ત. ડાયાઝેપામ.

9) એડિક્શન

  • હેબીટ ધીરે ધીરે એડિક્શન માં પરિણમે છે. ડ્રગ્સ ન આપવાથી પેશન્ટમાં ક્રેવિંગ અને વિથડ્રોઅલ સીમટમ્સ જોવા મળે છે. આવા પેશન્ટનો ડ્રગ્સ તરફનો ટોલરન્સ પાવર પણ વધી જાય છે.

10) ઇફેક્ટ ડીઝાયર્ડ: ડ્રગ્સ બે પ્રકારની ઈફેક્ટ ઉત્પન્ન કરે છે

(A) લોકલ ઇફેક્ટ

B) જનરલ ઈફેક્ટ

  • લોકલ ઈફેક્ટ લિમિટેડ એરીયા પુરતી હોય છે. જ્યારે જનરલ ઈફેક્ટમાં ડ્રગ્સ બ્લડ સ્ટ્રીમમાં ભળીને આખા શરીરને અસર કરે છે.
  • જનરલ ઈફેક્ટ માટે જ્યારે ડ્રગ્સ ઓરલી આપવામાં આવે છે, જેથી ડ્રગ્સ ની ઝડપી અને વધુ સારી ઇફેક્ટ ઉત્પન્ન થાય છે.

11) રૂટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશન

  • ડ્રગ્સ આપવાની મેથડ પણ ઇફેક્ટિવનેસ પર અસર કરે છે. આઈ/વી રૂટ દ્વારા આપવામાં આવતી ડ્રગ્સ ક્વીક એક્શન ઉત્પન્ન કરે છે.

12) જિનેટિક ફેક્ટર્સ

  • જીનેટીક મેકઅપ ઓફ અન ઇન્ડીવિજ્યુઅલ્સ ઈન્ફ્લુઅન્સીસ ધ સિન્થેસીસ ઓફ એન્ઝાઇમ રિસ્પોન્સિબલ ઓફ મેટાબોલિઝ્મ ઓફ ડ્રગ્સ

13) ન્યુટ્રીસનલ સ્ટેટસ

  • ઈન માલન્યુટ્રીશન ડ્યુ ટુ લેક ઓફ બોડી માસ એન્ડ પ્રોટીન ડેફિશિયન્સી ઓફ ધ એન્ઝાઈમ એક્ટિવિટી અક્કર્સ.
Published
Categorized as Uncategorised