SOCIOLOGY UNIT 4 SOCIETY PART : 4 (SOCIAL STRATIFICATION)
SOCIAL STRATIFICATION (સોશિયલ સ્ટ્રેટીફીકેશન):
સોશિયલ સ્ટ્રેટીફીકેશન એ બધા જ ગ્રુપમાં જોવા મળે છે અને તે એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં ટ્રાન્સમીટેડ થાય છે.
સોશિયલ સ્ટ્રેટીફીકેશન એ આર્થિક ઉત્પાદનના સંદર્ભમાં હોદાઓનો વંશવેલો છે જે હોદ્દા પરના લોકો માટે સામાજિક પુરસ્કારને પ્રભાવિત કરે છે.
સામાન્ય રીતે સોશિયલ સ્ટ્રેટીફીકેશન એ કોઈપણ સમાજમાં વ્યક્તિઓ અને ગ્રુપના રેન્કિંગ નો સંદર્ભ આપે છે.
સોશિયલ સ્ટ્રેટીફીકેશન એ hierarchical arrangement (વંશવેલા ની ગોઠવણી) અને સામાજિક કેટેગરીની સ્થાપના છે.
સામાજિક કેટેગરી કે જે સામાજિક ગ્રુપ અને સ્ટેટસ (સ્થિતિ) અને તેમને અનુરૂપ રોલ (ભૂમિકા) ઓમાં વિકસિત થઈ શકે છે.
આ સમાજના વિભાજનમાં અસમાનતાઓ એવી રીતે દર્શાવે છે કે કેટલાક લોકોને અન્ય કરતા વધુ પુરસ્કારો (rewards) મળે છે.
સોશિયલ સ્ટ્રેટીફીકેશન એ ઘણી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે પરંતુ મુખ્યત્વે ઇન્સ્ટિટ્યૂશનલ ઇનઇક્વાલિટીસ (સંસ્થાકીય અસમાનતાઓ) જેમકે, પાવર, વેલ્થ (સંપત્તિ) અને વ્યક્તિઓના સ્ટેટસમાં અસમાનતા જોવા મળે છે.
ધ સ્ટેટસ ઈન ઇક્વિલિટિસ બધીજ જગ્યા પર જોવા મળે છે.
સોશિયલ સ્ટ્રેટીફીકેશન એનું સબ ડિવિઝન એ પાવર (સત્તા), prestige (પ્રતિષ્ઠા) અને વેલ્થ (સ્વાસ્થ્ય) ના આધાર પર કરવામાં આવે છે.
બોબી લોન ઇંગલિશ ડીક્ષનરી પ્રમાણે સોશિયલ સ્ટ્રેટીફીકેશન નો અર્થ સામાજિક વર્ગો બનવાની પ્રક્રિયા છે તે સમાજમાં વર્ગો અથવા સ્તરોના અભ્યાસ છે મોટેભાગે વર્ગીકરણ એ વ્યવસાય અને રાજકીય સત્તાના આધારે કરવામાં આવે છે.
સોશિયલ સ્ટ્રક્ચર પ્રમાણે તેને ક્રમાંકિત ક્રમમાં સ્થિતિઓ અને સામાજિક ભૂમિકાઓના ભિન્નતા તરીકે જોઈ શકાય છે આને કેટલીક વાર સમાજ શાસ્ત્રીઓ સંસ્થાકીય અસમાનતા તરીકે ઓળખે છે એક સામાજિક પ્રક્રિયા તરીકે તેને સામાજિક વર્ગોમાં સમાજના વિભાજન તરીકે જોવામાં આવે છે તે યથાસ્થિતિ અથવા સામાજિક પરિવર્તન માટે સહકારી સ્પર્ધાત્મક અને વિરોધાભાસી સામાજિક જૂથોમાં વિકાસ પામે છે.
DEFINITION (ડેફીનેશન):
According to borgardus ( બોર્ગાર્ડસના મતે ) :
કમ્યુનિટી એ આખું સોશિયલ ગ્રુપ છે કે તેમાં લોકોને વી ફીલિંગ ની લાગણી હોય છે અને લોકો તેમાં ચોક્કસ વિસ્તારમાં રહેતા હોય છે અને તેમાં લોકો એકબીજા સાથે વાતચીત કરતા હોય છે અને એકબીજા સાથે સંબંધો હોય છે.
According to m.c.manzer ( એમ.સી.મેન્ઝરના મતે ) :
સોસાયટીમાં લોકો એક ચોક્કસ જીયોગ્રાફિકલ એરિયામાં રહેતા હોય છે તેને કમ્યુનિટી કહેવામાં આવે છે
According to a.w.green ( એ.ડબલ્યુ.ગ્રીન મુજબ ) :
કમ્યુનિટી એ ગ્રુપ ઓફ પીપલ છે કે જેઓ ભેગા ચોક્કસ વિસ્તારમાં રહેતા હોય અને એમનું જીવન ધોરણ સમાન હોય છે
TYPES OF STRATIFICATION SYSTEM ( ટાઈપ્સ ઓફ સ્ટ્રેટીફીકેશન સિસ્ટમ ):
Open system (ઓપન સિસ્ટમ)
Closed system (ક્લોઝ સીસ્ટમ)
Open system (ઓપન સિસ્ટમ)
આને ક્લાસ સિસ્ટમ (વર્ગ પ્રણાલી) તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પ્રકારના ક્લાસમાં સોશિયલ સ્ટ્રેટીફીકેશન માં મુદ્દાઓને યોગ્યતા પ્રમાણે રીવોર્ડ આપવામાં આવે છે.
અને રેન્ક સિસ્ટમ વ્યક્તિગત સિદ્ધિઓ સાથે જોડાયેલ છે વ્યક્તિ શું સિદ્ધ કરે છે અને તે પોતાના પ્રયત્નોથી શું કરી શકે છે તેના આધારે સ્થિતિ પ્રાપ્ત થઈ હોવાનું કહેવાય છે.
Closed system (ક્લોઝ સીસ્ટમ)
આ પ્રકારના સામાજિક સ્તરીકરણ પ્રણાલીને કાસ્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં સ્થિતિને સ્થાન નક્કી કરતી લાક્ષણિકતાઓ તરીકે ઓળખવામાં આવે છે.