skip to main content

COMMUNITY HEALTH NURSING-II 13/09/2022 (paper no.)

Q-1 a) Define occupational Health Nursing.ઓક્યુપેશનલ હેલ્થ નર્સિંગની વ્યાખ્યા આપો.

(આગળ નાં પેપર માં સોલ્યુશન આવી ગયું)

b) Write Occupational Health Hazards. વ્યવસાયથી આરોગ્યને થતાં જોખમો વિશે લખો.

(આગળ નાં પેપર માં સોલ્યુશન આવી ગયું)

c) Discuss benefits to employee under ESI Scheme. એમ્પલોઈ સ્ટેટ ઈ-ન્સયોરન્સ સ્કીમ અંતર્ગત કામદારોને મળતા ફાયદાઓ વિશે ચર્ચા કરો.

(આગળ નાં પેપર માં સોલ્યુશન આવી ગયું)

OR

a) Define Demography. ડેમોગ્રાફીની વ્યાખ્યા આપો.

(આગળ નાં પેપર માં સોલ્યુશન આવી ગયું)

b) Enlist the stages or cycle of demography. ડેમોગ્રાફીના તબકકાઓની યાદી બનાવો.

(આગળ નાં પેપર માં સોલ્યુશન આવી ગયું)

c) Write down the causes of over population in India and explain its impact. ભારત દેશમાં વસ્તી વધારાના કારણો લખી કરો અને તેની દેશ પર થતી અસરો સમજાવો.

(આગળ નાં પેપર માં સોલ્યુશન આવી ગયું)

Q-2 a) Describe Health Organization at district level.
ડીસ્ટ્રીક્ટ લેવલના હેલ્થ ઓર્ગેનાઈજેશનનું વર્ણન કરો.

(આગળ નાં પેપર માં સોલ્યુશન આવી ગયું)

B) Explain elements of Primary Health Care.
પ્રાઈમરી હેલ્થ કેર ના તત્વો સમજાવો.

(આગળ નાં પેપર માં સોલ્યુશન આવી ગયું)

OR

a) Write objectives of school health services.
સ્કુલ હેલ્થ રાર્વિસીરાના હેતુઓ લખો.

(આગળ નાં પેપર માં સોલ્યુશન આવી ગયું)

B) Write objectives of twenty points programme. વીસ મુદ્દાના કાર્યક્રમના હેતુઓ લખો.

Twenty point program એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 1975 મા લોન્ચ કરવામાં આવ્યો હતો.
તેનો પ્રાઇમરી ગોલ ગરીબી દૂર કરવાનો અને સીટીઝન નું ક્વોલિટી ઓફ લાઈફ કરવાનો છે.
આ પ્રોગ્રામ 1986 એન્ડ 2006 માં રિવાઇઝ કરવામાં આવ્યો હતો.

Objective of the 20 point program:

  1. Poverty eradication:
    Employment વધારીને પોવર્ટી દૂર કરવી.
    Resources and wealth નું ઇકવલ ડિસ્ટ્રીબ્યુશન કરવું.
  2. Employment generation:
    Urban અને rural area માં જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવી.
    MGNREGA જેવી self employment scheme strengthen કરવી.
  3. Agricultural development:
    મોર્ડન ટેકનિક નો ઉપયોગ કરી એગ્રીકલ્ચર પ્રોડક્શન વધારવું.
    Irrigation projects, Soil health management, crop diversification ને પ્રમોટ કરવો.

4.land reforms: land નું equitable distribution ensure કરવું.
ખેતીમાં કામ કરતા મજૂરો અને ભાડે કામ કરતા ખેડૂતોને પ્રોટેક્ટ કરવા.

5.rural development:
Rural એરિયામાં ઘર બનાવવા, રોડ બનાવવા અને સેનિટેશન મેન્ટેન કરવું.
Rural population માટે સોશિયલ વેલફેર સ્કીમ પ્રમોટ કરવી.

  1. Health and family welfare:
    6.health and family welfare:
    બધા માટે હેલ્થ કેર સર્વિસીસ નો access improve કરવું ખાસ કરીને બાળકો અને મધર માટે.
    પોપ્યુલેશનને કંટ્રોલ કરવા માટે ફેમિલી પ્લાનિંગ અને ઇમ્યુનાઈઝેશન પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટ કરવા.
  2. Housing for all: ‘pradhanmantri aawas Yojana’ હેઠળ ગરીબ અને હોમલેસ લોકોને ઘર પ્રોવાઇડ કરવા.
  3. Education and literacy: યુનિવર્સલ એલિમેન્ટરી એજ્યુકેશન ને પ્રમોટ કરવુ.
    ગર્લ્સ માટે એજ્યુકેશન ને ઇન્કરેજ કરવું.
  4. Empowerment of women: economic, social and political activities માં મહિલાનું પાર્ટિસિપેશન વધારવું.
    મહિલાઓના એજ્યુકેશન , એમ્પ્લોયમેન્ટ અને વેલ્ફેર માટે સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  5. Environment protection:
    પોલ્યુશન કંટ્રોલ, વોટર કન્ઝર્વેશન અને deforestation થતું અટકાવવું.
    સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ પ્રેક્ટિસ પ્રમોટ કરવી.
  6. Welfare of scheduled castes, scheduled tribes and other backward classes:
    આ કોમ્યુનિટીસના રાઈટને પ્રોટેક્ટ કરવા માટે સોશિયલ વેલ્ફેર પ્રોગ્રામ કરવા.
    Education, employment, socio economical development પર ફોકસ કરવું.
  7. Growth of small and cottage industries:
    Small industries ને સપોર્ટ કરવી અને તેમાં ફેસેલીટીસ વધારવી.
    Local intrepreneurship અને traditional crafts ને encourage કરવા.
  8. Erotication of social evils:
    અછૂત, દહેજ અને બાળ લગ્ન ને અટકાવવા.
    ઇક્વાલિટી અને જસ્ટિસ વિશે અવેરનેસ ફેલાવી.
  9. Public distribution system:
    અનાજ, કેરોસીન, ખાંડ વગેરે જેવી વસ્તુઓ નું વેચાણ ગરીબ લોકોમાં ઓછા ભાવે કરવું.
  10. Consumer protection
    ગ્રાહકોનો હક ને પ્રોટેક્ટ કરવો અને બરોબર ભાવે સારી વસ્તુ મળે તે માટે જોગવાઈઓ કરવી.
  11. Urban development:
    Slum development ને પ્રમોટ કરવુ અને urban એરિયામાં વોટર અને સેનિટેશન પ્રોવાઇડ કરવું..
  12. Water resources development:
    Agriculture અને પીવાના પાણી માટે ની સરખી વ્યવસ્થા કરવી.
  13. Promotion of national integration:
    Citizen વચ્ચે યુનિટી વધારવી અને cultural diversity ને પ્રમોટ કરવી.
  14. Technology upgradation:
    Agriculture, industries and governance મા આધુનિક તકનીકનો ઉપયોગ કરવો.
  15. Technology upgradation:
    Agriculture, industries and governance મા આધુનિક તકનીકનો ઉપયોગ કરવો

Q-3 Write short answers (Any Two) ટુંકમાં જવાબો લખો (કોઈ પણ બે)

1.Write functions of director general of health care services. ડાયરેકટર જનરલ ઓફ હેલાકેર સર્વિસીસના કાર્યો વખો.

2.Explain components or strategies of RCH Phase-II, રીપ્રોડકટીવ એન્ડ ચાઈલ્ડ હેલ્થ પ્રોગ્રામ ફેજ-૨ ના કોમ્પોનેન્ટ અથવા સ્ટ્રેટેઝીસ સમજાવો.

3.Write Vital Health records and their uses. વાઈટલ હેલ્થ રેકોર્ડ અને તેના ઉપયોગો વિશે લખો.

Q-4 Write short note (Any Three) . ટૂંક.નોંધ લખો (કોઈ પણ ત્રણ)

1.Role of DPHN in community – કમ્યુનીટીમાં ડીસ્ટ્રોકટ પબ્લિક હેલ્થ નર્સની ભુમિકા

2.Janani Suraksha Yojana – જનની સુરક્ષા યોજના

3.Activities under national AIDS control organization – નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનની પ્રવૃતિઓ

4.Bhore Committee- ભોર કમિટી

Q-5 Define following (Any Six) વ્યાખ્યા આપો (કોઈ પણ છે)

1.Target Couple – ટાર્ગેટ કપલ

Target couple:
ટાર્ગેટ કપલ એટલે એવા કપલ કે જેમને બે થી ત્રણ લાઈવ ચાઈલ્ડ હોય અને તેમને ફેમિલી પ્લાનિંગ વિશે હાઈલી મોટીવેટ કરવાની જરૂરિયાત હોય તેમને ટાર્ગેટ કપલ કહે છે.

2.Census – સેન્સશ

Census:
કોઈપણ દેશમાં રહેનારા લોકો ની ઓફિશિયલ ગણતરીને census કહે છે. તેની સાથે તેમાં લોકોની જોબ અને ઉમર વિશે પણ માહિતી એકઠી કરવામાં આવે છે.

3.Epidemiology- એપીડેમીઓલોજી

Epidemiology:
એક defiend પોપ્યુલેશનમાં હેલ્થ અને disease ના distribution, pattern and determinants ની સ્ટડી ને epidemiology કહે છે. તે નોલેજનો યુઝ relevant health problems ને કંટ્રોલ કરવા માટે થાય છે.

4.Pandemic – પન્ડેમીક

Pandemic:
Pandemic એ ગ્લોબલ લેવલે ફેલાયેલ outbreak of disease છે. જય મલ્ટીપલ કન્ટ્રીસ માં ઘણા લોકોને અફેક્ટ કરે છે. આમાં સામાન્ય રીતે નવી ઇન્ફેકસીએસ disease સામે હોય છે જેના માટે લોકો પાસે બહુ ઓછી અથવા ઇમ્યુનિટી હોતી જ નથી જેથી તે વાઈડલી સ્પ્રેડ થાય છે.

5.Growth rate – ગ્રોથ રેટ

Growth rate:
Growth rate એટલે કે અમુક સમય મર્યાદામાં કંઈક increase અથવા expand થવાનું rate. તેનો યુઝ કોમનલી economical indicators, population અથવા business performance માં ચેન્જીસ measure કરવા થાય છે. અને તેને percentage માં ગણવામાં આવે છે.

6.Survey – સર્વ

Survey:
Survey એ information, opinion અથવા feedback મેળવવાની એક રીત છે, જય સામાન્ય રીતે questionnairies અથવા interview દ્વારા કરવામાં આવે છે. તેનો યુઝ રિસર્ચ માટે ડેટા મેળવવા, market analysis, અથવા સોશિયલ સ્ટડીઝ માટે થાય છે. સર્વેએ ઘણા ફોરમેટ માં એકત્ર કરી શકાય છે જેમ કે online, face to face અથવા ફોન દ્વારા.

7.Family Planning – ફેમીલી પ્લાનિંગ

Family planning:
According to who ફેમિલી પ્લાનિંગ એ જીવન જીવવાની એક મેથડ તરીકે ડિફાઇન કરવામાં આવ્યું છે જે વ્યક્તિઓ અને કપલ દ્વારા નોલેજ એટીટ્યુડ અને રિસ્પોન્સિબલ નિર્ણયોના આધારે voluntary રીતે અપનાવવામાં આવે છે જેથી લોકોનું હેલ્થ અને વેલ્ફેર પ્રમોટ થાય છે અને આ રીતે ફેમિલી ગ્રુપ કન્ટ્રીના સોશિયલ ડેવલપમેન્ટમાં યોગદાન આપે છે.

8.Health- હેલ્થ

હેલ્થ એટલે કે એવી સ્થિતિ જેમાં વ્યક્તિ સામાજિક માનસિક શારીરિક અને આધ્યાત્મિક રીતે હેલ્ધી હોય અને કોઈપણ જાતનું રોગ અથવા ખોળખાપણથી પીડાતું ન હોય હેલ્થ કહે છે.
-WHO,1948

Q-6(A) Fill in the blanks, ખાલી જગ્યા પુરો.

1………..act is enacted to prevent induced abortion of female fetus. …….. કાયદો તે સ્ત્રી ભૃણ એબોર્શનને અટકાવવા માટે બનાવવામાં આવ્યો છે.

(. Pre-Conception and Pre-Natal Diagnostic Techniques (PCPNDT) Act)

2.World Health Day is celebrated on ………… વિશ્વ આરોગ્ય દિવસ ………દિવસે ઉજવાય છે.

7th April

3.ASHA stands for … …….. આશા નું પૂર્ણ રૂપ………..

Accredited social health activist

4.DOTS therapy is given for ………disease. ડોટ્સ થેરાપી ……….. રોગની સારવારમાં આપવામાં આવે છે.

Tuberculosis

5.PEM stands for……… પી.ઈ.એમ નું પૂર્ણ રૂપ………

protein energy malnutrition

(B) Write Multiple Choice Questions. નીચેના માંથી સાચો જવાબ લખો.

1.This is a live vaccine આ જીવંત રસી છે

a. Salk-સોલ્ક

b. Hepatitis – હીપેટાઈટીસ

c. Cholen – કોલેરા

d. B.C.G- બી.સી.જી .

2.Alma-Ata conference was held in આલ્માં-આટા કોન્ફરન્સ ભરવામાં આવી હતી

a. 1978

b. 1956

c. 1977

d. 1948

3.Monday morning fever is known as મંડે મોર્નિંગ ફીવર તરીકે ઓળખવામાં આવે છે.

a. Asbestosis – એસ્બેસ્ટોસીસ

b. Bagassosis – બગાસોસીસ

c. Byssinosis – બાયસીનોસીસ

d. All of above – ઉપરના તમામ

4.Target group for pulse polio immunization is પલ્સ પોલિયો ઈમ્યુનાઈઝેશન માટેનું ટાર્ગેટ ગ્રુપ છે

a. 0-1 year -0-1 વર્ષ

b. 0-3 year -0-3 વર્ષ

c. 0-5 year- 0-5 વર્ષ

d. 0-10 year -0-10 વર્ષ

5.Which of the following is not a communicable disease? નીચેનામાંથી ક્યો રોગ ચેપી રોગ નથી?

a. T.B- ટી .બી

b. Malaria – મેલરિયા

c. Cancer– કેન્સર

d. AIDS -એઈડ્સ

(C) State whether following statement are true or false. નીચેના વિધાનો સાયા છે કે ખોટા તે જણાવો.

1) June month is known as an Anti-malarial month in India. જૂન મહિનો ઈન્ડીયામાં એન્ટી-મેલેરીઅલ મહિના તરીકે ઓળખાય છે.

1.true

2) Medical officer is a head of P.H.C. મેડીકલ ઓફીસર પ્રાઈમરી હેલ્થ સેન્ટરના હેડ હોય છે.

2.true

3) Copper “T” is used to control and prevent STD. કોપર “ટી” રોકયુઅલી ટ્રાન્સમીટેડ ડીસીસના નિયંત્રણ અને નિવારણ માટે ઉપયોગી છે.

3.false

4) Each sub center covers 30000 populations in hilly and tribal area. એક સબ સેન્ટર હીલી અને ટ્રાયબલ એરિયામાં ૩૦૦૦૦ ની વસ્તી કવર કરે છે.

4.false

5) Each community health block covers 50 villages. દરેક કોમ્યુનીટી બ્લોક ૫૦ ગામોને કવર કરે છે.

5.false

Published
Categorized as GNM-T.Y.CHN-II-PAPERS, Uncategorised