skip to main content

CHILD HEALTH NURSING-12/12/2024

Q-1a) What is diarrhea? What are the causes of diarrhea in children? 03 ડાયેરીયા એટલે શું? બાળકોમાં ડાયરીયાના કારણો જણાવો.

b) Write clinical manifestations & stages of dehydration in children. બાળકોમાં ડીહાઈડ્રેશન ના લક્ષણો અને તબકકાઓ લખો. 04

c) Explain nursing management of diarrhea. ડાયેરીયાનું નર્સિંગ મેનેજમેન્ટ સમજાવો. 05

OR

a) What is meningitis? 03 મેનિન્જાઈટીસ એટલે શું?

b) Write down clinical manifestations of meningitis. 04 મેનિન્જાઈટીસ ના કલીનીકલ મેનીફેસ્ટેશન લખો.

e) Explain the nursing management of meningitis. મેનિન્જાઈટીસનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.05

Q-2 a)What is exclusive breast feeding? Explain physiology of lactation. એકસ્લુઝિવ બેસ્ટ ફિડીંગ એટલે શું? ફિઝીયોલોજી ઓફ લેકટેશન સમજાવો 08

b) Write down advantages of play in children. બાળકોમાં રમત-ગમતના ફાયદાઓ લખો. 04

OR

a) What is hydrocephalus? Write down nursing management of hydrocephalus. હાઈડ્રોકેફેલસ એટલે શું? હાઈડ્રોકેફેલસનું નર્સિંગ મેનેજમેન્ટ લખો. 08

b) Describe about prevention of child labour. બાળ મજૂરી નિવારણ વિશે સમજાવો. 04

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે ) 6+6-12

a) Write nursing management of convulsion. બાળકોમાં કન્વલ્સનનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.

b) Write short note on IMNCI આઈ.એમ.એન.સી.આઈ પર ટુંકનોંધ લખો.

c) Explain nursing management of handicapped child. હેન્ડીકેપ બાળકનું નર્સિંગ મેનેજમેન્ટ સમજાવો.

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)

a) Difference between pathological jaundice & physilogical jaundice. પેથોલોજીકલ જોન્ડીસ અને ફિઝીયોલોજીકલ જોન્ડીસ વચ્ચેનો તફાવત

b) Care of child in phototherapy – ફોટોથેરાપીમાં બાળકની સંભાળ

c) UNICEF – યુનિસેફ

D) Internationally excepted rights of children.
આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત બાળકોના અધિકારો

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ) 12

a ) Hirschsprung disease-હર્શસ્પ્રંગ ડીઝીસ

b) Failure to thrive – ફેઈલીયોર ટૂ થ્રાઈવ

c) Hemophilia – હિમોફીલીયા

d) Nephrotic syndrome – નેફોટીક સિડ્રોમ

e) Phimosis – ફાઈમોસીસ

f) Complimentary feeding -કોમ્લીમેન્ત્રી ફીડીંગ

g) Startle reflex – સ્ટાર્ટલ રીફલેક્સ

h) Growth and development- ગ્રોથ અને ડેવલોપમેન્ટ

Q-6 (A) True or False – ખરા ખોટા જણાવો 05

1.Stuttering and stammering are structural problems. સ્ટટરીંગ અને સ્ટેમરીંગ એ સ્ટ્રકચરલ ખામીઓ છે.❌

2.Bulging fontanels suggest dehydration in infant. બલજીજીંગ ફોન્ટાનેલ ઈન્કેટમાં ડિહાઈડ્રેશન સુચવે છે.❌

3.Expressed breast milk can be stored 24 hours at room temperature, એકસપ્રેસ્ડ બ્રેસ્ટ મીલ્કને ૨૪ કલાક સુધી રૂમ પેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે.❌

4.Kwashiorkor occurs due to deficiency of protein. કવાસીયોકોર પ્રોટીનની ઉણપથી થાય છે. ✅

5.IMNCI stands for international management of neonatal & childhood illness. IMNCI એટલે ઈન્ટરનેશનલ મેનેજમેન્ટ ઓફ નીયોનેટલ અને ચાઈલ્ડહુડ ઈલનેસ.❌

B) Multiple Choice Questions નીચેના માંથી સાચો વિકલ્પ લાખો.05

1.Milk secreted following colostrum is called કોલોસ્ટ્રોમ બાદ આવતા દુધને કહેવાય

a) Foremilk

b) Transition milk

c) Hindmilk

d) Mature milk

(2.) At which age first permanent teeth appears? કઈ ઉંમરે પ્રથમ કાયમી દાંત આવે છે?

a) 4 years

b) 6 years

c)8 years

d) 10 years

3.Baby of diabetic mother shows ડાયાબીટીક મધરના બેબીમાં જોવા મળે છે

a) Macrosomia

b) Hypertrophy

c) Microsomia

d) Highsomia

4.Neonatal period extends up to નીયોનેટલ પીરીયડ કેટલા દિવસ સુધીનો હોય છે

a) 21 days

b) 30 days

c) 28 days

d) 35 days

5) Which is killed vaccine? કઈ કીલ્ડ વેકસીન છે?

a) BCG

b) Oral Polio

c) Pertussis

d) Mumps

(C) Match the following – નીચેના જોડકા જોડો.

1.Oral thrush ઓરલ થ્રશ 1.Defect in ventricular septum ડિફેકટ ઈન વેન્ટ્રીલ્યુલર સેપ્ટમ

2.ASD એ.એસ.ડી 2.Incomplete formation of upper lip ઈનકમ્લીટ ફોર્મેશન ઓફ અપર લીપ

3.Rabies રેબીસ 3.Fungal infection ફંગલ ઈન્ફેશન

4.Hypospadias હાઈપોસ્પાડીઆસ 4. Abnormal urethral opening અસામાન્ય ઉરેરલ ઓપનીંગ

5.Cheiloschisis ચીલોસ્કીસીસ 5. Failure of foramen oval to close ફેઈલીયોર ઓફ ફોરામેન ઓવલ ટુ કલોઝ

6.Fetal viral infection ફેટલ વાઈરલ ઈન્ફેકશન

Published
Categorized as GNM-S.Y.CHILD PAPER SOLU., Uncategorised