Q-1 a) Define Depression. ડીપ્રેશન ની વ્યાખ્યા આપો.
b) Write down clinical manifestations of depression. ડીપ્રેશનના ચિહ્નનો અને લક્ષણો લખો.
c) Describe nursing management of depression. ડીપ્રેશનનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.
OR
a) Define Schizophrenia. સ્કીઝોફેનિયા ની વ્યાખ્યા આપો.
b) List out the types of Schizophrenia. સ્કીઝોફેનિયાના પ્રકારોનું લીસ્ટ બનાવો.
c) Discuss nursing management of Schizophrenia. સ્કીઝોફેનિયા નું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.
Q-2 a) Define therapeutic communication and explain about therapeutic communication technique થેરાપ્યુટીક કોમ્યુનિકેશનની વ્યાખ્યા આપો અને તેની ટેકનીક વિશે સમજાવો.08
b) Describe the characteristics of mentally healthy person. મેન્ટલી હેલ્થી વ્યક્તિની લાક્ષણિકતાઓ વર્ણવો. 04
OR
a) Write down about behavioral psychotherapy. બિહેવિયરલ સાયકોથેરાપી વિશે લખો. 08
b) Write down about qualities of psychiatric nurse. સાયકયાટ્રીક નર્સની કવોલિટીઝ વિશે જણાવો.04
Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે)
a) List out defense mechanisms and explain any four in details. ડીફેન્સ મીકેનીઝમની યાદી બનાવો અને તેમાંથી કોઈપણ ચાર વિશે વિગતવાર લખો.
b) Describe Nursing management of dementia client-ડિર્મેનસિયા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.
c) Write down Role of nurse in primary level prevention of psychiatric illness પ્રાયમરી લેવલ પ્રીવેન્શનમાં નર્સની ભૂમિકા લખો.
d) Prevention of mental retardation – મેન્ટલ રીટાર્ડેશન અટકાવવાના પગલાં વિશે લખો.
Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)12
a) Antipsychotic drug. – એન્ટીસાયકોટિક અને ડ્રગ.
b) Obsessive compulsive disorder –ઓબસેસિવ કમપલ્સીવ ડીસઓડર
c) Mental health team મેન્ટલ હેલ્થ ટીમ
d) Phobia – ફોબિયા
Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ) 12
a) Delirium – ડીલીરીયમ
b) Psychosomatic – સાયકોસોમેટીક
c) Hallucination – હેલ્યુંસિનેશન
d) Pica – પાયકા
e) Echolalia – ઈકોલેલિયા
f) Word salad -વર્ડ સલાડ
g) Dejavu – દેજાવું
h) Thought broadcast – થોટ બ્રોડકાસ્ટ
Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પુરો..05
1.Fear of high places is called……………… ઉચાઈ લાળી જગ્યાના ડરને……..કહે છે. એક્રોફોબિયા (Acrophobia)
2.ECT stands for……………. ઈસીટી નું પુર નામ………….છે. Electroconvulsive Therapy (ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી)
3.Therapeutic level of serum lithium is………………… સીરમ લીથીયમનું પેરાપ્યુટીક લેવલ……………….. 0.6 થી 1.2 mEq/L (મિલિઈક્વિવેલન્ટ પ્રતિ લીટર)
4.Sleep walking is also known as…………………… રાણીપ વોકીંગને …………………….પણ કહેવાય. હાઇસ્ટરિકલ ગેટ (Hysterical Gait)
5.Loss of memory is known as ……………………… યાદશકિત જતી રહે તેને…………………. કહે છે. એમ્નેશિયા (Amnesia)
(B) True or False – ખરા ખોટા જાણવો.05
1.Excessive sleep is known as insomnia. વધારે પડતી ઉથને ઈનસોમ્નિયા કહેવાય છે.❌
2.Touching one’s body without consent is known as battery. સંમતિ વિના કોઈના શરીરને ટચ કરવું એને બેટરી કહેવાય છે. ✅
3.Face to face interaction between two persons known as interview. બે વ્યકિત વચ્ચેના ફેસ ટુ ફેસ ઈન્ટરએકશન ને ઈન્ટરવ્યુ કહેવાય. ✅
4.Clag association means impaired verbal communication. કલેગ અસોસિએશન એટલે મૌખિક વાતચીતમાં ખલેલ. ✅
5.Doctor shopping is a characteristic of hypochondriac disease. ડોક્ટર શોપીંગ એ હાઈપોકો-ટ્રીઆક ડીસીઝની લાક્ષણિકતા છે. ✅
(C) Multiple Choice Questions – નીચેના માંથી સાચો વિકલ્પ લખો. 05
1.Korsakoff’s syndrome results due to deficiency of ………. આ ની ઉણપ થી કોરસાકોફ સિન્ડ્રોમ ની ઉણપ જોવા મળે છે.
a) Cyanocobalamin
b) Thiamin
c) Riboflavin
d) Biotin
2.Teeth grinding termed as……. ટીથ ગ્રાઈન્ડીંગ ને આ તરીકે ઓળખવામાં આવે છે.
a) Sleep talking
b) Sleep walking
c) Bruxism
d) Night terror
3.False sensory perception is known as ……… ખોટી સંવેદનાત્મક ધારણાને કહેવાય છે
a) Hallucination
b) Delusion
c) Illusion
d) Though of insertion
4.IQ of trainable mentally retarded child is………………… ટ્રેઈનેબલ મેન્ટલી રીટાર્ડેટ ચાઈલ્ડ નો IQ હોય છે
a) 50-70.
b) 20-35
c) 35-50
d) <20
5.The most common side effect of ECT is………….. ECT ની સૌથી સામાન્ય આડઅસર…….છે
a) Permanent memory loss
b) Temporary memory loss
c) Fracture of cranial bone
d) Cardiac arrest