26/04/2024
Q.1 a. Define normal labour. – નોર્મલ લેબરની વ્યાખ્યા લખો.
પેપર સોલ્યુશન 5, que -2 (a)
b. Write down causes of onset of labour. – લેબર શરૂ થવાના કારણો જણાવો.
પેપર સોલ્યુશન 5,que -4 ( c )
c. Describe physiological changes in pregnancy. – પ્રેગ્નેન્સી દરમ્યાન જોવા મળતા શારિરીક ફેરફારો વર્ણવો.
પેપર સોલ્યુશન 5 ,que -2 ( a )
OR
a. Define abortion.-અર્બોસનની વ્યાખ્યા આપો.
b. Discuss types of abortion. – અર્બોશનના પ્રકારો વિશે ચર્ચા કરો.
c. Write down nursing management of threatened abortion. લેટ્રેન્ડ અર્બોસનનું નર્સિંગ મેનેજમૈન્ટ લખો.
પેપર સોલ્યુશન 5, que -1
Q-2
a) Define infertility & write down causes of infertility in male and female. ઈન્ફર્ટીલીટીની વ્યખ્યા લખો તથા પુરૂષ અને સ્ત્રીમાં ઈન્ફર્ટીલીટી થવાના કારણો લખો.
પેપર સોલ્યુશન 5,que-4 (b)
b) Explain hormone replacement therapy. હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપી સમજાવો.
હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) એ એક મેડિકલ ટ્રીટમેન્ટ છે.જેમાં એવા હોર્મોન્સને પૂરક અથવા બદલવાનો સમાવેશ થાય છે જે બોડી હવે પૂરતી માત્રામાં ઉત્પન્ન કરતું નથી, મુખ્યત્વે મેનોપોઝ, એન્ડ્રોપોઝ અથવા અન્ય હોર્મોનલ ખામીઓ જેવા કિસ્સાઓમાં. તેનો ઉદ્દેશ્ય લક્ષણોને દૂર કરવાનો અને હોર્મોનલ imbalance સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવાનો છે.
Purpose of HRT :-
Menopause :-
Hot flashes,night sweats , sleep disturbances, vaginal dryness જેવા સીમટમ્સને રીલીવ કરે છે.ઓસ્ટીયોપોરોસિસ અને કાર્ડિયોવેસ્ક્યુલર જોખમો જેવી લાંબા ગાળાની અસરોને અટકાવે છે.
એન્ડ્રોપોઝ (પુરુષોમાં):ટેસ્ટોસ્ટેરોનની ઉણપની સારવાર કરે છે, મસલ્સ સ્ટ્રેંથ, લીબીડો અને energy ને improve કરે છે.
Other conditions :-
Premature ovarian failure,
Hypogonadism :-
Post operative condition જેવી કે hysterctomy, oforectomy,ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓમાં લિંગ-પુષ્ટિ કરનાર ઉપચાર.
HRT ના પ્રકાર (Types of HRT)
એસ્ટ્રોજન-ઓન્લી થેરપી (ET):
હિસ્ટરેકટમી (ગર્ભાશય નથી) ધરાવતી સ્ત્રીઓમાં વપરાય છે.
સામાન્ય સ્વરૂપો: એસ્ટ્રાડીઓલ, સંયુક્ત એસ્ટ્રોજેન્સ.
સંયુક્તએસ્ટ્રોજન-પ્રોજેસ્ટોજનઉપચાર (EPT):
એન્ડોમેટ્રાયલ હાયપરપ્લાસિયા અથવા કેન્સરને રોકવા માટે અખંડ ગર્ભાશય ધરાવતી સ્ત્રીઓ માટે.
પ્રોજેસ્ટોજેન option:
પ્રોજેસ્ટેરોન,મેડ્રોક્સીપ્રોજેસ્ટેરોન એસીટેટ.ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટઉપચાર (TRT):
Low testosterone level હોય તેવા મેલમાં યુઝ થાય છે.
ઇન્જેક્શન, જેલ અથવા પેચ દ્વારા સંચાલિત.અન્ય હોર્મોનલ
combination: ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે (દા.ત., ટ્રાન્સફેમિનાઈન વ્યક્તિઓ માટે એસ્ટ્રોજન, ટ્રાન્સમસ્ક્યુલિન વ્યક્તિઓ માટે ટેસ્ટોસ્ટેરોન).
Root of administration oral tablets :
ઉપયોગમાં સરળ છે પરંતુ લોહીના ગંઠાવા જેવી આડઅસરોનું જોખમ વધારે હોઈ શકે છે.ટ્રાન્સડર્મલ પેચો અને જેલ્સ:ત્વચા પર લાગુ; liver ને બાયપાસ કરે અને જોખમો ઘટાડે છે.
ઇન્જેક્શન:
ટેસ્ટોસ્ટેરોન અથવા અન્ય હોર્મોન્સ ઇન્ટ્રામસ્ક્યુલર અથવા સબક્યુટેનીયલી આપવામાં આવે છે.
vaginal preparation :
Vaginal dryness જેવા સ્થાનિક લક્ષણો માટે ક્રીમ, રિંગ્સ અથવા ગોળીઓ.
implants :
લાંબા સમય સુધી ચાલતી હોર્મોન ગોળીઓ ત્વચા હેઠળ મૂકવામાં આવે છે.
HRT ના ફાયદામહિલાઓ માટે:
મેનોપોઝના લક્ષણોમાંથી રાહત.ઓસ્ટીયોપોરોસીસ નિવારણ.મૂડ, ઊંઘ અને જીવનની એકંદર ગુણવત્તામાં સુધારો.
પુરુષો માટે:-
Improve energy and libido , bond density અને muscles mass ને બેટર કરે છે.સુધારેલ મૂડ અને માનસિક સ્પષ્ટતા.
ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે:
લિંગ-પુષ્ટિ આપતા શારીરિક ફેરફારોની સુવિધા આપે છે.માનસિક સુખાકારીમાં સુધારો કરે છે અને લિંગ ડિસફોરિયા ઘટાડેછે.
Estrogen સંબંધિત risk and side effects :
લોહી ગંઠાવાનું જોખમ વધે છે(deep vein થ્રોમ્બોસિસ,પલ્મોનરી એમબોલિઝમ).સ્તન કેન્સરનું જોખમ (combination therapy).સ્ટ્રોક અથવા હૃદય રોગનું જોખમ (મેનોપોઝ પછીની ઉંમર અને સમય પર આધારિત).
પ્રોજેસ્ટોજેન-સંબંધિત:
મૂડમાં ફેરફાર, વજનમાં વધારો, પેટનું ફૂલવું, breast tenderness નુ જોખમ.
ટેસ્ટોસ્ટેરોન-સંબંધિત:-
Acne, oily skin . સ્લીપ એપનિયાનું જોખમ. પ્રજનન ક્ષમતા પર સંભવિત અસરો.
Contraindications absolute:
સક્રિય અથવા સ્તન અથવા એન્ડોમેટ્રાયલ કેન્સરનો ઇતિહાસ.
નિદાન ન થયેલ vaginal bleeding. active થ્રોમ્બોએમ્બોલિક disorders.ગંભીર liver disease .
કાર્ડિયોવેસ્ક્યુલર રોગની history,નિયંત્રિત હાયપરટેન્શન.મોનિટરિંગ અને ફોલો-અપ હોર્મોન level , side effects અને therapeutics efficiencyનું નિરીક્ષણ કરવા માટે નિયમિત ફોલો-અપ્સ. breast અને એન્ડોમેટ્રાયલ સ્વાસ્થ્ય માટે નિયમિત તપાસ.ઓસ્ટીયોપોરોસિસ માટે bone density મોનીટરીંગ.
OR
a) Describe post-operative care of patient with hysterectomy surgery. – હીસ્ટ્રેકટોમી થયેલા દર્દીની પોસ્ટ ઓપરેટીવ કેર વર્ણવો.
b) Write down immediate newborn care. નવજાત શીશુંની તાત્કાલીક સારવાર વિશે લખો.
પેપર સોલ્યુશન 5 ,que-2 or નો ( b )
03 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે)
a) Differentiate between placenta previa & abruptio placenta. પેલેસેન્ટા પ્રીવિયા અને એબરપ્ટીઓ પેલેસેન્ટા વચ્ચેનો તફાવત લખો.
પેપર સોલ્યુશન 5 , que 3(c)
b) Define eclampsia and discuss nursing management of eclampsia. એકલેમ્પસીયાની વ્યાખ્યા લખો અને તેના નર્સિંગ મેનેજમેન્ટની ચર્ચા કરો.
પેપર સોલ્યુશન 4, que- 1 or નો (c)
c) Explain partograph. – પાટોગ્રાફ સમજાવો.
પેપર સોલ્યુશન 2, que-2 ( f )
d) Write down indications of caesarian section. – સીઝેરીયન સેક્સનનાં ઈન્ડીકેશન લખો.
પેપર સોલ્યુશન 2 , que-2 (a)
Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)
a) Menstrual cycle – માસિક ચક્ર
પેપર સોલ્યુશન 2, que-2 (d)
b) Placenta – પ્લેસેન્ટા
પેપર સોલ્યુશન 2 que-2 (e)
c) MTP ACT – એમ.ટી.પી.એક્ટ
પેપર સોલ્યુશન 1 que 4 (1)
d) Sign & Symptoms of pregnancy ગર્ભાવસ્થાના ચિહ્નો અને લક્ષણો
પેપર સોલ્યુશન 4 que 1 (a,b)
Q-5 Define following (any six) -કોઈપણ છ
a) Fertilization – ફર્ટીલાઈઝેશન
ફર્ટિલાઈઝેશન એ એવી પ્રોસેસ છે જેમાં spermatozoon અને mature ovum ફ્યુઝન થાય છે. ફર્ટિલાઈઝેશન એ સિંગલ spermatozoon નું ovum સાથેનું એમપ્યુલા ટ્યુબલમાં થતું યુનિયન છે.
b) Restitution – રેસ્ટીયુશન
તે હેડની વિઝીબલ પેસીવ મુવમેન્ટ છે જે ઇન્ટર્નલ રોટેશન દરમિયાન નેકના untwesting થવાના કારણે જોવા મળે છે. ઇન્ટર્નલ રોટેશનની ઓપોઝિટ ડાયરેક્શનમાં 1/8 સર્કલ હેડ રોટેશન થાય તે મુવમેન્ટ ને રેસ્ટિટ્યુશન કહે છે.
c) Atonic uterus – એટોનીક યૂટ્રસ
તે એક કન્ડિશન છે જેમાં યુટર્સ આફ્ટર ચાઈલ્ડ બર્થ પ્રોપરલી કોન્ટ્રેક્ટ થતું નથી તેના પરિણામે આફ્ટર ડિલિવરી એક્સેસિવ બિલ્ડિંગ અને લાઈફ threatening કન્ડિશન જોવા મળે છે.
d) Apgar score – અપગાર સ્કોર
અપગાર સ્કોરએ 1952 માં ઓબ્સ્ટેટ્રિક્સ એનેસ્થેસિયોલોજીસ્ટ વીરજીનીયા અપગાર દ્વારા ડેવલપ કરવામાં આવ્યો હતો તે ન્યુબોર્ન બેબીઝના અસસેસમેન્ટ માટેનું સ્ટાન્ડર્ડ ટૂલ છે.
અપગાર સ્કોરએ નીઓનેટ અને ન્યુ બોર્ન નું કમ્પ્લીટ અસસેસમેન્ટ ક્વિકલી અને ઇન્સ્ટન્ટ કરવા માટે ની પ્રેક્ટીકલ મેથડ છે.
-e) Molar pregnancy – મોલર પ્રેગનન્સી
પેપર સોલ્યુશન 5 ,que 5 (b)
f) Post-partum blue – પોસ્ટ પાર્ટમ બ્લયુ
ઘણી સ્ત્રીઓ સામાન્ય રીતે ત્રણ થી સાત દિવસ સુધી ડિલિવરી થયા બાદ હોર્મોનલ ચેન્જીસના કારણે પોસ્ટ પાર્ટન બ્લુ નો અનુભવ કરે છે તે એક થી બે વીક સુધી રહે છે તે થવાનું કારણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન નું લેવલ ડ્રોપ થાય તે છે મધર સામાન્ય રીતે ઈઝીલી ક્રાય ,ઈરીટેબલ સેડ અને કન્ફયુઝડ ફીલ કરે છે.
g) Obstetrical nursing – ઑબ્સ્ટેટ્રિકલ નર્સિંગ
ઓબ્સ્ટેટ્રિકલ નર્સિંગ ને પેરીનેટલ નર્સિંગ પણ કહે છે તે નર્સિંગની સ્પેશિયાલિટી છે જેમાં જે પેશન્ટ પ્રેગ્નેન્ટ થવાનું હોય, પ્રેગનેટ હોય અથવા જેની રિસેન્ટલી ડિલિવરી થયેલી હોય તેની કેર કરવાનું હોય છે.
ઓબ્સ્ટેટ્રિકલ નર્સ તે પ્રિનેટલ કેર ટેસ્ટિંગમાં પ્રેગ્નન્સી દરમિયાનના કોમ્પ્લિકેશનની પેશન્ટની પ્રેગનેન્સીમાં તથા પેશન્ટ જે ડીલેવરી દરમિયાન અને લેબર દરમિયાન જે કેર પ્રોવાઇડ કરવામાં આવે તેમાં હેલ્પ કરે છે.
h) Decapitation – ડીકેપીટેશન
પેપર સોલ્યુશન 5, que 5 (d)
Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પૂરો
Ans:–rh incompetability
Ans:-eutocia
Ans . 18–20 weeks
Ans:-menarche
Ans:-desidua
(B) True or False – ખરા ખોટા જણાવો.
1. Bishop score is used to assess the progress of labor. બીશપ સ્કોરનો ઉપયોગ લેબરનો પ્રોગ્રેસ જાણવા થાય છે.
FALSE
2. HCG hormones is responsible for hyperemesis gravidarum. HCG હોર્મોન એ હાયપર એમેસીસ ગ્રેવીડેરમ માટે જવાબદાર છે.
True
3. Per vaginal examination is contra indicated in abruptio placenta. એબરપ્ટીઓ પ્લેસન્ટામાં વજાઈનલ એકઝામીનેશન ના કરવી જોઈએ.
True
4.Artificial rupture of membrane is a method of surgical induction of labor. આર્ટીફીશીયલ રપ્ચર ઓફ મેમ્બ્રેનએ સર્જીકલ ઈન્ડકશન ઓફ લેબરની એક પધ્ધતી છે.
True
5.HCG is secreted from cytotrophoblast layer of placenta. HCG એ પ્લેસન્ટાના સાયટોટ્રોફોબ્લાસ્ટ લેયર માંથી સ્ત્રાવ થાય છે.
FALSE
(C) Match the following – જોડકા જોડો
A B
(1) Hegar’s sign હેગાર્સ સાઈન (1) Absence of menstruation મેન્સ્ટ્રુએશનની ગેરહાજરી
(2) Polymenorrhagia પોલીમેનોરેજીયા (2) Irregular menstruation અનિયમિત મેન્સ્ટ્રુએશન
(3) Palmer’s sign પામર્સ સાઈન (3) Softening of isthmus ઈસ્થમસનું નરમ થવું SUMMOS
(4) Menorrhagia મેનોરેજીયા (4) Frequent menstruation વારંવાર મેન્સ્ટ્રુએશન આવવું
(5) Chadwick’s sign ચોડવીકસ સાઈન (5) Rhythmic and regular painless contraction લયબધ્ધ અને નિયમિત કોન્ટ્રાકશન
(6) Bluish discoloration of cervix and vagina સર્વિશ અને વજાઈના વાદળી રંગની થવી
Answer
Q-1 . Hegars sign :- 3. Softening of isthmus
Q-2. Polymenorrhagia:- 4. Frequent menstruation
Q-3. Palmers sign :-5. rhythmic and regular painless contraction
Q-4 . Menorrhagia :- 2. Irregular menstruation
Q-5 . Chadwick ‘s Sign :- 6. bluish discoloration of cervix and vagina