MIDWIFERY (FIRST YEAR) BIO-SCIENCES-23/09/2024

Q-1 a. List out the organs of Respiratory system. – 03 રેસ્પીરેટરી સીસ્ટમના અવયવોની યાદી બનાવો.

b. Explain the physiology of Respiration. – 04 રેસ્પીરેશનની ફીઝીયોલોજી સમજાવો.

c. Describe gross structure of lungs. ફેફસાનું ગ્રોસ સ્ટ્રક્ચર વર્ણવો.05

OR

a. List out the organs of female reproductive system. 03 હીમેલ રીપ્રોડકટીવ સિસ્ટમના અવવવોની યાદી બનાવો.

b. Explain the process of menstrual cycle. મેન્સ્ત્રુઅલ સાયકલ વિશે સમજાવો .04

c. Describe gross structure of uterus: – ગર્ભાશયનું મૌસ સ્ટ્રકચર વર્ણવો.05

Q-2 a) Write the gross structure and functions of the heart. 08 હૃદયનું ગ્રોસ સ્ટ્રકચર અને તેના કાર્યો લખો.

b) Explain the physiology of vision. વિઝનની હીઝીયોલોજી સમજાવો.04

OR

a) Write the gross structure and functions of brain. મગજનું ગ્રોસ સ્ટ્રકચર અને તેના કાર્યો લખો.08

b) What is skeletal system? Write down functions of skeletal system. સ્કેલેટલ સિસ્ટમ શું છે? સ્કેલેટલ સિસ્ટમ ના કાર્યો લખો.04

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે ).6×2-12

a) Write down functions of the skin. સ્કીનના કાર્યો લખો.

b) Explain mitosis cell division in detail. માઈટોસીસ સેલ વિભાજન પ્રક્રિયા ઉડાણપૂર્વક સમજાવો.

c) Explain the process of formation of urine. યુરીને ફોર્મેશનની પ્રક્રિયા સમજાવો.

Q.4 Write short notes. ટૂંકનોધ લખો. (કોઈપણ ત્રણ) .12

a) Factors affecting on microbial growth માઈકોબીયલ ગ્રોથ ઉપર અસર કરતાં પરિબળો.

b) Role of nurse in control of spread of infection. ચેપ ફેલાતો અટકાવવામાં નર્સની ભૂમીકા

c) Immunity રોગ પ્રતિકારક શકિત

d) Importance of microbiology in nursing નર્સિંગમાં માઈકોબાયોલોજીનું મહત્વ

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ (છ )12

a) Sterilization – સ્ટરીલાઈઝેશન

b) Nosocomial infection નોઝોકોમીયલ ઇન્ફેકશન

c ) Incubation period -ઈ-યુબેશન વિરડ

d) Basal Metabolic rate બેઝલ મેટાબોલી રેટ

e) Stroke volume – સ્ટ્રોક વોલ્યુમ

f) Osmosis – ઓસ્મોસીસ

g) Human physiology – હ્યુમન ફીઝીયોલોજી

h) Tidal volume ટાઈડલ વોલ્યુમ

Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પુરો. 05

1.Human anatomical waste should be collected in ……………… માનવઅંગો રૂપી કચરો……………….. કલરની બેગમાં ભેગું કરવું જોઈએ. (બાયોમેડિકલ વેસ્ટ) પીળા

2.The father of antiseptic surgery is .. ……………. એન્ટીએપ્ટીક સર્જરીના ફાધર ………..છે . સર જોસેફ લિસ્ટર

3.The color of the eye is due to…………….. આંખોનો કલર…………….. ને લીધે હોય છે. પિગ્મેન્ટ મેલાનિન ઓફ આઈરીસ

4……………………is the longest and strongest bone in human body. માનવશરીરમાં સૌથી લાંબુ અને મજબુત હાડકું ………………..છે. ફીમર (જાંઘનું હાડકું)

5.The lobes of liver are divided by ………………………..Iigaments. લીવરના ભાગ…………….. લીગામેન્ટ દ્વારા જુદા પડે છે.falciform ligament (ફાલસિફોર્મ લીગમેન્ટ)

(B) True or False – ખરા ખોટા જણાવો. 05

1.The pituitary gland is the master gland of the body. પીટયુટરી ગ્રંથી શરીરની માસ્ટર ગ્રંથી છે.

2.Sensory nerves are called efferent nerves. સેન્સરી નર્વસને ઈફેરન્ટ નવું કહેવાય છે.

3.Homeostasis of internal environment is maintained by autonomic nervous system and endocrine system. અંદરના વાતાવરણનું સમતોલન જાળવવાનું કામ આપણા શરીરની ઓટોનોમીક નર્વસ સિસ્ટમ અને અંતઃ સ્ત્રાવી સિસ્ટમ કર

4.Moving away from the median plane is called adduction. મીડીયન પ્લેનથી દૂર જવાને એડકેશન કહેવામાં આવે છે.

5.Blood is the fluid connective tissue of the body. લોહિ એ શરીરની ફલ્યુડ કનેકટીવ ટીસ્યુ છે.

(C) Multiple Choice Questions- નીચેના માંથી સાચો વિકલ્પ લખો. 05

1.Spleen is called a “graveyard” of the……….. સ્પલીનને નીચે પૈકી કોના “ગ્રેવયાર્ડ” કહેવામાં આવે છે………………

a) Erythrocytes

b) Leucocyte

c) Lymphocytes

d) Reticulo endothelial system

2.Insulin causes………………….. ઈન્સ્યુલીન નીચે પૈકી શું અસર કરે છે………………..

a) Increase blood glucose

b) Lipolysis

c) Decrease blood glucose

d) Increase protein breakdown

3.The cell that has phagocytic nature is ………………….. નીચે પૈકી કર્યું સેક્ષ ફેગોસાઈટીક નેચર ધરાવે છે………………

a) RBC

b) Neutrophil

c) Platelet

d) Astrocyte

4.Permanent stoppage of menstruation is called …………………. મેન્સ્ટ્રુએશન કાયમી બંધ થઈ જાય તેને કહેવાય…………………………….

a) Menopause

b) Menarche

c) Reproduction

d) Oogenesis

5.The only movable bone in the skull is ……………………. સ્કલમાં ફક્ત આ બોન મુવેબલ છે……………………………………….

a) Maxilla

b) Frontoparietal bone

c) Mandible

d) Nasal bone

Published
Categorized as Uncategorised