skip to main content

GNM-T.Y-Midwifery-22/03/2021 (pending)

Q-1 a Define normal labour, નોર્મલ લેબરની વ્યાખ્યા આપો.

b. Explain stages of labour લેબરના તબકકાઓ સમજાવો

c. Write down signs & symptoms of third stage e of labour. વેશ્વરના ત્રીજા ના વિરુનો અને લક્ષણો લો.

d. Describe the management of third stage of labour. લેપરના લીપા તીકારનું મેનેજમે-૪(પારવાદ) જાણવ

OR

a. Define P.P.H (Post-Partum Hemorrhuge) & Write down its types-P.P.H ની વ્યાખ્યા આપી તેના પ્રકારો લખો.

b. Write down causes of P.PH. Р.Р.H.- P.P.H નાં કારણો લખો.

c. Write down the management of P.P.H -P.P.H ની સારવાર લખો.

Q-2 Write Short Notes (Any Five) (કોઈ પણ પાંચ )

A.Lochia લોકીય

b. Fetal circulation ફિટલ સરક્યુંલેશન

C.Functions of placenta – પ્લેસન્ટાના કર્યો

d.Importance of antenatal care એન્ટીનેટલ કેરનું મહત્વ

E. Medical termination of pregnancy – મેકલ પીનેશન ઓક ધેગનેન્સી

F.Indication of cesarean section – વીજકશન કરવાનાં કારણો

G. Advantages of breast feeding- બ્રેસ્ટ ફીડીંગનાં ફાયદાઓ

h. Partograph પાર્ટોગ્રાફ

Q-3 (A) Fill in the blanks. ખાલી જગ્યા પૂરો

1……….. Hormone helps in lactation. લેકટેશન (ધાવણ )માં ………હોર્મોન મદદરૂપ બને છે.

2) R.O.A stands for…………….. R.O.A એટલે ……….

3) Two live foetus in uterses is called ………….. બે જીવીત ગર્ભ યુટ્સ માં હોય તેને…….. કહેવાય .

4) The complication of forceps delivery is………….. ફોરસેપ્સ ડીલીવરીનું કોમ્પીકેશન……..છે .

5) The fusion of ovum & sperm is called,………………… સ્પર્મ અને ઓવમના ફયુઝનને ………….કહે છે.

6) Premature separation of placenta is called,………….. પ્લેસન્ટાના પ્રીમેચ્યોર સેપ્રેશનને …………..કહે છે.

7) Pregnancy occur out of uterus is called…….. યુટ્સની બહાર થતા ગભધાનને…… કહે છે.

8) Heavy bleeding of menstruation is called…….. હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડીંગને ……..કહે છે.

9) Anterior fontanels closes at…….
એન્ટીરીવર ફન્ટાનલ……… મહિને પુરાય છે.

10)……..Injection increase uterine contraction. ……….ઈન્જેક્શન યુટેરાઈન કોન્ટ્રેક્શન વધારે છે.

B) State whether following statements are True or False. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો

1) Abdominal girth more than normal find in oligo hyaraminius. નોર્મલ કરતા વધારે એલ્ડોમીનલ ગર્ષ ઓલીગો હાઈડ્રામીનરામાં જોવા મળે છે.

2) Threatened abortion can be prevented. ઘેટન્ડ એર્બોશનને નિવારી શકાય છે.

3) Mini laparotomy done in tubectomy. ટયુબેક્ટોમીમાં મીની લેપ્રોટોમી કરવામાં આવે છે.

4) Painful menses called amenorrea. દુઃખાવા સાથે થતા મેન્સીસ ને એમેનોરીયા કહે છે.

5) Kangaroo mother care given to a child whose weight is 3500 gm. કાંગારૂ મધર કેર ૩૫૦૦ ગ્રામ વાળા બેબીને આપવામાં આવે છે.

6) PAP smear test is done for diagnosis of ca-cervix. પેપ સ્મીયર ટેસ્ટ સીંક્સનાં કેન્સરનાં નિદાન માટે કરવામાં આવે છે.

7) Injection anti-D immunoglobulin is given to Rh-ve blood group mother. ઈન્જેક્શન એન્ટી-ડી ઈમ્યુનોગ્લોબ્યુલીન Rh-ve બ્લડ ગ્રુપવાળી માતાને આપવામાં આવે છે.

8) Platypelloid pelvis is a commons type of female pelvis. પ્લેટીપેલોઈડ પ્લેવીસ સ્ત્રીઓમાં જોવા મળતું સામાન્ય પ્રકારનું પેલ્વિસ છે.

9) Posterior fontanel shape is lamda. પોસ્ટીરીવર ફ્રન્ટાનેલનો આકાર લેમ્પા છે.

10) Period of six weeks after delivery is known as Puerperium period. સુવાવડ પછીનાં છ અઠવાડિયાનાં સમયને પરપ્યુરમ પીરીયડ કહે છે

(C) Write Multiple Choice Questions. નેચે નામથી સાસો વિકલ્પ લાખો .

1) At term height of uterus is પુરા મહિને યુટ્સની લંબાઈ હોય છે

a) 50 cm ૫૦ સેમી

c) 45 cm 45સેમી

b) 35 cm 35સેમી

d) 25 cm 25 સેમી

2) Bishop’s scoring is based on all except બીશપ સ્કોર નીચેના એક શિવાય બધા પર આધારિત છે.

a) Dilatation of cervix સર્વિક્સનું ડાલવેટેશન

b) Uterine contraction યુટ્રાઈન કોન્ટ્રોશન

c) Effacement of cervix સર્વીક્સનાં એફેસમેન્ટ

d) Station of head હેડનું સ્ટેશન

3) Shortest diameter of fetal stall is ફીટલ રકલનો નાનામાં નાનો ડાયામીટર છે

a) Bi temporal બાથ તેમ્પોરલ

b) Bi parietal બાથ પેરાટાઈલ

c) Sub mento vertex સબમેન્ટો વટકરા

d) Mento vertex મેન્ટો પટેક્સ

Published
Categorized as Uncategorised