Q-1
a Define Acute Renal Failure, એકયુટ રીનલ ફેલ્યોરની વ્યાખ્યા આપો.
b. Write the etiology and clinical manifestations of Acute Renal Failure. એકયુટ રીનલ ફેલ્યોર થવાના કારણો અને તેના ચિહ્નનો તથા લક્ષણો લખો.
c Write the nursing management of child with Acute Renal Failure. એકપુટ રીનલ ફેલ્યોર વાળા બાળકનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
OR
a Define Preumonia. – ન્યુમોનીયાની વ્યાખ્યા લખો.
b. Write the etiology and clinical manifestations of Pneumonia. ન્યુમોનીયા થવાના કારણો અને તેના ચિહ્નનો તથા લક્ષણો લખો.
c. Write the nursing management of child with Pneumonia. ન્યુમોનીયા થયેલ બાળકનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
Q-2
a. Define growth and development. Explain the various factors influencing on growth and development. પૃથ્વી અને વિકાસની વ્યાખ્યા આપો. વૃધ્ધી અને વિકાસ પર અસર કરતા પરિબળો સમજાવો.
b. write down trends in Pediatric Nursing.- પીડીયાટ્રીક નર્સિંગના ટ્રેન્ડસ જણાવો.
OR
a Define immunization and write national immunization schedule for infants, children, pregnant woman and adolescent. રસીકરણની વ્યાખ્યા લખો અને ઈન્કન્ટ, બાળકો, સગર્ભામાતા અને એડોલેસન્ટ માટેનું નેશનલ રસીકરણ પત્ર
B. Write the role of nurse to reduce stress in child due to hospitalization. હોસ્પિટલાઈઝેશન ના કારણે બાળકમાં થતો સ્ટ્રેસ ઓછો કરવામાં નર્સનો રોલ લખો.
Q-3 Write short answers (Any Two) ટુંકમા જવાબો લખો (કોઈ પણ બે)
A.Define tonsillitis, write types, etiology and the post-operative nursing care of the child with tonsillectomy. ટો-તીલાઈટીસની વ્યાખ્યા લખી, તેના પ્રકારો, કારણો અને ટોન્સીલેક્ટોમી થયેલ બાળકની પોસ્ટ ઓપરેટીવ નિમંત્ર કેર લખો.
B. What is diarrhea? Write its causes, clinical features and its management પ્રસેરીયા એટલે શું? ડાબેરીયા થવાના કારણો, તેના લક્ષણો અને તેની સારવાર વિશે લખો.
C. What is PEM? Explain in detail about kwashiorkor. શ્રી ઈ એન એટલે શું? કવાલિર્પોરકોર વિશે વિસ્તૃત સમજાવો.
Q.4 Write short note (Any Three)’. ટુંક નોધ લખો . ( કોઈ પણ ત્રણ )
1. Rights of the children – બાળકો નાં હક્કો
2.ICDS scheme આઈ .સી .ડી .એસ .સ્કીમ
3.Advantages of breast feeding -બ્રેસ્ટ ફીડીંગ ના ફાયદાઓ
4.Define Esophageal atresia and Tracheoesophageal fistula, Write the types of Esophageal atresia and Tracheoesophageal fistula. ઈસોફેજીયલ એટ્રેસીયા અને ટ્રેકીઓ ઈસોફેજીયલ ફીસ્યુલાની વ્યાખ્યા આપી તેના પ્રકારો લખો.
Q-5 Define following (Any Six) વ્યાખ્યા આપો ( કોઈ પણ છ )
1. Juvenile Delinquency – જુવેનાઈલ ડેલીવ-
2. Enuresis – એનુરેસીસ
3. Infant Mortality Rate – ઈનફન્ટ મોર્ટાલીટી રેટ
4. Anthropometry – એન્થ્રોપોમેટ્રી
5. Hydrocephalus -હાઈડ્રોકેફેલસ
6. Battered Child syndrome બેટડ ચાઈલ્ડ સિન્ડ્રોમ
7. Restraints – રીસ્ટ્રેઇન્ટસ
8. Mental Retardation મેન્ટલ રીટાડેશન
Q-6 (A) Fill in the blanks, ખાલી જગ્યા પૂરો.
1) In unser five clinic the central triangle which is red in color indicates ——- અન્ડર ફાઈવ કલીનીક હેઠળ ના ચિહ્નમાં વચ્ચેનો લાલ કલરનો ત્રિકોશ સુચવે છે.——-
2) ——-Shock occur as a result of an ante allergic reaction. એક્યુટ એલર્જીક રિએક્શનના કારણે ——-શોક થાય છે
. 3) B.C.G vaccination is done to prevent the——-disease.
બી.સી.જી રસી ———રોગને રોકવા માટે અપાય છે.
4. ——-disease is called “Like the joints and bite the heart” ——–રોગને “સાંધાઓ ગમે છે અને હૃદય ને બાઈટ કરે છે” તેવું કહેવામાં આવે છે.
5) The full form of UNICEF is——-
યુનિસેફ નું પૂર્ણનામ—— છે.
B) State whether following statements are True or False. ( નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો)
1 ) Bulging fontanel suggests dehydration – ઉપસેલું કોન્ટાનમ એ ટીહાઈ ફેશન છે એવું સૂચવે છે.
2) Lumber puncture procedure is used to diagnose the meningitis
લમ્બર પંચર પ્રોસીઝર એ મેનીન્જાઈટસનાં નિદાન માટે થાય છે.
3) IQ below 20 is considered as profound mental retardation
જેમનો આઈ.કયું ૨૦ કરતા ઓછો હોય તેને પ્રોફાઉન્ડ મેન્ટલ રીટાશન કહેવામાં આવે છે.
4) Rabies is a fatal viral infection of central nervous system હડકવા એ સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ પર અસર કરતો ધાતકીય વિષાણું જન્ય રોગ છે.
5) One anganwadi covers 50000 population in each village,
એક આંગણવાડી દરેક ગામમા ૫૦૦૦ ની વરત્નીને કવર કરે છે.
(C) Write Multiple Choice Questions નીચેના માથી સાચા વિકલ્પ લખો.
1) Birth weight of a new born baby is 3 kg, what is expected weight of the baby at the age of 1 year ન્યુબોર્ન બેબીનું વજન જન્મ સમયે ૩ kg છે નો એક વર્ષની ઉમરે આ બેબીનું વજન કેટલું હોઈ શકે?
a) 6 kg
b) 9 kg
c) 12 kg
d) 15 kg
2) Failure of the foramen ovale to close will lead to – ફોરામેન ઓવેલ બંધ ન થવાને કારણે નીચે પૈકી કઈ સ્થિતિ થઈ શકે છે.
a) Atrial septal defect એસ્ટ્રીયલ સેપ્ટલ ડીફેકટ
b) Ventricular septal defect વેન્ટ્રીકપુલર સેપ્ટલ ડીફેકટ
c) Patent ductus arteriosus પેટન્ટ ડક્ટસ આટ્રીઓસસજ
d) Transposition of great arteries ટ્રાન્સપોઝીશન ઓફ ગ્રેટ આર્ટરી
3) The most important cause of diarrhea in infants and children is ઈન્ફન્ટ અને બાળકોમાં ઝાડા થવાનું ખાસ અગત્વનું કારણ છે
a) Escherichia coli
b) Rota virus – રોટા વાયરસ
c) Salmonella- સાલમોનેલા
d) Vibrio cholerae – વિબ્રીયો કોલેરી
4) Which of the following site is the preferred site for injections in infant under 12 months of age? ઈન્ફન્ટ કે જેમની ઉમર 12 વર્ષથી ઓછી છે તેવા બાળકોને ઈજેકશન નીચે પૈકી કઈ જગ્યાએ આપવામાં આવે છે?
a) Triceps -ટ્રાયસેપ્સ
b) deltoid- ડેલ્ટોઇડ
c ) Biceps -આવસેપ્સ
d) Vastus lateralis – વાસ્ટલ લેટરાલઇશ
5) Mid-day meal programme is also known as મીડ -ડે મિલ પ્રોગ્રામ એ આ નામથી પણ ઓળખાય છે.
a) Nutrition supplement programme-ન્યુટ્રીશન સપ્લીમેંન્ટ પોગ્રામ
b) Beti Bachao Beti Padhao -બેટી બચાઓ બેટી પઢાંઓ
e) Jodine deficiency control programme આયોડીન ડેફિસિઅન્સી કંટ્રોલ પોગ્રામ
d) Sarva Shiksha Abhiyan-સર્વશિક્ષા અભિયાન