Q-1 a) Define hypertension. – હાઈપરટેશનની વ્યાખ્યા આપો
b) List out causes of hypertension.- હાઈપરટેશનના કારણો લખો. 04
c) Write down nursing management for hypertension. 05
હાઈપરટેંશનનું નર્સિંગ મેનેજમેન્ટ સમજાવો.
OR
a) Define burns. – બર્નસ ની વ્યાખ્યા આપો. 03
b) Write the types of burns. – બર્નસના પ્રકારો લખો. 04
c) Write down nursing management of burns patient for first 48 hours. 05 બર્નસના પેશન્ટનું પ્રથમ ૪૮ કલાકનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
Q-2 a) Write down causes of oral cancer & post-operative nursing management of oral cancer surgery. ઓરલ કેન્સરના કારણો લખો અને ઓરલ કેન્સરની સર્જરી થયા પછીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.08
b) What is difference between benign and malignant tumor? બીનાઈન અને મેલીગનન્ટ ટયુમર વચ્ચેનો તફાવત શું છે? 04
OR
a) Miss. Payal 38-year-old female have fracture of femur. Answer the followings – 08 ૩૮વર્ષની પાયલને ફિમર માં ફેકચર છે. નીચેના ના જવાબો લખો
1) Write down signs & symptoms of patient. ચિહ્નો અને લક્ષણો લખો.
2) Write down nursing management for Payal with femur fracture. ફિમર ફ્રેકચર ધરાવતી પાયલ માટે નર્સિંગ મેનેજમેન્ટ લખો.
b) Enlist causes & clinical manifestations of tonsilitis. ટોન્સીલાઈટીસ (કાકડા) ના કારણો અને લક્ષણો ની યાદી બનાવો.
Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે.)6+6-12
A)Write warning signs of cancer – કેન્સરના ભયજનક ચિહ્નો લખો.
b) Write nursing care of patient with plaster cast – પ્લાસ્ટર કાસ્ટ વાળા દર્દીની નર્સિંગ કેર લખો.
c) Write down types of hepatitis and prevention of hepatitis-B હિપેટાઈટીસના પ્રકારો લખો અને હિપેટાઈટીસ-બી અટકાવવાના ઉપાયો લખો.
Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)12
2 Stages of bone healing – બોન હિલિંગના તબકકાઓ
b) Types of disaster –ડીઝાસ્ટરનાં પ્રકારો
e) Varicose vein – વેરીકોઝ વેઇન
d) Care of tracheostomy tube – ટ્રેકીયોસ્ટોમીટ્યુબની સંભાળ
Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લેખો. (કોઈપણ છ)12
a ) Kyphosis – કાયફોસીસ
b) Amputation – એમ્પ્યુટેશન
c ) Leukemia – લ્યુકેમીયા
d) Triage – ટ્રાયેજ
e) Mamography – મેમોગ્રાફી
f) Traction – ટ્રેકશન
g) Biopsy. – બાયોપ્સી
h) Epistaxis – એપીસ્ટેકસી
Q-6 (A) Fill in the blanks – ખાલી જગ્યા પૂરો 05
1.Intra occular pressure is measured by……… ઈન્ટ્રા ઓક્યુલર પ્રેશરનું માપન………. દ્વારા થાય છે. (Intraocular Pressure, IOP) નું માપન ટોનોમેટ્રી (Tonometry)
2.Osteomalacia is also called as………….. ઓસ્ટીઓમલેશીયાને બીજા……………………નામથી ઓળખવામાં આવે છે. “રિકેટ્સ (Rickets)”
3 .Phalen’s test is done to diagnose …………….syndrome. ફેલન ટેસ્ટ……………. ના નિદાન માટે કરવામાં આવે છે. કરપલ ટનલ સિન્ડ્રોમ (Carpal Tunnel Syndrome)
4.FNAC stand for ………………… એફ.એન.એ.સી નું પુરૂ નામ……………………………….… Fine Needle Aspiration Cytology.
5.Drought is …………….type of disaster. દુકાળ એ……………પ્રકારનું ડિઝાસ્ટર છે. કુદરતી (Natural)
B) True or False – ખરા ખોટા જણાવો.05
1.Radio therapy is safe for pregnant women. રેડીયો થેરાપી ગર્ભવતી સ્ત્રી માટે સુરક્ષીત છે. ❌
2.Hospice care is given to primary ill patient. હોસપીસ કેર પ્રાથમિક તબકકાના બિમાર દર્દીને આપવામાં આવે છે.❌
3.Psoriasis is an auto immune disease. સોરિઆસિસએ ઓટોઈમ્યુન રોગ છે.✅
4.Montoux test is done to diagnose tuberculosis. મોન્ટુકસ ટેસ્ટ ટયુબર કયુલોસિસના નિદાન માટે થાય છે. ✅
5.Green stick fracture is seen in children. ગ્રીન સ્ટીક ફેકચર બાળકોમાં જોવા મળે છે. ✅
(C) Multiple choice questions – નીચેના માંથી સાચો વિકલ્પ લાખો 05
1…………vaccine prevent measles. ……………વેકિસન દ્વારા મિસલ્સને અટકાવવામાં આવે છે.
(a) MMR
(b) TT
(c) BCG
(d) DPT
2.The confirm test for syphilis is …………… સિફિલિસ માટેનો કનફોર્મ ટેસ્ટ ……………..છે .
(a) CBC
(b) X-Ray
(c) VDRL
(d) RFT
3.Dexa scan is used determine……………. ડેકઝા સ્કેન ટેસ્ટ……….. ની ચકાસણી માટે વપરાય છે.
(a) Bone density
(b) Scoliosis
(c) Fracture
(d) HB Level
4.Lock Jow is a sign of……………. લોક જોવ…………… નું ચિહ્ન છે.
(a) TB
(b) Tetanus
(c) Cholera
(d) Polio
5.The infection of middle ear is called as………………….. મધ્યમ કાનના ઈન્ફેકશનને ………………..કહે છે.
(a) Rinitis
(b) Sinusitis
(c) Otitis media
(d) Mastoiditis