પેપર સોલ્યુશન નંબર – 09 (05/04/2022)
પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(અ) નોર્મલ લેબરની વ્યાખ્યા આપો. તેના તબક્કાઓ સમજાવી AMTSL (એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર) વિશે લખો. (12)
(બ) પ્રેગનન્સીના ચિન્હો અને લક્ષણો સમજાવો. (08)
અથવા
(અ) માતાના મરણ થવાના કારણો જણાવો. એનેમીયા થવાના કારણો, ચિન્હો તથા એનેમીયાની સારવાર જણાવો.(12)
(બ) એન્ટીનેટલ કેર એટલે શું? તેના હેતુઓ જણાવી વહેલી નોંધણીની અગત્યતા જણાવો. (08)
પ્રશ્ન-ર ટૂંક નોંધ લખો. (કોઈ પણ પાંચ) (5×5=25)
(૧) ફીમેલ પેલ્વીસના ડાયામીટર.
(2) KMC
(૩) સ્વચ્છ પંચકની અગત્યતા
(૪) પાર્ટીગ્રાફ
(૫) APGAR સ્કોર
(૬) હાયપરઈમેસીસ ગ્રેવિડેરમ
(૭) કોપર-T
(૮) ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ પિલ્સ
પ્રશ્ન-3(અ) સાચો વિકલ્પ પસંદ કરો. (10)
(૧) નીચેનામાંથી કર્યું પેલ્વીસ ડીલેવરી માટે આદર્શ છે.
(અ) એડ્રોઈડ
(બ) ગાયનેકોઈડ
(ક) પ્લેટીપેલોઇડ
(ડ) એન્થ્રોપોઈડ
(૨) પ્રેગનન્સી દરમ્યાન એમ્નીયોટીક ફ્લુઈડનું પ્રમાણ 300ml કરતાં પણ ઓછુ હોય તો તે કન્ડીશનને……… કહે છે.
(અ) હાઈડ્રામ્નિઓસ
(બ) પોલીહાઈડ્રામ્નિઓસ
(ક) ઓલીગોહાઈડ્રામ્નિઓસ
(ડ) ઉપરનું એક પણ નહીં
(3) બે પરાયટલ બોન અને ફ્રન્ટલ બોનની વચ્ચે આવેલા સ્યુયરને…….. કહેછે.
(અ) રાજાઈટલ સ્યુચર
(બ) કોરસેનલ સ્યુચર
(ક) લેડોઇડલ સ્યુગર
(ડ) કેન્ટલ સ્યૂચર
(૪) ફીટલ સ્કુલનો સૌથી મોટો ડાયામીટર…….. છે.
(અ) બાય પરાયટલ
(બ) બાય ટેમ્પોરલ
(ક) મેન્ટો વર્ટીકલ
(ડ) સબમેન્ટો બેગમેટીક
(૫) ઓવ્યુલેશન માસિક ચક્રના કેટલામાં દિવસે થાય છે
(અ) ૧૫ દિવસે –
(બ) ૧૮ દિવસે
(ક) ૧૪ દિવસે
(ડ) ૨૮ દિવસે
(5) રીંકલબેનની LMP Date – ૨૮/૦૬/૨૦૨૦ છે તો તેની EED ……. હોય.
(અ) ૦૫/૦૩/૨૦૨૧
(५) ०४/०३/२०२१
(७) ०५/०४/२०२१
(5) ०४/०४/२०२१
(૭) લેબર દરમ્યાન યુટરસમાં કોન્ટ્રાક્શન લાવવા માટે જવાબદાર હોર્મોન કયો છે.
(અ) ઇન્ટ્રોજન
(બ) પ્રોજેસ્ટોરેજ
(ક) રીલેક્સીન
(ડ) ઓકસીટોસીન
(૮) નોર્મલ પેગનન્સીના અઠવાડીયા કેટલા હોય છે ?
(અ) ૩૮ થી ૪૨
(બ) ૩૮ થી ૪૦
(ક) ૩૬ થી ૩૮
(ડ) ૪૦ થી ૪૨
(૯) એકલેમ્પ્સીયા વાળી માતાને કયું ઇન્જેક્શન આપવામાં આવે છે?
(4) MgSo4
(4) KMNO4
(5) Vita-K
(ડ) કેલ્શીયમ
(૧૦) કન્સેપ્શનના 3 થી 8 વીક સુધીના ગર્ભને શું કહેવાય.
(અ) ઝાયગોટ
(બ) ફીટસ
(ક) મોરુલા
(ડ)એમ્બ્રિયો
(અ) ખાલી જગ્યા પૂરો.10
(૧) પ્રસૂતિ પછીના શરૂઆતના ૪ દિવસના રક્તસ્ત્રાવને ……કહે છે.
(૨) HIV યુક્ત માતાની ડીલીવરી બાદ તેના બાળકને…….. દવા આપવામાં આવે છે.
(૩) બાળકના જન્મ પહેલા કોર્ડ બહાર દેખાય તેને…….. કહે છે.
(૪) MgSo4 નું એન્ટીડોટ …….. છે.
(5) ……..અઠવાડીયા પહેલાના ગર્ભપાતને એબોર્શન કહે છે.
(6) સગભા માતાને દરરોજ ……….mg આયર્ન આપવું જોઈએ.
(૭) M.T.P. નો કાયદો………. -ની સાલમાં અમલમાં આવ્યો.
(૮) કર્ટીલાઇઝેશન ફેલોપિયન ટ્યૂબના ……..ભાગમાં થાય છે.
(૯) એન્ટીરીયર ફન્ટાનેલ …….માં માસે પુરાય છે.
(૧૦) પ્લાસન્ટાનું વજન સામાન્ય રીતે …….હોય છે.
(ક) ખરાં ખોટા જણાવો (٩٥)
(૧) અંબીલીકલ કોર્ડમાં ૧ વેઇન અને ૨ આર્ટરી હોય છે.
(૨) નવજાત શિશુને શરૂઆતનો મળ મલીના નામથી ઓળખાય છે.
(૩) પ્લાસેન્ટા યુટ્સના લોવર સેગમેન્ટમાં હોય તો A.P.H. થવાની સંભાવના છે.
(૪) ૩૬ અઠવાડીયાની સગર્ભાવસ્થાએ યુટ્સનું ફંડ્સ ઝીપીસ્ટર્નમ લેવલે પહોંચે છે.
(૫) HIV પોઝીટીવ માતાને ART લેવી ના જોઈએ.
(૬) નાનપણમાં ગાલપચોળીયું થયું હોય તો સ્ટરીલીટી થઈ શકે છે.
(૭) ફીટસને ઑક્સીજનવાળું બ્લડ અંબ્લીકલ આર્ટરી દ્વારા મળે છે.
(૮) થ્રેટન્ડ એબોર્શન નિવારી શકાય છે.
(૯) યુટ્રમ બહારની પ્રેગનન્સી એટલે મલ્ટીપલ પ્રેગનન્સી.
(૧૦) એન્ગોર્જ બેસ્ટ વાળી માતાએ બેસ્ટ ફીડીંગ ના આપવું જોઈએ.